Difference between revisions of "PHP-and-MySQL/C4/Sending-Email-Part-1/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |નમસ્કાર તમારું સ્વાગત છે. આજે હું તમને શીખવીશ કે એક ઈ…') |
|||
(One intermediate revision by the same user not shown) | |||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
|0:00 | |0:00 | ||
− | |નમસ્કાર | + | |નમસ્કાર, સ્વાગત છે. આજે હું તમને શીખવીશ કે ઈમેલ સ્ક્રીપ્ટને કેવી રીતે બનાવવી ખાસ કરીને જયારે તમે યુઝર ને વેબસાઈટ પર રજીસ્ટર કરી રહ્યાં છો. |
|- | |- | ||
|0:12 | |0:12 | ||
− | |તેઓ રજીસ્ટર | + | |તેઓ રજીસ્ટર થયા છે એ ખાતરી કરાવતો ઈમેલ તમે તેઓને કેવી રીતે મોકલો છો. હું આ કેટલેક અંશે સ્ક્રીપ્ટ બનાવીને કરીશ - એક "Send me an email" સ્ક્રીપ્ટ. |
|- | |- | ||
|0:24 | |0:24 | ||
− | |આ એક html ફોર્મ રહેશે જેમાં તમે વિષય અને મેસેજ | + | |આ એક html ફોર્મ રહેશે જેમાં તમે વિષય અને મેસેજ લખી શકો છો અને દર્શાવેલ એડ્રેસ પર મોકલી શકો છો. |
|- | |- | ||
|0:34 | |0:34 | ||
− | |તો, આપણે એક એડ્રેસ વેરીએબલ | + | |તો, આપણે એક એડ્રેસ વેરીએબલ બનાવીશું. |
|- | |- | ||
|0:39 | |0:39 | ||
Line 19: | Line 19: | ||
|- | |- | ||
|0:48 | |0:48 | ||
− | |તમે જોઈ શકો છો કે જયારે હું મારું વર્તમાન "hotmail" | + | |તમે જોઈ શકો છો કે જયારે હું મારું વર્તમાન "hotmail" પેજ ખોલું છું અને "Inbox" પર ક્લિક કરું છું, અહીં મારાં દ્વારા કોઈપણ ઈમેલો નથી. |
|- | |- | ||
|0:55 | |0:55 | ||
− | |આ સમયે અહીં કોઈપણ | + | |આ સમયે અહીં કોઈપણ નવા ઈમેલો નથી. |
|- | |- | ||
|1:05 | |1:05 | ||
− | |તો મારા એડ્રેસ વેરીએબલમાં આ એડ્રેસ છે. | + | |તો મારા એડ્રેસ વેરીએબલમાં આ એડ્રેસ છે. હું વેરીએબલને "to" તરીકે બદલીશ. |
|- | |- | ||
|1:13 | |1:13 | ||
− | | | + | |આ મોકલવા માટે આપણે મેલ ફંક્શનનો ઉપયોગ કરીશું. |
|- | |- | ||
|1:17 | |1:17 | ||
− | |આપણી પાસે ફ્રોમ | + | |આપણી પાસે ફ્રોમ અને સબ્જેક્ટ અહીં રહેશે. |
|- | |- | ||
|1:21 | |1:21 | ||
− | |આપણી પાસે એક | + | |આપણી પાસે એક સ્ટાન્ડર્ડ subject રહેશે જે દર્શાવે છે "Email from PHPAcademy". |
|- | |- | ||
|1:32 | |1:32 | ||
− | |આગળ આપણને એક HTML ફોર્મની જરૂર છે જે સબમીટ | + | |આગળ આપણને એક HTML ફોર્મની જરૂર છે જે સબમીટ થશે. હું એક પોતે સબમિટ કરવાંવાળું બનાવીશ. |
|- | |- | ||
|1:39 | |1:39 | ||
− | |તો ચાલો અહીં કેટલાક html | + | |તો ચાલો અહીં કેટલાક html કોડ મુકીએ. મારી પાસે અહીં એક ફોર્મ રહેશે જે આ પેજમાં "send me an email dot php" સાથે સબમિટ થશે. |
|- | |- | ||
|1:54 | |1:54 | ||
− | |method [મેથડ] | + | |method [મેથડ] POST હશે. |
|- | |- | ||
|1:59 | |1:59 | ||
− | |અહીં આપણે | + | |અહીં આપણે ફોર્મ સમાપ્ત કરીશું. |
|- | |- | ||
|2:02 | |2:02 | ||
Line 52: | Line 52: | ||
|- | |- | ||
|2:10 | |2:10 | ||
− | |દેખીતી રીતે તમે | + | |દેખીતી રીતે તમે આ ગણતરીમાં લઇ શકો છો. ફોર્મ બનાવતી વખતે, તમે કહી શકો કે તમે આ વિશેષ એડ્રેસ પર મોકલવા ઈચ્છો છો. |
|- | |- | ||
|2:18 | |2:18 | ||
− | |"send me an email" સ્ક્રીપ્ટ | + | |આ "send me an email" સ્ક્રીપ્ટ છે - ઈમેલ જેને તમે તમારી એકાદ વેબસાઈટમાં સમાવેશ કરવાં ઈચ્છો છો. |
|- | |- | ||
|2:27 | |2:27 | ||
− | |હવે આપણી પાસે એક "text" ઈનપુટ | + | |હવે આપણી પાસે એક "text" ઈનપુટ હશે. |
|- | |- | ||
|2:31 | |2:31 | ||
− | |આ મને ઈમેલ મોકલનાર વ્યક્તિનું નામ | + | |આ મને ઈમેલ મોકલનાર વ્યક્તિનું નામ હશે. |
|- | |- | ||
|2:34 | |2:34 | ||
Line 67: | Line 67: | ||
|- | |- | ||
|2:39 | |2:39 | ||
− | |આપણી પાસે હમણાં માટે "max length" 20 | + | |આપણી પાસે હમણાં માટે "max length" 20 બરાબર હશે. |
|- | |- | ||
|2:45 | |2:45 | ||
− | |આની નીચે આપણે એક ટેક્સ્ટ એરીયા | + | |આની નીચે આપણે એક ટેક્સ્ટ એરીયા બનાવીશું. |
|- | |- | ||
|2:49 | |2:49 | ||
Line 79: | Line 79: | ||
|- | |- | ||
|2:59 | |2:59 | ||
− | |આપણે | + | |આપણે અહીં પ્રેરેગ્રાફની શરૂઆત અને અહીં અંત મુક્યું છે. |
|- | |- | ||
|3:04 | |3:04 | ||
− | |અને અહીં નીચે આપણે | + | |અને અહીં નીચે આપણે submit બટન બનાવીશું જેની વેલ્યુ "Send" બરાબર હશે. |
|- | |- | ||
|3:14 | |3:14 | ||
Line 88: | Line 88: | ||
|- | |- | ||
|3:17 | |3:17 | ||
− | | | + | |તો જો તમે આપણા પેજ પર આવો છો અને અહીં આ પેજને પસંદ કરો છો |
|- | |- | ||
|3:21 | |3:21 | ||
− | |આ નામ માટેની જગ્યા છે અને આ મેસેજ | + | |આ નામ માટેની જગ્યા છે અને આ મેસેજ માટેની જગ્યા છે. |
|- | |- | ||
|3:25 | |3:25 | ||
Line 100: | Line 100: | ||
|- | |- | ||
|3:38 | |3:38 | ||
− | |અને જયારે આપણે આ બટન ક્લિક | + | |અને જયારે આપણે આ બટન ક્લિક કરીશું, ઈમેલ મોકલાશે. |
|- | |- | ||
|3:44 | |3:44 | ||
− | |ઠીક છે તો સૌપ્રથમ આપણા php કોડ | + | |ઠીક છે તો સૌપ્રથમ આપણા php કોડ અંદર આપણે તપાસવાની જરૂર છે કે submit બટનને દબાયું છે કે નહી. |
|- | |- | ||
|3:53 | |3:53 | ||
− | | | + | |આ માટે "if" સ્ટેટમેંટ અહીં કૌંસમાં છે અને બ્લોક માટે આપણા છગડીયા કૌંસ જો કંડીશન TRUE હોય. |
|- | |- | ||
|4:01 | |4:01 | ||
− | |શરત આ કૌંસમાં | + | |શરત આ કૌંસમાં હશે. |
|- | |- | ||
|4:05 | |4:05 | ||
− | |શરત "submit" | + | |શરત "submit" બટનનું પોસ્ટ વેરીએબલ હશે. |
|- | |- | ||
|4:15 | |4:15 | ||
− | |જ્યાં સુધી submit બટન | + | |જ્યાં સુધી submit બટન વેલ્યુ ધરાવે છે.... અક્ષર જોડણીની ભૂલ.... |
|- | |- | ||
|4:19 | |4:19 | ||
− | |તો જ્યાં સુધી submit બટનને દબાવવામાં આવ્યું છે, આ એક | + | |તો જ્યાં સુધી submit બટનને દબાવવામાં આવ્યું છે, આ એક વેલ્યુ સમાવશે અને તે વેલ્યુ છે "Send me this". |
|- | |- | ||
|4:30 | |4:30 | ||
− | |આનો અર્થ | + | |આનો અર્થ એ હશે કે ફોર્મ સબમિટ થયું છે કારણ કે બટન દબાવવામાં આવ્યું છે. |
|- | |- | ||
|4:37 | |4:37 | ||
− | |તો અહીં | + | |તો અહીં પહેલી વસ્તુ જે આપણે કરવાની જરૂર છે તે ફોર્મમાંથી ડેટા મેળવવું છે. |
|- | |- | ||
|4:44 | |4:44 | ||
− | |અને તે એ વ્યક્તિનું નામ છે જે ફોર્મ | + | |અને તે એ વ્યક્તિનું નામ છે જે ફોર્મ સબમિટ કરી ઈમેલ મોકલી રહ્યો છે. |
|- | |- | ||
|4:49 | |4:49 | ||
− | |અને તેમનું નામ આ ફોર્મ | + | |અને તેમનું નામ આ ફોર્મ અંદર અહીં સમાવેશ થયું છે - માફ કરો "name" કહેવાતા આ ફીલ્ડમાં અહીં. |
|- | |- | ||
|4:56 | |4:56 | ||
− | |આપણી પાસે મેસેજ પણ છે | + | |આપણી પાસે મેસેજ પણ છે તેથી સરળતાથી આ વેરીએબલ બંધારણની બીજી પ્રત બનાવી શકાય છે અને તેમાં message લખી શકાય છે. |
|- | |- | ||
|5:08 | |5:08 | ||
− | | | + | |આ ચકાસવા માટે હું લખીશ echo name. |
|- | |- | ||
|5:12 | |5:12 | ||
− | |અને હું આગળ આમાં message | + | |અને હું આગળ આમાં message કોનકેટીનેટ કરીશ. |
|- | |- | ||
|5:17 | |5:17 | ||
− | | | + | |આ ચકાસીએ. અહીં હું "Alex" ટાઈપ કરીશ. |
|- | |- | ||
|5:21 | |5:21 | ||
− | |અને અહીં | + | |અને અહીં "Hi there!" ટાઈપ કરીશ. |
|- | |- | ||
|5:23 | |5:23 | ||
− | |"Send me this" પર ક્લિક કરો અને | + | |"Send me this" પર ક્લિક કરો અને "Alex"અને "Hi there!" મળે છે. |
|- | |- | ||
|5:28 | |5:28 | ||
− | |ઠીક છે તો, આપણે જાણીએ છીએ કે ફોર્મ ડેટા બરાબરથી | + | |ઠીક છે તો, આપણે જાણીએ છીએ કે ફોર્મ ડેટા બરાબરથી સબમિટ થયા છે. |
|- | |- | ||
|5:33 | |5:33 | ||
− | |આ વિડીયોનાં આગળનાં ભાગમાં આપણે શીખીશું કે | + | |આ વિડીયોનાં આગળનાં ભાગમાં આપણે શીખીશું કે આ કેવી રીતે માન્ય કરવું અને કેવી રીતે આ ઈમેલને આ ઈમેલ-આઈડી માં સ્પષ્ટ કરેલ યુઝરને મોકલવું. |
|- | |- | ||
|5:42 | |5:42 | ||
− | |તો | + | |તો મારી સાથે આગળનાં ભાગમાં જોડાવો. હમણાં માટે આવજો. |
|- | |- | ||
|5:45 | |5:45 | ||
− | |સ્પોકન ટ્યુટોરીયલ | + | |આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
Latest revision as of 17:08, 23 January 2013
Time | Narration |
---|---|
0:00 | નમસ્કાર, સ્વાગત છે. આજે હું તમને શીખવીશ કે ઈમેલ સ્ક્રીપ્ટને કેવી રીતે બનાવવી ખાસ કરીને જયારે તમે યુઝર ને વેબસાઈટ પર રજીસ્ટર કરી રહ્યાં છો. |
0:12 | તેઓ રજીસ્ટર થયા છે એ ખાતરી કરાવતો ઈમેલ તમે તેઓને કેવી રીતે મોકલો છો. હું આ કેટલેક અંશે સ્ક્રીપ્ટ બનાવીને કરીશ - એક "Send me an email" સ્ક્રીપ્ટ. |
0:24 | આ એક html ફોર્મ રહેશે જેમાં તમે વિષય અને મેસેજ લખી શકો છો અને દર્શાવેલ એડ્રેસ પર મોકલી શકો છો. |
0:34 | તો, આપણે એક એડ્રેસ વેરીએબલ બનાવીશું. |
0:39 | હું અહીં મારું "hotmail" એડ્રેસ ટાઈપ કરીશ. |
0:48 | તમે જોઈ શકો છો કે જયારે હું મારું વર્તમાન "hotmail" પેજ ખોલું છું અને "Inbox" પર ક્લિક કરું છું, અહીં મારાં દ્વારા કોઈપણ ઈમેલો નથી. |
0:55 | આ સમયે અહીં કોઈપણ નવા ઈમેલો નથી. |
1:05 | તો મારા એડ્રેસ વેરીએબલમાં આ એડ્રેસ છે. હું વેરીએબલને "to" તરીકે બદલીશ. |
1:13 | આ મોકલવા માટે આપણે મેલ ફંક્શનનો ઉપયોગ કરીશું. |
1:17 | આપણી પાસે ફ્રોમ અને સબ્જેક્ટ અહીં રહેશે. |
1:21 | આપણી પાસે એક સ્ટાન્ડર્ડ subject રહેશે જે દર્શાવે છે "Email from PHPAcademy". |
1:32 | આગળ આપણને એક HTML ફોર્મની જરૂર છે જે સબમીટ થશે. હું એક પોતે સબમિટ કરવાંવાળું બનાવીશ. |
1:39 | તો ચાલો અહીં કેટલાક html કોડ મુકીએ. મારી પાસે અહીં એક ફોર્મ રહેશે જે આ પેજમાં "send me an email dot php" સાથે સબમિટ થશે. |
1:54 | method [મેથડ] POST હશે. |
1:59 | અહીં આપણે ફોર્મ સમાપ્ત કરીશું. |
2:02 | યુઝર કંઈપણ ટાઈપ કરી શકે છે જે તે અહીં દર્શાવેલ ઈમેલ એડ્રેસ પર મોકલવા ઈચ્છે છે. |
2:10 | દેખીતી રીતે તમે આ ગણતરીમાં લઇ શકો છો. ફોર્મ બનાવતી વખતે, તમે કહી શકો કે તમે આ વિશેષ એડ્રેસ પર મોકલવા ઈચ્છો છો. |
2:18 | આ "send me an email" સ્ક્રીપ્ટ છે - ઈમેલ જેને તમે તમારી એકાદ વેબસાઈટમાં સમાવેશ કરવાં ઈચ્છો છો. |
2:27 | હવે આપણી પાસે એક "text" ઈનપુટ હશે. |
2:31 | આ મને ઈમેલ મોકલનાર વ્યક્તિનું નામ હશે. |
2:34 | તો તમારી પાસે type "text" છે જેનું નામ "name" છે. |
2:39 | આપણી પાસે હમણાં માટે "max length" 20 બરાબર હશે. |
2:45 | આની નીચે આપણે એક ટેક્સ્ટ એરીયા બનાવીશું. |
2:49 | તો હું "textarea" ટાઈપ કરીશ અને આ રીતે આનો અંત કરીશ. |
2:53 | પછી આપણે આને "message" તરીકે નામ આપીશું. |
2:59 | આપણે અહીં પ્રેરેગ્રાફની શરૂઆત અને અહીં અંત મુક્યું છે. |
3:04 | અને અહીં નીચે આપણે submit બટન બનાવીશું જેની વેલ્યુ "Send" બરાબર હશે. |
3:14 | અથવા...."Send me this", ઠીક છે? |
3:17 | તો જો તમે આપણા પેજ પર આવો છો અને અહીં આ પેજને પસંદ કરો છો |
3:21 | આ નામ માટેની જગ્યા છે અને આ મેસેજ માટેની જગ્યા છે. |
3:25 | તો ચાલો હું અહીં ફક્ત "Name" મુકું અને અહીં "Message". |
3:31 | અને હવે આ વધારે સારું દેખાય છે. આપણી પાસે આપણું name બોક્સ અને message બોક્સ છે. |
3:38 | અને જયારે આપણે આ બટન ક્લિક કરીશું, ઈમેલ મોકલાશે. |
3:44 | ઠીક છે તો સૌપ્રથમ આપણા php કોડ અંદર આપણે તપાસવાની જરૂર છે કે submit બટનને દબાયું છે કે નહી. |
3:53 | આ માટે "if" સ્ટેટમેંટ અહીં કૌંસમાં છે અને બ્લોક માટે આપણા છગડીયા કૌંસ જો કંડીશન TRUE હોય. |
4:01 | શરત આ કૌંસમાં હશે. |
4:05 | શરત "submit" બટનનું પોસ્ટ વેરીએબલ હશે. |
4:15 | જ્યાં સુધી submit બટન વેલ્યુ ધરાવે છે.... અક્ષર જોડણીની ભૂલ.... |
4:19 | તો જ્યાં સુધી submit બટનને દબાવવામાં આવ્યું છે, આ એક વેલ્યુ સમાવશે અને તે વેલ્યુ છે "Send me this". |
4:30 | આનો અર્થ એ હશે કે ફોર્મ સબમિટ થયું છે કારણ કે બટન દબાવવામાં આવ્યું છે. |
4:37 | તો અહીં પહેલી વસ્તુ જે આપણે કરવાની જરૂર છે તે ફોર્મમાંથી ડેટા મેળવવું છે. |
4:44 | અને તે એ વ્યક્તિનું નામ છે જે ફોર્મ સબમિટ કરી ઈમેલ મોકલી રહ્યો છે. |
4:49 | અને તેમનું નામ આ ફોર્મ અંદર અહીં સમાવેશ થયું છે - માફ કરો "name" કહેવાતા આ ફીલ્ડમાં અહીં. |
4:56 | આપણી પાસે મેસેજ પણ છે તેથી સરળતાથી આ વેરીએબલ બંધારણની બીજી પ્રત બનાવી શકાય છે અને તેમાં message લખી શકાય છે. |
5:08 | આ ચકાસવા માટે હું લખીશ echo name. |
5:12 | અને હું આગળ આમાં message કોનકેટીનેટ કરીશ. |
5:17 | આ ચકાસીએ. અહીં હું "Alex" ટાઈપ કરીશ. |
5:21 | અને અહીં "Hi there!" ટાઈપ કરીશ. |
5:23 | "Send me this" પર ક્લિક કરો અને "Alex"અને "Hi there!" મળે છે. |
5:28 | ઠીક છે તો, આપણે જાણીએ છીએ કે ફોર્મ ડેટા બરાબરથી સબમિટ થયા છે. |
5:33 | આ વિડીયોનાં આગળનાં ભાગમાં આપણે શીખીશું કે આ કેવી રીતે માન્ય કરવું અને કેવી રીતે આ ઈમેલને આ ઈમેલ-આઈડી માં સ્પષ્ટ કરેલ યુઝરને મોકલવું. |
5:42 | તો મારી સાથે આગળનાં ભાગમાં જોડાવો. હમણાં માટે આવજો. |
5:45 | આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |