Difference between revisions of "BOSS-Linux/C3/Basics-of-awk/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{| border=1 | '''Time''' | '''Narration''' |- | 00:01 | '''awk''' કમાંડ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગ...") |
PoojaMoolya (Talk | contribs) |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 9: | Line 9: | ||
|- | |- | ||
|00:05 | |00:05 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે '''awk command.''' શીખીશું, |
|- | |- | ||
Line 17: | Line 17: | ||
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | આ ટ્યુટોરીયલ રેકોડ કરવા માટે હું વાપરી રહ્યો છું. | + | | આ ટ્યુટોરીયલ રેકોડ કરવા માટે હું વાપરી રહ્યો છું. |
− | + | Linux OS | |
− | + | GNU BASH આવૃત્તિ. 4.2.24 | |
|- | |- | ||
Line 71: | Line 71: | ||
|- | |- | ||
| 01:15 | | 01:15 | ||
− | | ટાઈપ કરો: | + | | ટાઈપ કરો: '''awk space''' ( એકલ અવતરણ માં) (front slash) ''' '/Pass '''(front slash)'''/'''(ખુલ્લો છગડીયો કૌંસ) '''{print (બંદ છગડીયો કૌંસ)}''' ( અવતરણપછીથી ) '''space awkdemo.txt''' |
− | + | ||
|- | |- | ||
Line 100: | Line 99: | ||
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
− | | આપણે ટાઈપ કરીશું: | + | | આપણે ટાઈપ કરીશું: '''awk space '/M ( ખુલ્લો ચોરસકૌંસ) [ ei (બંદ ચોરસકૌંસ) ]ra /{print}' space awkdemo.txt''' |
− | '''awk space '/M ( ખુલ્લો ચોરસકૌંસ) [ ei (બંદ ચોરસકૌંસ) ] | + | |
|- | |- | ||
Line 109: | Line 107: | ||
|- | |- | ||
| 02:22 | | 02:22 | ||
− | | | + | | પાછલા કેરેક્ટરની એક અથવા વધારે ઉપસ્થિતિઓ ને આપે છે. |
|- | |- | ||
Line 117: | Line 115: | ||
|- | |- | ||
| 02:34 | | 02:34 | ||
− | | ઉદાહરણ તરીકે, | + | | ઉદાહરણ તરીકે, Mira |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|02:38 | |02:38 | ||
− | | | + | | Meera |
|- | |- | ||
| 02:41 | | 02:41 | ||
− | | | + | | Meeraa |
|- | |- | ||
Line 145: | Line 139: | ||
|- | |- | ||
|02:59 | |02:59 | ||
− | |હવે ટાઈપ કરો: | + | |હવે ટાઈપ કરો: '''awk space (single quotes માં )(front slash) ‘/civil(PIPE) |electrical'''(front slash)'''space (ખુલ્લો છગડીયો કૌંસ)/{print}(બંદ છગડીયો કૌંસ )''' quotes પછી space'''awkdemo.txt''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 03:18 | | 03:18 | ||
− | | '''Enter.''' દબાઓ. | + | | '''Enter.''' દબાઓ. હવે "civil" અને "electrical" બંને એન્ટ્રીઓ આપેલી છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 204: | Line 190: | ||
|- | |- | ||
− | |04:18 | + | | 04:18 |
− | | ચાલો જોઈએ. | + | | ચાલો જોઈએ. ટાઈપ કરો: '''awk space minus capital F space''' double quotes માં ''' PIPE space''' single quote માં '''front-slash civil PIPE electrical front-slash'''ખુલ્લો છગડીયો કૌંસ '''print space dollar0 બંદ છગડીયો કૌંસ quotes પછી space awkdemo.txt''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 301: | Line 283: | ||
|- | |- | ||
| 07:04 | | 07:04 | ||
− | | ચાલો સારાંશ લઈએ. | + | | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: '''awk ''' વાપરીને પ્રિન્ટ કરતા. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 07:10 | | 07:10 | ||
− | | | + | |'''awk ''' માં રેગ્યુલર એક્સપ્રેશન નો ઉપયોગ કરીને વિશેષ સ્ટ્રીમની એન્ટ્રીઓ યાદીબ્ધ્ધ કરતા. |
|- | |- | ||
| 07:15 | | 07:15 | ||
− | | | + | | ફક્ત બીજા અને ત્રીજા ક્ષેત્રોને યાદીબધ્ધ કરતા. |
|- | |- | ||
| 07:18 | | 07:18 | ||
− | | | + | | વ્યવસ્થિત આઉટપુટ ડિસ્પ્લે કરતા. અસાઇનમેન્ટ તરીકે, |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- |
Latest revision as of 15:16, 23 February 2017
Time | Narration |
00:01 | awk કમાંડ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં આપણે awk command. શીખીશું, |
00:09 | જે આપણે અમુક ઉદાહરણ ના મદદથી શીખીશું. |
00:12 | આ ટ્યુટોરીયલ રેકોડ કરવા માટે હું વાપરી રહ્યો છું.
Linux OS GNU BASH આવૃત્તિ. 4.2.24 |
00:21 | નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ. |
00:29 | ચાલો awk ના પરિચયથી શરૂઆત કરીએ. |
00:32 | awk કમાંડ એ ખુબજ શક્તિશાળી ટેક્સ્ટ મેનીપ્યુલેશન ટૂલ છે. |
00:36 | આનું નામ તમના લેખકો Aho, Weinberger અને Kernighan. પરથી આપવા માં આવ્યું છે. |
00:42 | આ વિવિધ ફંક્શન ક્રિયાન્વિત કરી શકે છે. |
00:46 | આ રેકોર્ડના ક્ષેત્ર સ્તર પર કાર્ય કરે છે. |
00:49 | તો,આ રેકોર્ડના જુદા જુદા ક્ષેત્રોને સહેલાયથી એક્સેસ અને એડિટ કરી શકે છે. |
00:56 | ચાલો અમુક ઉદાહરણ જોઈએ. |
00:58 | પ્રદર્શન ના ઉદેશ માટે આપણે awkdemo.txt ફાઈલનો ઉપયોગ કરીશું. |
01:03 | હવે આપણે awkdemo.txt ફાઈલની વિષયવસ્તુ જોશું. |
01:07 | હવે ટર્મિનલ વિન્ડો ખોલો. |
01:10 | ચાલો હવે જોઈએ awk command. વાપરીને કેવી રીતે પ્રિન્ટ કરવું. |
01:15 | ટાઈપ કરો: awk space ( એકલ અવતરણ માં) (front slash) '/Pass (front slash)/(ખુલ્લો છગડીયો કૌંસ) {print (બંદ છગડીયો કૌંસ)} ( અવતરણપછીથી ) space awkdemo.txt |
01:32 | Enter દબાઓ. |
01:34 | અહી, Pass એ સિલેકશન ક્રાઈટેરિયા છે. |
01:38 | awkdemo ની બધી લાઈનો જ્યાં Pass થાય છે ત્યાં પ્રિન્ટ જાય છે. |
01:43 | અહી એક્શન એ પ્રિન્ટ છે. |
01:46 | આપણેawk માં regular expressions નો પણ ઉપયોગ કરી શકીએ છીએ. |
01:50 | ધારો કે આપણને "Mira." નામની વિદ્યાર્થીની નો રેકોર્ડ પ્રિન્ટ કરવો છે. |
01:55 | આપણે ટાઈપ કરીશું: awk space '/M ( ખુલ્લો ચોરસકૌંસ) [ ei (બંદ ચોરસકૌંસ) ]ra /{print}' space awkdemo.txt |
02:20 | Enter. દબાઓ. |
02:22 | પાછલા કેરેક્ટરની એક અથવા વધારે ઉપસ્થિતિઓ ને આપે છે. |
02:27 | એટલા માટે i, e અને a ની એક કરતા વધારે ઉપસ્થિતિ વાડી એન્ટ્રીઓ યાદી બધ્ધ કરવા માં આવશે. |
02:34 | ઉદાહરણ તરીકે, Mira |
02:38 | Meera |
02:41 | Meeraa |
02:45 | awk extended regular expressions (ERE) ને સમર્થન આપે છે. |
02:51 | જેનો અર્થ છે કે આપણે PIPE દ્વારા વિભ્જીત ઘણા પેટર્નસને મળાવી શકીએ છીએ. |
02:56 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
02:59 | electrical(front slash)space (ખુલ્લો છગડીયો કૌંસ)/{print}(બંદ છગડીયો કૌંસ ) quotes પછી spaceawkdemo.txt |
03:18 | Enter. દબાઓ. હવે "civil" અને "electrical" બંને એન્ટ્રીઓ આપેલી છે. |
03:24 | ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ. |
03:28 | પેરામીટરસ:એક લાઈનના વિશિષ્ટ ક્ષેત્રોને ઓળખાવા માટે awk ના અમુક વિશેષ પેરામીટર ધરાવે છે. |
03:36 | $1(Dollar 1) પ્રથમ ક્ષેત્રને દેખાડે છે. |
03:40 | તેજ પ્રકારે સમ્બન્ધિત ક્ષેત્રોના માટે આપણી પાસે $2, $3 અને બીજા અન્ય હોઈ શકે છે. |
03:47 | $0 બધી લાઈનોને દર્શાવે છે. |
03:50 | ચાલો ટર્મિનલ પર પાછા જઈએ. |
03:52 | નોંધ લો કે awkdemo.txt. ફાઈલમાં પ્રત્યેક શબ્દ PIPE થી અલગ થયેલ છે. |
03:59 | આ સ્તીથીમાં PIPE ડેલીમીટર કહેવાય છે. |
04:03 | ડેલીમીટર શબ્દોને એક બીજાથી અલગ કર છે. |
04:06 | ડેલીમીટર સિંગલ white space. પણ થયી શકે છે. |
04:11 | એક ડેલીમીટર ને સ્પષ્ટ કરવા માટે આપણને આપવું છે માઈનસ કેપિટલ F ફ્લેગ પછી ડેલીમીટર. |
04:18 | ચાલો જોઈએ. ટાઈપ કરો: awk space minus capital F space double quotes માં PIPE space single quote માં front-slash civil PIPE electrical front-slashખુલ્લો છગડીયો કૌંસ print space dollar0 બંદ છગડીયો કૌંસ quotes પછી space awkdemo.txt |
04:44 | Enter દબાઓ. |
04:46 | આ બધી લાઈન પ્રિન્ટ કરે છે કેમેકે આપણે $0. ઉપયોગ કર્યો છે. |
04:52 | નોંધલો કે names અને stream of students બીજા અને ત્રીજા ક્ષેત્ર છે. |
04:58 | ધારો કે આપણને ફક્ત બે ક્ષેત્રો પ્રિન્ટ કરવા છે. |
05:01 | ઉપરના કમાંડમાંથી $0 ને $2 અને $3 થી બદલશું. |
05:09 | Enter દબાઓ. |
05:11 | ફક્ત બેજ ક્ષેત્રો દેખાડેલ છે. |
05:14 | તેમ છતાં આ સાચું પરિણામ આપે છે,પણ ડિસ્પ્લે પર આ અવ્યવસ્થિત દેખાય છે. |
05:20 | આપણે C સ્ટાઈલ printf સ્ટેટમેંટનો ઉપયોગ કરીને આઉટ પુટને વ્યવસ્થિત રૂપ આપી શકીએ છીએ. |
05:26 | આપણે બિલ્ટ ઇન વેરીએબલ NR નો ઉપયોગ કરીને ક્રમાંક પણ આપી શકીએ છીએ. |
05:33 | આપણે બિલ્ટ ઇન વેરીએબલોવિષે વધુ પછી જોશું. |
05:37 | હવે ટાઈપ કરો awk space minus capital F double quotes માં (Pipe) double quotes પછી space 'front-slash Pass front slash ખુલ્લો છગડીયો કૌંસ printf (within double quotes) "percentage sign 4d space percentage sign -25s space percentage sign minus 15s space backslash n”, double quotes પછી NR,$2,$3 બંદ છગડીયો કૌંસ single quote પછી space awkdemo.txt |
06:25 | Enter. દબાઓ. |
06:28 | આપણે ફરક જોઈ શકીએ છીએ. |
06:30 | અહી NR રેકોર્ડની સંખ્યા માટે છે. |
06:33 | રેકોર્ડ integers છે, માટે આપણે %d લખ્યું છે. |
06:37 | Name અને Stream સ્ટ્રીંગસ છે તો આપણે %s નો ઉપોગ કર્યો છે. |
06:43 | અહી 25s Nameક્ષેત્ર માટે 25 સાથન આરક્ષિત કરશે. |
06:48 | 15s સ્ટ્રીમ ક્ષેત્ર માટે 15 સાથન આરક્ષિત કરશે. |
06:54 | minus sign આઉટપુટને લેફ્ટ જસ્ટિફાઈ કરવા માટે ઉપયોગ કરે છે. |
06:58 | આ આપણને ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે. |
07:01 | ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ. |
07:04 | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: awk વાપરીને પ્રિન્ટ કરતા. |
07:10 | awk માં રેગ્યુલર એક્સપ્રેશન નો ઉપયોગ કરીને વિશેષ સ્ટ્રીમની એન્ટ્રીઓ યાદીબ્ધ્ધ કરતા. |
07:15 | ફક્ત બીજા અને ત્રીજા ક્ષેત્રોને યાદીબધ્ધ કરતા. |
07:18 | વ્યવસ્થિત આઉટપુટ ડિસ્પ્લે કરતા. અસાઇનમેન્ટ તરીકે, |
07:22 | અંકિત સરાફનો રોલ નંબર, સ્ટ્રીમ અને માર્ક્સ દર્શાવો. |
07:27 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
07:30 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:33 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07:37 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:42 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07:45 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો |
07:51 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:55 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે |
08:02 | આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે. |
08:07 | IIT Bombay તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું. |