Difference between revisions of "LibreOffice-Suite-Draw/C2/Introduction/Gujarati"
From Script | Spoken-Tutorial
Shivanigada (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(9 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
− | |||
− | |||
− | |||
{| border=1 | {| border=1 | ||
|| Time | || Time | ||
Line 7: | Line 4: | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:01 |
||લીબરઓફીસ ડ્રોનો પરિચય આપતા આ ટ્યુટોરીઅલમાં તમારું સ્વાગત છે. | ||લીબરઓફીસ ડ્રોનો પરિચય આપતા આ ટ્યુટોરીઅલમાં તમારું સ્વાગત છે. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:06 |
||આ ટ્યુટોરીઅલમાં, આપણે લીબરઓફીસ ડ્રો અને લીબરઓફીસ વર્કસ્પેસ વિષે શીખીશું. | ||આ ટ્યુટોરીઅલમાં, આપણે લીબરઓફીસ ડ્રો અને લીબરઓફીસ વર્કસ્પેસ વિષે શીખીશું. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:13 |
||અને કંટેક્સ્ટ મેનુ. | ||અને કંટેક્સ્ટ મેનુ. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:15 |
||આપણે ડ્રો ફાઈલ કેવી રીતે બનાવવી,સંગ્રહ કરવી,બંધ કરવી અને ખોલવી, ટુલબાર સક્ષમ કરવા,ડ્રો પેજ સેટ કરવું, | ||આપણે ડ્રો ફાઈલ કેવી રીતે બનાવવી,સંગ્રહ કરવી,બંધ કરવી અને ખોલવી, ટુલબાર સક્ષમ કરવા,ડ્રો પેજ સેટ કરવું, | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:25 |
||અને મૂળભૂત આકારો દાખલ કરવા. | ||અને મૂળભૂત આકારો દાખલ કરવા. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:28 |
||જો તમારી પાસે લીબરઓફીસ સ્યુટ સંસ્થાપિત કરેલ ન હોય તો ડ્રો, સીનેપ્ટીક પેકેજ મેનેજર(Synaptic Package Manager) દ્વારા સંસ્થાપિત કરી શકાય. | ||જો તમારી પાસે લીબરઓફીસ સ્યુટ સંસ્થાપિત કરેલ ન હોય તો ડ્રો, સીનેપ્ટીક પેકેજ મેનેજર(Synaptic Package Manager) દ્વારા સંસ્થાપિત કરી શકાય. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:35 |
|| સીનેપ્ટીક પેકેજ મેનેજર વિષે વધુ જાણકારી મેળવવા, આ વેબ્સાઈટ પરના ઉબુન્ટુ લીનક્સ ટ્યુટોરીઅલો નિહાળો. | || સીનેપ્ટીક પેકેજ મેનેજર વિષે વધુ જાણકારી મેળવવા, આ વેબ્સાઈટ પરના ઉબુન્ટુ લીનક્સ ટ્યુટોરીઅલો નિહાળો. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:43 |
||અને વેબ્સાઈટ ઉપર આપેલ માહિતી મુજબ લીબરઓફીસ સ્યુટ ડાઉનલોડ કરો. | ||અને વેબ્સાઈટ ઉપર આપેલ માહિતી મુજબ લીબરઓફીસ સ્યુટ ડાઉનલોડ કરો. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:48 |
||વિગતવાર માહિતીઓ લીબરઓફીસ સ્યુટના પ્રથમ ટ્યુટોરીઅલમાં ઉપલબ્ધ છે. | ||વિગતવાર માહિતીઓ લીબરઓફીસ સ્યુટના પ્રથમ ટ્યુટોરીઅલમાં ઉપલબ્ધ છે. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:54 |
||યાદ રાખો,સંસ્થાપન દરમ્યાન,'Draw' સંસ્થાપિત કરવા 'Complete' વિકલ્પ પસંદ કરો. | ||યાદ રાખો,સંસ્થાપન દરમ્યાન,'Draw' સંસ્થાપિત કરવા 'Complete' વિકલ્પ પસંદ કરો. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:59 |
||લીબરઓફીસ ડ્રો એક વેક્ટર(પરિમાણ અને દિશા)-આધારિત ગ્રાફિક સોફ્ટવેર છે. | ||લીબરઓફીસ ડ્રો એક વેક્ટર(પરિમાણ અને દિશા)-આધારિત ગ્રાફિક સોફ્ટવેર છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:03 |
||તે તમને એક વિશાળ શ્રેણીમાં વેક્ટર ગ્રાફિક્સ બનાવવાની પરવાનગી આપે છે. | ||તે તમને એક વિશાળ શ્રેણીમાં વેક્ટર ગ્રાફિક્સ બનાવવાની પરવાનગી આપે છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:08 |
||ગ્રાફિક્સના મુખ્ય બે પ્રકાર છે : વેક્ટર-આધારિત ગ્રાફિક્સ અને બીટમેપ્સ . | ||ગ્રાફિક્સના મુખ્ય બે પ્રકાર છે : વેક્ટર-આધારિત ગ્રાફિક્સ અને બીટમેપ્સ . | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:13 |
||લીબરઓફીસ ડ્રોના ઉપયોગથી વેક્ટર ગ્રાફિક્સ બનાવાય અને ફેરફાર કરાય છે. | ||લીબરઓફીસ ડ્રોના ઉપયોગથી વેક્ટર ગ્રાફિક્સ બનાવાય અને ફેરફાર કરાય છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:18 |
||અન્ય છે બીટમેપ અથવા રાસ્ટર ઈમેજ. | ||અન્ય છે બીટમેપ અથવા રાસ્ટર ઈમેજ. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:21 |
||બીટમેપના પ્રખ્યાત બંધારણો(formats) છે : BMP, JPG, JPEG અને PNG. | ||બીટમેપના પ્રખ્યાત બંધારણો(formats) છે : BMP, JPG, JPEG અને PNG. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:30 |
||ચાલો બંને પ્રકારો વચ્ચેનો તફાવત, આ ઈમેજ ફોરમેટોને સરખાવીને સમજીએ . | ||ચાલો બંને પ્રકારો વચ્ચેનો તફાવત, આ ઈમેજ ફોરમેટોને સરખાવીને સમજીએ . | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:35 |
||ડાબી બાજુનું ચિત્ર એક વેક્ટર-ગ્રાફિક છે. | ||ડાબી બાજુનું ચિત્ર એક વેક્ટર-ગ્રાફિક છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:38 |
||જમણી બાજુ એ બીટમેપ છે. | ||જમણી બાજુ એ બીટમેપ છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:41 |
||ધ્યાનથી જુઓ,આ ચિત્રોને મોટા કરતા શું થાય છે. | ||ધ્યાનથી જુઓ,આ ચિત્રોને મોટા કરતા શું થાય છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:45 |
||વેક્ટર ગ્રાફિક ચોખું છે; બીટમેપ ચિત્ર જાખું થઇ જાય છે. | ||વેક્ટર ગ્રાફિક ચોખું છે; બીટમેપ ચિત્ર જાખું થઇ જાય છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:51 |
||વેક્ટર-આધારિત ગ્રાફિક સોફ્ટવેર, ચિત્રોને ગાણિતિક સૂત્રોની જેમ લીટીઓ અને વળાંકોની મદદથી સંગ્રહે છે. | ||વેક્ટર-આધારિત ગ્રાફિક સોફ્ટવેર, ચિત્રોને ગાણિતિક સૂત્રોની જેમ લીટીઓ અને વળાંકોની મદદથી સંગ્રહે છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:58 |
||તેથી,ચિત્રોના માપ બદલાતા તેની ગુણવત્તાને કોઈ અસર થતી નથી. | ||તેથી,ચિત્રોના માપ બદલાતા તેની ગુણવત્તાને કોઈ અસર થતી નથી. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:04 |
||જયારે બીટમેપ, એક ગ્રિડ અથવા ચોરસમાં પિક્સેલ્સ અથવા ઘણા રંગીન નાના બિંદુઓની શ્રેણીનો ઉપયોગ કરે છે. | ||જયારે બીટમેપ, એક ગ્રિડ અથવા ચોરસમાં પિક્સેલ્સ અથવા ઘણા રંગીન નાના બિંદુઓની શ્રેણીનો ઉપયોગ કરે છે. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:11 |
||ચિત્રને મોટું કરતા તમે નાના ચોરસો જોઈ શકો છો? | ||ચિત્રને મોટું કરતા તમે નાના ચોરસો જોઈ શકો છો? | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:15 |
||આ બધા ગ્રીડ્સ(નાના ચોરસો) છે. | ||આ બધા ગ્રીડ્સ(નાના ચોરસો) છે. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:17 |
||નાના બિંદુઓ એકત્ર થઇ દરેક ગ્રિડમાં એક રંગ બનાવે છે. | ||નાના બિંદુઓ એકત્ર થઇ દરેક ગ્રિડમાં એક રંગ બનાવે છે. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:20 |
||તમે કદાચ એક બીજો તફાવત નોંધ્યો હશે - બીટમેપ્સ આકારમાં સમચોરસ હોય છે . | ||તમે કદાચ એક બીજો તફાવત નોંધ્યો હશે - બીટમેપ્સ આકારમાં સમચોરસ હોય છે . | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:26 |
||વેક્ટર ગ્રાફિક્સ,તેમ છતા,કોઈ પણ આકારમાં હોય શકે. | ||વેક્ટર ગ્રાફિક્સ,તેમ છતા,કોઈ પણ આકારમાં હોય શકે. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:30 |
||વેક્ટર ગ્રાફિક વિશે જાણી લીધા પછી હવે તે ડ્રોના ઉપયોગથી કેવી રીતે બનાવાય તે શીખીએ. | ||વેક્ટર ગ્રાફિક વિશે જાણી લીધા પછી હવે તે ડ્રોના ઉપયોગથી કેવી રીતે બનાવાય તે શીખીએ. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:36 |
||અહીં આપણે ઓપરેટીંગ સીસ્ટમ - ઉબુન્ટુ લિનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4.નો ઉપયોગ કરી રહ્યા છીએ. | ||અહીં આપણે ઓપરેટીંગ સીસ્ટમ - ઉબુન્ટુ લિનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4.નો ઉપયોગ કરી રહ્યા છીએ. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:46 |
||નવી ડ્રો ફાઈલ ખોલવા, પડદામાં ઉપર ડાબી બાજુના ખૂણામાં આવેલા "Applications" વિકલ્પ ઉપર ક્લિક કરીએ. | ||નવી ડ્રો ફાઈલ ખોલવા, પડદામાં ઉપર ડાબી બાજુના ખૂણામાં આવેલા "Applications" વિકલ્પ ઉપર ક્લિક કરીએ. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:54 |
||અને પછી "Office" ઉપર અને પછી "LibreOffice" ઉપર ક્લિક કરીશું. | ||અને પછી "Office" ઉપર અને પછી "LibreOffice" ઉપર ક્લિક કરીશું. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:59 |
||વિવિધ લીબરઓફીસ ઘટકો ધરાવતું એક ડાયલોગ બોક્સ ખુલે છે. | ||વિવિધ લીબરઓફીસ ઘટકો ધરાવતું એક ડાયલોગ બોક્સ ખુલે છે. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:03 |
||"Drawing" ઉપર ક્લિક કરીએ. | ||"Drawing" ઉપર ક્લિક કરીએ. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:05 |
||આ એક ખાલી ડ્રો ફાઈલ ખોલશે. | ||આ એક ખાલી ડ્રો ફાઈલ ખોલશે. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:09 |
||ચાલો ડ્રો ફાઈલને નામ આપી તેનો સંગ્રહ કરીએ. | ||ચાલો ડ્રો ફાઈલને નામ આપી તેનો સંગ્રહ કરીએ. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:12 |
||મુખ્ય મેનુ માંના "File" ઉપર ક્લિક કરી “Save as” પસંદ કરીએ. | ||મુખ્ય મેનુ માંના "File" ઉપર ક્લિક કરી “Save as” પસંદ કરીએ. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:18 |
||"Save as" ડાયલોગ બોક્સ દેખાય છે. | ||"Save as" ડાયલોગ બોક્સ દેખાય છે. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:21 |
||ચાલો "File Name" ક્ષેત્રમાં નામ લખીએ "WaterCycle". | ||ચાલો "File Name" ક્ષેત્રમાં નામ લખીએ "WaterCycle". | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:26 |
||તમારા ચિત્રકામને પ્રસ્તુત કરતુ નામ આપવું એ એક સારી આદત છે. | ||તમારા ચિત્રકામને પ્રસ્તુત કરતુ નામ આપવું એ એક સારી આદત છે. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:31 |
||ડ્રો ફાઈલનો મૂળભૂત ફાઇલ પ્રકાર ".odg" છે. | ||ડ્રો ફાઈલનો મૂળભૂત ફાઇલ પ્રકાર ".odg" છે. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:37 |
||"Browse folders" ક્ષેત્રનો ઉપયોગ કરી ચાલો આ ફાઈલને ડેસ્કટોપ ઉપર સંગ્રહિત કરીએ. | ||"Browse folders" ક્ષેત્રનો ઉપયોગ કરી ચાલો આ ફાઈલને ડેસ્કટોપ ઉપર સંગ્રહિત કરીએ. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:42 |
||"Save" ક્લિક કરીએ. | ||"Save" ક્લિક કરીએ. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:44 |
||ફાઈલ “WaterCycle” નામે સંગ્રહિત થઇ ગઈ. | ||ફાઈલ “WaterCycle” નામે સંગ્રહિત થઇ ગઈ. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:47 |
||ટાઈટલ બારમાં આ ડ્રો ફાઈલ તેના નામ અને એક્સ્ટેન્શન સાથે પ્રદર્શિત થાય છે. | ||ટાઈટલ બારમાં આ ડ્રો ફાઈલ તેના નામ અને એક્સ્ટેન્શન સાથે પ્રદર્શિત થાય છે. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:53 |
||આ સ્લાઈડમાં બતાવ્યા મુજબ આપણે વોટર સાઈકલનું ચિત્ર કેવી રીતે બનાવીશું તે શીખીશું. | ||આ સ્લાઈડમાં બતાવ્યા મુજબ આપણે વોટર સાઈકલનું ચિત્ર કેવી રીતે બનાવીશું તે શીખીશું. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:59 |
||આપણે આ ચિત્રને કેટલાક તબક્કાઓમાં પૂર્ણ કરીશું. | ||આપણે આ ચિત્રને કેટલાક તબક્કાઓમાં પૂર્ણ કરીશું. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:02 |
||દરેક પાયારૂપ સ્તરના ટ્યુટોરીઅલ આ ચિત્રના વિભિન્ન ઘટકો કેવી રીતે બનાવવા તે સમજાવશે . | ||દરેક પાયારૂપ સ્તરના ટ્યુટોરીઅલ આ ચિત્રના વિભિન્ન ઘટકો કેવી રીતે બનાવવા તે સમજાવશે . | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:09 |
||ડ્રોના પાયારૂપ સ્તરના ટ્યુટોરીઅલો સમાપ્ત થતા તમે પણ આ સમાન રેખાકૃતિ બનાવવા સક્ષમ થઇ જશો. | ||ડ્રોના પાયારૂપ સ્તરના ટ્યુટોરીઅલો સમાપ્ત થતા તમે પણ આ સમાન રેખાકૃતિ બનાવવા સક્ષમ થઇ જશો. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:17 |
||પ્રથમ ચાલો આપણે પોતાને ડ્રો વર્કસ્પેસ અથવા ડ્રો વિન્ડોવથી પરિચિત કરીએ. | ||પ્રથમ ચાલો આપણે પોતાને ડ્રો વર્કસ્પેસ અથવા ડ્રો વિન્ડોવથી પરિચિત કરીએ. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:23 |
||ડ્રોમાં ઉપયોગી એવા બધા જ વિકલ્પોની યાદી મેઈન મેનુ આપે છે. | ||ડ્રોમાં ઉપયોગી એવા બધા જ વિકલ્પોની યાદી મેઈન મેનુ આપે છે. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:27 |
||ડાબી બાજુનું "Pages" પેનલ આ ડ્રો ફાઈલમાંના બધા પૃષ્ઠોને પ્રદર્શિત કરે છે. | ||ડાબી બાજુનું "Pages" પેનલ આ ડ્રો ફાઈલમાંના બધા પૃષ્ઠોને પ્રદર્શિત કરે છે. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:32 |
||'ખાલી જગ્યા' જ્યાં આપણે ગ્રાફિક્સ બનાવીએ તે એક પૃષ્ઠ કેહવાય. | ||'ખાલી જગ્યા' જ્યાં આપણે ગ્રાફિક્સ બનાવીએ તે એક પૃષ્ઠ કેહવાય. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:37 |
||દરેક પૃષ્ઠમાં ત્રણ સ્તરો હોય છે. | ||દરેક પૃષ્ઠમાં ત્રણ સ્તરો હોય છે. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:39 |
||તેઓ છે "Layout","Controls" અને "Dimensions Lines". | ||તેઓ છે "Layout","Controls" અને "Dimensions Lines". | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:44 |
− | || | + | || લેયઆઉટ સ્તર મૂળભૂત સ્તર છે. |
|- | |- | ||
− | ||04 | + | ||04:47 |
− | || | + | || અહીંયા આપણે આપણા મોટા ભાગના ગ્રાફિક્સ બનાવીશું. |
|- | |- | ||
− | ||04 | + | ||04:51 |
− | || | + | ||આપણે ફક્ત લેયઆઉટ સ્તર સાથે જ કાર્ય કરીશું. |
|- | |- | ||
− | || 04 | + | || 04:54 |
− | || | + | ||ચાલો હવે આપણે લીબરઓફીસ ડ્રોમાંના વિવિધ ટૂલબારોને સમજીએ. |
|- | |- | ||
− | ||04 | + | ||04:59 |
− | || | + | ||ડ્રોમાંના ઉપલબ્ધ ટૂલબારોને જોવા,મુખ્ય મેનુમાંના "View" ઉપર ક્લિક કરી પછી "Toolbars" ઉપર ક્લિક કરીએ. |
− | + | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:07 |
− | || | + | ||તમને ઉપલબ્ધ બધા જ ટૂલ્સની યાદી દેખાશે. |
|- | |- | ||
− | ||05 | + | ||05:11 |
− | || | + | ||કેટલાક ટૂલબાર્સની ડાબે "ચેક" નિશાની છે. |
|- | |- | ||
− | ||05 | + | ||05:15 |
− | || | + | ||આનો મતલબ છે આ ટૂલબાર સક્રિય છે અને તે ડ્રો વિન્ડોવમાં દ્રશ્યમાન છે. |
|- | |- | ||
− | ||05 | + | ||05:20 |
− | || | + | ||વિકલ્પ "Standard" પસંદ થયેલ છે. |
|- | |- | ||
− | ||05 | + | ||05:23 |
− | || | + | ||તમે આ "Standard" ટૂલબાર વિન્ડોવ ઉપર જોઈ શકો છો. |
|- | |- | ||
− | ||05 | + | ||05:27 |
− | || | + | ||ચાલો હવે આ "Standard" ટૂલબારને ક્લિક કરીએ નાપસંદ કરીએ. |
|- | |- | ||
− | ||05 | + | ||05:32 |
− | || | + | ||તમે જુઓ "Standard" ટૂલબાર હવે દેખાતું નથી. |
|- | |- | ||
− | ||05 | + | ||05:36 |
− | || | + | ||ચાલો તેને ફરી દ્રશ્યમાન કરીએ. |
|- | |- | ||
− | ||05 | + | ||05:39 |
− | || | + | ||આ પ્રકારે,તમે બીજા અન્ય ટૂલ્સને પણ સક્રિય અને નિષ્ક્રિય કરી શકો. |
|- | |- | ||
− | ||05 | + | ||05:44 |
− | || | + | ||આપણે વોટર સાઈકલ માટે મૂળભૂત આકારો બનાવીએ તે પહેલા,ચાલો પૃષ્ઠને "Landscape" વ્યુમાં સેટ કરીએ. |
|- | |- | ||
− | ||05 | + | ||05:51 |
− | || | + | ||આ કરવા,પૃષ્ઠ ઉપર માઉસનું જમણું બટન ક્લિક કરી, "Page" વિકલ્પ પસંદ કરીએ. |
|- | |- | ||
− | ||05 | + | ||05:56 |
− | || | + | ||વિવધ પેટા-વિકલ્પો પ્રદર્શિત થાય છે. |
|- | |- | ||
− | ||05 | + | ||05:59 |
− | || | + | ||"Page Setup" વિકલ્પ ક્લિક કરીએ. |
|- | |- | ||
− | ||06 | + | ||06:02 |
− | || | + | ||"Page Setup" ડાયલોગ બોક્સ પ્રદર્શિત થાય છે. |
|- | |- | ||
− | ||06 | + | ||06:06 |
− | || | + | ||"Page Format"માં આપણે "Format" ક્ષેત્ર જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
− | ||06 | + | ||06:10 |
− | || | + | ||અહીં આપણે "A4" જે પ્રિન્ટીંગ માટે સૌથી સામાન્ય પૃષ્ઠ માપ છે તેને પસંદ કરીશું. |
|- | |- | ||
− | ||06 | + | ||06:17 |
− | || | + | ||ફોરમેટ પસંદ કરતા જ,પહોળાઈ અને ઊંચાઈના ક્ષેત્રોમાં આપ મેળે જ તેની મૂળભૂત કિંમતો આવી જાય છે. |
|- | |- | ||
− | ||06 | + | ||06:25 |
− | || | + | ||"Orientation" વિકલ્પમાં ચાલો "Landscape" પસંદ કરીએ. |
|- | |- | ||
− | ||06 | + | ||06:29 |
− | || | + | ||"Paper format" ક્ષેત્રોની જમણી બાજુએ તમે આ ડ્રો પૃષ્ઠનું નાનું પૂર્વાવલોકન જોઈ શકશો . |
|- | |- | ||
− | ||06 | + | ||06:36 |
− | || | + | ||OK ક્લિક કરીએ. |
|- | |- | ||
− | ||06 | + | ||06:38 |
− | || | + | ||ચાલો એક સુરજના ચિત્રકામથી શરૂ કરીએ. |
|- | |- | ||
− | ||06 | + | ||06:41 |
− | || | + | ||"Drawing" ટૂલબાર ઉપર,"Basic Shapes"પછીના નાના કાળા ત્રિકોણને ક્લિક કરીએ. |
|- | |- | ||
− | ||06 | + | ||06:47 |
− | || | + | ||વર્તુળ ઉપર ક્લિક કરીએ. |
|- | |- | ||
− | ||06 | + | ||06:49 |
− | || | + | ||હવે કર્સરને પૃષ્ઠ ઉપર લાવીએ >> માઉસના ડાબા બટનને પકડી રાખી ખસેડો. |
|- | |- | ||
− | ||06 | + | ||06:56 |
− | || | + | ||પૃષ્ઠ ઉપર એક વર્તુળ દોરાય છે. |
|- | |- | ||
− | ||06 | + | ||06:59 |
− | || | + | ||હવે સુરજની બાજુમાં એક વાદળ દોરીએ. |
|- | |- | ||
− | ||07 | + | ||07:03 |
− | || | + | ||તેના માટે,"drawing" ટૂલબાર ઉપર જઈ “Symbol Shapes” પસંદ કરીએ. |
|- | |- | ||
− | ||07 | + | ||07:08 |
− | || | + | ||"Symbol Shapes"ની બાજુમાં આવેલા નાના કાળા ત્રિકોણને ક્લિક કરી અને "Cloud" પસંદ કરીએ. |
|- | |- | ||
− | ||07 | + | ||07:14 |
− | || | + | ||ડ્રો પૃષ્ઠમાં,સૂર્યની બાજુમાં કર્સરને રાખીએ. |
|- | |- | ||
− | ||07 | + | ||07:18 |
− | || | + | ||માઉસના ડાબા બટનને પકડી રાખી માઉસ ખસેડીએ. |
|- | |- | ||
− | ||07 | + | ||07:21 |
− | || | + | ||તમે વાદળ બનાવી દીધું! |
|- | |- | ||
− | ||07 | + | ||07:23 |
− | || | + | ||હવે ચાલો પર્વત દોરીએ. |
|- | |- | ||
− | ||07 | + | ||07:25 |
− | || | + | ||આપણે “Basic shapes” પાછુ પસંદ કરીશું અને “Isosceles triangle” ઉપર ક્લિક કરીશું. |
|- | |- | ||
− | ||07 | + | ||07:30 |
− | || | + | ||પહેલા કર્યું તે પ્રમાણે ,આપણે ડ્રો પૃષ્ઠમાં એક ત્રિકોણ દાખલ કરીશું. |
|- | |- | ||
− | ||07 | + | ||07:35 |
− | || | + | ||તો આપણે ત્રણ આકારો દાખલ કર્યા. |
|- | |- | ||
− | || 07 | + | || 07:38 |
− | || | + | ||તમે જયારે પણ કોઈ પણ ફેરફાર કરો તમારી ફાઈલને સંગ્રહિત (Save) કરવી યાદ રાખવું. |
|- | |- | ||
− | ||07 | + | ||07:42 |
− | || | + | || તે માટે "CTRL+S" કળો એક સાથે દબાવીએ. |
|- | |- | ||
− | ||07 | + | ||07:48 |
− | || | + | ||ફેરફારો જાતે જ સંગ્રહિત થાય તે માટે તમે સમય અંતરાલ(ટાઈમ ઈન્ટરવલ) પણ સેટ કરી શકો. |
|- | |- | ||
− | ||07 | + | ||07:53 |
− | || | + | ||આ માટે: મૈન મેનુમાં જઈ "Tools" પસંદ કરીએ. |
|- | |- | ||
− | ||07 | + | ||07:57 |
− | || | + | ||“Tools”માં,“Options” ઉપર ક્લિક કરીએ. |
|- | |- | ||
− | ||08 | + | ||08:00 |
− | || | + | ||"Options” ડાયલોગ બોક્સ ખુલે છે. |
|- | |- | ||
− | ||08 | + | ||08:03 |
− | || | + | || “Load/Save” પછીનું "+" ચિહ્ન ઉપર ક્લિક કરીએ પછી "General" ક્લિક કરીએ>> જમણી બાજુના ચેક બોક્સીસ માંથી>> |
|- | |- | ||
− | ||08 | + | ||08:11 |
− | || | + | ||બોક્સ ” Save Auto recovery information every “and type “2”ને પસંદ કરીએ. |
|- | |- | ||
− | ||08 | + | ||08:17 |
− | || | + | ||આનો અર્થ એ છે કે દર બે મિનીટમાં આ ફાઈલ આપ મેળે જ સંગ્રહિત થતી રેહશે. |
|- | |- | ||
− | ||08 | + | ||08:22 |
− | || | + | ||OK ક્લિક કરીએ. |
|- | |- | ||
− | ||08 | + | ||08:24 |
− | || | + | ||ચાલો હવે આ ફાઈલ "File ">>"Close" ઉપર ક્લિક કરી બંધ કરીએ. |
|- | |- | ||
− | ||08 | + | ||08:29 |
− | || | + | ||હયાત ડ્રો ફાઈલને ખોલવા,ઉપર મેનુ બારમાં "File" મેનુમાં "Open " વિકલ્પ ઉપર ક્લિક કરીએ. |
|- | |- | ||
− | ||08 | + | ||08:38 |
− | || | + | ||પડદા ઉપર એક ડાયલોગ બોક્સ ખુલે છે . |
|- | |- | ||
− | ||08 | + | ||08:41 |
− | || | + | ||અહીં તમારું ડોક્યુમેન્ટ જ્યાં સંગ્રહિત કર્યું હોય તે ફોલ્ડર શોધીશું. |
|- | |- | ||
− | ||08 | + | ||08:46 |
− | || | + | ||જે ફાઈલને ખોલવા ઈચ્છો છો તેને પસંદ કરી "Open" ક્લિક કરીએ. |
|- | |- | ||
− | ||08 | + | ||08:51 |
− | || | + | ||અહીં તમારા માટે એક હસ્તાન્તરણ છે. |
|- | |- | ||
− | ||08 | + | ||08:53 |
− | || | + | ||એક નવી ડ્રો ફાઈલ બનાવો અને તેને "MyWaterCycle" નામે સંગ્રહિત કરો. |
|- | |- | ||
− | ||08 | + | ||08:57 |
− | || | + | ||પેજ ઓરીએન્ટેશનમાં "Portrait" સેટ કરો . |
|- | |- | ||
− | ||09 | + | ||09:00 |
− | || | + | ||એક વાદળ,એક તારો અને એક વર્તુળ દાખલ કરો. |
|- | |- | ||
− | ||09 | + | ||09:04 |
− | || | + | ||હવે પેજ ઓરીએન્ટેશનને બદલી "Landscape" સેટ કરો. |
|- | |- | ||
− | ||09 | + | ||09:07 |
− | || | + | ||જુઓ આકૃતિઓની જગ્યાઓ કેવી બદલાય છે. |
|- | |- | ||
− | ||09 | + | ||09:11 |
− | || | + | ||અહીં લીબરઓફીસ ડ્રોનો પરિચય આપતું આ ટ્યુટોરીઅલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
− | || 09 | + | ||09:16 |
− | || | + | || આ ટ્યુટોરીઅલમાં આપણે શીખ્યા : |
|- | |- | ||
− | || 09 | + | ||09:19 |
− | || | + | ||લીબરઓફીસ ડ્રો, |
|- | |- | ||
− | || 09 | + | ||09:21 |
− | || | + | ||લીબરઓફીસ ડ્રો વર્કસ્પેસ |
|- | |- | ||
− | || 09 | + | ||09:23 |
− | || | + | ||અને કન્ટેક્સ્ટ મેનુ. |
|- | |- | ||
− | || 09 | + | ||09:25 |
− | || | + | ||વળી આપણે શીખ્યા: |
|- | |- | ||
− | || 09 | + | ||09:27 |
− | || | + | ||કેવી રીતે ડ્રો ફાઈલ બનાવવી,સંગ્રહ કરવી,બંધ કરવી અને ખોલવી. |
|- | |- | ||
− | ||09 | + | ||09:31 |
− | || | + | ||ટૂલ બાર્સને સક્રિય કરવા |
|- | |- | ||
− | ||09 | + | ||09:33 |
− | || | + | ||ડ્રો પૃષ્ઠ સેટ કરવું અને |
|- | |- | ||
− | ||09 | + | ||09:35 |
− | || | + | ||મૂળભૂત આકારો દાખલ કરવા |
|- | |- | ||
− | ||09 | + | ||09:38 |
− | || | + | ||આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
|- | |- | ||
− | ||09 | + | ||09:42 |
− | || | + | ||તે મૌખિક ટ્યુટોરીઅલ યોજનાનો સાર આપે છે. |
|- | |- | ||
− | ||09 | + | ||09:45 |
− | || | + | ||જો બેન્ડવિથ સારી ના હોય તો તમે તેને ડાઉનલોડ કરી જોઈ શકો છો. |
|- | |- | ||
− | ||09 | + | ||09:49 |
− | || | + | ||મૌખિક ટ્યુટોરીઅલ યોજનાનું જૂથ |
|- | |- | ||
− | ||09 | + | ||09:52 |
− | || | + | ||મૌખિક ટ્યુટોરીઅલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
|- | |- | ||
− | ||09 | + | ||09:55 |
− | || | + | ||જે ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપવામાં આવે છે. |
|- | |- | ||
− | ||09 | + | ||09:59 |
− | || | + | ||વધુ માહિતી માટે, "contact@spoken-tutorial.org"ઉપર સંપર્ક કરો. |
|- | |- | ||
− | ||10 | + | ||10:05 |
− | || | + | ||મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે. |
|- | |- | ||
− | ||10 | + | ||10:09 |
− | || | + | ||જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT ના માધ્યમથી સમર્થિત કરેલ છે. |
|- | |- | ||
− | ||10 | + | ||10:17 |
− | || | + | || મિશન વિષે વધુ જાણકારી લિંક " http://spoken-tutorial.org/NMEICT-Intro" ઉપર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
− | ||10 | + | ||10:28 |
− | || | + | ||IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.આભાર. |
Latest revision as of 14:09, 13 August 2014
Time | Narration |
00:01 | લીબરઓફીસ ડ્રોનો પરિચય આપતા આ ટ્યુટોરીઅલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીઅલમાં, આપણે લીબરઓફીસ ડ્રો અને લીબરઓફીસ વર્કસ્પેસ વિષે શીખીશું. |
00:13 | અને કંટેક્સ્ટ મેનુ. |
00:15 | આપણે ડ્રો ફાઈલ કેવી રીતે બનાવવી,સંગ્રહ કરવી,બંધ કરવી અને ખોલવી, ટુલબાર સક્ષમ કરવા,ડ્રો પેજ સેટ કરવું, |
00:25 | અને મૂળભૂત આકારો દાખલ કરવા. |
00:28 | જો તમારી પાસે લીબરઓફીસ સ્યુટ સંસ્થાપિત કરેલ ન હોય તો ડ્રો, સીનેપ્ટીક પેકેજ મેનેજર(Synaptic Package Manager) દ્વારા સંસ્થાપિત કરી શકાય. |
00:35 | સીનેપ્ટીક પેકેજ મેનેજર વિષે વધુ જાણકારી મેળવવા, આ વેબ્સાઈટ પરના ઉબુન્ટુ લીનક્સ ટ્યુટોરીઅલો નિહાળો. |
00:43 | અને વેબ્સાઈટ ઉપર આપેલ માહિતી મુજબ લીબરઓફીસ સ્યુટ ડાઉનલોડ કરો. |
00:48 | વિગતવાર માહિતીઓ લીબરઓફીસ સ્યુટના પ્રથમ ટ્યુટોરીઅલમાં ઉપલબ્ધ છે. |
00:54 | યાદ રાખો,સંસ્થાપન દરમ્યાન,'Draw' સંસ્થાપિત કરવા 'Complete' વિકલ્પ પસંદ કરો. |
00:59 | લીબરઓફીસ ડ્રો એક વેક્ટર(પરિમાણ અને દિશા)-આધારિત ગ્રાફિક સોફ્ટવેર છે. |
01:03 | તે તમને એક વિશાળ શ્રેણીમાં વેક્ટર ગ્રાફિક્સ બનાવવાની પરવાનગી આપે છે. |
01:08 | ગ્રાફિક્સના મુખ્ય બે પ્રકાર છે : વેક્ટર-આધારિત ગ્રાફિક્સ અને બીટમેપ્સ . |
01:13 | લીબરઓફીસ ડ્રોના ઉપયોગથી વેક્ટર ગ્રાફિક્સ બનાવાય અને ફેરફાર કરાય છે. |
01:18 | અન્ય છે બીટમેપ અથવા રાસ્ટર ઈમેજ. |
01:21 | બીટમેપના પ્રખ્યાત બંધારણો(formats) છે : BMP, JPG, JPEG અને PNG. |
01:30 | ચાલો બંને પ્રકારો વચ્ચેનો તફાવત, આ ઈમેજ ફોરમેટોને સરખાવીને સમજીએ . |
01:35 | ડાબી બાજુનું ચિત્ર એક વેક્ટર-ગ્રાફિક છે. |
01:38 | જમણી બાજુ એ બીટમેપ છે. |
01:41 | ધ્યાનથી જુઓ,આ ચિત્રોને મોટા કરતા શું થાય છે. |
01:45 | વેક્ટર ગ્રાફિક ચોખું છે; બીટમેપ ચિત્ર જાખું થઇ જાય છે. |
01:51 | વેક્ટર-આધારિત ગ્રાફિક સોફ્ટવેર, ચિત્રોને ગાણિતિક સૂત્રોની જેમ લીટીઓ અને વળાંકોની મદદથી સંગ્રહે છે. |
01:58 | તેથી,ચિત્રોના માપ બદલાતા તેની ગુણવત્તાને કોઈ અસર થતી નથી. |
02:04 | જયારે બીટમેપ, એક ગ્રિડ અથવા ચોરસમાં પિક્સેલ્સ અથવા ઘણા રંગીન નાના બિંદુઓની શ્રેણીનો ઉપયોગ કરે છે. |
02:11 | ચિત્રને મોટું કરતા તમે નાના ચોરસો જોઈ શકો છો? |
02:15 | આ બધા ગ્રીડ્સ(નાના ચોરસો) છે. |
02:17 | નાના બિંદુઓ એકત્ર થઇ દરેક ગ્રિડમાં એક રંગ બનાવે છે. |
02:20 | તમે કદાચ એક બીજો તફાવત નોંધ્યો હશે - બીટમેપ્સ આકારમાં સમચોરસ હોય છે . |
02:26 | વેક્ટર ગ્રાફિક્સ,તેમ છતા,કોઈ પણ આકારમાં હોય શકે. |
02:30 | વેક્ટર ગ્રાફિક વિશે જાણી લીધા પછી હવે તે ડ્રોના ઉપયોગથી કેવી રીતે બનાવાય તે શીખીએ. |
02:36 | અહીં આપણે ઓપરેટીંગ સીસ્ટમ - ઉબુન્ટુ લિનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4.નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
02:46 | નવી ડ્રો ફાઈલ ખોલવા, પડદામાં ઉપર ડાબી બાજુના ખૂણામાં આવેલા "Applications" વિકલ્પ ઉપર ક્લિક કરીએ. |
02:54 | અને પછી "Office" ઉપર અને પછી "LibreOffice" ઉપર ક્લિક કરીશું. |
02:59 | વિવિધ લીબરઓફીસ ઘટકો ધરાવતું એક ડાયલોગ બોક્સ ખુલે છે. |
03:03 | "Drawing" ઉપર ક્લિક કરીએ. |
03:05 | આ એક ખાલી ડ્રો ફાઈલ ખોલશે. |
03:09 | ચાલો ડ્રો ફાઈલને નામ આપી તેનો સંગ્રહ કરીએ. |
03:12 | મુખ્ય મેનુ માંના "File" ઉપર ક્લિક કરી “Save as” પસંદ કરીએ. |
03:18 | "Save as" ડાયલોગ બોક્સ દેખાય છે. |
03:21 | ચાલો "File Name" ક્ષેત્રમાં નામ લખીએ "WaterCycle". |
03:26 | તમારા ચિત્રકામને પ્રસ્તુત કરતુ નામ આપવું એ એક સારી આદત છે. |
03:31 | ડ્રો ફાઈલનો મૂળભૂત ફાઇલ પ્રકાર ".odg" છે. |
03:37 | "Browse folders" ક્ષેત્રનો ઉપયોગ કરી ચાલો આ ફાઈલને ડેસ્કટોપ ઉપર સંગ્રહિત કરીએ. |
03:42 | "Save" ક્લિક કરીએ. |
03:44 | ફાઈલ “WaterCycle” નામે સંગ્રહિત થઇ ગઈ. |
03:47 | ટાઈટલ બારમાં આ ડ્રો ફાઈલ તેના નામ અને એક્સ્ટેન્શન સાથે પ્રદર્શિત થાય છે. |
03:53 | આ સ્લાઈડમાં બતાવ્યા મુજબ આપણે વોટર સાઈકલનું ચિત્ર કેવી રીતે બનાવીશું તે શીખીશું. |
03:59 | આપણે આ ચિત્રને કેટલાક તબક્કાઓમાં પૂર્ણ કરીશું. |
04:02 | દરેક પાયારૂપ સ્તરના ટ્યુટોરીઅલ આ ચિત્રના વિભિન્ન ઘટકો કેવી રીતે બનાવવા તે સમજાવશે . |
04:09 | ડ્રોના પાયારૂપ સ્તરના ટ્યુટોરીઅલો સમાપ્ત થતા તમે પણ આ સમાન રેખાકૃતિ બનાવવા સક્ષમ થઇ જશો. |
04:17 | પ્રથમ ચાલો આપણે પોતાને ડ્રો વર્કસ્પેસ અથવા ડ્રો વિન્ડોવથી પરિચિત કરીએ. |
04:23 | ડ્રોમાં ઉપયોગી એવા બધા જ વિકલ્પોની યાદી મેઈન મેનુ આપે છે. |
04:27 | ડાબી બાજુનું "Pages" પેનલ આ ડ્રો ફાઈલમાંના બધા પૃષ્ઠોને પ્રદર્શિત કરે છે. |
04:32 | 'ખાલી જગ્યા' જ્યાં આપણે ગ્રાફિક્સ બનાવીએ તે એક પૃષ્ઠ કેહવાય. |
04:37 | દરેક પૃષ્ઠમાં ત્રણ સ્તરો હોય છે. |
04:39 | તેઓ છે "Layout","Controls" અને "Dimensions Lines". |
04:44 | લેયઆઉટ સ્તર મૂળભૂત સ્તર છે. |
04:47 | અહીંયા આપણે આપણા મોટા ભાગના ગ્રાફિક્સ બનાવીશું. |
04:51 | આપણે ફક્ત લેયઆઉટ સ્તર સાથે જ કાર્ય કરીશું. |
04:54 | ચાલો હવે આપણે લીબરઓફીસ ડ્રોમાંના વિવિધ ટૂલબારોને સમજીએ. |
04:59 | ડ્રોમાંના ઉપલબ્ધ ટૂલબારોને જોવા,મુખ્ય મેનુમાંના "View" ઉપર ક્લિક કરી પછી "Toolbars" ઉપર ક્લિક કરીએ. |
05:07 | તમને ઉપલબ્ધ બધા જ ટૂલ્સની યાદી દેખાશે. |
05:11 | કેટલાક ટૂલબાર્સની ડાબે "ચેક" નિશાની છે. |
05:15 | આનો મતલબ છે આ ટૂલબાર સક્રિય છે અને તે ડ્રો વિન્ડોવમાં દ્રશ્યમાન છે. |
05:20 | વિકલ્પ "Standard" પસંદ થયેલ છે. |
05:23 | તમે આ "Standard" ટૂલબાર વિન્ડોવ ઉપર જોઈ શકો છો. |
05:27 | ચાલો હવે આ "Standard" ટૂલબારને ક્લિક કરીએ નાપસંદ કરીએ. |
05:32 | તમે જુઓ "Standard" ટૂલબાર હવે દેખાતું નથી. |
05:36 | ચાલો તેને ફરી દ્રશ્યમાન કરીએ. |
05:39 | આ પ્રકારે,તમે બીજા અન્ય ટૂલ્સને પણ સક્રિય અને નિષ્ક્રિય કરી શકો. |
05:44 | આપણે વોટર સાઈકલ માટે મૂળભૂત આકારો બનાવીએ તે પહેલા,ચાલો પૃષ્ઠને "Landscape" વ્યુમાં સેટ કરીએ. |
05:51 | આ કરવા,પૃષ્ઠ ઉપર માઉસનું જમણું બટન ક્લિક કરી, "Page" વિકલ્પ પસંદ કરીએ. |
05:56 | વિવધ પેટા-વિકલ્પો પ્રદર્શિત થાય છે. |
05:59 | "Page Setup" વિકલ્પ ક્લિક કરીએ. |
06:02 | "Page Setup" ડાયલોગ બોક્સ પ્રદર્શિત થાય છે. |
06:06 | "Page Format"માં આપણે "Format" ક્ષેત્ર જોઈ શકીએ છીએ. |
06:10 | અહીં આપણે "A4" જે પ્રિન્ટીંગ માટે સૌથી સામાન્ય પૃષ્ઠ માપ છે તેને પસંદ કરીશું. |
06:17 | ફોરમેટ પસંદ કરતા જ,પહોળાઈ અને ઊંચાઈના ક્ષેત્રોમાં આપ મેળે જ તેની મૂળભૂત કિંમતો આવી જાય છે. |
06:25 | "Orientation" વિકલ્પમાં ચાલો "Landscape" પસંદ કરીએ. |
06:29 | "Paper format" ક્ષેત્રોની જમણી બાજુએ તમે આ ડ્રો પૃષ્ઠનું નાનું પૂર્વાવલોકન જોઈ શકશો . |
06:36 | OK ક્લિક કરીએ. |
06:38 | ચાલો એક સુરજના ચિત્રકામથી શરૂ કરીએ. |
06:41 | "Drawing" ટૂલબાર ઉપર,"Basic Shapes"પછીના નાના કાળા ત્રિકોણને ક્લિક કરીએ. |
06:47 | વર્તુળ ઉપર ક્લિક કરીએ. |
06:49 | હવે કર્સરને પૃષ્ઠ ઉપર લાવીએ >> માઉસના ડાબા બટનને પકડી રાખી ખસેડો. |
06:56 | પૃષ્ઠ ઉપર એક વર્તુળ દોરાય છે. |
06:59 | હવે સુરજની બાજુમાં એક વાદળ દોરીએ. |
07:03 | તેના માટે,"drawing" ટૂલબાર ઉપર જઈ “Symbol Shapes” પસંદ કરીએ. |
07:08 | "Symbol Shapes"ની બાજુમાં આવેલા નાના કાળા ત્રિકોણને ક્લિક કરી અને "Cloud" પસંદ કરીએ. |
07:14 | ડ્રો પૃષ્ઠમાં,સૂર્યની બાજુમાં કર્સરને રાખીએ. |
07:18 | માઉસના ડાબા બટનને પકડી રાખી માઉસ ખસેડીએ. |
07:21 | તમે વાદળ બનાવી દીધું! |
07:23 | હવે ચાલો પર્વત દોરીએ. |
07:25 | આપણે “Basic shapes” પાછુ પસંદ કરીશું અને “Isosceles triangle” ઉપર ક્લિક કરીશું. |
07:30 | પહેલા કર્યું તે પ્રમાણે ,આપણે ડ્રો પૃષ્ઠમાં એક ત્રિકોણ દાખલ કરીશું. |
07:35 | તો આપણે ત્રણ આકારો દાખલ કર્યા. |
07:38 | તમે જયારે પણ કોઈ પણ ફેરફાર કરો તમારી ફાઈલને સંગ્રહિત (Save) કરવી યાદ રાખવું. |
07:42 | તે માટે "CTRL+S" કળો એક સાથે દબાવીએ. |
07:48 | ફેરફારો જાતે જ સંગ્રહિત થાય તે માટે તમે સમય અંતરાલ(ટાઈમ ઈન્ટરવલ) પણ સેટ કરી શકો. |
07:53 | આ માટે: મૈન મેનુમાં જઈ "Tools" પસંદ કરીએ. |
07:57 | “Tools”માં,“Options” ઉપર ક્લિક કરીએ. |
08:00 | "Options” ડાયલોગ બોક્સ ખુલે છે. |
08:03 | “Load/Save” પછીનું "+" ચિહ્ન ઉપર ક્લિક કરીએ પછી "General" ક્લિક કરીએ>> જમણી બાજુના ચેક બોક્સીસ માંથી>> |
08:11 | બોક્સ ” Save Auto recovery information every “and type “2”ને પસંદ કરીએ. |
08:17 | આનો અર્થ એ છે કે દર બે મિનીટમાં આ ફાઈલ આપ મેળે જ સંગ્રહિત થતી રેહશે. |
08:22 | OK ક્લિક કરીએ. |
08:24 | ચાલો હવે આ ફાઈલ "File ">>"Close" ઉપર ક્લિક કરી બંધ કરીએ. |
08:29 | હયાત ડ્રો ફાઈલને ખોલવા,ઉપર મેનુ બારમાં "File" મેનુમાં "Open " વિકલ્પ ઉપર ક્લિક કરીએ. |
08:38 | પડદા ઉપર એક ડાયલોગ બોક્સ ખુલે છે . |
08:41 | અહીં તમારું ડોક્યુમેન્ટ જ્યાં સંગ્રહિત કર્યું હોય તે ફોલ્ડર શોધીશું. |
08:46 | જે ફાઈલને ખોલવા ઈચ્છો છો તેને પસંદ કરી "Open" ક્લિક કરીએ. |
08:51 | અહીં તમારા માટે એક હસ્તાન્તરણ છે. |
08:53 | એક નવી ડ્રો ફાઈલ બનાવો અને તેને "MyWaterCycle" નામે સંગ્રહિત કરો. |
08:57 | પેજ ઓરીએન્ટેશનમાં "Portrait" સેટ કરો . |
09:00 | એક વાદળ,એક તારો અને એક વર્તુળ દાખલ કરો. |
09:04 | હવે પેજ ઓરીએન્ટેશનને બદલી "Landscape" સેટ કરો. |
09:07 | જુઓ આકૃતિઓની જગ્યાઓ કેવી બદલાય છે. |
09:11 | અહીં લીબરઓફીસ ડ્રોનો પરિચય આપતું આ ટ્યુટોરીઅલ સમાપ્ત થાય છે. |
09:16 | આ ટ્યુટોરીઅલમાં આપણે શીખ્યા : |
09:19 | લીબરઓફીસ ડ્રો, |
09:21 | લીબરઓફીસ ડ્રો વર્કસ્પેસ |
09:23 | અને કન્ટેક્સ્ટ મેનુ. |
09:25 | વળી આપણે શીખ્યા: |
09:27 | કેવી રીતે ડ્રો ફાઈલ બનાવવી,સંગ્રહ કરવી,બંધ કરવી અને ખોલવી. |
09:31 | ટૂલ બાર્સને સક્રિય કરવા |
09:33 | ડ્રો પૃષ્ઠ સેટ કરવું અને |
09:35 | મૂળભૂત આકારો દાખલ કરવા |
09:38 | આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
09:42 | તે મૌખિક ટ્યુટોરીઅલ યોજનાનો સાર આપે છે. |
09:45 | જો બેન્ડવિથ સારી ના હોય તો તમે તેને ડાઉનલોડ કરી જોઈ શકો છો. |
09:49 | મૌખિક ટ્યુટોરીઅલ યોજનાનું જૂથ |
09:52 | મૌખિક ટ્યુટોરીઅલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
09:55 | જે ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપવામાં આવે છે. |
09:59 | વધુ માહિતી માટે, "contact@spoken-tutorial.org"ઉપર સંપર્ક કરો. |
10:05 | મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે. |
10:09 | જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT ના માધ્યમથી સમર્થિત કરેલ છે. |
10:17 | મિશન વિષે વધુ જાણકારી લિંક " http://spoken-tutorial.org/NMEICT-Intro" ઉપર ઉપલબ્ધ છે. |
10:28 | IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.આભાર. |