Difference between revisions of "Spoken-Tutorial-Technology/C2/Side-by-Side-Method/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 61: | Line 61: | ||
|- | |- | ||
|01:08 | |01:08 | ||
− | |મોટું ના. | + | |મોટું ના. અથવા શું આ ફક્ત સ્પોકન ટ્યુટોરીયલ ને સારી રીતે સાંભળવું છે.? |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|01:13 | |01:13 | ||
− | |ફરીથી ના . | + | |ફરીથી ના. તો કેવી રીતે શીખીશું ... |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 86: | Line 78: | ||
|01:29 | |01:29 | ||
|જવાબ છે હા | |જવાબ છે હા | ||
− | |||
|- | |- | ||
Line 95: | Line 86: | ||
|01:33 | |01:33 | ||
|આવું એટલા માટે કારણકે અમે સ્પોકન ટ્યુટોરીયલ ને સ્વયમ શીખવા માટે બનાવ્યા છે. | |આવું એટલા માટે કારણકે અમે સ્પોકન ટ્યુટોરીયલ ને સ્વયમ શીખવા માટે બનાવ્યા છે. | ||
+ | |||
|- | |- | ||
|01:39 | |01:39 | ||
Line 101: | Line 93: | ||
|- | |- | ||
|01:41 | |01:41 | ||
− | |આ ખુબ મોટી વાર્તા છે. | + | |આ ખુબ મોટી વાર્તા છે. હું બસ એટલું kahu છું કે અમને આ ઉદેશ્ય ના માટે આઈ આઈ ટી બોમ્બે માં વિશેષ મેથડ બનાવ્યું છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 114: | Line 102: | ||
|01:52 | |01:52 | ||
|અને એટલા માટે તમે સ્પોકન ટ્યુટોરીયલમાં બતાડેલ પ્રત્યેક કમાંડ ફરી કરી શકો છો. | |અને એટલા માટે તમે સ્પોકન ટ્યુટોરીયલમાં બતાડેલ પ્રત્યેક કમાંડ ફરી કરી શકો છો. | ||
− | |||
|- | |- | ||
Line 135: | Line 122: | ||
|02:14 | |02:14 | ||
|હું સ્પોકન ટ્યુટોરીયલ નું ''' Vector Operations.''' નામક ટ્યુટોરીયલ બતાવીશ. | |હું સ્પોકન ટ્યુટોરીયલ નું ''' Vector Operations.''' નામક ટ્યુટોરીયલ બતાવીશ. | ||
− | |||
|- | |- | ||
Line 156: | Line 142: | ||
|02:29 | |02:29 | ||
|મેં તેને જેટલું થયી શકે તેટલું નાનું કર્યું છે. | |મેં તેને જેટલું થયી શકે તેટલું નાનું કર્યું છે. | ||
− | |||
|- | |- | ||
Line 185: | Line 170: | ||
|03:05 | |03:05 | ||
|શું આપણે સોફ્ટવેર વિન્ડો ને મોટો કરવો જોઈએ? | |શું આપણે સોફ્ટવેર વિન્ડો ને મોટો કરવો જોઈએ? | ||
− | |||
|- | |- | ||
|03:08 | |03:08 | ||
− | |ફરી ના | + | |ફરી ના તેને નાનું કરો અને તેને બીજી બાજુએ લે જાવ જેવું મેં પહેલા પણ કર્યું છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|03:15 | |03:15 | ||
|હવે મેં સ્પોકન ટ્યુટોરીયલ અને સોફ્ટવેર સાઈડ બાઈ સાઈડ શીખવા માટે ખોલ્યું છે. | |હવે મેં સ્પોકન ટ્યુટોરીયલ અને સોફ્ટવેર સાઈડ બાઈ સાઈડ શીખવા માટે ખોલ્યું છે. | ||
− | |||
|- | |- | ||
Line 210: | Line 189: | ||
|- | |- | ||
|03:28 | |03:28 | ||
− | |વિડીઓ પ્લે કરો. | + | |વિડીઓ પ્લે કરો. સ્પોકન ટ્યુટોરીયલમાં કમાંડ સાંભળો |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 258: | Line 233: | ||
|- | |- | ||
|04:23 | |04:23 | ||
− | |p ઇકુઅલસ | + | |p ઇકુઅલસ 1 2 3, ક્લોસ બ્રેકેટ. |
|- | |- | ||
Line 278: | Line 253: | ||
|- | |- | ||
|04:42 | |04:42 | ||
− | |કોઈ વાંધો નહી. | + | |કોઈ વાંધો નહી.સ્પોકન ટ્યુટોરીયલ મેથડ તમને ધીમે અને ઝડપથી બંને રીતે પ્રયાસ કરવાની પરવાનગી આપે છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 318: | Line 289: | ||
|- | |- | ||
|05:40 | |05:40 | ||
− | | હવે હું આને ફરી કરું છું. | + | | હવે હું આને ફરી કરું છું. સ્પોકન ટ્યુટોરીયલની તમને ધીરે ધીરે અને ઝડપથી પ્રયાસ કરવાની પરવાનગી આપે છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 334: | Line 301: | ||
|- | |- | ||
|05:54 | |05:54 | ||
− | | | + | | આગળની સ્લાઈડમાં હું એક ઉદાહરણ બતાવીશ. |
|- | |- | ||
|06:03 | |06:03 | ||
− | | | + | |આ એક ચિત્ર છે જે મેં એક ચોપડીના અધ્યાયમાં પ્રયોગ કર્યો છે,જે તાજેતરમાં જ લખાયો છે. |
|- | |- | ||
|06:09 | |06:09 | ||
− | | | + | | તમે '''xfig''' પર સ્પોકન ટ્યુટોરીયલ,અને '''xfig''' નું સોફ્ટવેર પણ જોઈ શકો છો. |
|- | |- | ||
|06:15 | |06:15 | ||
− | | | + | | તેમ છતાં ઓવરલેપ છે પણ હમણાં પણ તમે આનો અમુક ભાગ જોઈ શકો છો. |
|- | |- | ||
|06:18 | |06:18 | ||
− | | | + | | જેમ તમે આગળ વધો છો તેમ તમે સ્થિતિ અને સાઈઝ પણ બદલી શકો છો |
|- | |- | ||
|06:23 | |06:23 | ||
− | | | + | | મેક્સીમાઈજિંગ કરતા કઈ પણ સ્વીકાર્ય છે. |
|- | |- | ||
|06:27 | |06:27 | ||
− | | | + | | હવે આપણે બધા સ્ટેપ્સને કરવા માટે એક અન્ય આવશ્કયતા પર ધ્યાન આપો. |
|- | |- | ||
|06:32 | |06:32 | ||
− | | | + | | શું થાય છે જયારે સ્પોકન ટ્યુટોરીયલ કહે છે એક ફાઈલ ખોલો? |
|- | |- | ||
|06:37 | |06:37 | ||
− | | | + | | શું તે ફાઈલ વગર શીખવું નિષ્ફળ થશે- શું એવું થશે? |
|- | |- | ||
|06:41 | |06:41 | ||
− | | | + | | ચિંતા કરશો નહીં - આપણે સ્પોકન ટ્યુટોરીયલમાં ઉપયોગ થયેલ પ્રત્યેક ફાઈલ ઉપલબ્ધ કરાવીએ છે. |
|- | |- | ||
|06:47 | |06:47 | ||
− | | | + | | કારણકે તેના વગર સ્પોકન ટ્યુટોરીયલની બધા સ્ટેપસ ફરી નથી કરી શકતા. |
|- | |- | ||
|06:55 | |06:55 | ||
− | | | + | | હવે હું એક ઉદાહરણ સાથે તેને બતાવીશ. |
|- | |- | ||
|07:00 | |07:00 | ||
− | | | + | | આ માટે હું '''C and C++''' '''tokens.''' નામનું ટ્યુટોરીયલ ખોલું છું. |
|- | |- | ||
|07:11 | |07:11 | ||
− | | | + | |મેં પહેલેથી જ આને યોગ્ય સ્થાન પર આગળ રાખ્યું છે. |
|- | |- | ||
|07:15 | |07:15 | ||
− | | | + | |ચાલો હું તેને પ્લે કરું. |
|- | |- | ||
Line 398: | Line 365: | ||
|- | |- | ||
|07:36 | |07:36 | ||
− | | | + | | હું આને પોઝ કરું. |
|- | |- | ||
|07:41 | |07:41 | ||
− | | | + | | વિડીઓ બતાવે છે કે ફાઈલને '''tokens.c''' નામથી ખોલો. |
|- | |- | ||
|07:46 | |07:46 | ||
− | | | + | |જો ફક્ત આજ ફાઈલ ઉપલબ્ધ કરાવાય છે તો બધા સ્ટેપ કરી શકાય છે. |
|- | |- | ||
|07:50 | |07:50 | ||
− | | | + | |હવે જોશું કે શું આ ફાઈલ વેબ પેજ પર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
|07:55 | |07:55 | ||
− | | | + | | હવે બ્રાઉઝરને પૂર્ણ રીતે પાછા લાવીએ, તો આપણે બધા લીંક જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
|08:06 | |08:06 | ||
− | | | + | | હવે નીચે સ્ક્રોલ કરીએ. |
|- | |- | ||
|08:13 | |08:13 | ||
− | | | + | | અહી '''Code files.''' નામની એક ફાઈલ છે. |
|- | |- | ||
|08:16 | |08:16 | ||
− | | | + | | આ '''tokens.c.''' ફાઈલ ધરાવે છે. |
|- | |- | ||
|08:21 | |08:21 | ||
− | | | + | | હવે તપાસીએ કે શું આ આપણે આ ડાઉનલોડ કરી શકીએ છીએ. |
|- | |- | ||
|08:24 | |08:24 | ||
− | | | + | |ચાલો હું આ લીંક પર ક્લિક કરું. |
|- | |- | ||
|08:27 | |08:27 | ||
− | | | + | |શીખો અને જુઓ, આ ફાઈલ સેવ કરવા માટે તૈયાર છે. |
|- | |- | ||
|08:31 | |08:31 | ||
− | | | + | |હું તેને સેવ નહી કરું |
|- | |- | ||
|08:35 | |08:35 | ||
− | | | + | | આને હું તમારા અભ્યાસ માટે છોડું છું. |
|- | |- | ||
|08:38 | |08:38 | ||
− | | | + | | વિવિધ ઓપરેટીંગ સીસ્ટમ માટે થોડી વિભિન્નતા હોઈ શકે છે. |
|- | |- | ||
|08:43 | |08:43 | ||
− | | | + | | ઉદાહરણ તરીકે તમારા સમર્થન વગર ઝીપ ફાઈલ ઝડપથી ડાઉનલોડ થયી શકે છે. |
|- | |- | ||
|08:48 | |08:48 | ||
− | | | + | | ખાતરી કરી લો કે બધી જરૂરી ફાઈલ્સ લીંકથી ઉપલબ્ધ કરવા માં આવશે. |
|- | |- | ||
|08:54 | |08:54 | ||
− | | | + | |જો તમારા માટે ઈન્ટરનેટ ઉપલબ્ધ ના હોય તો શું ?? |
|- | |- | ||
|08:57 | |08:57 | ||
− | | | + | |ચિંતા ના કરો. ઓફ લાઈન જોવા માટે ઈમેજ ફાઈલ બનાવવું શક્ય છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|09:02 | |09:02 | ||
− | | | + | | હવે હું તમને બતાવીશ કે સ્પોકન ટ્યુટોરીયલ વેબ પેજમાં કયાથી તમે આ ઈમેજ ને બનાવી શકો છો. |
|- | |- | ||
|09:09 | |09:09 | ||
− | | | + | | આ આગલી ટેબમાં છે. |
|- | |- | ||
|09:12 | |09:12 | ||
− | | | + | | આપણે બ્રાઉઝરને નાનું કર્યું છે માટે આપણે બધા લીંક નથી જોઈ શકતા. |
|- | |- | ||
|09:16 | |09:16 | ||
− | | | + | | બધા લીંકોને જોવા માટે હું સ્ક્રીનને મોટું કરું છું. |
|- | |- | ||
|09:21 | |09:21 | ||
− | | | + | | આ '''Software Training, Downloads, Create your own disk image.''' માં ઉબલબ્ધ છે. |
|- | |- | ||
|09:33 | |09:33 | ||
− | | | + | |આ સુવિધાથી ઝીપ ફાઈલ બનાવાય છે જેમાં બધી સમ્બનંધિત ફાઈલો ઉપલધ હોય છે. |
|- | |- | ||
|09:37 | |09:37 | ||
− | | | + | |કેટલાક દુર્લભ કિસ્સાઓમાં, જરૂરી ફાઈલો ગુમ થઈ શકે છે. |
|- | |- | ||
|09:41 | |09:41 | ||
− | | | + | |જો આવું થાય છે તો સમસ્યાનો ઉપાય કાઢવા માટે અમને તમરી જરૂર છે. |
|- | |- | ||
|09:44 | |09:44 | ||
− | | | + | |હું તમને આ મારા વબ પેજ પર બતાવું. |
|- | |- | ||
|09:47 | |09:47 | ||
− | | | + | |સ્ક્રીન ને ફરીથી નાનું કરો. |
|- | |- | ||
|09:51 | |09:51 | ||
− | | | + | | ચાલો પાછલા ટેબ પર પાછા જઈએ. |
|- | |- | ||
|09:56 | |09:56 | ||
− | | | + | |ઉપર સ્ક્રોલ કરો. |
|- | |- | ||
|09:59 | |09:59 | ||
− | | | + | | '''Report missing component.''' નામની લીંક જુઓ. |
|- | |- | ||
|10:03 | |10:03 | ||
− | | | + | | કૃપા કરીને આ લીંક પર ક્લિક કરીને જરૂરી જાણકારી પ્રદાન કરો. |
|- | |- | ||
|10:08 | |10:08 | ||
− | | | + | | બસ આટલુજ. ચાલો હું આગળની સ્લાઈડ પર જાઉં. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|10:12 | |10:12 | ||
− | | | + | |ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલ માં આપણે શું શીખ્યા. |
|- | |- | ||
|10:16 | |10:16 | ||
− | | | + | |આપણે શીખ્યા '''side-by-side''' મેથડ શું છે. |
|- | |- | ||
|10:20 | |10:20 | ||
− | | | + | |આપણે જોયું કે સાઈડ-બાઈ-સાઈડ મેથડ એક વખતે એક કમાંડ શીખવા માં કેવી રીતે મદદ કરે છે. |
|- | |- | ||
|10:25 | |10:25 | ||
− | | | + | | અમે સમઝાવ્યું કે સ્પોકન ટ્યુટોરિયલ વાપરીએ કોઈ વ્યક્તિ કેવી રીતે ધીમે અને ઝડપથી શીખી શકે છે. |
|- | |- | ||
|10:31 | |10:31 | ||
− | | | + | |આપણે શીખ્યું કે સ્પોકન ટ્યુટોરિયલ માટે જરૂરી મટીરીઅલ ક્યાં ઉપલબ્ધ છે. |
|- | |- | ||
|10:36 | |10:36 | ||
− | | | + | |આપણે એ પણ શીખ્યા કે સ્પોકન ટ્યુટોરિયલનો કેવી રીતે નહી કરવો. |
|- | |- | ||
|10:40 | |10:40 | ||
− | | | + | | જો તમે ફક્ત સ્પોકન ટ્યુટોરિયલને જોઈ રહ્યા છોતો તમે તેનું પૂર્ણ લાભ નથી લઇ રહ્યા. |
|- | |- | ||
|10:45 | |10:45 | ||
− | | | + | |આ વર્ક શોપ નહી કહેવાય. |
|- | |- | ||
|10:47 | |10:47 | ||
− | | | + | |જો ઓર્ગનાઈઝ્ર તમને ફક્ત સ્પોકન ટ્યુટોરિયલ જોવા માટે કહે તો તે પોતાનું કાર્ય બરાબર નથી કરી રહ્યા. |
|- | |- | ||
|10:52 | |10:52 | ||
− | | | + | |આ ટ્યુટોરિયલમાં બતાવ્યા પ્રમાણે તમે '''side-by-side method''' ને અનુસરો. |
|- | |- | ||
|10:58 | |10:58 | ||
− | | | + | | મારી પાસે તમારા માટે એક નાનું અસાઇનમેન્ટ છે. |
|- | |- | ||
|11:01 | |11:01 | ||
− | | | + | |આ ટ્યુટોરિયલમાં બતાડેલ પ્રત્યેક પગલાઓ ફરી કરો. |
|- | |- | ||
|11:05 | |11:05 | ||
− | | | + | |આ મેથડ અન્ય વિષયના સ્પોકન ટ્યુટોરિયલ ના માટે ઉપયોગ કરો. |
|- | |- | ||
|11:08 | |11:08 | ||
− | | | + | | બધા ને બતાવો સ્પોકન ટ્યુટોરિયલ શીખવા વાળાનેકોઈ વસ્તુને કરીને શીખવામાં મદદ કરે છે. |
|- | |- | ||
|11:14 | |11:14 | ||
− | | | + | | આ વિડીઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
|11:18 | |11:18 | ||
− | | | + | |જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
|- | |- | ||
|11:22 | |11:22 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
|- | |- | ||
|11:25 | |11:25 | ||
− | | | + | |પ્રમાણપત્રો આપીએ છીએ. અમને લખો. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|11:28 | |11:28 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને '''NMEICT, MHRD,''' ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે. |
|- | |- | ||
|11:34 | |11:34 | ||
− | | | + | |ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
Latest revision as of 15:50, 1 March 2017
Time | Narration |
00:01 | side-by-side મેથડ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલ કન્ન મોદગલ્ય દ્વારા રચિત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખીશું. |
00:10 | side-by-side મેથડ શું છે. |
00:14 | આપણે શીખીશું સાઈડ બાઈ સાઈડ મેથડ એક સમય માં એક કમાંડ શીખવામાં કેવી રીતે મદદ કરે છે. |
00:20 | સ્પોકન ટ્યુટોરીયલ નો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિ કેવી રીતે ઝડપથી અને ધીમે ધીમે શીખી સકે છે. |
00:26 | સ્પોકન ટ્યુટોરીયલનું જરૂરી મટીરીઅલ ક્યાં ઉપબ્ધ છે. |
00:32 | આપણે શીખીશું સ્પોકન ટ્યુટોરીયલ નો ઉપયોગ કેવી રીતે નહી કરવો. |
00:36 | અમારી પાસે workshop organisers. માટે પણ મેસેજ છે. |
00:41 | સાઈડ બાઈ સાઈડ મેથડ એક ટેકનિક છે જે અમે IIT Bombay. માં વિકસિત કરી છે. |
00:47 | પોતાની જાતે સોફ્ટવેર શીખવામાં મદદ કરે છે જયારે તમારી પાસે કોઈ નિષ્ણાતનું માર્ગ દર્શનના હોય. |
00:54 | તમે આ કેવી રીતે કરશો? |
00:56 | સ્પોકન ટ્યુટોરીયલથી એક વારમાં એક કમાંડ શીખવું |
01:01 | શીખવું એટલે શું? |
01:03 | શું આ ફક્ત સ્પોકન ટ્યુટોરીયલ જોવું છે ? |
01:08 | મોટું ના. અથવા શું આ ફક્ત સ્પોકન ટ્યુટોરીયલ ને સારી રીતે સાંભળવું છે.? |
01:13 | ફરીથી ના. તો કેવી રીતે શીખીશું ... |
01:16 | હા તમે બરાબર સમ્ઝ્યા – પોતે કરવા થી , ... સ્પોકન ટ્યુટોરીયલ ના પ્રત્યેક કમાંડ પુનઃ કરવાથી. |
01:24 | શું ટ્યુટોરીયલના પ્રત્યેક કમાંડ કોઈ પણ કરી શકે છે ? |
01:29 | જવાબ છે હા |
01:31 | હું આવું કેવી રીતે કહી શકું છું ? |
01:33 | આવું એટલા માટે કારણકે અમે સ્પોકન ટ્યુટોરીયલ ને સ્વયમ શીખવા માટે બનાવ્યા છે. |
01:39 | અમે આ કેવી રીતે કરીએ છીએ ? |
01:41 | આ ખુબ મોટી વાર્તા છે. હું બસ એટલું kahu છું કે અમને આ ઉદેશ્ય ના માટે આઈ આઈ ટી બોમ્બે માં વિશેષ મેથડ બનાવ્યું છે. |
01:49 | સ્પોકન ટ્યુટોરીયલ એ સ્વયમ શીખવાની પધ્તી છે. |
01:52 | અને એટલા માટે તમે સ્પોકન ટ્યુટોરીયલમાં બતાડેલ પ્રત્યેક કમાંડ ફરી કરી શકો છો. |
01:58 | બધા કમાંડને ફરી કરવા નો સારો માર્ગ શું છે? |
02:02 | ચાલો હું બતાવું . |
02:04 | ચાલો http://spoken-tutorial.org પર જાવ. |
02:08 | ચાલો સાઈલેબના સ્પોકન ટ્યુટોરીયલ પર જઈએ. |
02:14 | હું સ્પોકન ટ્યુટોરીયલ નું Vector Operations. નામક ટ્યુટોરીયલ બતાવીશ. |
02:18 | હું આ વિડીઓ પર પહેલાથી જ છું. |
02:21 | શું આ વિડીઓને મોટું કરું? |
02:23 | ફરી થી મોટું ના. |
02:26 | વાસ્તવમાં, તમને આને નાનું કરવાનું છે. |
02:29 | મેં તેને જેટલું થયી શકે તેટલું નાનું કર્યું છે. |
02:33 | હું બ્રાઉઝરને એ રીતે મુવ કરીશ કે વિડીઓને સ્ક્રીન ની એક બાજુ એ લાવી શકું. |
02:43 | બીજી બાજુએ એ સોફ્ટવેર ખોલીશું જે વિડીઓમાં બતાડેલ છે . |
02:49 | અહી સાઈલેબ છે. |
02:51 | કેમકે સાઈલેબ એક ઓપન સોર્સ સોફ્ટવેર છે તો આપણે તે કરી શકીએ છીએ. |
02:56 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વ્યાપારી સોફ્ટવેરને પ્રોત્સાહન નથી આપતું. |
03:00 | તો જે સોફ્ટવેર સાથે તમને કામ કરવું છે તે તમે મફત માં ડાઉન લોડ કરી શકો છો, |
03:05 | શું આપણે સોફ્ટવેર વિન્ડો ને મોટો કરવો જોઈએ? |
03:08 | ફરી ના તેને નાનું કરો અને તેને બીજી બાજુએ લે જાવ જેવું મેં પહેલા પણ કર્યું છે. |
03:15 | હવે મેં સ્પોકન ટ્યુટોરીયલ અને સોફ્ટવેર સાઈડ બાઈ સાઈડ શીખવા માટે ખોલ્યું છે. |
03:20 | આગળ આપણે શું કરીશું ? |
03:22 | ચાલો આગળની સ્લાઈડ પર પાછા જઈએ. |
03:28 | વિડીઓ પ્લે કરો. સ્પોકન ટ્યુટોરીયલમાં કમાંડ સાંભળો |
03:32 | વિડીઓ પોસ કરો. |
03:34 | સોફ્ટવેર પર એજ કમાંડનો પ્રયાસ કરો. |
03:37 | કમાંડ કાર્ય કરે છે,આગળનું કમાંડ સાંભળો. |
03:41 | જો તે કાર્ય નથી કરતું તો ટ્યુટોરીયલ રીવાઈન્ડ કરો. |
03:44 | ફરી સાંભળો ફરી પ્રયાસ કરો. |
03:47 | પુનરાવર્તન કરો. |
03:49 | ચાલો હું સાઈલેબ વાપરીને તેને જમઝાવું. |
03:54 | Play Audio |
04:11 | ચાલો તેને પોજ કરીએ. |
04:15 | હવે હું આ કમાંડને સાઈલેબ સોફ્ટવેર પર ફરીથી કરું છું. |
04:23 | p ઇકુઅલસ 1 2 3, ક્લોસ બ્રેકેટ. |
04:32 | આપણને વિડીઓના જેવોજ જવાબ મળે છે. |
04:35 | પણ આ ખુબ કંટાડા જનક છે. |
04:37 | મને વિડીઓ સાંભળવું અને કઈ પણ નહી કરવું નથી પસંદ. |
04:40 | આ ખુબ ધીમું પણ છે. |
04:42 | કોઈ વાંધો નહી.સ્પોકન ટ્યુટોરીયલ મેથડ તમને ધીમે અને ઝડપથી બંને રીતે પ્રયાસ કરવાની પરવાનગી આપે છે. |
04:48 | હવે હું તમને ઝડપથી કેવી રીતે શીખવું તે બતાવીશ. |
04:51 | વિડીઓ ને સાંભળતી વખતે,તેમ સોફ્ટવેર પર કાર્ય કરી શકીએ છીએ. |
04:57 | હવે આપણે આગળના કમાંડ સાંભળીશું અને એક સાથે સોફ્ટવેર પર તેનો પ્રયાસ કરીશું. |
05:03 | ચાલો હું બટન પ્લે બટન દબાવું. |
05:09 | Play Audio |
05:23 | ચાલો હું વિડીઓ પોઝ કરું. |
05:32 | તમે મને વિડીઓ સાંભળતી વખતે ટાઈપ કરતા જોયું. |
05:36 | આ સ્પોકન ટ્યુટોરીયલને ઝડપથી શીખવાનો એક માર્ગ છે. |
05:40 | હવે હું આને ફરી કરું છું. સ્પોકન ટ્યુટોરીયલની તમને ધીરે ધીરે અને ઝડપથી પ્રયાસ કરવાની પરવાનગી આપે છે. |
05:45 | ક્યારે ક્યારે,વિડીઓને સોફ્ટવેરને જુદા કરવું મુશ્કિલ થયી શકે છે. |
05:50 | આ સ્થિતિમાં કોઈ પણ કઈ પણ ઓવરલેપીંગ સ્થાનો પ્રયોગ કરી શકાય છે. |
05:54 | આગળની સ્લાઈડમાં હું એક ઉદાહરણ બતાવીશ. |
06:03 | આ એક ચિત્ર છે જે મેં એક ચોપડીના અધ્યાયમાં પ્રયોગ કર્યો છે,જે તાજેતરમાં જ લખાયો છે. |
06:09 | તમે xfig પર સ્પોકન ટ્યુટોરીયલ,અને xfig નું સોફ્ટવેર પણ જોઈ શકો છો. |
06:15 | તેમ છતાં ઓવરલેપ છે પણ હમણાં પણ તમે આનો અમુક ભાગ જોઈ શકો છો. |
06:18 | જેમ તમે આગળ વધો છો તેમ તમે સ્થિતિ અને સાઈઝ પણ બદલી શકો છો |
06:23 | મેક્સીમાઈજિંગ કરતા કઈ પણ સ્વીકાર્ય છે. |
06:27 | હવે આપણે બધા સ્ટેપ્સને કરવા માટે એક અન્ય આવશ્કયતા પર ધ્યાન આપો. |
06:32 | શું થાય છે જયારે સ્પોકન ટ્યુટોરીયલ કહે છે એક ફાઈલ ખોલો? |
06:37 | શું તે ફાઈલ વગર શીખવું નિષ્ફળ થશે- શું એવું થશે? |
06:41 | ચિંતા કરશો નહીં - આપણે સ્પોકન ટ્યુટોરીયલમાં ઉપયોગ થયેલ પ્રત્યેક ફાઈલ ઉપલબ્ધ કરાવીએ છે. |
06:47 | કારણકે તેના વગર સ્પોકન ટ્યુટોરીયલની બધા સ્ટેપસ ફરી નથી કરી શકતા. |
06:55 | હવે હું એક ઉદાહરણ સાથે તેને બતાવીશ. |
07:00 | આ માટે હું C and C++ tokens. નામનું ટ્યુટોરીયલ ખોલું છું. |
07:11 | મેં પહેલેથી જ આને યોગ્ય સ્થાન પર આગળ રાખ્યું છે. |
07:15 | ચાલો હું તેને પ્લે કરું. |
07:20 | Play Audio |
07:36 | હું આને પોઝ કરું. |
07:41 | વિડીઓ બતાવે છે કે ફાઈલને tokens.c નામથી ખોલો. |
07:46 | જો ફક્ત આજ ફાઈલ ઉપલબ્ધ કરાવાય છે તો બધા સ્ટેપ કરી શકાય છે. |
07:50 | હવે જોશું કે શું આ ફાઈલ વેબ પેજ પર ઉપલબ્ધ છે. |
07:55 | હવે બ્રાઉઝરને પૂર્ણ રીતે પાછા લાવીએ, તો આપણે બધા લીંક જોઈ શકીએ છીએ. |
08:06 | હવે નીચે સ્ક્રોલ કરીએ. |
08:13 | અહી Code files. નામની એક ફાઈલ છે. |
08:16 | આ tokens.c. ફાઈલ ધરાવે છે. |
08:21 | હવે તપાસીએ કે શું આ આપણે આ ડાઉનલોડ કરી શકીએ છીએ. |
08:24 | ચાલો હું આ લીંક પર ક્લિક કરું. |
08:27 | શીખો અને જુઓ, આ ફાઈલ સેવ કરવા માટે તૈયાર છે. |
08:31 | હું તેને સેવ નહી કરું |
08:35 | આને હું તમારા અભ્યાસ માટે છોડું છું. |
08:38 | વિવિધ ઓપરેટીંગ સીસ્ટમ માટે થોડી વિભિન્નતા હોઈ શકે છે. |
08:43 | ઉદાહરણ તરીકે તમારા સમર્થન વગર ઝીપ ફાઈલ ઝડપથી ડાઉનલોડ થયી શકે છે. |
08:48 | ખાતરી કરી લો કે બધી જરૂરી ફાઈલ્સ લીંકથી ઉપલબ્ધ કરવા માં આવશે. |
08:54 | જો તમારા માટે ઈન્ટરનેટ ઉપલબ્ધ ના હોય તો શું ?? |
08:57 | ચિંતા ના કરો. ઓફ લાઈન જોવા માટે ઈમેજ ફાઈલ બનાવવું શક્ય છે. |
09:02 | હવે હું તમને બતાવીશ કે સ્પોકન ટ્યુટોરીયલ વેબ પેજમાં કયાથી તમે આ ઈમેજ ને બનાવી શકો છો. |
09:09 | આ આગલી ટેબમાં છે. |
09:12 | આપણે બ્રાઉઝરને નાનું કર્યું છે માટે આપણે બધા લીંક નથી જોઈ શકતા. |
09:16 | બધા લીંકોને જોવા માટે હું સ્ક્રીનને મોટું કરું છું. |
09:21 | આ Software Training, Downloads, Create your own disk image. માં ઉબલબ્ધ છે. |
09:33 | આ સુવિધાથી ઝીપ ફાઈલ બનાવાય છે જેમાં બધી સમ્બનંધિત ફાઈલો ઉપલધ હોય છે. |
09:37 | કેટલાક દુર્લભ કિસ્સાઓમાં, જરૂરી ફાઈલો ગુમ થઈ શકે છે. |
09:41 | જો આવું થાય છે તો સમસ્યાનો ઉપાય કાઢવા માટે અમને તમરી જરૂર છે. |
09:44 | હું તમને આ મારા વબ પેજ પર બતાવું. |
09:47 | સ્ક્રીન ને ફરીથી નાનું કરો. |
09:51 | ચાલો પાછલા ટેબ પર પાછા જઈએ. |
09:56 | ઉપર સ્ક્રોલ કરો. |
09:59 | Report missing component. નામની લીંક જુઓ. |
10:03 | કૃપા કરીને આ લીંક પર ક્લિક કરીને જરૂરી જાણકારી પ્રદાન કરો. |
10:08 | બસ આટલુજ. ચાલો હું આગળની સ્લાઈડ પર જાઉં. |
10:12 | ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલ માં આપણે શું શીખ્યા. |
10:16 | આપણે શીખ્યા side-by-side મેથડ શું છે. |
10:20 | આપણે જોયું કે સાઈડ-બાઈ-સાઈડ મેથડ એક વખતે એક કમાંડ શીખવા માં કેવી રીતે મદદ કરે છે. |
10:25 | અમે સમઝાવ્યું કે સ્પોકન ટ્યુટોરિયલ વાપરીએ કોઈ વ્યક્તિ કેવી રીતે ધીમે અને ઝડપથી શીખી શકે છે. |
10:31 | આપણે શીખ્યું કે સ્પોકન ટ્યુટોરિયલ માટે જરૂરી મટીરીઅલ ક્યાં ઉપલબ્ધ છે. |
10:36 | આપણે એ પણ શીખ્યા કે સ્પોકન ટ્યુટોરિયલનો કેવી રીતે નહી કરવો. |
10:40 | જો તમે ફક્ત સ્પોકન ટ્યુટોરિયલને જોઈ રહ્યા છોતો તમે તેનું પૂર્ણ લાભ નથી લઇ રહ્યા. |
10:45 | આ વર્ક શોપ નહી કહેવાય. |
10:47 | જો ઓર્ગનાઈઝ્ર તમને ફક્ત સ્પોકન ટ્યુટોરિયલ જોવા માટે કહે તો તે પોતાનું કાર્ય બરાબર નથી કરી રહ્યા. |
10:52 | આ ટ્યુટોરિયલમાં બતાવ્યા પ્રમાણે તમે side-by-side method ને અનુસરો. |
10:58 | મારી પાસે તમારા માટે એક નાનું અસાઇનમેન્ટ છે. |
11:01 | આ ટ્યુટોરિયલમાં બતાડેલ પ્રત્યેક પગલાઓ ફરી કરો. |
11:05 | આ મેથડ અન્ય વિષયના સ્પોકન ટ્યુટોરિયલ ના માટે ઉપયોગ કરો. |
11:08 | બધા ને બતાવો સ્પોકન ટ્યુટોરિયલ શીખવા વાળાનેકોઈ વસ્તુને કરીને શીખવામાં મદદ કરે છે. |
11:14 | આ વિડીઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
11:18 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
11:22 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
11:25 | પ્રમાણપત્રો આપીએ છીએ. અમને લખો. |
11:28 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે. |
11:34 | ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |