Difference between revisions of "PERL/C3/File-Handling/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(7 intermediate revisions by one other user not shown) | |||
Line 6: | Line 6: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | '''PERL | + | | '''PERL ''' માં ''' File Handling''' પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
| આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું: | | આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું: | ||
− | + | '''read mode''' માં ફાઈલ ખોલવી, ફાઈલ કેવી રીતે લખવી | |
− | + | '''append mode''' માં ફાઈલ ખોલવી | |
− | + | '''file handle''' ને કેવી રીતે બંદ કરવી. | |
− | + | ||
|- | |- | ||
| 00:17 | | 00:17 | ||
| આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું: | | આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું: | ||
− | + | '''Ubuntu Linux 12.04''' operating system, '''Perl 5.14.2''' અને ''' gedit''' ટેક્સ્ટ એડિટર . | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 38: | Line 35: | ||
| 00:43 | | 00:43 | ||
| મૂળભૂત ઓપરેશન જે આપણે પર્લમાં ફાઈલ્સ સાથે કરી શકીએ છીએ તે છે: | | મૂળભૂત ઓપરેશન જે આપણે પર્લમાં ફાઈલ્સ સાથે કરી શકીએ છીએ તે છે: | ||
− | + | ફાઈલ ખોલવી, ફાઈલમાં થી વાંચવું. ફાઈલ પર લખવું. ફાઈલ બંદ કરવી. | |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|00:54 | |00:54 | ||
− | | | + | | મૂળભૂત ''' file handles ''' છે. |
− | + | '''STDIN''', '''STDOUT''' , '''STDERR''' | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 75: | Line 67: | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:38 |
| પ્રથમ આપણે એક ટેક્સ્ટ ફાઈલ બનાવીશું અને તેમાં અમુક ડેટા સંગ્રહીશું.ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો '''gedit '' first.txt''' અને એન્ટર દબાવો. | | પ્રથમ આપણે એક ટેક્સ્ટ ફાઈલ બનાવીશું અને તેમાં અમુક ડેટા સંગ્રહીશું.ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો '''gedit '' first.txt''' અને એન્ટર દબાવો. | ||
|- | |- | ||
|01:51 | |01:51 | ||
− | | | + | | '''first dot txt''' ફાઈલમાં આપેલ ટેક્સ્ટ ટીપ કરો: |
|- | |- | ||
Line 108: | Line 100: | ||
|- | |- | ||
| 02:28 | | 02:28 | ||
− | | | + | | ''' open''' ફંકશન વાંચવા માટે એક ફાઈલ ખોલે છે. |
|- | |- | ||
| 02:33 | | 02:33 | ||
− | | | + | | પ્રથમ ડેટા ફાઈલ હેન્ડલ છે જે ભવિષ્યમાં ફાઈલ અનુસરણ કરવાની પરવાનગી આપે છે. |
|- | |- | ||
| 02:40 | | 02:40 | ||
− | | બીજું પેરામીટર | + | | બીજું પેરામીટર ' લેસ ધેન સિમ્બોલને '''READ''' મોડ માં દર્શાવે છે. |
|- | |- | ||
Line 136: | Line 128: | ||
|- | |- | ||
| 03:08 | | 03:08 | ||
− | | | + | | '''while ''' લૂપ લાઈન બાઈ લાઈન વાંચશે અને ત્યાં શુધી ફાઈલને લૂપ કરશે જ્યાં સુધી બધી ફાઈલ વાચી ના લેવાય. |
− | + | ||
|- | |- | ||
| 03:17 | | 03:17 | ||
− | | '''Print dollar underscore''' ('$_') | + | | '''Print dollar underscore''' ('$_') વેરીએબલ વર્તમાન લાઈનની વિષય વસ્તુને પ્રિન્ટ કરશે. |
|- | |- | ||
| 03:22 | | 03:22 | ||
− | | | + | | છેલ્લે ''' FILEHANDLE''' નામના સાથે ફાઈલને બંદ કરો જે આપણે ઓપન સ્ટેટમેન્ટ માં આપ્યું હતું. |
|- | |- | ||
| 03:29 | | 03:29 | ||
− | | | + | | ફાઈલને બંદ કરવું કન્ટેન્ટનું ઓવરરાઈટ થવું અથવા ફાઈલના કોઈ પણ આકસ્મિક બદલાવોને રોકે છે. |
|- | |- | ||
| 03:36 | | 03:36 | ||
− | | | + | | હવે ફાઈલને સેવ કરવા માટે ''' Ctrl+S''' ''' દબાવો. |
|- | |- | ||
| 03:40 | | 03:40 | ||
− | | | + | | ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ. |
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
− | | | + | | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો '''perl openfile dot pl''' અને એન્ટર દબાવો. |
|- | |- | ||
| 03:51 | | 03:51 | ||
− | | | + | | આઉટપુટ આપેલની જેમ દ્રશ્યમાન છે. |
|- | |- | ||
| 03:54 | | 03:54 | ||
− | | | + | | આ તેજ કન્ટેન્ટ છે જે આપણે '''first dot txt ''' ફાઈલમાં પહેલા જોયું હતું. |
|- | |- | ||
| 03:59 | | 03:59 | ||
− | | | + | | આગળ આપણે જોશું ફાઈલમાં ડેટા કેવી રીતે લખવા. |
|- | |- | ||
| 04:03 | | 04:03 | ||
− | | | + | | ''greater than''' (>) સિમ્બોલ ના સાથે ઓપન સ્ટેટમેન્ટ '''WRITE''' મોડમાં વ્યાખ્યાયીત કરે છે. |
|- | |- | ||
| 04:08 | | 04:08 | ||
− | | | + | | ફાઈલનેમ તે ફાઈલના નામને બતાડે છે જે ડેટા લખવાનું છે. |
− | + | ||
|- | |- | ||
| 04:13 | | 04:13 | ||
− | | | + | | ચાલો હું પહેલથી જ સેવ કરેલ '''writefile.pl''' સેમ્પલ પ્રોગ્રામને ખોલું. |
|- | |- | ||
| 04:19 | | 04:19 | ||
− | | | + | | '''terminal.''' પર જાવ. |
|- | |- | ||
| 04:21 | | 04:21 | ||
− | | | + | | હવે ટાઈપ કરો ''' gedit writefile dot pl ampersand''' અને એન્ટર દબાવો. |
|- | |- | ||
| 04:29 | | 04:29 | ||
− | | | + | | '''writefile dot pl''' ફાઈલમાં સ્ક્રીન પર પ્રદશિત આપેલની જેમ કોડ ટાઈપ કરો. |
|- | |- | ||
| 04:34 | | 04:34 | ||
− | | | + | | ચાલો હું કોડ સમજાવું. |
|- | |- | ||
| 04:37 | | 04:37 | ||
− | | | + | | '''open''' ફંકશન '''second.txt''' ફાઈલને "write" મોડ માં ખોલે છે. |
|- | |- | ||
| 04:44 | | 04:44 | ||
− | | “>” - ''' Greater than''' | + | | ફાઈલ નેમના પહેલા “>” - ''' Greater than''' સિમ્બોલ "write" મોડ ને દેખાડે છે. |
|- | |- | ||
| 04:49 | | 04:49 | ||
− | | | + | | પ્રથમ પેરામીટર "FILE1" ''' FILEHANDLE''' છે. |
|- | |- | ||
| 04:53 | | 04:53 | ||
− | | | + | | પ્રિન્ટ ફંકશન આપેલ ટેક્સ્ટને ''' FILEHANDLE''' એટલેકે 'FILE1' પર પ્રિન્ટ કરે છે. |
− | + | ||
|- | |- | ||
| 04:59 | | 04:59 | ||
− | | | + | | હવે ફાઈન ને સેવ કરવા માટે ''' Ctrl+S''' દબાવો. |
|- | |- | ||
| 05:03 | | 05:03 | ||
− | | | + | | ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
|- | |- | ||
− | | 05:05 | + | | 05:05 |
− | | | + | |ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો '''perl writefile dot pl''' અને એન્ટર દબાવો. |
|- | |- | ||
| 05:12 | | 05:12 | ||
− | | | + | | હવે ચાલો તપાસ કરીએ કે '''second.txt''' ફાઈલમાં ટેક્સ્ટ લખ્યું છે કે નહી. |
|- | |- | ||
| 05:18 | | 05:18 | ||
− | | | + | | ટાઈપ કરો:''' gedit second.txt''' અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
| 05:23 | | 05:23 | ||
− | | | + | |ફાઈલમાં આપેલ ટેક્સ્ટ જોઈ શકીએ છીએ: "Working with files makes data storage and retrieval a simple task!" |
|- | |- | ||
|05:32 | |05:32 | ||
− | | | + | | ચાલો 'second.txt' ફાઈલને બંદ કરીએ. |
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
− | | | + | | શું થાય છે જયારે આપણે "write" મોડમાં સમાન ફાઈલ ફરીથી ખોલીએ છીએ ? ચાલો તેને જોઈએ. |
+ | |||
|- | |- | ||
| 05:41 | | 05:41 | ||
− | | | + | | 'writefile.pl', '' માં પાછલા પ્રિન્ટ સ્ટેટમેન્ટ ને કમેન્ટ કરો. |
|- | |- | ||
| 05:46 | | 05:46 | ||
− | | | + | | નીચે વાળા પ્રિન્ટ કમાંડ ને ઉમેરીએ. |
|- | |- | ||
| 05:48 | | 05:48 | ||
− | | | + | |હવે ફાઈલને સેવ કરવા માટે ''' Ctrl+S''' દબાવો. ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ. |
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
− | | | + | | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો '''perl writefile dot pl''' અને એન્ટર દબાવો. |
|- | |- | ||
| 06:00 | | 06:00 | ||
− | | | + | | ચાલો ફરીથી '''second.txt''' ફાઈલને ફરીથી તપાસીએ. |
|- | |- | ||
| 06:04 | | 06:04 | ||
− | | | + | | ટાઈપ કરો : ''' gedit second.txt''' અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
| 06:09 | | 06:09 | ||
− | | | + | |આપણે “Greater than symbol (>) overwrites the content of the file!" સિમ્બોલ જોશું. |
|- | |- | ||
| 06:14 | | 06:14 | ||
− | | | + | | '''second.txt''' ફાઈલના પાછલા કન્ટેન્ટ ઓવરરાઈટ થયી ગયા છે. |
|- | |- | ||
| 06:19 | | 06:19 | ||
− | | | + | | આવું એટલા માટે કારણકે આપણે "write" મોડમાં ફરીથી ફાઈલ ખોલી હતી. |
|- | |- | ||
| 06:24 | | 06:24 | ||
− | | | + | | ચાલો 'second.txt' ફાઈલ ને બંદ કરો. |
|- | |- | ||
| 06:27 | | 06:27 | ||
− | | | + | | આગળ આપણે જોશું કે વર્તમાન ફાઈલમાં ડેટા કેવી રીતે ઉમેરીશું. |
|- | |- | ||
| 06:32 | | 06:32 | ||
− | | | + | | બે '''greater than''' (>>) સિમ્બોલના સાથે ઓપન સ્ટેટમેન્ટ "APPEND" મોડને દેખાડે છે. |
|- | |- | ||
| 06:38 | | 06:38 | ||
− | | | + | | હવે હું ફરીથી '''gedit''' માં '''writefile dot pl''' ફાઈલ ખોલીશ. |
|- | |- | ||
| 06:44 | | 06:44 | ||
− | | | + | | ઓપન સ્ટેટમેન્ટ માં ટાઈપ કરો '''greater (>>) than''' સિમ્બોલ આ બતાડશે કે ફાઈલ ''append mode.''' માં છે. |
|- | |- | ||
| 06:52 | | 06:52 | ||
− | |''' Comment''' | + | | પાછલા પ્રિન્ટ સ્ટેટમેન્ટને ''' Comment''' કરો જેવું કે આ પહલા એક્ઝીક્યુટ થયું છે. |
|- | |- | ||
| 06:57 | | 06:57 | ||
− | | | + | | વર્તમાન ડેટા ને ઉમેરવા માટે એક લાઈન ઉમેરો : '''print FILE1''' ડબલ કોટમાં "Two greater than symbols (>>) open the file in append mode". |
|- | |- | ||
| 07:07 | | 07:07 | ||
− | | | + | | હવે ફાઈલ ને સેવ કરવા માટે ''' Ctrl+S''' દબાવો. |
|- | |- | ||
| 07:11 | | 07:11 | ||
− | | | + | | ચાલો પ્રોગ્રામ ને એક્ઝીક્યુટ કરો. |
|- | |- | ||
| 07:14 | | 07:14 | ||
− | | | + | | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો : '''perl writefile dot pl''' અને એન્ટર દબાવો. |
− | + | ||
|- | |- | ||
| 07:20 | | 07:20 | ||
− | | | + | | હવે તપાસીએ કે '''second.txt''' ફાઈલ પર ટેક્સ્ટ ઉમેર્યો છે કે નહી. |
|- | |- | ||
| 07:26 | | 07:26 | ||
− | | | + | | ટાઈપ કરો: ''' gedit second.txt''' અને એન્ટર દબાવો. |
|- | |- | ||
| 07:31 | | 07:31 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ કે ટેક્સ્ટ આપણી '''second.txt''' ફાઈલ માં ઉમેરાયું છે . |
|- | |- | ||
| 07:36 | | 07:36 | ||
− | | | + | |ચાલો '''second.txt''' ફાઈલ ને બંદ કરો. |
|- | |- | ||
| 07:39 | | 07:39 | ||
− | | | + | | તેજ પ્રકારે અન્ય મોડ પણ છે. |
|- | |- | ||
| 07:42 | | 07:42 | ||
− | | | + | | પોતે થી આ વિકલ્પોનો પ્રયાસ કરો અને સમઝો કે શું થાય છે. |
|- | |- | ||
| 07:49 | | 07:49 | ||
− | | | + | | અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. |
|- | |- | ||
| 07:53 | | 07:53 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા: ફાઈલને "read" માં ખોલવી |
− | + | ફાઈલ પર લખવું, "append" મોડ માં ફાઈલ ને ખોલવી અને '''file handle''' ને બંદ કરવું. | |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 08:03 | | 08:03 | ||
− | | | + | | અહીં તમારા માટે એક એસાઇનમેંટ છે . 'writefile.pl' પ્રોગ્રામ માં '''file attribute''' to "+>" સિમ્બોલ ને બદલો. |
|- | |- | ||
| 08:11 | | 08:11 | ||
− | | | + | | પ્રોગ્રામ ને સેવ અને એક્ઝીક્યુટ કરો. |
|- | |- | ||
| 08:14 | | 08:14 | ||
− | | | + | | આઉટપુટ જોવા માટે '''second.txt''' ફાઈલ ખોલો. |
|- | |- | ||
| 08:17 | | 08:17 | ||
− | | | + | | ''' attribute "+>" સિમ્બોલ ના ઉપયોગ નું અન્વેષણ કરો. |
|- | |- | ||
| 08:22 | | 08:22 | ||
− | | | + | | દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
| 08:29 | | 08:29 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 08:37 | | 08:37 | ||
− | | | + | | વધુ વિગતો માટે અમને લખો . |
|- | |- | ||
| 08:41 | | 08:41 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
|- | |- | ||
| 08:48 | | 08:48 | ||
− | | | + | | આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. |
|- | |- | ||
| 08:53 | | 08:53 | ||
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર. |
|} | |} |
Latest revision as of 18:18, 28 February 2017
Time | Narration |
00:01 | PERL માં File Handling પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું:
read mode માં ફાઈલ ખોલવી, ફાઈલ કેવી રીતે લખવી append mode માં ફાઈલ ખોલવી file handle ને કેવી રીતે બંદ કરવી. |
00:17 | આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું:
Ubuntu Linux 12.04 operating system, Perl 5.14.2 અને gedit ટેક્સ્ટ એડિટર . |
00:28 | તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો. |
00:32 | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને ' Perl પ્રોગ્રામિંગ વિષે સામાન્ય જાણકારી હોવી જોઈએ. |
00:37 | જો નથી તો સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર ઉપલબ્ધ Perl ટ્યુટોરિયલ જુઓ. |
00:43 | મૂળભૂત ઓપરેશન જે આપણે પર્લમાં ફાઈલ્સ સાથે કરી શકીએ છીએ તે છે:
ફાઈલ ખોલવી, ફાઈલમાં થી વાંચવું. ફાઈલ પર લખવું. ફાઈલ બંદ કરવી. |
00:54 | મૂળભૂત file handles છે.
STDIN, STDOUT , STDERR |
01:02 | આ open ફંકશન માટે સિન્ટેક્સ છે. |
01:05 | સિન્ટેક્સમાં FILEHANDLE એ ફાઈલ હેન્ડલ છે જે open ફંકશન થી રીટર્ન થાય છે. |
01:11 | MODE ફાઈલ ખોલવું જેવા: રીડ, રાઈટ વગેરે મોડ ને બતાડે છે. |
01:18 | EXPR એ ભૌતિક ફાઈલનનું નામ છે જે વાંચવા અને લખવામાં ઉપયોગ થાય છે. |
01:27 | અહી પ્રદશિતની જેમ open ફંકશન ને લખવા માટે અન્ય માર્ગ છે. |
01:32 | ચાલો સમઝીએ વર્તમાન ફાઈલને કેવી રીતે ખોલવી અને તેમાંથી ડેટા કેવી રીતે વાંચવા. |
01:38 | પ્રથમ આપણે એક ટેક્સ્ટ ફાઈલ બનાવીશું અને તેમાં અમુક ડેટા સંગ્રહીશું.ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો gedit first.txt અને એન્ટર દબાવો. |
01:51 | first dot txt ફાઈલમાં આપેલ ટેક્સ્ટ ટીપ કરો: |
01:55 | ફાઈલ ને સેવ કરીને gedit બંદ કરો. |
01:59 | હવે આપણે એક Perl પ્રોગ્રામ જોશું જે first.txt ફાઈલ ખોલે છે અને વિષય વસ્તુ વાંચે છે. |
02:07 | હવે હું openfile.pl સેમ્પલ પ્રોગ્રામ ખોલીશ. જે મેં પહેલાથી જ સેવ કરેલ છે. |
02:13 | ટાઈપ કરો : gedit openfile dot pl ampersand અને એન્ટર દબાવો. |
02:19 | openfile dot pl ફાઈલમાં,સ્ક્રીન પર પ્રદશિત આપેલની જેમ કોડ ટાઈપ કરો. |
02:25 | ચાલો હું કોડ સમજાવું. |
02:28 | open ફંકશન વાંચવા માટે એક ફાઈલ ખોલે છે. |
02:33 | પ્રથમ ડેટા ફાઈલ હેન્ડલ છે જે ભવિષ્યમાં ફાઈલ અનુસરણ કરવાની પરવાનગી આપે છે. |
02:40 | બીજું પેરામીટર ' લેસ ધેન સિમ્બોલને READ મોડ માં દર્શાવે છે. |
02:44 | જો તમે Mode, સ્પષ્ટ કરવામાં ચૂંકી જાવ તો ડીફોલ્ટ રૂપે ફાઈલ “READ” મોડમાં ખોલવામાં આવશે. |
02:50 | ત્રીજું પેરામીટર first.txt એ ફાઈલનું નામ છે જ્યાંથી ડેટા વાંચવાનું છે. |
02:57 | શું થશે જો first.txt ફાઈલ અસ્તિત્વના હોય ? |
03:02 | સ્ક્રીપ્ટનો યોગ્ય error message સાથે અંત થશે dollar exclamation ($!) વેરીએબલમાં સંગ્રહિત થશે. |
03:08 | while લૂપ લાઈન બાઈ લાઈન વાંચશે અને ત્યાં શુધી ફાઈલને લૂપ કરશે જ્યાં સુધી બધી ફાઈલ વાચી ના લેવાય. |
03:17 | Print dollar underscore ('$_') વેરીએબલ વર્તમાન લાઈનની વિષય વસ્તુને પ્રિન્ટ કરશે. |
03:22 | છેલ્લે FILEHANDLE નામના સાથે ફાઈલને બંદ કરો જે આપણે ઓપન સ્ટેટમેન્ટ માં આપ્યું હતું. |
03:29 | ફાઈલને બંદ કરવું કન્ટેન્ટનું ઓવરરાઈટ થવું અથવા ફાઈલના કોઈ પણ આકસ્મિક બદલાવોને રોકે છે. |
03:36 | હવે ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો. |
03:40 | ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ. |
03:42 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો perl openfile dot pl અને એન્ટર દબાવો. |
03:51 | આઉટપુટ આપેલની જેમ દ્રશ્યમાન છે. |
03:54 | આ તેજ કન્ટેન્ટ છે જે આપણે first dot txt ફાઈલમાં પહેલા જોયું હતું. |
03:59 | આગળ આપણે જોશું ફાઈલમાં ડેટા કેવી રીતે લખવા. |
04:03 | greater than' (>) સિમ્બોલ ના સાથે ઓપન સ્ટેટમેન્ટ WRITE મોડમાં વ્યાખ્યાયીત કરે છે. |
04:08 | ફાઈલનેમ તે ફાઈલના નામને બતાડે છે જે ડેટા લખવાનું છે. |
04:13 | ચાલો હું પહેલથી જ સેવ કરેલ writefile.pl સેમ્પલ પ્રોગ્રામને ખોલું. |
04:19 | terminal. પર જાવ. |
04:21 | હવે ટાઈપ કરો gedit writefile dot pl ampersand અને એન્ટર દબાવો. |
04:29 | writefile dot pl ફાઈલમાં સ્ક્રીન પર પ્રદશિત આપેલની જેમ કોડ ટાઈપ કરો. |
04:34 | ચાલો હું કોડ સમજાવું. |
04:37 | open ફંકશન second.txt ફાઈલને "write" મોડ માં ખોલે છે. |
04:44 | ફાઈલ નેમના પહેલા “>” - Greater than સિમ્બોલ "write" મોડ ને દેખાડે છે. |
04:49 | પ્રથમ પેરામીટર "FILE1" FILEHANDLE છે. |
04:53 | પ્રિન્ટ ફંકશન આપેલ ટેક્સ્ટને FILEHANDLE એટલેકે 'FILE1' પર પ્રિન્ટ કરે છે. |
04:59 | હવે ફાઈન ને સેવ કરવા માટે Ctrl+S દબાવો. |
05:03 | ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
05:05 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો perl writefile dot pl અને એન્ટર દબાવો. |
05:12 | હવે ચાલો તપાસ કરીએ કે second.txt ફાઈલમાં ટેક્સ્ટ લખ્યું છે કે નહી. |
05:18 | ટાઈપ કરો: gedit second.txt અને Enter દબાવો. |
05:23 | ફાઈલમાં આપેલ ટેક્સ્ટ જોઈ શકીએ છીએ: "Working with files makes data storage and retrieval a simple task!" |
05:32 | ચાલો 'second.txt' ફાઈલને બંદ કરીએ. |
05:35 | શું થાય છે જયારે આપણે "write" મોડમાં સમાન ફાઈલ ફરીથી ખોલીએ છીએ ? ચાલો તેને જોઈએ. |
05:41 | 'writefile.pl', માં પાછલા પ્રિન્ટ સ્ટેટમેન્ટ ને કમેન્ટ કરો. |
05:46 | નીચે વાળા પ્રિન્ટ કમાંડ ને ઉમેરીએ. |
05:48 | હવે ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો. ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ. |
05:54 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો perl writefile dot pl અને એન્ટર દબાવો. |
06:00 | ચાલો ફરીથી second.txt ફાઈલને ફરીથી તપાસીએ. |
06:04 | ટાઈપ કરો : gedit second.txt અને Enter દબાવો. |
06:09 | આપણે “Greater than symbol (>) overwrites the content of the file!" સિમ્બોલ જોશું. |
06:14 | second.txt ફાઈલના પાછલા કન્ટેન્ટ ઓવરરાઈટ થયી ગયા છે. |
06:19 | આવું એટલા માટે કારણકે આપણે "write" મોડમાં ફરીથી ફાઈલ ખોલી હતી. |
06:24 | ચાલો 'second.txt' ફાઈલ ને બંદ કરો. |
06:27 | આગળ આપણે જોશું કે વર્તમાન ફાઈલમાં ડેટા કેવી રીતે ઉમેરીશું. |
06:32 | બે greater than (>>) સિમ્બોલના સાથે ઓપન સ્ટેટમેન્ટ "APPEND" મોડને દેખાડે છે. |
06:38 | હવે હું ફરીથી gedit માં writefile dot pl ફાઈલ ખોલીશ. |
06:44 | ઓપન સ્ટેટમેન્ટ માં ટાઈપ કરો greater (>>) than' સિમ્બોલ આ બતાડશે કે ફાઈલ append mode. માં છે. |
06:52 | પાછલા પ્રિન્ટ સ્ટેટમેન્ટને Comment કરો જેવું કે આ પહલા એક્ઝીક્યુટ થયું છે. |
06:57 | વર્તમાન ડેટા ને ઉમેરવા માટે એક લાઈન ઉમેરો : print FILE1 ડબલ કોટમાં "Two greater than symbols (>>) open the file in append mode". |
07:07 | હવે ફાઈલ ને સેવ કરવા માટે Ctrl+S દબાવો. |
07:11 | ચાલો પ્રોગ્રામ ને એક્ઝીક્યુટ કરો. |
07:14 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો : perl writefile dot pl અને એન્ટર દબાવો. |
07:20 | હવે તપાસીએ કે second.txt ફાઈલ પર ટેક્સ્ટ ઉમેર્યો છે કે નહી. |
07:26 | ટાઈપ કરો: gedit second.txt અને એન્ટર દબાવો. |
07:31 | આપણે જોઈ શકીએ છીએ કે ટેક્સ્ટ આપણી second.txt ફાઈલ માં ઉમેરાયું છે . |
07:36 | ચાલો second.txt ફાઈલ ને બંદ કરો. |
07:39 | તેજ પ્રકારે અન્ય મોડ પણ છે. |
07:42 | પોતે થી આ વિકલ્પોનો પ્રયાસ કરો અને સમઝો કે શું થાય છે. |
07:49 | અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. |
07:53 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા: ફાઈલને "read" માં ખોલવી
ફાઈલ પર લખવું, "append" મોડ માં ફાઈલ ને ખોલવી અને file handle ને બંદ કરવું. |
08:03 | અહીં તમારા માટે એક એસાઇનમેંટ છે . 'writefile.pl' પ્રોગ્રામ માં file attribute to "+>" સિમ્બોલ ને બદલો. |
08:11 | પ્રોગ્રામ ને સેવ અને એક્ઝીક્યુટ કરો. |
08:14 | આઉટપુટ જોવા માટે second.txt ફાઈલ ખોલો. |
08:17 | attribute "+>" સિમ્બોલ ના ઉપયોગ નું અન્વેષણ કરો. |
08:22 | દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
08:29 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
08:37 | વધુ વિગતો માટે અમને લખો . |
08:41 | સ્પોકન ટ્યુટોરીયલ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
08:48 | આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. |
08:53 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર. |