Difference between revisions of "LibreOffice-Suite-Draw/C4/Set-Draw-preferences/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{|border=1 |Time |Narration |- |00:01 | Welcome to the '''Spoken Tutorial''' about '''Setting Preferences''' in '''LibreOffice Draw'''. |- |00:06 |In this tutorial, you will...") |
PoojaMoolya (Talk | contribs) |
||
(4 intermediate revisions by one other user not shown) | |||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
|00:01 | |00:01 | ||
− | | | + | | લીબર ઓફીસ ડ્રો ના '''Setting Preferences''' પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
|- | |- | ||
|00:06 | |00:06 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલમાં તમે શીખશો આપેલ પ્રીફ્રેન્સ ને કેવી રીતે સેટ કરવા: |
− | + | '''Properties''', | |
− | + | '''Versions''' બનાવવું, | |
− | + | '''color/grayscale/black-and-white''' માં જોવું. | |
|- | |- | ||
|00:18 | |00:18 | ||
− | | | + | |અહી આપણે વાપરી રહ્યા છીએ : '''Ubuntu Linux''' આવૃત્તિ '''10.04''' અને આપણા '''operating system''' તરીકે અને '''LibreOffice Suite''' આવૃત્તિ '''3.3.4'''. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|00:29 | |00:29 | ||
− | | | + | | ફાઈલ ''''3D ObjectsChart'''' જે આપણે પહેલા સેવ કરી હતી તેને ખોલો અને પેજ 1 જાઓ. |
|- | |- | ||
| 00:40 | | 00:40 | ||
− | | | + | | ધારો કે પછી ના સંદર્ભ ના માટે આપણે આ ફાઈલ પર વર્ણનો ઉમેરવા ઈચ્છીએ છીએ. |
|- | |- | ||
|00:45 | |00:45 | ||
− | | | + | |આવું કરવા માટે '''Main menu''' થી , '''File''' પસંદ કરો અને '''Properties''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|00:50 | |00:50 | ||
− | | | + | |તમે '''Properties''' ડાઈલોગ બોક્સ જોઈ શકો છો. |
|- | |- | ||
|00:56 | |00:56 | ||
− | | | + | | '''General''' ટેબ પર ક્લિક કરો . આ ફાઈલમાં થી સંબંધિત બધી માહિતી અંહિ યાદી થયેલ છે. |
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
− | | | + | |નોંધ લો અહી આપણે ફક્ત ફાઈલનું વિગતો જોઈ શકીએ છીએ .તમે અહી કોઈ પણ ફેરફાર કરી શકતા નથી |
|- | |- | ||
|01:09 | |01:09 | ||
− | | | + | | આગળ '''Description''' ટેબ પર ક્લિક કરો. |
|- | |- | ||
|01:13 | |01:13 | ||
− | | | + | |અહી આપણે આપણી જરૂરિયાત મુજબ '''Title, Subject, Keywords''' અને '''Comments''' ઉમેરી શકીએ છીએ. |
− | + | ||
|- | |- | ||
|01:20 | |01:20 | ||
− | | | + | | આ જાણકારી પછીના સંદર્ભ ની જેમ ઉપયોગ કરી શકાય છે. |
|- | |- | ||
|01:25 | |01:25 | ||
− | | | + | | '''Title''' ફિલ્ડમાં , : "3D Objects Chart" ટાઈપ કરો. |
|- | |- | ||
|01:30 | |01:30 | ||
− | | | + | | '''Subject''' ફિલ્ડમાં : "3D Objects Comparisons" ટાઈપ કરો. |
|- | |- | ||
|01:37 | |01:37 | ||
− | | | + | | '''Keywords''' માં , હું ટાઈપ કરીશ: "3D and 3D Effects". |
|- | |- | ||
|01:42 | |01:42 | ||
− | | | + | |છેલ્લે '''Comments''' ફિલ્ડમાં ટાઈપ કરો : "Learning about File Properties". |
|- | |- | ||
| 01:48 | | 01:48 | ||
− | | | + | | ડ્રો ફાઈલથી સંબંધિત માહિતી ટાઈપ કરવું એક સારો અભ્યાસ છે. |
|- | |- | ||
|01:54 | |01:54 | ||
− | | | + | | '''Description''' ટેબમાં ઉપલબ્ધ વિશેષતાઓ ઉમેરવામાં તમે તમે પોતાની વિશેષતાઓ સેટ કરી શકો છો. |
|- | |- | ||
|02:00 | |02:00 | ||
− | | | + | |ઉદાહરણ તરીકે તમે એ તારીખ મેળવી શકો છો જયારે આ ડોક્યુમેન્ટ બન્યું હતું, |
|- | |- | ||
|02:05 | |02:05 | ||
− | | | + | | ડોક્યુમેન્ટનું એડિટર, |
|- | |- | ||
|02:07 | |02:07 | ||
− | | | + | | ઉપયોગકર્તા જેના માટે આ ડોક્યુમેન્ટ બનાવ્યું હતું વગેરે. |
|- | |- | ||
|02:11 | |02:11 | ||
− | | | + | | ડ્રો એવા ફીચર ધરાવે છે જે આ જાણકારીને કસ્ટમાઇઝ કરવામાં તમારી મદદ કરે છે. |
|- | |- | ||
|02:17 | |02:17 | ||
− | | | + | | '''Properties''' ડાઈલોગ બોક્સમાં , '''Custom Properties''' પર ક્લિક કરો. |
− | + | ||
|- | |- | ||
|02:23 | |02:23 | ||
− | | | + | |અહી તમે ત્રણ ફિલ્ડ જોઈ શકો છો: '''Name, Type''' અને '''Value'''. |
|- | |- | ||
|02:30 | |02:30 | ||
− | | | + | | નીચે જમણી બાજુએ '''Add''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|02:33 | |02:33 | ||
− | | | + | | હવે દરેક ફિલ્ડમાં તમે ડ્રોપ ડાઉન બોક્સ જોશો. |
|- | |- | ||
|02:40 | |02:40 | ||
− | | | + | | હવે '''Name''' ડ્રોપ-ડાઉન પર ક્લિક કરો અને '''Date Completed''' વિકલ્પ પસંદ કરો. |
|- | |- | ||
|02:46 | |02:46 | ||
− | | | + | | '''Type''' ડ્રોપ-ડાઉન માં આપણે, '''Date Time''' પસંદ કરીશું. |
|- | |- | ||
|02:51 | |02:51 | ||
− | | | + | | '''Value''' ફિલ્ડ હવે તારીખ અને સમય બતાવશે, |
|- | |- | ||
|02:55 | |02:55 | ||
− | | | + | | હવે તારીખ બદલશું નહી. |
|- | |- | ||
|02:57 | |02:57 | ||
− | | | + | | '''Time''' શેત્રમાં '''10:30:33.''' ઉમેરો. |
|- | |- | ||
|03:05 | |03:05 | ||
− | | | + | | હવે તેમને એ તારીખ ખબર છે જે પર ડોક્યુમેન્ટ બનાવ્યું હતું. |
|- | |- | ||
|03:09 | |03:09 | ||
− | | | + | |હવે એક અન્ય '''field''' ઉમેરી '''Add''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:14 | |03:14 | ||
− | | | + | |તમે ડ્રોપ ડાઉન બોક્સની બીજી યાદી જોશો. |
|- | |- | ||
|03:21 | |03:21 | ||
− | | | + | | '''Name''' ડ્રોપ ડાઉનમાં , '''Checked by''' પસંદ કરો. |
|- | |- | ||
|03:25 | |03:25 | ||
− | | | + | | '''Type''' ફિલ્ડમાં ''' Text''' પસંદ કરો. |
|- | |- | ||
|03:29 | |03:29 | ||
− | | | + | | '''Value''', માં ટેક્સ્ટ “ABC” ઉમેરો. |
|- | |- | ||
|03:33 | |03:33 | ||
− | | | + | | '''OK''' પર ક્લિક કરો. આજ કારણ છે કે તમે ડ્રો ફાઈલમાં પોતાની વિશેષતા ઓ ઉમેરી શકો છો. |
|- | |- | ||
| 03:39 | | 03:39 | ||
− | | | + | | હવે શીખીએ કે એક વિશેષતા જે આપણે બનાવી છે તેને કેવી રીતે કાઢીએ. |
|- | |- | ||
|03:44 | |03:44 | ||
− | | | + | | '''Main menu''' પર જાવ , '''File''' પર ક્લિક કરો અને '''Properties''' પસંદ કરો. |
|- | |- | ||
|03:51 | |03:51 | ||
− | | | + | | '''Properties''' ડાઈલોગ બોક્સ માં ,'''Custom Properties''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:55 | |03:55 | ||
− | | | + | | પ્રથમ વિશેષતા '''Checked by''' કાઢો. |
|- | |- | ||
|04:01 | |04:01 | ||
− | | | + | |જમણી બાજુએ '''Remove Property''' બટન પર ક્લિક કરો વિશેષતા હવે કાઢી નખાઇ છે. |
|- | |- | ||
|04:07 | |04:07 | ||
− | | | + | |'''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|04:11 | |04:11 | ||
− | | | + | | તમે ડ્રો ફાઈલના વિવિધ વર્જન પણ સેવ કરી શકો છો. આ ફિચરને '''Versions''' કહેવાય છે . |
− | + | ||
|- | |- | ||
|04:17 | |04:17 | ||
− | | | + | | ઉદાહરણ તરીકે તમે પ્રથમ દિવશે ઓબ્જેક્ટસ ને ઉમેરી શકો છો અને તેને સેવ કરી શકો છો. |
|- | |- | ||
|04:22 | |04:22 | ||
− | | | + | | બીજા દિવશે તમે ડ્રોઈંગ માં રૂપાંતરણ કરી શકો છો. |
|- | |- | ||
|04:24 | |04:24 | ||
− | | | + | | તમે વાસ્તવિક ડ્રોઈંગ અને રૂપાંતરિત ડ્રોઈંગ બંને ની એક નકલ રાખવા ઈચ્છી શકીએ છીએ. |
|- | |- | ||
|04:31 | |04:31 | ||
− | | | + | | હવે '''Versions''' વિકલ્પ ઉપયોગ કરીને ફાઈલને સેવ કરી શકીએ છીએ. |
|- | |- | ||
|04:33 | |04:33 | ||
− | | | + | | '''Main menu''' પર થી , '''File''' પર જાવ અને '''Versions''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 04:39 | | 04:39 | ||
− | | | + | | તમે '''Versions''' ડાઈલોગ બોક્સ જોઈ શકો છો. |
|- | |- | ||
| 04:42 | | 04:42 | ||
− | | | + | | '''Save New Version''' બટન પર ક્લિક કરો . |
|- | |- | ||
|04:47 | |04:47 | ||
− | | | + | |'''Insert Version Comment''' ડાઈલોગ બોક્સ તમે જોશો. |
|- | |- | ||
|04:51 | |04:51 | ||
− | | | + | |હવે ક્મ્નેટ "Version One" ટાઈપ કરો. |
|- | |- | ||
|04:55 | |04:55 | ||
− | | | + | | '''OK''' પર ક્લિક કરો અને પછી '''Close''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|05:00 | |05:00 | ||
− | | | + | | હવે શીર્ષક "Geometry in Two D Shapes and Three D Shapes" માં ટેક્સ્ટ બદલીએ. |
|- | |- | ||
|05:07 | |05:07 | ||
− | | | + | | હવે ટેક્સ્ટનો રંગ ભૂરો કરીએ. |
|- | |- | ||
| 05:18 | | 05:18 | ||
− | | | + | |હવે '''Versions''' વિકલ્પનો ઉપયોગ કરીને ફાઈલને સેવ કરીએ. |
|- | |- | ||
|05:22 | |05:22 | ||
− | | | + | | '''Main menu''', થી '''File''' પર જાવ અને '''Versions''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|05:26 | |05:26 | ||
− | | | + | |'''Save New Version''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|05:30 | |05:30 | ||
− | | | + | | '''Insert Version Comment''' ડાઈલોગ બોક્સ ખુલે છે. |
|- | |- | ||
|05:34 | |05:34 | ||
− | | | + | |કમેન્ટ '''Version Two''' ટાઈપ કરો. |
|- | |- | ||
|05:36 | |05:36 | ||
− | | | + | | '''OK''' પર ક્લિક કરો . |
|- | |- | ||
|05:40 | |05:40 | ||
− | | | + | |અહી બે વર્જન યાદી બધ્ધ છે - '''Version One''' અને '''Version Two'''. |
|- | |- | ||
|05:46 | |05:46 | ||
− | | | + | |આપણે જાણીએ છીએ કે કાળા રંગના ફોન્ટના સાથે '''Version One''' એક ફાઈલ છે. |
|- | |- | ||
|05:51 | |05:51 | ||
− | | | + | | અને શીર્ષક ના ભૂરા રંગના ફોન્ટ ના સાથે '''Version Two''' એક ફાઈલ છે. |
|- | |- | ||
|05:54 | |05:54 | ||
− | | | + | |હવે '''Version One''' પસંદ કરો અને '''Open''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|06:00 | |06:00 | ||
− | | | + | | આપણે શીર્ષકના કાળા રંગના ફોન્ટના સાથે વર્જનને જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
| 06:05 | | 06:05 | ||
− | | | + | | દરકે વખતે જયારે તમે દરો ફાઈલ બંદ કરો છો તો તમે વર્જનની સ્વયંસંચાલિત સેવિંગને સક્રિય કરી શકો છો. |
|- | |- | ||
|06:11 | |06:11 | ||
− | | | + | |આવું કરવા માટે '''File''' અને પછી '''Versions''' પર ક્લિક કરો . |
|- | |- | ||
|06:15 | |06:15 | ||
− | | | + | |હવે એક ચેક બોક્સ વિકલ્પ આવે છે જે દેખાડે છે '''"Always save a version on closing"'''. |
|- | |- | ||
|06:23 | |06:23 | ||
− | | | + | | ચેક બોક્સ પર ટીક કરો. |
|- | |- | ||
|06:24 | |06:24 | ||
− | | | + | | આ ખાતરી કરશે કે દરેક વખતે જયારે તમે ડ્રો ફાઈલ બંદ કરો છો તો એક નવું વર્જન સેવ થાય છે. |
|- | |- | ||
|06:34 | |06:34 | ||
− | | | + | | તમે તમારી ડ્રો ફાઈલ માટે જોવાની પસંદગીઓ ને પણ સેટ કરી શકો છો. |
|- | |- | ||
|06:38 | |06:38 | ||
− | | | + | | તમે તમારી ડ્રોઈંગ ને '''Color, Gray scale''' અથવા '''Black and White''' માં જોઈ શકો છો. |
|- | |- | ||
|06:44 | |06:44 | ||
− | | | + | |મૂળભૂત રીતે આપણે ડ્રો ફાઈલને કલરમાં જોઈએ છીએ. |
|- | |- | ||
|06:48 | |06:48 | ||
− | | | + | |વ્યુને '''Gray Scale.''' થી બદલીએ. |
|- | |- | ||
|06:53 | |06:53 | ||
− | | | + | | '''View''', પર ક્લિક કરો '''Color/Grayscale''' પર ક્લિક કરો અને '''Gray Scale''' પસંદ કરો. |
|- | |- | ||
| 06:59 | | 06:59 | ||
− | | | + | | તમે જોશો કે ઓબ્જેક્ટ હવે ગ્રેમાં દેખાય છે. |
|- | |- | ||
| 07:03 | | 07:03 | ||
− | | | + | | હવે વ્યુંને '''Black અને White''' માં બદલીએ. |
|- | |- | ||
|07:08 | |07:08 | ||
− | | | + | | '''Main Menu''' થી , select '''View''' પસંદ કરો , '''Color/Grayscale''' પર ક્લિક કરો અને '''Black and White''' પસંદ કરો. |
|- | |- | ||
| 07:17 | | 07:17 | ||
− | | | + | | તમે જોશોકે ઓબ્જેક્ટસ હવે બ્લેક અને વાઈટ માં દેખાય છે. |
|- | |- | ||
| 07:25 | | 07:25 | ||
− | | | + | | તમે વ્યુને ફરી રંગીન કરી શકો છો. |
|- | |- | ||
|07:29 | |07:29 | ||
− | | | + | | આવું કરવા માટે '''View''', પર ક્લિક કરો '''Color/Grayscale''' પર ક્લિક કરો અને '''Color''' પસંદ કરો. |
|- | |- | ||
| 07:36 | | 07:36 | ||
− | | | + | | ડ્રોઈંગ ફરીથી રંગીન દેખાય છે. |
|- | |- | ||
|07:43 | |07:43 | ||
− | | | + | |અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
|07:45 | |07:45 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ માં આપણે આપેલ પ્રીફ્રેન્સ સેટ કરતા શીખ્યા |
− | + | '''Draw file''' ની વિશેષતાઓ, '''Draw file''' ના વ્રજનસ બનાવવા. ડ્રોઈંગને '''color/grayscale/black-and-white''' માં જોતા. | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|07:59 | |07:59 | ||
− | | | + | |નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
|- | |- | ||
|08:02 | |08:02 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
|- | |- | ||
|08:06 | |08:06 | ||
− | | | + | |જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
|08:11 | |08:11 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
− | + | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. | |
− | + | ||
|- | |- | ||
|08:21 | |08:21 | ||
− | | | + | |વધુ વિગતો માટે આપેલ પર સંપર્ક કરો.:contact at spoken hyphen tutorial dot org. |
− | contact at spoken hyphen tutorial dot org. | + | |
|- | |- | ||
|08:29 | |08:29 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે . |
|- | |- | ||
|08:33 | |08:33 | ||
− | | | + | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
|08:40 | |08:40 | ||
− | | | + | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : htpp://spoken-tutorial.org/NMEICT-Intro |
− | htpp://spoken-tutorial.org/NMEICT-Intro | + | |
|- | |- | ||
|08:54 | |08:54 | ||
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.જોડાવા બદ્દલ આભાર. |
− | + | ||
|} | |} |
Latest revision as of 16:22, 28 February 2017
Time | Narration |
00:01 | લીબર ઓફીસ ડ્રો ના Setting Preferences પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં તમે શીખશો આપેલ પ્રીફ્રેન્સ ને કેવી રીતે સેટ કરવા:
Properties, Versions બનાવવું, color/grayscale/black-and-white માં જોવું. |
00:18 | અહી આપણે વાપરી રહ્યા છીએ : Ubuntu Linux આવૃત્તિ 10.04 અને આપણા operating system તરીકે અને LibreOffice Suite આવૃત્તિ 3.3.4. |
00:29 | ફાઈલ '3D ObjectsChart' જે આપણે પહેલા સેવ કરી હતી તેને ખોલો અને પેજ 1 જાઓ. |
00:40 | ધારો કે પછી ના સંદર્ભ ના માટે આપણે આ ફાઈલ પર વર્ણનો ઉમેરવા ઈચ્છીએ છીએ. |
00:45 | આવું કરવા માટે Main menu થી , File પસંદ કરો અને Properties પર ક્લિક કરો. |
00:50 | તમે Properties ડાઈલોગ બોક્સ જોઈ શકો છો. |
00:56 | General ટેબ પર ક્લિક કરો . આ ફાઈલમાં થી સંબંધિત બધી માહિતી અંહિ યાદી થયેલ છે. |
01:02 | નોંધ લો અહી આપણે ફક્ત ફાઈલનું વિગતો જોઈ શકીએ છીએ .તમે અહી કોઈ પણ ફેરફાર કરી શકતા નથી |
01:09 | આગળ Description ટેબ પર ક્લિક કરો. |
01:13 | અહી આપણે આપણી જરૂરિયાત મુજબ Title, Subject, Keywords અને Comments ઉમેરી શકીએ છીએ. |
01:20 | આ જાણકારી પછીના સંદર્ભ ની જેમ ઉપયોગ કરી શકાય છે. |
01:25 | Title ફિલ્ડમાં , : "3D Objects Chart" ટાઈપ કરો. |
01:30 | Subject ફિલ્ડમાં : "3D Objects Comparisons" ટાઈપ કરો. |
01:37 | Keywords માં , હું ટાઈપ કરીશ: "3D and 3D Effects". |
01:42 | છેલ્લે Comments ફિલ્ડમાં ટાઈપ કરો : "Learning about File Properties". |
01:48 | ડ્રો ફાઈલથી સંબંધિત માહિતી ટાઈપ કરવું એક સારો અભ્યાસ છે. |
01:54 | Description ટેબમાં ઉપલબ્ધ વિશેષતાઓ ઉમેરવામાં તમે તમે પોતાની વિશેષતાઓ સેટ કરી શકો છો. |
02:00 | ઉદાહરણ તરીકે તમે એ તારીખ મેળવી શકો છો જયારે આ ડોક્યુમેન્ટ બન્યું હતું, |
02:05 | ડોક્યુમેન્ટનું એડિટર, |
02:07 | ઉપયોગકર્તા જેના માટે આ ડોક્યુમેન્ટ બનાવ્યું હતું વગેરે. |
02:11 | ડ્રો એવા ફીચર ધરાવે છે જે આ જાણકારીને કસ્ટમાઇઝ કરવામાં તમારી મદદ કરે છે. |
02:17 | Properties ડાઈલોગ બોક્સમાં , Custom Properties પર ક્લિક કરો. |
02:23 | અહી તમે ત્રણ ફિલ્ડ જોઈ શકો છો: Name, Type અને Value. |
02:30 | નીચે જમણી બાજુએ Add બટન પર ક્લિક કરો. |
02:33 | હવે દરેક ફિલ્ડમાં તમે ડ્રોપ ડાઉન બોક્સ જોશો. |
02:40 | હવે Name ડ્રોપ-ડાઉન પર ક્લિક કરો અને Date Completed વિકલ્પ પસંદ કરો. |
02:46 | Type ડ્રોપ-ડાઉન માં આપણે, Date Time પસંદ કરીશું. |
02:51 | Value ફિલ્ડ હવે તારીખ અને સમય બતાવશે, |
02:55 | હવે તારીખ બદલશું નહી. |
02:57 | Time શેત્રમાં 10:30:33. ઉમેરો. |
03:05 | હવે તેમને એ તારીખ ખબર છે જે પર ડોક્યુમેન્ટ બનાવ્યું હતું. |
03:09 | હવે એક અન્ય field ઉમેરી Add પર ક્લિક કરો. |
03:14 | તમે ડ્રોપ ડાઉન બોક્સની બીજી યાદી જોશો. |
03:21 | Name ડ્રોપ ડાઉનમાં , Checked by પસંદ કરો. |
03:25 | Type ફિલ્ડમાં Text પસંદ કરો. |
03:29 | Value, માં ટેક્સ્ટ “ABC” ઉમેરો. |
03:33 | OK પર ક્લિક કરો. આજ કારણ છે કે તમે ડ્રો ફાઈલમાં પોતાની વિશેષતા ઓ ઉમેરી શકો છો. |
03:39 | હવે શીખીએ કે એક વિશેષતા જે આપણે બનાવી છે તેને કેવી રીતે કાઢીએ. |
03:44 | Main menu પર જાવ , File પર ક્લિક કરો અને Properties પસંદ કરો. |
03:51 | Properties ડાઈલોગ બોક્સ માં ,Custom Properties પર ક્લિક કરો. |
03:55 | પ્રથમ વિશેષતા Checked by કાઢો. |
04:01 | જમણી બાજુએ Remove Property બટન પર ક્લિક કરો વિશેષતા હવે કાઢી નખાઇ છે. |
04:07 | OK પર ક્લિક કરો. |
04:11 | તમે ડ્રો ફાઈલના વિવિધ વર્જન પણ સેવ કરી શકો છો. આ ફિચરને Versions કહેવાય છે . |
04:17 | ઉદાહરણ તરીકે તમે પ્રથમ દિવશે ઓબ્જેક્ટસ ને ઉમેરી શકો છો અને તેને સેવ કરી શકો છો. |
04:22 | બીજા દિવશે તમે ડ્રોઈંગ માં રૂપાંતરણ કરી શકો છો. |
04:24 | તમે વાસ્તવિક ડ્રોઈંગ અને રૂપાંતરિત ડ્રોઈંગ બંને ની એક નકલ રાખવા ઈચ્છી શકીએ છીએ. |
04:31 | હવે Versions વિકલ્પ ઉપયોગ કરીને ફાઈલને સેવ કરી શકીએ છીએ. |
04:33 | Main menu પર થી , File પર જાવ અને Versions પર ક્લિક કરો. |
04:39 | તમે Versions ડાઈલોગ બોક્સ જોઈ શકો છો. |
04:42 | Save New Version બટન પર ક્લિક કરો . |
04:47 | Insert Version Comment ડાઈલોગ બોક્સ તમે જોશો. |
04:51 | હવે ક્મ્નેટ "Version One" ટાઈપ કરો. |
04:55 | OK પર ક્લિક કરો અને પછી Close પર ક્લિક કરો. |
05:00 | હવે શીર્ષક "Geometry in Two D Shapes and Three D Shapes" માં ટેક્સ્ટ બદલીએ. |
05:07 | હવે ટેક્સ્ટનો રંગ ભૂરો કરીએ. |
05:18 | હવે Versions વિકલ્પનો ઉપયોગ કરીને ફાઈલને સેવ કરીએ. |
05:22 | Main menu, થી File પર જાવ અને Versions પર ક્લિક કરો. |
05:26 | Save New Version બટન પર ક્લિક કરો. |
05:30 | Insert Version Comment ડાઈલોગ બોક્સ ખુલે છે. |
05:34 | કમેન્ટ Version Two ટાઈપ કરો. |
05:36 | OK પર ક્લિક કરો . |
05:40 | અહી બે વર્જન યાદી બધ્ધ છે - Version One અને Version Two. |
05:46 | આપણે જાણીએ છીએ કે કાળા રંગના ફોન્ટના સાથે Version One એક ફાઈલ છે. |
05:51 | અને શીર્ષક ના ભૂરા રંગના ફોન્ટ ના સાથે Version Two એક ફાઈલ છે. |
05:54 | હવે Version One પસંદ કરો અને Open પર ક્લિક કરો. |
06:00 | આપણે શીર્ષકના કાળા રંગના ફોન્ટના સાથે વર્જનને જોઈ શકીએ છીએ. |
06:05 | દરકે વખતે જયારે તમે દરો ફાઈલ બંદ કરો છો તો તમે વર્જનની સ્વયંસંચાલિત સેવિંગને સક્રિય કરી શકો છો. |
06:11 | આવું કરવા માટે File અને પછી Versions પર ક્લિક કરો . |
06:15 | હવે એક ચેક બોક્સ વિકલ્પ આવે છે જે દેખાડે છે "Always save a version on closing". |
06:23 | ચેક બોક્સ પર ટીક કરો. |
06:24 | આ ખાતરી કરશે કે દરેક વખતે જયારે તમે ડ્રો ફાઈલ બંદ કરો છો તો એક નવું વર્જન સેવ થાય છે. |
06:34 | તમે તમારી ડ્રો ફાઈલ માટે જોવાની પસંદગીઓ ને પણ સેટ કરી શકો છો. |
06:38 | તમે તમારી ડ્રોઈંગ ને Color, Gray scale અથવા Black and White માં જોઈ શકો છો. |
06:44 | મૂળભૂત રીતે આપણે ડ્રો ફાઈલને કલરમાં જોઈએ છીએ. |
06:48 | વ્યુને Gray Scale. થી બદલીએ. |
06:53 | View, પર ક્લિક કરો Color/Grayscale પર ક્લિક કરો અને Gray Scale પસંદ કરો. |
06:59 | તમે જોશો કે ઓબ્જેક્ટ હવે ગ્રેમાં દેખાય છે. |
07:03 | હવે વ્યુંને Black અને White માં બદલીએ. |
07:08 | Main Menu થી , select View પસંદ કરો , Color/Grayscale પર ક્લિક કરો અને Black and White પસંદ કરો. |
07:17 | તમે જોશોકે ઓબ્જેક્ટસ હવે બ્લેક અને વાઈટ માં દેખાય છે. |
07:25 | તમે વ્યુને ફરી રંગીન કરી શકો છો. |
07:29 | આવું કરવા માટે View, પર ક્લિક કરો Color/Grayscale પર ક્લિક કરો અને Color પસંદ કરો. |
07:36 | ડ્રોઈંગ ફરીથી રંગીન દેખાય છે. |
07:43 | અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
07:45 | આ ટ્યુટોરીયલ માં આપણે આપેલ પ્રીફ્રેન્સ સેટ કરતા શીખ્યા
Draw file ની વિશેષતાઓ, Draw file ના વ્રજનસ બનાવવા. ડ્રોઈંગને color/grayscale/black-and-white માં જોતા. |
07:59 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
08:02 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
08:06 | જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
08:11 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
08:21 | વધુ વિગતો માટે આપેલ પર સંપર્ક કરો.:contact at spoken hyphen tutorial dot org. |
08:29 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે . |
08:33 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
08:40 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : htpp://spoken-tutorial.org/NMEICT-Intro |
08:54 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.જોડાવા બદ્દલ આભાર. |