Difference between revisions of "PHP-and-MySQL/C4/User-Password-Change-Part-1/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by the same user not shown)
Line 4: Line 4:
 
|-
 
|-
 
|0:00
 
|0:00
|નમસ્કાર. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે એક વપરાશકર્તા તેમનાં પાસવર્ડને બદલી શકે છે.
+
|નમસ્કાર. આ ટ્યુટોરીયલમાં શીખીશું કે યુઝર કેવી રીતે તેમનાં પાસવર્ડ બદલી શકે છે.
 
|-
 
|-
 
|0:08
 
|0:08
|આપણે શીખીશું કે કેવી રીતે વપરાશકર્તાને તેમના પાસવર્ડ બદલવા માટે વિકલ્પ આપવું જો તે ઈચ્છે છે.
+
|આપણે શીખીશું કે કેવી રીતે યુઝરને તેમના પાસવર્ડ બદલવા માટે વિકલ્પ આપવું જો તે ઈચ્છે છે.
 
|-
 
|-
 
|0:13-  
 
|0:13-  
|આ વધારે સમય ન લેવું જોઈએ. આ 3 ભાગોમાં સમાપ્ત થઇ જશે.
+
|આ વધારે સમય ન લેશે. આ 3 ભાગોમાં સમાપ્ત થઇ જશે.
 
|-
 
|-
 
|0:18
 
|0:18
|આપણે વપરાશકર્તાને એક ફોર્મ આપીશું અને વપરાશકર્તાને તેમનો જુનો પાસવર્ડ અને નવો પાસવર્ડ બે વાર ટાઈપ કરવા માટે કહીશું.
+
|યુઝરને એક ફોર્મ આપીશું અને તેમનો જુનો પાસવર્ડ અને નવો પાસવર્ડ બે વાર ટાઈપ કરવા માટે કહીશું.
 
|-
 
|-
 
|0:27
 
|0:27
Line 22: Line 22:
 
|-
 
|-
 
|0:33
 
|0:33
|પછી આપણે બે નવા પાસવર્ડોની તુલના કરીશું એ જોવા માટે કે તે મેળ ખાય છે અથવા તેમણે કોઈ ભૂલ કરી છે.
+
|પછી બે નવા પાસવર્ડોની તુલના કરીશું એ જોવા માટે કે તે મેચ થાય છે અથવા તેમણે કોઈ ભૂલ કરી છે.
 
|-
 
|-
 
|0:39
 
|0:39
|આગળ આપણે નવા sql કોડોનાં ઉપયોગ વડે ડેટાબેઝ અપડેટ કરીશું.
+
|આગળ નવા sql કોડોનાં ઉપયોગ વડે ડેટાબેઝ અપડેટ કરીશું.
 
|-
 
|-
 
|0:44
 
|0:44
|તો સૌપ્રથમ હું મારા "member" પેજ પર  "session" શરૂ કરીશ. જેવું કે તમે જોઈ શકો છો આપણને "session_start" અહીં મળ્યું છે.  
+
|તો સૌપ્રથમ હું "member" પેજ પર  "session" શરૂ કરીશ. જેવું કે તમે જુઓ છો "session_start" અહીં મળ્યું છે.  
 
|-
 
|-
 
|0:53
 
|0:53
|હું આ કોપી કરીશ અને પેજની ઉપરની બાજુએ પેસ્ટ કરીશ. તો, આપણે સેશન શરૂ કરી દીધું છે.
+
|આ કોપી કરીશ અને પેજની ઉપરની બાજુએ પેસ્ટ કરીશ. તો, સેશન શરૂ કરી દીધું છે.
 
|-
 
|-
 
|0:59
 
|0:59
|આપણે "user" કહેવાતા એક વેરીએબલ (ચલ) ને વાપરવાની જરૂર છે જે એક સેશનની બરાબર રહેશે જેને આપણે અહીં સુયોજિત કર્યું છે.
+
|"user" નામનું એક વેરીએબલ નો ઉપયોગ કરવાની જરૂર છે જે સેશન બરાબર હશે જેને અહીં સુયોજિત કર્યું છે.
 
|-
 
|-
 
|1:09
 
|1:09
|પહેલા, આપણે આ તપાસ કરવાની જરૂર છે કે વપરાશકર્તાઓ લોગ ઇન થયેલા છે - આ એક કોડ છે જેના વિશે હું વાત કરી રહ્યો હતો - એ પહેલા કે આપણે તેમનાં પાસવર્ડને બદલવાની શરૂઆત કરીએ અથવા તેમને તેમનો પાસવર્ડ બદલી કરવા દઈએ.
+
|પહેલા, તપાસ કરવાની જરૂર છે કે યુઝર્સ લોગ ઇન થયેલ છે - આ કોડ છે જેના વિશે હું વાત કરી રહ્યો હતો - તેમનાં પાસવર્ડને બદલવાની શરૂઆત કરીએ અથવા તેમને તેમનો પાસવર્ડ બદલી કરવા દઈએ એ પહેલા.
 
|-
 
|-
 
|1:19
 
|1:19
|હું આ "user" વેરીએબલ (ચલ) ને આપણા "session" નામ તરીકે સુયોજિત કરીશ જે કે અહીં છે.  
+
|હું આ "user" વેરીએબલને "session" નામ તરીકે સુયોજિત કરીશ જે અહીં છે.  
 
|-
 
|-
 
|1:24
 
|1:24
|ઠીક છે, હવે આપણે લખીશું “ if the user exists”, અમે તેમને તેમના પાસવર્ડ બદલવા દેશું, નહી તો અમે પુષ્ઠને કીલ (નષ્ટ અથવા દબાણપૂર્વક બંધ કરવું) કરીને લખીશું “You must be logged in to change your password".  
+
|હવે લખીશું “ if the user exists”, તો તેમને પાસવર્ડ બદલવા દેશું, નહી તો પેજને કીલ કરી “You must be logged in to change your password" લખીશું.  
 
|-
 
|-
 
|1:41
 
|1:41
|આ “User is logged in” માટે એક બ્લોક છે. તેથી એ માનીને કે વપરાશકર્તા લોગ ઇન થયેલ છે, લોગીનના અસ્તિત્વની આપણે તપાસ કરીએ એ પછી, આપણે ભરવા હેતુ તેમને એક ફોર્મ આપવાની જરૂર છે.
+
|આ “User is logged in” માટેનો બ્લોક છે. તેથી એ માની કે યુઝર લોગ ઇન છે, લોગીનના અસ્તિત્વની તપાસ કરીએ એ પછી, તેમને એક ફોર્મ ભરવા માટે આપીશું.
 
|-
 
|-
 
|1:49
 
|1:49
|અહીં હું આપણા કોડને એકો કરીશ જે આપણું ફોર્મ હશે. આ એક આપમેળે સબમીટ (જમા થનાર) થનારું ફોર્મ છે તેથી તે "change password dot php" પાછું જશે અને અહીં ફોર્મનો અંત થાય છે.
+
|અહીં હું કોડને એકો કરીશ જે આપણું ફોર્મ હશે. આ એક આપમેળે સબમીટ થનારું ફોર્મ છે તેથી તે "change password dot php" પર પાછું જશે અને અહીં ફોર્મનો અંત થાય છે.
 
|-
 
|-
 
|2:14
 
|2:14
|તો આ એ પુષ્ઠ છે જેના પર આપણે પહેલાથી જ છીએ અને તમામ વિગતોની ચકાસણી હેતુ હું એક ચેક વાપરીશ.
+
|તો આ એ પેજ છે જેના પર આપણે પહેલાથી જ છીએ અને તમામ વિગતોની ચકાસણી માટે હું ચેક વાપરીશ.
 
|-
 
|-
 
|2:21
 
|2:21
|ફોર્મની પદ્ધતિ POST છે કારણ કે આપણે URL ની અંદર પાસવર્ડની કોઈપણ માહિતીને છોડવા નથી ઈચ્છતા.  
+
|ફોર્મની મેથડ POST છે કારણ કે આપણે URL ની અંદર પાસવર્ડની કોઈપણ માહિતી દર્શાવવા નથી ઈચ્છતા.  
 
|-
 
|-
 
|2:30
 
|2:30
|આગળ આપણે થોડાક ઈનપુટ બોક્સો બનાવીશું. પહેલું “Old password:” જે કે પાસવર્ડ પ્રકાર નહી રહેશે, તેથી એન્ટ્રી (પ્રવેશ) ગોપનીય નહી રહે. આમ ઈનપુટ પ્રકાર "text" અને નામ "password" રહેશે.
+
|આગળ આપણે થોડા ઈનપુટ બોક્સો બનાવીશું. પહેલું “Old password:” જે પાસવર્ડ ટાઇપ ન રહેશે, તેથી એન્ટ્રી ગોપનીય ન રહશે. તેથી ઈનપુટ ટાઇપ "text" અને નેમ "password" રહેશે.
 
|-
 
|-
 
|2:48
 
|2:48
|હું એક પેરાગ્રાફ બ્રેક (ફકરો પૂર્ણ થયા પછી મુકાતું ભંગાણ) મુકીશ. આગળ છે "New password:" અને હું ઈનપુટ પ્રકાર "password" તરીકે બનાવીશ જેથી કરીને તે દરેકથી છુપાયેલું (ગોપનીય) રહે. નામ “new password” રહેશે.
+
|હું એક પેરાગ્રાફ બ્રેક મુકીશ. આગળ છે "New password:" અને હું ઈનપુટ ટાઇપ "password" તરીકે બનાવીશ તેથી તે દરેકથી છુપાયેલું હશે. નેમ “new password” રહેશે.
 
|-
 
|-
 
|3:02
 
|3:02
|હું અહીં એક લાઈન બ્રેક મુકીશ. હવે આ વાક્યને કોપી પેસ્ટ કરો અને થોડા ફેરફારો કરો. લેબલ અહીં “Repeat new password” રહેશે અને એક પેરાગ્રાફ બ્રેક પછી નામ "repeat new password" રહેશે.  
+
|હું અહીં લાઈન બ્રેક મુકીશ. હવે આ વાક્યને કોપી પેસ્ટ કરો અને થોડા ફેરફારો કરો. લેબલ અહીં “Repeat new password” રહેશે અને પેરાગ્રાફ બ્રેક સાથે નેમ "repeat new password" રહેશે.  
 
|-
 
|-
 
|3:23
 
|3:23
|છેલ્લે અમને જરૂર છે એક “submit" બટનની. નામ "submit" રહેશે તો આપણે તપાસ કરી શકીએ છીએ કે જો આ દબાય રહ્યું છે અને મુલ્ય "Change password" રહેશે.
+
|અંતે આપણને એક “submit" બટનની જરૂર છે. નેમ "submit" રહેશે, તો આપણે તપાસ કરીશું કે જો આ દબાયું છે અને વેલ્યુ "Change password" રહેશે.
 
|-
 
|-
 
|3:33
 
|3:33
|ઠીક છે, તો ચાલો આપણા પુષ્ઠ પર જઈએ. હું મેમ્બર (સભ્ય) પુષ્ઠ પર એક લીંક રાખીશ, આપણા પાસવર્ડને બદલવા હેતુ અમને મદદ મળે એ માટે.   
+
|ઠીક છે, તો ચાલો આપણા પેજ પર જઈએ. હું મેમ્બર પેજ પર એક લીંક મુકીશ, આપણા પાસવર્ડને બદલવા માટેની મદદ માટે.   
 
|-
 
|-
 
|3:40
 
|3:40
|હમણાં માટે, હું વિગતોના ઉપયોગ વડે ફક્ત લોગીન કરીશ. આ સમયે મારો પાસવર્ડ “abc” છે અને મારું યુઝરનેમ (વપરાશકર્તા નામ) “Alex” છે.
+
|હમણાં માટે, હું વિગતોના ઉપયોગ વડે ફક્ત લોગીન કરીશ. આ સમયે મારો પાસવર્ડ “abc” છે અને મારું યુઝરનેમ “Alex” છે.
 
|-
 
|-
 
|3:48
 
|3:48
|login પર ક્લિક કરો. આ "Welcome Alex" દર્શાવે છે. મેમ્બર (સભ્ય) પુષ્ઠ રહ્યું. સેશન (સત્ર) સુયોજિત છે. જો આપણે લોગ આઉટ કરવાની જરૂર છે, આપણે લોગ આઉટ કરી શકીએ છીએ. પણ આપણા પાસવર્ડને બદલવા હેતુ અમને બીજા વિકલ્પોની જરૂર છે.
+
|login પર ક્લિક કરો. આ "Welcome Alex" દર્શાવે છે. આ મેમ્બર પેજ છે. સેશન સુયોજિત થયેલ છે. જો આપણે લોગ આઉટ કરવું હોય, તો આપણે લોગ આઉટ કરી શકીએ છીએ. પણ આપણા પાસવર્ડને બદલવા માટે આપણને બીજા વિકલ્પની જરૂર છે.
 
|-
 
|-
 
|4:01
 
|4:01
|તેથી આપણે આપણા "member dot php" પુષ્ઠ પર પાછા જશું અને હું બીજું એક લીંક બનાવીશ.
+
|તેથી આપણે "member dot php" પેજ પર પાછા જશું અને હું એક બીજી લીંક બનાવીશ.
 
|-
 
|-
 
|4:08
 
|4:08
|અને તે રહેશે “Change password”.  
+
|અને તે હશે “Change password”.  
 
|-
 
|-
 
|4:11
 
|4:11
|અને આ “change password dot php" સાથે લીંક (જોડાવવું) થશે.  
+
|અને આ “change password dot php" સાથે લીંક થશે.  
 
|-
 
|-
 
|4:14
 
|4:14
|તેથી જો આપણે આને રીફ્રેશ કરીએ છીએ અમને બીજો એક વિકલ્પ મળશે. અહીં ક્લિક કરો અને અમને આપણું ફોર્મ મળે છે જે આપણે પહેલા બનાવ્યું હતું. હું મારો જુનો પાસવર્ડ અહીં ટાઈપ કરીશ અને મારો નવો પાસવર્ડ અહીંયા.  
+
|તેથી જો આપણે રીફ્રેશ કરીશું તો આપણને બીજો એક વિકલ્પ મળશે. અહીં ક્લિક કરો અને આપણું ફોર્મ મળે છે જે આપણે પહેલા બનાવ્યું હતું. હું મારો જુનો પાસવર્ડ અહીં ટાઈપ કરીશ અને નવો પાસવર્ડ અહીંયા.  
 
|-
 
|-
 
|4:26
 
|4:26
|"Change password" ક્લિક કરો પણ કઈ જ થતું નથી. તેથી આપણે તપાસ કરવા માંગીએ છીએ કે આ સબમીટ થયું છે કે નહી. અહીં આ વધારાની લાઈનને રદ્દ કરો.
+
|"Change password" ક્લિક કરો પણ કઈ જ થયું નથી. તેથી આપણે તપાસ કરવા ઈચ્છીએ છીએ કે આ સબમીટ થયું છે કે નહી. અહીં આ વધારાની લાઈનને રદ્દ કરો.
 
|-
 
|-
 
|4:38
 
|4:38
|આપણે શું કરવાની જરૂર છે કે “if POST submit” કહેવાતું એક If સ્ટેટમેંટ બનાવવું છે જેનો અર્થ છે કે "has the user pressed this submit button?" [શું વપરાશકર્તાએ આ સબમીટ બટનને દબાવ્યું છે?]. નામ submit છે, એટલા માટે અહીં અમને submit લખેલું મળે છે.
+
|આપણે “if POST submit” નામનું એક If સ્ટેટમેંટ બનાવવાની જરૂર છે જેનો અર્થ છે કે "શું યુઝરએ આ સબમીટ બટન દબાવ્યું છે?. નેમ submit છે, એટલા માટે અહીં submit લખ્યું છે.
 
|-
 
|-
 
|4:52
 
|4:52
|અને જો વપરાશકર્તાએ સબમીટ કરી દીધું છે તો આપણે અહીં આપણો પાસવર્ડ બદલવાની શરૂઆત કરી શકીએ છીએ.  
+
|અને જો યુઝરએ સબમીટ કર્યું છે તો આપણે અહીં પાસવર્ડ બદલવાની શરૂઆત કરી શકીએ છીએ.  
 
|-
 
|-
 
|4:59
 
|4:59
|નહી તો, જો વપરાશકર્તાએ સબમીટ નથી કર્યું તો આપણે અહીં આ કોડને એકો કરવા માટે જઈ રહ્યા છીએ.
+
|નહી તો, જો યુઝરએ સબમીટ નથી કર્યું તો આપણે અહીં આ કોડને એકો કરીશું.
 
|-
 
|-
 
|5:05
 
|5:05
|જો વપરાશકર્તાએ પહેલાથી સબમીટ નથી કર્યું, તો ફોર્મ સબમીટ કરવા હેતુ, તેમને અહીં આ ફોર્મ સાથે પ્રસ્તુત થવું પડશે.   
+
|જો યુઝરએ પહેલાથી સબમીટ નથી કર્યું, તો ફોર્મ સબમીટ કરવા માટે, તેમને અહીં આ ફોર્મ સાથે પ્રસ્તુત થવું પડશે.   
 
|-
 
|-
 
|5:12
 
|5:12
|ચાલો આગળ જઈએ અને આની ચકાસણી કરીએ. આપણે અહીં શું કરીશું કે આ ચાલે છે કે નહી તે જોવા માટે “test” એકો કરીશું.
+
|ચાલો આગળ જઈએ અને આ ચકાસીએ. આપણે અહીં શું કરીશું કે આ ચાલે છે કે નહી તે જોવા માટે “test” એકો કરીશું.
 
|-
 
|-
 
|5:18
 
|5:18
|ચાલો પાછા જઈએ અને આને ભરીએ. વાસ્તવમાં આપણે કઈ પણ ભરવાની જરૂર નથી. આપણે ફક્ત submit બટનને ક્લિક કરીશું. અને અમને “test” નો એક એકો મળે છે એ બતાવવા માટે કે આપણું ફોર્મ સફળતાપૂર્વક સબમીટ થઇ ગયું છે.
+
|ચાલો પાછળ જઈએ અને ભરીએ. વાસ્તવમાં આપણે કઈ પણ ભરવાની જરૂર નથી. આપણે ફક્ત submit બટનને ક્લિક કરીશું. અને “test” એકો થયેલું મળે છે એ બતાવવા માટે કે આપણું ફોર્મ સફળતાપૂર્વક સબમીટ થઇ ગયું છે.
 
|-
 
|-
 
|5:34
 
|5:34
|ઠીક છે તો આપણે પાસવર્ડને બદલવાની શરૂઆત કરવાની જરૂર છે. આને રદ્દ કરો અને અહીં આપણે લખીશું “check fields”.
+
|ઠીક છે તો આપણે પાસવર્ડને બદલવાની શરૂઆત કરવાની જરૂર છે. રદ્દ કરો અને અહીં આપણે “check fields” લખીશું.
 
|-
 
|-
 
|5:40
 
|5:40
|અમને થોડાક વેરીએબલો (ચલો) મળ્યાં છે જેને આપણે આપણા જુના પાસવર્ડથી સુયોજિત કરવાની જરૂર છે જે કે “old password” નામના POST વેરીએબલ (ચલ) ની બરાબર હશે. અમે તે નામને અમારા ફોર્મમાં અહીં નીચે આપ્યું છે.
+
|આપણને થોડા વેરીએબલો મળ્યાં છે જેને આપણા જુના પાસવર્ડથી સુયોજિત કરવાની જરૂર છે જે “old password” નામના POST વેરીએબલ સમાન હશે. આપણે તે નામને ફોર્મમાં અહીં નીચે આપ્યું છે.
 
|-
 
|-
 
|5:55
 
|5:55
|અને હું આને દરેક મુલ્ય માટે રેપ્લિકેટ (ની સાથે નકલ કરવું) કરીશ જેને આપણે સબમીટ કરી રહ્યા છીએ.
+
|અને હું દરેક વેલ્યુ માટે રેપ્લિકેટ કરીશ જેને આપણે સબમીટ કરી રહ્યા છીએ.
 
|-
 
|-
 
|6:00
 
|6:00
|આગળનું છે “new password” અને ત્યારબાદ આપણી પાસે છે “repeat new password”. આપણે ફક્ત આ બદલીશું.
+
|આગળ “new password” છે અને ત્યારબાદ આપણી પાસે “repeat new password” છે. આપણે ફક્ત આ બદલીશું.
 
|-
 
|-
 
|6:10
 
|6:10
|ખાતરી કરી લો કે આ કામ કરી રહ્યા છે, અને હું તમને આ દરેક સમયે કરવાની ભલામણ કરું છું, “old password”, “new password” અને ”repeat new password” એકો કરો.   
+
|ખાતરી કરી લો કે આ કામ કરી રહ્યું છે, અને હું તમને આ દરેક સમયે કરવાની સલાહ આપું છું, “old password”, “new password” અને ”repeat new password” ને એકો કરો.   
 
|-
 
|-
 
|6:25
 
|6:25
|આ ફોર્મનાં અસ્તિત્વ માટે તપાસ કરે છે, કે ફોર્મ સબમીટ થયું છે કે શું, અને ત્યારબાદ અમને વેરીએબલ (ચલ) નામમાં આપણા વેરીએબલો (ચલો) અને post વેરીએબલો (ચલો) મળે છે.
+
|આ ફોર્મનાં અસ્તિત્વ માટે તપાસ કરે છે, કે ફોર્મ સબમીટ થયું છે નહી, અને ત્યારબાદ વેરીએબલ નામમાં આપણા વેરીએબલો અને post વેરીએબલો મળે છે.
 
|-
 
|-
 
|6:38
 
|6:38
|બધું કામ કરી રહ્યું છે ફક્ત એ જોવા માટે હું એકો કરીશ જે કઈ અમે બોક્સમાં ટાઈપ કર્યું છે.
+
|બધું કામ કરી રહ્યું છે એ જોવા માટે હું બોક્સમાં ટાઈપ કરાયેલ દરેકને એકો કરીશ.
 
|-
 
|-
 
|6:40
 
|6:40
|તો મારો જુનો પાસવર્ડ “abc” છે અને મારો નવો પાસવર્ડ “123” છે. "Change password" ક્લિક કરો અને અમને abc, 123 અને 123 મળે છે.
+
|તો મારો જુનો પાસવર્ડ “abc” છે અને મારો નવો પાસવર્ડ “123” છે. "Change password" ક્લિક કરો અને આપણને abc, 123 અને 123 મળે છે.
 
|-
 
|-
 
|6:52
 
|6:52
|તો તે ફોર્મની માહિતીને સબમીટ કરાઈ છે. શબ્દ જોડણીની ભૂલો અહીં નથી. હું આશ્વસ્ત થઇ શકું છું કે હું મારા યુઝર (વપરાશકર્તા) ને એક નવો પાસવર્ડ સુયોજિત કરાવી શકું છું.
+
|તો ફોર્મની માહિતીને સબમીટ કરાઈ છે. અહીં શબ્દ જોડણીની કોઈ ભૂલો નથી. મને વિશ્વાસ છે કે હું મારા યુઝર ને એક નવો પાસવર્ડ સુયોજિત કરાવી શકું છું.
 
|-
 
|-
 
|7:00
 
|7:00
|હવે હું ટ્યુટોરીયલને રોકી રહ્યો છું. આગળના ભાગમાં હું શીખવાડીશ કે ડેટાબેઝમાં નવા પાસવર્ડની વિરુદ્ધમાં જુના પાસવર્ડને કેવી રીતે તપાસવા, કેવી રીતે તપાસ કરીએ જો નવા પાસવર્ડ અને પુનરાવર્તિત થયેલ પાસવર્ડ મેળ ખાય છે અને પછી વપરાશકર્તાના પાસવર્ડને બદલતા.
+
|હવે હું ટ્યુટોરીયલને અટકાવવા જઈ રહ્યો છું. આગળના ભાગમાં હું, ડેટાબેઝમાં નવા પાસવર્ડની વિરુદ્ધમાં જુના પાસવર્ડને કેવી રીતે ચકાસવું, નવો પાસવર્ડ અને પુનરાવર્તિત થયેલ પાસવર્ડ મેળ ખાય છે કે નહી તે ચકાસવું અને પછી યુઝરના પાસવર્ડને બદલતા શીખવીશ.
 
|-
 
|-
 
|7:24
 
|7:24
|જોવાબદ્દલ આભાર. આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું.
+
|જોડાવા બદ્દલ આભાર. IIT-Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

Latest revision as of 17:36, 12 March 2013

Time Narration
0:00 નમસ્કાર. આ ટ્યુટોરીયલમાં શીખીશું કે યુઝર કેવી રીતે તેમનાં પાસવર્ડ બદલી શકે છે.
0:08 આપણે શીખીશું કે કેવી રીતે યુઝરને તેમના પાસવર્ડ બદલવા માટે વિકલ્પ આપવું જો તે ઈચ્છે છે.
0:13- આ વધારે સમય ન લેશે. આ 3 ભાગોમાં સમાપ્ત થઇ જશે.
0:18 યુઝરને એક ફોર્મ આપીશું અને તેમનો જુનો પાસવર્ડ અને નવો પાસવર્ડ બે વાર ટાઈપ કરવા માટે કહીશું.
0:27 આપણે તેમના જુના પાસવર્ડ ને તપાસ કરીશું, જે ડેટાબેઝમાં છે.
0:31 યાદ રાખો, તે એનક્રિપ્ટ થયેલ છે.
0:33 પછી બે નવા પાસવર્ડોની તુલના કરીશું એ જોવા માટે કે તે મેચ થાય છે અથવા તેમણે કોઈ ભૂલ કરી છે.
0:39 આગળ નવા sql કોડોનાં ઉપયોગ વડે ડેટાબેઝ અપડેટ કરીશું.
0:44 તો સૌપ્રથમ હું "member" પેજ પર "session" શરૂ કરીશ. જેવું કે તમે જુઓ છો "session_start" અહીં મળ્યું છે.
0:53 આ કોપી કરીશ અને પેજની ઉપરની બાજુએ પેસ્ટ કરીશ. તો, સેશન શરૂ કરી દીધું છે.
0:59 "user" નામનું એક વેરીએબલ નો ઉપયોગ કરવાની જરૂર છે જે સેશન બરાબર હશે જેને અહીં સુયોજિત કર્યું છે.
1:09 પહેલા, તપાસ કરવાની જરૂર છે કે યુઝર્સ લોગ ઇન થયેલ છે - આ એ કોડ છે જેના વિશે હું વાત કરી રહ્યો હતો - તેમનાં પાસવર્ડને બદલવાની શરૂઆત કરીએ અથવા તેમને તેમનો પાસવર્ડ બદલી કરવા દઈએ એ પહેલા.
1:19 હું આ "user" વેરીએબલને "session" નામ તરીકે સુયોજિત કરીશ જે અહીં છે.
1:24 હવે લખીશું “ if the user exists”, તો તેમને પાસવર્ડ બદલવા દેશું, નહી તો પેજને કીલ કરી “You must be logged in to change your password" લખીશું.
1:41 આ “User is logged in” માટેનો બ્લોક છે. તેથી એ માની કે યુઝર લોગ ઇન છે, લોગીનના અસ્તિત્વની તપાસ કરીએ એ પછી, તેમને એક ફોર્મ ભરવા માટે આપીશું.
1:49 અહીં હું કોડને એકો કરીશ જે આપણું ફોર્મ હશે. આ એક આપમેળે સબમીટ થનારું ફોર્મ છે તેથી તે "change password dot php" પર પાછું જશે અને અહીં ફોર્મનો અંત થાય છે.
2:14 તો આ એ પેજ છે જેના પર આપણે પહેલાથી જ છીએ અને તમામ વિગતોની ચકાસણી માટે હું ચેક વાપરીશ.
2:21 ફોર્મની મેથડ POST છે કારણ કે આપણે URL ની અંદર પાસવર્ડની કોઈપણ માહિતી દર્શાવવા નથી ઈચ્છતા.
2:30 આગળ આપણે થોડા ઈનપુટ બોક્સો બનાવીશું. પહેલું “Old password:” જે પાસવર્ડ ટાઇપ ન રહેશે, તેથી એન્ટ્રી ગોપનીય ન રહશે. તેથી ઈનપુટ ટાઇપ "text" અને નેમ "password" રહેશે.
2:48 હું એક પેરાગ્રાફ બ્રેક મુકીશ. આગળ છે "New password:" અને હું ઈનપુટ ટાઇપ "password" તરીકે બનાવીશ તેથી તે દરેકથી છુપાયેલું હશે. નેમ “new password” રહેશે.
3:02 હું અહીં લાઈન બ્રેક મુકીશ. હવે આ વાક્યને કોપી પેસ્ટ કરો અને થોડા ફેરફારો કરો. લેબલ અહીં “Repeat new password” રહેશે અને પેરાગ્રાફ બ્રેક સાથે નેમ "repeat new password" રહેશે.
3:23 અંતે આપણને એક “submit" બટનની જરૂર છે. નેમ "submit" રહેશે, તો આપણે તપાસ કરીશું કે જો આ દબાયું છે અને વેલ્યુ "Change password" રહેશે.
3:33 ઠીક છે, તો ચાલો આપણા પેજ પર જઈએ. હું મેમ્બર પેજ પર એક લીંક મુકીશ, આપણા પાસવર્ડને બદલવા માટેની મદદ માટે.
3:40 હમણાં માટે, હું વિગતોના ઉપયોગ વડે ફક્ત લોગીન કરીશ. આ સમયે મારો પાસવર્ડ “abc” છે અને મારું યુઝરનેમ “Alex” છે.
3:48 login પર ક્લિક કરો. આ "Welcome Alex" દર્શાવે છે. આ મેમ્બર પેજ છે. સેશન સુયોજિત થયેલ છે. જો આપણે લોગ આઉટ કરવું હોય, તો આપણે લોગ આઉટ કરી શકીએ છીએ. પણ આપણા પાસવર્ડને બદલવા માટે આપણને બીજા વિકલ્પની જરૂર છે.
4:01 તેથી આપણે "member dot php" પેજ પર પાછા જશું અને હું એક બીજી લીંક બનાવીશ.
4:08 અને તે હશે “Change password”.
4:11 અને આ “change password dot php" સાથે લીંક થશે.
4:14 તેથી જો આપણે આ રીફ્રેશ કરીશું તો આપણને બીજો એક વિકલ્પ મળશે. અહીં ક્લિક કરો અને આપણું ફોર્મ મળે છે જે આપણે પહેલા બનાવ્યું હતું. હું મારો જુનો પાસવર્ડ અહીં ટાઈપ કરીશ અને નવો પાસવર્ડ અહીંયા.
4:26 "Change password" ક્લિક કરો પણ કઈ જ થયું નથી. તેથી આપણે તપાસ કરવા ઈચ્છીએ છીએ કે આ સબમીટ થયું છે કે નહી. અહીં આ વધારાની લાઈનને રદ્દ કરો.
4:38 આપણે “if POST submit” નામનું એક If સ્ટેટમેંટ બનાવવાની જરૂર છે જેનો અર્થ છે કે "શું યુઝરએ આ સબમીટ બટન દબાવ્યું છે?. નેમ submit છે, એટલા માટે અહીં submit લખ્યું છે.
4:52 અને જો યુઝરએ સબમીટ કર્યું છે તો આપણે અહીં પાસવર્ડ બદલવાની શરૂઆત કરી શકીએ છીએ.
4:59 નહી તો, જો યુઝરએ સબમીટ નથી કર્યું તો આપણે અહીં આ કોડને એકો કરીશું.
5:05 જો યુઝરએ પહેલાથી સબમીટ નથી કર્યું, તો ફોર્મ સબમીટ કરવા માટે, તેમને અહીં આ ફોર્મ સાથે પ્રસ્તુત થવું પડશે.
5:12 ચાલો આગળ જઈએ અને આ ચકાસીએ. આપણે અહીં શું કરીશું કે આ ચાલે છે કે નહી તે જોવા માટે “test” એકો કરીશું.
5:18 ચાલો પાછળ જઈએ અને આ ભરીએ. વાસ્તવમાં આપણે કઈ પણ ભરવાની જરૂર નથી. આપણે ફક્ત submit બટનને ક્લિક કરીશું. અને “test” એકો થયેલું મળે છે એ બતાવવા માટે કે આપણું ફોર્મ સફળતાપૂર્વક સબમીટ થઇ ગયું છે.
5:34 ઠીક છે તો આપણે પાસવર્ડને બદલવાની શરૂઆત કરવાની જરૂર છે. આ રદ્દ કરો અને અહીં આપણે “check fields” લખીશું.
5:40 આપણને થોડા વેરીએબલો મળ્યાં છે જેને આપણા જુના પાસવર્ડથી સુયોજિત કરવાની જરૂર છે જે “old password” નામના POST વેરીએબલ સમાન હશે. આપણે તે નામને ફોર્મમાં અહીં નીચે આપ્યું છે.
5:55 અને હું આ દરેક વેલ્યુ માટે રેપ્લિકેટ કરીશ જેને આપણે સબમીટ કરી રહ્યા છીએ.
6:00 આગળ “new password” છે અને ત્યારબાદ આપણી પાસે “repeat new password” છે. આપણે ફક્ત આ બદલીશું.
6:10 ખાતરી કરી લો કે આ કામ કરી રહ્યું છે, અને હું તમને આ દરેક સમયે કરવાની સલાહ આપું છું, “old password”, “new password” અને ”repeat new password” ને એકો કરો.
6:25 આ ફોર્મનાં અસ્તિત્વ માટે તપાસ કરે છે, કે ફોર્મ સબમીટ થયું છે નહી, અને ત્યારબાદ વેરીએબલ નામમાં આપણા વેરીએબલો અને post વેરીએબલો મળે છે.
6:38 બધું કામ કરી રહ્યું છે એ જોવા માટે હું બોક્સમાં ટાઈપ કરાયેલ દરેકને એકો કરીશ.
6:40 તો મારો જુનો પાસવર્ડ “abc” છે અને મારો નવો પાસવર્ડ “123” છે. "Change password" ક્લિક કરો અને આપણને abc, 123 અને 123 મળે છે.
6:52 તો ફોર્મની માહિતીને સબમીટ કરાઈ છે. અહીં શબ્દ જોડણીની કોઈ ભૂલો નથી. મને વિશ્વાસ છે કે હું મારા યુઝર ને એક નવો પાસવર્ડ સુયોજિત કરાવી શકું છું.
7:00 હવે હું ટ્યુટોરીયલને અટકાવવા જઈ રહ્યો છું. આગળના ભાગમાં હું, ડેટાબેઝમાં નવા પાસવર્ડની વિરુદ્ધમાં જુના પાસવર્ડને કેવી રીતે ચકાસવું, નવો પાસવર્ડ અને પુનરાવર્તિત થયેલ પાસવર્ડ મેળ ખાય છે કે નહી તે ચકાસવું અને પછી યુઝરના પાસવર્ડને બદલતા શીખવીશ.
7:24 જોડાવા બદ્દલ આભાર. IIT-Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali