Difference between revisions of "Git/C2/Inspection-and-Comparison-of-Git/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
 
 
{| Border=1
 
{| Border=1
 
| <center>Time</center>
 
| <center>Time</center>
Line 11: Line 10:
 
| 00:06
 
| 00:06
 
|  આ ટ્યુટોરીયલમ આપને શીખીશું.
 
|  આ ટ્યુટોરીયલમ આપને શીખીશું.
* '''git diff'''
+
'''git diff''', '''git show''', '''git blame''' અને '''git help''' કમાંડસ.
* '''git show'''
+
* '''git blame''' અને  
+
* '''git help''' કમાંડસ.
+
  
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
| આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું-
+
| આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું- '''Ubuntu Linux 14.04''''''Git 2.3.2''' અને '''gedit Text Editor'''.
* '''Ubuntu Linux 14.04'''
+
* '''Git 2.3.2''' અને  
+
* '''gedit Text Editor'''.
+
  
 
|-
 
|-
Line 89: Line 82:
 
| 02:08
 
| 02:08
 
| આપણા કાર્યોને કમીટ કરવા માટે ટાઈપ કરો : '''git space commit space hyphen m space''' within double quotes '''“Added history.html”''' અને એન્ટર દબાવો.
 
| આપણા કાર્યોને કમીટ કરવા માટે ટાઈપ કરો : '''git space commit space hyphen m space''' within double quotes '''“Added history.html”''' અને એન્ટર દબાવો.
 
  
 
|-
 
|-
Line 130: Line 122:
 
| 03:26
 
| 03:26
 
| આપણે આ ફાઈલમાં થયેલ વાસ્તવિક ફેરફારો જાણવા માટે ઈચ્છીએ છીએ ચાલો જોઈએ કે અ કેવી રીતે તપાસ કરો શકાય છે.
 
| આપણે આ ફાઈલમાં થયેલ વાસ્તવિક ફેરફારો જાણવા માટે ઈચ્છીએ છીએ ચાલો જોઈએ કે અ કેવી રીતે તપાસ કરો શકાય છે.
 +
 
|-
 
|-
 
| 03:35
 
| 03:35
Line 274: Line 267:
 
| 07:44
 
| 07:44
 
| ટાઈપ કરો :''' git space diff space''' ત્યારબાદ  '''“Initial commit”  ની ''' commit hash'''  ને  '''copy''' અને  '''paste''' કરો અને એન્ટર દબાવો.
 
| ટાઈપ કરો :''' git space diff space''' ત્યારબાદ  '''“Initial commit”  ની ''' commit hash'''  ને  '''copy''' અને  '''paste''' કરો અને એન્ટર દબાવો.
 +
 
|-
 
|-
 
| 07:58
 
| 07:58
Line 362: Line 356:
 
|-
 
|-
 
| 10:27
 
| 10:27
| મદદ મેળવવા માટે સિન્ટેક્સ આપેલ પ્રમાણે છે-
+
| મદદ મેળવવા માટે સિન્ટેક્સ આપેલ પ્રમાણે છે- '''git help <verb> ''' અથવા '''git <verb> hyphen hyphen help ''' અથવા '''man git <verb>'''
 
+
'''git help <verb> ''' અથવા  
+
 
+
'''git <verb> hyphen hyphen help ''' અથવા  
+
 
+
'''man git <verb>'''
+
  
 
|-
 
|-
Line 388: Line 376:
 
|-
 
|-
 
| 11:03
 
| 11:03
| ચાલો સારાંશ લઈએ.
+
| ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલ માં, આપણે આપેલ વિશે શીખ્યાં: '''git diff''''''git show''''''git blame''' અને '''git help''' કમાંડસ.
 
+
|-
+
| 11:04
+
|આ ટ્યુટોરીયલ માં, આપણે આપેલ વિશે શીખ્યાં:
+
* '''git diff'''
+
* '''git show'''  
+
* '''git blame''' અને  
+
* '''git help''' કમાંડસ.
+
  
 
|-
 
|-
 
| 11:15
 
| 11:15
| એસાઈનમેંટ તરીકે, નીચેના કમાંડસનું અન્વેષણ:
+
| એસાઈનમેંટ તરીકે, નીચેના કમાંડસનું અન્વેષણ: '''git reflog''''''git diff HEAD tilde HEAD''''''git show HEAD''' અને '''man git diff'''.
* '''git reflog'''
+
* '''git diff HEAD tilde HEAD'''
+
* '''git show HEAD''' અને  
+
* '''man git diff'''.
+
  
 
|-
 
|-

Latest revision as of 14:51, 27 February 2017

Time
Narration
00:01 Inspection and comparison of Git પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમ આપને શીખીશું.

git diff, git show, git blame અને git help કમાંડસ.

00:17 આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું- Ubuntu Linux 14.04, Git 2.3.2 અને gedit Text Editor.
00:29 તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ editor વાપરી શકો છો.
00:33 આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને ટર્મિનલ પર લીનક્સ કમાંડો રન કરવાનું જ્ઞાન હોવું જોઈએ.
00:40 જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લો.
00:46 ચાલો git diff કમાંડ માટે શરૂઆત કરીએ.
00:50 આ કમાંડ ફાઈલની વર્તમાન સ્થિતિમાં થયેલ ફેરફારો દર્શાવે છે.
00:55 હવે હું તમને બતાવીશ કે આ કેવી રીરે કાર્ય કરે છે .ટર્મિનલ ખોલવા માટે Ctrl+Alt+T દબાવો.
01:03 આપણે Git repository mywebpage માં જશું જે આપણે પહેલા બનાવ્યું હતું.
01:09 ટાઈપ કરો : cd space mywebpage અને Enter દબાવો.
01:15 પ્રદશન માટે હું html ફાઈલો વાંચવાનું ચાલુ રાખું.
01:20 તમે તમારી પસંદગીની કોઈ પણ ફાઈલ પ્રકાર વાપરી શકો છો.
01:24 પહેલા હું એક history.html બનાવીશ અને તેને પ્રદશન અનુસાર commit કરીશ.
01:32 ટાઈપ કરો : gedit space history.html space ampersand અને એન્ટર દબાવો.
01:41 હું પહેલા બનાવેલ મારા રાઈટર ડોક્યુમેન્ટ માંથી અમુક કોડ આ ફાઈલમાં copy અને paste કરીશ.
01:48 ચાલો ફાઈલને સેવ કરીને બંદ કરો.
01:51 યાદ કરો ક્યારે આપણે કોઈ પણ ફાઈલને ઉમેરીએ કે રદ કરીએ ત્યારે આપણે આપણા કાર્યોને કમીટ કરવું જોઈએ.
01:58 ફાઈલોને staging area માં ઉમેરવા માટે ટાઈપ કરો : git space add space history.html અને એન્ટર દબાવો.
02:08 આપણા કાર્યોને કમીટ કરવા માટે ટાઈપ કરો : git space commit space hyphen m space within double quotes “Added history.html” અને એન્ટર દબાવો.
02:21 ચાલો Git log જોઈએ તે માટે ટાઈપ કરો Git log by typing git space log અને એન્ટર દબાવો.
02:28 અત્યારે આપણી પાસે આપણી repository માં બે commits છે.
02:33 mypage.html અને history.html ફાઈલો ખોલો તે માટે ટાઈપ કરો gedit space mypage.html space history.html space ampersand
02:47 અહી mypage.html આ ફાઈલ એ ફાઈલ છે જે આપણે પાછલા ટ્યુટોરીયલમાં બનાવી હતી .હવે એન્ટર દબાવો.
02:56 ચાલો આ ફાઈલમાં અમુક લાઈનો ઉમેરીએ અને રદ કરીએ.
03:01 ફાઈલને સેવ અને બંદ કરો.
03:05 કેટલીક પરિસ્થિતિઓ માં આપણે આપણી ફાઈલમાં કરેલ ફેરફારો ને યાદ રાખી શકતા નથી.
03:11 ચાલો Git status તપાસ કરીએ તે માટે ટાઈપ કરો ' git space status અને એન્ટર દબાવો.
03:19 આ તમને મોડીફાઇડ કરેલ ફાઈલ નામ દર્શાવે છે.પરંતુ આપણને બીજી કોઈ વિગતો મળી શકતી નથી.
03:26 આપણે આ ફાઈલમાં થયેલ વાસ્તવિક ફેરફારો જાણવા માટે ઈચ્છીએ છીએ ચાલો જોઈએ કે અ કેવી રીતે તપાસ કરો શકાય છે.
03:35 ટાઈપ કરો : git space diff અને એન્ટર દબાવો.
03:40 આ કમાંડ ફાઈલના વર્તમાન સ્ટેટ્સ ને નવીનતમ કમીટ સાથે તુલના કરશે.
03:46 અહી તમને history.html ફાઈલની બે આવૃત્તિઓ દેખાશે.
03:51 a slash history.html આ છેલ્લા કમીટની આવૃત્તિ છે અને તેને માઈનસ ચિન્હ દ્વારા પ્રસ્તુત કરવા માં આવે છે.
04:00 b slash history.html આ વર્તમાન સ્ટેટ્સની આવૃત્તિ છે.અને તેને પ્લસ ચિન્હ દ્વારા પ્રસ્તુત કરવા માં આવે છે.
04:09 તો અહી માઈનસ ચિન્હ સાથે આવેલ લાલ રંગની લાઈન અને જૂની આવૃત્તિ છે.
04:15 અને પ્લસ ચિન્હ સાથે આવેલ લીલા રંગની લાઈન એ નવી આવૃત્તિ છે.
04:20 વધુ જોવા માટે down arrow કી દબાવો,
04:23 આ લાઈનો એ આપણે નવી આવૃત્તિમાં ઉમેર કરેલ લાઈનો છે.
04:28 સાથે જ તમે mypage.html ફાઈલના ફેરફારો પણ જોઈ શકો છો.down arrow કી દબાવો.
04:35 બહાર નીકળવા માટે q કી દબાવો.
04:38 અહી આઉટપુત તમને રંગમાં દેખાશે.
04:42 જો આપણને લાઈનો રંગમાં નથી દેખાતી તો ટાઈપ કરો : git space config space hyphen hyphen global space color dot ui space true અને એન્ટર દબાવો.
04:57 જો તમે રંગો જોવા ઈચ્છતા નથી તો આ કમાંડ true ના બદલે false વાપરો.
05:03 ટાઈપ કરો git space diff અને Enter. દબાવો. હવે આઉટપુટ રંગ વગરનું દેખાય છે.
05:13 આગળ હું તમને બતાવીશ કે એક ચોક્કસ ફાઈલમાં ફેરફાર કેવી રીતે જોઈ શકાય છે .
05:18 ટાઈપ કરો : git space diff space history.html અને Enter. દબાવો.
05:25 અહી આપણને ફક્ત history.html ફાઈલમાં કરેલ ફેરફારો જ દેખાય છે.
05:31 ચાલો હવે આપણી ફાઈલો ને staging area માં ઉમેરીએ અને ટાઈપ કરો git space add space history.html space mypage.html અને એન્ટર દબાવો.
05:44 ચાલો ફરીથી Git diff તપાસીએ તે માટે ટાઈપ કરો git space diff અને એન્ટર દબાવો.
05:52 આ વખતે આપણને કોઈ પણ આઉટપુટ મળતું નથી કારણકે આપણી ફાઈલો staging area માં છે.
05:59 આવા કિસ્સામાં આપણે ટાઈપ નકરી શકીએ છીએ : git space diff space hyphen hyphen staged અને એન્ટર દબાવો.
06:08 હવે આપણે git diff કમાંડમાં મળેલ આઉટપુટ સમાનજ આઉટપુટ દેખાય છે.
06:15 સમાન પરિણામ મેળવવા માટે આપણે hyphen hyphen staged ના બદલે hyphen hyphen cached વાપરી શકીએ છીએ.
06:23 કોઈપણ પહેલા ના કમીટ સાથે આપણે વર્તમાન સ્થિતિને કેવી રીતે સરખામણી કરી શકીએ છીએ?
06:28 પહેલા આપણે Git log તપાસ કરીશું તે માટે ટીપ કરો git space log space hyphen hyphen oneline અને એન્ટર દબાવો.
06:38 હવે હું Initial commit થી મારી વર્તમાન સ્થિતિની સરખામણી કરવા ઇચ્છુ છું.
06:43 તો ટાઈપ કરો : git space diff space, ત્યાર બાદ Initial commit ની commit hash ને કોપી અને પેસ્ટ કરો અને એન્ટર દબાવો.
06:52 અહી આપણે તફાવત જોઈ શકીએ છીએ .
06:55 આ આરીતે આપણે આપણી repository માં કોઈ પણ પાછલી કમીટ સાથે આપણું વર્તમાન સ્ટેટ સરખામણી કરી શકીએ છીએ.
07:02 આ રીતેgit diff કમાંડ વાપરીને આપણે ફેરફાર કરેલ ફાઈલોમાં તમામ ફેફારો જોઈ શકીએ છીએ .
07:09 આનાથી આપણને કમીટ કરવા પહેલા આપણે શું ફેરફાર કર્યો તે નક્કી કરવામાં મદદ મળશે.
07:15 ચાલો આ પોઇન્ટે આપનું કાર્ય freeze કરીએ.
07:19 કમીટ કરવા માટે ટાઈપ કરો : git space commit space hyphen m space double quotes માં “Added colors” અને એન્ટર દબાવો.
07:30 આગળ બે ક્મીટો વચ્ચે તફાવત કેવી રીતે જોવાય એ શીખીશું.
07:35 ચાલો Git log તપાસ કરીએ એ માટે ટાઈપ કરો git space log space hyphen hyphen oneline અને એન્ટર દબાવો.
07:44 ટાઈપ કરો : git space diff space ત્યારબાદ “Initial commit” ની commit hash ને copy અને paste કરો અને એન્ટર દબાવો.
07:58 આપેલ બે ક્મીટો વચ્ચેનો તફાવત હવે જોઈ શકાય છે.
08:03 આગળ આપને છેલ્લા revision થી બીજી છેલ્લી revision ની સરખામણી કરીશું.
08:08 ટાઈપ કરો : git space diff space HEAD space HEAD tilde અને એન્ટર દબાવો.
08:16 HEAD છેલ્લી પુનરાવર્તન દર્શાવે છે જે “Added colors” આ કમીટ મેસેજ ધરાવે છે.
08:22 HEAD tilde નીજી છેલ્લી પુનરાવર્તન દર્શાવે છે જે “Added history.html”. આ કમીટ મેસેજ ધરાવે છે.
08:30 HEAD. હમેશા નવીનતમ પુનરાવર્તન રહે છે.છેલ્લે નવીનતમ માઈન્સ 1 પુનરાવર્તન હમેશા HEAD tilde. રહે છે.
08:39 એજ પ્રમાણે નવીનતમ માઈન્સ 2 એ HEAD tilde 2, છે નવીનતમ માઈન્સ 3 એ HEAD tilde 3 છે અને ક્રમશ.
08:50 ચાલો ર્ટમિનલ પર પાછા જઈએ.
08:53 ચાલો હવે git show કમાંડ વિશે શીખીએ જે આપણને સમગ્રે કમીટની વિગતો જોવા માં મદદ કરે છે.
09:00 ટાઈપ કરો : git space show અને એન્ટર દબાવો.
09:04 આ કમાંડ repository માની નવીનતમ કમીટની વિગતો દર્શાવે છે.
09:10 આ કમીટ વિગતો સાથે ફાઈલમાં શું ફેરફાર થયા છે તે દર્શાવે છે.
09:16 આપણે જયારે એકસાથે કાર્ય કરીએ છીએ ત્યારે આ ફીચર મદદ પૂર્ણ છે.
09:20 હવે ચાલો Git log જોઈએ તે માટે ટાઇપ કરો git space log space hyphen hyphen oneline અને એન્ટર દબાવો.
09:30 Initial commit ની વિગતો જોવા માટે ટાઈપ કરો : git space show space ત્યારબાદ Initial commit ની હેશ કોપી અને પેસ્ટ કરો અને એન્ટર દબાવો.
09:42 અહી તમે Initial commit ની વિગતો જોઈ શકો છો.
09:46 આ પ્રમાણે આપણે આપણી repository. માની કોઈ પણ કમીટની વિગતો જોઈ શકીએ છીએ.
09:51 આગળ ચાલો ફાઈલની સમગ્ર હિસ્ટ્રી જોતા શીખીએ .
09:56 mypage.html ની સમગ્ર હિસ્ટ્રી જોવા માટે ટાઈપ કરો , : git space blame space mypage.html અને એન્ટર દબાવો.
10:07 અહી આપણે mypage.html ફાઈલની સમગ્ર હિસ્ટ્રી જોઈ શકીએ છીએ એટલેકે શરૂઆતના પોઈન્ટ થી વર્તમાન સ્ટેજ શુધી.
10:17 એજ રીતે તમે તમારી repository માની કોઈ પણ ફાઈલની પૂર્ણ વિગતો જોઈ શકો છો.
10:22 છેલ્લે આપણે ગિટથી મદદ કેવી રીતે મેળવીશું તે જોશું.
10:27 મદદ મેળવવા માટે સિન્ટેક્સ આપેલ પ્રમાણે છે- git help <verb> અથવા git <verb> hyphen hyphen help અથવા man git <verb>
10:40 ઉદાહરણ તરીકે : git help show.
10:44 ચાલો હું આને ડેમન્સ્ટ્રેટ કરું ટર્મિનલ પર પાછા જાવ અને ટાઈપ કરો : git space help space show અને એન્ટર દબાવો.
10:55 અહી આપણે show command ને મેન્યુલ જોઈ શકીએ છીએ .
10:59 આ સાથે અહી આપણું ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
11:03 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલ માં, આપણે આપેલ વિશે શીખ્યાં: git diff, git show, git blame અને git help કમાંડસ.
11:15 એસાઈનમેંટ તરીકે, નીચેના કમાંડસનું અન્વેષણ: git reflog, git diff HEAD tilde HEAD, git show HEAD અને man git diff.
11:29 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
11:37 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, અમને લખો.
11:48 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વરા ફાળો આપવામાં આવ્યો છે.
11:55 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
12:00 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya