Difference between revisions of "PHP-and-MySQL/C4/Display-Images-from-a-Directory/Gujarati"
From Script | Spoken-Tutorial
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 7: | Line 7: | ||
|- | |- | ||
|0:07 | |0:07 | ||
− | |ફાઈલો સૂચીબદ્ધ કરવી અને | + | |આ ટ્યુટોરીયલ આપણે શીખીશું, ફાઈલો સૂચીબદ્ધ કરવી અને html કોડ જેવા કે ઈમેજ ટેગ, જે ડાયરેક્ટ્રીમાં સૂચીબદ્ધ થયેલ ઈમેજોને એકો કરે છે તેમને વાપરવા માટે ફાઈલો મેનીપ્યુલેટ કરવી. |
|- | |- | ||
|0:23 | |0:23 | ||
− | |અંતિમ પરીણામ | + | |અંતિમ પરીણામ આ પ્રમાણે દેખાશે. |
|- | |- | ||
|0:26 | |0:26 | ||
− | |મેં 8 ઈમેજો બનાવી છે અને તે | + | |મેં 8 ઈમેજો બનાવી છે અને તે પેજની નીચેની બાજુએ સૂચીબદ્ધ થશે. આ તમામ અહીં જુદી જુદી ઈમેજો છે. |
|- | |- | ||
|0:33 | |0:33 | ||
− | | | + | |હું તમને બતાવીશ કે મેં મારું ડાયરેક્ટ્રી સ્ટ્રક્ચર કેવી રીતે સુયોજિત કર્યું છે - તે આ પ્રમાણે છે. |
|- | |- | ||
|0:37 | |0:37 | ||
− | |મારી પાસે | + | |મારી પાસે 'show dot php' ફાઈલ છે જેની સાથે આપણે અહીં કામ કરીશું. |
|- | |- | ||
|0:42 | |0:42 | ||
− | |અને ત્યારબાદ મારી પાસે | + | |અને ત્યારબાદ મારી પાસે images ફોલ્ડર છે જેમાં ઈમેજો છે જે અહીં સૂચીબદ્ધ કરવામાં આવી છે. |
|- | |- | ||
|0:53 | |0:53 | ||
− | | | + | |એનાંથી કોઈપણ ફરક પડતો નથી કે તે કયા ફોર્મેટમાં છે. |
|- | |- | ||
|0:56 | |0:56 | ||
− | |તે | + | |તે મિશ્ર ફોર્મેટ, કોઈ એક ફોર્મેટ હોઈ શકે છે અને html વાળી કોઈપણ ફોર્મેટની ડીસપ્લે અથવા ઈમેજ ફાઈલ કામ કરશે. |
|- | |- | ||
|1:04 | |1:04 | ||
− | |તો અહીં | + | |તો અહીં 'show dot php' છે. |
|- | |- | ||
|1:06 | |1:06 | ||
Line 37: | Line 37: | ||
|- | |- | ||
|1:09 | |1:09 | ||
− | |અને | + | |અને આપણને php ટેગોની જરૂર રહેશે. |
|- | |- | ||
|1:13 | |1:13 | ||
− | |અને આપણે એ રીતે કરીશું કે સૌપ્રથમ | + | |અને આપણે એ રીતે કરીશું કે સૌપ્રથમ ઈમેજોની ડાયરેક્ટ્રી સાથે એક વેરીએબલ સુયોજિત કરીશું. |
|- | |- | ||
|1:20 | |1:20 | ||
− | |અને જેવું | + | |અને જેવું મેં બતાવ્યું છે, આ 'images' છે અને અહીં આગળ એક ફોરવર્ડ સ્લેશ છે. |
|- | |- | ||
|1:24 | |1:24 | ||
− | |આ ચિહ્નો પર વિશેષ ધ્યાન આપો જેમ કે બેક- સ્લેશ. php માં આ ખાસ અક્ષરો છે જે તેની બાદ આવનારા અક્ષરને | + | |આ ચિહ્નો પર વિશેષ ધ્યાન આપો જેમ કે બેક- સ્લેશ. php માં આ ખાસ અક્ષરો છે જે તેની બાદ આવનારા અક્ષરને રદ કરે છે. |
|- | |- | ||
|1:35 | |1:35 | ||
− | |તો ઉદાહરણ તરીકે જો તમારી પાસે 'images forward slash photos' છે તો આ php | + | |તો ઉદાહરણ તરીકે જો તમારી પાસે 'images forward slash photos' છે તો આ php 'images-hotos' તરીકે લખશે કારણ કે આ અક્ષર 'p' ને રદ્દ કરશે. |
|- | |- | ||
|1:51 | |1:51 | ||
− | |તેથી ખાતરી | + | |તેથી ખાતરી કરો કે તમે ફોરવર્ડ સ્લેશ વાપરી રહ્યા છો અને અહીં આ 'photos' નથી. |
|- | |- | ||
|1:57 | |1:57 | ||
− | | | + | |આગળ 'open dir function' ને ઉપયોગમાં લઈશું. |
|- | |- | ||
|2:01 | |2:01 | ||
− | |મૂળભૂત રીતે આ | + | |મૂળભૂત રીતે આ આપણા માટે ડાયરેક્ટ્રી ખોલશે. |
|- | |- | ||
|2:05 | |2:05 | ||
− | |આ ડાયરેક્ટ્રીનાં | + | |આ ડાયરેક્ટ્રીનાં કન્ટેનટ્સ ન ખોલશે. |
|- | |- | ||
|2:08 | |2:08 | ||
− | |આ | + | |આ ફક્ત ડાયરેક્ટ્રીને ખોલશે, અહીં આ ડાયરેક્ટ્રી. |
|- | |- | ||
|2:14 | |2:14 | ||
− | | | + | |તો આ આજ રીતે રાખવાં કરતા આપણે શું કરીશું, if open dir equals to 'open dir', open dir નવું વેરીએબલ છે અને dir. તો અહીં આને આ સાથે મેચ કરીશું. |
|- | |- | ||
|2:27 | |2:27 | ||
− | |અને મૂળભૂત રીતે આ શું કરે છે કે, આ કહે છે જો આ સફળતાપૂર્વક પુરું થયું છે અને ત્યારબાદ આ | + | |અને મૂળભૂત રીતે આ શું કરે છે કે, આ કહે છે જો આ સફળતાપૂર્વક પુરું થયું છે અને ત્યારબાદ આ ઓપન ડાયરેક્ટ્રીને 'open dir' નામ આપે છે જેથી આપણે તેને પછીથી મેનીપ્યુંલેટ [ફેરફાર] કરી શકીએ. |
|- | |- | ||
|2:40 | |2:40 | ||
− | |આપણે | + | |આપણે આ કરીએ છીએ કારણ કે જો ડાયરેક્ટ્રી અસ્તિત્વમાં નથી, તો આપણને ઘણો કોડ અને એરરો મળશે. |
|- | |- | ||
|2:47 | |2:47 | ||
− | |આ | + | |આ કહે છે જો કોઈ એરરો નથી તો આપણે અંદરનાં કોડ અને બ્લોક સાથે ચાલુ રાખી શકીએ છીએ. |
|- | |- | ||
|2:56 | |2:56 | ||
− | | | + | |હવે આવનારું થોડું જટિલ છે. |
|- | |- | ||
|2:59 | |2:59 | ||
− | |ચાલો | + | |ચાલો તેને એનોટેટ કરીએ. |
|- | |- | ||
|3:00 | |3:00 | ||
− | |આ | + | |આ ડાયરેક્ટ્રી ખોલવા માટે છે. |
|- | |- | ||
|3:03 | |3:03 | ||
− | |અને અંદર | + | |અને અંદર ડાયરેક્ટ્રીને વાંચીશું તેથી 'read dir'. |
|- | |- | ||
|3:09 | |3:09 | ||
− | |અને | + | |અને આ while લૂપ સાથે કરીશું કારણ કે while લૂપની ફરતેનાં પ્રત્યેક લૂપ માટે આપણે ફોલ્ડરમાં દરેક ઈમેજની ઈમેજ એકો અથવા દર્શાવવાં ઈચ્છીએ છીએ. |
|- | |- | ||
|3:23 | |3:23 | ||
− | |તો | + | |તો while લૂપ સાથે શરૂઆત કરીશું, આપણે એ બનાવીશું જે આ અંદર જશે, અને અહીં કોડનો બ્લોક છે જે એક્ઝેક્યુટ કરીશું, અહીં આની વચ્ચે, while લૂપ માટે. |
|- | |- | ||
|3:32 | |3:32 | ||
− | | | + | |આ માટે આપણે શું કરીશું, if file equals read directory, આ નવું ફંક્શન છે જેને મેં હમણાં પરિચિત કર્યું છે. |
|- | |- | ||
|3:44 | |3:44 | ||
− | | | + | |તમે અનુમાન લગાવી લીધું હશે કે અહીં 'open dir' વેરીએબલ ટાઈપ કરવું પડશે. |
|- | |- | ||
|3:51 | |3:51 | ||
− | |તો આ | + | |તો આ એ ડાયરેક્ટ્રી વાંચે છે જે આપણે પહેલાથી જ open dir ફંક્શનથી ખોલેલ છે. |
|- | |- | ||
|3:57 | |3:57 | ||
− | |તો આ બે ખરેખર ઉપયોગી ફંકશનો છે તો હું આને એકબીજાં સાથે | + | |તો આ બે ખરેખર ઉપયોગી ફંકશનો છે, તો હું આને એકબીજાં સાથે વાપરી શકું છું. |
|- | |- | ||
|4:03 | |4:03 | ||
− | |અને ફરીથી આપણે અહીં | + | |અને ફરીથી આપણે અહીં તેને વેલીડેટ કરીશું અને કહીશું જો આ 'false' બરાબર નથી અથવા સમાન નથી અથવા આ ખુલતું નથી કે આ વાંચી શકાતું નથી તો તેનો અર્થ એ છે કે આપણને પછીથી અમુક એરરો મળશે. |
|- | |- | ||
|4:17 | |4:17 | ||
− | |અને | + | |અને આ સાથે સ્ટ્રક્ચરની શરૂઆત કરવાની જરૂર છે. |
|- | |- | ||
|4:20 | |4:20 | ||
− | |આપણે આને | + | |આપણે આને પેરેન્થેસીઝમાં મુકવાની જરૂર છે. |
|- | |- | ||
|4:23 | |4:23 | ||
− | |તો | + | |તો આને પેરેન્થેસીઝમાં મુકીએ. |
|- | |- | ||
|4:25 | |4:25 | ||
− | | | + | |તો આ આપણું પૂર્ણ while સ્ટેટમેંટ હશે. |
|- | |- | ||
|4:30 | |4:30 | ||
− | |હવે | + | |હવે આ અંદર આ કરવાનો એક અત્યંત સરળ માર્ગ છે કારણ કે આપણે આ ફાઈલ વેરીએબલ બનાવ્યું છે. |
|- | |- | ||
|4:35 | |4:35 | ||
− | |અને આપણે આ | + | |અને આપણે આ while લૂપમાં છીએ તેથી આ, આ ડાયરેક્ટ્રી અંદર સમાયેલ દરેક ફાઈલ માટે અપડેટ થશે. |
|- | |- | ||
|4:40 | |4:40 | ||
− | |તો આપણે | + | |તો આપણે 'echo file' લખીશું અને આના અંતમાં 'br' ઉમેરીશું. |
|- | |- | ||
|4:50 | |4:50 | ||
− | | | + | |તો જો આપણે આપણું બ્રાઉઝર ખોલી રીફ્રેશ કરીએ, તમે જોઈ શકો છો કે તમામ ડાયરેક્ટ્રીઓ સૂચીબદ્ધ થયેલી મળી છે. |
|- | |- | ||
|4:55 | |4:55 | ||
− | |હમણાં ડાયરેક્ટ્રી સૂચીબદ્ધ કરવાં પર | + | |હમણાં ડાયરેક્ટ્રી સૂચીબદ્ધ કરવાં પર બીજાં કેટલાક ટ્યુટોરીયલો છે, મને લાગે છે કે મેં પહેલા આનો ઉલ્લેખ કર્યો છે. |
|- | |- | ||
|5:00 | |5:00 | ||
− | |આપણી પાસે | + | |આપણી પાસે ડોટઅને ડબલ ડોટ છે, ડાયરેક્ટ્રી સ્ટ્રક્ચરો માટે આ એક પ્રમાણભૂત સંકેતો છે. |
|- | |- | ||
|5:05 | |5:05 | ||
− | |ડોટ મારા હિસાબે વર્તમાન ડાયરેક્ટ્રી છે, બે ડોટ પાછળ જવાં | + | |ડોટ મારા હિસાબે વર્તમાન ડાયરેક્ટ્રી છે, બે ડોટ પાછળ જવાં માટે છે. |
|- | |- | ||
|5:13 | |5:13 | ||
− | |પણ હમણાં આપણે | + | |પણ હમણાં આપણે આને while લૂપમાં વેલીડેટ કરવાની જરૂર છે એ ખાતરી કરવા માટે કે આપણે આ ડોટ અને આ પૂર્ણ વિરામને એકો ન કરીએ - માફ કરો, આ બે ડોટ. |
|- | |- | ||
|5:22 | |5:22 | ||
− | |કારણ | + | |કારણ કે જો આપણે આને ઈમેજો તરીકે દર્શાવી રહ્યા છીએ તો આ એક વેલીડ ઈમેજ નથી અને આ પણ એક વેલીડ ઈમેજ નથી. |
|- | |- | ||
|5:27 | |5:27 | ||
− | | | + | |તો આપણે આ રદ કરવાની જરૂર છે. |
|- | |- | ||
|5:28 | |5:28 | ||
− | |તેથી | + | |તેથી હું લખીશ if file ડોટ સમાન નથી - આપણને 'or' નાં બદલે અહીં 'and' જોઈશે - અને file એ ડોટ ડોટ સમાન નથી. |
|- | |- | ||
|5:45 | |5:45 | ||
Line 160: | Line 160: | ||
|- | |- | ||
|5:50 | |5:50 | ||
− | |પ્રથમ કિસ્સામાં આ 'yes' રહેશે તેથી આપણે | + | |પ્રથમ કિસ્સામાં આ 'yes' રહેશે તેથી આપણે if અંદર આ સ્ટેટમેંટ અવગણીશું - if સ્ટેટમેંટ અંદરનો એક કમાંડ. |
|- | |- | ||
|5:59 | |5:59 | ||
− | |અને એજ રીતે આપણે | + | |અને એજ રીતે આપણે આ પણ ચકાસીશું, તો બંને ટ્રુ થશે. |
|- | |- | ||
|6:04 | |6:04 | ||
− | | | + | |તો રીફ્રેશ કરીશું અને આપણે જોઈશું કે આ અદૃશ્ય થઇ ગયા છે. |
|- | |- | ||
|6:07 | |6:07 | ||
− | | | + | |તો આગળ, આ ફાઈલ વેરીએબલ મેનીપ્યુલેટ કરવાની જરૂર છે, જેથી એક ઈમેજ બને. |
|- | |- | ||
|6:16 | |6:16 | ||
− | |તો આપણે | + | |તો આપણે આ બધું રદ કરીશું અને omni શબ્દ રૂપે અમુક html કોડ લખીશું. |
|- | |- | ||
|6:23 | |6:23 | ||
− | |તો અહીં ઈમેજ | + | |તો અહીં ઈમેજ સોર્સ ઇકવલ ટુ કંઈક. |
|- | |- | ||
|6:26 | |6:26 | ||
− | |તમે ઊંચાઈ અને પહોળાઈ સ્પષ્ટ કરી શકો છો પરંતુ હમણાં હું આ | + | |તમે ઊંચાઈ અને પહોળાઈ સ્પષ્ટ કરી શકો છો પરંતુ હમણાં હું આ ન કરીશ કારણ કે મારી ઈમેજમાં ઊંચાઈ અને પહોળાઈ પહેલાથી સુયોજિત છે. |
|- | |- | ||
|6:33 | |6:33 | ||
− | | | + | |જો તમારી પાસે જુદા જુદા માપની ઈમેજો હોય, તો તમે આ તમામને એક જ માપમાં રાખવા ઇચ્છશો અને પછી તેના પર એક હાયપર લીંક રાખી શકો છો જેથી એને ક્લિક કરી તમે તેને વ્યક્તિગત રીતે જોઈ શકો. |
|- | |- | ||
|6:43 | |6:43 | ||
− | |પણ આ અત્યંત સરળ અને | + | |પણ આ અત્યંત સરળ અને સીધું છે અને હું આ કરવા માટે તમને php કોડ બતાવીશ. |
|- | |- | ||
|6:50 | |6:50 | ||
− | | | + | |ત્યારબાદ દરેક પછી એક બ્રેક રહેશે. |
|- | |- | ||
|6:52 | |6:52 | ||
− | |તો અહીં અંદર | + | |તો અહીં અંદર, તમે વિચારશો કે આ 'file' મુકશે પણ એને બદલે જયારે તમે આ રીફ્રેશ કરો છો, તમે જોઈ શકો છો કે આપણને તૂટેલી ઈમેજો મળી છે. |
|- | |- | ||
|7:00 | |7:00 | ||
− | |કારણ | + | |કારણ કે જો હું properties ક્લિક કરું છું, તમે અહીં જોઈ શકો છો કે આપણે directory images અને image 1 કહ્યું છે. |
|- | |- | ||
|7:07 | |7:07 | ||
− | |આપણને અહીં | + | |આપણને અહીં images ડીરેક્ટ્રીની આવશક્યતા છે. |
|- | |- | ||
|7:10 | |7:10 | ||
− | |તો આપણે images લખી | + | |તો આપણે images લખી શકીએ પરંતુ આપણી પાસે તે માટે એક વેરીએબલ પહેલાથી છે, જે છે 'dir'. |
|- | |- | ||
|7:14 | |7:14 | ||
− | |તો આપણે | + | |તો આપણે લખીશું 'dir forward slash file' તો આ images forward slash file રહેશે. |
|- | |- | ||
|7:19 | |7:19 | ||
− | |તો હવે જયારે આપણે રીફ્રેશ કરીએ છીએ તમે જોશો કે આપણે એજ | + | |તો હવે જયારે આપણે રીફ્રેશ કરીએ છીએ તમે જોશો કે આપણે એજ પેજ પર પાછા આવ્યાં છીએ જે મેં તમને આ ટ્યુટોરીયલની શરૂઆતમાં બતાવ્યું હતું. |
|- | |- | ||
|7:27 | |7:27 | ||
− | |તો હમણાં માટે આટલું જ. | + | |તો હમણાં માટે આટલું જ. અમુક બાબતો કરવું અને મુકવું વગેરે માટે બીજાં ઘણાં અદ્યતન માર્ગો છે. |
|- | |- | ||
|7:35 | |7:35 | ||
− | |પરંતુ જો તમને કોઈપણ સમસ્યા હોય તો કૃપા કરી | + | |પરંતુ જો તમને કોઈપણ સમસ્યા હોય તો કૃપા કરી સંપર્ક કરો. મને મદદ કરવામાં ખુશી થશે. |
|- | |- | ||
|7:44 | |7:44 | ||
− | | | + | |જોડાવા બદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
Latest revision as of 12:16, 31 January 2013
Time | Narration |
---|---|
0:00 | ડાયરેક્ટ્રીમાં ઈમેજીસ કેવી રીતે સૂચીબદ્ધ કરવી તે પરનાં આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
0:07 | આ ટ્યુટોરીયલ આપણે શીખીશું, ફાઈલો સૂચીબદ્ધ કરવી અને html કોડ જેવા કે ઈમેજ ટેગ, જે ડાયરેક્ટ્રીમાં સૂચીબદ્ધ થયેલ ઈમેજોને એકો કરે છે તેમને વાપરવા માટે ફાઈલો મેનીપ્યુલેટ કરવી. |
0:23 | અંતિમ પરીણામ આ પ્રમાણે દેખાશે. |
0:26 | મેં 8 ઈમેજો બનાવી છે અને તે પેજની નીચેની બાજુએ સૂચીબદ્ધ થશે. આ તમામ અહીં જુદી જુદી ઈમેજો છે. |
0:33 | હું તમને બતાવીશ કે મેં મારું ડાયરેક્ટ્રી સ્ટ્રક્ચર કેવી રીતે સુયોજિત કર્યું છે - તે આ પ્રમાણે છે. |
0:37 | મારી પાસે 'show dot php' ફાઈલ છે જેની સાથે આપણે અહીં કામ કરીશું. |
0:42 | અને ત્યારબાદ મારી પાસે images ફોલ્ડર છે જેમાં ઈમેજો છે જે અહીં સૂચીબદ્ધ કરવામાં આવી છે. |
0:53 | એનાંથી કોઈપણ ફરક પડતો નથી કે તે કયા ફોર્મેટમાં છે. |
0:56 | તે મિશ્ર ફોર્મેટ, કોઈ એક ફોર્મેટ હોઈ શકે છે અને html વાળી કોઈપણ ફોર્મેટની ડીસપ્લે અથવા ઈમેજ ફાઈલ કામ કરશે. |
1:04 | તો અહીં 'show dot php' છે. |
1:06 | અને આ સમયે આ અહીં અંદરથી ખાલી છે. |
1:09 | અને આપણને php ટેગોની જરૂર રહેશે. |
1:13 | અને આપણે એ રીતે કરીશું કે સૌપ્રથમ ઈમેજોની ડાયરેક્ટ્રી સાથે એક વેરીએબલ સુયોજિત કરીશું. |
1:20 | અને જેવું મેં બતાવ્યું છે, આ 'images' છે અને અહીં આગળ એક ફોરવર્ડ સ્લેશ છે. |
1:24 | આ ચિહ્નો પર વિશેષ ધ્યાન આપો જેમ કે બેક- સ્લેશ. php માં આ ખાસ અક્ષરો છે જે તેની બાદ આવનારા અક્ષરને રદ કરે છે. |
1:35 | તો ઉદાહરણ તરીકે જો તમારી પાસે 'images forward slash photos' છે તો આ php 'images-hotos' તરીકે લખશે કારણ કે આ અક્ષર 'p' ને રદ્દ કરશે. |
1:51 | તેથી ખાતરી કરો કે તમે ફોરવર્ડ સ્લેશ વાપરી રહ્યા છો અને અહીં આ 'photos' નથી. |
1:57 | આગળ 'open dir function' ને ઉપયોગમાં લઈશું. |
2:01 | મૂળભૂત રીતે આ આપણા માટે ડાયરેક્ટ્રી ખોલશે. |
2:05 | આ ડાયરેક્ટ્રીનાં કન્ટેનટ્સ ન ખોલશે. |
2:08 | આ ફક્ત ડાયરેક્ટ્રીને ખોલશે, અહીં આ ડાયરેક્ટ્રી. |
2:14 | તો આ આજ રીતે રાખવાં કરતા આપણે શું કરીશું, if open dir equals to 'open dir', open dir નવું વેરીએબલ છે અને dir. તો અહીં આને આ સાથે મેચ કરીશું. |
2:27 | અને મૂળભૂત રીતે આ શું કરે છે કે, આ કહે છે જો આ સફળતાપૂર્વક પુરું થયું છે અને ત્યારબાદ આ ઓપન ડાયરેક્ટ્રીને 'open dir' નામ આપે છે જેથી આપણે તેને પછીથી મેનીપ્યુંલેટ [ફેરફાર] કરી શકીએ. |
2:40 | આપણે આ કરીએ છીએ કારણ કે જો ડાયરેક્ટ્રી અસ્તિત્વમાં નથી, તો આપણને ઘણો કોડ અને એરરો મળશે. |
2:47 | આ કહે છે જો કોઈ એરરો નથી તો આપણે અંદરનાં કોડ અને બ્લોક સાથે ચાલુ રાખી શકીએ છીએ. |
2:56 | હવે આવનારું થોડું જટિલ છે. |
2:59 | ચાલો તેને એનોટેટ કરીએ. |
3:00 | આ ડાયરેક્ટ્રી ખોલવા માટે છે. |
3:03 | અને અંદર ડાયરેક્ટ્રીને વાંચીશું તેથી 'read dir'. |
3:09 | અને આ while લૂપ સાથે કરીશું કારણ કે while લૂપની ફરતેનાં પ્રત્યેક લૂપ માટે આપણે ફોલ્ડરમાં દરેક ઈમેજની ઈમેજ એકો અથવા દર્શાવવાં ઈચ્છીએ છીએ. |
3:23 | તો while લૂપ સાથે શરૂઆત કરીશું, આપણે એ બનાવીશું જે આ અંદર જશે, અને અહીં કોડનો બ્લોક છે જે એક્ઝેક્યુટ કરીશું, અહીં આની વચ્ચે, while લૂપ માટે. |
3:32 | આ માટે આપણે શું કરીશું, if file equals read directory, આ નવું ફંક્શન છે જેને મેં હમણાં પરિચિત કર્યું છે. |
3:44 | તમે અનુમાન લગાવી લીધું હશે કે અહીં 'open dir' વેરીએબલ ટાઈપ કરવું પડશે. |
3:51 | તો આ એ ડાયરેક્ટ્રી વાંચે છે જે આપણે પહેલાથી જ open dir ફંક્શનથી ખોલેલ છે. |
3:57 | તો આ બે ખરેખર ઉપયોગી ફંકશનો છે, તો હું આને એકબીજાં સાથે વાપરી શકું છું. |
4:03 | અને ફરીથી આપણે અહીં તેને વેલીડેટ કરીશું અને કહીશું જો આ 'false' બરાબર નથી અથવા સમાન નથી અથવા આ ખુલતું નથી કે આ વાંચી શકાતું નથી તો તેનો અર્થ એ છે કે આપણને પછીથી અમુક એરરો મળશે. |
4:17 | અને આ સાથે સ્ટ્રક્ચરની શરૂઆત કરવાની જરૂર છે. |
4:20 | આપણે આને પેરેન્થેસીઝમાં મુકવાની જરૂર છે. |
4:23 | તો આને પેરેન્થેસીઝમાં મુકીએ. |
4:25 | તો આ આપણું પૂર્ણ while સ્ટેટમેંટ હશે. |
4:30 | હવે આ અંદર આ કરવાનો એક અત્યંત સરળ માર્ગ છે કારણ કે આપણે આ ફાઈલ વેરીએબલ બનાવ્યું છે. |
4:35 | અને આપણે આ while લૂપમાં છીએ તેથી આ, આ ડાયરેક્ટ્રી અંદર સમાયેલ દરેક ફાઈલ માટે અપડેટ થશે. |
4:40 | તો આપણે 'echo file' લખીશું અને આના અંતમાં 'br' ઉમેરીશું. |
4:50 | તો જો આપણે આપણું બ્રાઉઝર ખોલી રીફ્રેશ કરીએ, તમે જોઈ શકો છો કે તમામ ડાયરેક્ટ્રીઓ સૂચીબદ્ધ થયેલી મળી છે. |
4:55 | હમણાં ડાયરેક્ટ્રી સૂચીબદ્ધ કરવાં પર બીજાં કેટલાક ટ્યુટોરીયલો છે, મને લાગે છે કે મેં પહેલા આનો ઉલ્લેખ કર્યો છે. |
5:00 | આપણી પાસે ડોટઅને ડબલ ડોટ છે, ડાયરેક્ટ્રી સ્ટ્રક્ચરો માટે આ એક પ્રમાણભૂત સંકેતો છે. |
5:05 | ડોટ મારા હિસાબે વર્તમાન ડાયરેક્ટ્રી છે, બે ડોટ પાછળ જવાં માટે છે. |
5:13 | પણ હમણાં આપણે આને while લૂપમાં વેલીડેટ કરવાની જરૂર છે એ ખાતરી કરવા માટે કે આપણે આ ડોટ અને આ પૂર્ણ વિરામને એકો ન કરીએ - માફ કરો, આ બે ડોટ. |
5:22 | કારણ કે જો આપણે આને ઈમેજો તરીકે દર્શાવી રહ્યા છીએ તો આ એક વેલીડ ઈમેજ નથી અને આ પણ એક વેલીડ ઈમેજ નથી. |
5:27 | તો આપણે આ રદ કરવાની જરૂર છે. |
5:28 | તેથી હું લખીશ if file ડોટ સમાન નથી - આપણને 'or' નાં બદલે અહીં 'and' જોઈશે - અને file એ ડોટ ડોટ સમાન નથી. |
5:45 | તો જેમ આપણે એ દ્વારા લૂપ કરીએ છીએ આ દર્શાવશે "Does this equal dot?" [શું આ ડોટની બરાબર છે?] |
5:50 | પ્રથમ કિસ્સામાં આ 'yes' રહેશે તેથી આપણે if અંદર આ સ્ટેટમેંટ અવગણીશું - if સ્ટેટમેંટ અંદરનો એક કમાંડ. |
5:59 | અને એજ રીતે આપણે આ પણ ચકાસીશું, તો બંને ટ્રુ થશે. |
6:04 | તો રીફ્રેશ કરીશું અને આપણે જોઈશું કે આ અદૃશ્ય થઇ ગયા છે. |
6:07 | તો આગળ, આ ફાઈલ વેરીએબલ મેનીપ્યુલેટ કરવાની જરૂર છે, જેથી એક ઈમેજ બને. |
6:16 | તો આપણે આ બધું રદ કરીશું અને omni શબ્દ રૂપે અમુક html કોડ લખીશું. |
6:23 | તો અહીં ઈમેજ સોર્સ ઇકવલ ટુ કંઈક. |
6:26 | તમે ઊંચાઈ અને પહોળાઈ સ્પષ્ટ કરી શકો છો પરંતુ હમણાં હું આ ન કરીશ કારણ કે મારી ઈમેજમાં ઊંચાઈ અને પહોળાઈ પહેલાથી સુયોજિત છે. |
6:33 | જો તમારી પાસે જુદા જુદા માપની ઈમેજો હોય, તો તમે આ તમામને એક જ માપમાં રાખવા ઇચ્છશો અને પછી તેના પર એક હાયપર લીંક રાખી શકો છો જેથી એને ક્લિક કરી તમે તેને વ્યક્તિગત રીતે જોઈ શકો. |
6:43 | પણ આ અત્યંત સરળ અને સીધું છે અને હું આ કરવા માટે તમને php કોડ બતાવીશ. |
6:50 | ત્યારબાદ દરેક પછી એક બ્રેક રહેશે. |
6:52 | તો અહીં અંદર, તમે વિચારશો કે આ 'file' મુકશે પણ એને બદલે જયારે તમે આ રીફ્રેશ કરો છો, તમે જોઈ શકો છો કે આપણને તૂટેલી ઈમેજો મળી છે. |
7:00 | કારણ કે જો હું properties ક્લિક કરું છું, તમે અહીં જોઈ શકો છો કે આપણે directory images અને image 1 કહ્યું છે. |
7:07 | આપણને અહીં images ડીરેક્ટ્રીની આવશક્યતા છે. |
7:10 | તો આપણે images લખી શકીએ પરંતુ આપણી પાસે તે માટે એક વેરીએબલ પહેલાથી છે, જે છે 'dir'. |
7:14 | તો આપણે લખીશું 'dir forward slash file' તો આ images forward slash file રહેશે. |
7:19 | તો હવે જયારે આપણે રીફ્રેશ કરીએ છીએ તમે જોશો કે આપણે એજ પેજ પર પાછા આવ્યાં છીએ જે મેં તમને આ ટ્યુટોરીયલની શરૂઆતમાં બતાવ્યું હતું. |
7:27 | તો હમણાં માટે આટલું જ. અમુક બાબતો કરવું અને મુકવું વગેરે માટે બીજાં ઘણાં અદ્યતન માર્ગો છે. |
7:35 | પરંતુ જો તમને કોઈપણ સમસ્યા હોય તો કૃપા કરી સંપર્ક કરો. મને મદદ કરવામાં ખુશી થશે. |
7:44 | જોડાવા બદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |