Difference between revisions of "PHP-and-MySQL/C3/MySQL-Part-2/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |નમસ્કાર, આ ટ્યુટોરીયલનાં પ્રથમ ભાગમાં આપણે એક કોષ્ટ…') |
Jyotisolanki (Talk | contribs) |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
|0:00 | |0:00 | ||
− | |નમસ્કાર, આ ટ્યુટોરીયલનાં પ્રથમ ભાગમાં આપણે | + | |નમસ્કાર, આ ટ્યુટોરીયલનાં પ્રથમ ભાગમાં આપણે '''"php academy"''' ડેટાબેઝ અંદર એક કોષ્ટક બનાવ્યું હતું અને તે સાથે આગળ વધવા માટે તમામ સંબંધિત ડેટા સાથે ફીલ્ડો બનાવ્યા હતા... ડેટા ટાઈપ્સ વગેરે. |
|- | |- | ||
|0:14 | |0:14 | ||
− | |હવે | + | |હવે આ રીતે આપણા ડેટાબેઝની અંદર અમુક ડમી (પ્રતિરૂપ કે બનાવટી) ડેટા દાખલ કરીશું. |
|- | |- | ||
|0:21 | |0:21 | ||
− | |હું અહીં આ '''"Insert"''' | + | |હું અહીં આ '''"Insert"''' બટન ક્લિક ન કરીશ કારણ કે અહીં આ બટનને ક્લિક કરવાથી, ઉપયોગ કરવા માટે ખુબ સરળ ઇન્ટરફેસ મેળવીએ છીએ જેમાં કેલેન્ડર ફંક્શનનો ઉપયોગ કરી ફર્સ્ટનેમ, લાસ્ટનેમ, ડેટ ઓફ બર્થ (જન્મ તારીખ) ટાઈપ કરી શકીએ છીએ. |
|- | |- | ||
|0:33 | |0:33 | ||
− | |તમે જોઈ શકો છો કે | + | |તમે જોઈ શકો છો કે તે ઉપર આવ્યું છે. |
|- | |- | ||
|0:35 | |0:35 | ||
− | |અને અહીં | + | |અને અહીં જેન્ડર (જાતી) પણ દાખલ કરી શકીએ છીએ. |
|- | |- | ||
|0:37 | |0:37 | ||
− | |જો કે આ '''mysql php''' ટ્યુટોરીયલ છે, હું તમને બતાવીશ કે કેવી રીતે '''mysql''' અથવા '''php''' વાપરીને | + | |જો કે આ '''mysql php''' ટ્યુટોરીયલ છે, હું તમને બતાવીશ કે કેવી રીતે '''mysql''' અથવા '''php''' વાપરીને ડેટા દાખલ કરવા. |
|- | |- | ||
|0:49 | |0:49 | ||
− | |હવે સૌપ્રથમ | + | |હવે સૌપ્રથમ આપણને આપણા ડેટાબેઝ સાથે જોડાવવાની જરૂર છે. |
|- | |- | ||
|0:52 | |0:52 | ||
− | |'''"mysql dot php"''' ફાઈલ | + | |'''"mysql dot php"''' ફાઈલ અંદર, આપણી '''"connect dot php"''' ફાઈલનો સમાવેશ કરવા માટે '''"include"''' ફંક્શન વાપરીશું. |
|- | |- | ||
|1:00 | |1:00 | ||
− | |હવે જો આ | + | |હવે જો આ સમાન ડાયરેક્ટરીમાં નથી, તો તમે જાણો છો કે તમે '''"sub directory''''' અને પછી '''''connect"''' લખી શકો છો. |
|- | |- | ||
|1:07 | |1:07 | ||
Line 34: | Line 34: | ||
|- | |- | ||
|1:09 | |1:09 | ||
− | |જો તમે | + | |જો તમે પેજને એકઝેક્યુટ કરવા નથી ઈચ્છતા... જો તમે '''"Rest of the page"''' ને અહીં એકઝેક્યુટ કરવા નથી ઈચ્છતા, તો તમે '''"require"''' ફંક્શનને ઉપયોગમાં લઇ શકો છો. |
|- | |- | ||
|1:18 | |1:18 | ||
− | |'''"require"''' ફંક્શન | + | |'''"require"''' ફંક્શન પેજને રદ્દ કરે છે જો તે અહીંથી આગળ ન મળે. |
|- | |- | ||
|1:23 | |1:23 | ||
− | |'''"include"''' તેનો સમાવેશ કરશે અને પછી તે એકો કરવાનું | + | |'''"include"''' તેનો સમાવેશ કરશે અને પછી તે એકો કરવાનું અથવા બાકીના પેજને રન કરવાનું ચાલુ રાખશે. |
|- | |- | ||
|1:29 | |1:29 | ||
− | |જો તમે '''"require"''' | + | |જો તમે '''"require"''' ફંક્શનનો ઉપયોગ કરો છો, તો જો તેનો સમાવેશ ન થઇ શક્યો હોય તો તે વાસ્તવમાં રદ્દ થશે. |
|- | |- | ||
|1:34 | |1:34 | ||
− | |તો હું શું કહીશ | + | |તો હું શું કહીશ '''"require connect dot php"''' ફક્ત એ કહેવા માટે છે કે જો તમે ડેટાબેઝથી જોડાઈ શકતા ન હોવ તો, બાકીના પેજ અર્થહીન છે. |
|- | |- | ||
|1:41 | |1:41 | ||
− | | | + | |આપણને ઘણી બધી નકામી વસ્તુ પેજ પર મળશે. |
|- | |- | ||
|1:44 | |1:44 | ||
− | |ઠીક છે... તેથી જો '''"require connect dot php"''' અને '''connect dot php''' | + | |ઠીક છે... તેથી જો '''"require connect dot php"''' અને '''connect dot php''' અંદર '''php mysql''' ફંકશનોને શરૂ કરાવવાની જરૂર હોય. |
|- | |- | ||
|1:52 | |1:52 | ||
− | |સૌ પ્રથમ | + | |સૌ પ્રથમ તમારે જાણવાની જરૂર છે - આપણે '''"connect"''' નામના વેરિયેબલ સાથે શરૂઆત કરીશું અને આ '''"mysql_connect"''' ફંક્શનનો ઉપયોગ કરશે. |
|- | |- | ||
|2:01 | |2:01 | ||
− | |આ પહેલું ફંક્શન છે જેને | + | |આ પહેલું ફંક્શન છે જેને તમારે શીખવાની જરૂર છે. |
|- | |- | ||
|2:03 | |2:03 | ||
− | |આ | + | |આ અત્યંત મહત્વપૂર્ણ ફંક્શન છે જે તમને '''mysql''' ડેટાબેઝ સાથે જોડવા માટે સક્રીય કરે છે. |
|- | |- | ||
|2:08 | |2:08 | ||
Line 67: | Line 67: | ||
|- | |- | ||
|2:11 | |2:11 | ||
− | |અહીં પહેલું | + | |અહીં પહેલું વેબસર્વર છે - વેબસર્વરનું એડ્રેસ. |
|- | |- | ||
|2:17 | |2:17 | ||
− | |આ સમયે હું મારા કમપ્યુટરને એક લોકલ | + | |આ સમયે હું મારા કમપ્યુટરને એક લોકલ વેબસર્વર સાથે મારા લોકલ હોસ્ટ સાથે ઉપયોગમાં લઈશ. |
|- | |- | ||
|2:22 | |2:22 | ||
− | |જો તમે | + | |જો તમે ઈચ્છો તો આને '''127.0.0.1''' તરીકે પણ લખી શકો છો, લોકલ હોસ્ટ માટે એક સબસ્ટીટ્યુટ (ફેરબદલીમાં) તરીકે. |
|- | |- | ||
|2:32 | |2:32 | ||
Line 79: | Line 79: | ||
|- | |- | ||
|2:35 | |2:35 | ||
− | |હવે હું સ્ટેનડર્ડ યુઝરનેમ | + | |હવે હું સ્ટેનડર્ડ યુઝરનેમ અને પાસવર્ડ જે મને અપાયું છે તે ઉપયોગમાં લઈશ. |
|- | |- | ||
|2:41 | |2:41 | ||
− | |આ '''"root"''' છે. | + | |આ '''"root"''' છે. મારો પાસવર્ડ અસ્તિત્વમાં નથી કારણ કે મારી પાસે પાસવર્ડ નથી. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|2:50 | |2:50 | ||
− | | | + | | આપણે કનેક્શન સ્થાપન કરી લીધું છે પણ શું થશે જો કનેક્શન વ્યવસ્થિત રીતે શરુ ન થાય. |
|- | |- | ||
|2:56 | |2:56 | ||
− | |આ પછી | + | |આ પછી આપણે શું કરી શકીએ, '''"or die"''' લખી શકીએ છીએ અને કૌંસમાં એક એરર મેસેજ સ્પષ્ટ કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે '''"connection failed"'''. |
|- | |- | ||
|3:02 | |3:02 | ||
− | |તો ચાલો આ સમયે માની લઈએ કે આ | + | |તો ચાલો આ સમયે માની લઈએ કે આ કનેક્શન કામ કરશે. |
|- | |- | ||
|3:11 | |3:11 | ||
− | |હું '''"connected"''' નામના | + | |હું '''"connected"''' નામના કોડ એકો કરીશ. |
|- | |- | ||
|3:18 | |3:18 | ||
− | | | + | |ઠીક છે હવે જો આનું સફળતાપૂર્વક કનેક્શન થાય છે તો બાકીની સ્ક્રીપ્ટ ચાલશે અને '''"connected"''' એકો થશે, નહી તો તે ફક્ત તમને આ ટેક્સ્ટ આપશે અને બાકીનાં પેજને રન ન કરશે. |
|- | |- | ||
|3:26 | |3:26 | ||
− | |તેથી હું શું કરીશ | + | |તેથી હું શું કરીશ, હું અહીં બેકઅપ ખોલીશ. |
|- | |- | ||
|3:30 | |3:30 | ||
Line 109: | Line 106: | ||
|- | |- | ||
|3:37 | |3:37 | ||
− | | | + | |'''connect''' પર ક્લિક ન કરવાનું કારણ એ છે કે '''mysql''' અંદર આપણે '''"connect dot php"''' require કર્યું છે. |
|- | |- | ||
|3:44 | |3:44 | ||
− | | | + | |તો બંને સંગ્રહીત છે તેથી, આપણે ફક્ત '''mysql dot php''' રન કરી શકીએ છીએ. |
|- | |- | ||
|3:48 | |3:48 | ||
Line 118: | Line 115: | ||
|- | |- | ||
|3:50 | |3:50 | ||
− | |હવે જો હું આને બદલીને કઈક લખું જેમ કે '''"I dont exist"''' ત્યારે | + | |હવે જો હું આને બદલીને કઈક લખું જેમ કે '''"I dont exist"''' ત્યારે આપણને એક કનેક્શન એરર મળે છે કારણ કે તે હોસ્ટનેમ અસ્તિત્વમાં નથી.... આ કોમપ્યુટર પર તો નહી જ. |
|- | |- | ||
|4:08 | |4:08 | ||
− | |હું રીફ્રેશ | + | |હું રીફ્રેશ કરીશ અને .... આ વધારે સમય લે છે ...... ઠીક છે તો આપણને આ મળ્યું. |
|- | |- | ||
|4:14 | |4:14 | ||
− | |તમે જોઈ શકો છો કે | + | |તમે જોઈ શકો છો કે આપણને અહીં '''mysql''' એરર મળી છે અને connection failed ટેક્સ્ટ અહીં છે, જે આપણે પહેલા સ્પષ્ટ કરી હતી. |
|- | |- | ||
|4:21 | |4:21 | ||
− | |ઠીક છે.. તો | + | |ઠીક છે.. તો આપણને અનનોન (અજ્ઞાત) '''mysql''' સર્વર હોસ્ટ મળ્યું છે. |
|- | |- | ||
|4:25 | |4:25 | ||
− | |જો ક્યારે પણ તમને આ એરર | + | |જો ક્યારે પણ તમને આ એરર મળે તો તમે જાણો છો શું જોવું જોઈએ. |
|- | |- | ||
|4:27 | |4:27 | ||
− | |મેં સ્પષ્ટ કરેલ | + | |આ મેં સ્પષ્ટ કરેલ હોસ્ટ છે અને તમે જોઈ શકો છો કે આ કઈ લાઈન પર છે અને તમામ સામાન્ય ડીબગિંગ મેસેજ કોડ છે. |
|- | |- | ||
|4:36 | |4:36 | ||
− | |તો ચાલો | + | |તો ચાલો ધરી લઇએ કે ...ઉમમમમમ.... વાસ્તવમાં પહેલા હું શું કરી શકુ, તમને બીજી એક ઉપયોગી વસ્તુ બતાવીશ અથવા '''"die"''' તમે અહીં બીજા ફંક્શનને પણ સ્પષ્ટ કરી શકો છો. |
|- | |- | ||
|4:46 | |4:46 | ||
− | |આ બીજું ફંક્શન છે જે | + | |આ બીજું ફંક્શન છે જે તમારે શીખવું જોઈએ. |
|- | |- | ||
|4:50 | |4:50 | ||
− | |આ '''"mysql error"''' છે - | + | |આ '''"mysql error"''' છે - આ રીતે કૌંસ મુકો - અને જયારે આપણે '''"I don't exist"''' રાખીને આપણા પેજને રીફ્રેશ કરીએ છીએ. |
|- | |- | ||
|4:57 | |4:57 | ||
− | |આપણે રીફ્રેશ | + | |આપણે રીફ્રેશ કરીશું અને આ સમય લે છે..... |
|- | |- | ||
|5:06 | |5:06 | ||
− | | | + | |ઠીક છે તો આપણને આ મળ્યું. |
|- | |- | ||
|5:07 | |5:07 | ||
− | |મૂળભૂત રીતે | + | |મૂળભૂત રીતે આપણે શું કર્યું કે એ જ એરર મેસેજ એકો કર્યો જે આપણને '''php''' દ્વારા મળ્યો હતો. |
|- | |- | ||
|5:12 | |5:12 | ||
− | |તેમ છતાં જો તમારી.. ઉમમમ.... હું કેવી રીતે કહું - જો | + | |તેમ છતાં જો તમારી.. ઉમમમ.... હું કેવી રીતે કહું - જો એરર રીપોર્ટીંગ તમારા યુઝર માટે બંધ છે, તો આ તમને એ જ આપશે જે તમે ઈચ્છો છો. |
|- | |- | ||
|5:24 | |5:24 | ||
− | |હવે આપણે આને | + | |હવે આપણે આને યુઝર સામે એકો નથી કરતા. |
|- | |- | ||
|5:26 | |5:26 | ||
Line 163: | Line 160: | ||
|- | |- | ||
|5:30 | |5:30 | ||
− | |કૃપા કરી | + | |કૃપા કરી મેં બનાવેલ એરર રીપોર્ટીંગ ટ્યુટોરીયલ જુઓ, જો તમે જોયું ન હોય. |
|- | |- | ||
|5:33 | |5:33 | ||
− | |જો તમે | + | |જો તમે આ... ઉમમમ.... ''''0'''' પર સુયોજિત કરો |
|- | |- | ||
|5:40 | |5:40 | ||
− | |આ દરેક એરર | + | |તો આ દરેક એરર રીપોર્ટીંગ બંધ કરશે. |
|- | |- | ||
|5:43 | |5:43 | ||
− | |તો શું થાય છે કે અહીં આ એરર | + | |તો શું થાય છે કે અહીં આ એરર અવગણાશે પણ વિશિષ્ટ એરર યુઝરને અપાશે. |
|- | |- | ||
|5:49 | |5:49 | ||
− | |ચાલો | + | |ચાલો રીફ્રેશ કરીએ.... ફરીથી આ સમય લઇ રહ્યું છે... તેથી હું માફી માંગું છુ.... |
|- | |- | ||
|5:58 | |5:58 | ||
− | | | + | |આપણને આ મળ્યું. આપણે હવે કહી શકીએ છીએ કે આપણને વિશિષ્ટ એરર અહીં મળી ગયી છે, ઠીક છે? |
|- | |- | ||
|6:03 | |6:03 | ||
− | |એ માનીને કે આ ફંક્શનનાં ઉપયોગ વડે આપણે સફળતાપૂર્વક જોડાઈ ગયા છીએ અને જો નહી, તો | + | |એ માનીને કે આ ફંક્શનનાં ઉપયોગ વડે આપણે સફળતાપૂર્વક જોડાઈ ગયા છીએ અને જો નહી, તો આ એરર સંદેશ આપ્યો છે, આગળ આપણા ડેટાબેઝની પસંદગી કરવાનું છે. |
|- | |- | ||
|6:13 | |6:13 | ||
− | |આ કરવા માટે, આપણે '''"mysql_select db"''' | + | |આ કરવા માટે, આપણે '''"mysql_select db"''' ફંક્શન વાપરીશું. |
|- | |- | ||
|6:20 | |6:20 | ||
− | |આ | + | |આ બરાબર ૧ પેરામીટર (પરિમાણ) લે છે અને તે ડેટાબેઝનું નામ છે. |
|- | |- | ||
|6:24 | |6:24 | ||
− | |તો આપણે '''"php myadmin"''' પર ફરીથી ક્લિક | + | |તો આપણે '''"php myadmin"''' પર ફરીથી ક્લિક કરીશું, આપણે જોઈ શકીએ છીએ કે આપણા ડેટાબેઝનું નામ '''"phpacademy"''' છે. |
|- | |- | ||
|6:31 | |6:31 | ||
Line 196: | Line 193: | ||
|- | |- | ||
|6:36 | |6:36 | ||
− | |ફરીથી આપણે આ '''or die''' | + | |ફરીથી આપણે આ '''or die''' વિશેષતાને ઉપયોગમાં લઇ શકીએ. |
|- | |- | ||
|6:40 | |6:40 | ||
− | |''' | + | |'''die''' ફંક્શનને વાપરી આપણે '''mysql_error''' ને સ્પષ્ટ કરી શકીએ છીએ જો તે અસ્તિત્વ ધરાવતું ન હોય અથવા કઈ પણ. |
|- | |- | ||
|6:47 | |6:47 | ||
− | |તો ચાલો | + | |તો ચાલો આ રીફ્રેશ કરીએ. |
|- | |- | ||
|6:50 | |6:50 | ||
− | |વાસ્તવમાં હું આને '''"local host"''' માં પાછું બદલીશ કારણ કે હું અહીં ટ્રેક પર | + | |વાસ્તવમાં હું આને '''"local host"''' માં પાછું બદલીશ કારણ કે હું અહીં ટ્રેક પર પાછો આવી રહ્યો છુ અને પછી રીફ્રેશ કરીએ. |
|- | |- | ||
|6:59 | |6:59 | ||
− | |તો આ જોડાયેલું છે અને જો આ | + | |તો આ જોડાયેલું છે અને જો આ ન મળે તો એક '''mysql_error''' અપાય છે. |
|- | |- | ||
|7:04 | |7:04 | ||
− | |ચાલો | + | |ચાલો પ્રયાસ કરીએ - '''"I don't exist"''' અને રીફ્રેશ કરીએ અને '''"Unknown database "idon'texist""'''. |
|- | |- | ||
|7:12 | |7:12 | ||
− | |આ | + | |આ કામ કરી રહ્યું છે. |
|- | |- | ||
|7:14 | |7:14 | ||
− | |આ પ્રકારની | + | |આ પ્રકારની એરરો હોવી ખુબ લાભદાયક છે અને ત્યારબાદ આપણે રીપોર્ટ કરવા માટે યુઝરને મેળવી શકીએ છીએ જો તે અસ્તિત્વમાં ન હોય તો. |
|- | |- | ||
|7:20 | |7:20 | ||
Line 223: | Line 220: | ||
|- | |- | ||
|7:23 | |7:23 | ||
− | |હું | + | |હું ધારું છુ કે બધું ઠીક છે અને ચાલો રીફ્રેશ કરીએ. |
|- | |- | ||
|7:29 | |7:29 | ||
− | | | + | |આ ફરી '''"phpacademy"''' માં બદલીએ અને તેને સંગ્રહીત કરીએ. |
|- | |- | ||
|7:33 | |7:33 | ||
Line 232: | Line 229: | ||
|- | |- | ||
|7:36 | |7:36 | ||
− | |હું શું કરીશ કે આનો એક લોગ | + | |હું શું કરીશ કે આનો એક લોગ રાખીશ અને કહીશ કે હું સફળતાપૂર્વક જોડાઈ ગયો છુ. |
|- | |- | ||
|7:41 | |7:41 | ||
− | | | + | |બાકીના આપણા કોડ સાથે ચાલુ રહેવા માટે હું આપણા પેરેગ્રાફ (ફકરા) નો આ પછી અંત કરીશ. |
|- | |- | ||
|7:42 | |7:42 | ||
− | | | + | |આગળ આપણે ડેટાબેઝમાં અમુક ડેટા લખીશું જે આપણે આવનારા ટ્યુટોરીયલમાં આવરીશું. |
|- | |- | ||
|7:56 | |7:56 | ||
− | |જલ્દી મળીશું! | + | |જલ્દી મળીશું! IIT - Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. |
Latest revision as of 01:10, 4 March 2017
Time | Narration |
---|---|
0:00 | નમસ્કાર, આ ટ્યુટોરીયલનાં પ્રથમ ભાગમાં આપણે "php academy" ડેટાબેઝ અંદર એક કોષ્ટક બનાવ્યું હતું અને તે સાથે આગળ વધવા માટે તમામ સંબંધિત ડેટા સાથે ફીલ્ડો બનાવ્યા હતા... ડેટા ટાઈપ્સ વગેરે. |
0:14 | હવે આ રીતે આપણા ડેટાબેઝની અંદર અમુક ડમી (પ્રતિરૂપ કે બનાવટી) ડેટા દાખલ કરીશું. |
0:21 | હું અહીં આ "Insert" બટન ક્લિક ન કરીશ કારણ કે અહીં આ બટનને ક્લિક કરવાથી, ઉપયોગ કરવા માટે ખુબ સરળ ઇન્ટરફેસ મેળવીએ છીએ જેમાં કેલેન્ડર ફંક્શનનો ઉપયોગ કરી ફર્સ્ટનેમ, લાસ્ટનેમ, ડેટ ઓફ બર્થ (જન્મ તારીખ) ટાઈપ કરી શકીએ છીએ. |
0:33 | તમે જોઈ શકો છો કે તે ઉપર આવ્યું છે. |
0:35 | અને અહીં જેન્ડર (જાતી) પણ દાખલ કરી શકીએ છીએ. |
0:37 | જો કે આ mysql php ટ્યુટોરીયલ છે, હું તમને બતાવીશ કે કેવી રીતે mysql અથવા php વાપરીને ડેટા દાખલ કરવા. |
0:49 | હવે સૌપ્રથમ આપણને આપણા ડેટાબેઝ સાથે જોડાવવાની જરૂર છે. |
0:52 | "mysql dot php" ફાઈલ અંદર, આપણી "connect dot php" ફાઈલનો સમાવેશ કરવા માટે "include" ફંક્શન વાપરીશું. |
1:00 | હવે જો આ સમાન ડાયરેક્ટરીમાં નથી, તો તમે જાણો છો કે તમે "sub directory અને પછી connect" લખી શકો છો. |
1:07 | કૃપા કરી આને યોગ્ય રીતે સ્પષ્ટ કરો. |
1:09 | જો તમે પેજને એકઝેક્યુટ કરવા નથી ઈચ્છતા... જો તમે "Rest of the page" ને અહીં એકઝેક્યુટ કરવા નથી ઈચ્છતા, તો તમે "require" ફંક્શનને ઉપયોગમાં લઇ શકો છો. |
1:18 | "require" ફંક્શન પેજને રદ્દ કરે છે જો તે અહીંથી આગળ ન મળે. |
1:23 | "include" તેનો સમાવેશ કરશે અને પછી તે એકો કરવાનું અથવા બાકીના પેજને રન કરવાનું ચાલુ રાખશે. |
1:29 | જો તમે "require" ફંક્શનનો ઉપયોગ કરો છો, તો જો તેનો સમાવેશ ન થઇ શક્યો હોય તો તે વાસ્તવમાં રદ્દ થશે. |
1:34 | તો હું શું કહીશ "require connect dot php" ફક્ત એ કહેવા માટે છે કે જો તમે ડેટાબેઝથી જોડાઈ શકતા ન હોવ તો, બાકીના પેજ અર્થહીન છે. |
1:41 | આપણને ઘણી બધી નકામી વસ્તુ પેજ પર મળશે. |
1:44 | ઠીક છે... તેથી જો "require connect dot php" અને connect dot php અંદર php mysql ફંકશનોને શરૂ કરાવવાની જરૂર હોય. |
1:52 | સૌ પ્રથમ તમારે જાણવાની જરૂર છે - આપણે "connect" નામના વેરિયેબલ સાથે શરૂઆત કરીશું અને આ "mysql_connect" ફંક્શનનો ઉપયોગ કરશે. |
2:01 | આ પહેલું ફંક્શન છે જેને તમારે શીખવાની જરૂર છે. |
2:03 | આ અત્યંત મહત્વપૂર્ણ ફંક્શન છે જે તમને mysql ડેટાબેઝ સાથે જોડવા માટે સક્રીય કરે છે. |
2:08 | આ ૩ પરિમાણો લે છે. |
2:11 | અહીં પહેલું વેબસર્વર છે - વેબસર્વરનું એડ્રેસ. |
2:17 | આ સમયે હું મારા કમપ્યુટરને એક લોકલ વેબસર્વર સાથે મારા લોકલ હોસ્ટ સાથે ઉપયોગમાં લઈશ. |
2:22 | જો તમે ઈચ્છો તો આને 127.0.0.1 તરીકે પણ લખી શકો છો, લોકલ હોસ્ટ માટે એક સબસ્ટીટ્યુટ (ફેરબદલીમાં) તરીકે. |
2:32 | હું વ્યક્તિગત રીતે "local host" ટાઈપ કરવું પસંદ કરું છું. |
2:35 | હવે હું સ્ટેનડર્ડ યુઝરનેમ અને પાસવર્ડ જે મને અપાયું છે તે ઉપયોગમાં લઈશ. |
2:41 | આ "root" છે. મારો પાસવર્ડ અસ્તિત્વમાં નથી કારણ કે મારી પાસે પાસવર્ડ નથી. |
2:50 | આપણે કનેક્શન સ્થાપન કરી લીધું છે પણ શું થશે જો કનેક્શન વ્યવસ્થિત રીતે શરુ ન થાય. |
2:56 | આ પછી આપણે શું કરી શકીએ, "or die" લખી શકીએ છીએ અને કૌંસમાં એક એરર મેસેજ સ્પષ્ટ કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે "connection failed". |
3:02 | તો ચાલો આ સમયે માની લઈએ કે આ કનેક્શન કામ કરશે. |
3:11 | હું "connected" નામના કોડ એકો કરીશ. |
3:18 | ઠીક છે હવે જો આનું સફળતાપૂર્વક કનેક્શન થાય છે તો બાકીની સ્ક્રીપ્ટ ચાલશે અને "connected" એકો થશે, નહી તો તે ફક્ત તમને આ ટેક્સ્ટ આપશે અને બાકીનાં પેજને રન ન કરશે. |
3:26 | તેથી હું શું કરીશ, હું અહીં બેકઅપ ખોલીશ. |
3:30 | રીફ્રેશ કરો અને તમે "connect dot php" અને "mysql dot php" જોઈ શકશો અને હું mysql dot php પર ક્લિક કરીશ. |
3:37 | connect પર ક્લિક ન કરવાનું કારણ એ છે કે mysql અંદર આપણે "connect dot php" require કર્યું છે. |
3:44 | તો બંને સંગ્રહીત છે તેથી, આપણે ફક્ત mysql dot php રન કરી શકીએ છીએ. |
3:48 | આપણે સફળતાપૂર્વક જોડાઈ ગયા છીએ. |
3:50 | હવે જો હું આને બદલીને કઈક લખું જેમ કે "I dont exist" ત્યારે આપણને એક કનેક્શન એરર મળે છે કારણ કે તે હોસ્ટનેમ અસ્તિત્વમાં નથી.... આ કોમપ્યુટર પર તો નહી જ. |
4:08 | હું રીફ્રેશ કરીશ અને .... આ વધારે સમય લે છે ...... ઠીક છે તો આપણને આ મળ્યું. |
4:14 | તમે જોઈ શકો છો કે આપણને અહીં mysql એરર મળી છે અને connection failed ટેક્સ્ટ અહીં છે, જે આપણે પહેલા સ્પષ્ટ કરી હતી. |
4:21 | ઠીક છે.. તો આપણને અનનોન (અજ્ઞાત) mysql સર્વર હોસ્ટ મળ્યું છે. |
4:25 | જો ક્યારે પણ તમને આ એરર મળે તો તમે જાણો છો શું જોવું જોઈએ. |
4:27 | આ મેં સ્પષ્ટ કરેલ હોસ્ટ છે અને તમે જોઈ શકો છો કે આ કઈ લાઈન પર છે અને તમામ સામાન્ય ડીબગિંગ મેસેજ કોડ છે. |
4:36 | તો ચાલો ધરી લઇએ કે ...ઉમમમમમ.... વાસ્તવમાં પહેલા હું શું કરી શકુ, તમને બીજી એક ઉપયોગી વસ્તુ બતાવીશ અથવા "die" તમે અહીં બીજા ફંક્શનને પણ સ્પષ્ટ કરી શકો છો. |
4:46 | આ બીજું ફંક્શન છે જે તમારે શીખવું જોઈએ. |
4:50 | આ "mysql error" છે - આ રીતે કૌંસ મુકો - અને જયારે આપણે "I don't exist" રાખીને આપણા પેજને રીફ્રેશ કરીએ છીએ. |
4:57 | આપણે રીફ્રેશ કરીશું અને આ સમય લે છે..... |
5:06 | ઠીક છે તો આપણને આ મળ્યું. |
5:07 | મૂળભૂત રીતે આપણે શું કર્યું કે એ જ એરર મેસેજ એકો કર્યો જે આપણને php દ્વારા મળ્યો હતો. |
5:12 | તેમ છતાં જો તમારી.. ઉમમમ.... હું કેવી રીતે કહું - જો એરર રીપોર્ટીંગ તમારા યુઝર માટે બંધ છે, તો આ તમને એ જ આપશે જે તમે ઈચ્છો છો. |
5:24 | હવે આપણે આને યુઝર સામે એકો નથી કરતા. |
5:26 | ચાલો આપણે અહીં ઉપર જઈએ અને લખીએ "error reporting". |
5:30 | કૃપા કરી મેં બનાવેલ એરર રીપોર્ટીંગ ટ્યુટોરીયલ જુઓ, જો તમે જોયું ન હોય. |
5:33 | જો તમે આ... ઉમમમ.... '0' પર સુયોજિત કરો |
5:40 | તો આ દરેક એરર રીપોર્ટીંગ બંધ કરશે. |
5:43 | તો શું થાય છે કે અહીં આ એરર અવગણાશે પણ વિશિષ્ટ એરર યુઝરને અપાશે. |
5:49 | ચાલો રીફ્રેશ કરીએ.... ફરીથી આ સમય લઇ રહ્યું છે... તેથી હું માફી માંગું છુ.... |
5:58 | આપણને આ મળ્યું. આપણે હવે કહી શકીએ છીએ કે આપણને વિશિષ્ટ એરર અહીં મળી ગયી છે, ઠીક છે? |
6:03 | એ માનીને કે આ ફંક્શનનાં ઉપયોગ વડે આપણે સફળતાપૂર્વક જોડાઈ ગયા છીએ અને જો નહી, તો આ એરર સંદેશ આપ્યો છે, આગળ આપણા ડેટાબેઝની પસંદગી કરવાનું છે. |
6:13 | આ કરવા માટે, આપણે "mysql_select db" ફંક્શન વાપરીશું. |
6:20 | આ બરાબર ૧ પેરામીટર (પરિમાણ) લે છે અને તે ડેટાબેઝનું નામ છે. |
6:24 | તો આપણે "php myadmin" પર ફરીથી ક્લિક કરીશું, આપણે જોઈ શકીએ છીએ કે આપણા ડેટાબેઝનું નામ "phpacademy" છે. |
6:31 | તેથી જો હું ફક્ત "phpacademy" ટાઈપ કરું તો આ કામ કરવું જોઈએ. |
6:36 | ફરીથી આપણે આ or die વિશેષતાને ઉપયોગમાં લઇ શકીએ. |
6:40 | die ફંક્શનને વાપરી આપણે mysql_error ને સ્પષ્ટ કરી શકીએ છીએ જો તે અસ્તિત્વ ધરાવતું ન હોય અથવા કઈ પણ. |
6:47 | તો ચાલો આ રીફ્રેશ કરીએ. |
6:50 | વાસ્તવમાં હું આને "local host" માં પાછું બદલીશ કારણ કે હું અહીં ટ્રેક પર પાછો આવી રહ્યો છુ અને પછી રીફ્રેશ કરીએ. |
6:59 | તો આ જોડાયેલું છે અને જો આ ન મળે તો એક mysql_error અપાય છે. |
7:04 | ચાલો પ્રયાસ કરીએ - "I don't exist" અને રીફ્રેશ કરીએ અને "Unknown database "idon'texist"". |
7:12 | આ કામ કરી રહ્યું છે. |
7:14 | આ પ્રકારની એરરો હોવી ખુબ લાભદાયક છે અને ત્યારબાદ આપણે રીપોર્ટ કરવા માટે યુઝરને મેળવી શકીએ છીએ જો તે અસ્તિત્વમાં ન હોય તો. |
7:20 | તો અહીં આ "phpacademy" છે. |
7:23 | હું ધારું છુ કે બધું ઠીક છે અને ચાલો રીફ્રેશ કરીએ. |
7:29 | આ ફરી "phpacademy" માં બદલીએ અને તેને સંગ્રહીત કરીએ. |
7:33 | રીફ્રેશ કરો અને આપણે સફળતાપૂર્વક જોડાઈ ગયા. |
7:36 | હું શું કરીશ કે આનો એક લોગ રાખીશ અને કહીશ કે હું સફળતાપૂર્વક જોડાઈ ગયો છુ. |
7:41 | બાકીના આપણા કોડ સાથે ચાલુ રહેવા માટે હું આપણા પેરેગ્રાફ (ફકરા) નો આ પછી અંત કરીશ. |
7:42 | આગળ આપણે ડેટાબેઝમાં અમુક ડેટા લખીશું જે આપણે આવનારા ટ્યુટોરીયલમાં આવરીશું. |
7:56 | જલ્દી મળીશું! IIT - Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. |