Difference between revisions of "LibreOffice-Suite-Draw/C3/Basics-of-Layers-Password-Encryption-PDF/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 8: | Line 8: | ||
|- | |- | ||
− | |00: | + | |00:09 |
|આ ટ્યુટોરીયલમાં આપણે '''layers''' ની સામાન્ય જાણકારી શીખીશું. | |આ ટ્યુટોરીયલમાં આપણે '''layers''' ની સામાન્ય જાણકારી શીખીશું. | ||
|- | |- | ||
|00:12 | |00:12 | ||
− | | આપણે આ પણ શીખીશું '''password encryption''' નો ઉપયોગ કરીને કેઈવી રીતે | + | | આપણે આ પણ શીખીશું '''password encryption''' નો ઉપયોગ કરીને કેઈવી રીતે '''Draw''' ફાઈલ ને પ્રોટેક્ટ કરવી, |
− | |||
− | |||
− | |||
|- | |- | ||
Line 24: | Line 21: | ||
|- | |- | ||
− | |00: | + | |00:21 |
|અહી આપણે '''Ubuntu Linux''' આવૃત્તિ 10.04 ને આપણા ઓપેરેટીંગ સીસ્ટમ તરીકે અને '''LibreOffice Suite''' આવૃત્તિ 3.3.4. ને વાપરી રહ્યા છીએ | |અહી આપણે '''Ubuntu Linux''' આવૃત્તિ 10.04 ને આપણા ઓપેરેટીંગ સીસ્ટમ તરીકે અને '''LibreOffice Suite''' આવૃત્તિ 3.3.4. ને વાપરી રહ્યા છીએ | ||
Line 33: | Line 30: | ||
|- | |- | ||
|00:33 | |00:33 | ||
− | | '''Layers''' શું છે ? | + | | '''Layers''' શું છે ? '''Layers''' પારદર્શક શીટ ની જેમ છે, જેને એક બીજા પર મુકવા માં આવે છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:42 |
| દરેક '''Draw''' ફાઈલમાં ત્રણ લેયરો છે. | | દરેક '''Draw''' ફાઈલમાં ત્રણ લેયરો છે. | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:44 |
| '''Layout layer''' મૂળભૂત રીતે દ્ર્શ્યિત હોય છે. | | '''Layout layer''' મૂળભૂત રીતે દ્ર્શ્યિત હોય છે. | ||
|- | |- | ||
− | |00: | + | |00:48 |
| આ એ છે, જ્યાં આપણે આપણા મોટાભાગના ગ્રાફીકો બનાવીએ છીએ. | | આ એ છે, જ્યાં આપણે આપણા મોટાભાગના ગ્રાફીકો બનાવીએ છીએ. | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:51 |
| '''Control layer''' એ '''control elements''' ને સંગ્રહ કરવા માટે વપરાય છે જેમકે '''buttons''' અને '''forms'''. | | '''Control layer''' એ '''control elements''' ને સંગ્રહ કરવા માટે વપરાય છે જેમકે '''buttons''' અને '''forms'''. | ||
|- | |- | ||
− | |00: | + | |00:57 |
| ''Dimensions layer''' જટિલ ડ્રોઈંગના માટે ડાયમેન્શન એટલેકે પરિણામ લાઈનો અથવા મેજરમેંટ એટલેકે માપ લાઈનોને દર્શાવામાં ઉપયોગ થાય છે. | | ''Dimensions layer''' જટિલ ડ્રોઈંગના માટે ડાયમેન્શન એટલેકે પરિણામ લાઈનો અથવા મેજરમેંટ એટલેકે માપ લાઈનોને દર્શાવામાં ઉપયોગ થાય છે. | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:06 |
|ઉદાહરણ તરીકે ઘરના ચિત્રમાં ભીંતો ,ઈલેક્ટ્રીકલ વાયરીંગ વગેરેનું બરાબર માપ હોવું જોઈએ. | |ઉદાહરણ તરીકે ઘરના ચિત્રમાં ભીંતો ,ઈલેક્ટ્રીકલ વાયરીંગ વગેરેનું બરાબર માપ હોવું જોઈએ. | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:19 |
| ચાલો ત્રણ નકશાઓ પ્રિન્ટ કરીએ જે ઘરથી શાળા સુધીની રસ્તો દર્શાવે. | | ચાલો ત્રણ નકશાઓ પ્રિન્ટ કરીએ જે ઘરથી શાળા સુધીની રસ્તો દર્શાવે. | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:26 |
|તેને '''Map 1, Map 2''' અને '''Map 3''' તરીકે બોલાવીએ . | |તેને '''Map 1, Map 2''' અને '''Map 3''' તરીકે બોલાવીએ . | ||
|- | |- | ||
− | |01: | + | |01:31 |
|'''Map 1''', એરિયાના તમામ સીમાચિહ્નો દર્શાવે છે. | |'''Map 1''', એરિયાના તમામ સીમાચિહ્નો દર્શાવે છે. | ||
|- | |- | ||
− | |01: | + | |01:35 |
| '''Map 2''',માં બે લેક, સ્ટેડિયમ ,અને કમર્શિયલ કોપ્લેક્સ શિવાયના તમાંમ ઓબ્જેક્ટો દર્શાવીએ. | | '''Map 2''',માં બે લેક, સ્ટેડિયમ ,અને કમર્શિયલ કોપ્લેક્સ શિવાયના તમાંમ ઓબ્જેક્ટો દર્શાવીએ. | ||
|- | |- | ||
− | |01: | + | |01:43 |
|'''Map 3''', માં પાર્ક શિવાયના તમામ ઓબ્જેક્ટો દર્શાવીએ. | |'''Map 3''', માં પાર્ક શિવાયના તમામ ઓબ્જેક્ટો દર્શાવીએ. | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:48 |
|શું આપણને આ દર્શાવવા માટે ત્રણ જુદા જુદા નકશાઓ બનાવવાની જરૂર છે ?. | |શું આપણને આ દર્શાવવા માટે ત્રણ જુદા જુદા નકશાઓ બનાવવાની જરૂર છે ?. | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:51 |
|ના , '''Draw''' એ '''Layers'''. ના મદદથી આનો ઉકેલ પ્રદાન કરે છે. | |ના , '''Draw''' એ '''Layers'''. ના મદદથી આનો ઉકેલ પ્રદાન કરે છે. | ||
|- | |- | ||
− | |01: | + | |01:58 |
| આ રીતે મહિતીના ઘણા લેયરો સાથે ફક્ત એક નકશાની ફાઈલો હોઈ શકે છે. | | આ રીતે મહિતીના ઘણા લેયરો સાથે ફક્ત એક નકશાની ફાઈલો હોઈ શકે છે. | ||
|- | |- | ||
− | | | + | |02:03 |
| એક '''Draw''' પેજ વાપરીને આપણે '''layers''' સંયોજન ને પ્રિન્ટ કરી શકીએ છીએ. | | એક '''Draw''' પેજ વાપરીને આપણે '''layers''' સંયોજન ને પ્રિન્ટ કરી શકીએ છીએ. | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:10 |
| '''RouteMap''' માં અમુક લેયરો ઉમેરો. | | '''RouteMap''' માં અમુક લેયરો ઉમેરો. | ||
|- | |- | ||
− | |02: | + | |02:13 |
| '''Layout layer''' પર ક્લિક કરો. | | '''Layout layer''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |02: | + | |02:15 |
|જમણું ક્લિક કરો અને '''Insert layer''' પસંદ કરો. | |જમણું ક્લિક કરો અને '''Insert layer''' પસંદ કરો. | ||
|- | |- | ||
− | |02: | + | |02:18 |
| '''Insert layer''' ડાઈલોગ બોક્સ ખુલે છે. | | '''Insert layer''' ડાઈલોગ બોક્સ ખુલે છે. | ||
|- | |- | ||
− | |02: | + | |02:22 |
| '''“Name”''' ફિલ્ડમાં '''“Layer four”''' ટાઈપ કરો. | | '''“Name”''' ફિલ્ડમાં '''“Layer four”''' ટાઈપ કરો. | ||
|- | |- | ||
− | |02: | + | |02:24 |
|તમામ ચિત્રને સંબંધિત હોય એવું એવું કોઈ પણ શીર્ષક અને વર્ણન તમે ઉમેરી શકો છો. | |તમામ ચિત્રને સંબંધિત હોય એવું એવું કોઈ પણ શીર્ષક અને વર્ણન તમે ઉમેરી શકો છો. | ||
|- | |- | ||
− | |02: | + | |02:30 |
| '''“Visible”''' અને '''“Printable”''' બોક્સોને તપાસો. | | '''“Visible”''' અને '''“Printable”''' બોક્સોને તપાસો. | ||
|- | |- | ||
− | |02: | + | |02:34 |
|ડાઈલોગ બોક્સથી બહાર જવ માટે '''OK''' પર ક્લિક કરો. | |ડાઈલોગ બોક્સથી બહાર જવ માટે '''OK''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |02: | + | |02:37 |
| ફરી એક વાર '''Layout layer''' પર ક્લિક કરો. | | ફરી એક વાર '''Layout layer''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |02: | + | |02:40 |
| '''Draw''' પેજ પર નકશો પસંદ કરીને તેને અનગ્રુપ કરો. | | '''Draw''' પેજ પર નકશો પસંદ કરીને તેને અનગ્રુપ કરો. | ||
|- | |- | ||
− | |02: | + | |02:44 |
| ત્યાર બાદ '''Lakes''' ને પસંદ કરો. | | ત્યાર બાદ '''Lakes''' ને પસંદ કરો. | ||
|- | |- | ||
− | |02: | + | |02:46 |
| '''Shift''' કી દબાવો અને સ્ટેડિયમ અને કમર્શિયલ કોમ્પ્લેક્સ પસંદ કરો. | | '''Shift''' કી દબાવો અને સ્ટેડિયમ અને કમર્શિયલ કોમ્પ્લેક્સ પસંદ કરો. | ||
|- | |- | ||
− | |02: | + | |02:52 |
|આગળ જમણું ક્લિક કરો અને '''Cut''' પસંદ કરો. | |આગળ જમણું ક્લિક કરો અને '''Cut''' પસંદ કરો. | ||
|- | |- | ||
− | |02: | + | |02:55 |
|ત્યારબાદ '''“Layer four”''' લેયર પર ક્લિક કરો અને તેને પેસ્ટ કરો. | |ત્યારબાદ '''“Layer four”''' લેયર પર ક્લિક કરો અને તેને પેસ્ટ કરો. | ||
|- | |- | ||
− | |02: | + | |02:59 |
|તે બધાને '''Layout layer''' માના સ્થાન અનુસાર પેસ્ટ કરવામાં આવે છે. | |તે બધાને '''Layout layer''' માના સ્થાન અનુસાર પેસ્ટ કરવામાં આવે છે. | ||
|- | |- | ||
− | |03: | + | |03:04 |
| ફરી એક વાર'''Layer Four''' પર ક્લિક કરો. | | ફરી એક વાર'''Layer Four''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |03: | + | |03:07 |
|કોનટેક્સ્ટ મેનુ જોવા માટે જમણું ક્લિક કરો અને '''Modify Layer''' પસંદ કરો. | |કોનટેક્સ્ટ મેનુ જોવા માટે જમણું ક્લિક કરો અને '''Modify Layer''' પસંદ કરો. | ||
|- | |- | ||
− | |03: | + | |03:12 |
| '''Modify Layer''' ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. | | '''Modify Layer''' ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. | ||
|- | |- | ||
− | |03: | + | |03:15 |
| '''“Visible”''' બોક્સને અનચેક કરો . '''OK''' પર ક્લિક કરો. | | '''“Visible”''' બોક્સને અનચેક કરો . '''OK''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |03: | + | |03:18 |
| '''Layer Four''' માના ઓબ્જેક્ટો હવે દેખાતા નથી. | | '''Layer Four''' માના ઓબ્જેક્ટો હવે દેખાતા નથી. | ||
|- | |- | ||
− | |03: | + | |03:21 |
|ઓબ્જેક્ટો તે સ્થાને રહે છે પણ દ્રશ્યમાન નથી. | |ઓબ્જેક્ટો તે સ્થાને રહે છે પણ દ્રશ્યમાન નથી. | ||
|- | |- | ||
− | |03: | + | |03:26 |
| '''Layout Layer''' પર ક્લિક કરો. ટેબ જો દેખાતું ના હોય, તો '''Layout layer''' જ્યાં શુધી દ્રશ્યમાન ના થાય ત્યાં શુધી ડાબું એરો બટન દબાવી રાખો. | | '''Layout Layer''' પર ક્લિક કરો. ટેબ જો દેખાતું ના હોય, તો '''Layout layer''' જ્યાં શુધી દ્રશ્યમાન ના થાય ત્યાં શુધી ડાબું એરો બટન દબાવી રાખો. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:35 |
|આપણી પાસે આપણું '''Map 2'''! છે. સામન રીતે આપણે '''Map 3''' પણ બનાવી શકીએ છીએ. | |આપણી પાસે આપણું '''Map 2'''! છે. સામન રીતે આપણે '''Map 3''' પણ બનાવી શકીએ છીએ. | ||
|- | |- | ||
− | |03: | + | |03:42 |
| ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો. | | ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો. | ||
|- | |- | ||
− | |03: | + | |03:45 |
|ઘરથી સ્કુલ કેમ્પસ સુધી બે રસ્તા બનાવો. | |ઘરથી સ્કુલ કેમ્પસ સુધી બે રસ્તા બનાવો. | ||
|- | |- | ||
− | |03: | + | |03:49 |
− | | | + | | '''RouteMap''' ચિત્રમાં દરેક રસ્તા ને જુદા લેયર પર બનવો, જેથી તે બે વિભિન્ન નકશાઓ તરીકે પ્રિન્ટ કરી શકાવાય જે દરેક, ફક્ત એક જ રસ્તો દર્શાવે. |
+ | |||
|- | |- | ||
− | | | + | | 04:01 |
| હવે ચાલો શીખીએ કેવી રીતે ફાઈલને '''PDF''' તરીકે એક્સપોર્ટ કરવી અને આપણી ડ્રો ફાઈલને પાસવર્ડ પ્રોટેક્ટ કરવી. | | હવે ચાલો શીખીએ કેવી રીતે ફાઈલને '''PDF''' તરીકે એક્સપોર્ટ કરવી અને આપણી ડ્રો ફાઈલને પાસવર્ડ પ્રોટેક્ટ કરવી. | ||
|- | |- | ||
− | |04: | + | |04:10 |
− | | | + | | '''“RouteMap”''' આ ડ્રો ફાઈલને '''PDF''' તરીકે સંગ્રહીએ. |
|- | |- | ||
− | |04: | + | |04:14 |
|મેન મેનુમાં થી '''File''' પસંદ કરો.અને '''“Export as PDF”''' પર ક્લિક કરો. | |મેન મેનુમાં થી '''File''' પસંદ કરો.અને '''“Export as PDF”''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |04: | + | |04:19 |
| '''PDF''' ડાઈલોગ બોક્સ ખુલે છે. | | '''PDF''' ડાઈલોગ બોક્સ ખુલે છે. | ||
|- | |- | ||
− | |04: | + | |04:21 |
| પહેલા ચાલો '''“General”''' વિકલ્પો સુયોજિત કરીએ. | | પહેલા ચાલો '''“General”''' વિકલ્પો સુયોજિત કરીએ. | ||
|- | |- | ||
− | |04: | + | |04:24 |
| '''“General”''' ટેબ પર ક્લિક કરો. | | '''“General”''' ટેબ પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |04: | + | |04:26 |
− | | '''“Range”''' અંતર્ગત ચાલો , '''“All”''' પસંદ કરીએ કારણકે | + | | '''“Range”''' અંતર્ગત ચાલો , '''“All”''' પસંદ કરીએ કારણકે આપણે ડ્રો ફાઈલના તમામ પેજોને '''PDF''' માં રૂપાંતર કરી રહ્યા છીએ. |
|- | |- | ||
− | |04: | + | |04:34 |
| '''“Images”''' અંતર્ગત ,આપણે '''“JPEG compression”''' પસંદ કરીશું. | | '''“Images”''' અંતર્ગત ,આપણે '''“JPEG compression”''' પસંદ કરીશું. | ||
|- | |- | ||
− | |04: | + | |04:38 |
| સંકોચન કરવા માટે વપરાતો આ અતિ સામાન્ય ફોરમેટ છે. | | સંકોચન કરવા માટે વપરાતો આ અતિ સામાન્ય ફોરમેટ છે. | ||
|- | |- | ||
− | |04: | + | |04:42 |
|આગળ '''Initial View''' ટેબ પર ક્લિક કરો. | |આગળ '''Initial View''' ટેબ પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |04: | + | |04:45 |
|ડાઈલોગ બોક્સમાં દેખાતી મૂળભૂત વેલ્યુઓ આપણે એવીજ રહેવા દઈશું. | |ડાઈલોગ બોક્સમાં દેખાતી મૂળભૂત વેલ્યુઓ આપણે એવીજ રહેવા દઈશું. | ||
|- | |- | ||
− | | 04: | + | | 04:49 |
| હવે '''Links tab''' પર ક્લિક કરો. | | હવે '''Links tab''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 04: | + | | 04:52 |
| આપણે કદાચિત '''Draw''' ફાઈલમાં લીંકો દાખલ કર્યા છે. | | આપણે કદાચિત '''Draw''' ફાઈલમાં લીંકો દાખલ કર્યા છે. | ||
|- | |- | ||
− | |04: | + | |04:55 |
| ફરીથી, ચાલો '''Links''' માટે મૂળભૂત વેલ્યુ રહેવા દઈએ. | | ફરીથી, ચાલો '''Links''' માટે મૂળભૂત વેલ્યુ રહેવા દઈએ. | ||
|- | |- | ||
− | |04: | + | |04:59 |
| હવે ચાલો '''PDF''' ડોક્યુમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે પાસવર્ડ અસાઇન કરો. | | હવે ચાલો '''PDF''' ડોક્યુમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે પાસવર્ડ અસાઇન કરો. | ||
|- | |- | ||
− | | | + | |05:03 |
| આવું કરવા માટે '''“Security”''' ટેબ પર ક્લિક કરો. | | આવું કરવા માટે '''“Security”''' ટેબ પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |05: | + | |05:07 |
| '''Set open password''' બટન પર ક્લિક કરો. | | '''Set open password''' બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |05: | + | |05:10 |
| '''Set open password''' ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. | | '''Set open password''' ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:14 |
| '''“Password”''' ફિલ્ડમાં, તમે જેનાથી ફાઈલને પ્રોટેક્ટ કરવા માંગોછો તે પાસવર્ડ ટાઈપ કરો . | | '''“Password”''' ફિલ્ડમાં, તમે જેનાથી ફાઈલને પ્રોટેક્ટ કરવા માંગોછો તે પાસવર્ડ ટાઈપ કરો . | ||
|- | |- | ||
− | |05: | + | |05:20 |
| હું મારો પાસવર્ડ '''“Protect101”''' તરીકે સુયોજિત કરીશ. | | હું મારો પાસવર્ડ '''“Protect101”''' તરીકે સુયોજિત કરીશ. | ||
|- | |- | ||
− | |05: | + | |05:24 |
| '''“Confirm”''' ફિલ્ડમાં , હું ફરીથી મારો પાસવર્ડ “Protect101”''' ટાઈપ કરીશ. '''OK''' પર ક્લિક કરો. | | '''“Confirm”''' ફિલ્ડમાં , હું ફરીથી મારો પાસવર્ડ “Protect101”''' ટાઈપ કરીશ. '''OK''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:31 |
| આગળ ચાલો ડોક્યુમેન્ટ પ્રિન્ટ અથવા સુધારિત કરવા માટે પરમીશન પાસવર્ડ સુયોજિત કરીએ. | | આગળ ચાલો ડોક્યુમેન્ટ પ્રિન્ટ અથવા સુધારિત કરવા માટે પરમીશન પાસવર્ડ સુયોજિત કરીએ. | ||
|- | |- | ||
− | |05: | + | |05:37 |
| '''Set permission password''' બટન પર ક્લિક કરો. | | '''Set permission password''' બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |05: | + | |05:41 |
| '''“Password”''' ફિલ્ડમાં તમારા પસંદનો પાસવર્ડ ટાઈપ કરો હું '''“ProtectAgain0”''' ટાઈપ કરીશ. | | '''“Password”''' ફિલ્ડમાં તમારા પસંદનો પાસવર્ડ ટાઈપ કરો હું '''“ProtectAgain0”''' ટાઈપ કરીશ. | ||
|- | |- | ||
− | |05: | + | |05:49 |
|'''“Confirm”''' ફિલ્ડમાં , ફરીથી “ProtectAgain0”''' ટાઈપ કરો અને '''OK''' પર ક્લિક કરો. | |'''“Confirm”''' ફિલ્ડમાં , ફરીથી “ProtectAgain0”''' ટાઈપ કરો અને '''OK''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |05: | + | |05:57 |
| નોંધ લો '''Printing''' અને '''Changes''' માટે પરમીશન હવે સક્રિય છે. | | નોંધ લો '''Printing''' અને '''Changes''' માટે પરમીશન હવે સક્રિય છે. | ||
|- | |- | ||
− | | | + | |06:03 |
− | | | + | | આ એક સારી આદત છે કે |
− | + | પાસવર્ડને , ઓછામાં ઓછો છ અંકિ સુયોજિત કરવો. જેમાં આંકડા અને વિશેષ અક્ષરો નો પણ સમાવેશ હોય. | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | |06: | + | |06:14 |
| '''Printing''', અંતર્ગત '''Not Permitted''' વિકલ્પ પસંદ કરો. | | '''Printing''', અંતર્ગત '''Not Permitted''' વિકલ્પ પસંદ કરો. | ||
|- | |- | ||
− | | 06: | + | | 06:18 |
| '''PDF''' ફક્ત ત્યારે જ પ્રિન્ટ થયી શકે છે જયારે યોગ્ય પાસવર્ડ આપવામાં આવે છે.નહી તર તે પ્રિન્ટ થયી શકતું નથી. | | '''PDF''' ફક્ત ત્યારે જ પ્રિન્ટ થયી શકે છે જયારે યોગ્ય પાસવર્ડ આપવામાં આવે છે.નહી તર તે પ્રિન્ટ થયી શકતું નથી. | ||
|- | |- | ||
− | |06: | + | |06:25 |
| '''Changes''' અંતર્ગત '''“Not Permitted”''' વિકલ્પ પસંદ કરો. | | '''Changes''' અંતર્ગત '''“Not Permitted”''' વિકલ્પ પસંદ કરો. | ||
|- | |- | ||
− | |06: | + | |06:29 |
− | | | + | |પાસવર્ડ ને ફક્ત ત્યારે જ એડિટ કરી શકાય છે જયારે યોગ્ય પાસવર્ડ આપવામાં આવે છે , નહી તર તેમાં ફેરફાર કરી શકાવાતો નથી. |
|- | |- | ||
− | |06: | + | |06:36 |
|હવે નીચે આવેલ '''Export''' બટન પર ક્લિક કરો. | |હવે નીચે આવેલ '''Export''' બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |06: | + | |06:41 |
| '''Export''' ડાઈલોગ બોક્સ ખુલે છે. | | '''Export''' ડાઈલોગ બોક્સ ખુલે છે. | ||
|- | |- | ||
− | |06: | + | |06:43 |
|ડાબા પેનલથી '''Places''' અંદર એ જગ્યા એ ક્લિક કરો જ્યાં તમે તમારી ફાઈલને સંગ્રહવા માંગો છો, હું '''Desktop''' પસંદ કરીશ. | |ડાબા પેનલથી '''Places''' અંદર એ જગ્યા એ ક્લિક કરો જ્યાં તમે તમારી ફાઈલને સંગ્રહવા માંગો છો, હું '''Desktop''' પસંદ કરીશ. | ||
|- | |- | ||
− | |06: | + | |06:53 |
| '''File type''', અંતર્ગત '''PDF - Portable Document Format.''' | | '''File type''', અંતર્ગત '''PDF - Portable Document Format.''' | ||
|- | |- | ||
− | |06: | + | |06:57 |
|અને '''Save''' બટન પર ક્લિક કરો. | |અને '''Save''' બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | | + | | 07:01 |
| '''Draw''' ફાઈલ '''PDF''' ફાઈલમાં રૂપાંતરિત થાય છે અને '''Desktop''' અને ડેસ્કટોપ પર સંગ્રહાય છે. | | '''Draw''' ફાઈલ '''PDF''' ફાઈલમાં રૂપાંતરિત થાય છે અને '''Desktop''' અને ડેસ્કટોપ પર સંગ્રહાય છે. | ||
|- | |- | ||
− | |07: | + | |07:07 |
|ચાલો હવે '''Desktop''' પર જઈએ. | |ચાલો હવે '''Desktop''' પર જઈએ. | ||
|- | |- | ||
− | |07: | + | |07:09 |
| '''Desktop''', પર '''RouteMap PDF''' ફાઈલ પર ડબલ ક્લિક કરો. | | '''Desktop''', પર '''RouteMap PDF''' ફાઈલ પર ડબલ ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 07: | + | | 07:14 |
|'''Enter password''' ડાઈલોગ બોક્સ ખુલશે. | |'''Enter password''' ડાઈલોગ બોક્સ ખુલશે. | ||
|- | |- | ||
− | |07: | + | |07:17 |
| '''Password''' ફિલ્ડમાં ચાલો ખોટો પાસવર્ડ દાખલ કરીએ '''Protect111''' ટાઈપ કરો. | | '''Password''' ફિલ્ડમાં ચાલો ખોટો પાસવર્ડ દાખલ કરીએ '''Protect111''' ટાઈપ કરો. | ||
|- | |- | ||
− | |07: | + | |07:23 |
| '''Unlock Document''' બટન પર ક્લિક કરો. | | '''Unlock Document''' બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 07: | + | | 07:26 |
|તમે જોશો કે '''password''' ફિલ્ડ સાફ છે અને આપણે પાસવર્ડ ફરીથી નાખવા માટે પૂછાવાય છે. | |તમે જોશો કે '''password''' ફિલ્ડ સાફ છે અને આપણે પાસવર્ડ ફરીથી નાખવા માટે પૂછાવાય છે. | ||
|- | |- | ||
− | |07: | + | |07:35 |
− | | '''Password''' ફિલ્ડમાં ચાલો યોગ્ય પાસવર્ડ '''Protect101''' | + | | '''Password''' ફિલ્ડમાં ચાલો યોગ્ય પાસવર્ડ '''Protect101''' ટાઈપ કરીએ. |
|- | |- | ||
− | |07: | + | |07:40 |
− | | | + | |'''Unlock Document''' બટન પર ક્લિક કરો. The '''PDF''' ફાઈલ ખુલે છે . |
|- | |- | ||
− | | 07: | + | | 07:46 |
− | | '''Draw''' ફાઈલને સફળતાપૂર્વક '''PDF''' માં રૂપાંતરિત કરી લીધી છે.અને તેને '''password-protected''' બનાવી છે ! | + | | '''Draw''' ફાઈલને સફળતાપૂર્વક '''PDF''' માં રૂપાંતરિત કરી લીધી છે. અને તેને '''password-protected''' બનાવી છે ! |
|- | |- | ||
− | |07: | + | |07:53 |
|અહી ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | |અહી ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | ||
|- | |- | ||
− | |07: | + | |07:57 |
|અહી આપણે શીખ્યા '''layers''' ની સામાન્ય જાણકારી. | |અહી આપણે શીખ્યા '''layers''' ની સામાન્ય જાણકારી. | ||
|- | |- | ||
− | | | + | |08:00 |
| '''Draw''' ફાઈલને '''PDF''' માં કેવી રીતે રૂપાંતરિત કરવું. | | '''Draw''' ફાઈલને '''PDF''' માં કેવી રીતે રૂપાંતરિત કરવું. | ||
|- | |- | ||
− | | | + | |08:03 |
| '''password encryption.''' વાપરીને તેને કેવી રીતે પ્રોટેક્ટ કરવું. | | '''password encryption.''' વાપરીને તેને કેવી રીતે પ્રોટેક્ટ કરવું. | ||
|- | |- | ||
− | |08: | + | |08:08 |
|અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. | |અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. | ||
|- | |- | ||
− | |08: | + | |08:11 |
| '''RouteMap''' ની બીજી એક '''PDF''' ફાઈલ. | | '''RouteMap''' ની બીજી એક '''PDF''' ફાઈલ. | ||
|- | |- | ||
− | |08: | + | |08:14 |
| '''PDF''' ડાઈલોગ બોક્સમાં '''“Initial View”''' વિકલ્પો બદલો. | | '''PDF''' ડાઈલોગ બોક્સમાં '''“Initial View”''' વિકલ્પો બદલો. | ||
|- | |- | ||
− | |08: | + | |08:17 |
|શું થાય છે તેનું અવલોકન કરો. | |શું થાય છે તેનું અવલોકન કરો. | ||
|- | |- | ||
− | |08: | + | |08:20 |
| '''“User Interface”''' માટે તમામ વિકલ્પો તપાસ કરો. | | '''“User Interface”''' માટે તમામ વિકલ્પો તપાસ કરો. | ||
|- | |- | ||
− | |08: | + | |08:23 |
| '''permission passwords''' સુયોજિત કરો. | | '''permission passwords''' સુયોજિત કરો. | ||
|- | |- | ||
− | |08: | + | |08:25 |
|આ '''PDF''' પ્રિન્ટ કરો. | |આ '''PDF''' પ્રિન્ટ કરો. | ||
|- | |- | ||
− | |08: | + | |08:28 |
|નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. | |નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. | ||
|- | |- | ||
− | |08: | + | |08:31 |
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. | ||
|- | |- | ||
− | |08: | + | |08:34 |
|જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો . | |જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો . | ||
|- | |- | ||
− | |08: | + | |08:40 |
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | ||
|- | |- | ||
− | |08: | + | |08:42 |
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. | |સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. | ||
|- | |- | ||
− | |08: | + | |08:45 |
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. | |જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. | ||
|- | |- | ||
− | |08: | + | |08:50 |
|વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો | |વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો | ||
|- | |- | ||
− | |08: | + | |08:58 |
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે . | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે . | ||
|- | |- | ||
− | | | + | |09:03 |
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | ||
|- | |- | ||
− | | | + | |09:11 |
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro | ||
|- | |- | ||
− | |09: | + | |09:23 |
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. | |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. | ||
|} | |} |
Latest revision as of 16:16, 28 February 2017
Time | Narration |
00:01 | LibreOffice Draw ના - Basics of Layers and Password Encryption PDF પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
00:09 | આ ટ્યુટોરીયલમાં આપણે layers ની સામાન્ય જાણકારી શીખીશું. |
00:12 | આપણે આ પણ શીખીશું password encryption નો ઉપયોગ કરીને કેઈવી રીતે Draw ફાઈલ ને પ્રોટેક્ટ કરવી,
|
00:18 | PDF તરીકે એક્સપોર્ટ કરવી. |
00:21 | અહી આપણે Ubuntu Linux આવૃત્તિ 10.04 ને આપણા ઓપેરેટીંગ સીસ્ટમ તરીકે અને LibreOffice Suite આવૃત્તિ 3.3.4. ને વાપરી રહ્યા છીએ |
00:30 | Route Mapફાઈલ ખોલો. |
00:33 | Layers શું છે ? Layers પારદર્શક શીટ ની જેમ છે, જેને એક બીજા પર મુકવા માં આવે છે. |
00:42 | દરેક Draw ફાઈલમાં ત્રણ લેયરો છે. |
00:44 | Layout layer મૂળભૂત રીતે દ્ર્શ્યિત હોય છે. |
00:48 | આ એ છે, જ્યાં આપણે આપણા મોટાભાગના ગ્રાફીકો બનાવીએ છીએ. |
00:51 | Control layer એ control elements ને સંગ્રહ કરવા માટે વપરાય છે જેમકે buttons અને forms. |
00:57 | Dimensions layer' જટિલ ડ્રોઈંગના માટે ડાયમેન્શન એટલેકે પરિણામ લાઈનો અથવા મેજરમેંટ એટલેકે માપ લાઈનોને દર્શાવામાં ઉપયોગ થાય છે. |
01:06 | ઉદાહરણ તરીકે ઘરના ચિત્રમાં ભીંતો ,ઈલેક્ટ્રીકલ વાયરીંગ વગેરેનું બરાબર માપ હોવું જોઈએ. |
01:19 | ચાલો ત્રણ નકશાઓ પ્રિન્ટ કરીએ જે ઘરથી શાળા સુધીની રસ્તો દર્શાવે. |
01:26 | તેને Map 1, Map 2 અને Map 3 તરીકે બોલાવીએ . |
01:31 | Map 1, એરિયાના તમામ સીમાચિહ્નો દર્શાવે છે. |
01:35 | Map 2,માં બે લેક, સ્ટેડિયમ ,અને કમર્શિયલ કોપ્લેક્સ શિવાયના તમાંમ ઓબ્જેક્ટો દર્શાવીએ. |
01:43 | Map 3, માં પાર્ક શિવાયના તમામ ઓબ્જેક્ટો દર્શાવીએ. |
01:48 | શું આપણને આ દર્શાવવા માટે ત્રણ જુદા જુદા નકશાઓ બનાવવાની જરૂર છે ?. |
01:51 | ના , Draw એ Layers. ના મદદથી આનો ઉકેલ પ્રદાન કરે છે. |
01:58 | આ રીતે મહિતીના ઘણા લેયરો સાથે ફક્ત એક નકશાની ફાઈલો હોઈ શકે છે. |
02:03 | એક Draw પેજ વાપરીને આપણે layers સંયોજન ને પ્રિન્ટ કરી શકીએ છીએ. |
02:10 | RouteMap માં અમુક લેયરો ઉમેરો. |
02:13 | Layout layer પર ક્લિક કરો. |
02:15 | જમણું ક્લિક કરો અને Insert layer પસંદ કરો. |
02:18 | Insert layer ડાઈલોગ બોક્સ ખુલે છે. |
02:22 | “Name” ફિલ્ડમાં “Layer four” ટાઈપ કરો. |
02:24 | તમામ ચિત્રને સંબંધિત હોય એવું એવું કોઈ પણ શીર્ષક અને વર્ણન તમે ઉમેરી શકો છો. |
02:30 | “Visible” અને “Printable” બોક્સોને તપાસો. |
02:34 | ડાઈલોગ બોક્સથી બહાર જવ માટે OK પર ક્લિક કરો. |
02:37 | ફરી એક વાર Layout layer પર ક્લિક કરો. |
02:40 | Draw પેજ પર નકશો પસંદ કરીને તેને અનગ્રુપ કરો. |
02:44 | ત્યાર બાદ Lakes ને પસંદ કરો. |
02:46 | Shift કી દબાવો અને સ્ટેડિયમ અને કમર્શિયલ કોમ્પ્લેક્સ પસંદ કરો. |
02:52 | આગળ જમણું ક્લિક કરો અને Cut પસંદ કરો. |
02:55 | ત્યારબાદ “Layer four” લેયર પર ક્લિક કરો અને તેને પેસ્ટ કરો. |
02:59 | તે બધાને Layout layer માના સ્થાન અનુસાર પેસ્ટ કરવામાં આવે છે. |
03:04 | ફરી એક વારLayer Four પર ક્લિક કરો. |
03:07 | કોનટેક્સ્ટ મેનુ જોવા માટે જમણું ક્લિક કરો અને Modify Layer પસંદ કરો. |
03:12 | Modify Layer ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
03:15 | “Visible” બોક્સને અનચેક કરો . OK પર ક્લિક કરો. |
03:18 | Layer Four માના ઓબ્જેક્ટો હવે દેખાતા નથી. |
03:21 | ઓબ્જેક્ટો તે સ્થાને રહે છે પણ દ્રશ્યમાન નથી. |
03:26 | Layout Layer પર ક્લિક કરો. ટેબ જો દેખાતું ના હોય, તો Layout layer જ્યાં શુધી દ્રશ્યમાન ના થાય ત્યાં શુધી ડાબું એરો બટન દબાવી રાખો. |
03:35 | આપણી પાસે આપણું Map 2! છે. સામન રીતે આપણે Map 3 પણ બનાવી શકીએ છીએ. |
03:42 | ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો. |
03:45 | ઘરથી સ્કુલ કેમ્પસ સુધી બે રસ્તા બનાવો. |
03:49 | RouteMap ચિત્રમાં દરેક રસ્તા ને જુદા લેયર પર બનવો, જેથી તે બે વિભિન્ન નકશાઓ તરીકે પ્રિન્ટ કરી શકાવાય જે દરેક, ફક્ત એક જ રસ્તો દર્શાવે. |
04:01 | હવે ચાલો શીખીએ કેવી રીતે ફાઈલને PDF તરીકે એક્સપોર્ટ કરવી અને આપણી ડ્રો ફાઈલને પાસવર્ડ પ્રોટેક્ટ કરવી. |
04:10 | “RouteMap” આ ડ્રો ફાઈલને PDF તરીકે સંગ્રહીએ. |
04:14 | મેન મેનુમાં થી File પસંદ કરો.અને “Export as PDF” પર ક્લિક કરો. |
04:19 | PDF ડાઈલોગ બોક્સ ખુલે છે. |
04:21 | પહેલા ચાલો “General” વિકલ્પો સુયોજિત કરીએ. |
04:24 | “General” ટેબ પર ક્લિક કરો. |
04:26 | “Range” અંતર્ગત ચાલો , “All” પસંદ કરીએ કારણકે આપણે ડ્રો ફાઈલના તમામ પેજોને PDF માં રૂપાંતર કરી રહ્યા છીએ. |
04:34 | “Images” અંતર્ગત ,આપણે “JPEG compression” પસંદ કરીશું. |
04:38 | સંકોચન કરવા માટે વપરાતો આ અતિ સામાન્ય ફોરમેટ છે. |
04:42 | આગળ Initial View ટેબ પર ક્લિક કરો. |
04:45 | ડાઈલોગ બોક્સમાં દેખાતી મૂળભૂત વેલ્યુઓ આપણે એવીજ રહેવા દઈશું. |
04:49 | હવે Links tab પર ક્લિક કરો. |
04:52 | આપણે કદાચિત Draw ફાઈલમાં લીંકો દાખલ કર્યા છે. |
04:55 | ફરીથી, ચાલો Links માટે મૂળભૂત વેલ્યુ રહેવા દઈએ. |
04:59 | હવે ચાલો PDF ડોક્યુમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે પાસવર્ડ અસાઇન કરો. |
05:03 | આવું કરવા માટે “Security” ટેબ પર ક્લિક કરો. |
05:07 | Set open password બટન પર ક્લિક કરો. |
05:10 | Set open password ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
05:14 | “Password” ફિલ્ડમાં, તમે જેનાથી ફાઈલને પ્રોટેક્ટ કરવા માંગોછો તે પાસવર્ડ ટાઈપ કરો . |
05:20 | હું મારો પાસવર્ડ “Protect101” તરીકે સુયોજિત કરીશ. |
05:24 | “Confirm” ફિલ્ડમાં , હું ફરીથી મારો પાસવર્ડ “Protect101” ટાઈપ કરીશ. OK પર ક્લિક કરો. |
05:31 | આગળ ચાલો ડોક્યુમેન્ટ પ્રિન્ટ અથવા સુધારિત કરવા માટે પરમીશન પાસવર્ડ સુયોજિત કરીએ. |
05:37 | Set permission password બટન પર ક્લિક કરો. |
05:41 | “Password” ફિલ્ડમાં તમારા પસંદનો પાસવર્ડ ટાઈપ કરો હું “ProtectAgain0” ટાઈપ કરીશ. |
05:49 | “Confirm” ફિલ્ડમાં , ફરીથી “ProtectAgain0” ટાઈપ કરો અને OK પર ક્લિક કરો. |
05:57 | નોંધ લો Printing અને Changes માટે પરમીશન હવે સક્રિય છે. |
06:03 | આ એક સારી આદત છે કે
પાસવર્ડને , ઓછામાં ઓછો છ અંકિ સુયોજિત કરવો. જેમાં આંકડા અને વિશેષ અક્ષરો નો પણ સમાવેશ હોય. |
06:14 | Printing, અંતર્ગત Not Permitted વિકલ્પ પસંદ કરો. |
06:18 | PDF ફક્ત ત્યારે જ પ્રિન્ટ થયી શકે છે જયારે યોગ્ય પાસવર્ડ આપવામાં આવે છે.નહી તર તે પ્રિન્ટ થયી શકતું નથી. |
06:25 | Changes અંતર્ગત “Not Permitted” વિકલ્પ પસંદ કરો. |
06:29 | પાસવર્ડ ને ફક્ત ત્યારે જ એડિટ કરી શકાય છે જયારે યોગ્ય પાસવર્ડ આપવામાં આવે છે , નહી તર તેમાં ફેરફાર કરી શકાવાતો નથી. |
06:36 | હવે નીચે આવેલ Export બટન પર ક્લિક કરો. |
06:41 | Export ડાઈલોગ બોક્સ ખુલે છે. |
06:43 | ડાબા પેનલથી Places અંદર એ જગ્યા એ ક્લિક કરો જ્યાં તમે તમારી ફાઈલને સંગ્રહવા માંગો છો, હું Desktop પસંદ કરીશ. |
06:53 | File type, અંતર્ગત PDF - Portable Document Format. |
06:57 | અને Save બટન પર ક્લિક કરો. |
07:01 | Draw ફાઈલ PDF ફાઈલમાં રૂપાંતરિત થાય છે અને Desktop અને ડેસ્કટોપ પર સંગ્રહાય છે. |
07:07 | ચાલો હવે Desktop પર જઈએ. |
07:09 | Desktop, પર RouteMap PDF ફાઈલ પર ડબલ ક્લિક કરો. |
07:14 | Enter password ડાઈલોગ બોક્સ ખુલશે. |
07:17 | Password ફિલ્ડમાં ચાલો ખોટો પાસવર્ડ દાખલ કરીએ Protect111 ટાઈપ કરો. |
07:23 | Unlock Document બટન પર ક્લિક કરો. |
07:26 | તમે જોશો કે password ફિલ્ડ સાફ છે અને આપણે પાસવર્ડ ફરીથી નાખવા માટે પૂછાવાય છે. |
07:35 | Password ફિલ્ડમાં ચાલો યોગ્ય પાસવર્ડ Protect101 ટાઈપ કરીએ. |
07:40 | Unlock Document બટન પર ક્લિક કરો. The PDF ફાઈલ ખુલે છે . |
07:46 | Draw ફાઈલને સફળતાપૂર્વક PDF માં રૂપાંતરિત કરી લીધી છે. અને તેને password-protected બનાવી છે ! |
07:53 | અહી ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
07:57 | અહી આપણે શીખ્યા layers ની સામાન્ય જાણકારી. |
08:00 | Draw ફાઈલને PDF માં કેવી રીતે રૂપાંતરિત કરવું. |
08:03 | password encryption. વાપરીને તેને કેવી રીતે પ્રોટેક્ટ કરવું. |
08:08 | અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
08:11 | RouteMap ની બીજી એક PDF ફાઈલ. |
08:14 | PDF ડાઈલોગ બોક્સમાં “Initial View” વિકલ્પો બદલો. |
08:17 | શું થાય છે તેનું અવલોકન કરો. |
08:20 | “User Interface” માટે તમામ વિકલ્પો તપાસ કરો. |
08:23 | permission passwords સુયોજિત કરો. |
08:25 | આ PDF પ્રિન્ટ કરો. |
08:28 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
08:31 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
08:34 | જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો . |
08:40 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
08:42 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
08:45 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
08:50 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
08:58 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે . |
09:03 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
09:11 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
09:23 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |