Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Formulas-and-Functions/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with ''''Resources for recording''' Formulas and Functions {| border=1 || '''VISUAL CUE''' || '''NARRATION''' |- ||00:00 ||લીબરઓ…') |
PoojaMoolya (Talk | contribs) |
||
(9 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
{| border=1 | {| border=1 | ||
− | || ''' | + | || '''Time''' |
− | || ''' | + | || '''Narration''' |
|- | |- | ||
Line 16: | Line 9: | ||
|- | |- | ||
||00:07 | ||00:07 | ||
− | ||આ ટ્યુટોરીયલમાં આપણે | + | ||આ ટ્યુટોરીયલમાં આપણે આ વિશે શીખીશું: |
− | + | કંડીશનલ ઓપરેટર | |
− | + | If..Or સ્ટેટમેંટ, બેઝીક સ્ટેટેસ્ટીક ફંકશન્સ સંખ્યાઓ નું પૂર્ણાંકન | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 32: | Line 21: | ||
|- | |- | ||
||00:30 | ||00:30 | ||
− | ||આપણે પહેલાથી જ | + | ||આપણે પહેલાથી જ બેઝીક એરીથમેટીક ઓપરેટરોને લાગુ કરતા શીખી લીધું છે જેમ કે ડેટા પર એડીશન [સરવાળો], સબટ્રેકશન [બાદબાકી] અને એવરેજ [સરેરાશ]. |
|- | |- | ||
||00:39 | ||00:39 | ||
− | || | + | ||ચાલો કેટલાક બીજાં ઉપયોગી ઓપરેટરો વિશે શીખીએ. |
|- | |- | ||
||00:43 | ||00:43 | ||
− | ||એમાંનો | + | ||એમાંનો સૌથી સામાન્ય વપરાતો ઓપરેટર છે કંડીશનલ ઓપરેટર. |
|- | |- | ||
||00:51 | ||00:51 | ||
− | ||કંડીશનલ ઓપરેટર | + | ||કંડીશનલ ઓપરેટર, યુઝર દ્વારા ડેટા પર લાગું થયેલી શરતો માટે તપાસ કરે છે. |
− | + | ||
− | યુઝર | + | |
|- | |- | ||
||00:56 | ||00:56 | ||
− | ||અને | + | ||અને પછી પરિણામને બૂલીયન - TRUE અથવા FALSE માં દર્શાવે છે. |
|- | |- | ||
− | || | + | ||01:01 |
− | || | + | ||“Personal-Finance-Tracker.ods” ખોલીએ. |
|- | |- | ||
− | || | + | ||01:05 |
− | ||અહીં, “Cost” | + | ||અહીં, “Cost” શીર્ષક અંદર, આપણે અનેક વસ્તુઓની વેલ્યુઓને યાદી કરેલી છે. |
|- | |- | ||
− | || | + | ||01:11 |
− | || | + | ||તે પર કંડીશનલ ઓપરેટર્સ લાગું કરો અને પરિણામોનું વિશ્લેષણ કરો. |
|- | |- | ||
− | || | + | ||01:17 |
− | || | + | ||“B10” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરો અને તેમાં “Condition Result” ટાઈપ કરો. |
|- | |- | ||
− | || | + | ||01:24 |
− | ||હવે, “C10” તરીકે સંદર્ભિત | + | ||હવે, “C10” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || | + | ||01:28 |
− | || | + | ||કન્ડીશનનું પરિણામ લાગું કરવામાં આવશે અને આ સેલમાં દેખાશે. |
|- | |- | ||
− | || | + | ||01:33 |
− | ||નોંધ | + | ||નોંધ લો, કે “House Rent” ની વેલ્યુ રૂપિયા 6,000 છે. |
|- | |- | ||
− | || | + | ||01:38 |
− | ||“Electricity Bill” | + | ||“Electricity Bill” ની વેલ્યુ રૂપિયા 800 છે. |
|- | |- | ||
− | || | + | ||01:43 |
− | ||“House Rent” ની | + | ||“House Rent” ની વેલ્યુ “Electricity Bill” ની વેલ્યુ કરતા વધારે છે. |
|- | |- | ||
− | || | + | ||01:48 |
− | ||આપણે | + | ||આપણે તે પર જુદી જુદી કન્ડીશન લાગું કરી પરિણામોને તપાસ કરી શકીએ છીએ. |
|- | |- | ||
− | || | + | ||01:54 |
− | ||“C10” તરીકે સંદર્ભિત | + | ||“C10” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || | + | ||01:57 |
||આ સેલમાં, પહેલી કંડીશન “is equal to C3 greater than C4 ” તરીકે ટાઈપ કરો અને “Enter” કી દબાવો. | ||આ સેલમાં, પહેલી કંડીશન “is equal to C3 greater than C4 ” તરીકે ટાઈપ કરો અને “Enter” કી દબાવો. | ||
|- | |- | ||
− | || | + | ||02:09 |
− | ||જયારે | + | ||જયારે C3 સેલની વેલ્યુ C4 સેલની વેલ્યુ કરતા વધું છે, તો આપણને પરિણામ “TRUE” મળે છે. |
|- | |- | ||
− | || | + | ||02:18 |
− | ||હવે ચાલો | + | ||હવે ચાલો આ કંડીશનલ સ્ટેટમેંટને “is equal to C3 less than C4” માં બદલીએ |
|- | |- | ||
− | || | + | ||02:26 |
||“Enter” દબાવો. | ||“Enter” દબાવો. | ||
|- | |- | ||
− | || | + | ||02:28 |
− | ||આપણને | + | ||આપણને પરિણામ “FALSE” મળે છે. |
|- | |- | ||
− | || | + | ||02:32 |
||એ જ રીતે, તમે બીજાં કંડીશનલ સ્ટેટમેંટોને લાગું કરી શકો છો અને પરિણામોનો અભ્યાસ કરી શકો છો. | ||એ જ રીતે, તમે બીજાં કંડીશનલ સ્ટેટમેંટોને લાગું કરી શકો છો અને પરિણામોનો અભ્યાસ કરી શકો છો. | ||
|- | |- | ||
− | || | + | ||02:38 |
||આ સ્ટેટમેંટ અત્યંત ઉપયોગી છે જ્યારે મોટી માત્રામાં આવેલ ડેટા સાથે વ્યવહાર કરીએ છીએ. | ||આ સ્ટેટમેંટ અત્યંત ઉપયોગી છે જ્યારે મોટી માત્રામાં આવેલ ડેટા સાથે વ્યવહાર કરીએ છીએ. | ||
|- | |- | ||
− | || | + | ||02:44 |
− | ||તમે ડેટા પર “If અને Or” | + | ||તમે ડેટા પર “If અને Or” કંડીશન પણ વાપરી શકો છો |
|- | |- | ||
− | || | + | ||02:49 |
− | || | + | ||પરિણામોને પ્રિંટ કરવા માટે કંડીશન અનુસાર જે TRUE ધરાવે છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | || | + | ||02:55 |
− | || | + | ||“C10” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરીએ અને ટાઈપ કરીએ, |
|- | |- | ||
− | || | + | ||02:59 |
− | ||“ is equal to IF” કૌંસમાં, “C3 greater than C4” અલ્પવિરામ, બમણાં અવતરણમાં “Positive” અલ્પવિરામ અને ફરીથી બમણાં અવતરણમાં “Negative”. | + | ||“ is equal to IF” અને કૌંસમાં, “C3 greater than C4” અલ્પવિરામ, બમણાં અવતરણમાં “Positive” અલ્પવિરામ અને ફરીથી બમણાં અવતરણમાં “Negative”. |
|- | |- | ||
− | || | + | ||03:16 |
− | ||એનો અર્થ | + | ||એનો અર્થ છે કે જો સેલ C3 ની વેલ્યુ સેલ C4 ની વેલ્યુ કરતા વધારે હોય તો, “Positive” દર્શાવશે. |
|- | |- | ||
− | || | + | ||03:25 |
− | ||નહી તો “Negative” | + | ||નહી તો “Negative” દર્શાવશે.. |
|- | |- | ||
− | || | + | ||03:28 |
||હવે “Enter” દબાવો. | ||હવે “Enter” દબાવો. | ||
|- | |- | ||
− | || | + | ||03:31 |
− | || | + | ||નોંધ લો, કે પરિણામ “Positive” છે કારણ કે રૂપિયા 6000 રૂપિયા 800 કરતા વધારે છે. |
|- | |- | ||
− | || | + | ||03:39 |
− | ||હવે, કંડીશન સ્ટેટમેંટમાં | + | ||હવે, કંડીશન સ્ટેટમેંટમાં "greater than” ને “less than” માં બદલીએ અને “Enter” કી દબાવીએ. |
|- | |- | ||
− | || | + | ||03:47 |
− | ||નોંધ લો, કે પરિણામ હવે “Negative” છે, કારણ કે સેલ C3 | + | ||નોંધ લો, કે પરિણામ હવે “Negative” છે, કારણ કે સેલ C3 ની વેલ્યુ સેલ C4 ની વેલ્યુ કરતા વધારે છે. |
|- | |- | ||
− | || | + | ||03:57 |
− | ||તમે પરિણામમાં પણ ફેરફાર જોઈ શકો છો, જો આપણે સેલ C3 અને C4 માં | + | ||તમે પરિણામમાં પણ ફેરફાર જોઈ શકો છો, જો આપણે સેલ C3 અને C4 માં ડેટા બદલીએ છીએ. |
|- | |- | ||
− | || | + | ||04:04 |
||પરિણામ જે હવે દેખાય છે તે “Negative” છે. | ||પરિણામ જે હવે દેખાય છે તે “Negative” છે. | ||
|- | |- | ||
− | || | + | ||04:09 |
− | ||હવે, | + | ||હવે, સેલ C4 માં વેલ્યુને “7000” પર વધારી “Enter” કી દબાવો. |
|- | |- | ||
− | || | + | ||04:17 |
− | ||પરિણામ આપમેળે “Positive” માં | + | ||પરિણામ આપમેળે “Positive” માં બદલાય છે. |
|- | |- | ||
− | || | + | ||04:22 |
− | ||ફરીથી, | + | ||ફરીથી, સેલ C4 ની વેલ્યુ “800” જેટલી ઓછી કરીએ. |
|- | |- | ||
− | || | + | ||04:26 |
||અને “Enter” કી દબાવીએ. | ||અને “Enter” કી દબાવીએ. | ||
|- | |- | ||
− | || | + | ||04:29 |
− | ||પરિણામ ફરીથી આપમેળે “Negative” માં | + | ||પરિણામ ફરીથી આપમેળે “Negative” માં બદલાય છે. |
|- | |- | ||
− | || | + | ||04:34 |
||હવે, ચાલો કરેલાં ફેરફારોને રદ્દ કરીએ. | ||હવે, ચાલો કરેલાં ફેરફારોને રદ્દ કરીએ. | ||
|- | |- | ||
− | || | + | ||04:38 |
− | ||આગળ, | + | ||આગળ, અમુક એરીથ્મેતિક અને સ્ટેટીસ્ટીક ફંકશન્સ શીખીએ. |
|- | |- | ||
− | || | + | ||04:43 |
− | || | + | ||બેઝીક એરીથ્મેતિક ફંકશનોમાં નીચેનાનો સમાવેશ થાય છે |
− | + | SUM સરવાળા માટે, | |
− | + | PRODUCT ગુણાકાર માટે, | |
− | + | QUOTIENT ભાગાકાર માટે અને | |
− | + | અન્ય ઘણાબધાં જે આપણે અગાઉનાં ટ્યુટોરીયલોમાં પહેલા શીખ્યા છીએ. | |
|- | |- | ||
− | || | + | ||04:57 |
− | ||હવે | + | ||હવે કેટલાક ઓપરેશન્સ કરીએ એ તપાસવા માટે કે, Sum [સમ], Product [પ્રોડક્ટ] અને Quotient [ક્વોશીએંટ] ફંકશનો કેવી રીતે કાર્ય કરે છે. |
|- | |- | ||
− | || | + | ||05:05 |
− | ||પહેલા | + | ||પહેલા “Sheet 3” ને પસંદ કરો. |
|- | |- | ||
− | || | + | ||05:08 |
− | ||“B1”, “B2” અને “B3” તરીકે સંદર્ભિત થયેલી સેલો | + | ||“B1”, “B2” અને “B3” તરીકે સંદર્ભિત થયેલી સેલો અંદર અનુક્રમે “50”,”100” અને ”150” ક્રમાંકો દાખલ કરો. |
|- | |- | ||
− | || | + | ||05:19 |
||“A4” સેલ પર ક્લિક કરો અને “SUM” ટાઈપ કરો. | ||“A4” સેલ પર ક્લિક કરો અને “SUM” ટાઈપ કરો. | ||
|- | |- | ||
− | || | + | ||05:23 |
||“B4” સેલ પર ક્લિક કરો. | ||“B4” સેલ પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||05:26 |
− | ||આપણે આ સેલમાં | + | ||આપણે આ સેલમાં પરિણામની ગણતરી કરીશું. |
|- | |- | ||
− | || | + | ||05:30 |
||ટાઈપ કરો “is equal to “SUM”, અને કૌંસમાં, B1 અલ્પવિરામ B2 અલ્પવિરામ B3. | ||ટાઈપ કરો “is equal to “SUM”, અને કૌંસમાં, B1 અલ્પવિરામ B2 અલ્પવિરામ B3. | ||
|- | |- | ||
− | || | + | ||05:37 |
||Enter દબાવો. | ||Enter દબાવો. | ||
|- | |- | ||
− | || | + | ||05:39 |
||નોંધ લો કે પરિણામ “300” દર્શાવે છે. | ||નોંધ લો કે પરિણામ “300” દર્શાવે છે. | ||
|- | |- | ||
− | || | + | ||05:43 |
− | ||તમે | + | ||તમે આ પ્રમાણે સેલોની શ્રેણી પણ દાખલ કરી શકો છો |
|- | |- | ||
− | || | + | ||05:47 |
||“B4” પર ફરીથી ક્લિક કરો. | ||“B4” પર ફરીથી ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||05:49 |
||હવે, કૌંસમાં, B1 અલ્પવિરામ B2 અલ્પવિરામ B3 ને બદલે, B1 કોલન B3 ટાઈપ કરો | ||હવે, કૌંસમાં, B1 અલ્પવિરામ B2 અલ્પવિરામ B3 ને બદલે, B1 કોલન B3 ટાઈપ કરો | ||
|- | |- | ||
− | || | + | ||05:58 |
||Enter દબાવો. | ||Enter દબાવો. | ||
|- | |- | ||
− | || | + | ||06:00 |
||ફરી એકવાર, પરિણામ “300” દર્શાવે છે | ||ફરી એકવાર, પરિણામ “300” દર્શાવે છે | ||
|- | |- | ||
− | || | + | ||06:03 |
− | ||હવે | + | ||હવે સેલ “A5” પર ક્લિક કરી “PRODUCT” ટાઈપ કરો. |
|- | |- | ||
− | || | + | ||06:08 |
||સેલ “B5” પર ક્લિક કરો. | ||સેલ “B5” પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||06:10 |
||અહીં ટાઈપ કરો “is equal to “PRODUCT”, અને કૌંસમાં, B1 કોલન B3. | ||અહીં ટાઈપ કરો “is equal to “PRODUCT”, અને કૌંસમાં, B1 કોલન B3. | ||
|- | |- | ||
− | || | + | ||06:18 |
||Enter દબાવો. | ||Enter દબાવો. | ||
|- | |- | ||
− | || | + | ||06:20 |
||નોંધ લો કે પરિણામ “7,50,000” દર્શાવે છે. | ||નોંધ લો કે પરિણામ “7,50,000” દર્શાવે છે. | ||
|- | |- | ||
− | || | + | ||06:26 |
− | ||હવે ચાલો જોઈએ કે | + | ||હવે ચાલો જોઈએ કે ક્વોશન્ટ (Quotient) કેવી રીતે કામ કરે છે. |
|- | |- | ||
− | || | + | ||06:29 |
||“A6” તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને “QUOTIENT” ટાઈપ કરો. | ||“A6” તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને “QUOTIENT” ટાઈપ કરો. | ||
|- | |- | ||
− | || | + | ||06:34 |
||હવે સેલ “B6” પર ક્લિક કરો. | ||હવે સેલ “B6” પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||06:37 |
− | ||આપણે આ સેલને | + | ||આપણે આ સેલને પરિણામની ગણતરી કરવા માટે ઉપયોગ કરીશું. |
|- | |- | ||
− | || | + | ||06:40 |
− | ||અને ટાઈપ કરો “is equal to QUOTIENT”, અને કૌંસ | + | ||અને ટાઈપ કરો “is equal to QUOTIENT”, અને કૌંસ અંદર, B2 અલ્પવિરામ B1. |
|- | |- | ||
− | || | + | ||06:47 |
||Enter દબાવો. | ||Enter દબાવો. | ||
|- | |- | ||
− | || | + | ||06:49 |
− | ||તમને પરિણામ “2” | + | ||તમને પરિણામ “2” મળશે. કારણ કે “100” ભાગ્યા “50” એ 2 આપે છે. |
|- | |- | ||
− | || | + | ||06:59 |
− | ||એજ રીતે, આપણે | + | ||એજ રીતે, આપણે કેલ્કમાં વિવિધ એરીથ્મેતિક ઓપરેશન્સ કરી શકીએ છીએ. |
|- | |- | ||
− | || | + | ||07:05 |
− | ||હવે, ચાલો શીખીએ કે | + | ||હવે, ચાલો શીખીએ કે સ્ટેટીસ્ટીક ફંકશનોને કેવી રીતે અમલમાં મુકવું. |
|- | |- | ||
− | || | + | ||07:09 |
− | || | + | ||સ્ટેટીસ્ટીક ફંકશનો આ માટે ઉપયોગી છે |
− | + | સ્પ્રેડશીટમાં ડેટાનું વિશ્લેષણ કરવા માટે. | |
− | + | ઉદાહરણ તરીકે, ફંકશનો જેવા કે COUNT, MIN, MAX, MEDIAN, MODE અને અન્ય ઘણા નો પ્રકાર સ્ટેટીસ્ટીકલ હોય છે . | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | || | + | ||07:27 |
− | ||પહેલા, | + | ||પહેલા, શીટ 1 પર ક્લિક કરીએ. |
|- | |- | ||
− | || | + | ||07:30 |
− | ||ચાલો જોઈએ કે | + | ||ચાલો જોઈએ કે સ્ટેટીસ્ટીકલ ફંકશનો વાપરીને, ન્યૂનતમ, અધિકતમ અને મધ્યાંકન કિંમતોને કેવી રીતે શોધવી. |
|- | |- | ||
− | || | + | ||07:37 |
− | ||“C10” તરીકે સંદર્ભિત સેલ પર | + | ||“C10” તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરીએ જ્યાં પરિણામ દર્શાવીશું. |
|- | |- | ||
− | || | + | ||07:44 |
− | ||“Cost” | + | ||“Cost” શીર્ષક અંદર, ખુબ જ ઓછા પ્રવેશો છે. |
|- | |- | ||
− | || | + | ||07:48 |
||ન્યૂનતમ કિંમત રૂપિયા 300 છે. | ||ન્યૂનતમ કિંમત રૂપિયા 300 છે. | ||
|- | |- | ||
− | || | + | ||07:51 |
||અધિકતમ કિંમત રૂપિયા 6000 છે. | ||અધિકતમ કિંમત રૂપિયા 6000 છે. | ||
|- | |- | ||
− | || | + | ||07:55 |
||આ પરિણામો છે જે પ્રદર્શિત થવા જોઈએ જયારે આપણે તેમનાં ફંકશનોને ઉપયોગમાં લઈએ છીએ. | ||આ પરિણામો છે જે પ્રદર્શિત થવા જોઈએ જયારે આપણે તેમનાં ફંકશનોને ઉપયોગમાં લઈએ છીએ. | ||
|- | |- | ||
− | || | + | ||08:00 |
− | ||સેલ “C10” માં | + | ||સેલ “C10” માં ટાઈપ કરો “is equal to MAX” અને કૌંસમાં “C3” કોલન “C7”. |
|- | |- | ||
− | || | + | ||08:10 |
||હવે “Enter” કી દબાવો. | ||હવે “Enter” કી દબાવો. | ||
|- | |- | ||
− | || | + | ||08:13 |
− | ||નોંધ લો, કે પરિણામ “6000” છે, જે | + | ||નોંધ લો, કે પરિણામ “6000” છે, જે કોલમમાં અધિકતમ કિંમત છે. |
|- | |- | ||
− | || | + | ||08:20 |
− | ||હવે, ચાલો સ્ટેટમેંટમાં “MAX” | + | ||હવે, ચાલો સ્ટેટમેંટમાં “MAX” શબ્દને “MIN” સાથે બદલીએ. |
|- | |- | ||
− | || | + | ||08:25 |
||અને “Enter” કી દબાવો. | ||અને “Enter” કી દબાવો. | ||
|- | |- | ||
− | || | + | ||08:28 |
||નોંધ લો, કે પરિણામ “300” છે જે કોસ્ટ કોલમમાં ન્યુનતમ કિંમત છે. | ||નોંધ લો, કે પરિણામ “300” છે જે કોસ્ટ કોલમમાં ન્યુનતમ કિંમત છે. | ||
|- | |- | ||
− | || | + | ||08:34 |
− | ||મધ્યાંકન | + | ||મધ્યાંકન વેલ્યુ શોધવા માટે, “MIN” શબ્દને “MEDIAN” સાથે બદલો. |
|- | |- | ||
− | || | + | ||08:40 |
||અને “Enter” કી દબાવો. | ||અને “Enter” કી દબાવો. | ||
|- | |- | ||
− | || | + | ||08:43 |
||પરિણામ “800” દર્શાવે છે, જે કોલમમાં મધ્યાંકન કિંમત છે. | ||પરિણામ “800” દર્શાવે છે, જે કોલમમાં મધ્યાંકન કિંમત છે. | ||
|- | |- | ||
− | || | + | ||08:50 |
− | ||એ જ રીતે, તમે ડેટા પર બીજાં | + | ||એ જ રીતે, તમે ડેટા પર બીજાં સ્ટેટીસ્ટીકલ ફંકશનોને વાપરી શકો છો અને એ અનુસાર તેનું વિશ્લેષણ કરી શકો છો. |
|- | |- | ||
− | || | + | ||08:58 |
− | || | + | ||આ સેલનાં ફેરફારને રદ્દ કરીએ. |
|- | |- | ||
− | || | + | ||09:02 |
− | ||હવે, ચાલો શીખીએ કે ક્રમાંકોને કેવી રીતે | + | ||હવે, ચાલો શીખીએ કે ક્રમાંકોને પૂર્ણાંક કેવી રીતે બનાવવા. |
|- | |- | ||
− | || | + | ||09:05 |
− | || | + | ||“Cost” શીર્ષક અંદર અમુક ફેરફાર કરીએ. |
|- | |- | ||
− | || | + | ||09:09 |
||આપણે બદલીશું: | ||આપણે બદલીશું: | ||
“6000” ને “6000.34” માં | “6000” ને “6000.34” માં | ||
− | “600” ને “600.4” ”300” ને “300.3” માં. | + | “600” ને “600.4”, ”300” ને “300.3” માં. |
|- | |- | ||
− | || | + | ||09:23 |
− | ||હવે, “B11” તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને “ROUNDING OFF” | + | ||હવે, “B11” તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને “ROUNDING OFF” શીર્ષક ટાઈપ કરો. |
|- | |- | ||
− | || | + | ||09:31 |
− | ||“C11” તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો જ્યાં આપણે “Cost” | + | ||“C11” તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો જ્યાં આપણે “Cost” શીર્ષક અંદર આવેલ વસ્તુઓની કુલ સંખ્યા શોધીશું. |
|- | |- | ||
− | || | + | ||09:39 |
− | ||C11 સેલમાં | + | ||C11 સેલમાં “is equal to SUM” ટાઈપ કરો અને કૌંસમાં “C3” કોલન “C7”. |
|- | |- | ||
− | || | + | ||09:49 |
||હવે, “Enter” કી દબાવો. | ||હવે, “Enter” કી દબાવો. | ||
|- | |- | ||
− | || | + | ||09:53 |
||નોંધ લો, કે કુલ સરવાળો “9701.04” છે. | ||નોંધ લો, કે કુલ સરવાળો “9701.04” છે. | ||
|- | |- | ||
− | || | + | ||09:59 |
− | ||હવે માનો કે | + | ||હવે માનો કે પરિણામમાં કોઈપણ દશાંક સ્થાન જોઈતું નથી. |
|- | |- | ||
||10:04 | ||10:04 | ||
− | ||શ્રેષ્ઠ ઉકેલ એ છે કે પરિણામને નજીકનાં સંપૂર્ણ ક્રમાંકમાં પૂર્ણાંક | + | ||શ્રેષ્ઠ ઉકેલ એ છે કે પરિણામને નજીકનાં સંપૂર્ણ ક્રમાંકમાં પૂર્ણાંક કરો. |
|- | |- | ||
||10:09 | ||10:09 | ||
− | || | + | ||કુલ સંખ્યા “9701.04” વાળા સેલ પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 470: | Line 449: | ||
|- | |- | ||
||10:29 | ||10:29 | ||
− | ||તમે | + | ||તમે જોશો કે પરિણામ હવે “9701” છે, જે નજીકનાં પૂર્ણ ક્રમાંકમાં બનાવેલ પૂર્ણાંક “9701.04” છે. |
|- | |- | ||
||10:44 | ||10:44 | ||
− | ||પૂર્ણાંક બનાવવું, | + | ||પૂર્ણાંક બનાવવું, ક્યાં તો નીચલાં પૂર્ણ ક્રમાંકને અથવા તો ઉચ્ચ ક્રમાંકને થઇ શકે છે. |
|- | |- | ||
||10:52 | ||10:52 | ||
− | ||ચાલો પરિણામ સાથેની સેલ પર ક્લિક કરીએ અને “ROUND” | + | ||ચાલો પરિણામ સાથેની સેલ પર ક્લિક કરીએ અને “ROUND” ને “ROUNDUP” શબ્દ થી એડીટ કરીએ. |
|- | |- | ||
Line 490: | Line 469: | ||
|- | |- | ||
||11:10 | ||11:10 | ||
− | ||નીચલાં પૂર્ણ ક્રમાંકને પૂર્ણાંક બનાવવાં માટે, “ROUNDUP” | + | ||નીચલાં પૂર્ણ ક્રમાંકને પૂર્ણાંક બનાવવાં માટે, “ROUNDUP” ને “ROUNDDOWN” શબ્દથી બદલો. |
|- | |- | ||
Line 502: | Line 481: | ||
|- | |- | ||
||11:28 | ||11:28 | ||
− | ||આપણી “Personal-Finance-Tracker.ods” ને તેનાં મૂળ સ્વરૂપમાં મેળવવા માટે ચાલો આ ફેરફારોને અન ડૂ | + | ||આપણી “Personal-Finance-Tracker.ods” ને તેનાં મૂળ સ્વરૂપમાં મેળવવા માટે ચાલો આ ફેરફારોને અન ડૂ કરીએ. |
|- | |- | ||
Line 510: | Line 489: | ||
|- | |- | ||
||11:43 | ||11:43 | ||
− | ||સારાંશમાં, આપણે આપેલ વિશે શીખ્યાં: | + | ||સારાંશમાં, આપણે નીચે આપેલ વિશે શીખ્યાં: |
− | + | કંડીશનલ ઓપરેટર, | |
− | + | If..Or સ્ટેટમેંટ, | |
− | + | બેઝીક સ્ટેટીસ્ટીક્સ ફંક્શનો, | |
− | + | રાઉંન્ડીંગ ઓફ [પૂર્ણાંકીત કરેલ] ક્રમાંકો | |
|- | |- | ||
||11:55 | ||11:55 | ||
− | ||નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો | + | ||નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ |
|- | |- | ||
||11:58 | ||11:58 | ||
− | ||તે સ્પોકન ટ્યુટોરીયલ | + | ||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
|- | |- | ||
||12:01 | ||12:01 | ||
− | ||જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી | + | ||જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો |
|- | |- | ||
||12:06 | ||12:06 | ||
− | ||સ્પોકન ટ્યુટોરીયલ | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
||12:08 | ||12:08 | ||
− | ||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો | + | ||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
|- | |- | ||
Line 546: | Line 525: | ||
|- | |- | ||
||12:15 | ||12:15 | ||
− | ||વધુ વિગતો માટે, કૃપા કરી "contact@spoken-tutorial.org" ઉપર | + | ||વધુ વિગતો માટે, કૃપા કરી "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
|- | |- | ||
||12:21 | ||12:21 | ||
− | ||સ્પોકન ટ્યુટોરીયલ | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે |
|- | |- | ||
Line 566: | Line 545: | ||
|- | |- | ||
||12:45 | ||12:45 | ||
− | || | + | ||આઈઆઈટી મુંબઈ તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
− | + | ||
− | + |
Latest revision as of 16:05, 28 February 2017
Time | Narration |
00:00 | લીબરઓફીસ કેલ્કમાં ફોર્મુલાઓ અને ફંક્શનો પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે આ વિશે શીખીશું:
કંડીશનલ ઓપરેટર If..Or સ્ટેટમેંટ, બેઝીક સ્ટેટેસ્ટીક ફંકશન્સ સંખ્યાઓ નું પૂર્ણાંકન |
00:19 | અહીં આપણે ઓપરેટીંગ સિસ્ટમ તરીકે ઉબુંટૂ લિનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 ને ઉપયોગમાં લઇ રહ્યાં છીએ. |
00:30 | આપણે પહેલાથી જ બેઝીક એરીથમેટીક ઓપરેટરોને લાગુ કરતા શીખી લીધું છે જેમ કે ડેટા પર એડીશન [સરવાળો], સબટ્રેકશન [બાદબાકી] અને એવરેજ [સરેરાશ]. |
00:39 | ચાલો કેટલાક બીજાં ઉપયોગી ઓપરેટરો વિશે શીખીએ. |
00:43 | એમાંનો સૌથી સામાન્ય વપરાતો ઓપરેટર છે કંડીશનલ ઓપરેટર. |
00:51 | કંડીશનલ ઓપરેટર, યુઝર દ્વારા ડેટા પર લાગું થયેલી શરતો માટે તપાસ કરે છે. |
00:56 | અને પછી પરિણામને બૂલીયન - TRUE અથવા FALSE માં દર્શાવે છે. |
01:01 | “Personal-Finance-Tracker.ods” ખોલીએ. |
01:05 | અહીં, “Cost” શીર્ષક અંદર, આપણે અનેક વસ્તુઓની વેલ્યુઓને યાદી કરેલી છે. |
01:11 | તે પર કંડીશનલ ઓપરેટર્સ લાગું કરો અને પરિણામોનું વિશ્લેષણ કરો. |
01:17 | “B10” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરો અને તેમાં “Condition Result” ટાઈપ કરો. |
01:24 | હવે, “C10” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરો. |
01:28 | કન્ડીશનનું પરિણામ લાગું કરવામાં આવશે અને આ સેલમાં દેખાશે. |
01:33 | નોંધ લો, કે “House Rent” ની વેલ્યુ રૂપિયા 6,000 છે. |
01:38 | “Electricity Bill” ની વેલ્યુ રૂપિયા 800 છે. |
01:43 | “House Rent” ની વેલ્યુ “Electricity Bill” ની વેલ્યુ કરતા વધારે છે. |
01:48 | આપણે તે પર જુદી જુદી કન્ડીશન લાગું કરી પરિણામોને તપાસ કરી શકીએ છીએ. |
01:54 | “C10” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરો. |
01:57 | આ સેલમાં, પહેલી કંડીશન “is equal to C3 greater than C4 ” તરીકે ટાઈપ કરો અને “Enter” કી દબાવો. |
02:09 | જયારે C3 સેલની વેલ્યુ C4 સેલની વેલ્યુ કરતા વધું છે, તો આપણને પરિણામ “TRUE” મળે છે. |
02:18 | હવે ચાલો આ કંડીશનલ સ્ટેટમેંટને “is equal to C3 less than C4” માં બદલીએ |
02:26 | “Enter” દબાવો. |
02:28 | આપણને પરિણામ “FALSE” મળે છે. |
02:32 | એ જ રીતે, તમે બીજાં કંડીશનલ સ્ટેટમેંટોને લાગું કરી શકો છો અને પરિણામોનો અભ્યાસ કરી શકો છો. |
02:38 | આ સ્ટેટમેંટ અત્યંત ઉપયોગી છે જ્યારે મોટી માત્રામાં આવેલ ડેટા સાથે વ્યવહાર કરીએ છીએ. |
02:44 | તમે ડેટા પર “If અને Or” કંડીશન પણ વાપરી શકો છો |
02:49 | પરિણામોને પ્રિંટ કરવા માટે કંડીશન અનુસાર જે TRUE ધરાવે છે. |
02:55 | “C10” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરીએ અને ટાઈપ કરીએ, |
02:59 | “ is equal to IF” અને કૌંસમાં, “C3 greater than C4” અલ્પવિરામ, બમણાં અવતરણમાં “Positive” અલ્પવિરામ અને ફરીથી બમણાં અવતરણમાં “Negative”. |
03:16 | એનો અર્થ છે કે જો સેલ C3 ની વેલ્યુ સેલ C4 ની વેલ્યુ કરતા વધારે હોય તો, “Positive” દર્શાવશે. |
03:25 | નહી તો “Negative” દર્શાવશે.. |
03:28 | હવે “Enter” દબાવો. |
03:31 | નોંધ લો, કે પરિણામ “Positive” છે કારણ કે રૂપિયા 6000 રૂપિયા 800 કરતા વધારે છે. |
03:39 | હવે, કંડીશન સ્ટેટમેંટમાં "greater than” ને “less than” માં બદલીએ અને “Enter” કી દબાવીએ. |
03:47 | નોંધ લો, કે પરિણામ હવે “Negative” છે, કારણ કે સેલ C3 ની વેલ્યુ સેલ C4 ની વેલ્યુ કરતા વધારે છે. |
03:57 | તમે પરિણામમાં પણ ફેરફાર જોઈ શકો છો, જો આપણે સેલ C3 અને C4 માં ડેટા બદલીએ છીએ. |
04:04 | પરિણામ જે હવે દેખાય છે તે “Negative” છે. |
04:09 | હવે, સેલ C4 માં વેલ્યુને “7000” પર વધારી “Enter” કી દબાવો. |
04:17 | પરિણામ આપમેળે “Positive” માં બદલાય છે. |
04:22 | ફરીથી, સેલ C4 ની વેલ્યુ “800” જેટલી ઓછી કરીએ. |
04:26 | અને “Enter” કી દબાવીએ. |
04:29 | પરિણામ ફરીથી આપમેળે “Negative” માં બદલાય છે. |
04:34 | હવે, ચાલો કરેલાં ફેરફારોને રદ્દ કરીએ. |
04:38 | આગળ, અમુક એરીથ્મેતિક અને સ્ટેટીસ્ટીક ફંકશન્સ શીખીએ. |
04:43 | બેઝીક એરીથ્મેતિક ફંકશનોમાં નીચેનાનો સમાવેશ થાય છે
SUM સરવાળા માટે, PRODUCT ગુણાકાર માટે, QUOTIENT ભાગાકાર માટે અને અન્ય ઘણાબધાં જે આપણે અગાઉનાં ટ્યુટોરીયલોમાં પહેલા શીખ્યા છીએ. |
04:57 | હવે કેટલાક ઓપરેશન્સ કરીએ એ તપાસવા માટે કે, Sum [સમ], Product [પ્રોડક્ટ] અને Quotient [ક્વોશીએંટ] ફંકશનો કેવી રીતે કાર્ય કરે છે. |
05:05 | પહેલા “Sheet 3” ને પસંદ કરો. |
05:08 | “B1”, “B2” અને “B3” તરીકે સંદર્ભિત થયેલી સેલો અંદર અનુક્રમે “50”,”100” અને ”150” ક્રમાંકો દાખલ કરો. |
05:19 | “A4” સેલ પર ક્લિક કરો અને “SUM” ટાઈપ કરો. |
05:23 | “B4” સેલ પર ક્લિક કરો. |
05:26 | આપણે આ સેલમાં પરિણામની ગણતરી કરીશું. |
05:30 | ટાઈપ કરો “is equal to “SUM”, અને કૌંસમાં, B1 અલ્પવિરામ B2 અલ્પવિરામ B3. |
05:37 | Enter દબાવો. |
05:39 | નોંધ લો કે પરિણામ “300” દર્શાવે છે. |
05:43 | તમે આ પ્રમાણે સેલોની શ્રેણી પણ દાખલ કરી શકો છો |
05:47 | “B4” પર ફરીથી ક્લિક કરો. |
05:49 | હવે, કૌંસમાં, B1 અલ્પવિરામ B2 અલ્પવિરામ B3 ને બદલે, B1 કોલન B3 ટાઈપ કરો |
05:58 | Enter દબાવો. |
06:00 | ફરી એકવાર, પરિણામ “300” દર્શાવે છે |
06:03 | હવે સેલ “A5” પર ક્લિક કરી “PRODUCT” ટાઈપ કરો. |
06:08 | સેલ “B5” પર ક્લિક કરો. |
06:10 | અહીં ટાઈપ કરો “is equal to “PRODUCT”, અને કૌંસમાં, B1 કોલન B3. |
06:18 | Enter દબાવો. |
06:20 | નોંધ લો કે પરિણામ “7,50,000” દર્શાવે છે. |
06:26 | હવે ચાલો જોઈએ કે ક્વોશન્ટ (Quotient) કેવી રીતે કામ કરે છે. |
06:29 | “A6” તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને “QUOTIENT” ટાઈપ કરો. |
06:34 | હવે સેલ “B6” પર ક્લિક કરો. |
06:37 | આપણે આ સેલને પરિણામની ગણતરી કરવા માટે ઉપયોગ કરીશું. |
06:40 | અને ટાઈપ કરો “is equal to QUOTIENT”, અને કૌંસ અંદર, B2 અલ્પવિરામ B1. |
06:47 | Enter દબાવો. |
06:49 | તમને પરિણામ “2” મળશે. કારણ કે “100” ભાગ્યા “50” એ 2 આપે છે. |
06:59 | એજ રીતે, આપણે કેલ્કમાં વિવિધ એરીથ્મેતિક ઓપરેશન્સ કરી શકીએ છીએ. |
07:05 | હવે, ચાલો શીખીએ કે સ્ટેટીસ્ટીક ફંકશનોને કેવી રીતે અમલમાં મુકવું. |
07:09 | સ્ટેટીસ્ટીક ફંકશનો આ માટે ઉપયોગી છે
સ્પ્રેડશીટમાં ડેટાનું વિશ્લેષણ કરવા માટે. ઉદાહરણ તરીકે, ફંકશનો જેવા કે COUNT, MIN, MAX, MEDIAN, MODE અને અન્ય ઘણા નો પ્રકાર સ્ટેટીસ્ટીકલ હોય છે . |
07:27 | પહેલા, શીટ 1 પર ક્લિક કરીએ. |
07:30 | ચાલો જોઈએ કે સ્ટેટીસ્ટીકલ ફંકશનો વાપરીને, ન્યૂનતમ, અધિકતમ અને મધ્યાંકન કિંમતોને કેવી રીતે શોધવી. |
07:37 | “C10” તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરીએ જ્યાં પરિણામ દર્શાવીશું. |
07:44 | “Cost” શીર્ષક અંદર, ખુબ જ ઓછા પ્રવેશો છે. |
07:48 | ન્યૂનતમ કિંમત રૂપિયા 300 છે. |
07:51 | અધિકતમ કિંમત રૂપિયા 6000 છે. |
07:55 | આ પરિણામો છે જે પ્રદર્શિત થવા જોઈએ જયારે આપણે તેમનાં ફંકશનોને ઉપયોગમાં લઈએ છીએ. |
08:00 | સેલ “C10” માં ટાઈપ કરો “is equal to MAX” અને કૌંસમાં “C3” કોલન “C7”. |
08:10 | હવે “Enter” કી દબાવો. |
08:13 | નોંધ લો, કે પરિણામ “6000” છે, જે કોલમમાં અધિકતમ કિંમત છે. |
08:20 | હવે, ચાલો સ્ટેટમેંટમાં “MAX” શબ્દને “MIN” સાથે બદલીએ. |
08:25 | અને “Enter” કી દબાવો. |
08:28 | નોંધ લો, કે પરિણામ “300” છે જે કોસ્ટ કોલમમાં ન્યુનતમ કિંમત છે. |
08:34 | મધ્યાંકન વેલ્યુ શોધવા માટે, “MIN” શબ્દને “MEDIAN” સાથે બદલો. |
08:40 | અને “Enter” કી દબાવો. |
08:43 | પરિણામ “800” દર્શાવે છે, જે કોલમમાં મધ્યાંકન કિંમત છે. |
08:50 | એ જ રીતે, તમે ડેટા પર બીજાં સ્ટેટીસ્ટીકલ ફંકશનોને વાપરી શકો છો અને એ અનુસાર તેનું વિશ્લેષણ કરી શકો છો. |
08:58 | આ સેલનાં ફેરફારને રદ્દ કરીએ. |
09:02 | હવે, ચાલો શીખીએ કે ક્રમાંકોને પૂર્ણાંક કેવી રીતે બનાવવા. |
09:05 | “Cost” શીર્ષક અંદર અમુક ફેરફાર કરીએ. |
09:09 | આપણે બદલીશું:
“6000” ને “6000.34” માં “600” ને “600.4”, ”300” ને “300.3” માં. |
09:23 | હવે, “B11” તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને “ROUNDING OFF” શીર્ષક ટાઈપ કરો. |
09:31 | “C11” તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો જ્યાં આપણે “Cost” શીર્ષક અંદર આવેલ વસ્તુઓની કુલ સંખ્યા શોધીશું. |
09:39 | C11 સેલમાં “is equal to SUM” ટાઈપ કરો અને કૌંસમાં “C3” કોલન “C7”. |
09:49 | હવે, “Enter” કી દબાવો. |
09:53 | નોંધ લો, કે કુલ સરવાળો “9701.04” છે. |
09:59 | હવે માનો કે પરિણામમાં કોઈપણ દશાંક સ્થાન જોઈતું નથી. |
10:04 | શ્રેષ્ઠ ઉકેલ એ છે કે પરિણામને નજીકનાં સંપૂર્ણ ક્રમાંકમાં પૂર્ણાંક કરો. |
10:09 | કુલ સંખ્યા “9701.04” વાળા સેલ પર ક્લિક કરો. |
10:15 | ટાઈપ કરો “is equal to ROUND”, કૌંસમાં “SUM” અને ફરીથી કૌંસમાં “C3” કોલન “C7”. |
10:25 | કૌંસ બંધ કરો. Enter કી દબાવો. |
10:29 | તમે જોશો કે પરિણામ હવે “9701” છે, જે નજીકનાં પૂર્ણ ક્રમાંકમાં બનાવેલ પૂર્ણાંક “9701.04” છે. |
10:44 | પૂર્ણાંક બનાવવું, ક્યાં તો નીચલાં પૂર્ણ ક્રમાંકને અથવા તો ઉચ્ચ ક્રમાંકને થઇ શકે છે. |
10:52 | ચાલો પરિણામ સાથેની સેલ પર ક્લિક કરીએ અને “ROUND” ને “ROUNDUP” શબ્દ થી એડીટ કરીએ. |
10:59 | હવે, “Enter” કી દબાવો. |
11:02 | તમે જુઓ છો કે પરિણામ હવે “9702” છે જે ઉચ્ચ પૂર્ણ ક્રમાંક છે. |
11:10 | નીચલાં પૂર્ણ ક્રમાંકને પૂર્ણાંક બનાવવાં માટે, “ROUNDUP” ને “ROUNDDOWN” શબ્દથી બદલો. |
11:17 | અને “Enter” કી દબાવો. |
11:19 | પરિણામ હવે “9701” છે જે નીચલું પૂર્ણ ક્રમાંક છે. |
11:28 | આપણી “Personal-Finance-Tracker.ods” ને તેનાં મૂળ સ્વરૂપમાં મેળવવા માટે ચાલો આ ફેરફારોને અન ડૂ કરીએ. |
11:37 | લીબરઓફીસ કેલ્ક પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. |
11:43 | સારાંશમાં, આપણે નીચે આપેલ વિશે શીખ્યાં:
કંડીશનલ ઓપરેટર, If..Or સ્ટેટમેંટ, બેઝીક સ્ટેટીસ્ટીક્સ ફંક્શનો, રાઉંન્ડીંગ ઓફ [પૂર્ણાંકીત કરેલ] ક્રમાંકો |
11:55 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ |
11:58 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
12:01 | જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો |
12:06 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
12:08 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
12:11 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
12:15 | વધુ વિગતો માટે, કૃપા કરી "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
12:21 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે |
12:26 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
12:34 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે |
12:37 | "સ્પોકન હાયફન ટ્યુટોરિયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆઈસીટી હાયફન ઈન્ટ્રો" |
12:45 | આઈઆઈટી મુંબઈ તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |