Difference between revisions of "Linux-AWK/C2/Basics-of-awk/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{| border=1 | '''Time''' | '''Narration''' |- | 00:01 | '''awk''' કમાંડ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગ...") |
Nancyvarkey (Talk | contribs) m (Nancyvarkey moved page Linux/C3/Basics-of-awk/Gujarati to Linux-AWK/C2/Basics-of-awk/Gujarati without leaving a redirect: New series) |
||
(4 intermediate revisions by 2 users not shown) | |||
Line 17: | Line 17: | ||
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | આ ટ્યુટોરીયલ રેકોડ કરવા માટે હું વાપરી રહ્યો છું.: | + | | આ ટ્યુટોરીયલ રેકોડ કરવા માટે હું વાપરી રહ્યો છું.: Ubuntu Linux 12.04 OS, GNU BASH આવૃત્તિ. 4.2.24 |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:23 | | 00:23 | ||
− | | | + | | નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે '''GNU Bash''' આવૃત્તિ '''4''' કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ. |
|- | |- | ||
Line 67: | Line 65: | ||
|- | |- | ||
| 01:17 | | 01:17 | ||
− | | ચાલો હવે જોઈએ '''awk command.''' વાપરીને કેવી રીતે | + | | ચાલો હવે જોઈએ '''awk command.''' વાપરીને કેવી રીતે પ્રિન્ટ કરવું. |
|- | |- | ||
| 01:22 | | 01:22 | ||
− | | | + | | ટાઈપ કરો: '''awk space''' ( એકલ અવતરણ માં) (front slash) ''' '/Pass '''(front slash)'''/'''(ખુલ્લો છગડીયો કૌંસ) '''{print (બંદ છગડીયો કૌંસ)}''' ( અવતરણપછીથી ) '''space awkdemo.txt''' |
− | + | ||
|- | |- | ||
Line 100: | Line 97: | ||
|- | |- | ||
| 02:01 | | 02:01 | ||
− | | આપણે ટાઈપ કરીશું: | + | | આપણે ટાઈપ કરીશું: '''awk space '/M ( ખુલ્લો ચોરસકૌંસ) [ ei (બંદ ચોરસકૌંસ) ]*ra */{print}' space awkdemo.txt''' |
− | '''awk space '/M ( ખુલ્લો ચોરસકૌંસ) [ ei (બંદ ચોરસકૌંસ) ]*ra */{print}' space awkdemo.txt''' | + | |
|- | |- | ||
Line 121: | Line 117: | ||
|- | |- | ||
| 02:42 | | 02:42 | ||
− | | | + | | Mira |
|- | |- | ||
|02:45 | |02:45 | ||
− | | | + | |Meera |
|- | |- | ||
| 02:47 | | 02:47 | ||
− | | | + | | Meeraa |
|- | |- | ||
Line 138: | Line 134: | ||
| 02:58 | | 02:58 | ||
| જેનો અર્થ છે કે આપણે '''PIPE''' દ્વારા વિભ્જીત ઘણા પેટર્નસને મળાવી શકીએ છીએ. | | જેનો અર્થ છે કે આપણે '''PIPE''' દ્વારા વિભ્જીત ઘણા પેટર્નસને મળાવી શકીએ છીએ. | ||
+ | |||
|- | |- | ||
|03:03 | |03:03 | ||
Line 144: | Line 141: | ||
|- | |- | ||
|03:05 | |03:05 | ||
− | |હવે ટાઈપ કરો: | + | |હવે ટાઈપ કરો: '''awk space (single quotes માં )(front slash) ‘/civil(PIPE) |electrical'''(front slash)'''space (ખુલ્લો છગડીયો કૌંસ)/{print}(બંદ છગડીયો કૌંસ )''' quotes પછી space'''awkdemo.txt''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 204: | Line 197: | ||
|- | |- | ||
|04:24 | |04:24 | ||
− | | ચાલો જોઈએ. | + | | ચાલો જોઈએ. ટાઈપ કરો: '''awk space minus capital F space''' double quotes માં ''' PIPE space''' single quote માં '''front-slash civil PIPE electrical front-slash'''ખુલ્લો છગડીયો કૌંસ '''print space dollar0 બંદ છગડીયો કૌંસ quotes પછી space awkdemo.txt''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 260: | Line 249: | ||
|- | |- | ||
| 06:33 | | 06:33 | ||
− | | '''Enter.''' દબાઓ. | + | | '''Enter.''' દબાઓ. આપણે ફરક જોઈ શકીએ છીએ. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 300: | Line 285: | ||
|- | |- | ||
| 07:10 | | 07:10 | ||
− | | ચાલો સારાંશ લઈએ. | + | | ચાલો સારાંશ લઈએ.આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: * '''awk ''' વાપરીને પ્રિન્ટ કરતા. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 07:16 | | 07:16 | ||
− | | | + | |'''awk ''' માં રેગ્યુલર એક્સપ્રેશન નો ઉપયોગ કરીને વિશેષ સ્ટ્રીમની એન્ટ્રીઓ યાદીબ્ધ્ધ કરતા. |
|- | |- | ||
| 07:21 | | 07:21 | ||
− | | | + | | ફક્ત બીજા અને ત્રીજા ક્ષેત્રોને યાદીબધ્ધ કરતા. |
|- | |- | ||
| 07:24 | | 07:24 | ||
− | | | + | | વ્યવસ્થિત આઉટપુટ ડિસ્પ્લે કરતા. |
|- | |- | ||
| 07:28 | | 07:28 | ||
− | | અસાઇનમેન્ટ તરીકે, | + | | અસાઇનમેન્ટ તરીકે, અંકિત સરાફનો રોલ નંબર, સ્ટ્રીમ અને માર્ક્સ દર્શાવો. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 07:34 | | 07:34 | ||
Line 351: | Line 328: | ||
|- | |- | ||
| 07:58 | | 07:58 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- |
Latest revision as of 06:41, 23 March 2018
Time | Narration |
00:01 | awk કમાંડ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં આપણે awk command. શીખીશું, |
00:09 | જે આપણે અમુક ઉદાહરણ ના મદદથી શીખીશું. |
00:12 | આ ટ્યુટોરીયલ રેકોડ કરવા માટે હું વાપરી રહ્યો છું.: Ubuntu Linux 12.04 OS, GNU BASH આવૃત્તિ. 4.2.24 |
00:23 | નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ. |
00:29 | ચાલો awk ના પરિચયથી શરૂઆત કરીએ. |
00:33 | awk કમાંડ એ ખુબજ શક્તિશાળી ટેક્સ્ટ મેનીપ્યુલેશન ટૂલ છે. |
00:38 | આનું નામ તમના લેખકો Aho, Weinberger અને Kernighan. પરથી આપવા માં આવ્યું છે. |
00:44 | આ વિવિધ ફંક્શન ક્રિયાન્વિત કરી શકે છે. |
00:46 | આ રેકોર્ડના ક્ષેત્ર સ્તર પર કાર્ય કરે છે. |
00:51 | તો,આ રેકોર્ડના જુદા જુદા ક્ષેત્રોને સહેલાયથી એક્સેસ અને એડિટ કરી શકે છે. |
00:56 | ચાલો અમુક ઉદાહરણ જોઈએ. |
00:59 | પ્રદર્શન ના ઉદેશ માટે આપણે awkdemo.txt ફાઈલનો ઉપયોગ કરીશું. |
01:04 | હવે આપણે awkdemo.txt ફાઈલની વિષયવસ્તુ જોશું. |
01:09 | હવે તમારા કીબોર્ડ પર એક સાથે Ctrl + Alt અને T કી દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
01:17 | ચાલો હવે જોઈએ awk command. વાપરીને કેવી રીતે પ્રિન્ટ કરવું. |
01:22 | ટાઈપ કરો: awk space ( એકલ અવતરણ માં) (front slash) '/Pass (front slash)/(ખુલ્લો છગડીયો કૌંસ) {print (બંદ છગડીયો કૌંસ)} ( અવતરણપછીથી ) space awkdemo.txt |
01:38 | Enter દબાઓ. |
01:40 | અહી, Pass એ સિલેકશન ક્રાઈટેરિયા છે. |
01:44 | awkdemo ની બધી લાઈનો જ્યાં Pass થાય છે ત્યાં પ્રિન્ટ જાય છે. |
01:49 | અહી એક્શન એ પ્રિન્ટ છે. |
01:52 | આપણેawk માં regular expressions નો પણ ઉપયોગ કરી શકીએ છીએ. |
01:56 | ધારો કે આપણને "Mira." નામની વિદ્યાર્થીની નો રેકોર્ડ પ્રિન્ટ કરવો છે. |
02:01 | આપણે ટાઈપ કરીશું: awk space '/M ( ખુલ્લો ચોરસકૌંસ) [ ei (બંદ ચોરસકૌંસ) ]*ra */{print}' space awkdemo.txt |
02:27 | Enter. દબાઓ. |
02:29 | "*" પાછલા કેરેક્ટરની એક અથવા વધારે ઉપસ્થિતિઓ ને આપે છે. |
02:33 | એટલા માટે i, e અને a ની એક કરતા વધારે ઉપસ્થિતિ વાડી એન્ટ્રીઓ યાદી બધ્ધ કરવા માં આવશે. |
02:40 | ઉદાહરણ તરીકે, |
02:42 | Mira |
02:45 | Meera |
02:47 | Meeraa |
02:52 | awk extended regular expressions (ERE) ને સમર્થન આપે છે. |
02:58 | જેનો અર્થ છે કે આપણે PIPE દ્વારા વિભ્જીત ઘણા પેટર્નસને મળાવી શકીએ છીએ. |
03:03 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
03:05 | electrical(front slash)space (ખુલ્લો છગડીયો કૌંસ)/{print}(બંદ છગડીયો કૌંસ ) quotes પછી spaceawkdemo.txt |
03:23 | Enter. દબાઓ. |
03:26 | હવે "civil" અને "electrical" બંને એન્ટ્રીઓ આપેલી છે. |
03:31 | ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ. |
03:34 | પેરામીટરસ:એક લાઈનના વિશિષ્ટ ક્ષેત્રોને ઓળખાવા માટે awk ના અમુક વિશેષ પેરામીટર ધરાવે છે. |
03:41 | $1(Dollar 1) પ્રથમ ક્ષેત્રને દેખાડે છે. |
03:45 | તેજ પ્રકારે સમ્બન્ધિત ક્ષેત્રોના માટે આપણી પાસે $2, $3 અને બીજા અન્ય હોઈ શકે છે. |
03:53 | $0 બધી લાઈનોને દર્શાવે છે. |
03:56 | ચાલો ટર્મિનલ પર પાછા જઈએ. |
03:59 | નોંધ લો કે awkdemo.txt. ફાઈલમાં પ્રત્યેક શબ્દ PIPE થી અલગ થયેલ છે. |
04:05 | આ સ્તીથીમાં PIPE ડેલીમીટર કહેવાય છે. |
04:09 | ડેલીમીટર શબ્દોને એક બીજાથી અલગ કર છે. |
04:13 | ડેલીમીટર સિંગલ white space. પણ થયી શકે છે. |
04:16 | એક ડેલીમીટર ને સ્પષ્ટ કરવા માટે આપણને આપવું છે માઈનસ કેપિટલ F ફ્લેગ પછી ડેલીમીટર. |
04:24 | ચાલો જોઈએ. ટાઈપ કરો: awk space minus capital F space double quotes માં PIPE space single quote માં front-slash civil PIPE electrical front-slashખુલ્લો છગડીયો કૌંસ print space dollar0 બંદ છગડીયો કૌંસ quotes પછી space awkdemo.txt |
04:51 | Enter દબાઓ. |
04:53 | આ બધી લાઈન પ્રિન્ટ કરે છે કેમેકે આપણે $0. ઉપયોગ કર્યો છે. |
04:58 | નોંધલો કે names અને stream of students બીજા અને ત્રીજા ક્ષેત્ર છે. |
05:04 | ધારો કે આપણને ફક્ત બે ક્ષેત્રો પ્રિન્ટ કરવા છે. |
05:08 | ઉપરના કમાંડમાંથી $0 ને $2 અને $3 થી બદલશું. |
05:15 | Enter દબાઓ. |
05:18 | ફક્ત બેજ ક્ષેત્રો દેખાડેલ છે. |
05:21 | તેમ છતાં આ સાચું પરિણામ આપે છે,પણ ડિસ્પ્લે પર આ અવ્યવસ્થિત દેખાય છે. |
05:26 | આપણે C સ્ટાઈલ printf સ્ટેટમેંટનો ઉપયોગ કરીને આઉટ પુટને વ્યવસ્થિત રૂપ આપી શકીએ છીએ. |
05:32 | આપણે બિલ્ટ ઇન વેરીએબલ NR નો ઉપયોગ કરીને ક્રમાંક પણ આપી શકીએ છીએ. |
05:40 | આપણે બિલ્ટ ઇન વેરીએબલોવિષે વધુ પછી જોશું. |
05:44 | હવે ટાઈપ કરો awk space minus capital F double quotes માં (Pipe) double quotes પછી space 'front-slash Pass front slash ખુલ્લો છગડીયો કૌંસ printf (within double quotes) "percentage sign 4d space percentage sign -25s space percentage sign minus 15s space backslash n”, double quotes પછી NR,$2,$3 બંદ છગડીયો કૌંસ single quote પછી space awkdemo.txt |
06:33 | Enter. દબાઓ. આપણે ફરક જોઈ શકીએ છીએ. |
06:37 | અહી NR રેકોર્ડની સંખ્યા માટે છે. |
06:41 | રેકોર્ડ integers છે, માટે આપણે %d લખ્યું છે. |
06:45 | Name અને Stream સ્ટ્રીંગસ છે તો આપણે %s નો ઉપોગ કર્યો છે. |
06:50 | અહી 25s Nameક્ષેત્ર માટે 25 સાથન આરક્ષિત કરશે. |
06:55 | 15s સ્ટ્રીમ ક્ષેત્ર માટે 15 સાથન આરક્ષિત કરશે. |
07:01 | minus sign આઉટપુટને લેફ્ટ જસ્ટિફાઈ કરવા માટે ઉપયોગ કરે છે. |
07:05 | આ આપણને ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે. |
07:08 | ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ. |
07:10 | ચાલો સારાંશ લઈએ.આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: * awk વાપરીને પ્રિન્ટ કરતા. |
07:16 | awk માં રેગ્યુલર એક્સપ્રેશન નો ઉપયોગ કરીને વિશેષ સ્ટ્રીમની એન્ટ્રીઓ યાદીબ્ધ્ધ કરતા. |
07:21 | ફક્ત બીજા અને ત્રીજા ક્ષેત્રોને યાદીબધ્ધ કરતા. |
07:24 | વ્યવસ્થિત આઉટપુટ ડિસ્પ્લે કરતા. |
07:28 | અસાઇનમેન્ટ તરીકે, અંકિત સરાફનો રોલ નંબર, સ્ટ્રીમ અને માર્ક્સ દર્શાવો. |
07:34 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
07:37 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:40 | Iજો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07:45 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:48 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07:52 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો |
07:58 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:01 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે |
08:07 | આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે. |
08:12 | IIT Bombay તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું. |