Difference between revisions of "OpenFOAM/C2/Installing-Running/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | નમસ્તે મિત્રો '''Installing and running OpenFOAM | + | | નમસ્તે મિત્રો '''Installing and running OpenFOAM and paraView''' પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
Line 559: | Line 559: | ||
|- | |- | ||
− | | | + | | 57 |
+ | |હવે '''boundary conditions''' ને જોવા માટે , scroll down the '''object inspector''' મેનુમાં નીચે જાવ અને '''Mesh Parts''' પર જાવ. | ||
|- | |- | ||
Line 607: | Line 608: | ||
|- | |- | ||
| 16:12 | | 16:12 | ||
− | | | + | | અસાઇનમેન્ટ તરીકે, '''OpenFOAM અને Paraview''' ઇન્સ્ટોલ કરો. |
|- | |- | ||
| 16:17 | | 16:17 | ||
− | | | + | | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો : http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
|- | |- | ||
| 16:21 | | 16:21 | ||
− | | | + | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
| 16:24 | | 16:24 | ||
− | | | + | | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
| 16:29 | | 16:29 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
| 16:31 | | 16:31 | ||
− | | - | + | | - સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે |
|- | |- | ||
| 16:34 | | 16:34 | ||
− | | - | + | | -જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
| 16:38 | | 16:38 | ||
− | | - | + | | -વધુ જાણકારી માટે અમને લખો contact st tutemail@gmail.com |
|- | |- | ||
| 16:45 | | 16:45 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
| 16:49 | | 16:49 | ||
− | | | + | | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
|- | |- | ||
| 16:56 | | 16:56 | ||
− | | | + | | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT-Intro |
|- | |- | ||
| 17:01 | | 17:01 | ||
− | | | + | | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |
|} | |} |
Latest revision as of 11:49, 17 January 2018
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો Installing and running OpenFOAM and paraView પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં હું તમને બતાડીશ. |
00:11 | install and run OpenFOAM Paraview ને કેવી રીતે સંસ્થાપિત અને રન કરાવાય અને |
00:15 | lid driven cavity તેને કેવી રીતે હલ કરવું. |
00:19 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું, Linux Operating system Ubuntu version 10.04 |
00:26 | OpenFOAM version 2.1.0 ParaView version 3.12.0 |
00:33 | નોંધ લો કે OpenFOAM વિન્ડો પ્લેટફોર્મ પર રન નથી થતો. |
00:37 | અને આની પણ નોંધ લો કે OpenFOAM v 2.1.0 લીનક્સ વર્જન 10.04 અને તેના ઉપરી વર્જન ના માટે અનુકુળ છે. |
00:45 | આ ટ્યુટોરીયલ ના અભ્યાસ ના માટે તમને Computational Fluid Dynamics |
00:52 | અને Linux Commands ની જાણકારી હોવી જોઈએ. |
00:55 | ચાલો હું તમને OpenFOAM વિષે પરિચય આપું. |
00:57 | આ એક ઓપન સોર્સ Computational Fluid Dynamics Software છે. |
01:02 | આ બે ડાઈમેંશનલ ની અને ત્રણ ડાઈમેંશનલ ની પણ CFD મુશ્કેલ ને હલ કરવા માટે સમાધાનની મોટી રેંજ રાખે છે.
|
01:11 | હવે હું તમને Paraview થી પરિચિત કરાવું. |
01:14 | આ OpenFOAM થી મેળવેલ પરિણામોને જોવા માટે ઉપયોગ થાય છે. |
01:19 | OpenFOAM અને paraView સિનાપ્ટિક પેકેજ મેનેજર થી પણ સંસ્થાપિત કરી શકાય છે. |
01:24 | સિનાપ્ટિક પેકેજ મેનેજર માટે System > Administration > Synaptic Package Manager પર જાવ |
01:33 | password ટાઈપ કરો. |
01:41 | 'Search Box' માં ટાઈપ કરો OpenFOAM |
01:49 | openfoam અને paraView જોઈ શકો છો. |
01:54 | બન્ને ને installation માટે માર્ક કરો. |
02:06 | અને પછી ઇન્સ્ટોલ કરવા માટે Apply પર ક્લિક કરો. |
02:12 | Installation અમુક સમય લયી શકે છે. |
02:15 | OpenFOAM અને Paraview are ઇન્સ્ટોલ થયી ગયું છે. |
02:21 | Synaptic Package Manager પર વધુ જાણકારી માટે |
02:25 | અમારી વેબસાઈટ ના આ URL : http://www.spoken-tutorials.org પર જાવ. |
02:29 | વૈકલ્પિક રૂપ થી તમે આ: http://www.openfoam.com/download પર ઓપન ફોર્મ વેબસાઈટ થી OpenFOAM અને paraView ને પણ સંસથાપિત કરી શકો છો. |
02:38 | હવે હું બ્રાઉઝર ખોલું છું. |
02:45 | બ્રાઉઝર URL માં ટાઈપ કરો : http://www.openfoam.com/download એન્ટર દબાવો. |
03:10 | નીચે સ્ક્રોલ કરો અને Ubuntu Deb pack પર જાવ હું આને zoom કરું છું. |
03:23 | Ubuntu deb pack installation પર જાવ અને તે પર ક્લિક કરો. |
03:33 | હવે હું zoom out કરું છું. નીચે જાવ અને installation ને જુઓ |
03:40 | ઈંસ્ટોલેશનના પ્રથમ પોઈન્ટ થી |
03:43 | આ કમાંડ લાઈન ને કોપી કરો અને |
03:46 | ટર્મિનલ વિન્ડો પર પેસ્ટ કરો |
03:49 | ટર્મિનલ વિન્ડો ને ખોલવા માટે |
03:52 | કીબોર્ડ પર Ctrl,Alt અને t keys એક સાથે ડાબો અથવા |
03:59 | Application > Accessories > Terminal પર જાવ |
04:06 | terminal window ને ખોલો |
04:10 | હવે command line ને કોપી કરો અને તેને ટર્મિનલ વિન્ડો માં પેસ્ટ કરો |
04:20 | નોંધ લો કે 'lsb_release -cs' ની જગ્યા એ |
04:26 | જે લીનક્સ વર્જન તમે ઉપયોગ કરી રહ્યા છો તેનું નામ લખો. |
04:30 | બ્રાઉજર પર જાવ. ઉપર્યુકત સંસ્થાપન માં તમે વિવિધ ઉબ્નટુ વર્જન અને કોડ્સના નામ જોઈ શકીએ છીએ.
|
04:40 | જેમકે હું ઉપયોગ કરી રહી છું લીનક્સ 10.04 |
04:45 | હું lbs _ release-cs ને lucid થી રિપ્લેસ કરીશ. |
04:53 | ટર્મિનલ વિન્ડો ખોલો. |
04:55 | હું આને lucid થી રિપ્લેસ કરીશ અને.એન્ટર દબાવો. |
05:04 | નોંધ લો કે ઈંસ્ટોલેશન અધૂરું છે. |
05:08 | જો તમે 1-2-3-4' અનુક્રમમાં સ્ટેપસ નું અનુસરણ કરીએ છીએ તો |
05:10 | તમે open foam અને paraview નું ઈંસ્ટોલેશન પૂર્ણ કરી લેશો. |
05:19 | મેં OpenFOAM અને Paraview ને સિનાપ્ટિક પેકેજ મેનેજર દ્વારા પહેલાથી જ ઇન્સ્ટોલ કર્યું છે. |
05:27 | હવે આપણને ઇન્સ્ટોલ થયેલ સોફ્ટવેરને કોન્ફીગર કરવાનું જરૂર છે. |
05:31 | આ કરવા માટે આપણને બેશ ફાઈલ એડિટ કરવાની જરૂર છે. |
05: 35 | એક નવું command terminal ખોલો. |
05:39 | કમાંડ ટર્મિનલ પર ટાઈપ કરો : 'gedit ~/.bashrc'. એન્ટર દબાવો. |
05:50 | આ બેશ ફાઈલ ખોલશે. |
05:54 | હવે આને કેપ્ચર એરિયા પર ખેચીએ ,બેશ ફાઈલમાં નીચે જઈએ. |
06:05 | હવે બ્રાઉઝર પર પાછા જઈએ. |
06:09 | નીચે સ્ક્રોલ કરો અને user configration' પર જાવ. |
06:13 | બીજા પોઈન્ટ ને જુઓ. |
06:15 | આ લાઈન ને કોપી કરો અને બસ ફાઈલ માં બધાથી નીચે પેસ્ટ કરો. |
06:25 | bash file. ને સેવ કરીને બંદ કરો. |
06:31 | હવે ઇન્સ્ટોલ કરેલ એપ્લીકેશનને તપાસવાની જુરીયત છે. |
06:35 | આ કરવામાટે એક નવું ટર્મિનલ ખોલો. |
06:40 | હવે હું આને કેપ્ચર એરિયામાં ખેચું છું. |
06:49 | કમાંડ ટર્મિનલમાં ટાઈપ કરો 'icoFoam (Note that F here is capital) space -(dash) help |
06:59 | એન્ટર દબાવો. |
07:03 | ઉપયોગી મેસેજ દ્રષ્યમાન થાય છે. |
07:06 | હવે તમે OpenFoam સાથે શરુ કરવા માટે તૈયાર છો. |
07:10 | હવે હું તમને બતાવીશ કે working directory. ને કેવી રીતે સેટ કરાય. |
07:14 | હવે run નામ થી એક પ્રોજેક્ટ અથવા યુજર ડિરેક્ટરી બનાવીએ. |
07:21 | નવું કમાંડ ટર્મિનલ ખોલો. તેને કેપ્ચર એરિયામાં ફરીથી ડ્રેગ કરો. |
07:36 | કમાંડ ટર્મિનલ માં ટાઈપ કરો : mkdir (space) -p (space) $FOAM_RUN( Note That FOAM and RUN are in capital) એન્ટર દબાવો. |
07:55 | run directory પર ઓપનફોર્મ ડિસ્ટ્રિબ્યુશન થી tutorial directory કોપી કરો. |
08:01 | ટર્મિનલ પર ટાઈપ કરો cp (space) -r (space) $FOAM_TUTORIALS (space) $FOAM_RUN |
08:18 | (' નોંધ લો કે FOAM TUTORIAL' અને RUN કેપિટલ માં છે ) એન્ટર દબાવો. |
08:28 | હવે બન્ને directories' બનેલ છે. |
08:31 | directories ને જોવા માટે Places > Home Folder > OpenFOAM folder . પર જાવ. |
08:40 | તમે ttt-210 જોઈ શકો છો તે પર ક્લિક કરો |
08:44 | Run અને tutorials |
08:48 | આને બંદ કરો. |
08:51 | હવે હું સ્લાઈડ પર પાછી આવીશ. |
08:56 | જો સિનાપ્ટિક પેકેજ મેનેજર અથવા વેબસાઈટ થી ઉબ્નટુ ડેબિયન પેક થી |
09:00 | OpenFOAM અને Paraview ડાઉનલોડ કરતા વખતે અમુક એરર આવે છે. |
09:05 | તમે source pack installation થી Openfoam અને paraview ને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકો છો. |
09:11 | સોર્સ પેક ઈંસ્ટોલેશન માટે openfoam website ના ડાઉનલોડ પેજ પર જાવ. |
09:18 | હવે હું આને zoom કરું છું. |
09:21 | નીચે સ્ક્રોલ કરો અને Source Pack Installation પર જાવ હવે તે આ પર ક્લિક કરો. |
09:32 | હવે નીચે સ્ક્રોલ કરો અને Packs પર જાવ. |
09:38 | આ બે tar ફાઈલોને ડાઉનલોડ કરો અને સેવ કરો.મેં આ બન્ને 'tar ફાઈલોને પહેલાથી ડાઉનલોડ કરીને સેવ કરી છે. |
09:48 | આ પછી home directory પર જાવ. |
09:51 | આ કરવા માટે Places > home folder પર જાવ. |
09:56 | હું આને કેપ્ચર એરિયા સુધી ખેચીસ. |
10:00 | પોતાની હોમ ડિરેક્ટરી માં પોતાની પસંદના નામ થી એક ફોલ્ડર બનાવો. |
10:09 | આને હું abc નામ આપું છું. |
10:15 | આ બન્ને ડાઉનલોડ કરેલ ફાઈલોને તે ફોલ્ડરમાં કોપી કરો જે આપણે હમણાં બનાવી છે. |
10:20 | આ કરવા માટે આ બન્ને tar file ને કોપી કરો અને તે ફોલ્ડરમાં પેસ્ટ કરો જે તમે હમણાં બનાવી છે. |
10:37 | તેજ ફોલ્ડરમાં આ બન્ને ફાઈલોને અહી Unzip અથવા Untarકરો Extract here કરો ,આ અમુક સમય લેશે. |
10:47 | તે પછી એક નવું command terminal ખોલો. |
10:51 | આમાં તમે home folder પર જાવ. |
10:54 | ટાઈપ કરો ls અને એન્ટર દબાવો. |
11:00 | હવે તેજ ફોલ્ડરમાં જાવ જ્યાં તમે tar ફાઈલને untar કર્યું છે. |
11:06 | હવે ટાઈપ કરો cd ( space ) abc અને એન્ટર દબાવો. |
11:13 | હવે abc માં કન્ટેન્ટ જોવા માટે ટાઈપ કરો ls અને એન્ટર દબાવો. |
11:24 | હવે for source pack installation ના માટે OpenFOAM વેબ સાઈટ ના ડાઉનલોડ પેજ પર ફરી જઈએ. |
11:32 | અને OpenFOAM અને Paraview ના ઉબ્નટુ ડિસ્ટ્રિબ્યુશન ના માટે આપલે પગલાનું અનુસરણ કરો. |
11:39 | આપણને અહી OpenFOAM અંડે Paraview કમ્પાઈલ કરવું છે. |
11:43 | આ લગભગ 4 થી 5 કલાક લાયી શકે છે પણ અ મેથડ હમેંશા કાર્ય કરે છે. |
11:50 | હવે જોઈ કે OpenFOAM માં ઉદાહરણ સાથે એક પ્રોબ્લમ ને કેવી રીતે હલ કરવી. |
11:56 | હવે હું ઉદાહરણ માં Lid Driven Cavity ને લઉં છું. |
11:59 | આ એક 2D problem છે જ્યાં ઉપરની પ્લેટ કોઈ વેલોસીટી થી મુવ કરે છે અને પ્લેટની અન્ય ત્રણ સાઈડ સ્થિર છે. |
12:09 | જે પ્રકારનું સોલ્વર હું જે અહિયાં વાપરી રહી છું તે છે incompressible Solver જેને -icofoam કહેવાય છે. |
12:17 | હવે ફરી એક નવું command terminal ખોલો. |
12:22 | હું આને કેપ્ચર એરિયા સુધી ખેચીસ.
|
12:31 | lid driven cavity પ્રોબ્લમ ના માટે પાથ ટાઈપ કરો. |
12:35 | નોંધ લો કે આ પ્રોબ્લમ OpenFOAM માં પહેલા સેટ અપ કરેલ છે. |
12:41 | command terminal માં ટાઇપ કરો 'run' |
12:45 | run directory of આ તમને OpenFOAM ના run directory માં નિર્દેશિત કરશે.એન્ટર દબાઓ. |
12:53 | હવે ટાઈપ કરો cd (space) tutorial એન્ટર દબાવો. |
12:59 | cd (space) incompressible એન્ટર દબાવો. |
13:07 | cd (space) icoFoam (નોંધ લો કે F અહી કેપિટલ માં છે) એન્ટર દબાવો. |
13:15 | cd (space) cavity એન્ટર દબાવો. |
13:20 | cavity માં કન્ટેન્ટ જોવા માટે ટાઇપ કરો ls અને એન્ટર દબાવો. |
13;27 | તમે ત્રણ ફાઈલો જોઈ શકો છો 0,constant અને system |
13:33 | હવે આપણને જોમેટ્રી ને mesh કરવાની જરૂર છે. |
13:35 | આ OpenFOAM ના blockMesh utility દ્વારા કરી શકાય છે. |
13:40 | terminal window ખોલો ટાઈપ કરો blockMesh (નોંધ લો કે અહી M કેપિટલ માં છે ) એન્ટર દબાવો. |
13:52 | Meshing થયી ગયું છે. |
13:56 | હવે 'icoFoam' સોલ્વર ને રન કરીએ ટર્મિનલ પર ટાઈપ કરો 'icoFoam' (નોંધ લો કે અહી F કેપિટલ માં છે ) અને એન્ટર દબાવો. |
14:09 | ટર્મિનલ વિન્ડો પર રન થતી આઈટ્રેશ્ન્સ જોઈ શકાય છે. |
14:13 | અહી જોઈ શકીએ છીએ કે આપણે solving પોઈન્ટ સમાપ્ત કરી લીધું છે. |
14:16 | આના પરિણામને જોવા માટે paraview window. ને ખોલીએ. |
14:21 | paraView, ને ખોલવા માટે ટર્મિનલ પર ટાઈપ કરો “paraFoam” (નોંધ લો કે અહી F કેપિટલ માં છે ) એન્ટર દબાવો. |
14:42 | આ paraview window ને ખોલશે. |
14:45 | હવે ડાબી બાજુએ, |
14:48 | object inspector menu માં , |
14:50 | geometry ને જોવા માટે Apply પર ક્લિક કરો. |
14:54 | Lid Driven Cavity જોઈ શકો છો. |
57 | હવે boundary conditions ને જોવા માટે , scroll down the object inspector મેનુમાં નીચે જાવ અને Mesh Parts પર જાવ. |
15:08 | Uncheck Internel Mesh ને અનચેક કરો અને Apply પર ક્લિક કરો. |
15:13 | geometry' અદ્રશ્ય થાય છે. |
15:15 | હવે moving અને fixedwalls ને જોવા માટે. |
15:19 | બન્ને બોક્સ ને ચેક કરો અને Apply પર ક્લિક કરો. |
15:30 | હવે Moving wall ને અનચેક કરો અને Apply પર ક્લિક કરો. |
15:35 | હવે તમે ત્રણે fixedwalls જોઈ શકો છો અને moving wall હમણાં જ અદ્રશ્ય થયી છે. |
15:44 | જે રીતે આપણે openfoam અને paraview ને રન કરી લીધું છે. |
15:49 | ભવિષ્યમાં આપણે OpenFOAM ના પરિણામને જોવા અને હલ કરવા પર વધુ ટ્યુટોરિયલ્સ લઇને આવીશું. |
15:56 | હવે હું સ્લાઈડ પર પાછી જાવું છું. |
16:01 | આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું |
16:05 | સીનેપ્તિક પેકેજ મેનેજર અને વેબસાઈટ થી OpenFOAM અને Paraview ને કેવી રીતે ઇન્સ્ટોલ કરવું .અને એક lid driven cavity. ને હલ કર્યું. |
16:12 | અસાઇનમેન્ટ તરીકે, OpenFOAM અને Paraview ઇન્સ્ટોલ કરો. |
16:17 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો : http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
16:21 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
16:24 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
16:29 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
16:31 | - સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે |
16:34 | -જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
16:38 | -વધુ જાણકારી માટે અમને લખો contact st tutemail@gmail.com |
16:45 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
16:49 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
16:56 | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT-Intro |
17:01 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |