Difference between revisions of "Advance-C/C2/Storage-class-specifiers/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by one other user not shown)
Line 11: Line 11:
 
| 00:07
 
| 00:07
 
| આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું,  અમુક ઉદાહરણના મદદ થી આપેલ શીખીશું.
 
| આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું,  અમુક ઉદાહરણના મદદ થી આપેલ શીખીશું.
 
+
'''Storage class specifiers''',
* '''Storage class specifiers'''
+
'''auto keyword''',
* '''auto keyword'''
+
'''static keyword ''',
* '''static keyword '''
+
'''extern keyword''',
* '''extern keyword'''
+
'''register keyword '''  
* '''register keyword '''  
+
  
 
|-
 
|-
 
| 00:22
 
| 00:22
| આ ટ્યુટોરીયલ માટે, હું ઉપયોગ કરી રહ્યી છું.  '''Ubuntu Operating system version 11.10''' અને  '''gcc Compiler version 4.6.1 on Ubuntu'''
+
| આ ટ્યુટોરીયલ માટે, હું ઉપયોગ કરી રહ્યી છું.  '''Ubuntu Operating system version 11.10''' અને  '''gcc Compiler version 4.6.1 ''
  
 
|-
 
|-
Line 36: Line 35:
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
| * '''Specifiers'''  કમ્પાઈલરને બતાડશે કે વેરીએબલ ને ક્યાં સંગ્રહ કરવું.
+
| '''Specifiers'''  કમ્પાઈલરને બતાડશે કે વેરીએબલ ને ક્યાં સંગ્રહ કરવું.
  
 
|-
 
|-
 
| 00:57
 
| 00:57
| '''variable''' ને કેવી રીતે સેક કરાય છે.
+
| '''variable''' ને કેવી રીતે સેવ કરાય છે.
  
 
|-
 
|-
Line 57: Line 56:
 
| 01:13
 
| 01:13
 
| '''storage class specifiers''' ના પ્રકારો આપેલ પ્રમાણે છે :
 
| '''storage class specifiers''' ના પ્રકારો આપેલ પ્રમાણે છે :
*'''auto '''
+
'''auto ''',
*'''static '''
+
'''static ''',
*'''extern '''
+
'''extern ''',
*'''register '''
+
'''register '''
  
 
|-
 
|-
Line 76: Line 75:
 
|-
 
|-
 
| 01:30
 
| 01:30
|  '''Keywords''' are not initialized automatically.
+
|  '''Keywords''' પોતેથી  શરુ નથી થતી.
  
 
|-
 
|-
 
| 01:34
 
| 01:34
You should explicitly initialize '''keywords''' while declaring
+
તમે ડીકલેરેશન વખતે કીવર્ડસ ની સ્પષ્ટતા થી શરૂઆત કરવી જોઈએ.
  
 
|-
 
|-
 
| 01:39
 
| 01:39
| Storage space of '''keywords''' is '''CPU memory'''.
+
| '''keywords''' નું સ્ટોરેજ સ્પેસ  '''CPU memory''' હોય છે.
  
 
|-
 
|-
 
| 01:43
 
| 01:43
| Let us see an example. I have a code file; let us go through it.
+
| ચાલો  એક ઉદાહરણ જોઈએ .મારી પાસે એક કોડ ફાઈલ છે હવે તેને જોઈએ.
  
 
|-
 
|-
 
| 01:49
 
| 01:49
| Note that our filename is '''auto.c'''
+
| નોંધ લો કે આપની ફાઈલનું નામ '''auto.c''' છે.
  
 
|-
 
|-
 
| 01:54
 
| 01:54
| We have declared a function as “'''increment”.'''
+
| આપણે ફન્કશન ને “'''increment”.''' ના તરીકે ડીકલેર કર્યું છે.
  
 
|-
 
|-
 
|01:58
 
|01:58
| This is the '''main function.'''
+
| '''main function.''' છે.
  
 
|-
 
|-
 
| 02:00
 
| 02:00
| In the '''main function''', '''increment function''' is called '''4''' times.
+
| મેઈન ફન્કશનમાં  '''increment function''' ચાર વખતે કોલ થાય છે.
  
 
|-
 
|-
 
| 02:06
 
| 02:06
| Then we have the ''' return 0 statment.'''
+
| પછી આપણી પાસે ''' return 0 statment.''' છે.
  
 
|-
 
|-
 
| 02:10
 
| 02:10
| Let us see the''' function definition'''
+
| હવે ફન્કશન નું ડેફિનેશન જોઈએ.
  
 
|-
 
|-
 
| 02:14
 
| 02:14
| Here we have declared variable''' i '''as '''auto int'''. It has a local scope.
+
| અહી આપણે વેરીએબલ ''' i ''' ને  '''auto int''' ની જેમ ડીકલેર કર્યું છે. આ '''local scope''' ધરાવે છે.
  
 
|-
 
|-
 
| 02:21
 
| 02:21
| Then we display value of '''i '''using''' printf.'''
+
| પછી આપણે ''' printf.''' નો ઉપયોગ કરીને  '''i ''' ની વેલ્યુ દર્શાવે છે.
  
 
|-
 
|-
 
| 02:26
 
| 02:26
| Value of '''i''' is incremented here.
+
| અહી  '''i''' ની વેલ્યુ વધેલી છે.
  
 
|-
 
|-
 
| 02:30
 
| 02:30
| Let us open the terminal by pressing '''Ctrl+Alt+T''' keys simultaneously on your keyboard.
+
| હવે કીબોર્ડ પર  '''Ctrl+Alt+T''' કી એક સાથે દાબીને ટર્મિનલ ખોલો.
  
 
|-
 
|-
 
| 02:38
 
| 02:38
| Type:''' gcc space auto.c space hyphen o space auto'''. Press '''Enter'''.
+
| ટાઈપ કરો :''' gcc space auto.c space hyphen o space auto'''. '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
| Type ''' dot slash auto'''
+
| ટાઈપ કરો ''' dot slash auto'''
  
 
|-
 
|-
 
| 02:51
 
| 02:51
| The output is zero.
+
| આઉટપુટ ઝીરો છે.
  
 
|-
 
|-
 
| 02:54
 
| 02:54
| Now come back to our program.
+
| ચાલો હવે આપણા પ્રોગ્રામ પર પાછા જઈએ.
  
 
|-
 
|-
 
| 02:57
 
| 02:57
| Let us''' initialize''' the '''auto variable i '''above the''' main function.'''
+
| હવે મેઈન ફન્કશન ઉપર  '''auto variable i ''' ને ઇનિશિલાઇઝ કરે છે.
  
 
|-
 
|-
 
| 03:02
 
| 03:02
| I will cut this declaration and '''initialization''' from here, and paste it over here.
+
| હું આ ડીકલેરેશન અને ઇનીશીલાઈઝેશન ને અહી થી કટ કરીને અહી પેસ્ટ કરીશ. '''Save''' પર ક્લિક કરો.
 
+
Click on '''Save'''
+
  
 
|-
 
|-
 
| 03:14
 
| 03:14
| Let us execute on the '''terminal'''. Press the uparrow key twice.
+
| ચાલો ટર્મિનલપર એક્ઝીક્યુટ કરીએ.અપ એરો કી ને બે વખત દબાવો. '''Enter''' દબાવો.
Press '''Enter'''
+
 
+
 
|-
 
|-
 
| 03:22
 
| 03:22
| We get an error: '''file-scope declaration of i specifies auto '''
+
| આપણને એક એરર મળે છે : '''file-scope declaration of i specifies auto '''
  
 
|-
 
|-
 
| 03:29
 
| 03:29
| This is because an '''auto variable''' is '''local''' to the '''function'''.
+
| આવું એટલા માટે છે કેમકે એક  '''auto variable''' ફન્કશન પર લોકલ છે.
  
 
|-
 
|-
 
| 03:34
 
| 03:34
| We cannot '''initialize''' it globally.
+
| આપણે આને ગ્લોબલી ઇનીશીલાઈઝ નથી કરી શકતા.
  
 
|-
 
|-
 
| 03:37
 
| 03:37
| Let us fix the error. Come back to our program.
+
| હવે એરરને સુધારિત કરીએ. આપણા પ્રોગ્રામ પર પાછા પાછા આવીએ.
  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
| Delete this; paste it over here.
+
| આને ડીલીટ કરો.તેને અહી પેસ્ટ કરીએ.
  
 
|-
 
|-
 
| 03:47
 
| 03:47
| Click on '''Save '''and execute on the '''terminal'''.
+
| '''Save ''' પર ક્લિક કરો અને ટર્મિનલ પર એક્ઝીક્યુટ કરો.
  
 
|-
 
|-
 
| 03:52
 
| 03:52
| Press the up arrow key. Recall the previous command.
+
| અપ એરો કી ને દબાવો. પહેલા ના કમાંડને ફરી કોલ કરો.
  
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
| Press '''Enter'''. Type: '''dot slash auto''' Press '''Enter'''.
+
| '''Enter''' દબાવો . ટાઈપ કરો : '''dot slash auto'''   '''Enter''' દબાવો.  
  
 
|-
 
|-
 
| 04:03
 
| 04:03
| Yes it is working! The output is zero.
+
| હા આ કામ કરી રહ્યું છે! આઉટપુટ ઝીરો છે.  
  
 
|-
 
|-
 
| 04:07
 
| 04:07
| This is because we have '''initialized''' the value of '''i''' as zero.
+
| આવું એટલા માટે છે કે આપણે '''i''' ની વેલ્યુ ઝીરોને જેમ ઇનીશીલાઈઝ કર્યું છે.
  
 
|-
 
|-
 
| 04:13
 
| 04:13
| Now let us see '''static variable.'''
+
| ચાલો હવે '''static variable.''' જોઈએ.
  
 
|-
 
|-
 
| 04:16
 
| 04:16
| Although we have studied about '''static variable '''in the previous tutorials. I will explain it here briefly.
+
| જો કે  આપણે પાછલા ટ્યુટોરીયલસ માં  '''static variable ''' વિષે અભ્યાસ કર્યો છે. મેં આને અહી સંક્ષિપ્તમાં આ સમજાવીશ.
  
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
| ''''static'''' variables are '''initialized''' to''' zero.'''
+
| ''''static'''' વેરીએબલ ઝીરોથી ઇનિશિલાઇઝ થાય છે.
  
 
|-
 
|-
 
| 04:28
 
| 04:28
| They are not destroyed even after program control exits from the '''block'''.  
+
| બ્લોક થી પ્રોગ્રામ કન્ટ્રોલ એકઝીટ થવા પછી પણ આ નષ્ટ નથી થતા.
 
+
 
|-
 
|-
 
| 04:35
 
| 04:35
| Value of the '''variable''' persists between different '''function calls'''.
+
| વેરીએબલની વેલ્યુ વિવધ ફન્કશન કોલસ ના વચ્ચે કાયમ રહે છે.
  
 
|-
 
|-
 
| 04:41
 
| 04:41
| Storage space is '''CPU memory'''.
+
| સ્ટોરેજ સ્પેસ '''CPU memory''' છે.
  
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
| Let us see an example. I will edit the same code file.  
+
| હવે એક ઉદાહરણ હું તે સમાન કોડ ફાઈલ એડિટ કરીશ.
  
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
|Come back to our program.
+
| ચાલો આપણા પ્રોગ્રામ પર પાછા જઈએ.
  
 
|-
 
|-
 
| 04:54
 
| 04:54
| Press '''Ctrl + Shft + S''' keys simultaneously.
+
| '''Ctrl + Shft + S''' ની એક સાથે દબાવો.
  
 
|-
 
|-
 
| 05:01
 
| 05:01
| Now I will just change the filename as '''static'''. Click on''' Save.'''
+
| હવે હું ફાઈલનું નામ  '''static''' કરીશ અને ''' Save.''' પર ક્લિક કરીશ.
  
 
|-
 
|-
 
|05:10
 
|05:10
| Now, I will change the '''initialization''' of the '''variable i''' to '''static int i equal to zero'''
+
હવે હું  '''variable i''' નું ઇનીશીલાઈઝ બદલીને '''static int i equal to zero''' કરીશ અને  ''' Save''' પર ક્લિક કરો.
Click on''' Save'''.
+
 
+
 
|-
 
|-
 
|05:23
 
|05:23
| Let us see what happens. Execute the file on the '''terminal'''.
+
હવે જોઈએ શું થાય છે. ટર્મિનલ પર ફાઈલ એક્ઝીક્યુટ કરો.
  
 
|-
 
|-
 
| 05:30
 
| 05:30
| Type: '''gcc space static.c space hyphen o space stat'''. Press '''Enter'''
+
| ટાઈપ કરો: '''gcc space static.c space hyphen o space stat'''. '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 05:41
 
| 05:41
| Type  '''dot slash stat''' . Press '''Enter'''
+
| ટાઈપ કરો  '''dot slash stat''' . '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 05:46
 
| 05:46
| The output is displayed as: 0, 1, 2, 3
+
| આઉટપુટ આપેલની જેમ દેખાય છે : 0, 1, 2, 3
  
 
|-
 
|-
 
| 05:51
 
| 05:51
| This is because '''static variables''' are '''global variables'''.
+
| આવું એટલા માટે કારણકે  '''static variables''' એ  '''global variables''' છે.
  
 
|-
 
|-
 
| 05:56
 
| 05:56
| The scope of '''static variable''' is '''local''' to the '''function''' they are defined in.
+
| '''static variable''' નું સ્કોપ ફન્કશન પર લોકલ છે જેમાં તે વ્યાખ્યાયિત છે.  
  
 
|-
 
|-
 
| 06:03
 
| 06:03
| They do not lose their value between '''function calls'''.
+
| આ ફન્કશન કોલ્સના વચ્ચે પોતાની વેલ્યુ ને છોડતા નથી.
  
 
|-
 
|-
 
| 06:08
 
| 06:08
| Now let us learn about '''extern keyword'''.
+
| ચાલો હવે '''extern keyword''' વિષે શીખીએ.
  
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
|Scope of '''extern variable''' is throughout the main program.
+
|'''extern variable''' ના સ્કોપ પૂર્ણ મેઈન પ્રોગ્રામમાં છે.
  
 
|-
 
|-
 
| 06:17
 
| 06:17
|Definition for '''extern variable''' might be anywhere in the '''C''' program.
+
|'''extern variable''' ના માટે ડેફિનિશન  '''C''' પ્રોગ્રામમાં ક્યાં પણ હોઈ શકે છે.  
  
 
|-
 
|-
 
| 06:23
 
| 06:23
| '''extern variables''' are initialized to zero, by default.
+
| મૂળભૂત રીતે  '''extern variables''' ઝીરોથી ઇનિશિલાઇઝ થાય છે.
  
 
|-
 
|-
 
| 06:28
 
| 06:28
| They can be accessed by all '''functions''' in the program.
+
| આ પ્રોગ્રામ માં બધા ફન્કશન એક્સેસ કરી શકાય છે.
  
 
|-
 
|-
 
| 06:33
 
| 06:33
| These are stored in '''CPU memory'''.
+
| '''CPU memory''' માં સંગ્રહિત થાય છે.
  
 
|-
 
|-
 
| 06:36
 
| 06:36
| Let us see an example.
+
| હવે એક ઉદાહરણ જોઈએ.
  
 
|-
 
|-
 
| 06:38
 
| 06:38
|I have a code file; let us go through it.
+
|મારી પાસે એક કોડ ફાઈલ છે ચાલો આને જોઈએ.
  
 
|-
 
|-
 
| 06:42
 
| 06:42
|Note that our filename is '''extern.c'''
+
|નોંધ લો કે આપણી ફાલી નું નામ '''extern.c''' છે.
  
 
|-
 
|-
 
| 06:47
 
| 06:47
| I have initialized a '''variable''' as '''integer variable x''' to '''10'''.
+
| મેં એક  '''integer variable x''' નામક વેરીએબલને  '''10''' થી ઇનિશિલાઇઝ કર્યું છે.
  
 
|-
 
|-
 
|06:54
 
|06:54
| This the '''main function.''' In the '''main function''' I have declared an '''extern integer variable y.'''
+
| આ મેઈન ફન્કશન છે.મેઈન ફન્કશન માં મેં એક '''extern integer variable y.''' ને ડીકલેર કર્યું છે.
  
 
|-
 
|-
 
|07:03
 
|07:03
| Using the '''printf''' statements we will display the values of '''x''' and '''y.'''
+
| '''printf''' સ્ટેટમેંટ નો ઉપયોગ કરીને આપણે  '''x''' અને  '''y.''' ની વેલ્યુ પ્રદશિત કરીએ છીએ. આ  '''return''' સ્ટેટમેંટ છે.
This is the '''return''' statement.
+
  
 
|-
 
|-
 
| 07:12
 
| 07:12
| We will '''initalize y '''to '''50 '''after the '''main function''' close.
+
|   મેઈન ફન્કશન બંદ થવા પછીથી આપણે '''ને  '''50 ''' થી ઇનિશિલાઇઝ કરીશું.
  
 
|-
 
|-
 
| 07:18
 
| 07:18
| Now switch to the '''terminal''' and let us see what will be the output.
+
| હવે ટર્મિનલ ખોલીએ અને જોઈએ આઉટપુટ શું થાય છે.
  
 
|-
 
|-
 
| 07:24
 
| 07:24
| Type: '''gcc space extern.c space hyphen o space ext'''. Press''' Enter'''
+
| ટાઈપ કરો: '''gcc space extern.c space hyphen o space ext'''. ''' Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 07:35
 
| 07:35
| '''Type: dot slash ext'''. Press''' Enter'''
+
| '''ટાઈપ કરો: dot slash ext'''. ''' Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 07:40
 
| 07:40
| The output is displayed as:
+
| આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન છે:
 
+
'''The value of x is 10 ''',
'''The value of x is 10 '''
+
 
+
 
'''The value of y is 50'''
 
'''The value of y is 50'''
  
 
|-
 
|-
 
| 07:48
 
| 07:48
| As we studied, the value of the '''extern keyword''' is throughtout the main program.
+
|જેમકે અપને ભણ્યું છે '''extern keyword''' ની વેલ્યુ મેઈન પ્રોગ્રામમાં શરુ થી અંત શુધી હોય છે.
  
 
|-
 
|-
 
| 07:55
 
| 07:55
|We can define it anywhere in the program.
+
|આને આપણે પ્રોગ્રામ માં ક્યાં પણ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 07:59
 
| 07:59
|Both the statements are justified.
+
|બંને સ્ટેટમેન્ટ યોગ્ય છે.
  
 
|-
 
|-
 
| 08:02
 
| 08:02
| Now let us move on to '''register keyword.'''
+
| હવે  '''register keyword.''' પર જઈએ.
  
 
|-
 
|-
 
| 08:06
 
| 08:06
| '''Register variables''' will be accessed faster than normal '''variables'''.
+
| '''Register variables''' સામન્ય વેરીએબલ કરતા વધુ ઝડપથી એક્સેસ કરી શકાય છે.
  
 
|-
 
|-
 
| 08:13
 
| 08:13
|They are stored in '''register memory''' rather than '''main memory'''.
+
|'''main memory''' ના બદલે '''register memory''' માં સંગ્રહિત થાય છે.  
  
 
|-
 
|-
 
| 08:19
 
| 08:19
|Limited number of variables can be used since register size is very low.  
+
|વેરીએબલની મર્યાદિત સંખ્યાનો ઉપયોગ કરી શકાય છે. કેમેકે રજીસ્ટર સાઈઝ ખુબ નાનું છે.
  
 
|-
 
|-
 
| 08:25
 
| 08:25
|16 bits, 32 bits or 64 bits.
+
|16 bits, 32 bits અથવા  64 bits.
  
 
|-
 
|-
 
| 08:30
 
| 08:30
| Let us see an example now. I have a code file. Let us go through it.
+
| ચાલો એક ઉદાહરણ જોઈએ મારી પાસે એક કોડ ફાઈલ છે, તેને જોઈએ.
  
 
|-
 
|-
 
| 08:37
 
| 08:37
|Note that the file name is''' register.c'''
+
| નોંધન લો કે ફાઈલ નું નામ ''' register.c''' છે .
  
 
|-
 
|-
 
| 08:42
 
| 08:42
| Here we have declared '''register integer variable'''.
+
| અહી આપણે '''register integer variable''' ને ડીકલેર કર્યું છે.
  
 
|-
 
|-
 
| 08:47
 
| 08:47
|This '''variable''' will be directly stored in the '''register memory.'''
+
| આ વેરીબેલ સીધું  '''register memory.''' માં સંગ્રહિત થશે.
  
 
|-
 
|-
 
|08:53
 
|08:53
| This is the '''for loop''' that displays the value of '''i''' from '''1''' to '''5.'''
+
|   આ '''for loop''' છે જે  from '''1''' થી  '''5.''' સુધી  '''i''' ની વેલ્યુ બતાડે છે.
  
 
|-
 
|-
 
| 08:59
 
| 08:59
|This will display the value of '''i.'''
+
| '''i.''' ની વેલ્યુ બતાડશે.
  
 
|-
 
|-
 
| 09:03
 
| 09:03
| Let us execute the program and see.
+
| ચાલો પ્રોગ્રામ ને એક્ઝીક્યુટ કરીને જોઈએ.
  
 
|-
 
|-
 
| 09:07
 
| 09:07
|On the '''terminal''', type: '''gcc space register.c space hyphen o space register'''
+
|ટર્મિનલ પર ટાઈપ કરો: '''gcc space register.c space hyphen o space register'''
  
 
|-
 
|-
 
| 09:17
 
| 09:17
|Press '''Enter'''. Type: '''dot slash register'''. Press '''Enter'''.
+
| '''Enter''' દબાવો. ટાઈપ કરો : '''dot slash register'''. Press '''Enter'''.
  
 
|-
 
|-
 
| 09:25
 
| 09:25
| You can see the output is displayed as: '''Values stored in register memory 1 2 3 4 5'''
+
| તમે આપેલની જેમ આઉટપુટ  જોઈન શકો છો: '''Values stored in register memory 1 2 3 4 5'''
  
 
|-
 
|-
 
| 09:34
 
| 09:34
| This brings us to the end of this tutorial. Let us summarize.
+
| અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો  સારાંશ લઈએ.
  
 
|-
 
|-
 
| 09:39
 
| 09:39
| In this tutorial, we learnt-
+
| આ ટ્યુટોરીયલ માંઆપણે શીખ્યા
 
+
'''Storage class specifiers''',
* '''Storage class specifiers'''
+
'''auto keyword''',
* '''auto keyword'''
+
'''static keyword''',
* '''static keyword'''
+
'''extern keyword''',
* '''extern keyword'''
+
'''register keyword'''
* '''register keyword'''
+
  
 
|-
 
|-
 
| 09:52
 
| 09:52
| As an assignment, Write a program to print the sum of first 5 numbers
+
| એસાઈનમેન્ટ તરીકે ,પ્રથમ પાંચ મેમ્બરસ ના સરવાળાને પ્રિન્ટ કરવા માટે એક પ્રોગ્રામ લખો.
  
 
|-
 
|-
 
| 09:59
 
| 09:59
|Declare both the '''keywords auto '''and '''static''' in the program
+
| પ્રોગ્રામમાં બંને '''keywords auto '''અને  '''static''' ને ડીકલેર કરો.
  
 
|-
 
|-
 
| 10:04
 
| 10:04
| Watch the video available at the link shown below
+
| નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
  
 
|-
 
|-
 
| 10:07
 
| 10:07
|It summarises the Spoken Tutorial project
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
| 10:11
 
| 10:11
|If you do not have good bandwidth, you can download and watch it
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો .
  
 
|-
 
|-
 
| 10:16
 
| 10:16
| The Spoken Tutorial Project Team, Conducts workshops using spoken tutorials
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ ,સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
  
 
|-
 
|-
 
| 10:22
 
| 10:22
|Gives certificates to those who pass an online test
+
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
 
+
For more details, please write to contact@spoken-tutorial.org
+
  
 
|-
 
|-
 
| 10:33
 
| 10:33
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
| સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
 
| 10:38
 
| 10:38
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
 
| 10:45
 
| 10:45
|More information on this Mission is available at: http://spoken-tutorial.org\NMEICT-Intro
+
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org\NMEICT-Intro
  
 
|-
 
|-
 
| 10:52
 
| 10:52
| This is Ashwini Patil from IIT Bombay. Thank you for joining.
+
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.  
  
 
|}
 
|}

Latest revision as of 10:34, 23 February 2017

Time
Narration
00:01 Storage class specifiers. પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું, અમુક ઉદાહરણના મદદ થી આપેલ શીખીશું.

Storage class specifiers, auto keyword, static keyword , extern keyword, register keyword

00:22 આ ટ્યુટોરીયલ માટે, હું ઉપયોગ કરી રહ્યી છું. Ubuntu Operating system version 11.10' અને gcc Compiler version 4.6.1
00:34 આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે, તમે C ના ટ્યુટોરીયલ સાથે પરિચિત હોવા જોઈએ.
00:41 જો નથી તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી દેખાડેલ વેબસાઇટ જુઓ.
00:47 હું storage class specifiers ના પરિચય સાથે શરૂઆત કરીશ.
00:52 Specifiers કમ્પાઈલરને બતાડશે કે વેરીએબલ ને ક્યાં સંગ્રહ કરવું.
00:57 variable ને કેવી રીતે સેવ કરાય છે.
00:59 variable ની શરૂઆતી વેલ્યુ શું હોય છે .
01:03 variable નું જીવનકાળ.
01:06 સિન્ટેક્સ છે: storage_specifier data_type variable _name
01:13 storage class specifiers ના પ્રકારો આપેલ પ્રમાણે છે :

auto , static , extern , register

01:21 ચાલો auto keyword. સાથે શરૂઆત કરીએ.
01:24 Auto keywordautomatic variable ડીકલેર કરે છે.
01:28 local scope ધરાવે છે.
01:30 Keywords પોતેથી શરુ નથી થતી.
01:34 તમે ડીકલેરેશન વખતે કીવર્ડસ ની સ્પષ્ટતા થી શરૂઆત કરવી જોઈએ.
01:39 keywords નું સ્ટોરેજ સ્પેસ CPU memory હોય છે.
01:43 ચાલો એક ઉદાહરણ જોઈએ .મારી પાસે એક કોડ ફાઈલ છે હવે તેને જોઈએ.
01:49 નોંધ લો કે આપની ફાઈલનું નામ auto.c છે.
01:54 આપણે ફન્કશન ને “increment”. ના તરીકે ડીકલેર કર્યું છે.
01:58 main function. છે.
02:00 મેઈન ફન્કશનમાં increment function ચાર વખતે કોલ થાય છે.
02:06 પછી આપણી પાસે return 0 statment. છે.
02:10 હવે ફન્કશન નું ડેફિનેશન જોઈએ.
02:14 અહી આપણે વેરીએબલ i ને auto int ની જેમ ડીકલેર કર્યું છે. આ local scope ધરાવે છે.
02:21 પછી આપણે printf. નો ઉપયોગ કરીને i ની વેલ્યુ દર્શાવે છે.
02:26 અહી i ની વેલ્યુ વધેલી છે.
02:30 હવે કીબોર્ડ પર Ctrl+Alt+T કી એક સાથે દાબીને ટર્મિનલ ખોલો.
02:38 ટાઈપ કરો : gcc space auto.c space hyphen o space auto. Enter દબાવો.
02:48 ટાઈપ કરો dot slash auto
02:51 આઉટપુટ ઝીરો છે.
02:54 ચાલો હવે આપણા પ્રોગ્રામ પર પાછા જઈએ.
02:57 હવે મેઈન ફન્કશન ઉપર auto variable i ને ઇનિશિલાઇઝ કરે છે.
03:02 હું આ ડીકલેરેશન અને ઇનીશીલાઈઝેશન ને અહી થી કટ કરીને અહી પેસ્ટ કરીશ. Save પર ક્લિક કરો.
03:14 ચાલો ટર્મિનલપર એક્ઝીક્યુટ કરીએ.અપ એરો કી ને બે વખત દબાવો. Enter દબાવો.
03:22 આપણને એક એરર મળે છે : file-scope declaration of i specifies auto
03:29 આવું એટલા માટે છે કેમકે એક auto variable ફન્કશન પર લોકલ છે.
03:34 આપણે આને ગ્લોબલી ઇનીશીલાઈઝ નથી કરી શકતા.
03:37 હવે એરરને સુધારિત કરીએ. આપણા પ્રોગ્રામ પર પાછા પાછા આવીએ.
03:42 આને ડીલીટ કરો.તેને અહી પેસ્ટ કરીએ.
03:47 Save પર ક્લિક કરો અને ટર્મિનલ પર એક્ઝીક્યુટ કરો.
03:52 અપ એરો કી ને દબાવો. પહેલા ના કમાંડને ફરી કોલ કરો.
03:57 Enter દબાવો . ટાઈપ કરો : dot slash auto Enter દબાવો.
04:03 હા આ કામ કરી રહ્યું છે! આઉટપુટ ઝીરો છે.
04:07 આવું એટલા માટે છે કે આપણે i ની વેલ્યુ ઝીરોને જેમ ઇનીશીલાઈઝ કર્યું છે.
04:13 ચાલો હવે static variable. જોઈએ.
04:16 જો કે આપણે પાછલા ટ્યુટોરીયલસ માં static variable વિષે અભ્યાસ કર્યો છે. મેં આને અહી સંક્ષિપ્તમાં આ સમજાવીશ.
04:24 'static' વેરીએબલ ઝીરોથી ઇનિશિલાઇઝ થાય છે.
04:28 બ્લોક થી પ્રોગ્રામ કન્ટ્રોલ એકઝીટ થવા પછી પણ આ નષ્ટ નથી થતા.
04:35 વેરીએબલની વેલ્યુ વિવધ ફન્કશન કોલસ ના વચ્ચે કાયમ રહે છે.
04:41 સ્ટોરેજ સ્પેસ CPU memory છે.
04:45 હવે એક ઉદાહરણ હું તે સમાન કોડ ફાઈલ એડિટ કરીશ.
04:51 ચાલો આપણા પ્રોગ્રામ પર પાછા જઈએ.
04:54 Ctrl + Shft + S ની એક સાથે દબાવો.
05:01 હવે હું ફાઈલનું નામ static કરીશ અને Save. પર ક્લિક કરીશ.
05:10 હવે હું variable i નું ઇનીશીલાઈઝ બદલીને static int i equal to zero કરીશ અને Save પર ક્લિક કરો.
05:23 હવે જોઈએ શું થાય છે. ટર્મિનલ પર ફાઈલ એક્ઝીક્યુટ કરો.
05:30 ટાઈપ કરો: gcc space static.c space hyphen o space stat. Enter દબાવો.
05:41 ટાઈપ કરો dot slash stat . Enter દબાવો.
05:46 આઉટપુટ આપેલની જેમ દેખાય છે : 0, 1, 2, 3
05:51 આવું એટલા માટે કારણકે static variablesglobal variables છે.
05:56 static variable નું સ્કોપ ફન્કશન પર લોકલ છે જેમાં તે વ્યાખ્યાયિત છે.
06:03 આ ફન્કશન કોલ્સના વચ્ચે પોતાની વેલ્યુ ને છોડતા નથી.
06:08 ચાલો હવે extern keyword વિષે શીખીએ.
06:12 extern variable ના સ્કોપ પૂર્ણ મેઈન પ્રોગ્રામમાં છે.
06:17 extern variable ના માટે ડેફિનિશન C પ્રોગ્રામમાં ક્યાં પણ હોઈ શકે છે.
06:23 મૂળભૂત રીતે extern variables ઝીરોથી ઇનિશિલાઇઝ થાય છે.
06:28 આ પ્રોગ્રામ માં બધા ફન્કશન એક્સેસ કરી શકાય છે.
06:33 CPU memory માં સંગ્રહિત થાય છે.
06:36 હવે એક ઉદાહરણ જોઈએ.
06:38 મારી પાસે એક કોડ ફાઈલ છે ચાલો આને જોઈએ.
06:42 નોંધ લો કે આપણી ફાલી નું નામ extern.c છે.
06:47 મેં એક integer variable x નામક વેરીએબલને 10 થી ઇનિશિલાઇઝ કર્યું છે.
06:54 આ મેઈન ફન્કશન છે.મેઈન ફન્કશન માં મેં એક extern integer variable y. ને ડીકલેર કર્યું છે.
07:03 printf સ્ટેટમેંટ નો ઉપયોગ કરીને આપણે x અને y. ની વેલ્યુ પ્રદશિત કરીએ છીએ. આ return સ્ટેટમેંટ છે.
07:12 મેઈન ફન્કશન બંદ થવા પછીથી આપણે ને 50 થી ઇનિશિલાઇઝ કરીશું.
07:18 હવે ટર્મિનલ ખોલીએ અને જોઈએ આઉટપુટ શું થાય છે.
07:24 ટાઈપ કરો: gcc space extern.c space hyphen o space ext. Enter દબાવો.
07:35 ટાઈપ કરો: dot slash ext. Enter દબાવો.
07:40 આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન છે:

The value of x is 10 , The value of y is 50

07:48 જેમકે અપને ભણ્યું છે extern keyword ની વેલ્યુ મેઈન પ્રોગ્રામમાં શરુ થી અંત શુધી હોય છે.
07:55 આને આપણે પ્રોગ્રામ માં ક્યાં પણ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ.
07:59 બંને સ્ટેટમેન્ટ યોગ્ય છે.
08:02 હવે register keyword. પર જઈએ.
08:06 Register variables સામન્ય વેરીએબલ કરતા વધુ ઝડપથી એક્સેસ કરી શકાય છે.
08:13 main memory ના બદલે register memory માં સંગ્રહિત થાય છે.
08:19 વેરીએબલની મર્યાદિત સંખ્યાનો ઉપયોગ કરી શકાય છે. કેમેકે રજીસ્ટર સાઈઝ ખુબ નાનું છે.
08:25 16 bits, 32 bits અથવા 64 bits.
08:30 ચાલો એક ઉદાહરણ જોઈએ મારી પાસે એક કોડ ફાઈલ છે, તેને જોઈએ.
08:37 નોંધન લો કે ફાઈલ નું નામ register.c છે .
08:42 અહી આપણે register integer variable ને ડીકલેર કર્યું છે.
08:47 આ વેરીબેલ સીધું register memory. માં સંગ્રહિત થશે.
08:53 for loop છે જે from 1 થી 5. સુધી i ની વેલ્યુ બતાડે છે.
08:59 i. ની વેલ્યુ બતાડશે.
09:03 ચાલો પ્રોગ્રામ ને એક્ઝીક્યુટ કરીને જોઈએ.
09:07 ટર્મિનલ પર ટાઈપ કરો: gcc space register.c space hyphen o space register
09:17 Enter દબાવો. ટાઈપ કરો : dot slash register. Press Enter.
09:25 તમે આપેલની જેમ આઉટપુટ જોઈન શકો છો: Values stored in register memory 1 2 3 4 5
09:34 અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ.
09:39 આ ટ્યુટોરીયલ માંઆપણે શીખ્યા

Storage class specifiers, auto keyword, static keyword, extern keyword, register keyword

09:52 એસાઈનમેન્ટ તરીકે ,પ્રથમ પાંચ મેમ્બરસ ના સરવાળાને પ્રિન્ટ કરવા માટે એક પ્રોગ્રામ લખો.
09:59 પ્રોગ્રામમાં બંને keywords auto અને static ને ડીકલેર કરો.
10:04 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
10:07 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
10:11 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો .
10:16 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ ,સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
10:22 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
10:33 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10:38 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
10:45 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org\NMEICT-Intro
10:52 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya