Difference between revisions of "PHP-and-MySQL/C4/Cookies-Part-2/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
(One intermediate revision by one other user not shown) | |||
Line 43: | Line 43: | ||
|- | |- | ||
|1:20 | |1:20 | ||
− | |તો unset cookie. | + | |તો unset cookie. તો ફક્ત નામ માટે, હું આ કૂકી અનસેટ કરીશ, |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|1:25 | |1:25 | ||
Line 127: | Line 124: | ||
|- | |- | ||
|3:27 | |3:27 | ||
− | | | + | |જો તમને કોઈ પ્રશ્નો હોય, તો મને જણાવવા વિનંતી. |
|- | |- | ||
|3:30 | |3:30 | ||
|IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. આવજો. | |IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. આવજો. |
Latest revision as of 01:01, 4 March 2017
Time | Narration |
---|---|
0:00 | સ્વાગત છે. સારાંશ માટે – કૂકીના પ્રથમ ભાગના ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કૂકીઝ કેવી રીતે બનાવવું, કુકીને સમાપ્તિ તારીખ કેવી રીતે આપવું અને કોઈ ચોક્કસ કૂકીઝને કેવી રીતે પ્રિન્ટ કરવું. |
0:13 | અહીં આ આદેશ વાપરીને, આપણે એ પણ શીખ્યા કે કેવી રીતે દરેક કૂકીને પ્રિન્ટ કરવી જે આપણે સંગ્રહિત કરી હતી. |
0:18 | તો આપણે કૂકીઝ બનાવેલ છે એ ધારી, આગામી વસ્તુ જે હું કરીશ તે છે એક ચોક્કસ કુકી અસ્તિત્વમાં છે કે નહી તે ચકાસવા માટે તેનો અહીં ઉપયોગ કરીશ. |
0:28 | આ કરવા માટે, એક "isset" નામનું ફન્કશનનો ઉપયોગ કરીશ. |
0:32 | આ મૂળભૂત રીતે કંઈક સેટ થયું છે કે નહી તે આધાર ઉપર આ true અથવા false વેલ્યુ રીટર્ન કરશે. |
0:37 | ઉદાહરણ તરીકે - કૂકી, હું ડૉલર સાઇન મૂકીશ અને પછી અન્ડરસ્કોર કુકી. |
0:42 | અને અહીં 'name' મૂકીશું. |
0:46 | તો જો હું આ ઇંગલિશ ભાષામાં વાંચું તો હું કહીશ - |
0:49 | જો કૂકી નામ સુયોજિત છે, તો “Cookie is set” એકો કરીશું. |
0:57 | નહિં તો યુઝર સામે "Cookie is not set" એકો કરીશું. |
1:01 | મેં કુકી સુયોજિત કરી છે અને તે કામ કરે છે એમ ધારી, જ્યારે હું આ રીફ્રેશ કરું છું તો "Cookie is set" મેસેજ મળે છે. |
1:11 | હવે કુકી કેવી રીતે અનસેટ કરવું તે હું તમને શીખવીશ. |
1:14 | તો ચાલો અહીં કહીએ - 'if' સ્ટેટમેન્ટ પહેલાં, હું મારી કૂકી સુયોજિત કરવા ઈચ્છું છું. |
1:20 | તો unset cookie. તો ફક્ત નામ માટે, હું આ કૂકી અનસેટ કરીશ, |
1:25 | એવું માનીએ કે જો તમે આ અનસેટ કરતા જાણો છો તો આ પણ અનસેટ કરી શકો છો. |
1:31 | તો હું આ name કુકી અનસેટ કરીશ. |
1:34 | તો અનસેટ કરવા માટે આપણે 'setcookie' આદેશ જ વાપરીશું. |
1:39 | તો આપણે કૂકી રીસેટ કરી રહ્યા છીએ. |
1:41 | આનો કોઇ અર્થ નથી થતો પરંતુ ટૂંક સમયમાં થશે. |
1:45 | હવે આપણે કૂકી નામ કઈ પણ નહી સુયોજિત કરીશું. |
1:49 | અને સમાપ્તિ તારીખ અહીં છે... |
1:51 | હું "exp unset" સાથે નવું બનાવીશ. |
1:55 | અને તે ઓછા 86400 સમય સમાન થશે. |
2:01 | અહીં આપણે જણાવ્યું હતું કે વત્તા એટલે સમય ભવિષ્યમાં છે. |
2:05 | હવે કુકીને ભવિષ્યનો સમય પ્રતિનિધિત્વ કરતા વેરિયેબલમાં સુયોજિત કરી આપણે ખરેખર કૂકી અનસેટ કરીએ છે. |
2:13 | તો હું કહીશ - name નામની કૂકી જે પહેલેથી અસ્તિત્વમાં છે, તેને કોઈ પણ વેલ્યુ સાથે સુયોજિત ન કરો. |
2:20 | અને કુકી ને ભવિષ્ય ના સમય સાથે સુયોજિત કરવા માટે “exp unset” વેરિયેબલનો ઉપયોગ કરો, જે આપણી કુકીને અનસેટ કરશે. |
2:28 | તો હમણાં માટે હું આ કોડ રદ કરીશ અને આ પેજ રન કરીશ, ઠીક છે? |
2:34 | કંઈ નથી થયું, ધારીએ કે આપણી કુકી અનસેટ થયી છે. |
2:40 | હવે હું આ કોડ રદ કરવા ઈચ્છું છું - તો હું આ કમેન્ટ કરીશ. |
2:45 | અને હું 'if' સ્ટેટમેન્ટ મારા પેજ ઉપર ફરીથી મુકીશ. |
2:48 | હવે ધારીએ કે આ કહે છે - શું કુકી name સુયોજિત છે? હું કૂકી અનસેટ કરીશ જેથી "Cookie is not set" પરિણામ મળવું જોઈએ. |
2:56 | ચાલો રીફ્રેશ કરીએ અને "Cookie is not set" મળ્યું છે. |
3:02 | અને પછી અહીંથી તમે તેને ફરીથી સુયોજિત કરી શકો છો જો તમે ઈચ્છો અને કૂકીની વેલ્યુઝ બદલી શકો છો. |
3:08 | કૂકી ની વેલ્યુ બદલવા માટે, તમારે 'setcookie' આદેશનો ફરીથી ઉપયોગ કરવો પડશે. |
3:13 | તમે કહી શકો - set cookie name અને અહીં માત્ર નવી વેલ્યુ ટાઇપ કરો |
3:17 | કુકીઝ સાથે કામ કરવું મુશ્કેલ નથી. |
3:19 | તે ખુબ સરળ પ્રક્રિયા છે. |
3:21 | અને તે php માં ખૂબ ઉપયોગી છે |
3:23 | તો તેને તમારા મનથી ઉપયોગ કરો. ઠીક છે. જોડાવા આભાર. |
3:27 | જો તમને કોઈ પ્રશ્નો હોય, તો મને જણાવવા વિનંતી. |
3:30 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. આવજો. |