Difference between revisions of "PERL/C3/Special-Variables-in-PERL/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(8 intermediate revisions by one other user not shown) | |||
Line 11: | Line 11: | ||
|00:04 | |00:04 | ||
|આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું: | |આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું: | ||
− | + | '''Global special variables''', | |
− | + | '''Special command line variables''', | |
− | + | '''Global special constants'''. | |
|- | |- | ||
|00:13 | |00:13 | ||
− | |આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું: | + | |આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું: '''Ubuntu Linux 12.04''' operating system, '''Perl 5.14.2''' અને ''' gedit''' Text Editor. |
− | + | ||
− | + | ||
− | + | ||
તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો. | તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો. | ||
Line 45: | Line 42: | ||
|- | |- | ||
|00:50 | |00:50 | ||
− | | | + | | આ '''debugging''' ને નિયંત્રિત કરવા ના માટે ''' searches, environment variables''' અને '''flags''' રાખવા માં મદદ કરે છે. |
|- | |- | ||
Line 58: | Line 55: | ||
|01:06 | |01:06 | ||
|'''$_''' - '''Dollar Underscore''' ઘણા ફંકશન અને પેટર્નને શોધવા વાળા સ્ટ્રીંગના માટે ડીફોલ્ટ પેરામીટર છે. | |'''$_''' - '''Dollar Underscore''' ઘણા ફંકશન અને પેટર્નને શોધવા વાળા સ્ટ્રીંગના માટે ડીફોલ્ટ પેરામીટર છે. | ||
− | |||
|- | |- | ||
Line 86: | Line 82: | ||
|- | |- | ||
|01:54 | |01:54 | ||
− | | | + | | અને આ મૂળભૂત રીતે પ્રિન્ટ સ્ટેટમેન્ટ દ્વારા ઉપયોગ કરવા માં આવે છે. '''$_ (Dollar Underscore)''' એક વધુ વેરીએબલ '''$color''' ના ઉપયોગ ને સેવ કરે છે. |
|- | |- | ||
Line 102: | Line 98: | ||
|- | |- | ||
|02:18 | |02:18 | ||
− | | | + | | '$_' (Dollar Underscore) વેરીએબલ કેવી રીતે અસ્પષ્ટ છે આ પ્રદશિત કરવા માટે એક અન્ય ઉદાહરણ જોઈએ.'''special dot pl file''' પર પાછા જઈએ |
|- | |- | ||
|02:27 | |02:27 | ||
− | | સ્ક્રીન પર પ્રદશિત | + | | સ્ક્રીન પર પ્રદશિત ટાઈપ કરો. |
|- | |- | ||
Line 126: | Line 122: | ||
|- | |- | ||
|03:01 | |03:01 | ||
− | | | + | |'''subroutine''' ના આર્ગ્યુંમેન્ટ '''array''' વેરીએબલમાં સંગ્રહિત થાય છે. |
|- | |- | ||
Line 142: | Line 138: | ||
|- | |- | ||
|03:22 | |03:22 | ||
− | | | + | | આ પ્રોગ્રામ બે નંબરસ ના વચ્ચેની અધિક્તમ વેલ્યુને રીટર્ન કરે છે. '''@_ (At the rate underscore)''' એ એક લોકલ એરે છે જે બંને આઉગ્યુંમેન્ટ '''dollar 'a' comma dollar 'b''' ને સંગ્રહિત કરે છે. |
− | '''@_ (At the rate underscore)''' | + | |
|- | |- | ||
|03:35 | |03:35 | ||
− | | | + | | એટલેકે આ '''dollar underscore index of zero''' અને '''dollar underscore index of one''' માં સંગ્રહ થાય છે. |
|- | |- | ||
|03:43 | |03:43 | ||
− | | | + | | પ્રિન્ટ સ્ટેટમેન્ટ બે આપલે નંબરસ નું મહતમ પ્રિન્ટ કરે છે. |
|- | |- | ||
|03:47 | |03:47 | ||
− | | | + | | ફાઈલને સેવ કરવા માટે ''' Ctrl+S''' દબાવો. |
|- | |- | ||
| 03:51 | | 03:51 | ||
− | | | + | | ટર્મિનલ પર જાવ અને '''perl special dot pl''' ટાઈપ કરીને પર્લ સ્ક્રીપ્ટને એક્ઝીક્યુટ કરો. અને એન્ટર દબાવો. |
|- | |- | ||
|03:58 | |03:58 | ||
− | | | + | | મહત્તમ વેલ્યુ આઉટપુટની જેમ દેખાય છે. ચાલો આગળ વધીએ. |
|- | |- | ||
|04:02 | |04:02 | ||
− | |'''Environment variables ''' | + | |'''Environment variables ''' એ '''percentage (%) ''' પછી થી ''' capital ENV''' થી રજુ કરવા માં આવે છે. |
− | + | ||
|- | |- | ||
|04:10 | |04:10 | ||
− | |'''Environment variables ''' | + | |'''Environment variables ''' વર્તમાન '''environment variables, ''' ની કોપી ધરાવે છે જમકે નીચેઆપેલ. |
|- | |- | ||
|04:17 | |04:17 | ||
− | | | + | | ચાલો સેમ્પલ પ્રોગ્રામ વાપરીને ''' %ENV''' વેરીએબલ ને સમઝીએ. |
|- | |- | ||
|04:23 | |04:23 | ||
− | | | + | | આપણે ''' special dot pl file''' પર પાછા જઈશું. |
|- | |- | ||
|04:26 | |04:26 | ||
− | | | + | |સ્ક્રીન પર પ્રદશિત ની જેમ કોડ ટાઈપ કરો. |
|- | |- | ||
|04:30 | |04:30 | ||
− | | | + | | ફાઈલ સેવ કરવા માટે ''' Ctrl+S''' દબાવો.ટર્મિનલ પર જાવ અને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો. |
|- | |- | ||
|04:37 | |04:37 | ||
− | | | + | |ટાઈપ કરો: ''' perl special dot pl''' અને ''' Enter''' દબાવો. |
|- | |- | ||
|04:42 | |04:42 | ||
− | | | + | | આપણે વર્તમાન એનવાઈરમેન્ટ વિગત જેમકે '''PWD (present working directory)''', username, language ''' વગેરે. જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
| 04:51 | | 04:51 | ||
− | | | + | | આગળ આપણે અન્ય '''special variable''' '''dollar zero''' વિષે જોશું. |
|- | |- | ||
|04:55 | |04:55 | ||
− | | | + | | '''special variable dollar zero''' ('$0') વર્તમાન '''Perl ''' પ્રોગ્રામનું નામ ધરાવે છે.જે એક્ઝીક્યુટ થવાનું છે. |
|- | |- | ||
|05:02 | |05:02 | ||
− | | | + | | આ સમાન્ય રીતે: લોગીન ના ઉદ્દેશ માટે ઉપયોગ થાય છે. |
|- | |- | ||
|05:05 | |05:05 | ||
− | | | + | |ઉદાહરણ તરીકે મારી પાસે '''First.pl ''' નામક એક ફાઈલ જેમાં અહી પ્રદશિતની જેમ હું '$0' ઉપયોગ કરી રહી છું. |
+ | |||
|- | |- | ||
|05:14 | |05:14 | ||
− | | | + | | એક્ઝીક્યુટ કરવા પર આ ફાઈલનું નામ '''First dot pl''' પ્રિન્ટ કરશે. |
|- | |- | ||
|05:19 | |05:19 | ||
− | |''' | + | | પર્લ '''sort''' નામક એક ''' built-in function''' ધરાવે છે જે એક '''array''' છાંટી ને કાઢે છે. |
|- | |- | ||
|05:24 | |05:24 | ||
− | | | + | | એક '''comparison function''' ''' numerical comparison operator.''' ફંકશન નો ઉપયોગ કરીને પેરામીટરસ ની તુલના કરશે. |
|- | |- | ||
|05:30 | |05:30 | ||
− | | | + | | આ ઓપરેટર અહી દેખાડેલની જેમ ''' lesser than equal to greater than''' સીમોબ્લ થી દર્શાવામાં આવે છે. |
|- | |- | ||
|05:38 | |05:38 | ||
− | | | + | | ચાલો આ માટે ઉદાહરણ જોઈએ. |
|- | |- | ||
|05:40 | |05:40 | ||
− | | | + | |ટર્મિનલ ખોલો અને ટાઇપ કરો: '''gedit sort.pl ampersand '''અને ''' Enter.''' દબાવો. |
+ | |||
|- | |- | ||
|05:47 | |05:47 | ||
− | |'''sort.pl''' | + | | '''sort.pl''' ફાઈલ હવે ''''gedit'''' ટેક્સ્ટ એડિટર પર ખુલે છે. સ્ક્રીન પર પ્રદશિતની જેમ આપેલ કોડ ટાઈપ કરો. |
− | + | ||
|- | |- | ||
|05:56 | |05:56 | ||
− | | | + | | ચાલો હું કોડ સમઝાવું. પ્રથમ લાઈન નંબરસ ના એરેને ડીકલેર કરે છે. |
|- | |- | ||
|06:02 | |06:02 | ||
− | | | + | | '''numerical comparison operator ''' બે વેલ્યુ ના નંબરસ ની જેમ તુલના કરશે. |
|- | |- | ||
|06:08' | |06:08' | ||
− | |'''Dollar a''' | + | | '''Dollar a''' અને '''dollar b ''' '''special package local variables''' છે જેમાં વેલ્યુઓ જેની તુલના થવાની છે જે લોડ થાય છે. |
− | + | ||
|- | |- | ||
|06:16 | |06:16 | ||
− | | | + | | અને આ '''sort''' ફંકશન નંબરસ ને ચઢતા ક્રમમાં સોર્ટ કરશે. |
|- | |- | ||
|06:21 | |06:21 | ||
− | | | + | | ચાલો હવે પ્રોગ્રામને સેવ અને એક્ઝીક્યુટ કરીએ. |
|- | |- | ||
|06:25 | |06:25 | ||
− | | | + | |ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો: '''perl sort.pl''' અને ''' Enter''' દબાવો. |
|- | |- | ||
|06:31 | |06:31 | ||
− | | | + | |આપણે જોઈ શકીએ છીએ કે નંબરસ ચઢતા ક્રમમાં છે. |
|- | |- | ||
|06:35 | |06:35 | ||
− | | | + | |હવે એક અન્ય સ્પેશલ વેરીએબલ '''dollar exclamation.''' જોઈએ. |
|- | |- | ||
|06:39 | |06:39 | ||
− | |''''dollar exclamation''' | + | |''''dollar exclamation''' જો સ્ટ્રીંગ સંદર્ભ માં ઉપયોગ થાય છે તો આ '''system error string.''' ને રીટર્ન કરે છે. અહી તેના ઉપયોગ નું એક ઉદાહરણ છે. |
− | + | ||
|- | |- | ||
|06:48 | |06:48 | ||
− | | | + | |જો ફાઈલ '''hello.txt''' ના હોય તો આ આપેલ ની જેમ એરર મેસેજ પ્રિન્ટ કરશે, '"Cannot open file for reading : No such file or directory"'. |
− | "Cannot open file for reading : No such file or directory". | + | |
|- | |- | ||
|06:59 | |06:59 | ||
− | | | + | | હવે '''dollar at the rate.''' નામનું અન્ય '''special variable''' જોઈએ. |
|- | |- | ||
|07:04 | |07:04 | ||
− | | | + | | આ અન્ય એક ખુબ ઉપયોગ થવા વાળો વેરીએબલ છે આ ''' eval''' અથવા ''' require''' કમાંડ થી રીટર્ન કરેલ એરર મેસેજને રીટર્ન કરે છે. |
|- | |- | ||
|07:12 | |07:12 | ||
− | | | + | | આ ઉદાહરણ '"could not divide Illegal division by zero"' પ્રિન્ટ કરશે. |
|- | |- | ||
|07:17 | |07:17 | ||
− | |'''dollar dollar''' | + | | '''dollar dollar''' એક અન્ય સ્પેશલ વેરીએબલ છે આ સ્ક્રીપ્ટને રન કરવા માટે '''Perl interpreter''', નું '''process ID''' ધરાવે છે. |
− | + | ||
|- | |- | ||
|07:26 | |07:26 | ||
− | | | + | | '''diamond operator''' કમાંડ લાઈન પર સ્પષ્ટ ફાઈલથી પ્રત્યેક લાઈન વાચવા માટે ઉપયોગ થાય છે. |
|- | |- | ||
|07:32 | |07:32 | ||
− | | | + | | ચાલો આ માટે ઉદાહરણ જોઈએ. |
|- | |- | ||
|07:35 | |07:35 | ||
− | | | + | | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો: ''' gedit commandline.pl ampersand ''' અને એન્ટર દબાવો. |
|- | |- | ||
|07:42 | |07:42 | ||
− | |'commandline.pl' | + | |'commandline.pl' ફાઈલ હવે '''gedit''' માં ખુલે છે. |
|- | |- | ||
|07:46 | |07:46 | ||
− | | | + | |સ્ક્રીન પર પ્રદશિતની જેમ આપેલ કોડ ટાઈપ કરો. |
|- | |- | ||
|07:49 | |07:49 | ||
− | | | + | | ફાઈલ ને એસવ કરો. |
|- | |- | ||
|07:51 | |07:51 | ||
− | | | + | | હવે હું તમને એ ટેક્સ્ટ બતાવું ચુ જે મારી પાસે '''sample dot txt''' નામક ફાઈલ માં છે. |
|- | |- | ||
|07:56 | |07:56 | ||
− | | | + | | હવે આપેલ ટાઈપ કરો અને કમાંડ લાઈન થી પ્રોગ્રામ રન કરો : '''perl commandline dot pl space sample dot txt ''' અને એન્ટર દબાવો. |
|- | |- | ||
|08:07 | |08:07 | ||
− | | | + | | આ તે ટેક્સ્ટ છે જે મારી પાસે '''sample dot txt''' ફાઈલમાં હતું. |
|- | |- | ||
|08:11 | |08:11 | ||
− | | | + | | જો કોઈ ફાઈલ સ્પષ્ટ નથી તો આ '''standard input''' એટલેકે કીબોર્ડ થી વાંચે છે. |
|- | |- | ||
|08:17 | |08:17 | ||
− | | | + | | પર્લ સ્પેશલ વેરીએબ '''at the rate capital A R G V ''' એરે ધરાવે છે. આ કમાંડ લાઈન થી બધી વેલ્યુ ધરાવે છે. |
− | + | ||
|- | |- | ||
|08:27 | |08:27 | ||
− | | | + | |જ્યારે '''at the rate capital A R G V, ''' એરે ઉપયોગ કરીએ છીએ તો વેરીએબલ ને ડીકલેર કરવાની કોઈ જરીરિયાત નથી. |
|- | |- | ||
|08:33 | |08:33 | ||
− | | | + | | કમાંડ લાઈનથી વેલ્યુ આ વેરીએબલમાં પોતેથી જ સ્થિત થયી જાય છે. |
|- | |- | ||
|08:37 | |08:37 | ||
− | | | + | | ''' હવે '''Global Special Constants.''' પર જઈએ. |
|- | |- | ||
|08:41 | |08:41 | ||
− | |'''underscore underscore E N D ''' (all in capital )'''underscore underscore''' | + | |'''underscore underscore E N D ''' (all in capital )'''underscore underscore''' પ્રોગ્રામના લોજીકલ અંત ને દેખાડે છે. |
|- | |- | ||
|08:50 | |08:50 | ||
− | | | + | | આ ''special variable ''' ના પછી કોઈ પણ ટેક્સ્ટ આ સ્ટેટમેંટ ના પછી અવગણવામાં આવે છે. |
|- | |- | ||
|08:55 | |08:55 | ||
− | |'''underscore underscore FILE '''(in capital letters)''' underscore underscore''' | + | |'''underscore underscore FILE '''(in capital letters)''' underscore underscore''' પ્રોગ્રામમાં ફાઈલ નેમ ને દેખાડે છે જ્યાં આ ઉપયોગ થાય છે. |
|- | |- | ||
|09:06 | |09:06 | ||
− | |'''underscore underscore LINE '''(in capital letters) '''underscore underscore''' | + | |'''underscore underscore LINE '''(in capital letters) '''underscore underscore''' વર્તમાન લાઈન નંબર ને દેખાડે છે. |
|- | |- | ||
|09:13 | |09:13 | ||
− | |'''underscore underscore PACKAGE '''(in capital letters) '''underscore underscore''' | + | |'''underscore underscore PACKAGE '''(in capital letters) '''underscore underscore''' કમ્પાઈલ ટાઈમ અથવા અવ્યાખ્યાયિત પર વર્તમાન પેકેજ ના નામ ને દેખાડે છે, જો કોઈ વર્તમાન પેકેજ ના હોઈ. |
|- | |- | ||
|09:25 | |09:25 | ||
− | | | + | | આપણે જોશું કે '''Global Special Constants ''' પર સેમ્પલ પ્રોગ્રામ કેવી રીતે ઉપયોગ થાય છે . |
|- | |- | ||
|09:30 | |09:30 | ||
− | | | + | |ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો '''gedit specialconstant dot pl ampersand ''' અને એન્ટર દબાવો. |
|- | |- | ||
|09:39 | |09:39 | ||
− | |'''specialconstant dot pl''' | + | |'''specialconstant dot pl''' ફાઈલ હવે '''gedit''' માં ખુલે છે. |
|- | |- | ||
|09:44 | |09:44 | ||
− | | | + | |સ્ક્રીન પર પ્રદશિત ની જેમ આપેલ કોડ ટાઈપ કરો. હવે હું કોડ સમજાવું. |
|- | |- | ||
|09:50 | |09:50 | ||
− | | | + | | સ્પેશલ અક્ષર '''PACKAGE, FILE, LINE ''' પ્રોગ્રામમાં તે પોઈન્ટ પર ક્રમશ : પેકેજ ના નામ, વર્તમાન ફાઈલનું નામ અને લાઈન ની સંખ્યાને દેખાડે છે. |
|- | |- | ||
|10:00 | |10:00 | ||
− | | | + | | '''execute''' the program. ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
|- | |- | ||
|10:02 | |10:02 | ||
− | | | + | | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો '''perl specialconstant.pl''' અને એન્ટર દબાવો. |
|- | |- | ||
|10:09 | |10:09 | ||
− | | | + | | આપણે આપણા પ્રોગ્રામમાં વર્તમાન પેકેજ ના નામ, ફાઈલના નામ અને લાઈનની સંખ્યા ને જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
|10:15 | |10:15 | ||
− | | | + | |અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ . |
|- | |- | ||
|10:19 | |10:19 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા પર્લમાં અમુક સામન્ય ઉપયોગ થયેલ '''special variables''' ના વિષે શીખ્યા. |
|- | |- | ||
|10:25 | |10:25 | ||
− | | | + | |અસાઇનમેન્ટ તરીકે આપલે એરેની સંખ્યાને ''' ascending અને descending ''' ઓર્ડર માં સોર્ટ કરવા માટે પર્લ સ્ક્રીપ્ટ લખો. |
|- | |- | ||
|10:34 | |10:34 | ||
− | | | + | | નોંધ: ''' descending ''' ઓર્ડરની તુલના માટે આપેલ કોડ નો ઉપયોગ કરો. |
|- | |- | ||
|10:39 | |10:39 | ||
− | | | + | | '''while''' લૂપ અને '''special variable $_ (Dollar Underscore)''' નું ઉપયોગ કરીને સોર્ટ કરેલ પરિણામને પ્રિન્ટ કરો. |
|- | |- | ||
|10:45 | |10:45 | ||
− | |'''Save''' | + | | પ્રોગ્રામ ને '''Save''' અને '''execute''' કરો. |
|- | |- | ||
|10:47 | |10:47 | ||
− | | | + | | પરિણામ ને તપાસો. |
|- | |- | ||
|10:49 | |10:49 | ||
− | | | + | |નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો . |
|- | |- | ||
|10:56 | |10:56 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ- સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
− | + | ||
|- | |- | ||
|11:03 | |11:03 | ||
− | | | + | |વધુ જાણકારી માટે અમને લખો. |
+ | |||
|- | |- | ||
|11:06 | |11:06 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને ''' NMEICT, MHRD,''' ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે. |
|- | |- | ||
|11:13 | |11:13 | ||
− | | | + | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : |
|- | |- | ||
|11:17 | |11:17 | ||
− | | | + | |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
|} | |} |
Latest revision as of 18:14, 28 February 2017
|
|
00:01 | પર્લ માં special variables in ના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:04 | આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું:
Global special variables, Special command line variables, Global special constants. |
00:13 | આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું: Ubuntu Linux 12.04 operating system, Perl 5.14.2 અને gedit Text Editor.
તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો. |
00:27 | પૂર્વજરૂરિયાત અનુસાર તમને Perl પ્રોગ્રામિંગ વિષે સામાન્ય જાણકારી હોવી જોઈએ. |
00:32 | જો નથી તો સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર ઉપલબ્ધ Perl ટ્યુટોરિયલ જુઓ. |
00:38 | special variables શું છે ? |
00:41 | Special variables પૂર્વવ્યાખ્યાયિત વેરીએબલ હોય છે જે પર્લ માં એક વિશેષ અર્થ ધરાવે છે. |
00:46 | આને ઉપયોગ કરવાના પહેલા ઈનીશીલાઈઝ કરવાની જરૂરિયાત નથી. |
00:50 | આ debugging ને નિયંત્રિત કરવા ના માટે searches, environment variables અને flags રાખવા માં મદદ કરે છે. |
00:58 | પ્રથમ આપણે Global special variables. વિષે શીખીશું. |
01:02 | '$_': (Dollar Underscore). આ વ્યાપક રીતે વપરાતો special variable છે. |
01:06 | $_ - Dollar Underscore ઘણા ફંકશન અને પેટર્નને શોધવા વાળા સ્ટ્રીંગના માટે ડીફોલ્ટ પેરામીટર છે. |
01:14 | હવે એક સેમ્પલ પ્રોગ્રામ ઉપયોગ કરવા માટે '$_' (Dollar Underscore) ના વેરીએબલના ઉપયોગ ને સમઝીએ. |
01:20 | મેં પહેલાથી બનાવેલ special dot pl file ખોલીશ. |
01:26 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો: gedit special dot pl ampersand અને Enter. દબાવો. |
01:32 | special dot pl ફાઈલ હવે gedit માં ખુલે છે. સ્ક્રીન પર પ્રદશિત આપેલની જેમ કોડ ટાઈપ કરો. હવે હું કોડ સમજાવું. |
01:42 | અહી બે foreach લૂપ્સ છે. આ બંને foreach લૂપ્સ સમાન એક્ઝીક્યુટ પરિણામ આપશે. |
01:49 | લૂપના પ્રત્યેક ઈટરેશન માં વર્તમાન સ્ટ્રીંગ '$_' માં રાખવા માં આવે છે. |
01:54 | અને આ મૂળભૂત રીતે પ્રિન્ટ સ્ટેટમેન્ટ દ્વારા ઉપયોગ કરવા માં આવે છે. $_ (Dollar Underscore) એક વધુ વેરીએબલ $color ના ઉપયોગ ને સેવ કરે છે. |
02:03 | ફાઈલ ને સેવ કરવા માટે Ctrl+S દબાવો. |
02:06 | પછી ટર્મિનલ પર જાવ અને Perl સ્ક્રીપ્ટને એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો perl special dot pl અને એન્ટર દબાવો. |
02:13 | અહી બંને foreach લૂપ્સ સમાન આઉટપુટ આપે છે. |
02:18 | '$_' (Dollar Underscore) વેરીએબલ કેવી રીતે અસ્પષ્ટ છે આ પ્રદશિત કરવા માટે એક અન્ય ઉદાહરણ જોઈએ.special dot pl file પર પાછા જઈએ |
02:27 | સ્ક્રીન પર પ્રદશિત ટાઈપ કરો. |
02:30 | આ પ્રોગ્રામ લાઈન બી લાઈન "first.txt" લ ફાઈલ ને વાંચે છે. પછી આ પૂર્ણ ડેટા ફાઈલ ને બધી લાઈન વાચવા સુધી લૂપ કરે છે. |
02:40 | print $_ વેરીએબલ first.txt ફાઈલ થી વર્તમાન લાઈનની વિષયવસ્તુ ને પ્રિન્ટ કરે છે. 'while' લૂપમાં $_ નો ઉપયોગ અસ્પષ્ટ હોય છે. |
02:51 | આ વિશે વધુ આપણે ભવિષ્યના યુટોરીયલમાં જોશું. |
02:55 | At the rate underscore આ સ્પેસિલ વેરીએબલ છે જે subroutine parameters. ને સંગ્રહિત કરવા માટે ઉપયોગી થાય છે |
03:01 | subroutine ના આર્ગ્યુંમેન્ટ array વેરીએબલમાં સંગ્રહિત થાય છે. |
03:06 | એરે ઓપરેશન pop/shift આ વેરીએબલ પર કરવામાં આવી શકે છે જેમ આપણે સામાન્ય એરેસ માં કરીએ છીએ. |
03:13 | હું આના માટે ઉદાહરણ બતાવીશ હવે આપણે એક વખત ફરીથી special dot pl file પર પાછા જઈશું. |
03:19 | સ્ક્રીન પર પ્રદશિત આપેલની જેમ કોડ ટાઈપ કરો. |
03:22 | આ પ્રોગ્રામ બે નંબરસ ના વચ્ચેની અધિક્તમ વેલ્યુને રીટર્ન કરે છે. @_ (At the rate underscore) એ એક લોકલ એરે છે જે બંને આઉગ્યુંમેન્ટ dollar 'a' comma dollar 'b ને સંગ્રહિત કરે છે. |
03:35 | એટલેકે આ dollar underscore index of zero અને dollar underscore index of one માં સંગ્રહ થાય છે. |
03:43 | પ્રિન્ટ સ્ટેટમેન્ટ બે આપલે નંબરસ નું મહતમ પ્રિન્ટ કરે છે. |
03:47 | ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો. |
03:51 | ટર્મિનલ પર જાવ અને perl special dot pl ટાઈપ કરીને પર્લ સ્ક્રીપ્ટને એક્ઝીક્યુટ કરો. અને એન્ટર દબાવો. |
03:58 | મહત્તમ વેલ્યુ આઉટપુટની જેમ દેખાય છે. ચાલો આગળ વધીએ. |
04:02 | Environment variables એ percentage (%) પછી થી capital ENV થી રજુ કરવા માં આવે છે. |
04:10 | Environment variables વર્તમાન environment variables, ની કોપી ધરાવે છે જમકે નીચેઆપેલ. |
04:17 | ચાલો સેમ્પલ પ્રોગ્રામ વાપરીને %ENV વેરીએબલ ને સમઝીએ. |
04:23 | આપણે special dot pl file પર પાછા જઈશું. |
04:26 | સ્ક્રીન પર પ્રદશિત ની જેમ કોડ ટાઈપ કરો. |
04:30 | ફાઈલ સેવ કરવા માટે Ctrl+S દબાવો.ટર્મિનલ પર જાવ અને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો. |
04:37 | ટાઈપ કરો: perl special dot pl અને Enter દબાવો. |
04:42 | આપણે વર્તમાન એનવાઈરમેન્ટ વિગત જેમકે PWD (present working directory), username, language વગેરે. જોઈ શકીએ છીએ. |
04:51 | આગળ આપણે અન્ય special variable dollar zero વિષે જોશું. |
04:55 | special variable dollar zero ('$0') વર્તમાન Perl પ્રોગ્રામનું નામ ધરાવે છે.જે એક્ઝીક્યુટ થવાનું છે. |
05:02 | આ સમાન્ય રીતે: લોગીન ના ઉદ્દેશ માટે ઉપયોગ થાય છે. |
05:05 | ઉદાહરણ તરીકે મારી પાસે First.pl નામક એક ફાઈલ જેમાં અહી પ્રદશિતની જેમ હું '$0' ઉપયોગ કરી રહી છું. |
05:14 | એક્ઝીક્યુટ કરવા પર આ ફાઈલનું નામ First dot pl પ્રિન્ટ કરશે. |
05:19 | પર્લ sort નામક એક built-in function ધરાવે છે જે એક array છાંટી ને કાઢે છે. |
05:24 | એક comparison function numerical comparison operator. ફંકશન નો ઉપયોગ કરીને પેરામીટરસ ની તુલના કરશે. |
05:30 | આ ઓપરેટર અહી દેખાડેલની જેમ lesser than equal to greater than સીમોબ્લ થી દર્શાવામાં આવે છે. |
05:38 | ચાલો આ માટે ઉદાહરણ જોઈએ. |
05:40 | ટર્મિનલ ખોલો અને ટાઇપ કરો: gedit sort.pl ampersand અને Enter. દબાવો. |
05:47 | sort.pl ફાઈલ હવે 'gedit' ટેક્સ્ટ એડિટર પર ખુલે છે. સ્ક્રીન પર પ્રદશિતની જેમ આપેલ કોડ ટાઈપ કરો. |
05:56 | ચાલો હું કોડ સમઝાવું. પ્રથમ લાઈન નંબરસ ના એરેને ડીકલેર કરે છે. |
06:02 | numerical comparison operator બે વેલ્યુ ના નંબરસ ની જેમ તુલના કરશે. |
06:08' | Dollar a અને dollar b special package local variables છે જેમાં વેલ્યુઓ જેની તુલના થવાની છે જે લોડ થાય છે. |
06:16 | અને આ sort ફંકશન નંબરસ ને ચઢતા ક્રમમાં સોર્ટ કરશે. |
06:21 | ચાલો હવે પ્રોગ્રામને સેવ અને એક્ઝીક્યુટ કરીએ. |
06:25 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો: perl sort.pl અને Enter દબાવો. |
06:31 | આપણે જોઈ શકીએ છીએ કે નંબરસ ચઢતા ક્રમમાં છે. |
06:35 | હવે એક અન્ય સ્પેશલ વેરીએબલ dollar exclamation. જોઈએ. |
06:39 | 'dollar exclamation જો સ્ટ્રીંગ સંદર્ભ માં ઉપયોગ થાય છે તો આ system error string. ને રીટર્ન કરે છે. અહી તેના ઉપયોગ નું એક ઉદાહરણ છે. |
06:48 | જો ફાઈલ hello.txt ના હોય તો આ આપેલ ની જેમ એરર મેસેજ પ્રિન્ટ કરશે, '"Cannot open file for reading : No such file or directory"'. |
06:59 | હવે dollar at the rate. નામનું અન્ય special variable જોઈએ. |
07:04 | આ અન્ય એક ખુબ ઉપયોગ થવા વાળો વેરીએબલ છે આ eval અથવા require કમાંડ થી રીટર્ન કરેલ એરર મેસેજને રીટર્ન કરે છે. |
07:12 | આ ઉદાહરણ '"could not divide Illegal division by zero"' પ્રિન્ટ કરશે. |
07:17 | dollar dollar એક અન્ય સ્પેશલ વેરીએબલ છે આ સ્ક્રીપ્ટને રન કરવા માટે Perl interpreter, નું process ID ધરાવે છે. |
07:26 | diamond operator કમાંડ લાઈન પર સ્પષ્ટ ફાઈલથી પ્રત્યેક લાઈન વાચવા માટે ઉપયોગ થાય છે. |
07:32 | ચાલો આ માટે ઉદાહરણ જોઈએ. |
07:35 | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો: gedit commandline.pl ampersand અને એન્ટર દબાવો. |
07:42 | 'commandline.pl' ફાઈલ હવે gedit માં ખુલે છે. |
07:46 | સ્ક્રીન પર પ્રદશિતની જેમ આપેલ કોડ ટાઈપ કરો. |
07:49 | ફાઈલ ને એસવ કરો. |
07:51 | હવે હું તમને એ ટેક્સ્ટ બતાવું ચુ જે મારી પાસે sample dot txt નામક ફાઈલ માં છે. |
07:56 | હવે આપેલ ટાઈપ કરો અને કમાંડ લાઈન થી પ્રોગ્રામ રન કરો : perl commandline dot pl space sample dot txt અને એન્ટર દબાવો. |
08:07 | આ તે ટેક્સ્ટ છે જે મારી પાસે sample dot txt ફાઈલમાં હતું. |
08:11 | જો કોઈ ફાઈલ સ્પષ્ટ નથી તો આ standard input એટલેકે કીબોર્ડ થી વાંચે છે. |
08:17 | પર્લ સ્પેશલ વેરીએબ at the rate capital A R G V એરે ધરાવે છે. આ કમાંડ લાઈન થી બધી વેલ્યુ ધરાવે છે. |
08:27 | જ્યારે at the rate capital A R G V, એરે ઉપયોગ કરીએ છીએ તો વેરીએબલ ને ડીકલેર કરવાની કોઈ જરીરિયાત નથી. |
08:33 | કમાંડ લાઈનથી વેલ્યુ આ વેરીએબલમાં પોતેથી જ સ્થિત થયી જાય છે. |
08:37 | હવે Global Special Constants. પર જઈએ. |
08:41 | underscore underscore E N D (all in capital )underscore underscore પ્રોગ્રામના લોજીકલ અંત ને દેખાડે છે. |
08:50 | આ special variable ' ના પછી કોઈ પણ ટેક્સ્ટ આ સ્ટેટમેંટ ના પછી અવગણવામાં આવે છે. |
08:55 | underscore underscore FILE (in capital letters) underscore underscore પ્રોગ્રામમાં ફાઈલ નેમ ને દેખાડે છે જ્યાં આ ઉપયોગ થાય છે. |
09:06 | underscore underscore LINE (in capital letters) underscore underscore વર્તમાન લાઈન નંબર ને દેખાડે છે. |
09:13 | underscore underscore PACKAGE (in capital letters) underscore underscore કમ્પાઈલ ટાઈમ અથવા અવ્યાખ્યાયિત પર વર્તમાન પેકેજ ના નામ ને દેખાડે છે, જો કોઈ વર્તમાન પેકેજ ના હોઈ. |
09:25 | આપણે જોશું કે Global Special Constants પર સેમ્પલ પ્રોગ્રામ કેવી રીતે ઉપયોગ થાય છે . |
09:30 | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો gedit specialconstant dot pl ampersand અને એન્ટર દબાવો. |
09:39 | specialconstant dot pl ફાઈલ હવે gedit માં ખુલે છે. |
09:44 | સ્ક્રીન પર પ્રદશિત ની જેમ આપેલ કોડ ટાઈપ કરો. હવે હું કોડ સમજાવું. |
09:50 | સ્પેશલ અક્ષર PACKAGE, FILE, LINE પ્રોગ્રામમાં તે પોઈન્ટ પર ક્રમશ : પેકેજ ના નામ, વર્તમાન ફાઈલનું નામ અને લાઈન ની સંખ્યાને દેખાડે છે. |
10:00 | execute the program. ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
10:02 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો perl specialconstant.pl અને એન્ટર દબાવો. |
10:09 | આપણે આપણા પ્રોગ્રામમાં વર્તમાન પેકેજ ના નામ, ફાઈલના નામ અને લાઈનની સંખ્યા ને જોઈ શકીએ છીએ. |
10:15 | અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ . |
10:19 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા પર્લમાં અમુક સામન્ય ઉપયોગ થયેલ special variables ના વિષે શીખ્યા. |
10:25 | અસાઇનમેન્ટ તરીકે આપલે એરેની સંખ્યાને ascending અને descending ઓર્ડર માં સોર્ટ કરવા માટે પર્લ સ્ક્રીપ્ટ લખો. |
10:34 | નોંધ: descending ઓર્ડરની તુલના માટે આપેલ કોડ નો ઉપયોગ કરો. |
10:39 | while લૂપ અને special variable $_ (Dollar Underscore) નું ઉપયોગ કરીને સોર્ટ કરેલ પરિણામને પ્રિન્ટ કરો. |
10:45 | પ્રોગ્રામ ને Save અને execute કરો. |
10:47 | પરિણામ ને તપાસો. |
10:49 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો . |
10:56 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ- સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
11:03 | વધુ જાણકારી માટે અમને લખો. |
11:06 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે. |
11:13 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : |
11:17 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |