Difference between revisions of "LibreOffice-Suite-Draw/C3/Flow-Charts-Connectors-Glue-Points/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
(4 intermediate revisions by the same user not shown) | |||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
|00:01 | |00:01 | ||
− | | લીબર ઓફીસ ડ્રો ના '''Flowcharts''', Glue Points અને '''Beizer curves''' પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. | + | | લીબર ઓફીસ ડ્રો ના '''Flowcharts''', Glue Points અને '''Beizer curves''' પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
|- | |- | ||
Line 17: | Line 17: | ||
|- | |- | ||
|00:20 | |00:20 | ||
− | | | + | | અહી આપણે વાપરી રહ્યા છીએ '''Ubuntu Linux version 10.04''' અને '''LibreOffice Suite version 3.3.4.''' |
|- | |- | ||
Line 153: | Line 153: | ||
|- | |- | ||
|03:10 | |03:10 | ||
− | | | + | | ડ્રો '''Flowcharts''' ના માટે ડ્રોઈંગ ટૂલબારમાં જુદા વિકલ્પ આપે છે. |
|- | |- | ||
Line 181: | Line 181: | ||
|- | |- | ||
| 03:47 | | 03:47 | ||
− | | '''Process''' બોક્સ પૂર્ણ પ્રક્રિયામાં એક સ્ટેપ | + | | '''Process''' બોક્સ પૂર્ણ પ્રક્રિયામાં એક સ્ટેપ બતાવે છે. |
|- | |- | ||
Line 455: | Line 455: | ||
|- | |- | ||
|10:11 | |10:11 | ||
− | | | + | |આ એટલા માટે કારણકે એરોસ ઓબ્જેક્ટ થી જોડાયલા નથી રહી શકતા. |
|- | |- | ||
|10:16 | |10:16 | ||
− | | | + | | '''connectors''' લાઈન અને એરોસ થી ભિન્ન કેવી રીતે હોય છે? |
|- | |- | ||
|10:21 | |10:21 | ||
− | |'''Connectors''' | + | |'''Connectors''' લાઈનસ અથવા એરોસ હોય છે. |
|- | |- | ||
|10:24 | |10:24 | ||
− | | | + | | જેના છેડા પોતેથી ક્પાયલા છે. |
|- | |- | ||
|10:28 | |10:28 | ||
− | | | + | |એક ઓબ્જેક્ટના '''glue points''' માટે |
|- | |- | ||
|10:31 | |10:31 | ||
− | | | + | | બીજીબાજુએ લાઈન અને એરોસ પોતેથી નથી તુટતા. |
|- | |- | ||
|10:36 | |10:36 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલ અટકાવો અને અસાઇનમેન્ટ નો પ્રયાસ કરો . |
|- | |- | ||
|10:40 | |10:40 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ ફ્લો ચાર્ટનો બીજો ભાગ બનાવો. |
|- | |- | ||
|10:45 | |10:45 | ||
− | | | + | | '''processes''' બોક્સો ને રંગો. |
|- | |- | ||
− | |10:48 | + | |10:48 |
− | | | + | | અક્ષર '''A''' ના સાથે કનેક્ટર બનાવો. |
|- | |- | ||
|10:51 | |10:51 | ||
− | | | + | | ફલો ચાર્ટમાં આ પ્રથમ ઓબ્જેક્ટ હોવો જોઈએ. |
|- | |- | ||
|10:55 | |10:55 | ||
− | | | + | | તે આ પ્રકારે દેખાવો જોઈએ. |
|- | |- | ||
| 10:59 | | 10:59 | ||
− | | | + | |અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
|11:02 | |11:02 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલ માં, તમે |
''''''Flowcharts'''''' | ''''''Flowcharts'''''' | ||
'''Connectors''' | '''Connectors''' | ||
− | '''Glue points''' | + | '''Glue points''' વિશે શીખ્યા: |
|- | |- | ||
|11:09 | |11:09 | ||
− | | | + | |નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
|- | |- | ||
|11:13 | |11:13 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
|- | |- | ||
|11:17 | |11:17 | ||
− | | | + | |જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
− | + | ||
|- | |- | ||
|11:22 | |11:22 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
|11:24 | |11:24 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
|- | |- | ||
|11:28 | |11:28 | ||
− | | | + | |જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
|11:32 | |11:32 | ||
− | | | + | |વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો. |
|- | |- | ||
|11:40 | |11:40 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે . |
|- | |- | ||
|11:45 | |11:45 | ||
− | | | + | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
|11:53 | |11:53 | ||
− | | | + | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે '''spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro''' |
|- | |- | ||
Line 557: | Line 556: | ||
|12:05 | |12:05 | ||
− | |* | + | |*આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
− | + | જોડાવા બદ્દલ આભાર. | |
|- | |- | ||
|} | |} |
Latest revision as of 15:05, 23 November 2015
Time | Narration |
00:01 | લીબર ઓફીસ ડ્રો ના Flowcharts, Glue Points અને Beizer curves પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું Beizer curvesઅને Flowcharts બનાવતા. |
00:14 | Connectors અને Glue points. વાપરીને તમે Flowcharts કેવી રીતે જોડશો. |
00:20 | અહી આપણે વાપરી રહ્યા છીએ Ubuntu Linux version 10.04 અને LibreOffice Suite version 3.3.4. |
00:29 | ચાલો Bezier Curves વિષે શીખીએ. |
00:33 | Bezier Curves સામાન્ય રીતે ક્ર્વ્સ ને સ્મૂથ બનાવવા માટે કમ્પ્યુટર ગ્રાફિકમાં ઉપયોગ થાય છે. |
00:40 | તમે આ ક્ર્વ્સ ને ક્ર્વ્સ ના આકર અને આકૃતિઓ ના સાથે પ્રયોગ કરવા માટે ઉપયોગ કરી શકો છો. |
00:45 | બધા ક્ર્વ્સની શરૂઆત અને અંત પોઈન્ટ હોય છે. |
00:50 | ક્ર્વ્સ પર પોઈન્ટ નોડ ના તરીકે ઓળખવામાં આવે છે. |
00:54 | ચાલો આપણા Routemap ફાઈલ પર જઈએ. |
00:58 | ચાલો હવે Home. થી Commercial Complex પર જવા માટે, |
01:03 | આવું કરવા માટે આપણને Parking Lot. થી જમણી તરફ જવું પડશે. |
01:08 | યાદ કરો કે પાછલી વખતે આપણે ડ્રોઈંગનું સમૂહ બનાવ્યું હતું. તો ચલો હવે આ સમૂહને કાઢી કાઢીએ. |
01:14 | હવે ડ્રોઈંગ ટૂલબારથી Curve પર ક્લિક કરો અને Curve ને પસંદ કરો. |
01:20 | ડ્રો પેજ પર, રસ્તાના શરૂઆતી પોઈન્ટ પર ક્લિક કરો- આ Home. છે. |
01:27 | માઉસનું ડાબું બટન દબાવો અને Play Ground. શુધી ખેચો. |
01:32 | તમે એક સીધી લાઈન જોશો. |
01:36 | માઉસ બટન છોડો. |
01:39 | હવે પોઈન્ટર ને Commercial Complex. પાસે લાવો. |
01:43 | લાઈન કર્વ લેશે જેમ જેમ માઉસ ફરે છે. |
01:47 | સમાપ્તિ પોઈન્ટ પર ક્લિક કરો જે Commercial Complex. છે. |
01:52 | આપણે એક કર્વ બનાવ્યું છે! |
01:55 | ધ્યાન આપો કે કર્વનું પરિવર્તન એ સુવાળું છે. |
01:59 | હવે આપણે Edit Points ટૂલબાર નો ઉપયોગ કરીને આ ક્ર્વ્સ પર પોઈન્ટ ને એડિટ કરીશું. |
02:05 | curve. પર ક્લિક કરો. |
02:07 | Edit Points ટૂલબાર ને સક્રિય કરવા માટે કર્વ પર જમણું ક્લીક કરો અને Edit Points પસંદ કરો. |
02:14 | જયારે કર્વની સમાપ્તિ પોઈન્ટસ પર ભૂરો બોક્સ દેખાય છે તો આપણે કર્વ એડિટ કરી શકીએ છે. |
02:21 | કર્વના શરૂઆતી પોઈન્ટ પર ક્લિક કરો. |
02:24 | તમે કન્ટ્રોલ પોઈન્ટના સાથ ડોટેડ લાઈન જોઈ શકો છો. |
02:29 | હવે તમે જરૂઆત ના અનુસાર કર્વ ને વધવા કે ઘટાવવા માટે ડોટેટ લાઈનને ખેંચી શકો છો. |
02:35 | એક વખત ફેરફાર કર્યા પછી ડ્રો પેજ પર ક્યાં પણ ડબલ ક્લિક કરો. |
02:41 | એક કર્વને સ્મૂથ બનાવવા માટે કર્વ પર Edit Points ટૂલબાર નો ઉપયોગ કરીને પોઈન્ટ્સને ઉમેરવું, મુવ અને કાઢી શકો છો. |
02:50 | અહી તમારા માટે એક નાનું એસાઈનમેન્ટ છે. |
02:54 | Bezier curve બનાવો અને બધા વિકલ્પો સાથે કાર્ય કરો. |
02:59 | Edit Points ટૂલબાર નો ઉપયોગ કરીને . |
03:02 | હવે આપણે Flowcharts બનાવી શકીએ છીએ. |
03:05 | હવે RouteMap ફાઈલ પર બે નવા પેજ ઉમેરીએ છીએ. |
03:10 | ડ્રો Flowcharts ના માટે ડ્રોઈંગ ટૂલબારમાં જુદા વિકલ્પ આપે છે. |
03:17 | આ ફલોચાર્ટ સ્પોકન ટ્યુટોરીયલ પ્રક્રિયા માં બધા તબક્કાબતાવે છે. |
03:22 | હવે ચાલો આ ફલોચાર્ટ બનાવીએ. |
03:26 | ડ્રોઈંગ ટૂલબાર થી Flowcharts પર ક્લિક કરો. |
03:30 | નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો અને Flowchart: Process. પસંદ કરો. |
03:37 | કર્સર ને ડ્રો પેજ પર રાખો, માઉસનું ડાબું બટન પકડો અને નીચે ખેંચો. |
03:44 | તમે એક Process બોક્સ બનાવ્યો છે. |
03:47 | Process બોક્સ પૂર્ણ પ્રક્રિયામાં એક સ્ટેપ બતાવે છે. |
03:54 | આપણે ફલોચાર્ટ માં પણ ટેક્સ્ટ ઉમેરી શકીએ છીએ. |
03:59 | પ્રોસેસ બોક્સ પર ડબલ ક્લિક કરો અને તેના અંદર ટેક્સ્ટ Create the Tutorial Outline to chunk content into 10-minute scripts ટાઈપ કરો. |
04:13 | ફલો ચાર્ટના માટે ફોર્મેટિંગ વિકલ્પ અન્ય ઓબ્જેક્ટસ ના સમાન છે. |
04:20 | હવે Process બોક્સના અંદર ટેક્સ્ટ અલાઈન કરો. |
04:24 | હવે ટેક્સ્ટ પસંદ કરો. |
04:27 | Context menu જોવા માટે જમણું ક્લિક કરો અને Text. પર ક્લિક કરો. |
04:32 | Text ડાઈલોગ બોક્સ ખુલે છે. |
04:35 | Text ડાઈલોગ બોક્સમાં Resize shape to fit text width પર ક્લિક કરો. |
04:43 | તેમ જોશો કે ટેક્સ્ટને ફીટ કરવા માટે Process બોક્સે પોતાનો આકાર બદલ્યો છે. |
04:49 | હવે એક સાથે CTRL+Z કી દબાવો આ પ્રક્રિયાને અન્ડું કહેવાય છે. |
04:55 | ફરી, ટેક્સ્ટ પસંદ કરો. |
04:59 | મેન મેનુ પર જાઓ અને Format પસંદ કરો અને Text. પર ક્લિક કરો. |
05:05 | Text ડાઈલોગ બોક્સ ખુલે છે. |
05:08 | હવે Word wrap text in shape. વિકલ્પ તપાસીએ OK. પર ક્લિક કરો.
|
05:15 | ટેક્સ્ટ Process બોક્સની આકૃતિમાં ફીટ થવા માટે પોતેથી સમાયોજિત થયો છે. |
05:21 | તે જ રીતે, પહેલા વાળાના નીચે એક હજુ Process બોક્સ બનાવો. |
05:28 | તેના અંદર ટેક્સ્ટ Create Scripts ઉમેરો. |
05:33 | ચાલો હવે એક Decision બોક્સ બનાવો અને તેના અંદર ટેક્સ્ટ Review Okay? ઉમેરો. |
05:42 | A Decisionબોક્સ થવા વાળા નિર્ણય ને બતાવે છે. |
05:46 | આ આપણને ડીસીઝન ના પરિણામ પર આધારીત આગળની પ્રક્રિયા પર નિર્દેશિત કરે છે. |
05:52 | હવે Decision બોક્સના નીચે એક અન્ય Process બોક્સ બનાવીએ. |
05:58 | હવે આના અંદર ટેક્સ્ટ Record Video ઉમેરો. |
06:04 | આગળ અહી આપને ટેક્સ્ટ Review Okay? ના સાથે એક અન્ય Decision બોક્સની જરુયાત છે . |
06:12 | હવે એ Decision બોક્સ જે આપણે પહેલા બનાવ્યો હતો તેને કોપી કરો અને અહી રાખો. |
06:18 | તો Decision બોક્સ પસંદ કરો અને એક સાથે CTRL+C દબાવો. |
06:25 | હવે CTRL+V કીને એક સાથે દબાવો. |
06:29 | હવે આ બોક્સને પાછલા Process બોક્સના નીચે લાવો. |
06:35 | હવે આના અંદર Review Okay ટેક્સ્ટ ઉમેરો. |
06:40 | છેલ્લે :હવે ફલોચાર્ટ કનેક્ટર બનાવો અને તેમાં A ટાઈપ કરો. |
06:48 | ફલોચાર્ટ - કનેક્ટર ફલોચાર્ટના બે ભાગોએન જોડે છે. |
06:53 | હવે કહીએ છે કે ફલોચાર્ટ ના એક ભાગ એક પેજ પર છે. |
06:58 | અને બીજો ભાગ બીજા પેજ પર. |
07:02 | આપણે પ્રથમ પેજ પર ફલોચાર્ટના અંતમાં ફલોચાર્ટ -કનેક્ટર બનાવીએ. |
07:08 | પછી આપણે એજ કનેક્ટર બીજા પેજના શરૂઆતમાં બનાવીએ છીએ. |
07:13 | ઓબ્જેક્ટસને જોડવાના પહેલા આપણે ડ્રોમાં Connector Lines અને Glue Points ના વિષે શીખીએ. |
07:21 | Connectors લાઈન્સ અથવા એરોઝ હોય છે, જેના છેડા ઓબ્જેક્ટ થી જોડલા અથવા કાપેલા હોય છે, |
07:28 | Glue points જેવું કે નામ સંકેત કરે છે , એ પોઈન્ટસ હોય છે જે ઓબ્જેક્ટસ ને કનેક્ટરસ થી જોડે છે. |
07:35 | બધા ઓબ્જેક્ટસ ગ્લુ પોઈન્ટ ધરાવે છે. |
07:39 | આ અદ્રશ્ય હોય છે; |
07:41 | આ દ્રશ્યમાન થાય છે જયારે ડ્રોઈંગ ટૂલબારથી કનેક્ટર પસંદિત થાય છે અથવા જયારે માઉસ ઓબ્જેક્ટ પર મુવ થાય છે. |
07:51 | Glue points હેન્ડલસની જેમ સમાન નથી હોતું. |
07:54 | આપણે ઓબ્જેક્ટ ને રી-સાઈઝ કરવા માટે ઓબ્જેક્ટનો ઉપયોગ કરીએ છીએ. |
07:58 | Glue points કનેક્ટર ને ઓબ્જેક્ટથી જોડાવામાં ઉપયોગ કરાવાય છે. |
08:02 | હવે કનેક્ટરનો ઉપયોગ કરીને ફલોચાર્ટમાં ઓબ્જેક્ટને જોડીએ. |
08:07 | Drawing toolbar પર જાવ અને Connector. પસંદ કરો. |
08:12 | વિભિન્ન પ્રકાર ના કનેક્ટર ને જોવા માટે નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો. |
08:18 | હવે Straight Connector ends with Arrow પસંદ કરો. |
08:23 | જયારે તમે કનેક્ટર પસંદ કરો છો તમે ડ્રો પેજમાં બધા ઓબ્જેક્ટસ પર ક્રોસ માર્ક્સ જોશો. |
08:31 | આ glue points. છે. |
08:34 | હવે પહેલા પ્રોસેસ બોક્સના ગ્લુ પોઈન્ટથી આગલા પ્રોસેસ બોક્સના ગ્લુ પોઈન્ટ શુધી એક લાઈન બનાવીએ. |
08:44 | આપણે કનેક્ટરસ પ્રયોગ કરીને ઉપર -થી-નીચે સુધી બધા ફલોચાર્ટ ઓબ્જેક્ટસ ને જોડીશું. |
08:52 | તેમ જોશો કે તેમ જ્યાં પણ કર્સર મુકો છો પ્રત્યેક લાઈન પોતેથી જ નજીકની ગ્લુપોઈન્ટ પર તૂટી જાય છે. |
09:03 | હવે Process અને Decision બોક્સો ને જોઈડીએ. |
09:08 | ડ્રોઈંગ ટૂલબારથી Connector ends with Arrow વિકલ્પ પસંદ કરો. |
09:14 | Process બોક્સ થી હવે Decision બોક્સ જોડીએ. |
09:19 | તેજ પ્રકારે હવે Decision બોક્સને આગળ Process બોક્સથી જોડીએ. |
09:25 | તમે connector. પર ટેક્સ્ટ પણ ઉમેરી શકો છો. |
09:29 | connectorપર Decision બોક્સ થી Process બોક્સ માં હવે No ટાઈપ કરો. |
09:35 | connector પસંદ કરવા માટે હવે તે પર ડબલ ક્લિક કરો,
|
09:39 | અંતના કન્ટ્રોલ પોઈન્ટ હવે સક્રિય થયા છે . |
09:43 | અને ટેક્સ્ટ કર્સર હવે દ્રશ્યમાન થયા છે. |
09:46 | હવે ટેક્સ્ટ No ટાઈપ કરો. |
09:49 | હવે અન્ય કનેક્ટર માટે એક વાર ફરી આ કરીએ. |
09:54 | આપણે એક સરળ ફલોચાર્ટ બનાવ્યો છે! |
09:57 | ચાલો Ctrl+S કી દબાવીને આપણો ફલોચાર્ટ સેવ કરીએ. |
10:03 | તમે લાઈનસ અને એરોસ નો પણ ઉપયોગ કરીને ઓબ્જેક્ટસને જોડી શકો છો. |
10:08 | પણ એવા કિસ્સામાં ,તમને ઓબ્જેક્ટસના સમૂહ બનાવવા જોઈએ. |
10:11 | આ એટલા માટે કારણકે એરોસ ઓબ્જેક્ટ થી જોડાયલા નથી રહી શકતા. |
10:16 | connectors લાઈન અને એરોસ થી ભિન્ન કેવી રીતે હોય છે? |
10:21 | Connectors લાઈનસ અથવા એરોસ હોય છે. |
10:24 | જેના છેડા પોતેથી ક્પાયલા છે. |
10:28 | એક ઓબ્જેક્ટના glue points માટે |
10:31 | બીજીબાજુએ લાઈન અને એરોસ પોતેથી નથી તુટતા. |
10:36 | આ ટ્યુટોરીયલ અટકાવો અને અસાઇનમેન્ટ નો પ્રયાસ કરો . |
10:40 | સ્પોકન ટ્યુટોરીયલ ફ્લો ચાર્ટનો બીજો ભાગ બનાવો. |
10:45 | processes બોક્સો ને રંગો. |
10:48 | અક્ષર A ના સાથે કનેક્ટર બનાવો. |
10:51 | ફલો ચાર્ટમાં આ પ્રથમ ઓબ્જેક્ટ હોવો જોઈએ. |
10:55 | તે આ પ્રકારે દેખાવો જોઈએ. |
10:59 | અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
|
11:02 | આ ટ્યુટોરીયલ માં, તમે
'Flowcharts' Connectors Glue points વિશે શીખ્યા: |
11:09 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
11:13 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
11:17 | જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
11:22 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
11:24 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
11:28 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
11:32 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો. |
11:40 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે . |
11:45 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
11:53 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
12:05 | *આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |