Difference between revisions of "Scilab/C4/Calling-User-Defined-Functions-in-XCOS/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(8 intermediate revisions by the same user not shown)
Line 15: Line 15:
 
|-
 
|-
 
|00:09
 
|00:09
|* સાઈલેબમાં  '''squaring function''' લખતા.
+
| સાઈલેબમાં  '''squaring function''' લખતા.
  
 
|-
 
|-
 
|00:12
 
|00:12
|* ''' Xcos''' માં  '''scifunc'''  બોલ્ક ઉપયોગ કરતા.
+
| ''' Xcos''' માં  '''scifunc'''  બોલ્ક ઉપયોગ કરતા.
  
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
|* વિવિધ પ્લોટ્સ બનાવવા માટે '''MUX block''' નો ઉપયોગ કરરતા.
+
|  વિવિધ પ્લોટ્સ બનાવવા માટે '''MUX block''' નો ઉપયોગ કરરતા.
  
 
|-
 
|-
 
|00:19
 
|00:19
|* વિવિધ ઈનપુટ અને આઉટ પુટસ ધરાવતા ફંક્શન ને કોલ કરતા.   
+
| વિવિધ ઈનપુટ અને આઉટ પુટસ ધરાવતા ફંક્શન ને કોલ કરતા.   
  
 
|-
 
|-
 
| 00:24
 
| 00:24
| installed. હું Ubuntu 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને Scilab 5.3.3 ઉપયોગ કરી રહી છું.  
+
| હું Ubuntu 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને Scilab 5.3.3 ઉપયોગ કરી રહી છું.  
  
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
| આ ટ્યુટોરિયલના અભ્યાસ માટે તમને સાઈલેબઅને ''' Xcos''' નું સમાન્ય જ્ઞાનની જરૂરિયાત છે.  
+
| આ ટ્યુટોરિયલના અભ્યાસ માટે તમને સાઈલેબ અને ''' Xcos''' નું સમાન્ય જ્ઞાનની જરૂરિયાત છે.  
  
  
Line 69: Line 69:
  
 
|01:10
 
|01:10
|'''y''' is equal to '''a''' raise to 2
+
|'''y is equal to a raise to 2 '''
 
+
 
|-
 
|-
  
Line 96: Line 95:
 
|01:31
 
|01:31
  
'''y.''' હું પરિણામને '''y.''' માં સંગ્રહિત કરીશ.
+
|  હું પરિણામને '''y.''' માં સંગ્રહિત કરીશ.
  
 
|-
 
|-
Line 117: Line 116:
 
|01:50
 
|01:50
  
સીલેબ કંસોલ પર જઈએ.
+
સાઇલેબ  કંસોલ પર જઈએ.
  
 
|-
 
|-
Line 123: Line 122:
 
|01:53
 
|01:53
  
| હવે ટીપ કરો  '''Xcos''' અને એન્ટર દબાવો.
+
| હવે ટાઈપ કરો  '''Xcos''' અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
Line 191: Line 190:
 
| 02:56
 
| 02:56
  
|Our function '''squareit''' has only one input and output variable. આપણું ફંક્શન  '''squareit'''  પાસે ફક્ત ઈનપુટ અને આઉટપુટ વેરીએબલ છે.
+
|  આપણું ફંક્શન  '''squareit'''  પાસે ફક્ત ઈનપુટ અને આઉટપુટ વેરીએબલ છે.
  
 
|-
 
|-
Line 209: Line 208:
 
|03:05
 
|03:05
  
||એક નવું  '''Scilab Input Value Request''' વિન્ડો ખુલશે .  
+
|એક નવું  '''Scilab Input Value Request''' વિન્ડો ખુલશે .  
  
 
|-
 
|-
Line 215: Line 214:
 
|03:09
 
|03:09
  
| ટેક્સ બોક્સમાં ઈનપુટ અને આઉટપુત વેરીએબલસ ના સાથે ફંક્શન નું નામ ટાઈપ કરો.
+
| ટેક્સ બોક્સમાં ઈનપુટ અને આઉટપુટ વેરીએબલસ ના સાથે ફંક્શન નું નામ ટાઈપ કરો.
 
|-
 
|-
  
Line 238: Line 237:
 
| 03:22
 
| 03:22
  
|ટાઈપ કરો  '''y1''' equal to '''squareit''' ખુલ્લો કૌંસ '''u1''' બંદ કૌંસ.  
+
|ટાઈપ કરો  '''y1 equal to squareit ખુલ્લો કૌંસ u1 બંદ કૌંસ'''.  
  
 
|-
 
|-
Line 250: Line 249:
 
| 03:37
 
| 03:37
  
| આ અચૂક રીતે  '''u''' અને  '''y'''  ફોર્મમાં રહેવું જોઈએ અને આમાં જે વેરીએબલ નેમ આપણે ઉપયોગ કર્યો છે તે માં નહી રહેવું જોઈએ.
+
| આ અચૂક રીતે  '''u''' અને  '''y'''  ફોર્મમાં રહેવું જોઈએ અને આમાં જે વેરીએબલ નેમ આપણે ઉપયોગ કર્યો છે તે માં નહી રહેવું જોઈએ.
  
 
|-
 
|-
Line 324: Line 323:
 
| 04:38
 
| 04:38
  
| અનુકૂળતા અનુસાર માટે આને '''scifunc''' બ્લોક થી જુદું સ્થિત કરો.
+
| અનુકૂળતા અનુસાર '''scifunc''' બ્લોક થી જુદું સ્થિત કરો.
  
 
|-
 
|-
Line 402: Line 401:
 
| 05:39
 
| 05:39
  
|Place the block between the '''scifunc''' બ્લોક  અને  '''CScope''' બ્લોક .  
+
| '''scifunc''' બ્લોક  અને  '''CScope''' બ્લોક .  
  
 
|-
 
|-
Line 462: Line 461:
 
| 06:30
 
| 06:30
  
|  પછી છોડ્યા વગર પોતાના માઉસ પોઈન્ટરને ''' Sinusoid generator''' બ્લોક અને  '''scifunc''' બ્લોક ના વચ્ચે વાળા લીનક પાસે લઇ જાવ.
+
|  પછી છોડ્યા વગર પોતાના માઉસ પોઈન્ટરને ''' Sinusoid generator''' બ્લોક અને  '''scifunc''' બ્લોક ના વચ્ચે વાળા લિંક પાસે લઇ જાવ.
  
 
|-
 
|-
Line 528: Line 527:
 
| 07:25
 
| 07:25
  
|Double click on the '''CScope''' બ્લોક  to open its '''configuration window''' ને ખોલવા માટે '''CScope'''  .  
+
| '''configuration window''' ને ખોલવા માટે '''CScope'''  .  
  
 
|-
 
|-
Line 541: Line 540:
 
| 07:37
 
| 07:37
  
|Change the '''Refresh period''' value to 10. ...............'Refresh period' वैल्यू को '10' करें।
+
| '''Refresh period''' વેલ્યુને '''10''' કરો.
  
 
|-
 
|-
Line 571: Line 570:
 
| 07:54
 
| 07:54
  
| આની કોન્ફીગ્રેશન વિન્ડો ને ખોલવા માટે બ્લોક પર ડબલ ક્લિક કરો.
+
|અહીં કોન્ફીગ્રેશન વિન્ડો ને ખોલવા માટે બ્લોક પર ડબલ ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 601: Line 600:
 
| 08:12
 
| 08:12
  
| '''Untitled Xcos''' વિન્ડો ના મેનુ બાર પર '''Simulation'''  એબ પર ક્લિક કરો.
+
| '''Untitled Xcos''' વિન્ડો ના મેનુ બાર પર '''Simulation'''  ટેબ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 619: Line 618:
 
| 08:28
 
| 08:28
  
|'''Refresh period''' બેલ્યું '''10''' હતી.  
+
|'''Refresh period''' વેલ્યુ '''10''' હતી.  
  
 
|-
 
|-
Line 625: Line 624:
 
| 08:32
 
| 08:32
  
|Hence, put the value of '''Final integration''' time as 10.  
+
| તેથી  '''Final integration time'''  ને '''10''' કરો.
  
 
|-
 
|-
Line 631: Line 630:
 
| 08:36
 
| 08:36
  
|Click on '''OK'''.
+
| '''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 637: Line 636:
 
| 08:38
 
| 08:38
  
|Now, click on '''File''' and then click on '''Save''' to save the '''Xcos''' diagram.  
+
| '''Xcos''' ડાઈગ્રામ ને સેવ કરવા માટે  '''File''' પર ક્લિક કરો અને પછી '''Save''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 643: Line 642:
 
| 08:44
 
| 08:44
  
|Choose a desired directory to save the '''Xcos''' diagram.  
+
| '''Xcos''' ડાઈગ્રામ ને સેવ કરવા માટે ઈચ્છિત ડિરેક્ટરી પસંદ કરો.  
  
 
|-
 
|-
Line 649: Line 648:
 
| 08:48
 
| 08:48
  
|However, it is advised to save it in the folder where you have saved the '''squareit.sci''' file.  
+
|તેમ છતાં જ્યાં તમે '''squareit.sci''' ફાઈલને સેવ કરીએ છે તેજ ફોલ્ડરમાં આને સેવ કરવાની સલાહ આપું છું.
  
 
|-
 
|-
Line 655: Line 654:
 
| 08:56
 
| 08:56
  
|Click on '''OK'''.  
+
|'''OK''' પર ક્લિક કરો.
 +
 
  
 
|-
 
|-
Line 661: Line 661:
 
| 08:58
 
| 08:58
  
|Note that the '''scifunc''' block will call the ''' squareit''' function.  
+
| નોંધ લો કે '''scifunc''' બ્લોક  ''' squareit''' ફંક્શનને કોલ કરશે.
  
 
|-
 
|-
Line 667: Line 667:
 
| 09:02
 
| 09:02
  
|This means that we should first load the ''' squareit''' function before we execute the '''Xcos diagram'''.  
+
| આનો અર્થ છે કે  '''Xcos diagram''' ને એક્ઝીક્યુટ કરવાના પહેલા ''' squareit''' ફંક્શનને ને લોડ કરવું જોઈએ.
  
 
|-
 
|-
Line 673: Line 673:
 
| 09:09
 
| 09:09
  
|Switch to the ''' Scilab editor''' window, which has the '''squareit.sci''' file open.  
+
|''' Scilab editor''' વિન્ડો પર જાવ જ્યાં  '''squareit.sci''' ફાઈલ ખુલેલી છે.
  
 
|-
 
|-
Line 679: Line 679:
 
| 09:16
 
| 09:16
  
|Click on the '''Execute''' button available on the '''menu bar''' of the editor.  
+
|એડિટરના મેનુ બાર પર ઉપલબ્ધ  '''Execute''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 685: Line 685:
 
| 09:21
 
| 09:21
  
|This will load the '''squareit''' function.  
+
|આ  ''' squareit''' ફંક્શનને લોડ કરશે.
  
 
|-
 
|-
Line 691: Line 691:
 
| 09:24
 
| 09:24
  
|Now we can execute the '''Xcos''' diagram.  
+
| હવે આપણે '''Xcos''' ડાઈગ્રામ  ને એક્ઝીક્યુટ કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
Line 697: Line 697:
 
| 09:28
 
| 09:28
  
|Open the '''Xcos diagram''' file.  
+
| '''Xcos diagram''' ફાઈલને ખોલો.  
  
 
|-
 
|-
Line 703: Line 703:
 
| 09:31
 
| 09:31
  
|Click on the '''Start''' button available on the '''menu bar''' of '''Xcos''' window.  
+
| '''Xcos''' વિન્ડોના  મેનુ બાર પર ઉપલબ્ધ  '''Start''' બટન પર ક્લિક કરો.
 +
 
  
 
|-
 
|-
Line 709: Line 710:
 
| 09:37
 
| 09:37
  
|A graphic window will appear.  
+
| '''graphic window''' ખુલશે.
  
 
|-
 
|-
Line 715: Line 716:
 
| 09:39
 
| 09:39
  
|This window will have two plots.  
+
| આ વિન્ડો બે પ્લોટસ ધરાવે છે.
  
 
|-
 
|-
  
 
| 09:42
 
| 09:42
|Input '''sine wave''' in black color and output '''sine wave''' in green color.
+
| કાળા રંગમાં ઈનપુટ '''sine wave''' અને લીલા રંગમાં આઉટપુટ  '''sine wave'''  
  
 
|-
 
|-
Line 726: Line 727:
 
| 09:47
 
| 09:47
  
|Notice that the squaring function implemented in the '''squareit''' function, has indeed squared the input sine wave.  
+
| નોંધ લો કે '''squareit''' ફંક્શન માં  '''squaring function''' લાગુ થાય છે, '''sine wave''' ખરેખર જ '''sine wave''' સ્ક્વેર ધરાવે છે.  
  
 
|-
 
|-
Line 732: Line 733:
 
| 09:55
 
| 09:55
  
|Hence, the output '''sine''' wave has been shifted to the positive axis.  
+
| તેથી આઉટપુટ '''sine''' વેવ પોઝીટીવ એક્સીસ પર ખસેડવામાં આવે છે.
 +
 
  
 
|-
 
|-
Line 738: Line 740:
 
| 10:00
 
| 10:00
  
|Close the '''plot''' window.  
+
| '''plot''' વિન્ડો ને બંદ કરો .  
  
 
|-
 
|-
Line 744: Line 746:
 
| 10:02
 
| 10:02
  
|Now, let us see how to edit the '''scifunc''' block to '''call''' a function which has more than one input and output variables.  
+
| હવે જોઈએ કે એક ફંક્શન જેમાં એક થી વધારે  ઈનપુટ અને આઉટપુટ વેરીએબલસ છે જે કોલ કરવા માટે '''scifunc''' બ્લોકને કેવી રીતે એડિટ કરે છે.
  
 
|-
 
|-
Line 750: Line 752:
 
| 10:10
 
| 10:10
  
|Switch to '''scilab''' editor window.  
+
| '''scilab''' એડિટર વિન્ડો પર જાવ.  
  
 
|-
 
|-
Line 756: Line 758:
 
| 10:13
 
| 10:13
  
|Edit the '''squareit''' function to have two input and output variables.  
+
| બે ઈનપુટ અને આઉટપુટ વેરીએબલ ધરાવતા '''squareit''' ફંક્શન ને એડિટ કરીએ.
  
 
|-
 
|-
Line 762: Line 764:
 
| 10:19
 
| 10:19
  
|Edit the output variable as open square bracket y comma z close the square bracket .  
+
|આઉટપુટ વેરીએબલને આપેલની જેમ એડિટર કરો  ખુલ્લો છગડીયો  કૌંસ y comma z બંદ છગડીયો  કૌંસ.
 
+
 
|-
 
|-
  
 
| 10:28
 
| 10:28
  
|Edit the input variables as open bracket '''a''' comma '''b''' close bracket.  
+
| ઈનપુટ વેરીએબલસ ને આપેલની જેમ એડિટ કરો  ખુલ્લો કૌંસ '''a''' comma '''b''' બંદ કૌંસ.
  
 
|-
 
|-
Line 774: Line 775:
 
| 10:36
 
| 10:36
  
|We will change the function to shift the squared output by 1 unit.  
+
| સ્ક્વેર આઉટપુત ને '''1'''  યુનિટ ખસેડીને ફંક્શન ને બદલીશું.
  
 
|-
 
|-
Line 780: Line 781:
 
| 10:41
 
| 10:41
  
|Edit the main function line as:
+
| મેઈન ફંક્શન લાઈનને આપેલની જેમ એડિટ કરો.
  
 
|-
 
|-
Line 786: Line 787:
 
| 10:44
 
| 10:44
  
|'''y''' is equal to '''b''' plus '''a''' raise to two put a semicolon in the end.  
+
|'''y is equal to b plus a raise to two''' અંતમાં સેમીકોલન લગાવો.  
  
 
|-
 
|-
Line 792: Line 793:
 
| 10:51
 
| 10:51
  
|Also generate an output whose amplitude will be half of the input.  
+
| એક આઉટપુટ પણ બનાવો જેનો મોકળાશ ઈનપુટનો અડધો હોય.
  
 
|-
 
|-
Line 798: Line 799:
 
| 10:56
 
| 10:56
  
|Go to next line by pressing '''Enter''' key and type:  
+
| એન્ટર કી દબાવો આગળની લાઈન પર જાવ અને ટાઈપ કરો:
  
 
|-
 
|-
Line 804: Line 805:
 
| 11:01
 
| 11:01
  
|'''z''' is equal to 0.5 multiplied by a put a semicolon in the end.  
+
|'''z is equal to 0.5 multiplied by a''' અંતમાં સેમીકોલન લાગડો.  
  
 
|-
 
|-
Line 810: Line 811:
 
| 11:10
 
| 11:10
  
|Now save the file.  
+
| હવે ફાઈલ સેવ કરો.
  
 
|-
 
|-
Line 816: Line 817:
 
| 11:12
 
| 11:12
  
| Switch to the '''Xcos''' window.  
+
| '''Xcos''' વિન્ડો ખોલો.
  
 
|-
 
|-
Line 822: Line 823:
 
| 11:15
 
| 11:15
  
|Double click on the '''scifunc''' block to configure it.  
+
| આને કોન્ફીગર કરવા માટે  '''scifunc''' બ્લોક પર ડબલ ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 828: Line 829:
 
| 11:19
 
| 11:19
  
|In the '''input port size''' field, put a semi colon after 1 comma 1 and type 1 comma one again.  
+
| '''input port size''' ફિલ્ડમાં '''1 comma 1'''  ના પછી એક સેમીકોલન લગાડો અને ફરી '''1 comma 1'''  ટાઈપ કરો.
  
 
|-
 
|-
Line 834: Line 835:
 
| 11:27
 
| 11:27
  
|Similarly, in the '''output port size''' field, put a semi colon after 1 comma 1 and type 1 comma 1 again.  
+
| તેજ પ્રકારે  '''output port size''' ફિલ્ડમાં '''1 comma 1'''  ના પછી એક સેમીકોલન લગાડો ને ફરી '''1 comma 1'''  ટાઈપ કરો.
  
 
|-
 
|-
Line 840: Line 841:
 
| 11:36
 
| 11:36
  
|Click on '''OK'''.  
+
| '''OK''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
Line 846: Line 847:
 
| 11:38
 
| 11:38
  
|A new '''Scilab Input Value Request''' window will open.  
+
| એક નવી '''Scilab Input Value Request''' વિન્ડો ખુલશે.
  
 
|-
 
|-
Line 852: Line 853:
 
| 11:41
 
| 11:41
  
|In the text box,  
+
| ટેક્સ્ટ બોક્સમાં,
  
 
|-
 
|-
Line 858: Line 859:
 
| 11:43
 
| 11:43
  
|put a comma after y1 and type y2,  
+
| '''y1'''  પછી એક કોમા લગાડો અને ટાઈપ કરો '''y2,'''.
  
 
|-
 
|-
Line 864: Line 865:
 
| 11:48
 
| 11:48
  
|put y1 and y2 in square brackets,
+
| '''y1 અને  y2'''    છગડીયા કૌંસમાં મુકો.
  
 
|-
 
|-
Line 870: Line 871:
 
| 11:52
 
| 11:52
  
|now put a comma after '''u1''' and type '''u2'''.
+
| ' હવે  '''u1''' ના પછી એક કોમ લગાડો અને ટાઈપ કરો '''u2'''.
  
 
|-
 
|-
Line 876: Line 877:
 
| 11:57
 
| 11:57
  
|Click on '''OK'''.
+
| '''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 882: Line 883:
 
| 11:59
 
| 11:59
  
|Another '''Scilab Input Value Request''' window will open.  
+
|અન્ય  '''Scilab Input Value Request''' વિન્ડો ખુલશે.  
  
 
|-
 
|-
Line 888: Line 889:
 
| 12:03
 
| 12:03
  
|Keep  clicking on '''OK''' in the subsequent 3 windows that will appear.  
+
|   પછી દેખાવવા વાળા બંને વિન્ડોમાં '''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 894: Line 895:
 
| 12:08
 
| 12:08
  
|The '''scifunc''' block is now  configured.  
+
| '''scifunc''' બ્લોક હવે કોન્ફીગર છે.  
  
 
|-
 
|-
Line 900: Line 901:
 
| 12:11
 
| 12:11
  
|Let me realign the '''scifunc''' block.
+
| ચાલો હું  '''scifunc''' બ્લોકને ફરી અલાઈન કરું.
 
|-
 
|-
  
 
| 12:14
 
| 12:14
  
|Switch to the ''' Palette browser''' window.  
+
| ''' Palette browser''' વિન્ડો પર જઈએ.  
  
 
|-
 
|-
Line 911: Line 912:
 
| 12:17
 
| 12:17
  
|In the '''Sources''' section, drag and drop the '''Constant underscore m''' block in the '''Xcos''' window.  
+
| '''Sources''' સેક્શનમાં '''Constant underscore m''' બ્લોક ને '''Xcos''' વિન્ડોમાં ડ્રેગ અને ડ્રોપ કરો.
  
 
|-
 
|-
Line 917: Line 918:
 
| 12:24
 
| 12:24
  
|Place it below the '''Sinusoid generator''' block.  
+
| '''Sinusoid generator''' બોલક ના નીચે મુકો.  
  
 
|-
 
|-
Line 923: Line 924:
 
| 12:28
 
| 12:28
  
|Connect the '''Constant underscore m''' block to the lower input of the '''scifunc''' block.  
+
| '''Constant underscore m''' બ્લોક  ને '''scifunc''' બ્લોકના નીચેના ઈનપુટથી જોડો.
  
 
|-
 
|-
Line 929: Line 930:
 
| 12:36
 
| 12:36
  
|The default value of this block is 1.  
+
| આ બોલ્કની ડીફોલ્ટ વેલ્યુ '''1''' છે.
  
 
|-
 
|-
Line 935: Line 936:
 
| 12:39
 
| 12:39
  
|Keep it unchanged.  
+
|આને જેમ છે તેમ રહેવાદો.
  
 
|-
 
|-
Line 941: Line 942:
 
| 12:41
 
| 12:41
  
|Double click on the '''MUX''' block.  
+
| '''MUX''' બ્લોક પર ડબલ ક્લિક કરો.  
  
 
|-
 
|-
Line 947: Line 948:
 
| 12:44
 
| 12:44
  
|Change the '''input port size''' to 3.  
+
| '''input port size''' ને  '''3''' થી બદલો.  
  
 
|-
 
|-
Line 953: Line 954:
 
| 12:47
 
| 12:47
  
|Click on '''OK'''.
+
| '''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 959: Line 960:
 
| 12:48
 
| 12:48
  
|Let me resize the '''MUX''' block and I will connect '''MUX''' and '''CSCOPE''' block properly.  
+
| હવે હું '''MUX''' બોલ્કને રીસાઈઝ  કરું  છું અને હું '''MUX''' આને  '''CSCOPE''' બોલ્કને વ્યવસ્થિત જોડીશ.
  
 
|-
 
|-
Line 965: Line 966:
 
| 12:59
 
| 12:59
  
|Connect the lower output port of the '''scifunc''' block to the lower input port of '''MUX''' block.  
+
| '''scifunc''' બ્લોક ના નીચેના આઉટપુટ ને '''MUX''' બ્લોક ના નીચેના ઈનપુટ પોર્ટથી જોડો.
  
 
|-
 
|-
Line 971: Line 972:
 
| 13:07
 
| 13:07
  
|Click on '''File''' and choose '''Save''' to save the '''xcos''' file.  
+
|'''xcos''' ફાઈલને સેવ કરવા માટે. '''File''' પર ક્લિક કરો અને  '''Save''' પસંદ કરો.  
  
 
|-
 
|-
Line 977: Line 978:
 
| 13:12
 
| 13:12
  
|Switch to the '''Scilab editor''' which has the '''squareit.sci''' file open.  
+
| સાઈલેબ એડિટર પર જાવ જે ખુલેલી '''squareit.sci''' ધરાવે છે.
  
 
|-
 
|-
Line 983: Line 984:
 
| 13:18
 
| 13:18
  
|Click on the '''Execute''' button available on the '''menu bar''' of the editor.  
+
| એડિટર ના મેનુ બાર પર ઉપલબ્ધ  '''Execute''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 989: Line 990:
 
| 13:23
 
| 13:23
  
|This will load the '''squareit''' function.  
+
| '''squareit''' ફંક્શન ને લોડ કરશે.  
  
 
|-
 
|-
Line 995: Line 996:
 
| 13:26
 
| 13:26
  
|Now we can execute the '''Xcos''' diagram.  
+
| હવે આપણે '''Xcos''' ડાઈગ્રામ ને એક્ઝીક્યુટ કરીશું.  
  
 
|-
 
|-
Line 1,001: Line 1,002:
 
| 13:30
 
| 13:30
  
|Click on the '''Start''' button available on the '''menu bar''' of the '''Xcos''' window.  
+
| હવે આપણે ''Xcos''' વિન્ડોના મેનુ બારમાં ઉપલબ્ધ '''Start''' બટન પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
Line 1,007: Line 1,008:
 
| 13:35
 
| 13:35
  
|A graphic window will appear.  
+
| એક ગ્રાફિક વિન્ડો દેખાશે.
  
 
|-
 
|-
Line 1,013: Line 1,014:
 
| 13:38
 
| 13:38
  
|This window will have three plots.  
+
| આ વિન્ડો ત્રણ પોર્ટ ધરાવે છે.
  
 
|-
 
|-
Line 1,019: Line 1,020:
 
| 13:40
 
| 13:40
  
|Input '''sine wave''' in black color,  
+
|ઈનપુટ '''sine wave''' કાળા રંગમાં ,  
  
 
|-
 
|-
Line 1,025: Line 1,026:
 
| 13:43
 
| 13:43
  
|output  ''' sine wave''' in green color and
+
|આઉટપુટ ''' sine wave''' લીલા રંગમાં અને
 
|-
 
|-
  
 
| 13:45
 
| 13:45
  
| amplitude scaled input in red colour.
+
| '''amplitude scaled input'''  લાલ રંગમાં
  
 
|-
 
|-
Line 1,036: Line 1,037:
 
| 13:49
 
| 13:49
  
|Notice that the function has indeed squared the input '''sine wave''' and also shifted it by an offset of 1 unit, which is as expected.  
+
|ઈનપુટ સાઈન વેવને  સ્ક્વેર (વર્ગ) કરેલ છે ,અને એક યુનિટ ઓફસેટથી શિફ્ટ કર્યું છે. જેવું અપેક્ષાકર્યું હતું.  
  
 
|-
 
|-
Line 1,042: Line 1,043:
 
| 13:59
 
| 13:59
  
|We also get the amplitude scaled of the input '''sine wave,''' as expected.  
+
| '''amplitude scaled''' પણ આપણે મેળવીશું જેવું કે આપણે ઈચ્છ્યું હતું.  
  
 
|-
 
|-
Line 1,048: Line 1,049:
 
| 14:05
 
| 14:05
  
|Close the plot window.  
+
| પ્લોટ વિન્ડોને બંદ કરો.
  
 
|-
 
|-
Line 1,054: Line 1,055:
 
| 14:08
 
| 14:08
  
|Now let us summarize.  
+
| ચાલો સારાંશ લઈએ.
  
 
|-
 
|-
Line 1,060: Line 1,061:
 
| 14:10
 
| 14:10
  
|In this tutorial we learnt:  
+
|આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા:
  
 
|-
 
|-
Line 1,066: Line 1,067:
 
| 14:12
 
| 14:12
  
|* To write a squaring function in '''Scilab'''  
+
| '''Scilab''' માં  '''squaring function''' ને લખતા.
  
 
|-
 
|-
Line 1,072: Line 1,073:
 
| 14:15
 
| 14:15
  
|* To use the '''scifunc''' block in '''Xcos '''
+
| '''Xcos ''' માં  '''scifunc''' બ્લોકનો ઉપયોગ કરતા.
  
 
|-
 
|-
Line 1,078: Line 1,079:
 
| 14:19
 
| 14:19
  
|* To use '''MUX ''' block to draw multiple plots
+
| વિવિધ પ્લોટસ બનાવવા માટે  '''MUX ''' બ્લોક નો ઉપયોગ કરતા.
  
 
|-
 
|-
Line 1,084: Line 1,085:
 
| 14:22
 
| 14:22
  
|* To call functions having multiple input and output.  
+
| વિવિધ ઈનપુટ અને આઉટપુટ ધરાવતા  ફંક્શન ને કોલ કરતા.
  
 
|-
 
|-
 
|14:26
 
|14:26
| Watch the video available at the following link.
+
| નીચે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.  
  
 
|-
 
|-
Line 1,094: Line 1,095:
 
| 14:29
 
| 14:29
  
| It summarizes the Spoken Tutorial project.  
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.  
  
 
|-
 
|-
Line 1,100: Line 1,101:
 
|14:33
 
|14:33
  
||If you do not have good bandwidth, you can download and watch it.  
+
||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો .  
  
 
|-
 
|-
Line 1,106: Line 1,107:
 
|14:37
 
|14:37
  
||The spoken tutorial project Team:
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :  
  
 
|-
 
|-
Line 1,112: Line 1,113:
 
|14:40
 
|14:40
  
||Conducts workshops using spoken tutorials.  
+
||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.  
  
 
|-
 
|-
Line 1,118: Line 1,119:
 
|14:43
 
|14:43
  
||Gives certificates for those who pass an online test.
+
||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે,
  
 
|-
 
|-
Line 1,124: Line 1,125:
 
|14:47
 
|14:47
  
||For more details, please write to contact@spoken-tutorial.org  
+
||વધુ વિગતો માટે '''contact@spoken-tutorial.org'''  પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
Line 1,130: Line 1,131:
 
|14:53
 
|14:53
  
|Spoken Tutorial Project is a part of  Talk to a Teacher project.  
+
|સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
  
 
|-
 
|-
Line 1,136: Line 1,137:
 
| 14:57
 
| 14:57
  
| It is supported by the National Mission on Eduction through ICT, MHRD, Government of India.  
+
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
 
|-
 
|-
  
 
| 15:05
 
| 15:05
  
|More information on this mission is available at spoken-tutorial.org/NMEICT-Intro.
+
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે :  spoken-tutorial.org/NMEICT-Intro.
  
 
|-
 
|-
Line 1,147: Line 1,148:
 
|15:15
 
|15:15
  
| Thank you for joining. Hope you found this tutorial useful.
+
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.  
  
 
|-
 
|-
Line 1,153: Line 1,154:
 
| 15:19
 
| 15:19
  
|This is Anuradha Amruthkar from IIT Bombay, signing off.
+
|જોડાવા બદ્દલ આભાર.

Latest revision as of 17:30, 27 March 2017

Time Narration
00:01 Calling user-defined functions in Xcos પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલના માં આપણે શીખીશું:
00:09 સાઈલેબમાં squaring function લખતા.
00:12 Xcos માં scifunc બોલ્ક ઉપયોગ કરતા.
00:15 વિવિધ પ્લોટ્સ બનાવવા માટે MUX block નો ઉપયોગ કરરતા.
00:19 વિવિધ ઈનપુટ અને આઉટ પુટસ ધરાવતા ફંક્શન ને કોલ કરતા.
00:24 હું Ubuntu 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને Scilab 5.3.3 ઉપયોગ કરી રહી છું.
00:32 આ ટ્યુટોરિયલના અભ્યાસ માટે તમને સાઈલેબ અને Xcos નું સમાન્ય જ્ઞાનની જરૂરિયાત છે.


00:38 જો નથી તો સાઈલેબ માટે સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર ઉપલબ્ધ સંબંધિત ટ્યુટોરિયલ જુઓ.
00:44 તમારા કમ્પ્યુટર પર સાઈલેબને શરુ કરો.
00:47 સાઈલેબ કંસોલ પર ટાઈપ કરો editor અને એન્ટર દબાવો.
00:53 પછી આપેલ કોડ ટાઈપ કરો:
00:55 function space y is equal to squareit ખુલ્લો કૌંસ બંદ કૌંસ .
01:07 Enter દબાવો અને ટાઈપ કરો :
01:10 y is equal to a raise to 2
01:14 અંતમાં સેમીકોલન ઉમેરો.
01:17 ફંક્શન એક ઈનપુટ વેરીએબલ a અને એક આઉટપુટ વેરીએબલ y ધરાવે છે.
01:24 ફંક્શન નું નામ squareit છે.
01:27 આ ફંક્શન વેરીએબલ a. ને વર્ગ કરવાનું કામ કરશે.
01:31 હું પરિણામને y. માં સંગ્રહિત કરીશ.
01:34 હવે આ ફાઈલને ઇચ્છિત ડિરેક્ટરીમાં સેવ કરીએ.
01:38 હું આ ફાઈલને squareit નામ અને .sci એક્સ્ટેંશન સાથે સેવ કરીશ.
01:44 અહી આપણે ફંક્શનસ ને .sci ફોરમેટમાં સેવ કરવાની પરંપરા નું અનુસરણ કરી રહ્યા છીએ.
01:50 સાઇલેબ કંસોલ પર જઈએ.
01:53 હવે ટાઈપ કરો Xcos અને એન્ટર દબાવો.
01:57 બે વિન્ડો Palette browser અને Untitled Xcos વિન્ડો ખુલશે.


02:04 હવે આપણે Xcos નું ડાઈગ્રામ બનાવીશું.
02:06 squareit ફંક્શન ને એક્સેસ કરશે જે હમણાં બનાવ્યું છે.
02:10 scifunc બ્લોક નો ઉપયોગ કરીને કરી શકાય છે.
02:14 Palette browser વિન્ડો પર જઈએ.
02:17 pallet browser પર User-Defined ફંક્શન પર ક્લિક કરો.
02:21 આ સેશનમાં scifunc_block_m ને શોધો.
02:27 આને untitled Xcos વિન્ડોમાં ડ્રેગ અને ડ્રોપ કરો.
02:32 વધુ સારી રીતે જોવા માટે હું untitled Xcos વિન્ડોને ઝૂમ કરીશ.
02:36 જેવું કે તમે જોઈ રહ્યા છો હું ઝૂમ બટન નો ઉપયોગ કરી રહી છું.
02:40 હવે આને કોન્ફીગ્ર કરવા માટે scifunc બ્લોક પર ડબલ ક્લિક કરો.
02:44 Scilab Multiple Values Request નામક વિન્ડો ખુલશે.
02:49 આ વિન્ડો તમને scifunc' બ્લોક ના ઈનપુટ અને આઉટપુટ પોર્ટસ ની સંખ્યા ને બદલવાની પરવાનગી આપશે.
02:56 આપણું ફંક્શન squareit પાસે ફક્ત ઈનપુટ અને આઉટપુટ વેરીએબલ છે.
03:00 માટે આપણે સેટિંગને જેમ છે તેમ રહેવા દઈએ છીએ.
03:03 OK પર ક્લિક કરો.
03:05 એક નવું Scilab Input Value Request વિન્ડો ખુલશે .
03:09 ટેક્સ બોક્સમાં ઈનપુટ અને આઉટપુટ વેરીએબલસ ના સાથે ફંક્શન નું નામ ટાઈપ કરો.
03:14 આ ફંક્શન scifunc બ્લોકથી કોલ કરવામાં આવશે.
03:18 ઉપલબ્ધ એક્સ બોક્સમાં,
03:20 ડીફોલ્ટ ફંક્શન ના નામ ને એડિટ કરો.
03:22 ટાઈપ કરો y1 equal to squareit ખુલ્લો કૌંસ u1 બંદ કૌંસ.
03:31 નોંધ લો કે અહી ઈનપુટ અને આઉટપુત વેરીએબલસ ક્રમશ: u1 અને y1 છે.
03:37 આ અચૂક રીતે u અને y ફોર્મમાં રહેવું જોઈએ અને આમાં જે વેરીએબલ નેમ આપણે ઉપયોગ કર્યો છે તે માં નહી રહેવું જોઈએ.
03:45 OK. પર ક્લિક કરો.
03:47 અન્ય Scilab Input Value Request વિન્ડો ખુલશે.
03:51 પછીની જે ત્રણ વિન્ડો ખુલશે તેમાં OK પર ક્લિક કરતા રહો.
03:56 હવે scifunc બોલ્ક કોન્ફીગર છે.
04:00 આગળ આપણે sinusoid જનરેટ બ્લોકને સમાવેશ કરીશું.
04:04 Palette browser વિન્ડો માં Sources સેક્શન પર ક્લિક કરો.


04:08 Untitled Xcos વિન્ડોમાં Sinusoid generator બોલ્કને ડ્રેગ અને ડ્રોપ કરો.
04:14 અનુકૂળતા માટે તે બ્લોકને scifunc બ્લોકથી ડાબી બાજુએ સ્થિત કરો.
04:20 હવે આપણને આઉટપુટ વેરીએબલ પ્લોટ કરવા માટે એક બ્લોકની જુરીયાત છે.
04:23 Palette browser વિન્ડોમાં , Sinks સેક્શન પર ક્લિક કરો.
04:29 Untitled Xcos વિન્ડો માં CScope બ્લોકને ડ્રેગ ને ડ્રોપ કરો.
04:34 આ બ્લોકને scifunc બ્લોક ના જમણી બાજુએ સ્થિત કરો.
04:38 અનુકૂળતા અનુસાર scifunc બ્લોક થી જુદું સ્થિત કરો.
04:43 નોંધ લો કે CScope બ્લોક એક લાલ ઈનપુટ પોર્ટ ધરાવે છે.
04:47 આ એક ઇવેન્ટ ઈનપુટ છે.
04:49 આપણને event generator block ની જરૂરિયાત છે.
04:52 Palette browser window, માં Sources સેક્શન પર ક્લિક કરો.
04:57 CLOCK underscore c block Untitled Xcos વિન્ડોઅ ડ્રેગ અને ડ્રોપ કરો.
05:05 CScope બ્લોકના ઉપર મુકો.
05:08 નોંધ લો કે CScope બ્લોક ફક્ત એક ઈનપુટ પોર્ટ ધરાવે છે.
05:13 પણ આપણને ઈનપુટ અને આઉટપુટ બંને વેરીએબલસ ને સિંગલ પ્લોટ વિન્ડોમાં પ્લોટ કરવા ઈચ્છીએ છીએ.
05:18 છેલ્લે આપણને એક multiplexer બોલ્કની જરૂરિયાત છે.
05:22 આ બ્લોક બે ઈનપુટસ માં વિભાજીત થશે અને એક આઉટપુટ પોર્ટ પર આઉટપુટ ઉત્પન્ન કરશે.
05:28 Palette browser window, માં Signal Routing સેક્શન પર ક્લિક કરો.
05:33 MUX બ્લોકને Untitled Xcos વિન્ડોમાં ડ્રેગ અને ડ્રોપ કરો.
05:39 scifunc બ્લોક અને CScope બ્લોક .
05:43 ચાલો હું Mux બ્લોક ને રીસાઈઝ અને ફરી અલાઈન કરું .
05:47 હવે બ્લોકને એક સાથે જોડીએ.
05:51 Sinusoid generator બોલ્કના આઉટ પુટ પોર્ટ ને scifunc બોલ્કના ઈનપુટ પોર્ટથી જોડીએ.


05:57 હવે scifunc બોલ્ક આઉટપુટ ને MUX. ના લોઅર ઈનપુટથી જોડે છે.
06:04 MUX બ્લોક ના આઉટપુટ પોર્ટને CScope બ્લોક ના ઈનપુટ થી જોડો.
06:10 CLOCK underscore c block ના આઉટપુટના પોર્ટને CScope બોલ્કના ઇવેન્ટ ઈનપુટ પોર્ટથી જોડો.
06:19 આપણને sine ઈનપુટ ને પણ પ્લોટ કરવાનું છે.
06:22 આપણને Sinusoid generator બ્લોક ને MUX. થી જોડવાનું છે.
06:26 MUX બ્લોક ના ઉપરના ઈનપુટ પોર્ટ પર ક્લિક કરો.
06:30 પછી છોડ્યા વગર પોતાના માઉસ પોઈન્ટરને Sinusoid generator બ્લોક અને scifunc બ્લોક ના વચ્ચે વાળા લિંક પાસે લઇ જાવ.
06:39 લીંક ને વાકું કરવા માટે માઉસ બટનને છોડો અથવા સ્થિતિયો પર ક્લિક કરો.
06:44 જેમજ તમે લીંક પર પોઈન્ટર લાવો છો લીંક લીલી થયી જાય છે.
06:49 આ બંને બ્લોકસના વચ્ચેના લીંક બનાવવા માટે માઉસ બટનને છોડો અથવા એક વાર ક્લિક કરો.
06:55 હવે આપણે અન્ય બ્લોકસના કોન્ફીગ્રેશન ને જોશું.
06:59 આપણે sinusoid generator બ્લોક ની frequency, magnitude અને phase બદલી શકીએ છીએ.
07:04 આવું કરવા માટે Sinusoid generator બ્લોક પર ડબલ ક્લિક કરો.
07:09 configuration window ખુલશે .
07:11 આપણને Magnitude અને Frequency ને 1 અને Phase 0 રાખીશું.
07:18 configuration window ને બંદ કરવા માટે OK પર ક્લિક કરો.
07:21 હવે CScope બ્લોકને કોન્ફીગર કરીએ.
07:25 configuration window ને ખોલવા માટે CScope .
07:30 Ymin પેરામીટર ને માઈન્સ 2 કરો અને Ymax પેરામીટર ને 2 કરો.


07:37 Refresh period વેલ્યુને 10 કરો.
07:41 આ વેલ્યુને પછી યાદ રાખવા માટે ધ્યાન આપો.
07:44 Buffer size ને 2 થી બદલો.
07:47 OK પર ક્લિક કરો.
07:50 હવે CLOCK_c બ્લોક ને કોન્ફીગર કરીએ.
07:54 અહીં કોન્ફીગ્રેશન વિન્ડો ને ખોલવા માટે બ્લોક પર ડબલ ક્લિક કરો.
07:58 Period ની વેલ્યુ 0.1 રહેવા દો.
08:02 Initialisation Time ને 0 કરો.
08:06 OK પર ક્લિક કરો.
08:08 હવે Simulation પેરામીટરસ ને બદલીએ.
08:12 Untitled Xcos વિન્ડો ના મેનુ બાર પર Simulation ટેબ પર ક્લિક કરો.
08:17 હવે ડ્રોપ ડાઉન મેનુથી Setup પર ક્લિક કરો.
08:22 બ્લોકના Refresh period થી મેળ કરવા માટે Final Integration time ને બદલો.
08:28 Refresh period વેલ્યુ 10 હતી.
08:32 તેથી Final integration time ને 10 કરો.
08:36 OK પર ક્લિક કરો.
08:38 Xcos ડાઈગ્રામ ને સેવ કરવા માટે File પર ક્લિક કરો અને પછી Save પર ક્લિક કરો.
08:44 Xcos ડાઈગ્રામ ને સેવ કરવા માટે ઈચ્છિત ડિરેક્ટરી પસંદ કરો.
08:48 તેમ છતાં જ્યાં તમે squareit.sci ફાઈલને સેવ કરીએ છે તેજ ફોલ્ડરમાં આને સેવ કરવાની સલાહ આપું છું.
08:56 OK પર ક્લિક કરો.


08:58 નોંધ લો કે scifunc બ્લોક squareit ફંક્શનને કોલ કરશે.
09:02 આનો અર્થ છે કે Xcos diagram ને એક્ઝીક્યુટ કરવાના પહેલા squareit ફંક્શનને ને લોડ કરવું જોઈએ.
09:09 Scilab editor વિન્ડો પર જાવ જ્યાં squareit.sci ફાઈલ ખુલેલી છે.
09:16 એડિટરના મેનુ બાર પર ઉપલબ્ધ Execute બટન પર ક્લિક કરો.
09:21 squareit ફંક્શનને લોડ કરશે.
09:24 હવે આપણે Xcos ડાઈગ્રામ ને એક્ઝીક્યુટ કરી શકીએ છીએ.
09:28 Xcos diagram ફાઈલને ખોલો.
09:31 Xcos વિન્ડોના મેનુ બાર પર ઉપલબ્ધ Start બટન પર ક્લિક કરો.


09:37 graphic window ખુલશે.
09:39 આ વિન્ડો બે પ્લોટસ ધરાવે છે.
09:42 કાળા રંગમાં ઈનપુટ sine wave અને લીલા રંગમાં આઉટપુટ sine wave
09:47 નોંધ લો કે squareit ફંક્શન માં squaring function લાગુ થાય છે, sine wave ખરેખર જ sine wave સ્ક્વેર ધરાવે છે.
09:55 તેથી આઉટપુટ sine વેવ પોઝીટીવ એક્સીસ પર ખસેડવામાં આવે છે.


10:00 plot વિન્ડો ને બંદ કરો .
10:02 હવે જોઈએ કે એક ફંક્શન જેમાં એક થી વધારે ઈનપુટ અને આઉટપુટ વેરીએબલસ છે જે કોલ કરવા માટે scifunc બ્લોકને કેવી રીતે એડિટ કરે છે.
10:10 scilab એડિટર વિન્ડો પર જાવ.
10:13 બે ઈનપુટ અને આઉટપુટ વેરીએબલ ધરાવતા squareit ફંક્શન ને એડિટ કરીએ.
10:19 આઉટપુટ વેરીએબલને આપેલની જેમ એડિટર કરો ખુલ્લો છગડીયો કૌંસ y comma z બંદ છગડીયો કૌંસ.
10:28 ઈનપુટ વેરીએબલસ ને આપેલની જેમ એડિટ કરો ખુલ્લો કૌંસ a comma b બંદ કૌંસ.
10:36 સ્ક્વેર આઉટપુત ને 1 યુનિટ ખસેડીને ફંક્શન ને બદલીશું.
10:41 મેઈન ફંક્શન લાઈનને આપેલની જેમ એડિટ કરો.
10:44 y is equal to b plus a raise to two અંતમાં સેમીકોલન લગાવો.
10:51 એક આઉટપુટ પણ બનાવો જેનો મોકળાશ ઈનપુટનો અડધો હોય.
10:56 એન્ટર કી દબાવો આગળની લાઈન પર જાવ અને ટાઈપ કરો:
11:01 z is equal to 0.5 multiplied by a અંતમાં સેમીકોલન લાગડો.
11:10 હવે ફાઈલ સેવ કરો.
11:12 Xcos વિન્ડો ખોલો.
11:15 આને કોન્ફીગર કરવા માટે scifunc બ્લોક પર ડબલ ક્લિક કરો.
11:19 input port size ફિલ્ડમાં 1 comma 1 ના પછી એક સેમીકોલન લગાડો અને ફરી 1 comma 1 ટાઈપ કરો.
11:27 તેજ પ્રકારે output port size ફિલ્ડમાં 1 comma 1 ના પછી એક સેમીકોલન લગાડો ને ફરી 1 comma 1 ટાઈપ કરો.
11:36 OK પર ક્લિક કરો.
11:38 એક નવી Scilab Input Value Request વિન્ડો ખુલશે.
11:41 ટેક્સ્ટ બોક્સમાં,
11:43 y1 પછી એક કોમા લગાડો અને ટાઈપ કરો y2,.
11:48 y1 અને y2 છગડીયા કૌંસમાં મુકો.
11:52 ' હવે u1 ના પછી એક કોમ લગાડો અને ટાઈપ કરો u2.
11:57 OK પર ક્લિક કરો.
11:59 અન્ય Scilab Input Value Request વિન્ડો ખુલશે.
12:03 પછી દેખાવવા વાળા બંને વિન્ડોમાં OK પર ક્લિક કરો.
12:08 scifunc બ્લોક હવે કોન્ફીગર છે.
12:11 ચાલો હું scifunc બ્લોકને ફરી અલાઈન કરું.
12:14 Palette browser વિન્ડો પર જઈએ.
12:17 Sources સેક્શનમાં Constant underscore m બ્લોક ને Xcos વિન્ડોમાં ડ્રેગ અને ડ્રોપ કરો.
12:24 Sinusoid generator બોલક ના નીચે મુકો.
12:28 Constant underscore m બ્લોક ને scifunc બ્લોકના નીચેના ઈનપુટથી જોડો.
12:36 આ બોલ્કની ડીફોલ્ટ વેલ્યુ 1 છે.
12:39 આને જેમ છે તેમ રહેવાદો.
12:41 MUX બ્લોક પર ડબલ ક્લિક કરો.
12:44 input port size ને 3 થી બદલો.
12:47 OK પર ક્લિક કરો.
12:48 હવે હું MUX બોલ્કને રીસાઈઝ કરું છું અને હું MUX આને CSCOPE બોલ્કને વ્યવસ્થિત જોડીશ.
12:59 scifunc બ્લોક ના નીચેના આઉટપુટ ને MUX બ્લોક ના નીચેના ઈનપુટ પોર્ટથી જોડો.
13:07 xcos ફાઈલને સેવ કરવા માટે. File પર ક્લિક કરો અને Save પસંદ કરો.
13:12 સાઈલેબ એડિટર પર જાવ જે ખુલેલી squareit.sci ધરાવે છે.
13:18 એડિટર ના મેનુ બાર પર ઉપલબ્ધ Execute બટન પર ક્લિક કરો.
13:23 squareit ફંક્શન ને લોડ કરશે.
13:26 હવે આપણે Xcos ડાઈગ્રામ ને એક્ઝીક્યુટ કરીશું.
13:30 હવે આપણે Xcos' વિન્ડોના મેનુ બારમાં ઉપલબ્ધ Start બટન પર ક્લિક કરો.
13:35 એક ગ્રાફિક વિન્ડો દેખાશે.
13:38 આ વિન્ડો ત્રણ પોર્ટ ધરાવે છે.
13:40 ઈનપુટ sine wave કાળા રંગમાં ,
13:43 આઉટપુટ sine wave લીલા રંગમાં અને
13:45 amplitude scaled input લાલ રંગમાં
13:49 ઈનપુટ સાઈન વેવને સ્ક્વેર (વર્ગ) કરેલ છે ,અને એક યુનિટ ઓફસેટથી શિફ્ટ કર્યું છે. જેવું અપેક્ષાકર્યું હતું.
13:59 amplitude scaled પણ આપણે મેળવીશું જેવું કે આપણે ઈચ્છ્યું હતું.
14:05 પ્લોટ વિન્ડોને બંદ કરો.
14:08 ચાલો સારાંશ લઈએ.
14:10 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા:
14:12 Scilab માં squaring function ને લખતા.
14:15 Xcos માં scifunc બ્લોકનો ઉપયોગ કરતા.
14:19 વિવિધ પ્લોટસ બનાવવા માટે MUX બ્લોક નો ઉપયોગ કરતા.
14:22 વિવિધ ઈનપુટ અને આઉટપુટ ધરાવતા ફંક્શન ને કોલ કરતા.
14:26 નીચે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
14:29 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
14:33 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો .
14:37 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
14:40 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
14:43 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે,
14:47 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
14:53 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
14:57 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
15:05 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : spoken-tutorial.org/NMEICT-Intro.
15:15 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
15:19 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki