Difference between revisions of "PHP-and-MySQL/C4/User-Registration-Part-2/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by the same user not shown)
Line 7: Line 7:
 
|-
 
|-
 
|0:05
 
|0:05
|આ ભાગમાં, આપણે ફોર્મ્સની હાજરી તપાસ કરીશું. આ ફીલ્ડમાં આપણે જે મુલ્યો ટાઈપ કર્યા છે તેનાથી ચાલો છુટકારો મેળવીએ.
+
|આ ભાગમાં, આપણે ફોર્મ્સની હાજરી તપાસ કરીશું. આ ફીલ્ડમાં જે વેલ્યુ ટાઈપ કર્યી છે તે રદ કરીએ.
 
|-
 
|-
 
|0:12
 
|0:12
|અને આપણે પાસવર્ડની એન્ક્રિપ્ટીંગ (પાસવર્ડને સુરક્ષિત કરવા હેતુ એના પર પ્રક્રિયા કરવી) કરવા હેતુ જઈ રહ્યા છીએ.
+
|અને પાસવર્ડની એન્ક્રિપ્ટીંગ કરીશું.
 
|-
 
|-
 
|0:16
 
|0:16
|આપણે html ટેગોને પણ ખસેડવા માટે જઈ રહ્યા છીએ.  
+
|html ટેગોને પણ ખસેડીશું.  
 
|-
 
|-
 
|0:23
 
|0:23
|માની લો કે હું મારા લોગીન ભાગ માટે એન્ક્રિપ્ટ કરી રહ્યી છું... ચાલો હું આ "login dot php" ફાઈલને ખોલું.... અને આપણે મારા પુષ્ઠમાં અહીં થોડા ફેરફારો કરવાનું રહેશે.
+
|ધારો લો કે હું લોગીન ભાગ માટે એન્ક્રિપ્ટ કરી રહ્યી છું... હું આ "login dot php" ફાઈલ ખોલીશ.... અને આ પેજમાં અહીં થોડા ફેરફારો કરીશ.
 
|-
 
|-
 
|0:37
 
|0:37
|આપણે સીધું આપણા ડેટાબેઝ માટે પાસવર્ડ લઇ રહ્યા છીએ.
+
|આપણે સીધું ડેટાબેઝ માટે પાસવર્ડ લઇશું.
 
|-
 
|-
 
|0:44
 
|0:44
|તેથી આપણે આ "dbusername" મુલ્ય અને આપણા "dbpassword" ને બદલવાની જરૂર છે.
+
|તો આ "dbusername" વેલ્યુ અને "dbpassword" ને બદલવાની જરૂર છે.
 
|-
 
|-
 
|0:50
 
|0:50
|જો તમે 1 લો વિડીયો જોયો નથી તો તમને આ જોવાની જરૂર છે, જેથી કે આ કોડ લખવામાં સમર્થ થાવ.
+
|જો તમે પહેલો વિડીયો નથી જોયો તો તે જોવાની જરૂર છે, જેથી આ કોડ લખવામાં સમર્થ થાવ.
 
|-
 
|-
 
|0:56
 
|0:56
|આપણા "register dot php" પર પાછા જાવ અને પહેલા આપણે "submit" બદ્દલ તપાસ કરીશું.  
+
|"register dot php" પર પાછા આવી પહેલા "submit" માટે તપાસ કરીશું.  
 
|-
 
|-
 
|1:02
 
|1:02
|મારી પાસે "submit" વેરીએબલ (ચલ) આ સમયે નથી.  
+
|મારી પાસે "submit" વેરીએબલ આ સમયે નથી.  
 
|-
 
|-
 
|1:06
 
|1:06
|તો આ "dollar sign underscore POST" ની બરાબર રહેશે અને હવે "submit".
+
|તો આ "dollar sign underscore POST" સમાન હશે અને હવે "submit".
 
|-
 
|-
 
|1:14
 
|1:14
|આ એટલા માટે કારણ કે જયારે યુઝર (વપરાશકર્તા) અહીં submit બટનને ક્લિક કરે છે, આ "Register" નાં મુલ્યને પકડી રાખશે.
+
|કારણ કે જયારે યુઝર અહીં submit બટનને ક્લિક કરે છે, આ "Register" ની વેલ્યુ રાખશે.
 
|-
 
|-
 
|1:23
 
|1:23
|અને આ દર્શાવશે "if the user has clicked this button", ત્યારે આપણે આપણા કોડ સાથે ચાલુ રહી શકીએ છીએ.
+
|અને આ દર્શાવશે "if the user has clicked this button", તો આપણે કોડ સાથે આગળ જઈ શકીએ છીએ.
 
|-
 
|-
 
|1:31
 
|1:31
|હવે, બીજા અન્ય મુલ્યો જે અમને મેળવવાની જરૂર છે તે વપરાશકર્તાના નામ છે. તો, વપરાશકર્તાનું પૂરું નામ. હું ફક્ત "fullname = $ underscore POST" અને "fullname" ટાઈપ કરીશ. તમે અહીં આનો પુરાવો જોઈ શકો છો.
+
|હવે, બીજી વેલ્યુ જે જરૂરી છે તે યુઝરનેમ છે. તો, યુઝરનું પૂરું નામ. હું ફક્ત "fullname = $ underscore POST" અને "fullname" ટાઈપ કરીશ. તમે આનો પુરાવો અહીં જોઈ શકો છો.
 
|-
 
|-
 
|1:51
 
|1:51
|તેથી, જેમ અમને fullname, username, password, repeat pasword મળે છે,  તેમ અમે અહીં આપેલ નામની ફક્ત નકલ કરી રહ્યા છીએ, ઠીક છે?
+
|તો, જેમ fullname, username, password, repeat pasword મળે છે,  તેમ અહીં આપેલ નામની નકલ કરીશું, ઠીક છે?
 
|-
 
|-
 
|1:59
 
|1:59
|તો, અમને "fullname" મળી ગયું છે અને હવે આપણી પાસે "username" છે.
+
|તો, "fullname" મળ્યું છે અને હવે આપણી પાસે "username" છે.
 
|-
 
|-
 
|2:09  
 
|2:09  
|હું શું કરીશ કે, જયારે પણ હું કોડને લખીશ, હું આને નીચે કોપી અને પેસ્ટ કરીશ.
+
|હું શું કરીશ, જયારે પણ હું કોડને લખીશ, હું આને નીચે કોપી અને પેસ્ટ કરીશ.
 
|-
 
|-
 
|2:12
 
|2:12
|તો "pasword" અને "repeat password". અહીં "password" અને "repeat password" છે. હું આ મુલ્યોને બદલી કરવા જઈ રહ્યી છું. આને ટાઈપ કરવાની જરૂર નથી.
+
|તો "pasword" અને "repeat password". અહીં "password" અને "repeat password" છે. હું આ વેલ્યુને બદલીશ. ટાઈપ કરવાની જરૂર નથી.
 
|-
 
|-
 
|2:26
 
|2:26
|જો તમે php માટે નવા છો તો હું સુચન કરીશ કે તમે આને અભ્યાસ માટે વારંવાર ટાઈપ કરો. જેથી તમે આને નહી ભૂલો.
+
|જો તમે php થી નવા છો તો હું સલાહ આપીશ કે તમે આને અભ્યાસ માટે વારંવાર ટાઈપ કરો. જેથી તમે આ ન ભૂલો.
 
|-
 
|-
 
|2:34
 
|2:34
|તો અમને આપણા બધાજ મુલ્યો અહીં મળ્યા છે.  
+
|તો બધી વેલ્યુ અહીં મળ્યી છે.  
 
|-
 
|-
 
|2:37
 
|2:37
|તો, જો "submit" છે. હું આને ફક્ત એકો કરીશ, તમને એ બતાવવા માટે કે આ બધું જ બરાબરથી જમા થઇ ગયું છે.
+
|તો, જો "submit" છે. તો હું એકો કરીશ, તમને એ બતાવવા માટે કે આ બધું બરાબર સબમિટ થયું છે.
 
|-
 
|-
 
|2:49
 
|2:49
|હું તમને આ કરવાની સલાહ ડીબગીંગ (સોફ્ટવેરમાં થયેલ ભૂલોને સુધારવી) માટે આપું છું. તમે કદાચિત કશુંક ખોટું શબ્દજોડાણ કર્યું છે અને આ સારું નથી જો તમે તમારા ડેટાબેઝ અંતર્ગત ડેટા (માહિતી) મુકવાનો પ્રયાસ કરો છો જે ખોટું શબ્દજોડાણ કરેલ હોય.
+
|હું ડીબગીંગ માટે તમને આ કરવાની સલાહ આપું છું. તમે કદાચિત કશુંક ખોટું શબ્દજોડાણ કર્યું છે અને ડેટાબેઝ અંદર ખોટા શબ્દજોડાણ કરેલ ડેટા દાખલ કરવું સારું નથી.
 
|-
 
|-
 
|2:54
 
|2:54
|અહીં હું લખીશ echo the "username" અને ફોરવર્ડ સ્લેશ અને "password". ત્યારબાદ "repeat password" અને પછી વપરાશકર્તાનું "fullname" એનાં આગળ એક લાઈન ટર્મીનેટર.
+
|અહીં હું echo "username" લખીશ અને ફોરવર્ડ સ્લેશ અને "password". ત્યારબાદ "repeat password" અને પછી યુઝરનું "fullname" , એનાં આગળ લાઈન ટર્મીનેટર.
 
|-
 
|-
 
|3:16
 
|3:16
|તો અમને અહીં તમામ ડેટા (માહિતી) મળી ગયો છે જે આપણે આપણા ફોર્મમાંથી નીકાળ્યો છે.  
+
|તો અહીં બધા ડેટા મળ્યા છે જે આપણે ફોર્મમાંથી લીધા છે.  
 
|-
 
|-
 
|3:21
 
|3:21
|તેથી હું આને "form data" તરીકે ફક્ત ટીપ્પણી કરીશ.
+
|તો હું "form data" તરીકે કમેન્ટ કરીશ.
 
|-
 
|-
 
|3:24
 
|3:24
|હવે તમને જાણકારી હોવી જોઈએ કે આને હવે કેવી રીતે કરવું.  
+
|હવે આ કેવી રીતે કરવું તેની તમને જાણકારી હોવી જોઈએ.  
 
|-
 
|-
 
|3:27
 
|3:27
|જો ફોર્મ જમા થઇ ગયું છે, હું આને એકો કરવા માટે જઈ રહ્યી છું, એ ખાતરી કરવા કે તે ત્યાં છે.  
+
|જો ફોર્મ સબમિટ થયું છે, હું એકો કરીશ, એ ખાતરી કરવા કે તે ત્યાં છે.  
 
|-
 
|-
 
|3:32
 
|3:32
|અહીં જો હું "Register" ક્લિક કરું છું કઈ થતું નથી. હું ક્લિક કરી રહ્યી છું અને કઈ પણ નથી થઇ રહ્યું.
+
|અહીં જો હું "Register" પર ક્લિક કરું છું તો કઈ થતું નથી. હું ક્લિક કરી રહ્યી છું અને કઈ પણ નથી થતું.
 
|-
 
|-
 
|3:40
 
|3:40
|તો અહીં હું મારું પૂરું નામ ફક્ત ટાઈપ કરીશ અને હું મારું યુઝરનેમ (વપરાશકર્તા નામ) ટાઈપ કરી શકું છું અને એક પાસવર્ડ જે હમણાં માટે "abc" રહેશે.
+
|તો અહીં મારું પૂરું નામ ટાઈપ કરીશ અને યુઝરનેમ ટાઈપ કરીશ અને પાસવર્ડ જે હમણાં માટે "abc" રહેશે.
 
|-
 
|-
 
|3:49
 
|3:49
Line 97: Line 97:
 
|-
 
|-
 
|3:57
 
|3:57
|આના કારણે. આપણા "form action" ફોર્મમાં આપણે એક "method" ને સુયોજિત કરવાની જરૂર છે જે કે "POST" થવા માટે જઈ રહ્યું છે.
+
|આના કારણે "form action" "method" સુયોજિત કરવાની જરૂર છે જે "POST" હશે.
 
|-
 
|-
 
|4:05
 
|4:05
|હું આને સમાવેશ કરવાનું ભૂલી ગયી.  
+
|હું તેનો સમાવેશ કરવાનું ભૂલી ગયી.  
 
|-
 
|-
 
|4:07
 
|4:07
|અમને "POST" નાં એક method ની જરૂર છે નહી તો આ મૂળભૂત રૂપે "GET" સમાન છે. હા, તમે આ બધું અહીં ઉપર જોઈ શકો છો.  
+
|આપણને "POST" method ની જરૂર છે નહી તો આ મૂળભૂત રૂપે "GET" થશે. હા, તમે આ બધું અહીં ઉપર જોઈ શકો છો.  
 
|-
 
|-
 
|4:13
 
|4:13
|હું હમણાં શું કરીશ કે પુષ્ઠને રીફ્રેશ કરીશ અને મારા ડેટાને ફરીથી ટાઈપ કરીશ.
+
|હમણાં આ પેજને રીફ્રેશ કરીશ અને ડેટા ફરીથી ટાઈપ કરીશ.
 
|-
 
|-
 
|4:21
 
|4:21
|તો આ છે "Alex Garrett" અને યુઝરનેમ "alex" છે. આ "abc" અને "abc" રહેશે. "Register" પર ક્લિક કરો અને મારો ડેટા અહીં દેખાઈ રહ્યો છે.
+
|તો આ છે "Alex Garrett" અને યુઝરનેમ "alex" છે. આ "abc" અને "abc" રહેશે. "Register" પર ક્લિક કરો અને ડેટા અહીં દેખાય છે.
 
|-
 
|-
 
|4:30  
 
|4:30  
|આ બરાબર છે એની આપણે તપાસ કરી શકીએ છીએ. મારું પૂરું નામ "Alex Garrett" હતું. મારું પસંદ કરેલ યુઝરનેમ "alex" હતું અને અલબત્ત "abc" અહીં અને અહીં.
+
|આ બરાબર છે એની તપાસ કરી શકીએ છીએ. પૂરું નામ "Alex Garrett" હતું. પસંદ કરેલ યુઝરનેમ "alex" હતું અને "abc" અહીં અને અહીં.
 
|-
 
|-
 
|4:40
 
|4:40
Line 118: Line 118:
 
|-
 
|-
 
|4:43
 
|4:43
|અને જો તમે ગૂગલ અથવા અન્ય કોઈ સર્ચ ઈન્જીન (શોધખોળ કરનારી વેબસાઈટ) પર "MD5 encryption" વિશે વાચ્યું છે તે "M D 5" છે. ચાલો હું આને અહીં નીચે તમારી માટે લખું. આ ડેટાને એન્ક્રિપ્ટ કરવાનો એક અત્યંત ઉપયોગી માર્ગ છે.
+
|અને જો તમે ગૂગલ અથવા અન્ય કોઈ સર્ચ ઈન્જીન પર "MD5 encryption" વિશે વાચ્યું છે તે "M D 5" છે. અહીં નીચે લખું. આ ડેટાને એન્ક્રિપ્ટ કરવાનો અત્યંત ઉપયોગી માર્ગ છે.
 
|-
 
|-
 
|4:54
 
|4:54
|ચાલો હું આનાથી હમણાં છુટકારો મેળવું. હવે બધું બરાબર છે. Md5 નું ફંક્શન php માં, એક સ્ટ્રીંગ અથવા આંકડાકીય મુલ્ય, સ્ટ્રીંગ મુલ્ય અથવા ફક્ત એક ડેટા મુલ્ય લે છે.
+
|આ રદ કરીએ. હવે બધું બરાબર છે. php માં Md5 ફંક્શન, સ્ટ્રીંગ અથવા આંકડાકીય વેલ્યુ, સ્ટ્રીંગ વેલ્યુ અથવા ફક્ત ડેટા વેલ્યુ લે છે.
 
|-
 
|-
 
|5:09
 
|5:09
Line 127: Line 127:
 
|-
 
|-
 
|5:13
 
|5:13
|ચાલો માનીએ કે હું "alex" ને Md5 માં એન્ક્રિપ્ટ કરું છું. ચાલો આને એકો કરીને રીફ્રેશ કરીએ.
+
|ચાલો માનીએ કે હું "alex" ને Md5 માં એન્ક્રિપ્ટ કરું છું. એકો કરી રીફ્રેશ કરીએ.
 
|-
 
|-
 
|5:19
 
|5:19
|ડેટાને ફરીથી મોકલો. તો આને અહીંથી સીધું પાછું આવવું જોઈએ અને register પર ફરીથી ક્લિક કરો.
+
|ડેટા રીસેંડ કરો. તો અહીંથી સીધું પાછું આવવું જોઈએ અને register પર ફરીથી ક્લિક કરો.
 
|-
 
|-
 
|5:26
 
|5:26
|ચાલો અહીં જઈને જોઈએ કે જો "if submit" ઠીક છે. ચાલો શરતને હટાવીને રીફ્રેશ કરીએ.
+
|અહીં જઈ જોઈએ કે જો "if submit", ઠીક છે. આ શરત રદ કરી રીફ્રેશ કરીએ.
 
|-
 
|-
 
|5:34
 
|5:34
Line 139: Line 139:
 
|-
 
|-
 
|5:39
 
|5:39
|આ હંમેશાથી સમાન લંબાઈનું છે અને મને લાગે છે કે આને તોડવું અશક્ય છે જ્યાર સુધી તમે એક સ્ટ્રીંગને એન્ક્રિપ્ટ કરતા નથી અને ત્યારબાદ તેને તમારી બે એન્ક્રિપ્ટ થયેલ મૂલ્યોથી તુલના કરતા નથી.
+
|આ હંમેશા સમાન લંબાઈનું હશે અને તેને તોડવું અશક્ય છે જ્યાં સુધી તમે એક સ્ટ્રીંગને એન્ક્રિપ્ટ ન કરો અને તેને બે એન્ક્રિપ્ટ થયેલ વેલ્યુ સાથે તુલના ન કરો.
 
|-
 
|-
 
|5:53
 
|5:53
|જો તમને આ સમજાતું નથી તો મારી પાસે "MD5 encryption" પર એક ટ્યુટોરીયલ છે. તેથી ચિંતા ન કરો. ફક્ત આગળ વધો અને આને જુઓ.
+
|જો તમને આ ન સમજાય તો મારી પાસે "MD5 encryption" પર એક ટ્યુટોરીયલ છે. તેથી ચિંતા ન કરો. ફક્ત આગળ વધો અને જુઓ.
 
|-
 
|-
 
|6:01
 
|6:01
|હવે જો હું "if submit" અને ત્યારબાદ આપણો કોડ લખીશ.  
+
|હવે હું "if submit" લખીશ અને પછી કોડ લખીશ.  
 
|-
 
|-
 
|6:08
 
|6:08
|મારું fullname, username અને password બરાબર છે.
+
|fullname, username અને password બરાબર છે.
 
|-
 
|-
 
|6:10
 
|6:10
|હું આ "MD5 encryption" ને મારા જમા કરેલા પાસવર્ડ અને રીપીટ પાસવર્ડ [ફરી આવેલ પાસવર્ડ] ની ફરતે ઉમેરીશ.
+
|હું આ "MD5 encryption" ને સબમિટ થયેલ પાસવર્ડ અને રીપીટ પાસવર્ડ ફરતે ઉમેરીશ.
 
|-
 
|-
 
|6:21
 
|6:21
|આને ભૂલશો નહી.  
+
|ભૂલશો નહી.  
 
|-
 
|-
 
|6:23
 
|6:23
|પછી જો હું એકો કરું છું, ચાલો "password" લખીએ અને ફક્ત એક બ્રેક (ભંગાણ) ઉમેરીને "repeat password".  
+
|પછી જો હું એકો કરું છું, "password" લખીએ અને બ્રેક ઉમેરી "repeat password".  
 
|-
 
|-
 
|6:32
 
|6:32
|જયારે હું રીફ્રેશ કરવા માટે જઉં છું અથવા જો હું જયારે મારા ફોર્મને જમા કરવા માટે જઉં છું, હું લખીશ કે મારો પાસવર્ડ "abc" છે અને મારો રીપીટ પાસવર્ડ "abc" છે.
+
|જયારે હું રીફ્રેશ કરીશ અથવા જયારે હું ફોર્મને સબમિટ કરીશ, હું લખીશ પાસવર્ડ "abc" છે અને રીપીટ પાસવર્ડ "abc" છે.
 
|-
 
|-
 
|6:45
 
|6:45
|આની નોંધણી કરો.
+
|આ રજીસ્ટર કરો.
 
|-
 
|-
 
|6:46
 
|6:46
|તમે જોઈ શકો છો કે મારા 2 એન્ક્રિપ્ટ થયેલ પાસવર્ડો એક જેવા છે અને તે બંને ડેટાબેઝમાં મુકાવા બદ્દલ તૈયાર છે.
+
|તમે જોશો 2 એન્ક્રિપ્ટ થયેલ પાસવર્ડો સમાન છે અને તે બંને ડેટાબેઝમાં મુકવા માટે તૈયાર છે.
 
|-
 
|-
 
|6:52
 
|6:52
|હવે જો તમે માનો છો કે કોઈ એકે તમારા ડેટાબેઝને હેક કર્યું છે અને લોકોનાં પાસવર્ડો શોધી લીધા છે જે કે abc તરીકે ટાઈપ કરાયા હતા, તેઓ આને સરળતાથી મેળવવા માટે સમર્થ હશે.
+
|હવે જો તમે માનો છો કે કોઈએ તમારા ડેટાબેઝને હેક કર્યું છે અને લોકોનાં પાસવર્ડો શોધી લીધા છે જે કે abc તરીકે ટાઈપ કરાયા હતા, તેઓ આને સરળતાથી મેળવવા માટે સમર્થ થશે.
 
|-
 
|-
 
|7:01
 
|7:01
|ચાલો હું આને અહીં ટાઈપ કરું. પણ હવે તે શું છે એ શોધવામાં તેઓ અસફળ રહેશે કારણ કે તે એન્ક્રિપ્ટ કરેલું છે.
+
|હું આને અહીં ટાઈપ કરું. પણ હવે તે શું છે એ શોધવામાં તેઓ અસફળ રહેશે કારણ કે તે એન્ક્રિપ્ટ થયેલ છે.
 
|-
 
|-
 
|7;06
 
|7;06
|ઠીક છે, આપણે આપણા પાસવર્ડો એન્ક્રિપ્ટ કરેલ મેળવ્યા છે. હવે આપણે આપણા ડેટાનાં કોઈપણ ટેગોને નીકાળવા હેતુ જઈ રહ્યા છીએ અને આ કરવા માટે આપણી પાસે સ્ટ્રીપ ટેગો છે.
+
|પાસવર્ડો એન્ક્રિપ્ટ કરેલ મળેલ છે. હવે આપણે ડેટામાં કોઈપણ ટેગોને રદ કરીશું અને આ કરવા માટે સ્ટ્રીપ ટેગો છે.
 
|-
 
|-
 
|7:21
 
|7:21
|"strip tags". આ HTML ટેગોને નીકાળશે.
+
|"strip tags". આ HTML ટેગોને રદ કરશે.
 
|-
 
|-
 
|7:25
 
|7:25
|જયારે હું મારો પાસવર્ડ વાપરું છું, હું "md5" ફંક્શનની પહેલા "strip tags" નહી લખીશ.
+
|જયારે હું પાસવર્ડ વાપરું છું, હું "md5" ફંક્શનની પહેલા "strip tags" લખીશ.
 
|-
 
|-
 
|7:36
 
|7:36
|હું મારા પાસવર્ડની પહેલાથીજ સ્ટ્રીપ (નીકાળેલી) થયેલ આવૃત્તિને એન્ક્રિપ્ટ કરવા માટે "md5" ફંક્શનનો ઉપયોગ કરીશ.
+
|હું પાસવર્ડની પહેલાથીજ સ્ટ્રીપ થયેલ આવૃત્તિને એન્ક્રિપ્ટ કરવા માટે "md5" ફંક્શનનો ઉપયોગ કરીશ.
 
|-
 
|-
 
|7:41
 
|7:41
Line 190: Line 190:
 
|-
 
|-
 
|7:43
 
|7:43
|ચાલો હું આને કોપી કરીને ત્યાં નીચે પેસ્ટ કરું.  
+
|હું આને કોપી કરી નીચે પેસ્ટ કરું.  
 
|-
 
|-
 
|7:46
 
|7:46
|ઠીક છે, આ થઇ ગયું અને ચાલો પાછળ જઈને તે જોઈએ.
+
|આ થઇ ગયું અને પાછળ જઈને તે જોઈએ.
 
|-
 
|-
 
|7:54
 
|7:54
|મેં અહીં "html" માં ટાઈપ કરું છું અને મારા યુઝરનેમ (વપરાશકર્તા નામ) માટે હું "body" લખું છું અને મારા પાસવર્ડને બસ "abc" તરીકે રાખું છું.
+
|હું અહીં "html" માં ટાઈપ કરીશ અને યુઝરનેમ માટે "body" લખીશ અને પાસવર્ડને "abc" તરીકે રાખીશ.
 
|-
 
|-
 
|8:02
 
|8:02
|ચાલો જઈએ અને "username" ને એકો કરીએ અને ફક્ત એક બ્રેકને ઉમેરીએ.  
+
|"username" ને એકો કરી બ્રેક ઉમેરીએ.  
 
|-
 
|-
 
|8:12
 
|8:12
|Fullname [પૂરું નામ]. બધું એકો કરવાથી આ બધું અહીં ટાઈપ થઇ જશે.
+
|Fullname. બધું એકો કરવાથી આ બધું અહીં ટાઈપ થશે.
 
|-
 
|-
 
|8:19
 
|8:19
|હું આના પછી ફક્ત "test" ટાઈપ કરીશ અને આના પછી "test".
+
|હું પછી "test" ટાઈપ કરીશ અને પછી "test".
 
|-
 
|-
 
|8:23
 
|8:23
|હવે આ "strip tag" ફંક્શને આ "html" અને આ "body" થી છુટકારો અપાવવું જોઈએ.   
+
|હવે આ "strip tag" ફંક્શને આ "html" અને આ "body" રદ કરવું જોઈએ.   
 
|-
 
|-
 
|8:27
 
|8:27
|તમારી પાસે ફક્ત "test" હોવું જોઈએ અને અમને "test" અપાયું છે.  
+
|તમારી પાસે ફક્ત "test" હોવું જોઈએ અને "test" અપાયું છે.  
 
|-
 
|-
 
|8:31
 
|8:31
|ઓહ! અમને એક એરર (ત્રુટી) મળી છે.  
+
|એક એરર મળી છે.  
 
|-
 
|-
 
|8:34
 
|8:34
|ચાલો પાછળ જઈને તપાસીએ. લાઈન ટર્મીનેટરને વાપર્યું નથી. ડેટાને રીફ્રેશ કરીને ફરીથી મોકલો.
+
|પાછળ જઈ તપાસીએ. લાઈન ટર્મીનેટરને વાપર્યું નથી. રીફ્રેશ કરી ડેટાને રીસેંડ કરો.
 
|-
 
|-
 
|8:38
 
|8:38
|જેવું કે તમે અહીં જોઈ શકો છો, અમને "test" અને "test" મળ્યું છે. તેથી તમે જે પણ અહીં ટેગ તરીકે અથવા html ટેગ તરીકે ટાઈપ કરો છો, તે બસ ખાલી રહે છે.
+
|જેવું કે તમે અહીં જોઈ શકો છો, આપણને "test" અને "test" મળ્યું છે. તેથી તમે જે પણ અહીં ટેગ અથવા html ટેગ તરીકે ટાઈપ કરો છો, તે ખાલી રહે છે.
 
|-
 
|-
 
|8:49
 
|8:49
|તો તમને ખબર છે કે અમુક લોકો રમૂજી હોઈ શકે છે અને કહી શકે છે કે મારું યુઝરનેમ એક "image" બનવાં જઈ રહ્યું છે. Register. તે કાર્ય નથી કરતુ!
+
|તો તમને ખબર છે કે અમુક લોકો રમૂજી હોઈ શકે છે અને કહી શકે છે કે મારું યુઝરનેમ એક "image" હશે. Register. તે કાર્ય નથી કરતુ!
 
|-
 
|-
 
|8:59
 
|8:59
Line 229: Line 229:
 
|-
 
|-
 
|9:01
 
|9:01
|પરંતુ જો આપણે "alex" લઈએ છીએ અને આપણે "Register" પર ક્લિક કરીએ છીએ, તેને ગણતરીમાં લેવાય છે.   
+
|પરંતુ જો "alex" લઈએ છીએ અને "Register" પર ક્લિક કરીએ છીએ, તેને ગણતરીમાં લેવાય છે.   
 
|-
 
|-
 
|9:05
 
|9:05
|તો હમણાં આટલું જ. આગળનાં ટ્યુટોરીયલમાં આપણે તપાસ કરીશું કે પ્રત્યેક ફીલ્ડ ટાઈપ કરાયેલી છે કારણ કે તે બધાંની નોંધણી માટે આવશક્યતા છે.   
+
|તો હમણાં માટે આટલું જ. આગળનાં ટ્યુટોરીયલમાં આપણે તપાસ કરીશું કે પ્રત્યેક ફીલ્ડ ટાઈપ કરાયેલી છે કારણ કે રજીસ્ટરેશન માટે બધાની આવશક્યતા છે.   
 
|-
 
|-
 
|9:15
 
|9:15
|ઠીક છે હું તમને આગળના ભાગમાં મળીશ. આવજો. આ મૌખિક ટ્યુટોરીયલ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું.
+
|આગળના ભાગમાં મળીશું. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Latest revision as of 10:57, 2 April 2013

Time Narration
0:00 યુઝર રજીસ્ટ્રેશન ટ્યુટોરીયલનાં બીજા ભાગમાં તમારું સ્વાગત છે.
0:05 આ ભાગમાં, આપણે ફોર્મ્સની હાજરી તપાસ કરીશું. આ ફીલ્ડમાં જે વેલ્યુ ટાઈપ કર્યી છે તે રદ કરીએ.
0:12 અને પાસવર્ડની એન્ક્રિપ્ટીંગ કરીશું.
0:16 html ટેગોને પણ ખસેડીશું.
0:23 ધારો લો કે હું લોગીન ભાગ માટે એન્ક્રિપ્ટ કરી રહ્યી છું... હું આ "login dot php" ફાઈલ ખોલીશ.... અને આ પેજમાં અહીં થોડા ફેરફારો કરીશ.
0:37 આપણે સીધું ડેટાબેઝ માટે પાસવર્ડ લઇશું.
0:44 તો આ "dbusername" વેલ્યુ અને "dbpassword" ને બદલવાની જરૂર છે.
0:50 જો તમે પહેલો વિડીયો નથી જોયો તો તે જોવાની જરૂર છે, જેથી આ કોડ લખવામાં સમર્થ થાવ.
0:56 "register dot php" પર પાછા આવી પહેલા "submit" માટે તપાસ કરીશું.
1:02 મારી પાસે "submit" વેરીએબલ આ સમયે નથી.
1:06 તો આ "dollar sign underscore POST" સમાન હશે અને હવે "submit".
1:14 કારણ કે જયારે યુઝર અહીં submit બટનને ક્લિક કરે છે, આ "Register" ની વેલ્યુ રાખશે.
1:23 અને આ દર્શાવશે "if the user has clicked this button", તો આપણે કોડ સાથે આગળ જઈ શકીએ છીએ.
1:31 હવે, બીજી વેલ્યુ જે જરૂરી છે તે યુઝરનેમ છે. તો, યુઝરનું પૂરું નામ. હું ફક્ત "fullname = $ underscore POST" અને "fullname" ટાઈપ કરીશ. તમે આનો પુરાવો અહીં જોઈ શકો છો.
1:51 તો, જેમ fullname, username, password, repeat pasword મળે છે, તેમ અહીં આપેલ નામની નકલ કરીશું, ઠીક છે?
1:59 તો, "fullname" મળ્યું છે અને હવે આપણી પાસે "username" છે.
2:09 હું શું કરીશ, જયારે પણ હું કોડને લખીશ, હું આને નીચે કોપી અને પેસ્ટ કરીશ.
2:12 તો "pasword" અને "repeat password". અહીં "password" અને "repeat password" છે. હું આ વેલ્યુને બદલીશ. આ ટાઈપ કરવાની જરૂર નથી.
2:26 જો તમે php થી નવા છો તો હું સલાહ આપીશ કે તમે આને અભ્યાસ માટે વારંવાર ટાઈપ કરો. જેથી તમે આ ન ભૂલો.
2:34 તો બધી વેલ્યુ અહીં મળ્યી છે.
2:37 તો, જો "submit" છે. તો હું આ એકો કરીશ, તમને એ બતાવવા માટે કે આ બધું બરાબર સબમિટ થયું છે.
2:49 હું ડીબગીંગ માટે તમને આ કરવાની સલાહ આપું છું. તમે કદાચિત કશુંક ખોટું શબ્દજોડાણ કર્યું છે અને ડેટાબેઝ અંદર ખોટા શબ્દજોડાણ કરેલ ડેટા દાખલ કરવું સારું નથી.
2:54 અહીં હું echo "username" લખીશ અને ફોરવર્ડ સ્લેશ અને "password". ત્યારબાદ "repeat password" અને પછી યુઝરનું "fullname" , એનાં આગળ લાઈન ટર્મીનેટર.
3:16 તો અહીં બધા ડેટા મળ્યા છે જે આપણે ફોર્મમાંથી લીધા છે.
3:21 તો હું આ "form data" તરીકે કમેન્ટ કરીશ.
3:24 હવે આ કેવી રીતે કરવું તેની તમને જાણકારી હોવી જોઈએ.
3:27 જો ફોર્મ સબમિટ થયું છે, હું આ એકો કરીશ, એ ખાતરી કરવા કે તે ત્યાં છે.
3:32 અહીં જો હું "Register" પર ક્લિક કરું છું તો કઈ થતું નથી. હું ક્લિક કરી રહ્યી છું અને કઈ પણ નથી થતું.
3:40 તો અહીં મારું પૂરું નામ ટાઈપ કરીશ અને યુઝરનેમ ટાઈપ કરીશ અને પાસવર્ડ જે હમણાં માટે "abc" રહેશે.
3:49 "Register" પર ક્લિક કરો અને કઈ જ થતું નથી.
3:52 તેથી "if submit", "POST submit".
3:57 આના કારણે "form action" "method" સુયોજિત કરવાની જરૂર છે જે "POST" હશે.
4:05 હું તેનો સમાવેશ કરવાનું ભૂલી ગયી.
4:07 આપણને "POST" method ની જરૂર છે નહી તો આ મૂળભૂત રૂપે "GET" થશે. હા, તમે આ બધું અહીં ઉપર જોઈ શકો છો.
4:13 હમણાં આ પેજને રીફ્રેશ કરીશ અને ડેટા ફરીથી ટાઈપ કરીશ.
4:21 તો આ છે "Alex Garrett" અને યુઝરનેમ "alex" છે. આ "abc" અને "abc" રહેશે. "Register" પર ક્લિક કરો અને ડેટા અહીં દેખાય છે.
4:30 આ બરાબર છે એની તપાસ કરી શકીએ છીએ. પૂરું નામ "Alex Garrett" હતું. પસંદ કરેલ યુઝરનેમ "alex" હતું અને "abc" અહીં અને અહીં.
4:40 હવે હું આ પાસવર્ડોને એન્ક્રિપ્ટ કરવા માટે ઈચ્છું છું.
4:43 અને જો તમે ગૂગલ અથવા અન્ય કોઈ સર્ચ ઈન્જીન પર "MD5 encryption" વિશે વાચ્યું છે તે "M D 5" છે. આ અહીં નીચે લખું. આ ડેટાને એન્ક્રિપ્ટ કરવાનો અત્યંત ઉપયોગી માર્ગ છે.
4:54 આ રદ કરીએ. હવે બધું બરાબર છે. php માં Md5 ફંક્શન, સ્ટ્રીંગ અથવા આંકડાકીય વેલ્યુ, સ્ટ્રીંગ વેલ્યુ અથવા ફક્ત ડેટા વેલ્યુ લે છે.
5:09 અને આ MD5 એન્ક્રિપ્શનમાં એન્ક્રિપ્ટ થયું છે.
5:13 ચાલો માનીએ કે હું "alex" ને Md5 માં એન્ક્રિપ્ટ કરું છું. આ એકો કરી રીફ્રેશ કરીએ.
5:19 ડેટા રીસેંડ ન કરો. તો આ અહીંથી સીધું પાછું આવવું જોઈએ અને register પર ફરીથી ક્લિક કરો.
5:26 અહીં જઈ જોઈએ કે જો "if submit", ઠીક છે. આ શરત રદ કરી રીફ્રેશ કરીએ.
5:34 તો આ મારું નામ Md5 માં એન્ક્રિપ્ટ થયેલું છે.
5:39 આ હંમેશા સમાન લંબાઈનું હશે અને તેને તોડવું અશક્ય છે જ્યાં સુધી તમે એક સ્ટ્રીંગને એન્ક્રિપ્ટ ન કરો અને તેને બે એન્ક્રિપ્ટ થયેલ વેલ્યુ સાથે તુલના ન કરો.
5:53 જો તમને આ ન સમજાય તો મારી પાસે "MD5 encryption" પર એક ટ્યુટોરીયલ છે. તેથી ચિંતા ન કરો. ફક્ત આગળ વધો અને આ જુઓ.
6:01 હવે હું "if submit" લખીશ અને પછી કોડ લખીશ.
6:08 fullname, username અને password બરાબર છે.
6:10 હું આ "MD5 encryption" ને સબમિટ થયેલ પાસવર્ડ અને રીપીટ પાસવર્ડ ફરતે ઉમેરીશ.
6:21 આ ભૂલશો નહી.
6:23 પછી જો હું એકો કરું છું, "password" લખીએ અને બ્રેક ઉમેરી "repeat password".
6:32 જયારે હું રીફ્રેશ કરીશ અથવા જયારે હું ફોર્મને સબમિટ કરીશ, હું લખીશ પાસવર્ડ "abc" છે અને રીપીટ પાસવર્ડ "abc" છે.
6:45 આ રજીસ્ટર કરો.
6:46 તમે જોશો 2 એન્ક્રિપ્ટ થયેલ પાસવર્ડો સમાન છે અને તે બંને ડેટાબેઝમાં મુકવા માટે તૈયાર છે.
6:52 હવે જો તમે માનો છો કે કોઈએ તમારા ડેટાબેઝને હેક કર્યું છે અને લોકોનાં પાસવર્ડો શોધી લીધા છે જે કે abc તરીકે ટાઈપ કરાયા હતા, તેઓ આને સરળતાથી મેળવવા માટે સમર્થ થશે.
7:01 હું આને અહીં ટાઈપ કરું. પણ હવે તે શું છે એ શોધવામાં તેઓ અસફળ રહેશે કારણ કે તે એન્ક્રિપ્ટ થયેલ છે.
7;06 પાસવર્ડો એન્ક્રિપ્ટ કરેલ મળેલ છે. હવે આપણે ડેટામાં કોઈપણ ટેગોને રદ કરીશું અને આ કરવા માટે સ્ટ્રીપ ટેગો છે.
7:21 "strip tags". આ HTML ટેગોને રદ કરશે.
7:25 જયારે હું પાસવર્ડ વાપરું છું, હું "md5" ફંક્શનની પહેલા "strip tags" ન લખીશ.
7:36 હું પાસવર્ડની પહેલાથીજ સ્ટ્રીપ થયેલ આવૃત્તિને એન્ક્રિપ્ટ કરવા માટે "md5" ફંક્શનનો ઉપયોગ કરીશ.
7:41 તો આ ઠીક હોવું જોઈએ.
7:43 હું આને કોપી કરી નીચે પેસ્ટ કરું.
7:46 આ થઇ ગયું અને પાછળ જઈને તે જોઈએ.
7:54 હું અહીં "html" માં ટાઈપ કરીશ અને યુઝરનેમ માટે "body" લખીશ અને પાસવર્ડને "abc" તરીકે રાખીશ.
8:02 "username" ને એકો કરી બ્રેક ઉમેરીએ.
8:12 Fullname. બધું એકો કરવાથી આ બધું અહીં ટાઈપ થશે.
8:19 હું આ પછી "test" ટાઈપ કરીશ અને આ પછી "test".
8:23 હવે આ "strip tag" ફંક્શને આ "html" અને આ "body" રદ કરવું જોઈએ.
8:27 તમારી પાસે ફક્ત "test" હોવું જોઈએ અને "test" અપાયું છે.
8:31 એક એરર મળી છે.
8:34 પાછળ જઈ તપાસીએ. લાઈન ટર્મીનેટરને વાપર્યું નથી. રીફ્રેશ કરી ડેટાને રીસેંડ કરો.
8:38 જેવું કે તમે અહીં જોઈ શકો છો, આપણને "test" અને "test" મળ્યું છે. તેથી તમે જે પણ અહીં ટેગ અથવા html ટેગ તરીકે ટાઈપ કરો છો, તે ખાલી રહે છે.
8:49 તો તમને ખબર છે કે અમુક લોકો રમૂજી હોઈ શકે છે અને કહી શકે છે કે મારું યુઝરનેમ એક "image" હશે. Register. તે કાર્ય નથી કરતુ!
8:59 તે અહીં ઉપર એકો થયું નથી.
9:01 પરંતુ જો "alex" લઈએ છીએ અને "Register" પર ક્લિક કરીએ છીએ, તેને ગણતરીમાં લેવાય છે.
9:05 તો હમણાં માટે આટલું જ. આગળનાં ટ્યુટોરીયલમાં આપણે તપાસ કરીશું કે પ્રત્યેક ફીલ્ડ ટાઈપ કરાયેલી છે કારણ કે રજીસ્ટરેશન માટે બધાની આવશક્યતા છે.
9:15 આગળના ભાગમાં મળીશું. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali