Difference between revisions of "PHP-and-MySQL/C4/User-Login-Part-1/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |યુઝર લોગીન અને સેશનો (વપરાશકર્તા પ્રવેશ અને સત્રો) પર…') |
Jyotisolanki (Talk | contribs) |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
|0:00 | |0:00 | ||
− | |યુઝર લોગીન અને સેશનો | + | |યુઝર લોગીન અને સેશનો પરના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
|0:03 | |0:03 | ||
− | |આ ટ્યુટોરીયલ php નાં અમુક પાસાંઓ દર્શાવે છે જે | + | |આ ટ્યુટોરીયલ php નાં અમુક પાસાંઓ દર્શાવે છે જે html ફોર્મને કેવી રીતે સબમિટ કરી શકાય અને કેવી રીતે યુઝર નેમ અને પાસવર્ડને તપાસી શકાય એના પર ધ્યાન કેન્દ્રિત કરશે. |
|- | |- | ||
|0:14 | |0:14 | ||
− | |દાખલ | + | |દાખલ કરેલી વેલ્યુઓ ડેટાબેઝ થી ચકાસવામાં આવશે. |
|- | |- | ||
|0:16 | |0:16 | ||
− | |હું તમને બતાવીશ કે | + | |હું તમને બતાવીશ કે નામ અને પાસવર્ડ વડે કેવી રીતે ડેટાબેઝને સુયોજિત કરવું, ડેટાબેઝથી કેવી રીતે જોડાવવું અને એ પણ કે કેવી રીતે લોગઆઉટ ફંક્શનને પ્રોસેસ કરવું. |
|- | |- | ||
|0:25 | |0:25 | ||
− | |જો કે આપણે સેશનો | + | |જો કે આપણે સેશનો વાપરી રહ્યા છીએ, યુઝર ત્યાં સુધી લોગ્ડ-ઇન રહેશે જ્યાં સુધી તેઓ લોગઆઉટ બટન દબાવતા નથી. |
|- | |- | ||
|0:32 | |0:32 | ||
− | | | + | |શરૂ કરવા માટે હું html ફોર્મ બનાવીશ. |
|- | |- | ||
|0:35 | |0:35 | ||
− | | | + | |કેટલાક mySQL લક્ષણો બતાવીશ જે આપણે સુયોજિત કરીશું. |
|- | |- | ||
|0:42 | |0:42 | ||
− | | | + | |html ફોર્મમાં, "login dot php" કહેવાતા પેજ પર કામ કરી રહ્યા છીએ. |
|- | |- | ||
|0:47 | |0:47 | ||
− | |આપણે સરળતા | + | |આપણે સરળતા માટે પેજીસને જુદા જુદા રાખીશું. |
|- | |- | ||
|0:49 | |0:49 | ||
− | | | + | |મેથડ POST થશે. ફોર્મનો અહીં અંત કરીશું. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|0:54 | |0:54 | ||
− | |હું | + | |હું ઇનપુટ ટાઇપ બનાવીશ જે "text" રહેશે અને "username" નેમ રહેશે. |
|- | |- | ||
|1:06 | |1:06 | ||
− | |એક લાઈન બ્રેક | + | |અહીં એક લાઈન બ્રેક. |
|- | |- | ||
|1:09 | |1:09 | ||
− | |આ લાઈનને કોપી-પેસ્ટ કરો અને "text" ને "password" માં | + | |આ લાઈનને કોપી-પેસ્ટ કરો અને "text" ને "password" માં બદલો. |
|- | |- | ||
|1:15 | |1:15 | ||
− | | | + | |આ "password" કહેવાય છે. આપણે કઈ ઓપરેટીંગ સીસ્ટમ વાપરી રહ્યા છીએ એનાં પર આધાર રાખી, આ તારાઓ અથવા વર્તુળો જેમ દ્રશ્યમાન થશે. |
|- | |- | ||
|1:24 | |1:24 | ||
− | |અને | + | |અને અંતે "submit" બટન બનાવીશું અને તેની વેલ્યુ "Log in" રહેશે. |
|- | |- | ||
|1:31 | |1:31 | ||
− | | | + | |રીફ્રેશ કરો અને અહીં એક પેજ છે. |
|- | |- | ||
|1:36 | |1:36 | ||
− | |"index dot php" યુઝર | + | |"index dot php" યુઝર નેમ અને પાસવર્ડ સાથે. |
|- | |- | ||
|1:39 | |1:39 | ||
− | |હું લોગઇન કરીશ અને આ એ | + | |હું લોગઇન કરીશ અને આ એ પેજ પર જાય છે જે અસ્તિત્વમાં નથી. |
|- | |- | ||
|1:43 | |1:43 | ||
− | |હવે | + | |હવે આ વધુ વપરાશકર્તા અનુકુળ બનાવીએ અને અહીં લેબલો ટાઈપ કરીએ. |
|- | |- | ||
|1:54 | |1:54 | ||
Line 67: | Line 64: | ||
|- | |- | ||
|1:59 | |1:59 | ||
− | |હવે | + | |હવે "login dot php" ફાઈલ બનાવીએ. |
|- | |- | ||
|2:01 | |2:01 | ||
Line 76: | Line 73: | ||
|- | |- | ||
|2:11 | |2:11 | ||
− | |જો આ હજુ પણ સંસ્થાપિત થયું નથી, તો આ માટે હું તમે ગૂગલ પર | + | |જો આ હજુ પણ સંસ્થાપિત થયું નથી, તો આ માટે હું તમે ગૂગલ પર જઈ લોકલ હોસ્ટ ડાયરેક્ટરી પર એક કોપી સંસ્થાપિત કરી આનો ઉપયોગ કરવાની સલાહ આપીશ. |
|- | |- | ||
|2:21 | |2:21 | ||
− | |હવે, | + | |હવે, નવો ડેટાબેઝ બનાવીશ. |
|- | |- | ||
|2:25 | |2:25 | ||
− | |તો અહીં, "php login" નામનો નવો ડેટાબેઝ બનાવો અને create ક્લિક કરો. | + | |તો અહીં, "php login" નામનો નવો ડેટાબેઝ બનાવો અને create પર ક્લિક કરો. |
|- | |- | ||
|2:40 | |2:40 | ||
− | |આપણે | + | |આપણે જોશું કે આ અહીં દ્રશ્યમાન થાય છે અને આપણે હવે કોષ્ટકો બનાવી શકીએ છીએ. |
|- | |- | ||
|2:46 | |2:46 | ||
Line 91: | Line 88: | ||
|- | |- | ||
|2:50 | |2:50 | ||
− | |મૂળભૂત સ્ટ્રક્ચર | + | |મૂળભૂત સ્ટ્રક્ચર ડેટાબેઝ છે જે કોષ્ટકોને સંગ્રહિત કરે છે અને કોષ્ટકો પંક્તિઓને સંગ્રહિત કરે છે અને પંક્તિઓ વેલ્યુઝને સંગ્રહિત કરે છે. |
|- | |- | ||
|3:00 | |3:00 | ||
− | | | + | |આને "users" નામ આપીએ અને OK પર ક્લિક કરીએ. |
|- | |- | ||
|3:06 | |3:06 | ||
Line 103: | Line 100: | ||
|- | |- | ||
|3:20 | |3:20 | ||
− | |હું શરૂઆત માટે "id" વાપરીશ, ત્યારબાદ "user name" અને | + | |હું શરૂઆત માટે "id" વાપરીશ, ત્યારબાદ "user name" અને અંતે "password". આ બધું આ સમયે જોઈએ છે. |
|- | |- | ||
|3:28 | |3:28 | ||
− | |તમારા પ્રોગ્રામ પર આધાર | + | |તમારા પ્રોગ્રામ પર આધાર રાખી, "first name", "date of birth" વગેરેને પણ ઉમેરી શકીએ છીએ. |
|- | |- | ||
|3:36 | |3:36 | ||
− | |પણ હમણાં માટે | + | |પણ હમણાં માટે આ 3 ફીલ્ડોને ઉપયોગમાં લઇશું, આને 3 ફીલ્ડોનું એક ટોટલ બનાવીને. |
|- | |- | ||
|3:42 | |3:42 | ||
− | | | + | |અહીં પાછળ જઈએ. તો, ત્રણ ફીલ્ડો અને તે પહેલા આ બનાવશે. |
|- | |- | ||
|3:49 | |3:49 | ||
− | |હવે | + | |હવે ફીલ્ડ નામોમાં ટાઈપ કરવા સાથે આગળ વધીશું. |
|- | |- | ||
|3:53 | |3:53 | ||
− | | | + | |"id" ટાઈપ કરીશું અને આને ઇન્ટેજર (પૂર્ણાંક) બનાવીશું. |
|- | |- | ||
|3:57 | |3:57 | ||
− | |આ | + | |આ પ્રાયમરી કી છે અને આને સ્વ વૃદ્ધિ બનાવવા માંગીએ છીએ. |
|- | |- | ||
|4:02 | |4:02 | ||
− | |હવે, | + | |હવે, જયારે એક નવો રેકોર્ડ બનશે id ની વેલ્યુમાં એકથી વધારો થશે. |
|- | |- | ||
|4:07 | |4:07 | ||
− | |તો, ઉદાહરણ તરીકે, પ્રથમ વપરાશકર્તા, જે | + | |તો, ઉદાહરણ તરીકે, પ્રથમ વપરાશકર્તા, જે રજીસ્ટર થશે કરશે એની id એક હશે, બીજો વપરાશકર્તા, જે રજીસ્ટર થશે એની id બે હશે અને એજ પ્રમાણે આગળ. |
|- | |- | ||
|4:15 | |4:15 | ||
− | | | + | |આગળ યુઝરનેમ હશે અને અંતે પાસવર્ડ હશે. |
|- | |- | ||
|4:23 | |4:23 | ||
− | | | + | |આપણે તેને VARCHARs નાં રૂપમાં સુયોજિત કરીશું અને હું આને 25 અક્ષરોમાં સુયોજિત કરીશ અને પાસવર્ડને પણ 25 અક્ષરોમાં. |
|- | |- | ||
|4:31 | |4:31 | ||
− | |અહીં બીજું કઈ જ નથી જેને | + | |અહીં બીજું કઈ જ નથી જેને અહીં આનાં માટે સુયોજિત કરવાની જરૂર છે. |
|- | |- | ||
|4:34 | |4:34 | ||
− | | | + | |નીચે સ્ક્રોલ કરો અને SAVE પર ક્લિક કરો. |
|- | |- | ||
|4:40 | |4:40 | ||
− | | | + | |તો જેમ હું અહીં સંગ્રહિત કરું છું, આપણે નીચે આવીને તે અહીં જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
|4:44 | |4:44 | ||
− | |અને તમે | + | |અને તમે તેમાં વેલ્યુ ઉમેરી શકો છો. |
|- | |- | ||
|4:48 | |4:48 | ||
− | | | + | |આ કરીશું કારણ કે આપણે ચકાસી રહ્યા છીએ. |
|- | |- | ||
|4:50 | |4:50 | ||
− | |યુઝર રજીસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે બનાવવું એના પર મેં કેટલાક ટ્યુટોરીયલો બનાવ્યા છે. | + | |યુઝર રજીસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે બનાવવું એના પર મેં કેટલાક ટ્યુટોરીયલો બનાવ્યા છે. તે પર આગળ ચર્ચા કરીશું. |
|- | |- | ||
|5:01 | |5:01 | ||
− | |"id" | + | |"id" ની વેલ્યુ સ્વ વૃદ્ધિ થનાર રહેશે, તેથી કઈ પણ ન નાખીશું. |
|- | |- | ||
|5:05 | |5:05 | ||
Line 160: | Line 157: | ||
|- | |- | ||
|5:07 | |5:07 | ||
− | | | + | |યુઝરનેમમાં, હું "Alex" લખીશ. |
|- | |- | ||
|5:10 | |5:10 | ||
− | | | + | |પાસવર્ડ "abc" રહેશે. જો કે હું તમને વધુ સારો પાસવર્ડ રાખવાની સલાહ આપીશ. |
|- | |- | ||
|5:16 | |5:16 | ||
− | | | + | |તો યુઝરનેમ "Alex" છે અને પાસવર્ડ "abc" છે - યાદ રાખવા માટે સરળ. આ સંગ્રહિત કરાયેલું છે. |
|- | |- | ||
|5:26 | |5:26 | ||
Line 172: | Line 169: | ||
|- | |- | ||
|5:28 | |5:28 | ||
− | | | + | |નીચે સ્ક્રોલ કરીએ. આપણી પાસે યુઝરનેમ અને પાસવર્ડ "Alex" અને "abc" રૂપે છે અને id પહેલાથી જ 1 પર સુયોજિત કરાયેલી છે. |
|- | |- | ||
|5:37 | |5:37 | ||
− | |હવે, | + | |હવે, "login dot php" પેજ બનાવીશું. |
|- | |- | ||
|5:46 | |5:46 | ||
− | | | + | |આ સંગ્રહિત કરો - "Login dot php". |
|- | |- | ||
|5:51 | |5:51 | ||
− | |ચાલો જોઈએ | + | |ચાલો જોઈએ php ટેગોને કઈ રીતે બનાવવા. |
|- | |- | ||
|5:55 | |5:55 | ||
− | |હવે હું કેટલાક POST વેરીએબલો | + | |હવે હું કેટલાક POST વેરીએબલો પર વિચાર કરીશ. |
|- | |- | ||
|5:59 | |5:59 | ||
− | |"index dot php" માં, | + | |"index dot php" માં, POST ના રૂપમાં method ને ઉપયોગમાં લીધી. |
|- | |- | ||
|6:01 | |6:01 | ||
− | | | + | |યુઝરનેમ dollar sign underscore POST તરીકે સુયોજિત કરીશું અને વેરીએબલ ને રીનેમ કરીશું જે "username" છે. |
|- | |- | ||
|6:11 | |6:11 | ||
− | |આ અહીં મળ્યું અને.... પાસવર્ડ | + | |આ અહીં મળ્યું અને.... પાસવર્ડ POST વેલ્યુ સમાન રહેશે અને તે "password" હશે. |
|- | |- | ||
|6:25 | |6:25 | ||
− | |સૌપ્રથમ, | + | |સૌપ્રથમ, તપાસ કરીશું કે યુઝરનેમ અને પાસવર્ડ બંને દાખલ કરાયા છે કે નહી. |
|- | |- | ||
|6:30 | |6:30 | ||
− | |આપણે ફોર્મને | + | |આપણે ફોર્મને વેલીડેટ કરવાની શરૂઆત ન કરીશું. આ કરવું બિનજરૂરી છે કારણ કે આપણે જાણીએ છીએ કે યુઝરે આ બંને ફીલ્ડોને દાખલ કરી દીધા છે. |
|- | |- | ||
|6:38 | |6:38 | ||
− | |હવે, હું | + | |હવે, હું "if" સ્ટેટમેંટ ટાઈપ કરીશ. |
|- | |- | ||
|6:40 | |6:40 | ||
− | |આ | + | |આ મોટો બ્લોક રહેશે કારણ કે તમામ કોડ જે મને આ ચેક કર્યા પછી જોઈએ છે, તે અહીં આવશે. |
|- | |- | ||
|6:45 | |6:45 | ||
− | |તો અહીં હું if "username" લખીશ જેનો અર્થ એ છે કે if "username" જો | + | |તો અહીં હું if "username" લખીશ જેનો અર્થ એ છે કે if "username" જો વેલ્યુ ધરાવે છે, તો તે TRUE રીટર્ન થશે અને હું "password" લખીશ. |
|- | |- | ||
|6:56 | |6:56 | ||
− | |તેથી આને TRUE | + | |તેથી આને TRUE કરવા માટે અને અહીં આ કોડનાં બ્લોકને એક્ઝેક્યુટ કરવા માટે આને "username" અને "password" ની જરૂર છે. |
|- | |- | ||
|7:04 | |7:04 | ||
− | |આપણે અહીં | + | |આપણે અહીં ડેટાબેઝ સાથે જોડાવવાની જરૂર છે. |
|- | |- | ||
|7:08 | |7:08 | ||
− | | | + | |આ કરવા માટે "connect" equal to "mysql_connect" નામનું એક વેરીએબલ બનાવીશું. |
|- | |- | ||
|7:20 | |7:20 | ||
− | |અને | + | |અને આ અંદર પહેલુ પેરામીટર "host" રહેશે અને જે મારા માટે "localhost" છે. |
|- | |- | ||
|7:28 | |7:28 | ||
− | | | + | |બીજું "username" રહેશે અને હું "root" ને ઉપયોગમાં લઈશ. |
|- | |- | ||
|7:31 | |7:31 | ||
− | | | + | |ત્રીજુ "password" છે જે મને લાગે છે કે મારી પાસે નથી. તે પર ચેક કરીશું. |
|- | |- | ||
|7:37 | |7:37 | ||
− | |આ પછી | + | |આ પછી "or die" લખી એક એરર મેસેજ આપીશું. |
|- | |- | ||
|7:39 | |7:39 | ||
− | | | + | |ઉદાહરણ તરીકે, "Couldn't connect" લખીશું. |
|- | |- | ||
|7:44 | |7:44 | ||
− | |મારા પાસવર્ડ વિશે મને ખાતરી નથી. | + | |મારા પાસવર્ડ વિશે મને ખાતરી નથી. તે બીજું કઈક છે. |
|- | |- | ||
|7:48 | |7:48 | ||
− | |આપણે | + | |આપણે પ્રયત્ન કરીશું તો આ કહેશે "Couldn't connect". |
|- | |- | ||
|7:51 | |7:51 | ||
− | |હવે આપણે | + | |હવે આપણે કોષ્ટક પસંદ કરવાની જરૂર છે, માફ કરો ડેટાબેઝને. |
|- | |- | ||
|7:58 | |7:58 | ||
− | | | + | |"mysql select db" લખીશું જે બીજું બિલ્ટ-ઇન ફંક્શન છે જયારે php મોડ્યુલ સંસ્થાપિત હોય છે. |
|- | |- | ||
|8:06 | |8:06 | ||
Line 250: | Line 247: | ||
|- | |- | ||
|8:11 | |8:11 | ||
− | |અહીં હું બમણું અવતરણ ચિન્હ | + | |અહીં હું બમણું અવતરણ ચિન્હ મુકી "phplogin" લખીશ. |
|- | |- | ||
|8:19 | |8:19 | ||
− | |તો બધું બરાબર છે એમ | + | |તો બધું બરાબર છે એમ ધારી, હું એરર મેસેજ "Couldn't find db" ને અહીં ઉમેરીશ. |
|- | |- | ||
|8:30 | |8:30 | ||
− | | | + | |પેજ રીફ્રેશ કરો. login પર ક્લિક કરો. કઈ થતું નથી. |
|- | |- | ||
|8:37 | |8:37 | ||
− | | | + | |"if" સ્ટેટમેંટને એડીટ કરીએ અને "else" લખીએ, એકો અથવા બેસ્ટ (શ્રેષ્ઠ) ફંક્શન "die" છે. |
|- | |- | ||
|8:47 | |8:47 | ||
− | | | + | |આ ફંક્શન કોલ થયા પછી, આ પોઈન્ટ પછી તે કંઈપણ એક્ઝેક્યુટ કરવાનું બંધ કરી દેશે. |
|- | |- | ||
|8:54 | |8:54 | ||
− | |અને આ તમારા પસંદના | + | |અને આ તમારા પસંદના મેસેજને પણ પસાર કરશે. |
|- | |- | ||
|8:58 | |8:58 | ||
Line 271: | Line 268: | ||
|- | |- | ||
|9:08 | |9:08 | ||
− | | | + | |આ રીફ્રેશ કરો. ડેટા રીસેન્દ કરો અને આ એરર મેસેજ મળે છે. |
|- | |- | ||
|9:13 | |9:13 | ||
− | |આગળ હું "Alex" અને "123" ટાઈપ કરીશ, માફ કરજો "abc" અને log in ક્લિક કરીશ. | + | |આગળ હું "Alex" અને "123" ટાઈપ કરીશ, માફ કરજો "abc" અને log in પર ક્લિક કરીશ. |
|- | |- | ||
|9:18 | |9:18 | ||
− | |એરર | + | |એરર મેસેજનથી, જેનો અર્થ એ છે કે આપણે ડેટાબેઝ સાથે જોડાઈ ગયા છીએ. |
|- | |- | ||
|9:25 | |9:25 | ||
− | |આ ભાગનો અહીં અંત થાય છે. બીજા ભાગમાં હું બતાવીશ કે કેવી રીતે | + | |આ ભાગનો અહીં અંત થાય છે. બીજા ભાગમાં હું બતાવીશ કે કેવી રીતે ડેટાબેઝ સાથે જોડાવવું અને યુઝરનેમ અને પાસવર્ડ માટે કેવી રીતે તપાસ કરવી. |
|- | |- | ||
|9:34 | |9:34 | ||
− | | | + | |જોડાવા બદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. |
Latest revision as of 00:58, 4 March 2017
Time | Narration |
---|---|
0:00 | યુઝર લોગીન અને સેશનો પરના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
0:03 | આ ટ્યુટોરીયલ php નાં અમુક પાસાંઓ દર્શાવે છે જે html ફોર્મને કેવી રીતે સબમિટ કરી શકાય અને કેવી રીતે યુઝર નેમ અને પાસવર્ડને તપાસી શકાય એના પર ધ્યાન કેન્દ્રિત કરશે. |
0:14 | દાખલ કરેલી વેલ્યુઓ ડેટાબેઝ થી ચકાસવામાં આવશે. |
0:16 | હું તમને બતાવીશ કે નામ અને પાસવર્ડ વડે કેવી રીતે ડેટાબેઝને સુયોજિત કરવું, ડેટાબેઝથી કેવી રીતે જોડાવવું અને એ પણ કે કેવી રીતે લોગઆઉટ ફંક્શનને પ્રોસેસ કરવું. |
0:25 | જો કે આપણે સેશનો વાપરી રહ્યા છીએ, યુઝર ત્યાં સુધી લોગ્ડ-ઇન રહેશે જ્યાં સુધી તેઓ લોગઆઉટ બટન દબાવતા નથી. |
0:32 | શરૂ કરવા માટે હું html ફોર્મ બનાવીશ. |
0:35 | કેટલાક mySQL લક્ષણો બતાવીશ જે આપણે સુયોજિત કરીશું. |
0:42 | html ફોર્મમાં, "login dot php" કહેવાતા પેજ પર કામ કરી રહ્યા છીએ. |
0:47 | આપણે સરળતા માટે પેજીસને જુદા જુદા રાખીશું. |
0:49 | મેથડ POST થશે. ફોર્મનો અહીં અંત કરીશું. |
0:54 | હું ઇનપુટ ટાઇપ બનાવીશ જે "text" રહેશે અને "username" નેમ રહેશે. |
1:06 | અહીં એક લાઈન બ્રેક. |
1:09 | આ લાઈનને કોપી-પેસ્ટ કરો અને "text" ને "password" માં બદલો. |
1:15 | આ "password" કહેવાય છે. આપણે કઈ ઓપરેટીંગ સીસ્ટમ વાપરી રહ્યા છીએ એનાં પર આધાર રાખી, આ તારાઓ અથવા વર્તુળો જેમ દ્રશ્યમાન થશે. |
1:24 | અને અંતે "submit" બટન બનાવીશું અને તેની વેલ્યુ "Log in" રહેશે. |
1:31 | રીફ્રેશ કરો અને અહીં એક પેજ છે. |
1:36 | "index dot php" યુઝર નેમ અને પાસવર્ડ સાથે. |
1:39 | હું લોગઇન કરીશ અને આ એ પેજ પર જાય છે જે અસ્તિત્વમાં નથી. |
1:43 | હવે આ વધુ વપરાશકર્તા અનુકુળ બનાવીએ અને અહીં લેબલો ટાઈપ કરીએ. |
1:54 | રીફ્રેશ કરો અને આ રહ્યું. |
1:59 | હવે "login dot php" ફાઈલ બનાવીએ. |
2:01 | સૌપ્રથમ હું "php my admin" ખોલીશ. |
2:04 | જો તમે "xampp" વાપરી રહ્યા છો તો આ "php my admin" માટે લોકલ હોસ્ટનો ઉપયોગ કરીને મૂળભૂત રીતે સંસ્થાપિત થશે. |
2:11 | જો આ હજુ પણ સંસ્થાપિત થયું નથી, તો આ માટે હું તમે ગૂગલ પર જઈ લોકલ હોસ્ટ ડાયરેક્ટરી પર એક કોપી સંસ્થાપિત કરી આનો ઉપયોગ કરવાની સલાહ આપીશ. |
2:21 | હવે, નવો ડેટાબેઝ બનાવીશ. |
2:25 | તો અહીં, "php login" નામનો નવો ડેટાબેઝ બનાવો અને create પર ક્લિક કરો. |
2:40 | આપણે જોશું કે આ અહીં દ્રશ્યમાન થાય છે અને આપણે હવે કોષ્ટકો બનાવી શકીએ છીએ. |
2:46 | જો તમે sql સાથે પરિચિત નથી, તો ચાલો હું તમને સંક્ષિપ્તમાં સમજાવું. |
2:50 | મૂળભૂત સ્ટ્રક્ચર ડેટાબેઝ છે જે કોષ્ટકોને સંગ્રહિત કરે છે અને કોષ્ટકો પંક્તિઓને સંગ્રહિત કરે છે અને પંક્તિઓ વેલ્યુઝને સંગ્રહિત કરે છે. |
3:00 | આને "users" નામ આપીએ અને OK પર ક્લિક કરીએ. |
3:06 | એક એરર - the number of fields! |
3:10 | જયારે હું એક નવા ડેટાબેઝને બનાવુ છું, હું એક નોટપેડ અથવા એક કોન્ટેકસ્ટ એડિટર ખોલું છું અને એ તમામ ફીલ્ડો (ક્ષેત્રો)ને નોંધ કરું છું જે હું વાપરીશ. |
3:20 | હું શરૂઆત માટે "id" વાપરીશ, ત્યારબાદ "user name" અને અંતે "password". આ બધું આ સમયે જોઈએ છે. |
3:28 | તમારા પ્રોગ્રામ પર આધાર રાખી, "first name", "date of birth" વગેરેને પણ ઉમેરી શકીએ છીએ. |
3:36 | પણ હમણાં માટે આ 3 ફીલ્ડોને ઉપયોગમાં લઇશું, આને 3 ફીલ્ડોનું એક ટોટલ બનાવીને. |
3:42 | અહીં પાછળ જઈએ. તો, ત્રણ ફીલ્ડો અને તે પહેલા આ બનાવશે. |
3:49 | હવે ફીલ્ડ નામોમાં ટાઈપ કરવા સાથે આગળ વધીશું. |
3:53 | "id" ટાઈપ કરીશું અને આને ઇન્ટેજર (પૂર્ણાંક) બનાવીશું. |
3:57 | આ પ્રાયમરી કી છે અને આને સ્વ વૃદ્ધિ બનાવવા માંગીએ છીએ. |
4:02 | હવે, જયારે એક નવો રેકોર્ડ બનશે id ની વેલ્યુમાં એકથી વધારો થશે. |
4:07 | તો, ઉદાહરણ તરીકે, પ્રથમ વપરાશકર્તા, જે રજીસ્ટર થશે કરશે એની id એક હશે, બીજો વપરાશકર્તા, જે રજીસ્ટર થશે એની id બે હશે અને એજ પ્રમાણે આગળ. |
4:15 | આગળ યુઝરનેમ હશે અને અંતે પાસવર્ડ હશે. |
4:23 | આપણે તેને VARCHARs નાં રૂપમાં સુયોજિત કરીશું અને હું આને 25 અક્ષરોમાં સુયોજિત કરીશ અને પાસવર્ડને પણ 25 અક્ષરોમાં. |
4:31 | અહીં બીજું કઈ જ નથી જેને અહીં આનાં માટે સુયોજિત કરવાની જરૂર છે. |
4:34 | નીચે સ્ક્રોલ કરો અને SAVE પર ક્લિક કરો. |
4:40 | તો જેમ હું અહીં સંગ્રહિત કરું છું, આપણે નીચે આવીને તે અહીં જોઈ શકીએ છીએ. |
4:44 | અને તમે તેમાં વેલ્યુ ઉમેરી શકો છો. |
4:48 | આ કરીશું કારણ કે આપણે ચકાસી રહ્યા છીએ. |
4:50 | યુઝર રજીસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે બનાવવું એના પર મેં કેટલાક ટ્યુટોરીયલો બનાવ્યા છે. તે પર આગળ ચર્ચા કરીશું. |
5:01 | "id" ની વેલ્યુ સ્વ વૃદ્ધિ થનાર રહેશે, તેથી કઈ પણ ન નાખીશું. |
5:05 | આ સીધે સીધું 1 પર જશે. |
5:07 | યુઝરનેમમાં, હું "Alex" લખીશ. |
5:10 | પાસવર્ડ "abc" રહેશે. જો કે હું તમને વધુ સારો પાસવર્ડ રાખવાની સલાહ આપીશ. |
5:16 | તો યુઝરનેમ "Alex" છે અને પાસવર્ડ "abc" છે - યાદ રાખવા માટે સરળ. આ સંગ્રહિત કરાયેલું છે. |
5:26 | બ્રાઉઝ કરવા માટે, ફક્ત browse ટેબ પર ક્લિક કરો. |
5:28 | નીચે સ્ક્રોલ કરીએ. આપણી પાસે યુઝરનેમ અને પાસવર્ડ "Alex" અને "abc" રૂપે છે અને id પહેલાથી જ 1 પર સુયોજિત કરાયેલી છે. |
5:37 | હવે, "login dot php" પેજ બનાવીશું. |
5:46 | આ સંગ્રહિત કરો - "Login dot php". |
5:51 | ચાલો જોઈએ php ટેગોને કઈ રીતે બનાવવા. |
5:55 | હવે હું કેટલાક POST વેરીએબલો પર વિચાર કરીશ. |
5:59 | "index dot php" માં, POST ના રૂપમાં method ને ઉપયોગમાં લીધી. |
6:01 | યુઝરનેમ dollar sign underscore POST તરીકે સુયોજિત કરીશું અને વેરીએબલ ને રીનેમ કરીશું જે "username" છે. |
6:11 | આ અહીં મળ્યું અને.... પાસવર્ડ POST વેલ્યુ સમાન રહેશે અને તે "password" હશે. |
6:25 | સૌપ્રથમ, તપાસ કરીશું કે યુઝરનેમ અને પાસવર્ડ બંને દાખલ કરાયા છે કે નહી. |
6:30 | આપણે ફોર્મને વેલીડેટ કરવાની શરૂઆત ન કરીશું. આ કરવું બિનજરૂરી છે કારણ કે આપણે જાણીએ છીએ કે યુઝરે આ બંને ફીલ્ડોને દાખલ કરી દીધા છે. |
6:38 | હવે, હું "if" સ્ટેટમેંટ ટાઈપ કરીશ. |
6:40 | આ મોટો બ્લોક રહેશે કારણ કે તમામ કોડ જે મને આ ચેક કર્યા પછી જોઈએ છે, તે અહીં આવશે. |
6:45 | તો અહીં હું if "username" લખીશ જેનો અર્થ એ છે કે if "username" જો વેલ્યુ ધરાવે છે, તો તે TRUE રીટર્ન થશે અને હું "password" લખીશ. |
6:56 | તેથી આને TRUE કરવા માટે અને અહીં આ કોડનાં બ્લોકને એક્ઝેક્યુટ કરવા માટે આને "username" અને "password" ની જરૂર છે. |
7:04 | આપણે અહીં ડેટાબેઝ સાથે જોડાવવાની જરૂર છે. |
7:08 | આ કરવા માટે "connect" equal to "mysql_connect" નામનું એક વેરીએબલ બનાવીશું. |
7:20 | અને આ અંદર પહેલુ પેરામીટર "host" રહેશે અને જે મારા માટે "localhost" છે. |
7:28 | બીજું "username" રહેશે અને હું "root" ને ઉપયોગમાં લઈશ. |
7:31 | ત્રીજુ "password" છે જે મને લાગે છે કે મારી પાસે નથી. તે પર ચેક કરીશું. |
7:37 | આ પછી "or die" લખી એક એરર મેસેજ આપીશું. |
7:39 | ઉદાહરણ તરીકે, "Couldn't connect" લખીશું. |
7:44 | મારા પાસવર્ડ વિશે મને ખાતરી નથી. તે બીજું કઈક છે. |
7:48 | આપણે પ્રયત્ન કરીશું તો આ કહેશે "Couldn't connect". |
7:51 | હવે આપણે કોષ્ટક પસંદ કરવાની જરૂર છે, માફ કરો ડેટાબેઝને. |
7:58 | "mysql select db" લખીશું જે બીજું બિલ્ટ-ઇન ફંક્શન છે જયારે php મોડ્યુલ સંસ્થાપિત હોય છે. |
8:06 | તે XAMPP સાથે પણ આવે છે. |
8:11 | અહીં હું બમણું અવતરણ ચિન્હ મુકી "phplogin" લખીશ. |
8:19 | તો બધું બરાબર છે એમ ધારી, હું એરર મેસેજ "Couldn't find db" ને અહીં ઉમેરીશ. |
8:30 | પેજ રીફ્રેશ કરો. login પર ક્લિક કરો. કઈ થતું નથી. |
8:37 | "if" સ્ટેટમેંટને એડીટ કરીએ અને "else" લખીએ, એકો અથવા બેસ્ટ (શ્રેષ્ઠ) ફંક્શન "die" છે. |
8:47 | આ ફંક્શન કોલ થયા પછી, આ પોઈન્ટ પછી તે કંઈપણ એક્ઝેક્યુટ કરવાનું બંધ કરી દેશે. |
8:54 | અને આ તમારા પસંદના મેસેજને પણ પસાર કરશે. |
8:58 | તો અહીં હું લખીશ "Please enter a user name and a password" |
9:08 | આ રીફ્રેશ કરો. ડેટા રીસેન્દ કરો અને આ એરર મેસેજ મળે છે. |
9:13 | આગળ હું "Alex" અને "123" ટાઈપ કરીશ, માફ કરજો "abc" અને log in પર ક્લિક કરીશ. |
9:18 | એરર મેસેજનથી, જેનો અર્થ એ છે કે આપણે ડેટાબેઝ સાથે જોડાઈ ગયા છીએ. |
9:25 | આ ભાગનો અહીં અંત થાય છે. બીજા ભાગમાં હું બતાવીશ કે કેવી રીતે ડેટાબેઝ સાથે જોડાવવું અને યુઝરનેમ અને પાસવર્ડ માટે કેવી રીતે તપાસ કરવી. |
9:34 | જોડાવા બદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. |