Difference between revisions of "PHP-and-MySQL/C4/User-Registration-Part-1/Gujarati"
From Script | Spoken-Tutorial
(One intermediate revision by the same user not shown) | |||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
|0:00 | |0:00 | ||
− | |યુઝર રજીસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે બનાવવું અને | + | |યુઝર રજીસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે બનાવવું અને mysql ડેટાબેઝમાં યુઝરની નોંધણી કેવી રીતે કરવી, એ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
|0:09 | |0:09 | ||
− | |આ ટ્યુટોરીયલ શરૂ કરવા પહેલા | + | |આ ટ્યુટોરીયલ શરૂ કરવા પહેલા મારી સલાહ છે કે તમે પહેલા "User login" ટ્યુટોરીયલો જુઓ. મેં તે માટે લીંક પોસ્ટ કરી છે. |
|- | |- | ||
|0:19 | |0:19 | ||
− | |હું તમને આ | + | |હું તમને આ ટ્યુટોરીયલો દરમ્યાન જવા પહેલા આ કરવાની સલાહ આપું છું. "User registration" પહેલા “User login” બનાવવાનું કારણ એ છે કે, રજીસ્ટ્રેશન પ્રક્રિયા પહેલા "User login" પ્રક્રિયા કરવી વધું સરળ છે. |
|- | |- | ||
|0:34 | |0:34 | ||
− | |એક વખત | + | |એક વખત "login" પ્રક્રિયા બરાબર થઇ જાય છે અને ડેટાબેઝમાં ફીલ્ડો મળી જાય છે તો તમે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી શકો છો. |
|- | |- | ||
|0:43 | |0:43 | ||
− | |મને આ રીતે કરવું વધારે સરળ લાગે છે, કારણ કે તમને ખબર છે કે તમે | + | |મને આ રીતે કરવું વધારે સરળ લાગે છે, કારણ કે તમને ખબર છે કે તમે ડેટાબેઝમાં શું નોંધાવી રહ્યા છો. |
|- | |- | ||
|0:49 | |0:49 | ||
− | |આ સાથે શરૂ કરવા માટે, પહેલા ભાગમાં | + | |આ સાથે શરૂ કરવા માટે, પહેલા ભાગમાં ફોર્મ બનાવીશું અને લોગીન માહીતીનાં અસ્તિત્વ માટે તપાસ કરીશું. |
|- | |- | ||
|0:56 | |0:56 | ||
− | |મારા વિદ્યમાન ટ્યુટોરીયલોમાંથી, હું "login session" ફોલ્ડરને ઉપયોગમાં | + | |મારા વિદ્યમાન ટ્યુટોરીયલોમાંથી, હું "login session" ફોલ્ડરને ઉપયોગમાં લઉ છું. |
|- | |- | ||
|1:03 | |1:03 | ||
− | |આ અહીં | + | |આ અહીં લોગીન સેશન અને તમામ ફીલ્ડો છે પણ અહીં હું એક નવી ફાઈલ બનાવીશ. |
|- | |- | ||
|1:12 | |1:12 | ||
− | |પહેલા અમુક | + | |પહેલા અમુક ટેગ્સ ઉમેરો. |
|- | |- | ||
|1:15 | |1:15 | ||
− | |હું | + | |હું આ "index dot php" સાથે લોગીન સેશન ફોલ્ડર અંદર બનાવીશ જે તમે જોયેલું મુખ્ય પેજ છે. |
|- | |- | ||
|1:22 | |1:22 | ||
− | |લોગ ઇન, લોગ આઉટ અને મેમ્બર | + | |લોગ ઇન, લોગ આઉટ અને મેમ્બર પેજ, જો યુઝર્સ લોગ ઇન છે અને હું આ "register dot php" તરીકે સંગ્રહીત કરીશ. |
|- | |- | ||
|1:32 | |1:32 | ||
− | |હું | + | |હું યુઝર રજીસ્ટ્રેશન ફોર્મ બનાવું છું તેથી યુઝર લોગીન કરવાનું નક્કી કરે એ પહેલા રજીસ્ટર કરી શકે. |
|- | |- | ||
|1:40 | |1:40 | ||
− | |મેં | + | |મેં "register dot php" બનાવ્યુ છે અને ઈન્ડેક્સ ફાઈલને પણ ખોલીશ. હું ફોર્મની નીચે એક લીંક બનાવીશ. |
|- | |- | ||
|1:48 | |1:48 | ||
− | |અને આ | + | |અને આ રજીસ્ટર પેજ માટે એક લીંક છે અને અહીં "Register" ટાઈપ કરીશ. |
|- | |- | ||
|2:02 | |2:02 | ||
− | |તો | + | |તો અહીં "Register" નામની લીંક મળે છે જે આપણા પેજ પર જાય છે જ્યાં આ સમયે કઈ જ ન નથી. |
|- | |- | ||
|2:09 | |2:09 | ||
− | |છેલ્લા ટ્યુટોરીયલમાંથી | + | |છેલ્લા ટ્યુટોરીયલમાંથી જ્યાં આપણે લોગીન કરી શકતા હતા, હું પેજ પર લીંક મુકીશ જ્યાં આ કરવા પહેલા રજીસ્ટર કરી શકો છો. |
|- | |- | ||
|2:20 | |2:20 | ||
− | | | + | |ડેટાબેઝમાં ડેટા ટાઈપ કરવા પહેલા. જો હું એક નવી વિન્ડો ખોલું, તો હું “php my admin" માં જઈશ. |
|- | |- | ||
|2:29 | |2:29 | ||
− | |અને આ | + | |અને આ ડેટાબેઝ ઉપયોગમાં આવશે, જે "php login" કહેવાય છે અને આ "users" કોષ્ટક છે. |
|- | |- | ||
|2:38 | |2:38 | ||
− | |તમે | + | |તમે જોશો મેં “name” નામની એક વધારાની ફીલ્ડ ઉમેર્યી છે અને “date” નામની બીજી ફીલ્ડને ઉમેરીશ. |
|- | |- | ||
|2:47 | |2:47 | ||
− | |કોષ્ટકનાં અંતમાં આ "date" કહેવાશે અને આ ડેટ | + | |કોષ્ટકનાં અંતમાં આ "date" કહેવાશે અને આ ડેટ ફોર્મેટમાં રહેશે. તો આ અહીં છે. |
|- | |- | ||
|3:04 | |3:04 | ||
− | |એ પહેલા કે તમે વ્યાકુળ થાવ કે તારીખ શું રહેશે, આ વર્તમાન તારીખ રહેશે જયારે | + | |એ પહેલા કે તમે વ્યાકુળ થાવ કે તારીખ શું રહેશે, આ વર્તમાન તારીખ રહેશે જયારે યુઝર રજીસ્ટર કરશે અને ત્યાં જઈ તેને સંગ્રહીત કરીશું. |
|- | |- | ||
|3:15 | |3:15 | ||
− | |તો "User login" પરના છેલ્લા ટ્યુટોરીયલમાંથી આપણી પાસે id, username અને password છે. હવે | + | |તો "User login" પરના છેલ્લા ટ્યુટોરીયલમાંથી આપણી પાસે id, username અને password છે. હવે એક નામ ઉમેર્યું છે તો આ યુઝરનેમ બનશે અને date ઉમેરી છે, એ તારીખ જયારે તે રજીસ્ટર થયો છે. |
|- | |- | ||
|3:29 | |3:29 | ||
− | | | + | |અહીં બ્રાઉઝ કરો. અહીં અમુક વેલ્યુ પહેલાથી જ મળ્યી છે. |
|- | |- | ||
|3:35 | |3:35 | ||
− | |હું | + | |હું આ રદ્દ કરીશ કારણ કે હું યુઝરને રજીસ્ટર કરી રહ્યી છું. તો હું એક સાફ ડેટાબેઝથી શરૂ કરીશ. |
|- | |- | ||
|3:40 | |3:40 | ||
− | |માનીએ કે મારી પાસે કોઈપણ | + | |માનીએ કે મારી પાસે કોઈપણ યુઝર નથી અને અહીં રજીસ્ટર પેજ માટેની લીંક છે, અહીં રજીસ્ટર પેજ છે. |
|- | |- | ||
|3:49 | |3:49 | ||
− | |હવે હું આ html | + | |હવે હું આ html કોડ સંક્ષિપ્તમાં સમજાવીશ જે બતાવે છે કે આ પેજ કેવી રીતે બનાવવું અને સૌથી પહેલા આ એક ફોર્મ હશે. |
|- | |- | ||
|3:59 | |3:59 | ||
− | |આ પોતેથી જમા થનાર ફોર્મ | + | |આ પોતેથી જમા થનાર ફોર્મ છે. આ "register dot php" માં સબમિટ થશે. |
|- | |- | ||
|4:07 | |4:07 | ||
− | |અને | + | |અને એક કોષ્ટક બનાવીશું અને તે અંદર એક રો હશે. |
|- | |- | ||
|4:13 | |4:13 | ||
− | |ત્યારબાદ | + | |ત્યારબાદ બે કોલમો છે, તો અહીં બે td બ્લોકસ અને પહેલામાં ફૂલનેમ (પૂરું નામ) હશે. |
|- | |- | ||
|4:21 | |4:21 | ||
− | |હું આ તમારા પર છોડું છું. ફક્ત ઝડપથી કરવા | + | |હું આ તમારા પર છોડું છું. ફક્ત ઝડપથી કરવા માટે હું આને આ રીતે કરીશ. |
|- | |- | ||
|4:29 | |4:29 | ||
− | | | + | |બીજી કોલમમાં, હું ઈનપુટ ટાઈપને "text" રાખીશ અને નેમ "fullname" બરાબર રહેશે. |
|- | |- | ||
|4:38 | |4:38 | ||
− | | | + | |આ સમયે તમે જોશો, હું મુખ્ય પેજ પર પાછી જઈ register પર ક્લિક કરીશ. |
|- | |- | ||
|4:47 | |4:47 | ||
− | |તમે | + | |તમે જોશો, અહીં એક કોલમ છે, આ અહીં વિભાજીત કરીએ. ઈનપુટ બોક્સ સાથે આ બીજી કોલમ છે. |
|- | |- | ||
|4:56 | |4:56 | ||
− | |અને સાથે જ હું અહીં ઉપર જઈશ અને php કોડ | + | |અને સાથે જ હું અહીં ઉપર જઈશ અને php કોડ અંદર, હેડર એકો કરીશ. હું પછીથી સમજાવીશ કે મેં આવું કેમ કર્યું. |
|- | |- | ||
|5:07 | |5:07 | ||
− | |તો આપણે એ મેળવ્યું છે. આ સમયે આપણી પાસે આ છે. ઝડપથી કરવા | + | |તો આપણે એ મેળવ્યું છે. આ સમયે આપણી પાસે આ છે. ઝડપથી કરવા માટે, હું ફક્ત આ નીચે કોપી અને પેસ્ટ કરીશ. |
|- | |- | ||
|5:15 | |5:15 | ||
− | |તો ખાતરી | + | |તો ખાતરી કરો કે તમે "t r" થી લઈ "end t r" સુધી પસંદ કરો છો. |
|- | |- | ||
|5:22 | |5:22 | ||
− | |હું | + | |હું આ નીચે પેસ્ટ કરીશ અને પછી "Choose a username" લખીશ અને આ "username" માં બદલીશ. |
|- | |- | ||
|5:32 | |5:32 | ||
− | |હું | + | |હું તે ફરીથી પેસ્ટ કરીશ અને "Choose a password" લખીશ. આ ટેક્સ્ટ ફક્ત સુરક્ષિત કરવા માટે છે એ પરિસ્થિતિમાં જયારે કોઈ યુઝરના ખભા ઉપરથી જોઈ રહ્યું છે અથવા કોઈ સ્ક્રીન કેપ્ચર સોફ્ટવેર આ કોમપ્યુંટરમાં દાખલ થવા માટે ઉપયોગમાં લીધું છે. |
|- | |- | ||
|5:47 | |5:47 | ||
− | |અને | + | |અને આગળ અહીં નીચે, "Repeat your password" લખવા માટે અહીં કોપી અને પેસ્ટ કરીશ. |
|- | |- | ||
|5:58 | |5:58 | ||
Line 124: | Line 124: | ||
|- | |- | ||
|6:07 | |6:07 | ||
− | |આપણે અહીં ફરીથી "password" | + | |આપણે અહીં ફરીથી "password" ન લખી શકીએ તેથી "repeat password" કહીશ. |
|- | |- | ||
|6:10 | |6:10 | ||
− | | | + | |યુઝર કોઈપણ ભૂલ કરે એ પરિસ્થિતિમાં સુરક્ષાના માપદંડ તરીકે, પાસવર્ડ સબમિટ થયા પછી તેને સરખામણી માટે ઉપયોગમાં લેશું. |
|- | |- | ||
|6:20 | |6:20 | ||
− | |અને | + | |અને બીજા કોઈ ફીલ્ડની જરૂર નથી. આ છેલ્લું છે. |
|- | |- | ||
|6:24 | |6:24 | ||
− | | | + | |"date" ની જરૂર છે. પણ હું આ ત્યારે કરીશ જયારે હું ફોર્મ સબમિટ કરીશ. |
|- | |- | ||
|6.31 | |6.31 | ||
− | | | + | |તો આ આપણે બનાવેલું ફોર્મ છે. રીફ્રેશ કરીએ. |
|- | |- | ||
|6:37 | |6:37 | ||
− | |તમે | + | |તમે જોશો કેવી રીતે આ સમાનરૂપે વ્યવસ્થાપન કરાયેલા છે, આ માટે આપણે કોષ્ટકને ઉપયોગમાં લીધું છે. |
|- | |- | ||
|6:42 | |6:42 | ||
− | | | + | |એક સબમીટ બટનની પણ જરૂર છે. |
|- | |- | ||
|6:45 | |6:45 | ||
− | | | + | |કોષ્ટકની નીચે, હું પેરાગ્રાફ બ્રેક બનાવીશ. |
|- | |- | ||
|6:48 | |6:48 | ||
− | |અને | + | |અને ઈનપુટ ટાઈપ "submit" હશે; નેમ "submit" હશે. |
|- | |- | ||
|6:54 | |6:54 | ||
− | | | + | |એ સાથે અસ્તિત્વ માટે તપાસ કરીશું અને વેલ્યુ "register" થશે. |
|- | |- | ||
|6:57 | |6:57 | ||
− | | | + | |રીફ્રેશ કરીએ. તમે જોશો પાસવર્ડ ફીલ્ડ ખાલી થયેલ છે. |
|- | |- | ||
|7:05 | |7:05 | ||
− | | | + | |યુઝર્સ માટે તેઓની વેલ્યુ ટાઈપ કરવા માટે, અહીં fullname અને username પણ છે. |
|- | |- | ||
|7:12 | |7:12 | ||
− | |ઠીક છે | + | |ઠીક છે આ વિશે આટલું જ. હું અહીં ટ્યુટોરીયલ બંધ કરીશ. |
|- | |- | ||
|7:16 | |7:16 | ||
− | |જો તમે | + | |જો તમે આ કાળક્રમે અનુસરો છો, ખાતરી કરી લો કે તમે તમારું ફોર્મ લખ્યું છે અને જો તમારી ઈચ્છા હોય તો બીજી ડીઝાઇનનો પ્રયાસ કરો. |
|- | |- | ||
|7:25 | |7:25 | ||
− | |હું ઈચ્છું છું, કે મારી પાસે આ કરવાનો વધુ સમય | + | |હું ઈચ્છું છું, કે મારી પાસે આ કરવાનો વધુ સમય હોત. તો આગળ વધો અને ફોર્મ તમને જોઈએ એ રીતે બનાવો. |
|- | |- | ||
|7:30 | |7:30 | ||
− | | | + | | તમારું જે મન હોય તે આ અંદર કરો. આ લેબલો બદલો. |
|- | |- | ||
|7:33 | |7:33 | ||
Line 175: | Line 175: | ||
|- | |- | ||
|7:35 | |7:35 | ||
− | |આગળનાં ભાગમાં | + | |આગળનાં ભાગમાં વપરાશકર્તાએ આ પ્રત્યેક ફીલ્ડોમાં ટાઈપ કર્યું છે કે નહી એ તપાસણી વિશે વાત કરીશું. |
|- | |- | ||
|7:44 | |7:44 | ||
− | |આપણે પાસવર્ડની સરખામણી કરીશું એ જોવા કે તે | + | |આપણે પાસવર્ડની સરખામણી કરીશું એ જોવા કે તે મેચ થાય છે કે નહી. મારો અર્થ છે જો હું કહું કે અહીં બે પાસવર્ડો છે અને તે મેચ થતા નથી કારણ કે તે અક્ષર લંબાઈમાં જુદા છે, તો યુઝર રજીસ્ટર ન કરી શકે કારણ કે તેમણે કઈક ભૂલ કરી હશે. |
|- | |- | ||
|7:59 | |7:59 | ||
− | |મને ખાતરી છે કે તમારામાંથી ઘણા | + | |મને ખાતરી છે કે તમારામાંથી ઘણા એ રજીસ્ટર કરાવ્યું છે અને પાસવર્ડને ફરીથી ટાઈપ કર્યો હશે. |
|- | |- | ||
|8:07 | |8:07 | ||
− | |આપણે | + | |આપણે પાસવર્ડોને પણ એનક્રિપ્ટ કરીશું અને આ ફોર્મ્સ માંથી કોઈપણ હાનીકારક અથવા આવેશયુક્ત રીતે હાનીકારક html ટેગોને રદ્દ કરીશું. તેથી રજીસ્ટ્રેશન ફોર્મમાં અમુક સલામતી રહેશે. |
|- | |- | ||
|8:17 | |8:17 | ||
− | |તો | + | |તો આગળનાં ભાગમાં મળીશું. જોડાવા બદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
Latest revision as of 16:21, 6 February 2013
Time | Narration |
---|---|
0:00 | યુઝર રજીસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે બનાવવું અને mysql ડેટાબેઝમાં યુઝરની નોંધણી કેવી રીતે કરવી, એ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
0:09 | આ ટ્યુટોરીયલ શરૂ કરવા પહેલા મારી સલાહ છે કે તમે પહેલા "User login" ટ્યુટોરીયલો જુઓ. મેં તે માટે લીંક પોસ્ટ કરી છે. |
0:19 | હું તમને આ ટ્યુટોરીયલો દરમ્યાન જવા પહેલા આ કરવાની સલાહ આપું છું. "User registration" પહેલા “User login” બનાવવાનું કારણ એ છે કે, રજીસ્ટ્રેશન પ્રક્રિયા પહેલા "User login" પ્રક્રિયા કરવી વધું સરળ છે. |
0:34 | એક વખત "login" પ્રક્રિયા બરાબર થઇ જાય છે અને ડેટાબેઝમાં ફીલ્ડો મળી જાય છે તો તમે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી શકો છો. |
0:43 | મને આ રીતે કરવું વધારે સરળ લાગે છે, કારણ કે તમને ખબર છે કે તમે ડેટાબેઝમાં શું નોંધાવી રહ્યા છો. |
0:49 | આ સાથે શરૂ કરવા માટે, પહેલા ભાગમાં ફોર્મ બનાવીશું અને લોગીન માહીતીનાં અસ્તિત્વ માટે તપાસ કરીશું. |
0:56 | મારા વિદ્યમાન ટ્યુટોરીયલોમાંથી, હું "login session" ફોલ્ડરને ઉપયોગમાં લઉ છું. |
1:03 | આ અહીં લોગીન સેશન અને તમામ ફીલ્ડો છે પણ અહીં હું એક નવી ફાઈલ બનાવીશ. |
1:12 | પહેલા અમુક ટેગ્સ ઉમેરો. |
1:15 | હું આ "index dot php" સાથે લોગીન સેશન ફોલ્ડર અંદર બનાવીશ જે તમે જોયેલું મુખ્ય પેજ છે. |
1:22 | લોગ ઇન, લોગ આઉટ અને મેમ્બર પેજ, જો યુઝર્સ લોગ ઇન છે અને હું આ "register dot php" તરીકે સંગ્રહીત કરીશ. |
1:32 | હું યુઝર રજીસ્ટ્રેશન ફોર્મ બનાવું છું તેથી યુઝર લોગીન કરવાનું નક્કી કરે એ પહેલા રજીસ્ટર કરી શકે. |
1:40 | મેં "register dot php" બનાવ્યુ છે અને ઈન્ડેક્સ ફાઈલને પણ ખોલીશ. હું ફોર્મની નીચે એક લીંક બનાવીશ. |
1:48 | અને આ રજીસ્ટર પેજ માટે એક લીંક છે અને અહીં "Register" ટાઈપ કરીશ. |
2:02 | તો અહીં "Register" નામની લીંક મળે છે જે આપણા પેજ પર જાય છે જ્યાં આ સમયે કઈ જ ન નથી. |
2:09 | છેલ્લા ટ્યુટોરીયલમાંથી જ્યાં આપણે લોગીન કરી શકતા હતા, હું પેજ પર લીંક મુકીશ જ્યાં આ કરવા પહેલા રજીસ્ટર કરી શકો છો. |
2:20 | ડેટાબેઝમાં ડેટા ટાઈપ કરવા પહેલા. જો હું એક નવી વિન્ડો ખોલું, તો હું “php my admin" માં જઈશ. |
2:29 | અને આ ડેટાબેઝ ઉપયોગમાં આવશે, જે "php login" કહેવાય છે અને આ "users" કોષ્ટક છે. |
2:38 | તમે જોશો મેં “name” નામની એક વધારાની ફીલ્ડ ઉમેર્યી છે અને “date” નામની બીજી ફીલ્ડને ઉમેરીશ. |
2:47 | કોષ્ટકનાં અંતમાં આ "date" કહેવાશે અને આ ડેટ ફોર્મેટમાં રહેશે. તો આ અહીં છે. |
3:04 | એ પહેલા કે તમે વ્યાકુળ થાવ કે તારીખ શું રહેશે, આ વર્તમાન તારીખ રહેશે જયારે યુઝર રજીસ્ટર કરશે અને ત્યાં જઈ તેને સંગ્રહીત કરીશું. |
3:15 | તો "User login" પરના છેલ્લા ટ્યુટોરીયલમાંથી આપણી પાસે id, username અને password છે. હવે એક નામ ઉમેર્યું છે તો આ યુઝરનેમ બનશે અને date ઉમેરી છે, એ તારીખ જયારે તે રજીસ્ટર થયો છે. |
3:29 | અહીં બ્રાઉઝ કરો. અહીં અમુક વેલ્યુ પહેલાથી જ મળ્યી છે. |
3:35 | હું આ રદ્દ કરીશ કારણ કે હું યુઝરને રજીસ્ટર કરી રહ્યી છું. તો હું એક સાફ ડેટાબેઝથી શરૂ કરીશ. |
3:40 | માનીએ કે મારી પાસે કોઈપણ યુઝર નથી અને અહીં રજીસ્ટર પેજ માટેની લીંક છે, અહીં રજીસ્ટર પેજ છે. |
3:49 | હવે હું આ html કોડ સંક્ષિપ્તમાં સમજાવીશ જે બતાવે છે કે આ પેજ કેવી રીતે બનાવવું અને સૌથી પહેલા આ એક ફોર્મ હશે. |
3:59 | આ પોતેથી જમા થનાર ફોર્મ છે. આ "register dot php" માં સબમિટ થશે. |
4:07 | અને એક કોષ્ટક બનાવીશું અને તે અંદર એક રો હશે. |
4:13 | ત્યારબાદ બે કોલમો છે, તો અહીં બે td બ્લોકસ અને પહેલામાં ફૂલનેમ (પૂરું નામ) હશે. |
4:21 | હું આ તમારા પર છોડું છું. ફક્ત ઝડપથી કરવા માટે હું આને આ રીતે કરીશ. |
4:29 | બીજી કોલમમાં, હું ઈનપુટ ટાઈપને "text" રાખીશ અને નેમ "fullname" બરાબર રહેશે. |
4:38 | આ સમયે તમે જોશો, હું મુખ્ય પેજ પર પાછી જઈ register પર ક્લિક કરીશ. |
4:47 | તમે જોશો, અહીં એક કોલમ છે, આ અહીં વિભાજીત કરીએ. ઈનપુટ બોક્સ સાથે આ બીજી કોલમ છે. |
4:56 | અને સાથે જ હું અહીં ઉપર જઈશ અને php કોડ અંદર, હેડર એકો કરીશ. હું પછીથી સમજાવીશ કે મેં આવું કેમ કર્યું. |
5:07 | તો આપણે એ મેળવ્યું છે. આ સમયે આપણી પાસે આ છે. ઝડપથી કરવા માટે, હું ફક્ત આ નીચે કોપી અને પેસ્ટ કરીશ. |
5:15 | તો ખાતરી કરો કે તમે "t r" થી લઈ "end t r" સુધી પસંદ કરો છો. |
5:22 | હું આ નીચે પેસ્ટ કરીશ અને પછી "Choose a username" લખીશ અને આ "username" માં બદલીશ. |
5:32 | હું તે ફરીથી પેસ્ટ કરીશ અને "Choose a password" લખીશ. આ ટેક્સ્ટ ફક્ત સુરક્ષિત કરવા માટે છે એ પરિસ્થિતિમાં જયારે કોઈ યુઝરના ખભા ઉપરથી જોઈ રહ્યું છે અથવા કોઈ સ્ક્રીન કેપ્ચર સોફ્ટવેર આ કોમપ્યુંટરમાં દાખલ થવા માટે ઉપયોગમાં લીધું છે. |
5:47 | અને આગળ અહીં નીચે, "Repeat your password" લખવા માટે અહીં કોપી અને પેસ્ટ કરીશ. |
5:58 | ફરીથી અહીં "password". |
6:07 | આપણે અહીં ફરીથી "password" ન લખી શકીએ તેથી "repeat password" કહીશ. |
6:10 | યુઝર કોઈપણ ભૂલ કરે એ પરિસ્થિતિમાં સુરક્ષાના માપદંડ તરીકે, પાસવર્ડ સબમિટ થયા પછી તેને સરખામણી માટે ઉપયોગમાં લેશું. |
6:20 | અને બીજા કોઈ ફીલ્ડની જરૂર નથી. આ છેલ્લું છે. |
6:24 | "date" ની જરૂર છે. પણ હું આ ત્યારે કરીશ જયારે હું ફોર્મ સબમિટ કરીશ. |
6.31 | તો આ આપણે બનાવેલું ફોર્મ છે. રીફ્રેશ કરીએ. |
6:37 | તમે જોશો કેવી રીતે આ સમાનરૂપે વ્યવસ્થાપન કરાયેલા છે, આ માટે આપણે કોષ્ટકને ઉપયોગમાં લીધું છે. |
6:42 | એક સબમીટ બટનની પણ જરૂર છે. |
6:45 | કોષ્ટકની નીચે, હું પેરાગ્રાફ બ્રેક બનાવીશ. |
6:48 | અને ઈનપુટ ટાઈપ "submit" હશે; નેમ "submit" હશે. |
6:54 | એ સાથે અસ્તિત્વ માટે તપાસ કરીશું અને વેલ્યુ "register" થશે. |
6:57 | રીફ્રેશ કરીએ. તમે જોશો પાસવર્ડ ફીલ્ડ ખાલી થયેલ છે. |
7:05 | યુઝર્સ માટે તેઓની વેલ્યુ ટાઈપ કરવા માટે, અહીં fullname અને username પણ છે. |
7:12 | ઠીક છે આ વિશે આટલું જ. હું અહીં ટ્યુટોરીયલ બંધ કરીશ. |
7:16 | જો તમે આ કાળક્રમે અનુસરો છો, ખાતરી કરી લો કે તમે તમારું ફોર્મ લખ્યું છે અને જો તમારી ઈચ્છા હોય તો બીજી ડીઝાઇનનો પ્રયાસ કરો. |
7:25 | હું ઈચ્છું છું, કે મારી પાસે આ કરવાનો વધુ સમય હોત. તો આગળ વધો અને ફોર્મ તમને જોઈએ એ રીતે બનાવો. |
7:30 | તમારું જે મન હોય તે આ અંદર કરો. આ લેબલો બદલો. |
7:33 | ફક્ત ખાતરી કરી લો કે તમને તમારા બોક્સો અને તમારું રજીસ્ટર મળ્યું છે. |
7:35 | આગળનાં ભાગમાં વપરાશકર્તાએ આ પ્રત્યેક ફીલ્ડોમાં ટાઈપ કર્યું છે કે નહી એ તપાસણી વિશે વાત કરીશું. |
7:44 | આપણે પાસવર્ડની સરખામણી કરીશું એ જોવા કે તે મેચ થાય છે કે નહી. મારો અર્થ છે જો હું કહું કે અહીં બે પાસવર્ડો છે અને તે મેચ થતા નથી કારણ કે તે અક્ષર લંબાઈમાં જુદા છે, તો યુઝર રજીસ્ટર ન કરી શકે કારણ કે તેમણે કઈક ભૂલ કરી હશે. |
7:59 | મને ખાતરી છે કે તમારામાંથી ઘણા એ રજીસ્ટર કરાવ્યું છે અને પાસવર્ડને ફરીથી ટાઈપ કર્યો હશે. |
8:07 | આપણે પાસવર્ડોને પણ એનક્રિપ્ટ કરીશું અને આ ફોર્મ્સ માંથી કોઈપણ હાનીકારક અથવા આવેશયુક્ત રીતે હાનીકારક html ટેગોને રદ્દ કરીશું. તેથી રજીસ્ટ્રેશન ફોર્મમાં અમુક સલામતી રહેશે. |
8:17 | તો આગળનાં ભાગમાં મળીશું. જોડાવા બદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |