Difference between revisions of "PERL/C3/Sample-PERL-program/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(8 intermediate revisions by one other user not shown) | |||
Line 15: | Line 15: | ||
|00:14 | |00:14 | ||
| આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છુ. | | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છુ. | ||
− | + | '''Ubuntu Linux 12.04''' ઓપરેટીંગ સીસ્ટમ, '''Perl 5.14.2''' અને '''gedit''' ટેક્સ્ટ એડિટર. | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|00:25 | |00:25 | ||
Line 79: | Line 77: | ||
|01:57 | |01:57 | ||
|'''At the rate EXPORT''' સબરૂટીન ની યાદી અને મોડ્યુલ ના વેરીએબલસ ધરાવે છે. | |'''At the rate EXPORT''' સબરૂટીન ની યાદી અને મોડ્યુલ ના વેરીએબલસ ધરાવે છે. | ||
− | |||
|- | |- | ||
Line 103: | Line 100: | ||
|- | |- | ||
|02:37 | |02:37 | ||
− | | | + | |'''keys''' - અઠવાડિયા પ્રત્યેક દિવસ ચાર કી ધરાવે છે. |
− | + | '''max underscore temp''', '''min underscore temp''', '''sunrise''', '''sunset.''' | |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|02:48 | |02:48 | ||
|“'''record underscore time'''” બે ઇન્ડેક્સ વેલ્યુના સાથે એક ''' array reference''' છે. | |“'''record underscore time'''” બે ઇન્ડેક્સ વેલ્યુના સાથે એક ''' array reference''' છે. | ||
− | |||
|- | |- | ||
|02:54 | |02:54 | ||
− | | મારો પાસે વિવિધ વિકલ્પોના હવામાનના રીપોર્ટ ને દેખાડવા મતે અમુક સબરૂટીન છે. | + | | મારો પાસે વિવિધ વિકલ્પોના હવામાનના રીપોર્ટ ને દેખાડવા મતે અમુક સબરૂટીન છે. એકે-એક કરીને તેને જોઈએ. |
− | એકે-એક કરીને તેને જોઈએ. | + | |
|- | |- | ||
Line 136: | Line 128: | ||
|- | |- | ||
|03:27 | |03:27 | ||
− | | | + | | મેં પેરામીટર વેલ્યુના મુખ્ય અને અનુગામી સ્પેસે ને કાઢવા માટે ''' trim() ''' ફંકશન નો ઉપયોગ કર્યો છે. |
|- | |- | ||
|03:34 | |03:34 | ||
− | | | + | | અહી '''trim()''' ફંકશન માટે કોડ છે. |
|- | |- | ||
|03:37 | |03:37 | ||
− | | '''Lc()''' | + | | '''Lc()''' ફંકશન આપેલ ઈનપુટનું લોવરકેસ વર્જન રીટર્ન કરે છે. |
|- | |- | ||
|03:42 | |03:42 | ||
− | | | + | | આ કેસ ''' case-sensitivity.''' થી રોકવા માં ઉપયોગ થાય છે. |
|- | |- | ||
|03:45 | |03:45 | ||
− | | | + | | '''week day''' મેઈન પ્રોગ્રામથી પેરામીટર ની જેમ પાસ થયેલ જે લોવર વેરીએબલ '''dollar week underscore day''' પર અસાઇન થાય છે. |
|- | |- | ||
|03:55 | |03:55 | ||
− | | | + | | આપેલ પ્રિન્ટ સ્ટેટમેન્ટ નિર્દિષ્ટ ''' week day.''' થી સબંધિત ડેટાને પ્રિન્ટ કરશે. |
|- | |- | ||
|04:01 | |04:01 | ||
− | | | + | | આપણે '''$weather underscore report''' માં એક વેલ્યુ ને ''' dereference''' કરવા માટે એરો ઓપરેટર ઉપયોગ કરી રહ્યા છીએ. |
|- | |- | ||
|04:09 | |04:09 | ||
− | | | + | | જયારે રેફરેન્સ ના સાથે કાર્ય થયી રહ્યો છે તો આપણે '''data type ''' ને સમઝાવાવાનું છે જે આપણે '''dereferencing''' કરી રહ્યા છીએ. |
|- | |- | ||
|04:15 | |04:15 | ||
− | | | + | | જો આ એક હેશ છે તો આપણને છગડીયો કૌંસ માં '''key ''' પાસ કરવાની જુરીયાત છે. |
|- | |- | ||
|04:20 | |04:20 | ||
− | | | + | | જો આ એક એરે છે તો આપણેને '''index values''' ના સાથે ચોરસ કૌંસ ઉપયોગ કરવાની જુરીયાત છે. |
|- | |- | ||
|04:26 | |04:26 | ||
− | | | + | | પર્લનું રીટર્ન ફંકશન એક વેલ્યુ રીટર્ન કરે છે. |
|- | |- | ||
|04:29 | |04:29 | ||
− | | | + | | આ મેઈન પ્રોગ્રામમાં '''function'' સ્ટેટ્સ ને તપાસવા માટે ઉપયોગ કરી શકાય છે. |
|- | |- | ||
|04:36 | |04:36 | ||
− | | | + | | આગલું ફંકશન ''' write underscore daily underscore report.''' છે. |
|- | |- | ||
|04:40 | |04:40 | ||
− | | | + | | આ ફંકશન ફાઈલ પર રીપોર્ટ આઉટ પુટ પ્રિન્ટ કરશે. |
|- | |- | ||
|04:45 | |04:45 | ||
− | | | + | | ગ્રેટર ધેન (>) સિમ્બોલ ના સાથે ઓપન ફંકશન ''' WRITE''' મોડ વ્યાખ્યાયિત કરે છે. |
|- | |- | ||
|04:50 | |04:50 | ||
− | | | + | | ''' weekday ''' ના નામ અને '''dot txt ''' એક્સટેન્શન ના સાથે ફાઈલ નું નામ બને છે. |
|- | |- | ||
|04:56 | |04:56 | ||
− | | | + | | પ્રિન્ટ સ્ટેટમેન્ટ ફાઈલ પર નિર્દિષ્ટ ''' weekday ''' થી સમ્બન્ધિત ડેટા પ્રિન્ટ કરશે. |
|- | |- | ||
|05:02 | |05:02 | ||
− | | | + | | આ વીકલી રીપોર્ટ ને પ્રિન્ટ કરે છે. |
|- | |- | ||
|05:05 | |05:05 | ||
− | | | + | | મેં ''' hash reference''' ના દરેક ''' weekday ''' ને લૂપ કરવા માટે એક '''foreach loop''' ડીકલેર કર્યું છે. |
|- | |- | ||
|05:11 | |05:11 | ||
− | | | + | | મેં ''' hash reference''' ને દેખાડવા માટે છગડીયો કૌંસ અને ''' dereference''' ના માટે એરો ઓપરેટર ઉપયોગ કર્યો છે. |
|- | |- | ||
|05:18 | |05:18 | ||
− | | | + | | હું હેશ ની કી ને લૂપ ક્ર્વ્ક માટે ''' “keys” in-built function ''' ઉપયોગ કરી રહી છું. |
|- | |- | ||
|05:23 | |05:23 | ||
− | | '''display underscore daily underscore report function ''' | + | | '''display underscore daily underscore report function ''' હેશ દરેક એલિમેન્ટ ને પ્રિન્ટ કરશે. |
|- | |- | ||
|05:30 | |05:30 | ||
− | | | + | | હવે પર્લ પ્રોગ્રામ '''weather underscore report dot pl ''' જોઈએ જ્યાં આપણે આ મોડ્યુલ ફાઈલ '''Weather dot pm''' નો ઉપયોગ કરીશું. |
|- | |- | ||
|05:40 | |05:40 | ||
− | | | + | | અહી '''use strict''' અને ''' use warnings''' કમ્પાઈલ ફ્લેગ્સ છે જે સામાન્ય પ્રોગ્રામિંગ ની ભૂલોથી બચવા માટે મદદ કરે છે. |
|- | |- | ||
|05:48 | |05:48 | ||
− | | '''use Weather''' | + | | '''use Weather''' સેમીકોલન.અહી '''Weather ''' એક મોડ્યુલ નામ છે જે મેં આ પ્રોગ્રામમાં ઉપયોગ કર્યો છે. |
|- | |- | ||
|05:56 | |05:56 | ||
− | | | + | | આપણે પહેલા જ જોયું કે આ પ્રોગ્રામ ના માટે આવશ્ક ફંકશન આ મોડ્યુલ માં સંગ્રહ કર્યું છે. |
|- | |- | ||
|06:03 | |06:03 | ||
− | | | + | | અહી''' dot pm''' ફાઈલ એક્સટેન્શન આપવાની જરૂરત નથી. |
|- | |- | ||
|06:08 | |06:08 | ||
− | | | + | | આ પ્રોગ્રામમાં હું આપેલ વિકલ્પો ના આધાર પર વિવિધ રીપોર્ટસ પ્રિન્ટ કરીશ. |
|- | |- | ||
|06:14 | |06:14 | ||
− | | | + | | આપેલ ને પ્રિન્ટ કરવા માટે યુઝરને એક વિકલ્પ ઉમેરવું પડશે. |
− | + | વિશેષ વિકડે ની દૈનિક હવામાન રીપોર્ટ, આઉટપુટ ફાઈલ માં વિશેષ વિકડે ની દૈનિક હવામાન રીપોર્ટ, સાપ્તાહિક હવામાન રીપોર્ટ | |
|- | |- | ||
|06:27 | |06:27 | ||
− | | | + | | જો વિકલ્પ '1' ટાઈપ થાય છે તો યુઝર થી અઠવાડિયાનો એક દિવસ ઉમેરવા માટે કહેશે. |
|- | |- | ||
|06:32 | |06:32 | ||
− | | | + | | '''diamond '''ઓપરેટર ''' STDIN''', થી વાંચશે જે એક કીબોર્ડ છે. |
|- | |- | ||
|06:38 | |06:38 | ||
− | | | + | | ઉદાહરણના માટે જો યુઝર ''''monday'''' ઉમેરે છે તો આ વેરીએબલ '''dollar dayoption, ''' પર અસાઇન થાય છે જે એક લોકલ વેરીએબલ છે. |
|- | |- | ||
|06:47 | |06:47 | ||
− | | | + | |આગળ આપણે જોઈ શકીએ છીએ કે બે ફંકશન કોલ કરી રહ્યા છે- ''' display_header()''' અને ''' display_daily_report().''' |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|06:56 | |06:56 | ||
− | | | + | | આપણે આ ફાઈલમાં “'''use Weather'''” સ્ટેટમેન્ટ ના સાથે '''Weather dot pm'' માં બધા ફંકશન ને એક્સપોર્ટ કર્યું છે. |
|- | |- | ||
|07:03 | |07:03 | ||
− | | | + | | તો ''colon colon (::)package qualifier''' ઉપયોગ કરીને એક પેકેજમાં ફંકશન ને જોવા ની જરૂરિયાત નથી. |
|- | |- | ||
|07:10 | |07:10 | ||
− | | | + | | ચાલો હવે આગળનો વિકલ્પ જોઈએ. |
|- | |- | ||
|07:13 | |07:13 | ||
− | | | + | | જો વિકલ્પ '2' ટાઈપ કરાવાય તો યુઝર તો યુઝર થી અઠવાડિયાના દિવસને ઉમેરવા માટે કહેશે. |
|- | |- | ||
|07:19 | |07:19 | ||
− | |'''$dayoption''' | + | |'''$dayoption''' એ '''function write underscore daily underscore report.'''ફંકશન પર ઈનપુટ પેરામીટર ની જેમ પાસ પાસ કરવામાં આવે છે. |
|- | |- | ||
|07:27 | |07:27 | ||
− | | '''return ''' | + | | ફંકશન '''return ''' વેલ્યુ '''dollar result''' વેરીએબલમાં સન્ગ્ર થાય છે . |
|- | |- | ||
|07:33 | |07:33 | ||
− | | | + | | પ્રિન્ટ સ્ટેટમેન્ટ આઉટપુટ ના માટે ટેક્સ્ટ ફાઈલ તપાસવા માટે યુઝરથી પૂછે છે. |
|- | |- | ||
|07:38 | |07:38 | ||
− | | | + | | '''dot txt''' આઉટપુટ ફાઈલને જેમ અઠવાડિયાના દિવસ અઠે ફાઈલનું નામ બનાવવામાં આવે છે. |
|- | |- | ||
|07:46 | |07:46 | ||
− | | | + | | જો વિકલ્પ '3' હોય છે તો આ પૂર્ણ અઠવાડિયા ના માટે હવામાન રીપોર્ટ પ્રિન્ટ કરે છે. |
|- | |- | ||
|07:51 | |07:51 | ||
− | | '''display underscore weekly underscore report''' | + | | '''display underscore weekly underscore report''' સ્પ્તાહીક રીપોર્ટ નું ફંકશન નામ છે. |
|- | |- | ||
|07:57 | |07:57 | ||
− | | | + | | પ્રિન્ટ સ્ટેટમેન્ટ સમયની નિર્ધારિત સંખ્યાના માટે આડી લાઈન બનાવે છે. |
|- | |- | ||
|08:02 | |08:02 | ||
− | | | + | | આ ફક્ત રીપોર્ટને એક સારું રૂપ આપવા માટે છે. |
|- | |- | ||
|08:06 | |08:06 | ||
− | | | + | | છેલ્લે; જો વિકલ્પ ''' 4,''' હોય તો આ પ્રોગ્રામને છોડી દેશે. |
|- | |- | ||
|08:11 | |08:11 | ||
− | | | + | | જો આપેલ નિર્ધારિત વિકલ્પોના બદલે કોઈ અન્ય વિકલ્પ છે તો પ્રિન્ટ સ્ટેટમેન્ટ કહેશે “'''Incorrect option'''” |
|- | |- | ||
|08:19 | |08:19 | ||
− | | | + | | અહી '0' ની એક્ઝીટ વેલ્યુ દેખાય છે કે પ્રોગ્રામ સફળતા પૂર્વક રન થયું. |
|- | |- | ||
|08:25 | |08:25 | ||
− | | | + | | '0' ના બદલે એક્ઝીટ વેલ્યુનો અર્થ છે કે કોઈ પ્રકારની એરર આવી છે. |
|- | |- | ||
|08:31 | |08:31 | ||
− | | | + | | ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ. |
|- | |- | ||
|08:34 | |08:34 | ||
− | | | + | | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો '''perl weather underscore report dot pl''' અને એન્ટર દબાવો. |
|- | |- | ||
|08:41 | |08:41 | ||
− | | | + | |આપણે સ્ક્રીન પર ચાર વિકલ્પો જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
|08:45 | |08:45 | ||
− | | | + | | અને '''1 ''' ટાઈપ કરો અને દબાવો. |
|- | |- | ||
|08:48 | |08:48 | ||
− | | | + | | આપણે અઠવાડિયાના એક દિવસ ઉમેરવા માટે કહેવામાં આવે છે. હું ટાઈપ કરીશ "monday" અને એન્ટર દબાવીશ. |
|- | |- | ||
|08:56 | |08:56 | ||
− | | | + | | આ '''function display underscore header().''' થી ઉત્પન થયેલ '''header output''' છે. |
|- | |- | ||
|09:02 | |09:02 | ||
− | | | + | | હવે આપણે ''' Monday.''' નું હવામાન રીપોર્ટ જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
|09:06 | |09:06 | ||
− | | | + | | હવે હું અન્ય વિકલ્પોને જોવા માટે ફરી પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીશ. |
|- | |- | ||
|09:13 | |09:13 | ||
− | | | + | | ટાઇપ કરો '''2 '''અને એન્ટર દબાવો. |
|- | |- | ||
|09:17 | |09:17 | ||
− | | | + | | પ્રોમ્પ્ટ પર આપણે અઠવાડિયાનો કોઈ પણ દિવસ ટાઈપ કરવાનો છે.હું ટાઈપ કરીશ "wednesday" અને એન્ટર દબાવો. |
|- | |- | ||
|09:25 | |09:25 | ||
− | | | + | |આપણે એક મેસેજ જોઈ શકીએ છીએ : '''Please check the file wednesday dot txt for report output '''. |
|- | |- | ||
|09:32 | |09:32 | ||
− | | | + | | આઉટપુટ ટેક્સ્ટ ફાઈલ પર લખ્યો છે. હવે આપણે તે ફાઈલ ખોલીએ છીએ અને કંટેંટસ તપાસીએ. |
|- | |- | ||
|09:38 | |09:38 | ||
− | | | + | |ટાઈપ કરો : '''gedit wednesday dot txt''' અને ''' Enter.''' દબાવો. |
|- | |- | ||
|09:44 | |09:44 | ||
− | | | + | | 'txt' એક્સટેન્શન ના સાથે ઉમેરયલા અઠવાડિયાના દિવસની આઉટપુટ ફાઈલ બનાવી છે. |
|- | |- | ||
|09:51 | |09:51 | ||
− | | | + | |ચાલો હવે આગળનો વિકલ્પ તપાસીએ. |
|- | |- | ||
|09:54 | |09:54 | ||
− | | | + | | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો :''' perl weather underscore report dot pl ''' અને એન્ટર દબાવો. |
|- | |- | ||
|10:00 | |10:00 | ||
− | | | + | |ટાઈપ કરો '3 ' અને એન્ટર દબાવો. |
|- | |- | ||
|10:04 | |10:04 | ||
− | | | + | | આ અઠવાડિયામાં આપણે હવામાન નું રીપોર્ટ જોઈશું. |
|- | |- | ||
|10:08 | |10:08 | ||
− | | | + | | ''' hash keys''' અને ''' hash values''' રેન્ડમ કર્મમાં સંગ્રહ કરવામાં આવશે. |
− | + | ||
|- | |- | ||
|10:13 | |10:13 | ||
− | | | + | | તો: પ્રદશિત આઉટપુટ તે ક્રમથી સંબંધિત નથી હોતું જેમાં આ ઉમેરવા માં આવ્યા હતા. |
|- | |- | ||
|10:19 | |10:19 | ||
− | | | + | | આ સાથે આપણે આ ટ્યુટોરીયલ ના અંત માં આવ્યા છીએ. ચાલો સારાંશ લઈએ. |
|- | |- | ||
|10:24 | |10:24 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે પાછલા ટ્યુટોરીયલના મુખ્ય વિષયો ને કવર કરીને સેમ્પલ પ્રોગ્રામને જોયું. |
|- | |- | ||
|10:32 | |10:32 | ||
− | | | + | | એસાઈનમેંટ તરીકે, કર્મચારીની ''' salary, designation, department, leave_balance''' ના માટે એક સમાન પર્લ પ્રોગ્રામ '''employee underscore report.pl''' લખો. |
|- | |- | ||
|10:45 | |10:45 | ||
− | | | + | | ઈનપુટની જેમ '''Employee ID''' અથવા '''Employee name''' પાસ કરો. |
|- | |- | ||
|10:50 | |10:50 | ||
− | | | + | | '''Employee dot pm '''ફાઈલમાં જરૂરી ફંકશન લખો. |
− | + | ||
|- | |- | ||
|10:56 | |10:56 | ||
− | | | + | | દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
|11:03 | |11:03 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
− | + | ઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.વધુ વિગતો માટે અમને લખો . | |
− | + | ||
|- | |- | ||
|11:12 | |11:12 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|11:25 | |11:25 | ||
− | | | + | |આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર. |
|} | |} |
Latest revision as of 18:25, 28 February 2017
00:01 | Sample PERL program. ના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારુ સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે હમણા સુધી કવર કરેલ મુખ્ય વિષયોને સેમ્પલ પર્લ પ્રોગ્રામમાં સમાવેશ કરવાનું શીખીશું. |
00:14 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છુ.
Ubuntu Linux 12.04 ઓપરેટીંગ સીસ્ટમ, Perl 5.14.2 અને gedit ટેક્સ્ટ એડિટર. |
00:25 | તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો. |
00:29 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને Perl પ્રોગ્રામિંગ ની સામાન્ય જાણકરી હોવી જોઈએ. |
00:34 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઇટની મુલાકાત લો. |
00:39 | સેમ્પલ પર્લ પ્રોગ્રામ એક પ્રદેશ નું વિવિધ હવામાનના પૂર્વધારણા રીપોર્ટનું આઉટપુટ આપશે. |
00:46 | Weather dot pm એક મોડ્યુલ ફાઈલ છે જે આ પ્રોગ્રામના માટે એક જરૂરી ડેટા ને રાખવા માટે એક કોમ્પ્લેક્સ ડેટા સ્ટ્રક્ચર રાખે છે. |
00:54 | આ રીપોર્ટ બનાવવા માટે અનેક ફંકશન પણ રાખે છે. |
00:59 | Weather underscore report dot pl એ તે પર્લ પ્રોગ્રામ છે જે જરૂરી જરૂરી આઉટપુટ જોવા માટે આ મોડ્યુલનો ઉપયોગ કરે છે. |
01:08 | આપણી વેબ સાઈટ પર આ વિડીઓમાં તેજ કોડ ફાઈલ ઉપલબ્ધ છે. |
01:13 | કોડ ફાઈલ લીંકમાં આપેલ ફાઈલસ ને ડાઉનલોડ અને અનઝિપ કરો. |
01:18 | હવે આપણું પર્લ પ્રોગ્રામ Weather dot pm. જોઈએ. |
01:24 | આ પ્રોગ્રામમાં કોડ નું બ્લોક namespace Weather. માં છે. |
01:29 | પર્લ પેકેજ કીવર્ડ ઉપયોગ કરીને namespace અમલીકરણ કરે છે. |
01:34 | BEGIN બ્લોક main પ્રોગ્રામ થી પહેલા કમ્પાઈલ અને એક્ઝીક્યુટ કરાવાય છે. |
01:40 | Export યુઝરના namespace પર મોડ્યુલસ ના વેરીએબલ અને ફંકશન ને એક્સપોર્ટ કરવાની પરવાનગી આપે છે. |
01:48 | At the rate EXPORT અને at the rate EXPORT underscore OK એક્સપોર્ટ ઓપરેશન ના દરમિયાન ઉપયોગ થયેલ બે મેઈન વેરીએબલસ છે |
01:57 | At the rate EXPORT સબરૂટીન ની યાદી અને મોડ્યુલ ના વેરીએબલસ ધરાવે છે. |
02:03 | આ કોલર namespace. માં એક્સપોર્ટ કરાવશે. |
02:07 | At the rate EXPORT underscore OK જરૂરિયાત અનુસાર સિમ્બોલને એક્સપોર્ટ કરે છે. |
02:14 | અહી હવામાનના રીપોર્ટ માટે જરૂરી ડેટા રાખવા માટે કોપ્લેક્સ ડેટા- સ્ટ્રક્ચર બનાવવા માટે મેં references ઉપયોગ કર્યું છે. |
02:24 | $weather_report એ hash reference છે . “place” અને “nstate” સ્કેલ વેલ્યુ ધરાવે છે. |
02:32 | “weekly” એ hash references નું હેશ છે. |
02:37 | keys - અઠવાડિયા પ્રત્યેક દિવસ ચાર કી ધરાવે છે.
max underscore temp, min underscore temp, sunrise, sunset. |
02:48 | “record underscore time” બે ઇન્ડેક્સ વેલ્યુના સાથે એક array reference છે. |
02:54 | મારો પાસે વિવિધ વિકલ્પોના હવામાનના રીપોર્ટ ને દેખાડવા મતે અમુક સબરૂટીન છે. એકે-એક કરીને તેને જોઈએ. |
03:01 | આ ફંકશન હેડર જાણકારી જેમકે report, place, state અને current date. ના હેડરને પ્રિન્ટ કરે છે. |
03:10 | હવે આગળનું ફંકશન display underscore daily underscore report. દેખાડે છે. |
03:16 | આ ફંકશન weekday input. ના આધાર પર સ્ક્રીન પર દૈનિક રીપોર્ટ પ્રિન્ટ કરે છે. |
03:22 | આપણે shift ફંકશન પ્રયોગ કરીને subroutine માં પાસ કરેલ પેરામીટર ને ફરી: મેળવીએ છીએ. |
03:27 | મેં પેરામીટર વેલ્યુના મુખ્ય અને અનુગામી સ્પેસે ને કાઢવા માટે trim() ફંકશન નો ઉપયોગ કર્યો છે. |
03:34 | અહી trim() ફંકશન માટે કોડ છે. |
03:37 | Lc() ફંકશન આપેલ ઈનપુટનું લોવરકેસ વર્જન રીટર્ન કરે છે. |
03:42 | આ કેસ case-sensitivity. થી રોકવા માં ઉપયોગ થાય છે. |
03:45 | week day મેઈન પ્રોગ્રામથી પેરામીટર ની જેમ પાસ થયેલ જે લોવર વેરીએબલ dollar week underscore day પર અસાઇન થાય છે. |
03:55 | આપેલ પ્રિન્ટ સ્ટેટમેન્ટ નિર્દિષ્ટ week day. થી સબંધિત ડેટાને પ્રિન્ટ કરશે. |
04:01 | આપણે $weather underscore report માં એક વેલ્યુ ને dereference કરવા માટે એરો ઓપરેટર ઉપયોગ કરી રહ્યા છીએ. |
04:09 | જયારે રેફરેન્સ ના સાથે કાર્ય થયી રહ્યો છે તો આપણે data type ને સમઝાવાવાનું છે જે આપણે dereferencing કરી રહ્યા છીએ. |
04:15 | જો આ એક હેશ છે તો આપણને છગડીયો કૌંસ માં key પાસ કરવાની જુરીયાત છે. |
04:20 | જો આ એક એરે છે તો આપણેને index values ના સાથે ચોરસ કૌંસ ઉપયોગ કરવાની જુરીયાત છે. |
04:26 | પર્લનું રીટર્ન ફંકશન એક વેલ્યુ રીટર્ન કરે છે. |
04:29 | આ મેઈન પ્રોગ્રામમાં 'function સ્ટેટ્સ ને તપાસવા માટે ઉપયોગ કરી શકાય છે. |
04:36 | આગલું ફંકશન write underscore daily underscore report. છે. |
04:40 | આ ફંકશન ફાઈલ પર રીપોર્ટ આઉટ પુટ પ્રિન્ટ કરશે. |
04:45 | ગ્રેટર ધેન (>) સિમ્બોલ ના સાથે ઓપન ફંકશન WRITE મોડ વ્યાખ્યાયિત કરે છે. |
04:50 | weekday ના નામ અને dot txt એક્સટેન્શન ના સાથે ફાઈલ નું નામ બને છે. |
04:56 | પ્રિન્ટ સ્ટેટમેન્ટ ફાઈલ પર નિર્દિષ્ટ weekday થી સમ્બન્ધિત ડેટા પ્રિન્ટ કરશે. |
05:02 | આ વીકલી રીપોર્ટ ને પ્રિન્ટ કરે છે. |
05:05 | મેં hash reference ના દરેક weekday ને લૂપ કરવા માટે એક foreach loop ડીકલેર કર્યું છે. |
05:11 | મેં hash reference ને દેખાડવા માટે છગડીયો કૌંસ અને dereference ના માટે એરો ઓપરેટર ઉપયોગ કર્યો છે. |
05:18 | હું હેશ ની કી ને લૂપ ક્ર્વ્ક માટે “keys” in-built function ઉપયોગ કરી રહી છું. |
05:23 | display underscore daily underscore report function હેશ દરેક એલિમેન્ટ ને પ્રિન્ટ કરશે. |
05:30 | હવે પર્લ પ્રોગ્રામ weather underscore report dot pl જોઈએ જ્યાં આપણે આ મોડ્યુલ ફાઈલ Weather dot pm નો ઉપયોગ કરીશું. |
05:40 | અહી use strict અને use warnings કમ્પાઈલ ફ્લેગ્સ છે જે સામાન્ય પ્રોગ્રામિંગ ની ભૂલોથી બચવા માટે મદદ કરે છે. |
05:48 | use Weather સેમીકોલન.અહી Weather એક મોડ્યુલ નામ છે જે મેં આ પ્રોગ્રામમાં ઉપયોગ કર્યો છે. |
05:56 | આપણે પહેલા જ જોયું કે આ પ્રોગ્રામ ના માટે આવશ્ક ફંકશન આ મોડ્યુલ માં સંગ્રહ કર્યું છે. |
06:03 | અહી dot pm ફાઈલ એક્સટેન્શન આપવાની જરૂરત નથી. |
06:08 | આ પ્રોગ્રામમાં હું આપેલ વિકલ્પો ના આધાર પર વિવિધ રીપોર્ટસ પ્રિન્ટ કરીશ. |
06:14 | આપેલ ને પ્રિન્ટ કરવા માટે યુઝરને એક વિકલ્પ ઉમેરવું પડશે.
વિશેષ વિકડે ની દૈનિક હવામાન રીપોર્ટ, આઉટપુટ ફાઈલ માં વિશેષ વિકડે ની દૈનિક હવામાન રીપોર્ટ, સાપ્તાહિક હવામાન રીપોર્ટ |
06:27 | જો વિકલ્પ '1' ટાઈપ થાય છે તો યુઝર થી અઠવાડિયાનો એક દિવસ ઉમેરવા માટે કહેશે. |
06:32 | diamond ઓપરેટર STDIN, થી વાંચશે જે એક કીબોર્ડ છે. |
06:38 | ઉદાહરણના માટે જો યુઝર 'monday' ઉમેરે છે તો આ વેરીએબલ dollar dayoption, પર અસાઇન થાય છે જે એક લોકલ વેરીએબલ છે. |
06:47 | આગળ આપણે જોઈ શકીએ છીએ કે બે ફંકશન કોલ કરી રહ્યા છે- display_header() અને display_daily_report(). |
06:56 | આપણે આ ફાઈલમાં “'use Weather” સ્ટેટમેન્ટ ના સાથે Weather dot pm માં બધા ફંકશન ને એક્સપોર્ટ કર્યું છે. |
07:03 | તો colon colon (::)package qualifier' ઉપયોગ કરીને એક પેકેજમાં ફંકશન ને જોવા ની જરૂરિયાત નથી. |
07:10 | ચાલો હવે આગળનો વિકલ્પ જોઈએ. |
07:13 | જો વિકલ્પ '2' ટાઈપ કરાવાય તો યુઝર તો યુઝર થી અઠવાડિયાના દિવસને ઉમેરવા માટે કહેશે. |
07:19 | $dayoption એ function write underscore daily underscore report.ફંકશન પર ઈનપુટ પેરામીટર ની જેમ પાસ પાસ કરવામાં આવે છે. |
07:27 | ફંકશન return વેલ્યુ dollar result વેરીએબલમાં સન્ગ્ર થાય છે . |
07:33 | પ્રિન્ટ સ્ટેટમેન્ટ આઉટપુટ ના માટે ટેક્સ્ટ ફાઈલ તપાસવા માટે યુઝરથી પૂછે છે. |
07:38 | dot txt આઉટપુટ ફાઈલને જેમ અઠવાડિયાના દિવસ અઠે ફાઈલનું નામ બનાવવામાં આવે છે. |
07:46 | જો વિકલ્પ '3' હોય છે તો આ પૂર્ણ અઠવાડિયા ના માટે હવામાન રીપોર્ટ પ્રિન્ટ કરે છે. |
07:51 | display underscore weekly underscore report સ્પ્તાહીક રીપોર્ટ નું ફંકશન નામ છે. |
07:57 | પ્રિન્ટ સ્ટેટમેન્ટ સમયની નિર્ધારિત સંખ્યાના માટે આડી લાઈન બનાવે છે. |
08:02 | આ ફક્ત રીપોર્ટને એક સારું રૂપ આપવા માટે છે. |
08:06 | છેલ્લે; જો વિકલ્પ 4, હોય તો આ પ્રોગ્રામને છોડી દેશે. |
08:11 | જો આપેલ નિર્ધારિત વિકલ્પોના બદલે કોઈ અન્ય વિકલ્પ છે તો પ્રિન્ટ સ્ટેટમેન્ટ કહેશે “Incorrect option” |
08:19 | અહી '0' ની એક્ઝીટ વેલ્યુ દેખાય છે કે પ્રોગ્રામ સફળતા પૂર્વક રન થયું. |
08:25 | '0' ના બદલે એક્ઝીટ વેલ્યુનો અર્થ છે કે કોઈ પ્રકારની એરર આવી છે. |
08:31 | ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ. |
08:34 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો perl weather underscore report dot pl અને એન્ટર દબાવો. |
08:41 | આપણે સ્ક્રીન પર ચાર વિકલ્પો જોઈ શકીએ છીએ. |
08:45 | અને 1 ટાઈપ કરો અને દબાવો. |
08:48 | આપણે અઠવાડિયાના એક દિવસ ઉમેરવા માટે કહેવામાં આવે છે. હું ટાઈપ કરીશ "monday" અને એન્ટર દબાવીશ. |
08:56 | આ function display underscore header(). થી ઉત્પન થયેલ header output છે. |
09:02 | હવે આપણે Monday. નું હવામાન રીપોર્ટ જોઈ શકીએ છીએ. |
09:06 | હવે હું અન્ય વિકલ્પોને જોવા માટે ફરી પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીશ. |
09:13 | ટાઇપ કરો 2 અને એન્ટર દબાવો. |
09:17 | પ્રોમ્પ્ટ પર આપણે અઠવાડિયાનો કોઈ પણ દિવસ ટાઈપ કરવાનો છે.હું ટાઈપ કરીશ "wednesday" અને એન્ટર દબાવો. |
09:25 | આપણે એક મેસેજ જોઈ શકીએ છીએ : Please check the file wednesday dot txt for report output . |
09:32 | આઉટપુટ ટેક્સ્ટ ફાઈલ પર લખ્યો છે. હવે આપણે તે ફાઈલ ખોલીએ છીએ અને કંટેંટસ તપાસીએ. |
09:38 | ટાઈપ કરો : gedit wednesday dot txt અને Enter. દબાવો. |
09:44 | 'txt' એક્સટેન્શન ના સાથે ઉમેરયલા અઠવાડિયાના દિવસની આઉટપુટ ફાઈલ બનાવી છે. |
09:51 | ચાલો હવે આગળનો વિકલ્પ તપાસીએ. |
09:54 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો : perl weather underscore report dot pl અને એન્ટર દબાવો. |
10:00 | ટાઈપ કરો '3 ' અને એન્ટર દબાવો. |
10:04 | આ અઠવાડિયામાં આપણે હવામાન નું રીપોર્ટ જોઈશું. |
10:08 | hash keys અને hash values રેન્ડમ કર્મમાં સંગ્રહ કરવામાં આવશે. |
10:13 | તો: પ્રદશિત આઉટપુટ તે ક્રમથી સંબંધિત નથી હોતું જેમાં આ ઉમેરવા માં આવ્યા હતા. |
10:19 | આ સાથે આપણે આ ટ્યુટોરીયલ ના અંત માં આવ્યા છીએ. ચાલો સારાંશ લઈએ. |
10:24 | આ ટ્યુટોરીયલમાં આપણે પાછલા ટ્યુટોરીયલના મુખ્ય વિષયો ને કવર કરીને સેમ્પલ પ્રોગ્રામને જોયું. |
10:32 | એસાઈનમેંટ તરીકે, કર્મચારીની salary, designation, department, leave_balance ના માટે એક સમાન પર્લ પ્રોગ્રામ employee underscore report.pl લખો. |
10:45 | ઈનપુટની જેમ Employee ID અથવા Employee name પાસ કરો. |
10:50 | Employee dot pm ફાઈલમાં જરૂરી ફંકશન લખો. |
10:56 | દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
11:03 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
ઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.વધુ વિગતો માટે અમને લખો . |
11:12 | સ્પોકન ટ્યુટોરીયલ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. |
11:25 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર. |