Difference between revisions of "PERL/C3/File-Handling/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(6 intermediate revisions by one other user not shown)
Line 6: Line 6:
 
|-
 
|-
 
|  00:01
 
|  00:01
|  '''PERL.''' માં ''' File Handling''' પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.   
+
|  '''PERL ''' માં ''' File Handling''' પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.   
  
 
|-
 
|-
 
|  00:06
 
|  00:06
 
|  આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું:  
 
|  આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું:  
* '''read mode''' માં ફાઈલ ખોલવી
+
'''read mode''' માં ફાઈલ ખોલવી, ફાઈલ કેવી રીતે લખવી
ફાઈલ કેવી રીતે લખવી
+
'''append mode''' માં ફાઈલ ખોલવી
'''append mode''' માં ફાઈલ ખોલવી
+
'''file handle''' ને કેવી રીતે બંદ કરવી.
'''file handle''' ને કેવી રીતે બંદ કરવી.
+
  
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
 
|  આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું:  
 
|  આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું:  
* '''Ubuntu Linux 12.04''' operating system
+
'''Ubuntu Linux 12.04''' operating system, '''Perl 5.14.2''' અને ''' gedit''' ટેક્સ્ટ એડિટર .
* '''Perl 5.14.2''' અને  
+
* ''' gedit''' ટેક્સ્ટ એડિટર .
+
  
 
|-
 
|-
Line 38: Line 35:
 
|  00:43
 
|  00:43
 
| મૂળભૂત ઓપરેશન જે આપણે પર્લમાં  ફાઈલ્સ સાથે કરી શકીએ છીએ તે છે:
 
| મૂળભૂત ઓપરેશન જે આપણે પર્લમાં  ફાઈલ્સ સાથે કરી શકીએ છીએ તે છે:
* ફાઈલ ખોલવી
+
ફાઈલ ખોલવી, ફાઈલમાં થી વાંચવું. ફાઈલ પર લખવું. ફાઈલ બંદ કરવી.
* ફાઈલમાં થી વાંચવું.
+
* ફાઈલ પર લખવું.
+
* ફાઈલ બંદ કરવી.
+
  
 
|-
 
|-
 
|00:54
 
|00:54
|''' file handles ''' are: મૂળભૂત ''' file handles '''  છે.
+
| મૂળભૂત ''' file handles '''  છે.
* '''STDIN'''
+
'''STDIN''', '''STDOUT''' , '''STDERR'''
* '''STDOUT'''  
+
* '''STDERR'''
+
  
 
|-
 
|-
Line 75: Line 67:
  
 
|-
 
|-
| 01:
+
| 01:38
 
|  પ્રથમ આપણે એક ટેક્સ્ટ ફાઈલ બનાવીશું અને તેમાં અમુક ડેટા સંગ્રહીશું.ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો  '''gedit ''  first.txt'''  અને એન્ટર દબાવો.
 
|  પ્રથમ આપણે એક ટેક્સ્ટ ફાઈલ બનાવીશું અને તેમાં અમુક ડેટા સંગ્રહીશું.ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો  '''gedit ''  first.txt'''  અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
|01:51
 
|01:51
|   '''first dot txt''' ફાઈલમાં આપેલ ટેક્સ્ટ ટીપ કરો:
+
| '''first dot txt''' ફાઈલમાં આપેલ ટેક્સ્ટ ટીપ કરો:
  
 
|-
 
|-
Line 108: Line 100:
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
| The''' open''' ફંકશન વાંચવા માટે એક ફાઈલ ખોલે છે.  
+
| ''' open''' ફંકશન વાંચવા માટે એક ફાઈલ ખોલે છે.  
  
 
|-
 
|-
 
| 02:33
 
| 02:33
|   પ્રથમ ડેટા ફાઈલ હેન્ડલ છે જે ભવિષ્યમાં ફાઈલ અનુસરણ કરવાની પરવાનગી આપે છે.
+
| પ્રથમ ડેટા ફાઈલ હેન્ડલ છે જે ભવિષ્યમાં ફાઈલ અનુસરણ કરવાની પરવાનગી આપે છે.
  
 
|-
 
|-
 
| 02:40
 
| 02:40
| બીજું પેરામીટર '''<nowiki>“<”</nowiki>'''  લેસ ધેન સિમ્બોલને '''READ''' મોડ માં દર્શાવે છે.
+
| બીજું પેરામીટર '  લેસ ધેન સિમ્બોલને '''READ''' મોડ માં દર્શાવે છે.
  
 
|-
 
|-
Line 136: Line 128:
 
|-
 
|-
 
|  03:08
 
|  03:08
|   '''while ''' લૂપ  લાઈન બાઈ લાઈન વાંચશે અને ત્યાં શુધી  '''<nowiki> <</nowiki>DATA>''' ફાઈલને લૂપ કરશે જ્યાં સુધી બધી ફાઈલ વાચી ના લેવાય.
+
| '''while ''' લૂપ  લાઈન બાઈ લાઈન વાંચશે અને ત્યાં શુધી  ફાઈલને લૂપ કરશે જ્યાં સુધી બધી ફાઈલ વાચી ના લેવાય.
  
 
|-
 
|-
Line 152: Line 144:
 
|-
 
|-
 
|  03:36
 
|  03:36
|  હવે ફાઈલને સેવ કરવા માટે ''' Ctrl+S''' to ''' દબાવો.
+
|  હવે ફાઈલને સેવ કરવા માટે ''' Ctrl+S''' ''' દબાવો.
  
 
|-
 
|-
 
|  03:40
 
|  03:40
| ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ.
+
| ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ.
  
 
|-
 
|-
Line 176: Line 168:
 
|-
 
|-
 
| 04:03
 
| 04:03
|  ''greater than''' (>) સિમ્બોલ ના સાથે ઓપન સ્ટેટમેન્ટ  '''WRITE''' મોડમાં યાખ્યાયિત કરે છે.  
+
|  ''greater than''' (>) સિમ્બોલ ના સાથે ઓપન સ્ટેટમેન્ટ  '''WRITE''' મોડમાં વ્યાખ્યાયીત કરે છે.  
  
 
|-
 
|-
Line 183: Line 175:
 
|-
 
|-
 
|  04:13
 
|  04:13
Let me open the sample program 'writefile.pl' which I have already saved.
+
|   ચાલો હું પહેલથી જ  સેવ કરેલ '''writefile.pl''' સેમ્પલ પ્રોગ્રામને ખોલું.  
  
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
| Switch to the '''terminal.'''
+
|   '''terminal.''' પર જાવ.
  
 
|-
 
|-
 
|  04:21
 
|  04:21
| Now, type:''' gedit writefile dot pl ampersand''' and press '''Enter.'''
+
|   હવે ટાઈપ કરો ''' gedit writefile dot pl ampersand''' અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
|  04:29
 
|  04:29
In the '''writefile dot pl''' file, type the following code as displayed on the screen.
+
|  '''writefile dot pl''' ફાઈલમાં સ્ક્રીન પર પ્રદશિત આપેલની જેમ કોડ ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
Let me explain the code now.
+
ચાલો હું કોડ સમજાવું.  
  
 
|-
 
|-
 
| 04:37
 
| 04:37
| The '''open''' function opens a file 'second.txt' in "write" mode.
+
| '''open''' ફંકશન '''second.txt'''  ફાઈલને "write" મોડ માં ખોલે છે.
  
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
|  “>” - ''' Greater than''' symbol before the filename denotes the "write" mode.
+
ફાઈલ નેમના પહેલા “>” - ''' Greater than''' સિમ્બોલ "write" મોડ ને દેખાડે છે.
  
 
|-
 
|-
 
| 04:49
 
| 04:49
| The first parameter "FILE1" is the''' FILEHANDLE'''.
+
| પ્રથમ પેરામીટર "FILE1" ''' FILEHANDLE''' છે.
  
 
|-
 
|-
 
| 04:53
 
| 04:53
The '''print''' function prints the given text to''' FILEHANDLE'''. i.e 'FILE1'.
+
પ્રિન્ટ ફંકશન આપેલ ટેક્સ્ટને ''' FILEHANDLE''' એટલેકે 'FILE1' પર પ્રિન્ટ કરે છે.  
 
+
 
|-
 
|-
 
| 04:59
 
| 04:59
Now, press''' Ctrl+S''' to '''save'''  the file.
+
| હવે ફાઈન ને સેવ કરવા માટે ''' Ctrl+S'''  દબાવો.
  
 
|-
 
|-
 
|  05:03
 
|  05:03
| Let us ''' execute'''  the program.
+
| ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
  
 
|-
 
|-
| 05:05
+
| 05:05  
| Switch back to the terminal and type: '''perl writefile dot pl''' and press''' Enter'''.
+
|ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો '''perl writefile dot pl''' અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
|  05:12
 
|  05:12
Now, let us check whether the text has been written in 'second.txt' file.
+
| હવે ચાલો તપાસ કરીએ કે '''second.txt''' ફાઈલમાં ટેક્સ્ટ લખ્યું છે કે નહી.
  
 
|-
 
|-
 
| 05:18
 
| 05:18
Type:''' gedit second.txt''' and press '''Enter'''.
+
ટાઈપ કરો:''' gedit second.txt''' અને '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
|  05:23
 
|  05:23
| We can see the text: "Working with files makes data storage and retrieval a simple task!" in our 'second.txt' file.
+
|ફાઈલમાં આપેલ ટેક્સ્ટ જોઈ શકીએ છીએ: "Working with files makes data storage and retrieval a simple task!"  
  
 
|-
 
|-
 
|05:32
 
|05:32
Let us close the 'second.txt' file.
+
ચાલો 'second.txt' ફાઈલને બંદ કરીએ.
  
 
|-
 
|-
 
|  05:35
 
|  05:35
What will happen if we open the same file again in "write" mode? Let us see that.
+
શું થાય છે જયારે આપણે  "write"  મોડમાં સમાન ફાઈલ ફરીથી ખોલીએ છીએ ? ચાલો તેને જોઈએ.
 +
 
 
|-
 
|-
 
|  05:41
 
|  05:41
| In the 'writefile.pl', ''' comment'''  the previous '''print''' Statement.
+
| 'writefile.pl', '' માં પાછલા પ્રિન્ટ સ્ટેટમેન્ટ ને કમેન્ટ કરો.
  
 
|-
 
|-
 
| 05:46
 
| 05:46
| Add the below '''print''' command.  
+
| નીચે વાળા પ્રિન્ટ કમાંડ ને ઉમેરીએ.
  
 
|-
 
|-
 
|  05:48
 
|  05:48
| Now, press''' Ctrl+S''' to ''' save'''  the file. Let us execute the program.
+
|હવે ફાઈલને સેવ કરવા માટે ''' Ctrl+S'''  દબાવો. ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ.
  
 
|-
 
|-
 
|  05:54
 
|  05:54
Switch back to the terminal and type '''perl writefile dot pl''' and press''' Enter'''.
+
ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો '''perl writefile dot pl''' અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
|  06:00
 
|  06:00
Now, let us check the 'second.txt' file once again.
+
| ચાલો ફરીથી '''second.txt''' ફાઈલને ફરીથી તપાસીએ.
  
 
|-
 
|-
 
|  06:04
 
|  06:04
Type: ''' gedit second.txt''' and press '''Enter'''.
+
ટાઈપ કરો : ''' gedit second.txt''' અને  '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 06:09
 
| 06:09
We can see the output: “Greater than symbol (>) overwrites the content of the file!"  
+
|આપણે “Greater than symbol (>) overwrites the content of the file!" સિમ્બોલ જોશું.
  
 
|-
 
|-
 
| 06:14
 
| 06:14
| The previous contents of the 'second.txt' file has been overwritten.
+
|   '''second.txt'''  ફાઈલના પાછલા કન્ટેન્ટ ઓવરરાઈટ થયી ગયા છે.
  
 
|-
 
|-
 
| 06:19
 
| 06:19
This is because, we had opened the file in the "write" mode again.
+
આવું એટલા માટે કારણકે આપણે "write" મોડમાં ફરીથી ફાઈલ ખોલી હતી.
  
 
|-
 
|-
 
| 06:24
 
| 06:24
| Let us close the 'second.txt' file.
+
| ચાલો 'second.txt' ફાઈલ ને બંદ કરો.
  
 
|-
 
|-
 
|  06:27
 
|  06:27
| Next, we will see how to append data to an existing file.
+
| આગળ આપણે જોશું કે વર્તમાન ફાઈલમાં ડેટા કેવી રીતે ઉમેરીશું.
  
 
|-
 
|-
 
|  06:32
 
|  06:32
The '''open '''statement with two '''greater than''' (>>) symbols denotes the "APPEND" mode.
+
બે  '''greater than''' (>>) સિમ્બોલના સાથે ઓપન સ્ટેટમેન્ટ  "APPEND" મોડને દેખાડે છે.
  
 
|-
 
|-
 
|  06:38
 
|  06:38
| Now I will open the '''writefile dot pl''' again in '''gedit'''.
+
|   હવે હું ફરીથી '''gedit''' માં '''writefile dot pl''' ફાઈલ ખોલીશ.
  
 
|-
 
|-
 
| 06:44
 
| 06:44
| In the '''open''' statement, type two '''greater (>>) than''' symbols. This will denote that the file is in '''append mode.'''
+
| ઓપન સ્ટેટમેન્ટ  માં ટાઈપ કરો '''greater (>>) than''' સિમ્બોલ આ બતાડશે કે ફાઈલ ''append mode.''' માં છે.
  
 
|-
 
|-
 
|  06:52
 
|  06:52
|''' Comment'''  the previous '''print''' statement, as it is already executed.
+
| પાછલા પ્રિન્ટ સ્ટેટમેન્ટને ''' Comment'''  કરો જેવું કે આ પહલા એક્ઝીક્યુટ થયું છે.
  
 
|-
 
|-
 
|  06:57
 
|  06:57
Add the line: '''print FILE1''' within double quotes "Two greater than symbols (>>) open the file in append mode", to append to the existing data.
+
વર્તમાન ડેટા ને ઉમેરવા માટે એક  લાઈન ઉમેરો : '''print FILE1''' ડબલ કોટમાં  "Two greater than symbols (>>) open the file in append mode".
  
 
|-
 
|-
 
|  07:07
 
|  07:07
Now, press''' Ctrl+S''' to '''save''' the file.
+
હવે ફાઈલ ને સેવ કરવા માટે ''' Ctrl+S''' દબાવો.
  
 
|-
 
|-
 
|  07:11
 
|  07:11
| Let us '''execute''' the program.
+
|   ચાલો પ્રોગ્રામ ને એક્ઝીક્યુટ કરો.
  
 
|-
 
|-
 
|  07:14
 
|  07:14
Switch back to the '''terminal''' and type: '''perl writefile dot pl''' and press''' Enter'''.
+
ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો : '''perl writefile dot pl''' અને એન્ટર દબાવો.
 
+
 
|-
 
|-
 
|  07:20
 
|  07:20
| Now, let us check whether the text has been appended to the 'second.txt' file.
+
|   હવે તપાસીએ કે '''second.txt''' ફાઈલ પર ટેક્સ્ટ ઉમેર્યો છે કે નહી.
  
 
|-
 
|-
 
| 07:26
 
| 07:26
Type: ''' gedit second.txt''' and press '''Enter'''.
+
ટાઈપ કરો: ''' gedit second.txt''' અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
|  07:31
 
|  07:31
We can see the text has been appended in our 'second.txt' file.
+
| આપણે જોઈ શકીએ છીએ કે ટેક્સ્ટ આપણી '''second.txt''' ફાઈલ  માં ઉમેરાયું છે .
  
 
|-
 
|-
 
| 07:36
 
| 07:36
| Let us close the 'second.txt' file.
+
|ચાલો '''second.txt''' ફાઈલ ને બંદ કરો.
  
 
|-
 
|-
 
|  07:39
 
|  07:39
Similarly, there are other modes also.
+
તેજ પ્રકારે અન્ય મોડ પણ છે.
  
 
|-
 
|-
 
| 07:42
 
| 07:42
| Try out these options on your own and understand what happens.
+
|   પોતે થી આ વિકલ્પોનો પ્રયાસ કરો અને સમઝો કે શું થાય છે.
  
 
|-
 
|-
 
|  07:49
 
|  07:49
| This brings us to the end of this tutorial. Let us summarize.
+
| અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ.
  
 
|-
 
|-
 
|  07:53
 
|  07:53
In this tutorial, we learnt to:  
+
આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા: ફાઈલને "read" માં ખોલવી
* Open a file in "read" mode
+
ફાઈલ પર લખવું, "append" મોડ માં ફાઈલ ને ખોલવી અને  '''file handle''' ને બંદ કરવું.
* Write to a file
+
* Open a file in "append" mode and
+
* Close the '''file handle'''.
+
  
 
|-
 
|-
 
|  08:03
 
|  08:03
Here is an assignment for you. Change the '''file attribute''' to "+>" in the 'writefile.pl' program.
+
અહીં તમારા માટે એક એસાઇનમેંટ છે . 'writefile.pl' પ્રોગ્રામ માં  '''file attribute''' to "+>" સિમ્બોલ ને બદલો.
  
 
|-
 
|-
 
| 08:11
 
| 08:11
| '''Save''' and '''execute''' the program.
+
| પ્રોગ્રામ ને સેવ અને એક્ઝીક્યુટ કરો.
  
 
|-
 
|-
 
| 08:14
 
| 08:14
Open the 'second.txt' file to see the output.
+
આઉટપુટ જોવા માટે  '''second.txt'''  ફાઈલ ખોલો.
  
 
|-
 
|-
 
| 08:17
 
| 08:17
| Analyze the usage of file attribute "+>".
+
| ''' attribute "+>" સિમ્બોલ ના ઉપયોગ નું  અન્વેષણ કરો.
  
 
|-
 
|-
 
|  08:22
 
|  08:22
The video at the following link summarizes the '''Spoken Tutorial''' project. Please download and watch it.
+
દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
|  08:29
 
|  08:29
| The''' Spoken Tutorial Project''' team:
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.  
* conducts workshops using spoken tutorials and
+
* gives certificates on passing online tests.
+
  
 
|-
 
|-
 
| 08:37
 
| 08:37
For more details, please write to us.
+
વધુ વિગતો માટે અમને લખો .  
  
 
|-
 
|-
 
|  08:41
 
|  08:41
Spoken Tutorial project is funded by NMEICT, MHRD, Government of India.
+
સ્પોકન ટ્યુટોરીયલ  ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
  
 
|-
 
|-
 
| 08:48
 
| 08:48
More information on this mission is available at this link.
+
આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે.  
 
|-
 
|-
 
|  08:53
 
|  08:53
| This is Nirmala Venkat from '''IIT Bombay''', signing off. Thanks for watching.
+
|   આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.
  
 
|}
 
|}

Latest revision as of 18:18, 28 February 2017

Time Narration
00:01 PERL માં File Handling પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું:

read mode માં ફાઈલ ખોલવી, ફાઈલ કેવી રીતે લખવી append mode માં ફાઈલ ખોલવી file handle ને કેવી રીતે બંદ કરવી.

00:17 આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું:

Ubuntu Linux 12.04 operating system, Perl 5.14.2 અને gedit ટેક્સ્ટ એડિટર .

00:28 તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો.
00:32 આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને ' Perl પ્રોગ્રામિંગ વિષે સામાન્ય જાણકારી હોવી જોઈએ.
00:37 જો નથી તો સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર ઉપલબ્ધ Perl ટ્યુટોરિયલ જુઓ.
00:43 મૂળભૂત ઓપરેશન જે આપણે પર્લમાં ફાઈલ્સ સાથે કરી શકીએ છીએ તે છે:

ફાઈલ ખોલવી, ફાઈલમાં થી વાંચવું. ફાઈલ પર લખવું. ફાઈલ બંદ કરવી.

00:54 મૂળભૂત file handles છે.

STDIN, STDOUT , STDERR

01:02 open ફંકશન માટે સિન્ટેક્સ છે.
01:05 સિન્ટેક્સમાં FILEHANDLE એ ફાઈલ હેન્ડલ છે જે open ફંકશન થી રીટર્ન થાય છે.
01:11 MODE ફાઈલ ખોલવું જેવા: રીડ, રાઈટ વગેરે મોડ ને બતાડે છે.
01:18 EXPR એ ભૌતિક ફાઈલનનું નામ છે જે વાંચવા અને લખવામાં ઉપયોગ થાય છે.
01:27 અહી પ્રદશિતની જેમ open ફંકશન ને લખવા માટે અન્ય માર્ગ છે.
01:32 ચાલો સમઝીએ વર્તમાન ફાઈલને કેવી રીતે ખોલવી અને તેમાંથી ડેટા કેવી રીતે વાંચવા.
01:38 પ્રથમ આપણે એક ટેક્સ્ટ ફાઈલ બનાવીશું અને તેમાં અમુક ડેટા સંગ્રહીશું.ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો gedit first.txt અને એન્ટર દબાવો.
01:51 first dot txt ફાઈલમાં આપેલ ટેક્સ્ટ ટીપ કરો:
01:55 ફાઈલ ને સેવ કરીને gedit બંદ કરો.
01:59 હવે આપણે એક Perl પ્રોગ્રામ જોશું જે first.txt ફાઈલ ખોલે છે અને વિષય વસ્તુ વાંચે છે.
02:07 હવે હું openfile.pl સેમ્પલ પ્રોગ્રામ ખોલીશ. જે મેં પહેલાથી જ સેવ કરેલ છે.
02:13 ટાઈપ કરો : gedit openfile dot pl ampersand અને એન્ટર દબાવો.
02:19 openfile dot pl ફાઈલમાં,સ્ક્રીન પર પ્રદશિત આપેલની જેમ કોડ ટાઈપ કરો.
02:25 ચાલો હું કોડ સમજાવું.
02:28 open ફંકશન વાંચવા માટે એક ફાઈલ ખોલે છે.
02:33 પ્રથમ ડેટા ફાઈલ હેન્ડલ છે જે ભવિષ્યમાં ફાઈલ અનુસરણ કરવાની પરવાનગી આપે છે.
02:40 બીજું પેરામીટર ' લેસ ધેન સિમ્બોલને READ મોડ માં દર્શાવે છે.
02:44 જો તમે Mode, સ્પષ્ટ કરવામાં ચૂંકી જાવ તો ડીફોલ્ટ રૂપે ફાઈલ “READ” મોડમાં ખોલવામાં આવશે.
02:50 ત્રીજું પેરામીટર first.txt એ ફાઈલનું નામ છે જ્યાંથી ડેટા વાંચવાનું છે.
02:57 શું થશે જો first.txt ફાઈલ અસ્તિત્વના હોય ?
03:02 સ્ક્રીપ્ટનો યોગ્ય error message સાથે અંત થશે dollar exclamation ($!) વેરીએબલમાં સંગ્રહિત થશે.
03:08 while લૂપ લાઈન બાઈ લાઈન વાંચશે અને ત્યાં શુધી ફાઈલને લૂપ કરશે જ્યાં સુધી બધી ફાઈલ વાચી ના લેવાય.
03:17 Print dollar underscore ('$_') વેરીએબલ વર્તમાન લાઈનની વિષય વસ્તુને પ્રિન્ટ કરશે.
03:22 છેલ્લે FILEHANDLE નામના સાથે ફાઈલને બંદ કરો જે આપણે ઓપન સ્ટેટમેન્ટ માં આપ્યું હતું.
03:29 ફાઈલને બંદ કરવું કન્ટેન્ટનું ઓવરરાઈટ થવું અથવા ફાઈલના કોઈ પણ આકસ્મિક બદલાવોને રોકે છે.
03:36 હવે ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો.
03:40 ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ.
03:42 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો perl openfile dot pl અને એન્ટર દબાવો.
03:51 આઉટપુટ આપેલની જેમ દ્રશ્યમાન છે.
03:54 આ તેજ કન્ટેન્ટ છે જે આપણે first dot txt ફાઈલમાં પહેલા જોયું હતું.
03:59 આગળ આપણે જોશું ફાઈલમાં ડેટા કેવી રીતે લખવા.
04:03 greater than' (>) સિમ્બોલ ના સાથે ઓપન સ્ટેટમેન્ટ WRITE મોડમાં વ્યાખ્યાયીત કરે છે.
04:08 ફાઈલનેમ તે ફાઈલના નામને બતાડે છે જે ડેટા લખવાનું છે.
04:13 ચાલો હું પહેલથી જ સેવ કરેલ writefile.pl સેમ્પલ પ્રોગ્રામને ખોલું.
04:19 terminal. પર જાવ.
04:21 હવે ટાઈપ કરો gedit writefile dot pl ampersand અને એન્ટર દબાવો.
04:29 writefile dot pl ફાઈલમાં સ્ક્રીન પર પ્રદશિત આપેલની જેમ કોડ ટાઈપ કરો.
04:34 ચાલો હું કોડ સમજાવું.
04:37 open ફંકશન second.txt ફાઈલને "write" મોડ માં ખોલે છે.
04:44 ફાઈલ નેમના પહેલા “>” - Greater than સિમ્બોલ "write" મોડ ને દેખાડે છે.
04:49 પ્રથમ પેરામીટર "FILE1" FILEHANDLE છે.
04:53 પ્રિન્ટ ફંકશન આપેલ ટેક્સ્ટને FILEHANDLE એટલેકે 'FILE1' પર પ્રિન્ટ કરે છે.
04:59 હવે ફાઈન ને સેવ કરવા માટે Ctrl+S દબાવો.
05:03 ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
05:05 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો perl writefile dot pl અને એન્ટર દબાવો.
05:12 હવે ચાલો તપાસ કરીએ કે second.txt ફાઈલમાં ટેક્સ્ટ લખ્યું છે કે નહી.
05:18 ટાઈપ કરો: gedit second.txt અને Enter દબાવો.
05:23 ફાઈલમાં આપેલ ટેક્સ્ટ જોઈ શકીએ છીએ: "Working with files makes data storage and retrieval a simple task!"
05:32 ચાલો 'second.txt' ફાઈલને બંદ કરીએ.
05:35 શું થાય છે જયારે આપણે "write" મોડમાં સમાન ફાઈલ ફરીથી ખોલીએ છીએ ? ચાલો તેને જોઈએ.
05:41 'writefile.pl', માં પાછલા પ્રિન્ટ સ્ટેટમેન્ટ ને કમેન્ટ કરો.
05:46 નીચે વાળા પ્રિન્ટ કમાંડ ને ઉમેરીએ.
05:48 હવે ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો. ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ.
05:54 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો perl writefile dot pl અને એન્ટર દબાવો.
06:00 ચાલો ફરીથી second.txt ફાઈલને ફરીથી તપાસીએ.
06:04 ટાઈપ કરો : gedit second.txt અને Enter દબાવો.
06:09 આપણે “Greater than symbol (>) overwrites the content of the file!" સિમ્બોલ જોશું.
06:14 second.txt ફાઈલના પાછલા કન્ટેન્ટ ઓવરરાઈટ થયી ગયા છે.
06:19 આવું એટલા માટે કારણકે આપણે "write" મોડમાં ફરીથી ફાઈલ ખોલી હતી.
06:24 ચાલો 'second.txt' ફાઈલ ને બંદ કરો.
06:27 આગળ આપણે જોશું કે વર્તમાન ફાઈલમાં ડેટા કેવી રીતે ઉમેરીશું.
06:32 બે greater than (>>) સિમ્બોલના સાથે ઓપન સ્ટેટમેન્ટ "APPEND" મોડને દેખાડે છે.
06:38 હવે હું ફરીથી gedit માં writefile dot pl ફાઈલ ખોલીશ.
06:44 ઓપન સ્ટેટમેન્ટ માં ટાઈપ કરો greater (>>) than' સિમ્બોલ આ બતાડશે કે ફાઈલ append mode. માં છે.
06:52 પાછલા પ્રિન્ટ સ્ટેટમેન્ટને Comment કરો જેવું કે આ પહલા એક્ઝીક્યુટ થયું છે.
06:57 વર્તમાન ડેટા ને ઉમેરવા માટે એક લાઈન ઉમેરો : print FILE1 ડબલ કોટમાં "Two greater than symbols (>>) open the file in append mode".
07:07 હવે ફાઈલ ને સેવ કરવા માટે Ctrl+S દબાવો.
07:11 ચાલો પ્રોગ્રામ ને એક્ઝીક્યુટ કરો.
07:14 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો : perl writefile dot pl અને એન્ટર દબાવો.
07:20 હવે તપાસીએ કે second.txt ફાઈલ પર ટેક્સ્ટ ઉમેર્યો છે કે નહી.
07:26 ટાઈપ કરો: gedit second.txt અને એન્ટર દબાવો.
07:31 આપણે જોઈ શકીએ છીએ કે ટેક્સ્ટ આપણી second.txt ફાઈલ માં ઉમેરાયું છે .
07:36 ચાલો second.txt ફાઈલ ને બંદ કરો.
07:39 તેજ પ્રકારે અન્ય મોડ પણ છે.
07:42 પોતે થી આ વિકલ્પોનો પ્રયાસ કરો અને સમઝો કે શું થાય છે.
07:49 અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ.
07:53 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા: ફાઈલને "read" માં ખોલવી

ફાઈલ પર લખવું, "append" મોડ માં ફાઈલ ને ખોલવી અને file handle ને બંદ કરવું.

08:03 અહીં તમારા માટે એક એસાઇનમેંટ છે . 'writefile.pl' પ્રોગ્રામ માં file attribute to "+>" સિમ્બોલ ને બદલો.
08:11 પ્રોગ્રામ ને સેવ અને એક્ઝીક્યુટ કરો.
08:14 આઉટપુટ જોવા માટે second.txt ફાઈલ ખોલો.
08:17 attribute "+>" સિમ્બોલ ના ઉપયોગ નું અન્વેષણ કરો.
08:22 દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:29 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
08:37 વધુ વિગતો માટે અમને લખો .
08:41 સ્પોકન ટ્યુટોરીયલ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
08:48 આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે.
08:53 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya