Difference between revisions of "PHP-and-MySQL/C4/Display-Images-from-a-Directory/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{|Border=1 !Time !Narration |- |0:00 |ડાયરેક્ટ્રી [નિર્દેશિકા] માં ઈમેજો [ફોટાઓ] કેવી રીતે સ…')
 
 
(3 intermediate revisions by the same user not shown)
Line 4: Line 4:
 
|-
 
|-
 
|0:00
 
|0:00
|ડાયરેક્ટ્રી [નિર્દેશિકા] માં ઈમેજો [ફોટાઓ] કેવી રીતે સૂચીબદ્ધ કરવી એનાં પરનાં આ ટૂંકા ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
+
|ડાયરેક્ટ્રીમાં ઈમેજીસ કેવી રીતે સૂચીબદ્ધ કરવી તે પરનાં આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
 
|-
 
|-
 
|0:07
 
|0:07
|ફાઈલો સૂચીબદ્ધ કરવી અને તેમાં ડાયરેક્ટ્રીમાં સૂચીબદ્ધ થયેલ ઈમેજોને એકો કરવાં હેતુ, એક html [એચટીએમએલ] કોડને, એક ઈમેજ ટેગ તરીકે ઉપયોગમાં લેવાં માટે ફેરફાર કરવું, આની સાથે આ ટ્યુટોરીયલ વ્યવહાર કરે છે.
+
|આ ટ્યુટોરીયલ આપણે શીખીશું, ફાઈલો સૂચીબદ્ધ કરવી અને html કોડ જેવા કે ઈમેજ ટેગ, જે ડાયરેક્ટ્રીમાં સૂચીબદ્ધ થયેલ ઈમેજોને એકો કરે છે તેમને વાપરવા માટે ફાઈલો મેનીપ્યુલેટ કરવી.
 
|-
 
|-
 
|0:23
 
|0:23
|અંતિમ પરીણામ લગભગ પ્રકારનું દેખાવાં જઈ રહ્યું છે.  
+
|અંતિમ પરીણામ આ પ્રમાણે દેખાશે.  
 
|-
 
|-
 
|0:26
 
|0:26
|મેં 8 ઈમેજો બનાવી છે અને તે એક પુષ્ઠની નીચેની બાજુએ સૂચીબદ્ધ થવા જઈ રહ્યી છે. આ તમામ અહીં જુદી જુદી ઈમેજો છે.
+
|મેં 8 ઈમેજો બનાવી છે અને તે પેજની નીચેની બાજુએ સૂચીબદ્ધ થશે. આ તમામ અહીં જુદી જુદી ઈમેજો છે.
 
|-
 
|-
 
|0:33
 
|0:33
|ચાલો હું તમને ફક્ત બતાવું કે મેં કેવી રીતે મારું ડાયરેક્ટ્રી સ્ટ્રક્ચર [રચના] સુયોજિત કર્યું છે - તે આ પ્રમાણે છે.  
+
|હું તમને બતાવીશ કે મેં મારું ડાયરેક્ટ્રી સ્ટ્રક્ચર કેવી રીતે સુયોજિત કર્યું છે - તે આ પ્રમાણે છે.  
 
|-
 
|-
 
|0:37
 
|0:37
|મારી પાસે મારી 'show dot php' ફાઈલ છે જેની સાથે આપણે અહીં કામ કરવાં જઈ રહ્યા છીએ.  
+
|મારી પાસે 'show dot php' ફાઈલ છે જેની સાથે આપણે અહીં કામ કરીશું.  
 
|-
 
|-
 
|0:42
 
|0:42
|અને ત્યારબાદ મારી પાસે મારી ઈમેજોનું ફોલ્ડર છે અને જેમાં ઈમેજો છે જે અહીં બતાવ્યા પ્રમાણે, સૂચીબદ્ધ કરવામાં આવી છે.  
+
|અને ત્યારબાદ મારી પાસે images ફોલ્ડર છે જેમાં ઈમેજો છે જે અહીં સૂચીબદ્ધ કરવામાં આવી છે.  
 
|-
 
|-
 
|0:53
 
|0:53
|વાસ્તવમાં, એનાંથી કોઈપણ ફરક પડતો નથી કે તે કયા ફોર્મેટમાં છે.  
+
|એનાંથી કોઈપણ ફરક પડતો નથી કે તે કયા ફોર્મેટમાં છે.  
 
|-
 
|-
 
|0:56
 
|0:56
|તે સંમિશ્રિત ફોર્મેટ હોઈ શકે, તે કોઈ એક ફોર્મેટ હોઈ શકે અને html વાળી કોઈપણ ફોર્મેટની ડીસપ્લે [પ્રદર્શન] અથવા ઈમેજ ફાઈલ ચાલશે.  
+
|તે મિશ્ર ફોર્મેટ, કોઈ એક ફોર્મેટ હોઈ શકે છે અને html વાળી કોઈપણ ફોર્મેટની ડીસપ્લે અથવા ઈમેજ ફાઈલ કામ કરશે.  
 
|-
 
|-
 
|1:04
 
|1:04
|તો અહીં છે આપણી 'show dot php'.   
+
|તો અહીં 'show dot php' છે.   
 
|-
 
|-
 
|1:06
 
|1:06
Line 37: Line 37:
 
|-
 
|-
 
|1:09
 
|1:09
|અને દેખીતી રીતે આપણને આપણા php ટેગોની જરૂર રહેશે.   
+
|અને આપણને php ટેગોની જરૂર રહેશે.   
 
|-
 
|-
 
|1:13
 
|1:13
|અને આપણે એ રીતે કરીશું કે સૌપ્રથમ આપણે આપણી ઈમેજોની ડાયરેક્ટ્રી સાથે એક વેરીએબલ [ચલ] ને સુયોજિત કરીશું.  
+
|અને આપણે એ રીતે કરીશું કે સૌપ્રથમ ઈમેજોની ડાયરેક્ટ્રી સાથે એક વેરીએબલ સુયોજિત કરીશું.  
 
|-
 
|-
 
|1:20
 
|1:20
|અને જેવું કે મેં તમને પહેલાં બતાવ્યું છે કે આ 'images' છે અને અહીં આગળ એક ફોરવર્ડ સ્લેશ છે.   
+
|અને જેવું મેં બતાવ્યું છે, આ 'images' છે અને અહીં આગળ એક ફોરવર્ડ સ્લેશ છે.   
 
|-
 
|-
 
|1:24
 
|1:24
|આ ચિહ્નો પર વિશેષ ધ્યાન આપો જેમ કે બેક- સ્લેશ. php માં આ ખાસ અક્ષરો છે જે તેની બાદ આવનારા અક્ષરને હટાવી દે છે.  
+
|આ ચિહ્નો પર વિશેષ ધ્યાન આપો જેમ કે બેક- સ્લેશ. php માં આ ખાસ અક્ષરો છે જે તેની બાદ આવનારા અક્ષરને રદ કરે છે.  
 
|-
 
|-
 
|1:35
 
|1:35
|તો ઉદાહરણ તરીકે જો તમારી પાસે 'images forward slash photos' છે તો આ php લખાણ 'images-hotos' તરીકે લખશે કારણ કે આ અક્ષર અહીં 'p' ને કેન્સલ [રદ્દ] કરી દે છે.  
+
|તો ઉદાહરણ તરીકે જો તમારી પાસે 'images forward slash photos' છે તો આ php 'images-hotos' તરીકે લખશે કારણ કે આ અક્ષર 'p' ને રદ્દ કરશે.  
 
|-
 
|-
 
|1:51
 
|1:51
|તેથી ખાતરી કરી લો કે તમે ફોરવર્ડ સ્લેશને વાપરી રહ્યા છો અને દેખીતી રીતે આપણી પાસે અહીં આ 'photos' નથી.  
+
|તેથી ખાતરી કરો કે તમે ફોરવર્ડ સ્લેશ વાપરી રહ્યા છો અને અહીં આ 'photos' નથી.  
 
|-
 
|-
 
|1:57
 
|1:57
|ઠીક છે આગળ આપણે 'open dir function' ને ઉપયોગમાં લેવાની જરૂર છે.   
+
|આગળ 'open dir function' ને ઉપયોગમાં લઈશું.   
 
|-
 
|-
 
|2:01
 
|2:01
|મૂળભૂત રીતે આ આપણી માટે એક ડાયરેક્ટ્રી ખોલશે.  
+
|મૂળભૂત રીતે આ આપણા માટે ડાયરેક્ટ્રી ખોલશે.  
 
|-
 
|-
 
|2:05
 
|2:05
|આ ડાયરેક્ટ્રીનાં કંટેંટો [ઘટકો] નહી રહેશે.  
+
|આ ડાયરેક્ટ્રીનાં કન્ટેનટ્સ ન ખોલશે.  
 
|-
 
|-
 
|2:08
 
|2:08
|આ એક ખાસ ડાયરેક્ટ્રીને ખોલશે એટલે કે અહીં આ ડાયરેક્ટ્રી.   
+
|આ ફક્ત ડાયરેક્ટ્રીને ખોલશે, અહીં આ ડાયરેક્ટ્રી.   
 
|-
 
|-
 
|2:14
 
|2:14
|તેથી આને આજ રીતે રાખવાં કરતા આપણે શું કરીશું કે લખીએ if open dir equals to 'open dir' નામનું નવું વેરીએબલ અને dir. તો આપણે અહીં આને આનાંથી મેળ કરી રહ્યા છીએ.
+
|તો આ આજ રીતે રાખવાં કરતા આપણે શું કરીશું, if open dir equals to 'open dir', open dir નવું વેરીએબલ છે અને dir. તો અહીં આને આ સાથે મેચ કરીશું.
 
|-
 
|-
 
|2:27
 
|2:27
|અને મૂળભૂત રીતે આ શું કરે છે કે, આ કહે છે જો આ સફળતાપૂર્વક પુરું થયું છે અને ત્યારબાદ આ આપણી ઓપન ડાયરેક્ટ્રીને 'open dir' નામ આપે છે જેથી આપણે તેને પછીથી મેનીપ્યુંલેટ [ફેરફાર] કરી શકીએ.  
+
|અને મૂળભૂત રીતે આ શું કરે છે કે, આ કહે છે જો આ સફળતાપૂર્વક પુરું થયું છે અને ત્યારબાદ આ ઓપન ડાયરેક્ટ્રીને 'open dir' નામ આપે છે જેથી આપણે તેને પછીથી મેનીપ્યુંલેટ [ફેરફાર] કરી શકીએ.  
 
|-
 
|-
 
|2:40
 
|2:40
|આપણે આવું એટલા માટે કરીએ છીએ કારણ કે જો તમારી ડાયરેક્ટ્રી અસ્તિત્વમાં નથી, તો આપણને પુષ્કળ કોડ અને ઘણા બધાં એરરો [ત્રુટીઓ] મળશે.  
+
|આપણે કરીએ છીએ કારણ કે જો ડાયરેક્ટ્રી અસ્તિત્વમાં નથી, તો આપણને ઘણો કોડ અને એરરો મળશે.  
 
|-
 
|-
 
|2:47
 
|2:47
|આ અહીં કહે છે જો આપણી પાસે કોઈપણ એરરો નથી તો આપણે આની અંદરનાં કોડ અને આપણા બ્લોક સાથે અહીં ચાલુ રાખી શકીએ છીએ.  
+
|આ કહે છે જો કોઈ એરરો નથી તો આપણે અંદરનાં કોડ અને બ્લોક સાથે ચાલુ રાખી શકીએ છીએ.  
 
|-
 
|-
 
|2:56
 
|2:56
|ઠીક છે હવે આવનારું થોડું ગુંચવણભર્યું છે.  
+
|હવે આવનારું થોડું જટિલ છે.  
 
|-
 
|-
 
|2:59
 
|2:59
|ચાલો આને એનોટેટ [ટિપ્પણ] કરવાની સાથે શરૂઆત કરીએ.   
+
|ચાલો તેને એનોટેટ કરીએ.   
 
|-
 
|-
 
|3:00
 
|3:00
|આ ડાયરેક્ટ્રીને ખોલવા માટે છે.  
+
|આ ડાયરેક્ટ્રી ખોલવા માટે છે.  
 
|-
 
|-
 
|3:03
 
|3:03
|અને અંદર આપણે શું કરીશું કે આપણે ડાયરેક્ટ્રીને વાંચીશું તેથી 'read dir'.  
+
|અને અંદર ડાયરેક્ટ્રીને વાંચીશું તેથી 'read dir'.  
 
|-
 
|-
 
|3:09
 
|3:09
|અને આપણે એક while [વ્હાઈલ] લૂપ સાથે કરીશું કારણ કે વ્હાઈલ લૂપની ફરતેનાં પ્રત્યેક લૂપ માટે આપણે એકો કરવાં ઈચ્છીએ છીએ અથવા તેનાં બદલે ફોલ્ડરમાં દરેક ઈમેજની ઈમેજ [છવી] દર્શાવવાં માંગીએ છીએ.  
+
|અને આ while લૂપ સાથે કરીશું કારણ કે while લૂપની ફરતેનાં પ્રત્યેક લૂપ માટે આપણે ફોલ્ડરમાં દરેક ઈમેજની ઈમેજ એકો અથવા દર્શાવવાં ઈચ્છીએ છીએ.  
 
|-
 
|-
 
|3:23
 
|3:23
|તો આપણે આપણા વ્હાઈલ લૂપની સાથે શરૂઆત કરીશું, આપણે એ બનાવીશું જે આમાં જશે, અને અહીં આપણા કોડનો બ્લોક છે જે આપણે એક્ઝેક્યુટ [કોડને ચલાવવું] કરીશું, અહીં આની વચ્ચે, આપણા વ્હાઈલ લૂપ માટે.  
+
|તો while લૂપ સાથે શરૂઆત કરીશું, આપણે એ બનાવીશું જે આ અંદર જશે, અને અહીં કોડનો બ્લોક છે જે એક્ઝેક્યુટ કરીશું, અહીં આની વચ્ચે, while લૂપ માટે.  
 
|-
 
|-
 
|3:32
 
|3:32
|ઠીક છે આની માટે આપણે શું કરીશું કે જો file equals read directory [ફાઈલ રીડ ડાયરેક્ટ્રીનાં બરાબર છે], આ એક નવું ફંક્શન છે જેને મેં હમણાં પરિચિત કર્યું છે.  
+
|માટે આપણે શું કરીશું, if file equals read directory, આ નવું ફંક્શન છે જેને મેં હમણાં પરિચિત કર્યું છે.  
 
|-
 
|-
 
|3:44
 
|3:44
|અને દેખીતી રીતે તમે અનુમાન લગાવી લીધું હશે કે તમને અહીં આમાં 'open dir' વેરીએબલ ટાઈપ કરવું પડશે.  
+
|તમે અનુમાન લગાવી લીધું હશે કે અહીં 'open dir' વેરીએબલ ટાઈપ કરવું પડશે.  
 
|-
 
|-
 
|3:51
 
|3:51
|તો આ મૂળભૂત રીતે ડાયરેક્ટ્રીનાં વંચાણ હેતુ છે જેને આપણે પહેલાથી જ open dir ફંક્શન વાપરીને ખોલ્યું છે.  
+
|તો આ એ ડાયરેક્ટ્રી વાંચે છે જે આપણે પહેલાથી જ open dir ફંક્શનથી ખોલેલ છે.  
 
|-
 
|-
 
|3:57
 
|3:57
|તો આ બે ખરેખર ઉપયોગી ફંકશનો છે તો હું આને એકબીજાં સાથે હોર્મોનાઈઝ [મેળ બેસાડવું] કરી શકું છું.  
+
|તો આ બે ખરેખર ઉપયોગી ફંકશનો છે, તો હું આને એકબીજાં સાથે વાપરી શકું છું.  
 
|-
 
|-
 
|4:03
 
|4:03
|અને ફરીથી આપણે અહીં આને વેલીડેટ [માન્ય કરવું] કરીશું અને કહીશું જો આ 'false' ની બરાબર નથી અથવા કે આ સમાન નથી અથવા આ ખુલતું નથી કે આ વાંચી શકાતું નથી તો તેનો અર્થ એ છે કે આપણે પછીથી અમુક એરરોમાં ચલાવી શકીએ છીએ.  
+
|અને ફરીથી આપણે અહીં તેને વેલીડેટ કરીશું અને કહીશું જો આ 'false' બરાબર નથી અથવા સમાન નથી અથવા આ ખુલતું નથી કે આ વાંચી શકાતું નથી તો તેનો અર્થ એ છે કે આપણને પછીથી અમુક એરરો મળશે.  
 
|-
 
|-
 
|4:17
 
|4:17
|અને આની સાથે આપણે સ્ટ્રક્ચર [રચના] ને શરૂઆત કરવાની જરૂર છે.
+
|અને સાથે સ્ટ્રક્ચરની શરૂઆત કરવાની જરૂર છે.
 
|-
 
|-
 
|4:20
 
|4:20
|આપણે આને પેરેન્થેસીઝ [નિક્ષેપ વાક્ય] માં મુકવાની જરૂર છે.   
+
|આપણે આને પેરેન્થેસીઝમાં મુકવાની જરૂર છે.   
 
|-
 
|-
 
|4:23
 
|4:23
|તો ચાલો બસ આને પેરેન્થેસીઝમાં મુકીએ.  
+
|તો આને પેરેન્થેસીઝમાં મુકીએ.  
 
|-
 
|-
 
|4:25
 
|4:25
|ઠીક છે તો આ આપણું પૂર્ણ વ્હાઈલ સ્ટેટમેંટ હોવું જોઈએ.  
+
|તો આ આપણું પૂર્ણ while સ્ટેટમેંટ હશે.  
 
|-
 
|-
 
|4:30
 
|4:30
|હવે આની અંદર આને કરવાનો એક અત્યંત સરળ માર્ગ છે કારણ કે આપણે આ ફાઈલ વેરીએબલ બનાવ્યું છે.
+
|હવે અંદર કરવાનો એક અત્યંત સરળ માર્ગ છે કારણ કે આપણે આ ફાઈલ વેરીએબલ બનાવ્યું છે.
 
|-
 
|-
 
|4:35
 
|4:35
|અને આપણે આ વ્હાઈલ લૂપમાં છીએ તેથી આ, આ ડાયરેક્ટ્રી અંદર સમાયેલ દરેક ફાઈલ માટે ગતિશીલ રીતે અપડેટ [સુધારીત] થવા જઈ રહ્યું છે.   
+
|અને આપણે આ while લૂપમાં છીએ તેથી આ, આ ડાયરેક્ટ્રી અંદર સમાયેલ દરેક ફાઈલ માટે અપડેટ થશે.   
 
|-
 
|-
 
|4:40
 
|4:40
|તો આપણે ખરેખર હમણાં શું કરવાની જરૂર છે કે લખીએ 'echo file' અને આપણે શું કરવાં માંગીએ છીએ કે આના અંતમાં 'br' ઉમેરીશું.   
+
|તો આપણે 'echo file' લખીશું અને આના અંતમાં 'br' ઉમેરીશું.   
 
|-
 
|-
 
|4:50
 
|4:50
|તેથી જો આપણે આપણું બ્રાઉઝર ખોલીને રીફ્રેશ કરીએ છીએ, તમે જોઈ શકો છો કે આપણને આપણી તમામ ડાયરેક્ટ્રીઓ સૂચીબદ્ધ થયેલી મળી છે.  
+
|તો જો આપણે આપણું બ્રાઉઝર ખોલી રીફ્રેશ કરીએ, તમે જોઈ શકો છો કે તમામ ડાયરેક્ટ્રીઓ સૂચીબદ્ધ થયેલી મળી છે.  
 
|-
 
|-
 
|4:55
 
|4:55
|હમણાં ડાયરેક્ટ્રી સૂચીબદ્ધ કરવાં પર મારી પાસે બીજાં કેટલાક ટ્યુટોરીયલો છે, મને લાગે છે કે મેં પહેલા આનો ઉલ્લેખ કર્યો છે.   
+
|હમણાં ડાયરેક્ટ્રી સૂચીબદ્ધ કરવાં પર બીજાં કેટલાક ટ્યુટોરીયલો છે, મને લાગે છે કે મેં પહેલા આનો ઉલ્લેખ કર્યો છે.   
 
|-
 
|-
 
|5:00
 
|5:00
|આપણી પાસે છે ડોટ [એક બિંદુ] અને ડબલ ડોટ [બે બિંદુ], મૂળભૂત રીતે ડાયરેક્ટ્રી સ્ટ્રક્ચરો માટે આ એક પ્રમાણભૂત સંકેતો છે.  
+
|આપણી પાસે ડોટઅને ડબલ ડોટ છે, ડાયરેક્ટ્રી સ્ટ્રક્ચરો માટે આ એક પ્રમાણભૂત સંકેતો છે.  
 
|-
 
|-
 
|5:05
 
|5:05
|ડોટ મારા હિસાબે વર્તમાન ડાયરેક્ટ્રી છે, બે ડોટ પાછળ જવાં હેતુ છે અથવા એમજ કઈ.  
+
|ડોટ મારા હિસાબે વર્તમાન ડાયરેક્ટ્રી છે, બે ડોટ પાછળ જવાં માટે છે.  
 
|-
 
|-
 
|5:13
 
|5:13
|પણ હમણાં આપણે શું કરવાની જરૂર છે કે આને આપણા વ્હાઈલ લૂપમાં વેલીડેટ [માન્ય] કરવું છે એ ખાતરી કરવા માટે કે આપણે આ ડોટ અને આ પૂર્ણ વિરામને એકો ન કરીએ - માફ કરજો, આ બે ડોટ.  
+
|પણ હમણાં આપણે આને while લૂપમાં વેલીડેટ કરવાની જરૂર છે એ ખાતરી કરવા માટે કે આપણે આ ડોટ અને આ પૂર્ણ વિરામને એકો ન કરીએ - માફ કરો, આ બે ડોટ.  
 
|-
 
|-
 
|5:22
 
|5:22
|કારણ એ છે કે જો આપણે આને ઈમેજો તરીકે દર્શાવી રહ્યા છીએ તો આ એક વેલીડ [માન્ય] ઈમેજ નથી અને આ પણ એક માન્ય ઈમેજ નથી.
+
|કારણ કે જો આપણે આને ઈમેજો તરીકે દર્શાવી રહ્યા છીએ તો આ એક વેલીડ ઈમેજ નથી અને આ પણ એક વેલીડ ઈમેજ નથી.
 
|-
 
|-
 
|5:27
 
|5:27
|તેથી આપણે આનાંથી છુટકારો મેળવવાની જરૂર રહેશે.
+
|તો આપણે આ રદ કરવાની જરૂર છે.
 
|-
 
|-
 
|5:28
 
|5:28
|તેથી હું શું કરીશ કે હું લખીશ if file [ફાઈલ] એ ડોટની બરાબર નથી - આપણને 'or' નાં બદલે અહીં એક 'and' જોઈએ છે - અને file [ફાઈલ] એ ડોટ ડોટની બરાબર નથી.  
+
|તેથી હું લખીશ if file ડોટ સમાન નથી - આપણને 'or' નાં બદલે અહીં 'and' જોઈશે - અને file એ ડોટ ડોટ સમાન નથી.  
 
|-
 
|-
 
|5:45
 
|5:45
Line 160: Line 160:
 
|-
 
|-
 
|5:50
 
|5:50
|પ્રથમ કિસ્સામાં આ 'yes' રહેશે તેથી આપણે આપણા if અંતર્ગત સ્ટેટમેંટની સંપૂર્ણપણે અવગણના કરીશું - આપણા if સ્ટેટમેંટ અંદરની એક કમાંડ [આદેશ].   
+
|પ્રથમ કિસ્સામાં આ 'yes' રહેશે તેથી આપણે if અંદર સ્ટેટમેંટ અવગણીશું - if સ્ટેટમેંટ અંદરનો એક કમાંડ.   
 
|-
 
|-
 
|5:59
 
|5:59
|અને એજ રીતે આપણે આની માટે તપાસ કરી રહ્યા છીએ, તો દેખીતી રીતે બંને ટ્રુ [સાચું] રહેશે.  
+
|અને એજ રીતે આપણે આ પણ ચકાસીશું, તો બંને ટ્રુ થશે.  
 
|-
 
|-
 
|6:04
 
|6:04
|તેથી હવે આપણે શું કરીશું કે રીફ્રેશ કરીશું અને આપણે જોઈએ છીએ કે આ અદૃશ્ય થઇ ગયા છે.  
+
|તો રીફ્રેશ કરીશું અને આપણે જોઈશું કે આ અદૃશ્ય થઇ ગયા છે.  
 
|-
 
|-
 
|6:07
 
|6:07
|ઠીક છે તો આગળ જે કરવું છે તે અહીં આ વેરીએબલ ફાઈલમાં ફેરફાર કરવું છે, વાસ્તવમાં એક ઈમેજને બનાવવા માટે.  
+
|તો આગળ, ફાઈલ વેરીએબલ મેનીપ્યુલેટ કરવાની જરૂર છે, જેથી એક ઈમેજ બને.  
 
|-
 
|-
 
|6:16
 
|6:16
|તો આપણે શું કરીશું કે હું આ બધું નીકાળી દઈશ અને omni શબ્દ રૂપે હું ફક્ત અમુક html કોડ લખીશ.   
+
|તો આપણે આ બધું રદ કરીશું અને omni શબ્દ રૂપે અમુક html કોડ લખીશું.   
 
|-
 
|-
 
|6:23
 
|6:23
|તો અહીં ઈમેજ સ્ત્રોત કંઈક ની સમકક્ષ છે.
+
|તો અહીં ઈમેજ સોર્સ ઇકવલ ટુ કંઈક.
 
|-
 
|-
 
|6:26
 
|6:26
|તમે ઊંચાઈ અને પહોળાઈ સ્પષ્ટ કરી શકો છો પરંતુ હમણાં હું આ નહી કરીશ કારણ કે મારી ઈમેજમાં ઊંચાઈ અને પહોળાઈ પ્રીસેટ [પહેલાથી સુયોજિત] છે.  
+
|તમે ઊંચાઈ અને પહોળાઈ સ્પષ્ટ કરી શકો છો પરંતુ હમણાં હું આ કરીશ કારણ કે મારી ઈમેજમાં ઊંચાઈ અને પહોળાઈ પહેલાથી સુયોજિત છે.  
 
|-
 
|-
 
|6:33
 
|6:33
|દેખીતી રીતે જો તમારી પાસે તમામ જુદા જુદા માપની ઈમેજો હોય, તો તમે આ તમામને એક જ માપમાં રાખવા ઇચ્છશો અને પછી તેના પર એક હાયપર લીંક રાખી શકો છો જેથી એને ક્લિક કરીને તમે તેને વ્યક્તિગત રીતે જોઈ શકો.  
+
|જો તમારી પાસે જુદા જુદા માપની ઈમેજો હોય, તો તમે આ તમામને એક જ માપમાં રાખવા ઇચ્છશો અને પછી તેના પર એક હાયપર લીંક રાખી શકો છો જેથી એને ક્લિક કરી તમે તેને વ્યક્તિગત રીતે જોઈ શકો.  
 
|-
 
|-
 
|6:43
 
|6:43
|પણ આ અત્યંત સરળ અને સીધે સીધું છે અને હું આ કરવા માટે તમને php કોડ બતાવીશ.   
+
|પણ આ અત્યંત સરળ અને સીધું છે અને હું આ કરવા માટે તમને php કોડ બતાવીશ.   
 
|-
 
|-
 
|6:50
 
|6:50
|ઠીક છે અને ત્યારબાદ આપણી પાસે દરેક પછી એક બ્રેક [ભંગાણ] રહેશે.
+
|ત્યારબાદ દરેક પછી એક બ્રેક રહેશે.
 
|-
 
|-
 
|6:52
 
|6:52
|તો અહીં અંદર, રમૂજપૂર્ણ, તમે વિચારશો કે આ 'file' ને મુકવાં જઈ રહ્યું છે પણ એને બદલે જયારે તમે આ રીફ્રેશ કરો છો, તમે જોઈ શકો છો કે આપણને ભંગાણ થયેલી ઈમેજો મળી છે.  
+
|તો અહીં અંદર, તમે વિચારશો કે આ 'file' મુકશે પણ એને બદલે જયારે તમે આ રીફ્રેશ કરો છો, તમે જોઈ શકો છો કે આપણને તૂટેલી ઈમેજો મળી છે.  
 
|-
 
|-
 
|7:00
 
|7:00
|કારણ એ છે કે જો હું properties ક્લિક કરું છું, તમે અહીં જોઈ શકો છો કે આપણે કહ્યું છે directory images અને image 1.  
+
|કારણ કે જો હું properties ક્લિક કરું છું, તમે અહીં જોઈ શકો છો કે આપણે directory images અને image 1 કહ્યું છે.  
 
|-
 
|-
 
|7:07
 
|7:07
|આપણને અહીં આપણી ઈમેજોની ડાયરેક્ટ્રીની આવશક્યતા છે.
+
|આપણને અહીં images ડીરેક્ટ્રીની આવશક્યતા છે.
 
|-
 
|-
 
|7:10
 
|7:10
|તો આપણે images લખી શકત પરંતુ આપણી પાસે એની માટે એક વેરીએબલ પહેલાથી છે, જે છે 'dir'.  
+
|તો આપણે images લખી શકીએ પરંતુ આપણી પાસે તે માટે એક વેરીએબલ પહેલાથી છે, જે છે 'dir'.  
 
|-
 
|-
 
|7:14
 
|7:14
|તો આપણે ફક્ત લખીએ છીએ 'dir forward slash file' તો આ images forward slash file રહેશે.  
+
|તો આપણે લખીશું 'dir forward slash file' તો આ images forward slash file રહેશે.  
 
|-
 
|-
 
|7:19
 
|7:19
|તો હવે જયારે આપણે રીફ્રેશ કરીએ છીએ તમે જોશો કે આપણે એજ પુષ્ઠ પર પાછા આવ્યાં છીએ જે મેં તમને આ ટ્યુટોરીયલની શરૂઆતમાં બતાવ્યું હતું.  
+
|તો હવે જયારે આપણે રીફ્રેશ કરીએ છીએ તમે જોશો કે આપણે એજ પેજ પર પાછા આવ્યાં છીએ જે મેં તમને આ ટ્યુટોરીયલની શરૂઆતમાં બતાવ્યું હતું.  
 
|-
 
|-
 
|7:27
 
|7:27
|તો હમણાં માટે આટલું જ. વસ્તુઓને કરવું, મુકવું વગેરે માટે બીજાં ઘણાં અદ્યતન માર્ગો છે.   
+
|તો હમણાં માટે આટલું જ. અમુક બાબતો કરવું અને મુકવું વગેરે માટે બીજાં ઘણાં અદ્યતન માર્ગો છે.   
 
|-
 
|-
 
|7:35
 
|7:35
|પરંતુ જો તમને કોઈપણ સમસ્યા હોય તો કૃપા કરી મારાથી સંપર્ક કરો. મને મદદ કરવામાં ખુશી થશે.
+
|પરંતુ જો તમને કોઈપણ સમસ્યા હોય તો કૃપા કરી સંપર્ક કરો. મને મદદ કરવામાં ખુશી થશે.
 
|-
 
|-
 
|7:44
 
|7:44
|ઠીક છે તો જોવાબદ્દલ ઘણો આભાર. સ્પોકન ટ્યુટોરીયલ યોજના માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી બોમ્બે તરફથી વિદાય લઉં છું.
+
|જોડાવા બદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Latest revision as of 12:16, 31 January 2013

Time Narration
0:00 ડાયરેક્ટ્રીમાં ઈમેજીસ કેવી રીતે સૂચીબદ્ધ કરવી તે પરનાં આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
0:07 આ ટ્યુટોરીયલ આપણે શીખીશું, ફાઈલો સૂચીબદ્ધ કરવી અને html કોડ જેવા કે ઈમેજ ટેગ, જે ડાયરેક્ટ્રીમાં સૂચીબદ્ધ થયેલ ઈમેજોને એકો કરે છે તેમને વાપરવા માટે ફાઈલો મેનીપ્યુલેટ કરવી.
0:23 અંતિમ પરીણામ આ પ્રમાણે દેખાશે.
0:26 મેં 8 ઈમેજો બનાવી છે અને તે પેજની નીચેની બાજુએ સૂચીબદ્ધ થશે. આ તમામ અહીં જુદી જુદી ઈમેજો છે.
0:33 હું તમને બતાવીશ કે મેં મારું ડાયરેક્ટ્રી સ્ટ્રક્ચર કેવી રીતે સુયોજિત કર્યું છે - તે આ પ્રમાણે છે.
0:37 મારી પાસે 'show dot php' ફાઈલ છે જેની સાથે આપણે અહીં કામ કરીશું.
0:42 અને ત્યારબાદ મારી પાસે images ફોલ્ડર છે જેમાં ઈમેજો છે જે અહીં સૂચીબદ્ધ કરવામાં આવી છે.
0:53 એનાંથી કોઈપણ ફરક પડતો નથી કે તે કયા ફોર્મેટમાં છે.
0:56 તે મિશ્ર ફોર્મેટ, કોઈ એક ફોર્મેટ હોઈ શકે છે અને html વાળી કોઈપણ ફોર્મેટની ડીસપ્લે અથવા ઈમેજ ફાઈલ કામ કરશે.
1:04 તો અહીં 'show dot php' છે.
1:06 અને આ સમયે આ અહીં અંદરથી ખાલી છે.
1:09 અને આપણને php ટેગોની જરૂર રહેશે.
1:13 અને આપણે એ રીતે કરીશું કે સૌપ્રથમ ઈમેજોની ડાયરેક્ટ્રી સાથે એક વેરીએબલ સુયોજિત કરીશું.
1:20 અને જેવું મેં બતાવ્યું છે, આ 'images' છે અને અહીં આગળ એક ફોરવર્ડ સ્લેશ છે.
1:24 આ ચિહ્નો પર વિશેષ ધ્યાન આપો જેમ કે બેક- સ્લેશ. php માં આ ખાસ અક્ષરો છે જે તેની બાદ આવનારા અક્ષરને રદ કરે છે.
1:35 તો ઉદાહરણ તરીકે જો તમારી પાસે 'images forward slash photos' છે તો આ php 'images-hotos' તરીકે લખશે કારણ કે આ અક્ષર 'p' ને રદ્દ કરશે.
1:51 તેથી ખાતરી કરો કે તમે ફોરવર્ડ સ્લેશ વાપરી રહ્યા છો અને અહીં આ 'photos' નથી.
1:57 આગળ 'open dir function' ને ઉપયોગમાં લઈશું.
2:01 મૂળભૂત રીતે આ આપણા માટે ડાયરેક્ટ્રી ખોલશે.
2:05 આ ડાયરેક્ટ્રીનાં કન્ટેનટ્સ ન ખોલશે.
2:08 આ ફક્ત ડાયરેક્ટ્રીને ખોલશે, અહીં આ ડાયરેક્ટ્રી.
2:14 તો આ આજ રીતે રાખવાં કરતા આપણે શું કરીશું, if open dir equals to 'open dir', open dir નવું વેરીએબલ છે અને dir. તો અહીં આને આ સાથે મેચ કરીશું.
2:27 અને મૂળભૂત રીતે આ શું કરે છે કે, આ કહે છે જો આ સફળતાપૂર્વક પુરું થયું છે અને ત્યારબાદ આ ઓપન ડાયરેક્ટ્રીને 'open dir' નામ આપે છે જેથી આપણે તેને પછીથી મેનીપ્યુંલેટ [ફેરફાર] કરી શકીએ.
2:40 આપણે આ કરીએ છીએ કારણ કે જો ડાયરેક્ટ્રી અસ્તિત્વમાં નથી, તો આપણને ઘણો કોડ અને એરરો મળશે.
2:47 આ કહે છે જો કોઈ એરરો નથી તો આપણે અંદરનાં કોડ અને બ્લોક સાથે ચાલુ રાખી શકીએ છીએ.
2:56 હવે આવનારું થોડું જટિલ છે.
2:59 ચાલો તેને એનોટેટ કરીએ.
3:00 આ ડાયરેક્ટ્રી ખોલવા માટે છે.
3:03 અને અંદર ડાયરેક્ટ્રીને વાંચીશું તેથી 'read dir'.
3:09 અને આ while લૂપ સાથે કરીશું કારણ કે while લૂપની ફરતેનાં પ્રત્યેક લૂપ માટે આપણે ફોલ્ડરમાં દરેક ઈમેજની ઈમેજ એકો અથવા દર્શાવવાં ઈચ્છીએ છીએ.
3:23 તો while લૂપ સાથે શરૂઆત કરીશું, આપણે એ બનાવીશું જે આ અંદર જશે, અને અહીં કોડનો બ્લોક છે જે એક્ઝેક્યુટ કરીશું, અહીં આની વચ્ચે, while લૂપ માટે.
3:32 આ માટે આપણે શું કરીશું, if file equals read directory, આ નવું ફંક્શન છે જેને મેં હમણાં પરિચિત કર્યું છે.
3:44 તમે અનુમાન લગાવી લીધું હશે કે અહીં 'open dir' વેરીએબલ ટાઈપ કરવું પડશે.
3:51 તો આ એ ડાયરેક્ટ્રી વાંચે છે જે આપણે પહેલાથી જ open dir ફંક્શનથી ખોલેલ છે.
3:57 તો આ બે ખરેખર ઉપયોગી ફંકશનો છે, તો હું આને એકબીજાં સાથે વાપરી શકું છું.
4:03 અને ફરીથી આપણે અહીં તેને વેલીડેટ કરીશું અને કહીશું જો આ 'false' બરાબર નથી અથવા સમાન નથી અથવા આ ખુલતું નથી કે આ વાંચી શકાતું નથી તો તેનો અર્થ એ છે કે આપણને પછીથી અમુક એરરો મળશે.
4:17 અને આ સાથે સ્ટ્રક્ચરની શરૂઆત કરવાની જરૂર છે.
4:20 આપણે આને પેરેન્થેસીઝમાં મુકવાની જરૂર છે.
4:23 તો આને પેરેન્થેસીઝમાં મુકીએ.
4:25 તો આ આપણું પૂર્ણ while સ્ટેટમેંટ હશે.
4:30 હવે આ અંદર આ કરવાનો એક અત્યંત સરળ માર્ગ છે કારણ કે આપણે આ ફાઈલ વેરીએબલ બનાવ્યું છે.
4:35 અને આપણે આ while લૂપમાં છીએ તેથી આ, આ ડાયરેક્ટ્રી અંદર સમાયેલ દરેક ફાઈલ માટે અપડેટ થશે.
4:40 તો આપણે 'echo file' લખીશું અને આના અંતમાં 'br' ઉમેરીશું.
4:50 તો જો આપણે આપણું બ્રાઉઝર ખોલી રીફ્રેશ કરીએ, તમે જોઈ શકો છો કે તમામ ડાયરેક્ટ્રીઓ સૂચીબદ્ધ થયેલી મળી છે.
4:55 હમણાં ડાયરેક્ટ્રી સૂચીબદ્ધ કરવાં પર બીજાં કેટલાક ટ્યુટોરીયલો છે, મને લાગે છે કે મેં પહેલા આનો ઉલ્લેખ કર્યો છે.
5:00 આપણી પાસે ડોટઅને ડબલ ડોટ છે, ડાયરેક્ટ્રી સ્ટ્રક્ચરો માટે આ એક પ્રમાણભૂત સંકેતો છે.
5:05 ડોટ મારા હિસાબે વર્તમાન ડાયરેક્ટ્રી છે, બે ડોટ પાછળ જવાં માટે છે.
5:13 પણ હમણાં આપણે આને while લૂપમાં વેલીડેટ કરવાની જરૂર છે એ ખાતરી કરવા માટે કે આપણે આ ડોટ અને આ પૂર્ણ વિરામને એકો ન કરીએ - માફ કરો, આ બે ડોટ.
5:22 કારણ કે જો આપણે આને ઈમેજો તરીકે દર્શાવી રહ્યા છીએ તો આ એક વેલીડ ઈમેજ નથી અને આ પણ એક વેલીડ ઈમેજ નથી.
5:27 તો આપણે આ રદ કરવાની જરૂર છે.
5:28 તેથી હું લખીશ if file ડોટ સમાન નથી - આપણને 'or' નાં બદલે અહીં 'and' જોઈશે - અને file એ ડોટ ડોટ સમાન નથી.
5:45 તો જેમ આપણે એ દ્વારા લૂપ કરીએ છીએ આ દર્શાવશે "Does this equal dot?" [શું આ ડોટની બરાબર છે?]
5:50 પ્રથમ કિસ્સામાં આ 'yes' રહેશે તેથી આપણે if અંદર આ સ્ટેટમેંટ અવગણીશું - if સ્ટેટમેંટ અંદરનો એક કમાંડ.
5:59 અને એજ રીતે આપણે આ પણ ચકાસીશું, તો બંને ટ્રુ થશે.
6:04 તો રીફ્રેશ કરીશું અને આપણે જોઈશું કે આ અદૃશ્ય થઇ ગયા છે.
6:07 તો આગળ, આ ફાઈલ વેરીએબલ મેનીપ્યુલેટ કરવાની જરૂર છે, જેથી એક ઈમેજ બને.
6:16 તો આપણે આ બધું રદ કરીશું અને omni શબ્દ રૂપે અમુક html કોડ લખીશું.
6:23 તો અહીં ઈમેજ સોર્સ ઇકવલ ટુ કંઈક.
6:26 તમે ઊંચાઈ અને પહોળાઈ સ્પષ્ટ કરી શકો છો પરંતુ હમણાં હું આ ન કરીશ કારણ કે મારી ઈમેજમાં ઊંચાઈ અને પહોળાઈ પહેલાથી સુયોજિત છે.
6:33 જો તમારી પાસે જુદા જુદા માપની ઈમેજો હોય, તો તમે આ તમામને એક જ માપમાં રાખવા ઇચ્છશો અને પછી તેના પર એક હાયપર લીંક રાખી શકો છો જેથી એને ક્લિક કરી તમે તેને વ્યક્તિગત રીતે જોઈ શકો.
6:43 પણ આ અત્યંત સરળ અને સીધું છે અને હું આ કરવા માટે તમને php કોડ બતાવીશ.
6:50 ત્યારબાદ દરેક પછી એક બ્રેક રહેશે.
6:52 તો અહીં અંદર, તમે વિચારશો કે આ 'file' મુકશે પણ એને બદલે જયારે તમે આ રીફ્રેશ કરો છો, તમે જોઈ શકો છો કે આપણને તૂટેલી ઈમેજો મળી છે.
7:00 કારણ કે જો હું properties ક્લિક કરું છું, તમે અહીં જોઈ શકો છો કે આપણે directory images અને image 1 કહ્યું છે.
7:07 આપણને અહીં images ડીરેક્ટ્રીની આવશક્યતા છે.
7:10 તો આપણે images લખી શકીએ પરંતુ આપણી પાસે તે માટે એક વેરીએબલ પહેલાથી છે, જે છે 'dir'.
7:14 તો આપણે લખીશું 'dir forward slash file' તો આ images forward slash file રહેશે.
7:19 તો હવે જયારે આપણે રીફ્રેશ કરીએ છીએ તમે જોશો કે આપણે એજ પેજ પર પાછા આવ્યાં છીએ જે મેં તમને આ ટ્યુટોરીયલની શરૂઆતમાં બતાવ્યું હતું.
7:27 તો હમણાં માટે આટલું જ. અમુક બાબતો કરવું અને મુકવું વગેરે માટે બીજાં ઘણાં અદ્યતન માર્ગો છે.
7:35 પરંતુ જો તમને કોઈપણ સમસ્યા હોય તો કૃપા કરી સંપર્ક કરો. મને મદદ કરવામાં ખુશી થશે.
7:44 જોડાવા બદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali