Difference between revisions of "Scilab/C4/User-Defined-Input-and-Output/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(4 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
 
{| Border=1
 
{| Border=1
 
 
||''' Time'''
 
||''' Time'''
 
 
||''' Narration'''
 
||''' Narration'''
  
 
|-
 
|-
| 00:01
+
|00:01
 
| '''Scilab''' વાપરીને '''File handling'''  પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે .   
 
| '''Scilab''' વાપરીને '''File handling'''  પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે .   
  
 
|-
 
|-
| 00:06
+
|00:06
 
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું :  
 
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું :  
  
 
|-
 
|-
 
|00:08
 
|00:08
|* '''ઈનપુટ ફન્કશન'''
+
| '''ઈનપુટ ફન્કશન'''
  
 
|-
 
|-
 
|00:10
 
|00:10
|* '''આઉટપુટ ફોરમેટ કરવું'''
+
| '''આઉટપુટ ફોરમેટ કરવું'''
  
 
|-
 
|-
| 00:12
+
|00:12
|* '''ફન્કશનને  સેવ કરવું'''
+
| '''ફન્કશનને  સેવ કરવું'''
  
 
|-
 
|-
 
|00:14
 
|00:14
|* '''ફન્કશન ને લોડ કરવું'''
+
|  '''ફંક્શનને લોડ કરવું'''
  
 
|-
 
|-
| 00:16
+
|00:16
| પ્રદશન માટે હું ઉપયોગ કરી રહી છું સંસ્થાપિત '''Scilab version 5.3.3''' ના સાથે  '''Ubuntu Linux 12.04''' ઓપરેટીંગ સીસ્ટમ.
+
| પ્રદશન માટે હું ઉપયોગ કરી રહી છું સંસ્થાપિત '''Scilab version 5.3.3''' ના સાથે  '''Ubuntu Linux 12.04''' ઓપરેટીંગ સીસ્ટમ.
  
 
|-
 
|-
| 00:26
+
|00:26
 
| તમને '''Scilab''' નું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ.  
 
| તમને '''Scilab''' નું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ.  
  
Line 43: Line 41:
 
|-
 
|-
 
|00:37
 
|00:37
|The '''input()''' યુઝરથી ઈનપુટ લેવા માટે ઉપયોગી છે.  
+
|'''input()''' યુઝરથી ઈનપુટ લેવા માટે ઉપયોગી છે.  
  
 
|-
 
|-
 
|00:42
 
|00:42
|   આ યુઝર ઈનપુટ ના માટે  ટેસ્ટ સ્ટ્રીંગમાં પ્રોમ્પ્ટ પૂરું પાડે છે.  
+
| આ યુઝર ઈનપુટ ના માટે  ટેક્સ્ટ સ્ટ્રીંગમાં પ્રોમ્પ્ટ પૂરું પાડે છે.  
  
 
|-
 
|-
 
+
|00:47
| 00:47
+
 
+
 
| આ કીબોર્ડ પાસેથી ઈનપુટની રાહ જુએ છે.
 
| આ કીબોર્ડ પાસેથી ઈનપુટની રાહ જુએ છે.
  
 
|-
 
|-
| 00:51
+
|00:51
|કઈ નહિ કરીએ અને '''carriage return''' એન્ટર કરીએ તો  '''input()''' ફન્કશન આપણને '''empty matrix'''  પાછુ આપે છે.   
+
|કઈ નહિ કરીએ અને '''carriage return''' એન્ટર કરીએ તો  '''input()''' ફંક્શનઆપણને '''empty matrix'''  પાછુ આપે છે.   
  
 
|-
 
|-
| 00:59
+
|00:59
| The '''input''' ફન્કશનને બે પ્રકારે લખી શકીએ છીએ :  
+
|'''input''' ફન્કશનને બે પ્રકારે લખી શકીએ છીએ :  
  
 
|-
 
|-
Line 80: Line 76:
 
   
 
   
 
|-
 
|-
 
 
|01:29
 
|01:29
 
 
|'''Scilab console''' વિન્ડો પર જાવ અને ટાઇપ કરો,  
 
|'''Scilab console''' વિન્ડો પર જાવ અને ટાઇપ કરો,  
  
 
|-
 
|-
 
 
|01:33
 
|01:33
 
+
|'''x is equal to input''' ખુલ્લો કૌંસ ડબલ કોટમાં  '''Enter your age''' ડબલ કોટ બંદ કરો કૌંસ બંદ કરો અને એન્ટર દબાવો.
|'''x is equal to input''' open bracket inside double quotes '''Enter your age''' close the double quotes close the bracket and press '''Enter'''.  
+
  
 
|-
 
|-
 
 
| 01:49
 
| 01:49
 
+
| ટાઈપ કરો '''25'''  અને એન્ટર દબાવો.
|Type 25 and press Enter.  
+
 
+
 
|-
 
|-
 
 
| 01:53
 
| 01:53
|| Now type -->'''y is equal to input ''' into bracket into double quotes '''Enter your age''' close the double quotes comma again inside double quotes write '''string''' close the bracket and press Enter.  
+
| હવે ટાઈપ કરો  -->'''y is equal to input ''' કૌંસમાં ડબલ કોટમાં '''Enter your age''' ડબલ કોટ બંદ કરો  comma ફરીથી ડબલ કોટમાં લખો  '''string''' કૌંસ બંદ કરો અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
 
| 02:14
 
| 02:14
|| type 25 and press Enter.  
+
| ટાઈપ કરો  '''25''' અને એન્ટર દબાવો .  
  
 
|-
 
|-
 
 
|02:18
 
|02:18
 
+
| આપણે જોઈએ છીએ એ બંને પરિસ્થિતિઓમાં જે ઈનપુટ આપણે કીબોર્ડ થી ઉમેર્યું તે '''25'''  છે.
|| We see that in both the cases the input we entered through keyboard, was a number 25.  
+
  
 
|-
 
|-
 
 
|02:25
 
|02:25
 
+
| ચાલો હવે  '''x અને  y'''  ના પ્રકાર જોઈએ.  
| Now, let us check the type of variable that x and y are.  
+
  
 
|-
 
|-
 
 
|02:30
 
|02:30
 
+
| ચાલો '''clc''' કમાંડ વાપરીને કંસોલ ને ક્લીઅર કરીએ.  
| Let us clear the console using '''clc''' command.  
+
 
   
 
   
 
|-
 
|-
 
 
|02:34
 
|02:34
 
+
| આપણે આ બીજા ઉદાહરણમાં આપેલ આર્ગ્યુમેન્ટ  “string” ઉપયોગ અને મ્હ્ત્વને સત્યાપિત કરવા માટે કરી રહ્યા છીએ.
|We are doing this to validate the use and importance of the argument “string”, given in the second example.  
+
  
 
|-
 
|-
 
 
|02:42
 
|02:42
 
+
|વેરીએબલના પ્રકારને ચકાસવા માટે ટીપ કરો ,
|| To check the type of variable, let us type
+
  
 
|-
 
|-
 
 
|02:45
 
|02:45
 
+
| -->'''typeof''' કૌંસમાં  '''x''' અને એન્ટર દબાવો.  
| -->'''typeof''' into brackets '''x''' and press Enter.  
+
  
 
|-
 
|-
 
|02:51
 
|02:51
|Similarly, '''typeof(y)''' and press Enter.  
+
|તેજ રીતે, '''typeof(y)''' અને એન્ટર દબાવો.  
  
 
|-
 
|-
 
| 02:57
 
| 02:57
||You can see it yourself that the first answer stored in x is of type '''constant''' and
+
| તમે આ પોતેથી જોઈ શકો છો કે '''x'''  માં સંગ્રહિત પ્રથમ ઉત્તર  '''constant''' પ્રકારનો છે અને
  
 
|-
 
|-
 
| 03:04
 
| 03:04
||second answer stored in y, with the argument '''“string”''' included in the command, is of '''type string.'''  
+
|કમાંડમાં સમાવેલ આર્ગ્યુમેન્ટ '''“string”''' ના સાથે '''y,''' માં સંગ્રહિત  બીજો ઉત્તર '''strings''' પ્રકારનો છે.
  
 
|-
 
|-
 
 
|03:12
 
|03:12
 
+
|હવે જોઈએ  કંસોલ પર પ્રદશિત આઉટપુટને કેવી રીતે ફોરમેટ કરાવાય.  
|| Let us now see how to format the output that is displayed on the console.  
+
  
 
|-
 
|-
 
 
|03:17
 
|03:17
 
+
| '''mprintf()''' ફંક્શનનો ઉપયોગ કરીને કરી શકાય છે.  
| This can be done using the '''mprintf()''' function.  
+
 
   
 
   
 
|-
 
|-
 
 
|03:22
 
|03:22
 
+
| '''mprintf()''' ફંક્શન સાઈલેબ કંસોલ પર દેતા ને લખે, ફોરમેટ અને બદલે છે.
| '''mprintf()''' function converts, formats and writes data on to the '''Scilab console.'''
+
  
 
|-
 
|-
 
+
|03:28
| 03:28
+
|'''printf()''' ફન્કશનના '''C-coded'''  વર્જન માટે ઇન્ટરફેસ છે.  
 
+
|| It is an interface for C-coded version of '''printf()''' function.  
+
  
 
|-
 
|-
| 03:34
+
|03:34
| Let us see an example for this. Switch to the console.  
+
| હવે આના માટે  ઉદાહરણ જોઈએ કંસોલ પર જાવ.
  
 
|-
 
|-
 
|03:38
 
|03:38
| Type-->'''mprintf''' into bracket into quotes type '''At iteration percent i comma Result is colon slash n alpha is equal to percentf comma 33 comma 0.535''' close the bracket.  
+
| ટાઈપ કરો -->'''mprintf'''કૌંસમાં કોટસમાં ટાઈપ કરો  '''At iteration percent i comma Result is colon slash n alpha is equal to percentf comma 33 comma 0.535''' બંદ કૌંસ.  
  
 
|-
 
|-
 
|04:12
 
|04:12
| Here 33 will be displayed in place of '''percent i''' (%i) and point 535 (0.535) will be displayed in place of '''percent f''' (%f) as a flow. Press Enter.
+
| અહી '''percent i''' (%i)'''  ની જગ્યા પર '''33'''  દેખાડશે અને ફલોની જેમ  '''percent f''' (%f)'''  ના સ્થાને પર પોઈન્ટ '''535 (0.535)'''  દેખાશે. એન્ટર દબાવો.
  
 
|-
 
|-
| 04:26
+
|04:26
| This will give the output as  '''At iteration 33, Result is alpha is equal to 0.535000.'''  
+
| આ  '''At iteration 33, Result is alpha is equal to 0.535000.''' તરીકે આઉટપુટ આપશે.
  
 
|-
 
|-
| 04:39
+
|04:39
|Clear the console. Now let us see another example.
+
| કંસોલને ક્લીયર કરો. ચાલો હવે  અન્ય ઉદાહરણ જોઈએ.
  
 
|-
 
|-
| 04:44
+
|04:44
|  '''mprintf open bracket''' into quotes '''Value of x is equal to percentage d is taken as a CONSTANT comma while value of y is equal to percent s is taken as a STRING '''close the quotes '''comma x comma y''' close the bracket.  
+
|  '''mprintf ''' ખુલ્લો કૌંસ કોટસ માં  '''Value of x is equal to percentage d is taken as a CONSTANT comma while value of y is equal to percent s is taken as a STRING '''close the quotes '''comma x comma y''' બંદ કૌંસ.
  
 
|-
 
|-
| 05:19
+
|05:19
|In the above example percentage d (%d) is used to insert a constant data stored in variable x and
+
|ઉપરના ઉદાહરણમાં  '''percentage d (%d)'''  વેરીએબલ '''x''' માં કોન્સટંટ ડેટા ને ઉમેરવા માટે  ઉપયોગ થાય છે અને
  
 
|-
 
|-
 
|05:28
 
|05:28
| '''percentage s''' (%s) is used to insert a '''string''' data stored in variable y. press Enter, you see the output.  
+
| '''percentage s''' '''(%s)''' ''y.'''  વેરીએબલમાં સંગ્રહિત સ્ટ્રીંગ ડેટાને ઉમેરવા માટે ઉપયોગી છે. એન્ટર દબાવો તમે આઉટ પુટ જોઈ શકો છો.
 +
 
 
|-
 
|-
| 05:38
+
|05:38
| Now, let us discuss the use of '''save''' and '''load''' commands.  
+
| હવે  '''save''' અને  '''load''' કમાંડના ઉપયોગ વિષે ચર્ચા કરીએ.
  
 
|-
 
|-
 
+
|05:43
| 05:43
+
| ગણતરી વચ્ચે '''Scilab''' ને છોડવા માટે અને
 
+
|To quit '''Scilab''' midway through a calculation and to
+
  
 
|-
 
|-
 
 
| 05:47
 
| 05:47
|| continue at a later stage, type '''save thissession'''.
+
| પછી ના સ્ટેજ માં ચાલુ રાખવા માટે ટાઈપ કરો '''save thissession'''.
  
 
|-
 
|-
 
 
|05:52
 
|05:52
 
+
| આ  '''thissession.''' નામની ફાઈલમાં બધા વેરીએબલની વર્તમાન વેલ્યુને સેવ કરશે.
||This will save the current values of all variables to a file called '''thissession.'''  
+
  
 
|-
 
|-
 
 
|05:58
 
|05:58
 
+
|આ ફાઈલને એડિટ નહી કરાય.
||This file cannot be edited.  
+
  
 
|-
 
|-
 
+
|06:01
| 06:01
+
|'''binary''' ફોરમેટ માં છે.  
 
+
|It is in '''binary''' format.  
+
  
 
|-
 
|-
 
+
|06:04
| 06:04
+
|જ્યારે તમે આગળ સાઈલેબ શરુ કરો છો ટાઈપ કરો  '''load thissession'''  
 
+
| When you next start Scilab, type '''load thissession'''
+
  
 
|-
 
|-
 
|06:08
 
|06:08
| and the computation can be resumed where you left off.  
+
| અને તે ગણતરી ફરી મળી શકે છે જ્યાં પણ તેને તમે છોડી હતી.
  
 
|-
 
|-
 
+
|06:13
| 06:13
+
| '''save''' અને  '''load''' ફન્કશનનો હેતુ આપેલ છે.
 
+
| The purpose of '''save''' and '''load''' functions are
+
  
 
|-
 
|-
 
 
|06:16
 
|06:16
 
+
|'''save()''' કમાંડ બાઈનરી ફાઈલમાં  '''Scilab''' ના બધા વર્તમાન વેરીએબલને સેવ કરે છે.
||The '''save()''' command saves all the '''Scilab''' current variables in a binary file.  
+
  
 
|-
 
|-
 
 
|06:22
 
|06:22
 
+
| જો વેરીએબલ એક ગ્રાફિક હેન્ડલ છે તો  '''save''' ફંક્શનબધા લાગતાવળગતા '''graphics_entities'''  વ્યાખ્યાઓ ને સેવ કરે છે.
| If the variable is a graphic handle, the '''save''' function saves all the corresponding graphics_entities definition.  
+
  
 
|-
 
|-
 
+
|06:31
| 06:31
+
| ફાઈલ કા તો આના પાથ અથવા પહેલા આપેલ વર્ણનકર્તા થી આપી શકાય છે.  
 
+
| The file can be given either by its path or by its descriptor previously given.  
+
  
 
|-
 
|-
 
+
|06:37
| 06:37
+
|'''save(filename)''' સેવ કૌંસમાં ફાઈલ નેમ  દ્વારા ફાઈલમાં વ્યાખ્યાયિત બધા વેરીએબલસ ને સેવ કરે છે.
 
+
|'''save(filename)''' saves all the current variables in a file defined by filename.  
+
  
 
|-
 
|-
 
+
|06:45
| 06:45
+
| '''save કૌંસમાં  fd''' વર્ણનકર્તા  '''fd''' દ્વારા ફાઈલમાં વ્યાખ્યાયિત બધા વેરીએબલસ ને સેવ કરે છે.  
 
+
| '''save into bracket fd''' saves all the current variables in the file defined by the descriptor '''fd'''.  
+
  
 
|-
 
|-
 
+
|06:53
| 06:53
+
|'''save(filename,x,y)''' અથવા  '''save(fd,x,y)''' ફક્ત નામાંકિત વેરીએબલ '''x''' અને '''y''' ને સેવ છે.
 
+
| '''save(filename,x,y)''' or '''save(fd,x,y)''' saves only named variables '''x''' and '''y'''.  
+
  
 
|-
 
|-
 
+
|07:02
| 07:02
+
|ચાલો  '''save''' અને  '''load''' કમાંડના ઉપયોગને સ્પષ્ટ કરવા માટે એક ઉદાહરણ જોઈએ.  
 
+
||Let us see an example to illustrate the '''save''' and '''load''' commands usage.  
+
  
 
|-
 
|-
 
+
|07:07
| 07:07
+
| કંસોલ પર જઈએ . હવે બે મેટ્રાઈસીસ માનો કે '''a અને  b''' ને વ્યાખ્યાયિત કરીએ.  
 
+
||Switch back to the console. Let us define two matrices, say a and b.  
+
  
 
|-
 
|-
 
+
|07:14
| 07:14
+
||-->'''a = eye''' of '''(2,2)''' અને  એન્ટર દબાવો.
 
+
||-->'''a = eye''' of '''(2,2)''' and press Enter.  
+
  
 
|-
 
|-
 
 
| 07:22
 
| 07:22
 
+
|ટાઈપ કરો  '''b=ones(a)''' અને  એન્ટર દબાવો.
|Type '''b=ones(a)''' and press Enter.  
+
  
 
|-
 
|-
 
 
| 07:28
 
| 07:28
 
+
| '''clc''' કમાંડ વાપરીને કંસોલ ને ક્લીયર કરો. હવે ટાઈપ કરો. 
|Clear the console using '''clc''' command. Now type
+
  
 
|-
 
|-
 
 
|07:34
 
|07:34
 
 
|'''save''' space '''matrix''' dash '''a''' dash '''b'''  
 
|'''save''' space '''matrix''' dash '''a''' dash '''b'''  
  
 
|-
 
|-
 
 
|07:42
 
|07:42
 
+
| અથવા તેને આપેલ રીતે પણ લખી શકાય છે:
| or it can also be written as:  
+
  
 
|-
 
|-
 
+
|07:46
| 07:46
+
|'''save કૌંસમાં કોટસમાં  matrix dash a dash b dot dat''' કોટસ બંદ  '''comma a comma b'''કૌંસ બંદ કરો. અને એન્ટર દબાવો.
 
+
| '''save into brackets into quotes matrix dash a dash b dot dat''' close the quotes '''comma a comma b''' close the bracket and press Enter.  
+
  
 
|-
 
|-
 
 
|08:03
 
|08:03
 
+
| આ વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં બાઈનરી ફાઈલ  ''''matrix dash a dash b dot dat' (matrix-a-b.dat)''' માં વેરીએબલસ ની વેલ્યુ ને સેવ કરે છે.
|| This saves the values of variables in a binary file 'matrix dash a dash b dot dat' (matrix-a-b.dat) in the present working directory.  
+
  
 
|-
 
|-
 +
|08:12
 +
|  તમે આ બાઈનરી ફાઈલ અસ્તિત્વ  ને તપાસવા માટે  વર્તમાન કાર્યરત ડિરેક્ટરી ને બ્રાઉઝ કરી શકો છો.
  
| 08:12
 
 
| You can browse the present working directory to check the existence of this binary file. 
 
 
|-
 
|-
 
 
| 08:17
 
| 08:17
 
+
| તમે આને અહી જોઈ શકો છો. હું ફાઈલ  બ્રાઉઝર ને બંદ કરીશ.
|You can see it here. I will close the file browser.  
+
  
 
|-
 
|-
 
 
| 08:22
 
| 08:22
 
+
| હવે ફાઈલને પાછી વેરીએબલસમાં લોડ કરીએ.
| Now let us load the file back in to the variables.  
+
  
 
|-
 
|-
 
 
| 08:26
 
| 08:26
 
+
| તે પહેલા ચાલો વેરીએબલ  '''a અને  b ''' ક્લીયર કરીએ.
| Before this, let us clear the variables '''a and b '''.
+
  
 
|-
 
|-
 
 
| 08:29
 
| 08:29
 
+
|ટાઈપ કરો '''clear a''' space '''b''', એન્ટર દબાવો.
| Type '''clear a''' space '''b''', press Enter.  
+
  
 
|-
 
|-
 
 
| 08:34
 
| 08:34
 
+
| હવે ફરીથી તપાસીએ કે આ વેરીએબલસ  વાસ્ત્વમાં ક્લીઅર થયું છે કે નહી.  
| Let us cross check if these variables are really cleared.  
+
  
 
|-
 
|-
 
 
| 08:39
 
| 08:39
 
+
| ->'''a  ''' , '''b'''
| ->'''a  '''  
+
  
 
|-
 
|-
 
| 08:40
 
 
|'''b'''
 
 
|-
 
 
 
| 08:41
 
| 08:41
 
+
| '''load command''' વાપરીને આ વેરીએબલસ  a અને  b  માં બાઈનરી ફાઈલસ થી વેલ્યુને ફરી લોડ કરીએ.
| Now let us load back the values from the binary files in these variables a and b using the '''load command'''.  
+
  
 
|-
 
|-
 
 
| 08:49
 
| 08:49
 
+
|ટાઈપ કરો : '''કૌંસમાં કોટસમાં  matrix dash a dash b dot dat''' કોટસ બંદ '''comma કોટસમાં  comma કોટસમાં  b''' કૌંસ બંદ કરો અને એન્ટર દબાવો.
|Type: '''load into bracket into quote matrix dash a dash b dot dat''' close the quotes '''comma into quotes a comma into quotes b''' close the bracket and press Enter.  
+
  
 
|-
 
|-
 
 
| 09:08
 
| 09:08
 
+
| ચાલો  '''a અને  b''' માં વેલ્યુને તપાસીએ. કંસોલ ને સાફ કરો.
| Let us check the values in variables a and b. Clear the console.  
+
  
 
|-
 
|-
 
 
| 09:14
 
| 09:14
 
+
| ટાઈપ કરો -->a અને -->b  
| Type -->a and-->b  
+
  
 
|-
 
|-
 
 
| 09:18
 
| 09:18
 
+
| તમે જોઈ શકો છો કે વેરીએબલસ માં વેલ્યુ ફરીથી લોડ થાય છે.
| You can see the values are loaded back in the variables.  
+
  
 
|-
 
|-
 
 
| 09:23
 
| 09:23
 
+
|આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા - '''input''' કમાંડ વાપરીને ઈનપુટ ફંક્શન
| In this tutorial we learnt -  
+
  
 
|-
 
|-
 
| 09:24
 
 
|* Input function using '''input''' command
 
 
|-
 
 
 
| 09:28
 
| 09:28
 
+
| ''' mprintf''' કમાંડ વાપરીને આઉટપુટ ફોરમેટ કરતા.
|* Formatting the output using''' mprintf''' command
+
  
 
|-
 
|-
 
 
| 09:31
 
| 09:31
 
+
|'''save''' ફંક્શન
|* '''save''' function
+
  
 
|-
 
|-
 
 
| 09:33
 
| 09:33
 
+
|'''load''' ફંક્શન
|* '''load''' function
+
  
 
|-
 
|-
 
 
|09:35
 
|09:35
 +
| નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
  
| Watch the video available at the link shown below.
 
 
|-
 
|-
 
 
| 09:38
 
| 09:38
 
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.  
| It summarizes the Spoken Tutorial project.  
+
  
 
|-
 
|-
 
 
|09:41
 
|09:41
 
+
||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
||If you do not have good bandwidth, you can download and watch it.  
+
  
 
|-
 
|-
 
 
|09:46
 
|09:46
 
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
||The spoken tutorial Team:
+
  
 
|-
 
|-
 
 
|09:48
 
|09:48
 
+
||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
||Conducts workshops using spoken tutorials.  
+
  
 
|-
 
|-
 
 
|09:51
 
|09:51
 
+
||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે,
||Gives certificates to those who pass an online test.
+
  
 
|-
 
|-
 
 
|09:54
 
|09:54
 
+
||વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
||For more details, please write to conatct@spoken-tutorial.org.  
+
  
 
|-
 
|-
 
 
|10:01
 
|10:01
 
+
|સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
|Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.  
+
  
 
|-
 
|-
 
 
| 10:05
 
| 10:05
 +
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
| It is supported by the National Mission on Eduction through ICT, MHRD, Government of India.
 
 
|-
 
|-
 
 
| 10:12
 
| 10:12
 
+
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : '''http://spoken-tutorial.org\NMEICT-Intro'''
|More information on this mission is available at  http://spoken-tutorial.org/NMEICT-Intro.
+
  
 
|-
 
|-
 
 
| 10:23
 
| 10:23
 
+
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.  
|This is Anuradha Amrutkar from IIT Bombay, signing off.
+
  
 
|-
 
|-
 
 
|10:26
 
|10:26
 
+
| જોડાવા બદ્દલ આભાર.
| Thank you for joining.
+

Latest revision as of 12:56, 1 March 2017

Time Narration
00:01 Scilab વાપરીને File handling પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે .
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું :
00:08 ઈનપુટ ફન્કશન
00:10 આઉટપુટ ફોરમેટ કરવું
00:12 ફન્કશનને સેવ કરવું
00:14 ફંક્શનને લોડ કરવું
00:16 પ્રદશન માટે હું ઉપયોગ કરી રહી છું સંસ્થાપિત Scilab version 5.3.3 ના સાથે Ubuntu Linux 12.04 ઓપરેટીંગ સીસ્ટમ.
00:26 તમને Scilab નું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ.
00:29 જો નથી તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ જુઓ spoken hyphen tutorial dot org.
00:37 input() યુઝરથી ઈનપુટ લેવા માટે ઉપયોગી છે.
00:42 આ યુઝર ઈનપુટ ના માટે ટેક્સ્ટ સ્ટ્રીંગમાં પ્રોમ્પ્ટ પૂરું પાડે છે.
00:47 આ કીબોર્ડ પાસેથી ઈનપુટની રાહ જુએ છે.
00:51 કઈ નહિ કરીએ અને carriage return એન્ટર કરીએ તો input() ફંક્શનઆપણને empty matrix પાછુ આપે છે.
00:59 input ફન્કશનને બે પ્રકારે લખી શકીએ છીએ :
01:03 પ્રથમ , x= input કૌંસમાં "message to display"
01:09 બીજું છે, x= input કૌંસમાં ("message to display", "strings").
01:17 બીજા ઉદાહરણમાં બીજું આર્ગ્યુમેન્ટ “string” છે.
01:22 તો આઉટપુટ એક કેરેક્ટર સ્ટ્રીંગ છે જે કીબોર્ડનો ઉપયોગ કરીને ઉમેરાયેલું એક્ક્ષપ્રેશન છે.
01:29 Scilab console વિન્ડો પર જાવ અને ટાઇપ કરો,
01:33 x is equal to input ખુલ્લો કૌંસ ડબલ કોટમાં Enter your age ડબલ કોટ બંદ કરો કૌંસ બંદ કરો અને એન્ટર દબાવો.
01:49 ટાઈપ કરો 25 અને એન્ટર દબાવો.
01:53 હવે ટાઈપ કરો -->y is equal to input કૌંસમાં ડબલ કોટમાં Enter your age ડબલ કોટ બંદ કરો comma ફરીથી ડબલ કોટમાં લખો string કૌંસ બંદ કરો અને એન્ટર દબાવો.
02:14 ટાઈપ કરો 25 અને એન્ટર દબાવો .
02:18 આપણે જોઈએ છીએ એ બંને પરિસ્થિતિઓમાં જે ઈનપુટ આપણે કીબોર્ડ થી ઉમેર્યું તે 25 છે.
02:25 ચાલો હવે x અને y ના પ્રકાર જોઈએ.
02:30 ચાલો clc કમાંડ વાપરીને કંસોલ ને ક્લીઅર કરીએ.
02:34 આપણે આ બીજા ઉદાહરણમાં આપેલ આર્ગ્યુમેન્ટ “string” ઉપયોગ અને મ્હ્ત્વને સત્યાપિત કરવા માટે કરી રહ્યા છીએ.
02:42 વેરીએબલના પ્રકારને ચકાસવા માટે ટીપ કરો ,
02:45 -->typeof કૌંસમાં x અને એન્ટર દબાવો.
02:51 તેજ રીતે, typeof(y) અને એન્ટર દબાવો.
02:57 તમે આ પોતેથી જોઈ શકો છો કે x માં સંગ્રહિત પ્રથમ ઉત્તર constant પ્રકારનો છે અને
03:04 કમાંડમાં સમાવેલ આર્ગ્યુમેન્ટ “string” ના સાથે y, માં સંગ્રહિત બીજો ઉત્તર strings પ્રકારનો છે.
03:12 હવે જોઈએ કંસોલ પર પ્રદશિત આઉટપુટને કેવી રીતે ફોરમેટ કરાવાય.
03:17 mprintf() ફંક્શનનો ઉપયોગ કરીને કરી શકાય છે.
03:22 mprintf() ફંક્શન સાઈલેબ કંસોલ પર દેતા ને લખે, ફોરમેટ અને બદલે છે.
03:28 printf() ફન્કશનના C-coded વર્જન માટે ઇન્ટરફેસ છે.
03:34 હવે આના માટે ઉદાહરણ જોઈએ કંસોલ પર જાવ.
03:38 ટાઈપ કરો -->mprintfકૌંસમાં કોટસમાં ટાઈપ કરો At iteration percent i comma Result is colon slash n alpha is equal to percentf comma 33 comma 0.535 બંદ કૌંસ.
04:12 અહી percent i (%i) ની જગ્યા પર 33 દેખાડશે અને ફલોની જેમ percent f (%f) ના સ્થાને પર પોઈન્ટ 535 (0.535) દેખાશે. એન્ટર દબાવો.
04:26 At iteration 33, Result is alpha is equal to 0.535000. તરીકે આઉટપુટ આપશે.
04:39 કંસોલને ક્લીયર કરો. ચાલો હવે અન્ય ઉદાહરણ જોઈએ.
04:44 mprintf ખુલ્લો કૌંસ કોટસ માં Value of x is equal to percentage d is taken as a CONSTANT comma while value of y is equal to percent s is taken as a STRING close the quotes comma x comma y બંદ કૌંસ.
05:19 ઉપરના ઉદાહરણમાં percentage d (%d) વેરીએબલ x માં કોન્સટંટ ડેટા ને ઉમેરવા માટે ઉપયોગ થાય છે અને
05:28 percentage s' (%s) y. વેરીએબલમાં સંગ્રહિત સ્ટ્રીંગ ડેટાને ઉમેરવા માટે ઉપયોગી છે. એન્ટર દબાવો તમે આઉટ પુટ જોઈ શકો છો.
05:38 હવે save અને load કમાંડના ઉપયોગ વિષે ચર્ચા કરીએ.
05:43 ગણતરી વચ્ચે Scilab ને છોડવા માટે અને
05:47 પછી ના સ્ટેજ માં ચાલુ રાખવા માટે ટાઈપ કરો save thissession.
05:52 thissession. નામની ફાઈલમાં બધા વેરીએબલની વર્તમાન વેલ્યુને સેવ કરશે.
05:58 આ ફાઈલને એડિટ નહી કરાય.
06:01 binary ફોરમેટ માં છે.
06:04 જ્યારે તમે આગળ સાઈલેબ શરુ કરો છો ટાઈપ કરો load thissession
06:08 અને તે ગણતરી ફરી મળી શકે છે જ્યાં પણ તેને તમે છોડી હતી.
06:13 save અને load ફન્કશનનો હેતુ આપેલ છે.
06:16 save() કમાંડ બાઈનરી ફાઈલમાં Scilab ના બધા વર્તમાન વેરીએબલને સેવ કરે છે.
06:22 જો વેરીએબલ એક ગ્રાફિક હેન્ડલ છે તો save ફંક્શનબધા લાગતાવળગતા graphics_entities વ્યાખ્યાઓ ને સેવ કરે છે.
06:31 ફાઈલ કા તો આના પાથ અથવા પહેલા આપેલ વર્ણનકર્તા થી આપી શકાય છે.
06:37 save(filename) સેવ કૌંસમાં ફાઈલ નેમ દ્વારા ફાઈલમાં વ્યાખ્યાયિત બધા વેરીએબલસ ને સેવ કરે છે.
06:45 save કૌંસમાં fd વર્ણનકર્તા fd દ્વારા ફાઈલમાં વ્યાખ્યાયિત બધા વેરીએબલસ ને સેવ કરે છે.
06:53 save(filename,x,y) અથવા save(fd,x,y) ફક્ત નામાંકિત વેરીએબલ x અને y ને સેવ છે.
07:02 ચાલો save અને load કમાંડના ઉપયોગને સ્પષ્ટ કરવા માટે એક ઉદાહરણ જોઈએ.
07:07 કંસોલ પર જઈએ . હવે બે મેટ્રાઈસીસ માનો કે a અને b ને વ્યાખ્યાયિત કરીએ.
07:14 -->a = eye of (2,2) અને એન્ટર દબાવો.
07:22 ટાઈપ કરો b=ones(a) અને એન્ટર દબાવો.
07:28 clc કમાંડ વાપરીને કંસોલ ને ક્લીયર કરો. હવે ટાઈપ કરો.
07:34 save space matrix dash a dash b
07:42 અથવા તેને આપેલ રીતે પણ લખી શકાય છે:
07:46 save કૌંસમાં કોટસમાં matrix dash a dash b dot dat કોટસ બંદ comma a comma bકૌંસ બંદ કરો. અને એન્ટર દબાવો.
08:03 આ વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં બાઈનરી ફાઈલ 'matrix dash a dash b dot dat' (matrix-a-b.dat) માં વેરીએબલસ ની વેલ્યુ ને સેવ કરે છે.
08:12 તમે આ બાઈનરી ફાઈલ અસ્તિત્વ ને તપાસવા માટે વર્તમાન કાર્યરત ડિરેક્ટરી ને બ્રાઉઝ કરી શકો છો.
08:17 તમે આને અહી જોઈ શકો છો. હું ફાઈલ બ્રાઉઝર ને બંદ કરીશ.
08:22 હવે ફાઈલને પાછી વેરીએબલસમાં લોડ કરીએ.
08:26 તે પહેલા ચાલો વેરીએબલ a અને b ક્લીયર કરીએ.
08:29 ટાઈપ કરો clear a space b, એન્ટર દબાવો.
08:34 હવે ફરીથી તપાસીએ કે આ વેરીએબલસ વાસ્ત્વમાં ક્લીઅર થયું છે કે નહી.
08:39 ->a , b
08:41 load command વાપરીને આ વેરીએબલસ a અને b માં બાઈનરી ફાઈલસ થી વેલ્યુને ફરી લોડ કરીએ.
08:49 ટાઈપ કરો : કૌંસમાં કોટસમાં matrix dash a dash b dot dat કોટસ બંદ comma કોટસમાં comma કોટસમાં b કૌંસ બંદ કરો અને એન્ટર દબાવો.
09:08 ચાલો a અને b માં વેલ્યુને તપાસીએ. કંસોલ ને સાફ કરો.
09:14 ટાઈપ કરો -->a અને -->b
09:18 તમે જોઈ શકો છો કે વેરીએબલસ માં વેલ્યુ ફરીથી લોડ થાય છે.
09:23 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા - input કમાંડ વાપરીને ઈનપુટ ફંક્શન
09:28 mprintf કમાંડ વાપરીને આઉટપુટ ફોરમેટ કરતા.
09:31 save ફંક્શન
09:33 load ફંક્શન
09:35 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
09:38 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
09:41 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
09:46 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
09:48 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
09:51 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે,
09:54 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
10:01 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10:05 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
10:12 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org\NMEICT-Intro
10:23 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
10:26 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya