Difference between revisions of "Inkscape/C3/Create-a-3-fold-brochure/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 1: Line 1:
 
 
{| border=1
 
{| border=1
 
| Time
 
| Time
Line 13: Line 12:
  
 
|-
 
|-
| 00.08
+
| 00:08
| * '''guidelines''' વાપરવાની અને તેને સુયોજિત કરવું.
+
| '''guidelines''' વાપરવાની અને તેને સુયોજિત કરવું.
  
 
|-
 
|-
 
| 00:10
 
| 00:10
| '''3-fold brochure''' માટે સેટિંગો.
+
| '''3-fold brochure''' માટે સેટિંગો.
  
 
|-
 
|-
 
| 00:12
 
| 00:12
| * '''3-fold brochure''' ડીઝાઈન કરવું.  
+
| '''3-fold brochure''' ડીઝાઈન કરવું.  
  
 
|-
 
|-
Line 34: Line 33:
 
|-
 
|-
 
| 00:21
 
| 00:21
| * '''Ubuntu Linux''' 12.04 OS  
+
| '''Ubuntu Linux''' 12.04 OS  
 
|-
 
|-
 
| 00:24
 
| 00:24
| * '''Inkscape''' આવૃત્તિ 0.48.4  
+
| '''Inkscape''' આવૃત્તિ 0.48.4  
  
 
|-
 
|-
Line 61: Line 60:
 
|-
 
|-
 
| 00:51
 
| 00:51
| '''Inkscape.''' ખોલો.  
+
| '''Inkscape.''' ખોલો.  
  
 
|-
 
|-
Line 73: Line 72:
 
|-
 
|-
 
| 00:59
 
| 00:59
| આપલે બદલો:  
+
| આપલે બદલો: '''Default units''' ને  '''mm'''  
 
+
|-
+
| 01.00
+
| * '''Default units''' ને  '''mm'''  
+
 
|-
 
|-
| 01.03
+
| 01:03
| * '''Page Size''' ને  '''A4'''  
+
| '''Page Size''' ને  '''A4'''  
 
|-
 
|-
| 01.05
+
| 01:05
| * '''Orientation '''ને  '''Landscape'''  
+
| '''Orientation '''ને  '''Landscape'''  
 
|-
 
|-
| 01.07
+
| 01:07
| * '''Custom Size Units''' ને  '''mm'''.  
+
| '''Custom Size Units''' ને  '''mm'''.  
  
 
|-
 
|-
| 01.11
+
| 01:11
 
| આપણે કેનવાસ  '''3''' ઘડીઓમાં વિભાજીત કરવું પડશે.  
 
| આપણે કેનવાસ  '''3''' ઘડીઓમાં વિભાજીત કરવું પડશે.  
  
 
|-
 
|-
| 01.14
+
| 01:14
 
| આ માટે કેનવાસની પહોળાઈ  '''297''' છે. તેનું અવલોકન કરો.
 
| આ માટે કેનવાસની પહોળાઈ  '''297''' છે. તેનું અવલોકન કરો.
  
 
|-
 
|-
| 01.18  
+
| 01:18  
 
| આમ આપણે  '''297''' ને  '''3'''  ભાગમાં વહેચવું પડશે.જે કે દરેક વિભાગો માટે  '''99''' છે.  
 
| આમ આપણે  '''297''' ને  '''3'''  ભાગમાં વહેચવું પડશે.જે કે દરેક વિભાગો માટે  '''99''' છે.  
  
 
|-
 
|-
| 01.27
+
| 01:27
 
| '''Document Properties''' ડાઈલોગ બોક્સ હવે બંદ કરો.  
 
| '''Document Properties''' ડાઈલોગ બોક્સ હવે બંદ કરો.  
  
 
|-
 
|-
| 01.30
+
| 01:30
 
| ડાબી બાજુથી  '''guideline''' પર ક્લિક કરો અને ડ્રેગ કરીને કેનવાસ પર લાવો.
 
| ડાબી બાજુથી  '''guideline''' પર ક્લિક કરો અને ડ્રેગ કરીને કેનવાસ પર લાવો.
  
 
|-
 
|-
| 01.35
+
| 01:35
 
|  '''guideline''' પર ડબલ ક્લિક કરો.  
 
|  '''guideline''' પર ડબલ ક્લિક કરો.  
  
 
|-
 
|-
| 01.37
+
| 01:37
 
|  ડાઈલોગ બોક્સ ખુલે છે.
 
|  ડાઈલોગ બોક્સ ખુલે છે.
  
 
|-
 
|-
| 01.41
+
| 01:41
 
|  ''X'' ની વેલ્યુ ને '''99''' થી બદલો અને  '''OK.''' પર ક્લિક કરો.
 
|  ''X'' ની વેલ્યુ ને '''99''' થી બદલો અને  '''OK.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 01.45
+
| 01:45
 
|  ડાબી બાજુથી બીજી એક '''guideline''' ક્લિક અને ડ્રેગ કરીને કેનવાસ પર લાવો.  
 
|  ડાબી બાજુથી બીજી એક '''guideline''' ક્લિક અને ડ્રેગ કરીને કેનવાસ પર લાવો.  
  
 
|-
 
|-
| 01.50
+
| 01:50
 
| ડાઈલોગ બોક્સ ખોલવા માટે તે પર ડબલ ક્લિક કરો.
 
| ડાઈલોગ બોક્સ ખોલવા માટે તે પર ડબલ ક્લિક કરો.
  
 
|-
 
|-
| 01.53
+
| 01:53
 
| અહી  '''X''' ની વેલ્યુ  '''198''' કરો.  
 
| અહી  '''X''' ની વેલ્યુ  '''198''' કરો.  
  
 
|-
 
|-
| 01.56
+
| 01:56
 
| હવે આપણું કેનવાસ ત્રણ સરખા વિભાગમાં વિભાજીત થી ગયું છે.   
 
| હવે આપણું કેનવાસ ત્રણ સરખા વિભાગમાં વિભાજીત થી ગયું છે.   
  
 
|-
 
|-
| 02.01
+
| 02:01
 
| આ ગાઈડલાઈનો આપણને દરેક ફોલ્ડ ક્યાંથી શરુ થશે અને જ્યાં અંત થશે એ દર્શાવે છે.  
 
| આ ગાઈડલાઈનો આપણને દરેક ફોલ્ડ ક્યાંથી શરુ થશે અને જ્યાં અંત થશે એ દર્શાવે છે.  
  
 
|-
 
|-
| 02.06
+
| 02:06
 
| ચાલો આ ફાઈલને બે વખત સંગ્રહીએ :  
 
| ચાલો આ ફાઈલને બે વખત સંગ્રહીએ :  
  
 
|-
 
|-
| 02.08
+
| 02:08
| * એક  '''brochure''' ના અંદરના ભાગ માટે  
+
|એક  '''brochure''' ના અંદરના ભાગ માટે  
  
 
|-
 
|-
| 02.11
+
| 02:11
| * અને બીજું બહારના ભાગ માટે
+
| અને બીજું બહારના ભાગ માટે
  
 
|-
 
|-
| 02.13
+
| 02:13
 
|  '''File '''પર જાવ અને  '''Save as. ''' પર ક્લિક કરો.
 
|  '''File '''પર જાવ અને  '''Save as. ''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 02.16
+
| 02:16
 
|હું ફાઈલને '''Brochure-OUT.svg. ''' નામથી મારા ડેસ્કટોપ ફોલ્ડર પર સંગ્રહીશ  
 
|હું ફાઈલને '''Brochure-OUT.svg. ''' નામથી મારા ડેસ્કટોપ ફોલ્ડર પર સંગ્રહીશ  
  
 
|-
 
|-
| 02.22
+
| 02:22
 
| ફરીથી '''File '''પર જાવ અને  '''Save as. ''' પર ક્લિક કરો.
 
| ફરીથી '''File '''પર જાવ અને  '''Save as. ''' પર ક્લિક કરો.
 
|-
 
|-
| 02.26
+
| 02:26
 
|  આ વખતે હું'''Brochure-IN.svg''' નામ આપીશ અને a '''Save.''' પર ક્લિક કરીશ.
 
|  આ વખતે હું'''Brochure-IN.svg''' નામ આપીશ અને a '''Save.''' પર ક્લિક કરીશ.
  
 
|-
 
|-
| 02.33
+
| 02:33
 
| તો અત્યારે આપણી પાસે ૨ ફાઈલો છે,એક અંદર ના વિભાગ માટે અને એક બહારના વિભાગ માટે
 
| તો અત્યારે આપણી પાસે ૨ ફાઈલો છે,એક અંદર ના વિભાગ માટે અને એક બહારના વિભાગ માટે
  
 
|-
 
|-
| 02.39
+
| 02:39
 
|  ચાલો '''Brochure-IN.svg. '''  થી શરૂઆત કરીએ.
 
|  ચાલો '''Brochure-IN.svg. '''  થી શરૂઆત કરીએ.
  
 
|-
 
|-
| 02.43
+
| 02:43
 
| જયારે આપણે આ '''brochure''' બનાવવા માટે જઈ રહ્યા છે તો વિભાજનો લેયરો માટે વિભીન્ન્ન એલિમેન્ટ વાપરવું આ ઇચ્છનીય છે.  
 
| જયારે આપણે આ '''brochure''' બનાવવા માટે જઈ રહ્યા છે તો વિભાજનો લેયરો માટે વિભીન્ન્ન એલિમેન્ટ વાપરવું આ ઇચ્છનીય છે.  
  
 
|-
 
|-
| 02.50
+
| 02:50
 
| આ ટ્યુટોરીયલના અંતમાં આપણે આવું કરવાના ફાયદા જોઈશું.
 
| આ ટ્યુટોરીયલના અંતમાં આપણે આવું કરવાના ફાયદા જોઈશું.
  
 
|-
 
|-
| 02.54
+
| 02:54
 
| ચાલો પહેલા '''brochure''' ના અંદર ના વિભાગો ડીઝાઈન કરીએ એટલેકે  વિભાગ  2, 3 અને  4.  
 
| ચાલો પહેલા '''brochure''' ના અંદર ના વિભાગો ડીઝાઈન કરીએ એટલેકે  વિભાગ  2, 3 અને  4.  
  
 
|-
 
|-
| 03.00
+
| 03:00
 
| Using the '''bezier tool''' વાપરીને , કેનવાસની મધ્યમ્ક એક ગ્રાફિક ઇલુસટ્રેશન દોરો તેને ભૂરા રંગે રંગો.   
 
| Using the '''bezier tool''' વાપરીને , કેનવાસની મધ્યમ્ક એક ગ્રાફિક ઇલુસટ્રેશન દોરો તેને ભૂરા રંગે રંગો.   
 
|-
 
|-
| 03.09
+
| 03:09
 
| '''stroke''' રદ્દ કરો.
 
| '''stroke''' રદ્દ કરો.
  
 
|-
 
|-
| 03.14
+
| 03:14
 
| એક નવો લેયર બનાવો અને તેને તમારા પસંદ નું નામ આપો  
 
| એક નવો લેયર બનાવો અને તેને તમારા પસંદ નું નામ આપો  
  
 
|-
 
|-
| 03.19
+
| 03:19
 
|  '''150X150 pixels'''નું વર્તુળ બનાવો.  
 
|  '''150X150 pixels'''નું વર્તુળ બનાવો.  
  
 
|-
 
|-
| 03.26
+
| 03:26
 
| તેને લીલા રંગે રંગો.  
 
| તેને લીલા રંગે રંગો.  
  
 
|-
 
|-
| 03.28
+
| 03:28
 
| વર્તુળની નકલ બનાવો અને દર્શાવ્યા પ્રમાણે જુદા જુદા માપો ધરાવતા પાંચ વધુ વર્તુળ બનાવો.
 
| વર્તુળની નકલ બનાવો અને દર્શાવ્યા પ્રમાણે જુદા જુદા માપો ધરાવતા પાંચ વધુ વર્તુળ બનાવો.
  
 
|-
 
|-
| 03.36
+
| 03:36
 
| ડેમોસ્ટ્રેશન કર્યા પ્રમાણે તેમને ગ્રાફિક ઇલુસ્ટ્રેશન ફરતે મુકો.
 
| ડેમોસ્ટ્રેશન કર્યા પ્રમાણે તેમને ગ્રાફિક ઇલુસ્ટ્રેશન ફરતે મુકો.
  
 
|-
 
|-
| 03.40
+
| 03:40
 
| આ વર્તુળની અંદર આપણે અમુક ઈમેજો મુકીશું.
 
| આ વર્તુળની અંદર આપણે અમુક ઈમેજો મુકીશું.
  
 
|-
 
|-
| 03.44
+
| 03:44
 
|  મેં પહેલાથી જ ઈમેજો વર્તુળ આકારમાં એડિટ કરી છે અને તેમને '''my Documents''' ફોલ્ડરમાં સંગ્રહી છે.  
 
|  મેં પહેલાથી જ ઈમેજો વર્તુળ આકારમાં એડિટ કરી છે અને તેમને '''my Documents''' ફોલ્ડરમાં સંગ્રહી છે.  
  
 
|-  
 
|-  
| 03.50
+
| 03:50
 
|  તમારી સુવિધા માટે આ ઈમેજો તમને '''Code files'''લીંકમાં પ્રદાન કરવામાં આવી છે.
 
|  તમારી સુવિધા માટે આ ઈમેજો તમને '''Code files'''લીંકમાં પ્રદાન કરવામાં આવી છે.
  
 
|-
 
|-
| 03.56
+
| 03:56
 
| ટ્યુટોરીયલ અટકાવો લીંક પર ક્લિક કરો અને આ ઈમેજો તમારા પસંદના સ્થને સંગ્રહો.
 
| ટ્યુટોરીયલ અટકાવો લીંક પર ક્લિક કરો અને આ ઈમેજો તમારા પસંદના સ્થને સંગ્રહો.
  
 
|-
 
|-
| 04.02
+
| 04:02
 
| આ પછી ટ્યુટોરીયલને ચાલુ કરો.
 
| આ પછી ટ્યુટોરીયલને ચાલુ કરો.
  
 
|-
 
|-
| 04.04
+
| 04:04
 
|  '''File,  ''' પર જાવ અને ત્યારબાદ  '''Image1. ''' પર ક્લિક કરો.
 
|  '''File,  ''' પર જાવ અને ત્યારબાદ  '''Image1. ''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 04.09
+
| 04:09
 
|  તેને પહેલા વર્તુળની ઉપર રાખો.
 
|  તેને પહેલા વર્તુળની ઉપર રાખો.
  
 
|-
 
|-
| 04.12
+
| 04:12
 
| એજ પ્રમાણે બીજી પાંચ ઈમેજો માટે પગલાઓ દોહરાવો.
 
| એજ પ્રમાણે બીજી પાંચ ઈમેજો માટે પગલાઓ દોહરાવો.
  
 
|-
 
|-
| 04.17
+
| 04:17
 
|  '''Align and Distribute ''' વિકલ્પ વાપરીને તમને અલાઈન કરો.  
 
|  '''Align and Distribute ''' વિકલ્પ વાપરીને તમને અલાઈન કરો.  
  
 
|-
 
|-
| 04.20
+
| 04:20
 
| હવે તમારું કેનવાસ આ પ્રકારે દેખાવું જોઈએ.
 
| હવે તમારું કેનવાસ આ પ્રકારે દેખાવું જોઈએ.
  
 
|-
 
|-
| 04.25
+
| 04:25
 
| વાગડ નવું લેયર બનાવો.
 
| વાગડ નવું લેયર બનાવો.
  
 
|-
 
|-
| 04.28
+
| 04:28
 
| Select the '''bezier tool''' પસંદ કરો અને એક એરો બનવો.  
 
| Select the '''bezier tool''' પસંદ કરો અને એક એરો બનવો.  
  
 
|-
 
|-
| 04.34  
+
| 04:34  
 
|  તેને ભૂખરા રંગે રંગો.
 
|  તેને ભૂખરા રંગે રંગો.
  
 
|-
 
|-
| 04.38
+
| 04:38
 
|  '''stroke''' રદ્દ કરો .
 
|  '''stroke''' રદ્દ કરો .
  
 
|-
 
|-
| 04.41  
+
| 04:41  
 
|  '''Filters menu.''' માં જાવ  '''Shadows and Glows''' પસંદ કરો અને ત્યારબાદ  '''Drop Shadow. ''' પર ક્લિક કરો.
 
|  '''Filters menu.''' માં જાવ  '''Shadows and Glows''' પસંદ કરો અને ત્યારબાદ  '''Drop Shadow. ''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 04.47
+
| 04:47
 
| અસરોની નોંધ લેવા માટે પ્રિવ્યુ બોક્સ પર ક્લિક કરો.
 
| અસરોની નોંધ લેવા માટે પ્રિવ્યુ બોક્સ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 04.50
+
| 04:50
 
| હવે '''Apply. ''' પર ક્લિક કરો.ડાઈલોગ બોક્સ બંદ કરો.
 
| હવે '''Apply. ''' પર ક્લિક કરો.ડાઈલોગ બોક્સ બંદ કરો.
  
 
|-
 
|-
| 04.55
+
| 04:55
 
| દર્શાવ્યા પ્રમાણે તેને ઓવરલેપ થાય એ પ્રમાણે પહેલા વર્તુળની ઉપર રાખો.
 
| દર્શાવ્યા પ્રમાણે તેને ઓવરલેપ થાય એ પ્રમાણે પહેલા વર્તુળની ઉપર રાખો.
  
 
|-
 
|-
| 05.01
+
| 05:01
|   આ એરોને બે વાર નકલ કરો જેથી બે વધુ એરો બને.
+
| આ એરોને બે વાર નકલ કરો જેથી બે વધુ એરો બને.
  
 
|-
 
|-
| 05.05
+
| 05:05
 
| દર્શાવ્યા પ્રમાણે એકંદરે તેને બીજા અને ત્રીજા વર્તુળ પર રાખો.
 
| દર્શાવ્યા પ્રમાણે એકંદરે તેને બીજા અને ત્રીજા વર્તુળ પર રાખો.
  
 
|-
 
|-
| 05.10
+
| 05:10
 
| હવે તમામ ગ્રાફિક એલિમેન્ટસ પૂર્ણ થઇ ગયા છે.
 
| હવે તમામ ગ્રાફિક એલિમેન્ટસ પૂર્ણ થઇ ગયા છે.
  
 
|-
 
|-
| 05.13
+
| 05:13
 
| આપણે હવે સંબંધિત ટેક્સ્ટ દાખલ કરીશું.
 
| આપણે હવે સંબંધિત ટેક્સ્ટ દાખલ કરીશું.
  
 
|-
 
|-
| 05.15
+
| 05:15
 
|  નવા લેયર પર પ્રથમ એરો પર “'''Introduction” ''' ટાઈપ કરો.  
 
|  નવા લેયર પર પ્રથમ એરો પર “'''Introduction” ''' ટાઈપ કરો.  
  
 
|-
 
|-
| 05.20
+
| 05:20
 
|  બીજા એરો પર “'''Features” '' ટાઈપ કરો.
 
|  બીજા એરો પર “'''Features” '' ટાઈપ કરો.
  
 
|-
 
|-
| 05.24
+
| 05:24
 
| ત્રીજા એરો પર  “'''Usage” ''' ટાઈપ કરો.
 
| ત્રીજા એરો પર  “'''Usage” ''' ટાઈપ કરો.
  
 
|-
 
|-
| 05.28
+
| 05:28
 
|  હવે આપણે અ દરેક વિભાગો અંતર્ગત ટેક્સ્ટ દાખલ કરવી પડશે.
 
|  હવે આપણે અ દરેક વિભાગો અંતર્ગત ટેક્સ્ટ દાખલ કરવી પડશે.
  
 
|-
 
|-
| 05.33
+
| 05:33
 
| હું '''LibreOffice Writer''' ફાઈલ જે મેં પહેલાથી જ સંગ્રહી છે તેમાંથી  ટેક્સ્ટને કોપી અને પેસ્ટ કરીશ.
 
| હું '''LibreOffice Writer''' ફાઈલ જે મેં પહેલાથી જ સંગ્રહી છે તેમાંથી  ટેક્સ્ટને કોપી અને પેસ્ટ કરીશ.
  
 
|-
 
|-
| 05.40
+
| 05:40
| * આ ફાઈલ તમને તમારા સંગ્રહી ફોલ્ડરમાં મળશે.
+
|  આ ફાઈલ તમને તમારા સંગ્રહી ફોલ્ડરમાં મળશે.
 
|-
 
|-
| 05.43
+
| 05:43
| * તેને શોધી કાઢો અને તેમાંથી ટેક્સ્ટ કોપી કરો.
+
| તેને શોધી કાઢો અને તેમાંથી ટેક્સ્ટ કોપી કરો.
 
|-
 
|-
| 05.47
+
| 05:47
| ત્યારબાદ તેને દર્શાવ્યા પ્રમાણે નવા લેયર પર પેસ્ટ કરો.
+
| ત્યારબાદ તેને દર્શાવ્યા પ્રમાણે નવા લેયર પર પેસ્ટ કરો.
  
 
|-
 
|-
| 05.50
+
| 05:50
|   ફોન્ટ માપ '''15''' જેટલું ઘટાડો અને તેમને ''Text and Font''' વિકલ્પ વાપરીને ગોઠવો.  
+
| ફોન્ટ માપ '''15''' જેટલું ઘટાડો અને તેમને ''Text and Font''' વિકલ્પ વાપરીને ગોઠવો.  
  
 
|-
 
|-
| 05.55
+
| 05:55
| '''ellipse''' ટૂલ વાપરીને ઝાંખા લીલા રંગની બુલેટ બનાવો.  
+
| '''ellipse''' ટૂલ વાપરીને ઝાંખા લીલા રંગની બુલેટ બનાવો.  
  
 
|-
 
|-
| 05.59
+
| 05:59
 
|  તેને પહેલા વાક્યની જમણી બાજુએ મુકો.
 
|  તેને પહેલા વાક્યની જમણી બાજુએ મુકો.
  
 
|-
 
|-
| 06.02
+
| 06:02
 
| સામન પ્રક્રિયાને તમામ વાક્યો માટે દોહરાવો.
 
| સામન પ્રક્રિયાને તમામ વાક્યો માટે દોહરાવો.
  
 
|-
 
|-
| 06.05
+
| 06:05
 
| હવે બ્રાઉઝર નો અંદરનો ભાગ તૈયાર છે.
 
| હવે બ્રાઉઝર નો અંદરનો ભાગ તૈયાર છે.
  
 
|-
 
|-
| 06.08
+
| 06:08
 
| આપણી'''SVG''' ફાઈલને સંગ્રહવા માટે ચાલો '''CTRL + S''' દબાવો.  
 
| આપણી'''SVG''' ફાઈલને સંગ્રહવા માટે ચાલો '''CTRL + S''' દબાવો.  
  
 
|-
 
|-
| 06.12
+
| 06:12
 
| તેમને પૂર્ણ થયેલ '''brochure.'''  જોઈતા લેયરોને તમે હવે છુપાવી કે દર્શાવી શકો છો.
 
| તેમને પૂર્ણ થયેલ '''brochure.'''  જોઈતા લેયરોને તમે હવે છુપાવી કે દર્શાવી શકો છો.
  
 
|-
 
|-
| 06.18
+
| 06:18
 
|  ચાલો હવે સામન ફાઈલને '''PDF.''' માં સંગ્રહીએ.  
 
|  ચાલો હવે સામન ફાઈલને '''PDF.''' માં સંગ્રહીએ.  
  
 
|-
 
|-
| 06.21
+
| 06:21
 
|  '''File''' પર જાવ અને  '''Save As.''' પર ક્લિક કરો.
 
|  '''File''' પર જાવ અને  '''Save As.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 06.24
+
| 06:24
 
| ફાઈલ એક્સટેન્શન '''PDF. ''' માં બદલો.  
 
| ફાઈલ એક્સટેન્શન '''PDF. ''' માં બદલો.  
  
 
|-
 
|-
| 06.29
+
| 06:29
 
|  '''Save.''' પર ક્લિક કરો.
 
|  '''Save.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 06.31
+
| 06:31
 
| નવો ડાઈલોગ બોક્સ ખુલે છે.
 
| નવો ડાઈલોગ બોક્સ ખુલે છે.
  
 
|-
 
|-
| 06.34
+
| 06:34
| પ્રિન્ટ કરવાના હેતુસર રીઝોલ્યુશન  '''300'''. હોવું જોઈએ.
+
| પ્રિન્ટ કરવાના હેતુસર રીઝોલ્યુશન  '''300'''. હોવું જોઈએ.
  
 
|-
 
|-
| 06.37
+
| 06:37
| * વેબ મતે તે  '''72''' હોઈ શકે છે.
+
| વેબ મતે તે  '''72''' હોઈ શકે છે.
  
 
|-
 
|-
| 06.40
+
| 06:40
 
| ચાલો હું તેને  '''300''' તરીકે રાખું.  
 
| ચાલો હું તેને  '''300''' તરીકે રાખું.  
  
 
|-
 
|-
| 06.42
+
| 06:42
 
| હવે  '''Ok.''' પર ક્લિક કરો.
 
| હવે  '''Ok.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 06.44
+
| 06:44
 
|  ચાલો હવે એરોની ઓપેસીટી બદલીએ.
 
|  ચાલો હવે એરોની ઓપેસીટી બદલીએ.
  
 
|-
 
|-
| 06.47
+
| 06:47
 
|  '''arrows layer''' પર જાવ અને લેયરની ઓપેસીટી '''70''' કરો.  
 
|  '''arrows layer''' પર જાવ અને લેયરની ઓપેસીટી '''70''' કરો.  
  
 
|-
 
|-
| 06.52
+
| 06:52
 
|  મેં '''ink-blots''' સાથે એક નવું લેયર પણ ઉમેર્યું છે.  
 
|  મેં '''ink-blots''' સાથે એક નવું લેયર પણ ઉમેર્યું છે.  
  
 
|-
 
|-
| 06.58
+
| 06:58
 
|  ફાઈલને '''SVG''' અને  '''PDF''' ફોરમેટમાં સંગ્રહો.
 
|  ફાઈલને '''SVG''' અને  '''PDF''' ફોરમેટમાં સંગ્રહો.
  
 
|-
 
|-
| 07.04
+
| 07:04
 
| Compare the તફાવતને સજાવવા માટે ''''''2 pdfs''' ફોરમેટમાં સંગ્રહો.  
 
| Compare the તફાવતને સજાવવા માટે ''''''2 pdfs''' ફોરમેટમાં સંગ્રહો.  
  
 
|-
 
|-
| 07.08
+
| 07:08
 
| આગળ ચાલો '''brochure'''ના બહારનો ભાગ બનાવીએ.  
 
| આગળ ચાલો '''brochure'''ના બહારનો ભાગ બનાવીએ.  
  
 
|-
 
|-
| 07.12
+
| 07:12
 
|  '''File ''' પર જાવ અને  '''Open''' પર ક્લિક કરો,  
 
|  '''File ''' પર જાવ અને  '''Open''' પર ક્લિક કરો,  
  
 
|-
 
|-
| 07.14
+
| 07:14
 
|  '''Brochure-OUT.svg.'''  પસંદ કરો.
 
|  '''Brochure-OUT.svg.'''  પસંદ કરો.
  
 
|-
 
|-
| 07.18
+
| 07:18
 
|  હવે આપણને પહેલો ચોથો અને પાંચમો વિભાગ ડીઝાઈન કરવો પડશે.
 
|  હવે આપણને પહેલો ચોથો અને પાંચમો વિભાગ ડીઝાઈન કરવો પડશે.
  
 
|-
 
|-
| 07.22
+
| 07:22
 
|  ફરી એક વાર વિભિન્ન એલિમેન્ટ માટે વિભિન્ન લેયર વાપરવાનું યાદ રાખો.
 
|  ફરી એક વાર વિભિન્ન એલિમેન્ટ માટે વિભિન્ન લેયર વાપરવાનું યાદ રાખો.
  
 
|-
 
|-
| 07.28
+
| 07:28
 
| દર્શાવ્યા પ્રમાણે '''Bezier tool ''' વાપરીને ટોંચે ડાબી બાજુએ એક ગ્રાફિક ઇલુસ્ટ્રેશન દોરો.
 
| દર્શાવ્યા પ્રમાણે '''Bezier tool ''' વાપરીને ટોંચે ડાબી બાજુએ એક ગ્રાફિક ઇલુસ્ટ્રેશન દોરો.
  
 
|-
 
|-
| 07.33
+
| 07:33
 
|  તેને ભૂરા રંગે રંગો  '''stroke''' ને રદ્દ કરો.
 
|  તેને ભૂરા રંગે રંગો  '''stroke''' ને રદ્દ કરો.
  
 
|-
 
|-
| 07.36
+
| 07:36
 
|  '''Spoken Tutorial '''લોગોને આયાત કરો જે તમારા સંગ્રહીત ફોલ્ડરમાં છે.  
 
|  '''Spoken Tutorial '''લોગોને આયાત કરો જે તમારા સંગ્રહીત ફોલ્ડરમાં છે.  
  
 
|-
 
|-
| 07.40
+
| 07:40
 
| માપ ઘટાડો અને તેને પહેલા વિભાગના ટોંચે ડાબે ખૂણે મુકો.
 
| માપ ઘટાડો અને તેને પહેલા વિભાગના ટોંચે ડાબે ખૂણે મુકો.
  
 
|-
 
|-
| 07.46
+
| 07:46
 
| ટાઈપ કરો “'''Spoken Tutorial”''' અને તેને લોગોની જમણી બાજુએ ગોઠવો.  
 
| ટાઈપ કરો “'''Spoken Tutorial”''' અને તેને લોગોની જમણી બાજુએ ગોઠવો.  
  
 
|-
 
|-
| 07.51
+
| 07:51
 
|  ફોન્ટ માપ '''25''' કરો.
 
|  ફોન્ટ માપ '''25''' કરો.
  
 
|-
 
|-
| 07.54
+
| 07:54
 
|  ટેક્સ્ટની નીચે એક વર્તુળ દોરો અને તેને પીળા રંગથી રંગો.
 
|  ટેક્સ્ટની નીચે એક વર્તુળ દોરો અને તેને પીળા રંગથી રંગો.
  
 
|-
 
|-
| 07.58
+
| 07:58
 
| '''Inkscape logo.''' આયાત કરો.
 
| '''Inkscape logo.''' આયાત કરો.
  
 
|-
 
|-
| 08.00
+
| 08:00
 
| તેને પીળા વર્તુળના ઉપર મુકો.
 
| તેને પીળા વર્તુળના ઉપર મુકો.
  
 
|-
 
|-
| 08.03
+
| 08:03
 
|લોગોની નીચે  “'''Inkscape”'''  ટાઈપ કરો ફોન્ટ માપ  '''45''' કરો.
 
|લોગોની નીચે  “'''Inkscape”'''  ટાઈપ કરો ફોન્ટ માપ  '''45''' કરો.
  
 
|-
 
|-
| 08.09
+
| 08:09
 
|  મેં  '''Spoken Tutorial project''' વિષે વિગતો ઉમેરી દીધી છે અને તેને સંબંધિત લોગો દાખલ કરી દીધા છે.  
 
|  મેં  '''Spoken Tutorial project''' વિષે વિગતો ઉમેરી દીધી છે અને તેને સંબંધિત લોગો દાખલ કરી દીધા છે.  
  
 
|-
 
|-
| 08.15
+
| 08:15
 
|  અજ પ્રકારે કરો.
 
|  અજ પ્રકારે કરો.
  
 
|-
 
|-
| 08.17
+
| 08:17
 
|  મેં આપેલ વાપરીને તમામ એલિમેન્ટસ ગોઠવી દીધા છે.
 
|  મેં આપેલ વાપરીને તમામ એલિમેન્ટસ ગોઠવી દીધા છે.
  
 
|-
 
|-
| 08.19
+
| 08:19
| *'''Text and font '''
+
| '''Text and font '''
  
 
|-
 
|-
| 08.21
+
| 08:21
| *અને  '''Align and Distribute ''' વિકલ્પો.  
+
| અને  '''Align and Distribute ''' વિકલ્પો.  
  
 
|-
 
|-
| 08.24
+
| 08:24
 
|  હવે '''brochure''' ના બહારનો ભાગ તૈયાર છે.
 
|  હવે '''brochure''' ના બહારનો ભાગ તૈયાર છે.
  
 
|-
 
|-
| 08.28
+
| 08:28
| '''File. ''' પર જાવ.
+
| '''File. ''' પર જાવ. '''Save As. ''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 08.29
+
| 08:31
| '''Save As. ''' પર ક્લિક કરો.
+
 
+
|-
+
| 08.31
+
 
|  '''to ફોરમેટ '''SVG''' કરો અને  '''Save''' પર ક્લિક કરો.
 
|  '''to ફોરમેટ '''SVG''' કરો અને  '''Save''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 08.37
+
| 08:37
 
| સમાન પ્રક્રિયાને દોહરાવો.
 
| સમાન પ્રક્રિયાને દોહરાવો.
  
 
|-
 
|-
| 08.39
+
| 08:39
 
|  એક્સ્ટેંશન '''PDF. ''' કરો.
 
|  એક્સ્ટેંશન '''PDF. ''' કરો.
  
 
|-
 
|-
| 08.41
+
| 08:41
 
| '''Save.''' પર ક્લિક કરો.
 
| '''Save.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 08.43
+
| 08:43
 
|  આ આપણું પૂર્ણ થયેલ '''brochure''' છે.  
 
|  આ આપણું પૂર્ણ થયેલ '''brochure''' છે.  
  
 
|-
 
|-
| 08.46
+
| 08:46
 
|  જો તમે વિવિધ એલિમેન્ટસ માટે લેયરસ નો ઉપયોગ કર્યો છે તો તમે સરળતાથી રંગો અને ઓપેસીટી બદલી શકો છો.
 
|  જો તમે વિવિધ એલિમેન્ટસ માટે લેયરસ નો ઉપયોગ કર્યો છે તો તમે સરળતાથી રંગો અને ઓપેસીટી બદલી શકો છો.
  
 
|-
 
|-
| 08.54
+
| 08:54
|   મેં સમાન '''brochure''' ની હજી બે રંગ યોજનાઓ બનાવી છે જે આ છે.  
+
| મેં સમાન '''brochure''' ની હજી બે રંગ યોજનાઓ બનાવી છે જે આ છે.  
  
 
|-
 
|-
| 09.00
+
| 09:00
 
|  ચાલો સારાંશ લઈએ.
 
|  ચાલો સારાંશ લઈએ.
  
 
|-
 
|-
| 09.02
+
| 09:02
 
|  આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
 
|  આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
  
 
|-
 
|-
| 09.04
+
| 09:04
| '''guidelines''' વાપરવી અને તેમને સુયોજિત કરવી.
+
| '''guidelines''' વાપરવી અને તેમને સુયોજિત કરવી.  
 
+
|-
+
| 09.07
+
| *  3-ફોલ્ડ  '''brochure'''  માટે સેટિંગસ.
+
  
 
|-
 
|-
| 09.09
+
| 09:07
| * 3-ફોલ્ડ  '''brochure'''  ડીઝાઈન કરો.
+
| 3-ફોલ્ડ  '''brochure'''  માટે સેટિંગસ.
  
 
|-
 
|-
| 09.11
+
| 09:09
સાથે જ આપણે શીખ્યા
+
| 3-ફોલ્ડ '''brochure'''  ડીઝાઈન કરો.
  
 
|-
 
|-
| 09.12
+
| 09:11
| * '''layers''' વાપરવાનું મ્હ્ત્વ.
+
સાથે જ આપણે શીખ્યા. '''layers''' વાપરવાનું મ્હ્ત્વ.
  
 
|-
 
|-
| 09.14
+
| 09:14
| * અને સામન '''brochure''' ને વિવિધ સ્કીમોમાં મેળવવું.  
+
| અને સામન '''brochure''' ને વિવિધ સ્કીમોમાં મેળવવું.  
  
 
|-
 
|-
| 09.18
+
| 09:18
 
| અહી તમારા માટે એક અસાઇનમેન્ટ છે.  
 
| અહી તમારા માટે એક અસાઇનમેન્ટ છે.  
  
 
|-
 
|-
| 09.20
+
| 09:20
| '''Spoken Tutorial Project'''  માટે એક '''3-fold brochure''' બનાવો.
+
| '''Spoken Tutorial Project'''  માટે એક '''3-fold brochure''' બનાવો.
  
 
|-
 
|-
| 09.24
+
| 09:24
 
| તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ.
 
| તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ.
  
 
|-
 
|-
| 09.29
+
| 09:29
 
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરીને તેને જુઓ.  
 
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરીને તેને જુઓ.  
  
 
|-
 
|-
| 09.35
+
| 09:35
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.   
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.   
  
 
|-
 
|-
| 09.42
+
| 09:42
 
| વધુ વિગતો માટે, અમને પર લખો.  
 
| વધુ વિગતો માટે, અમને પર લખો.  
  
 
|-
 
|-
| 09.45
+
| 09:45
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.  
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.  
  
 
|-
 
|-
| 09.50
+
| 09:50
 
| આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.  
 
| આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.  
  
 
|-
 
|-
| 09.54
+
| 09:54
 
| IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.  
 
| IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.  
  
 
|-
 
|-
| 09.57
+
| 09:57
 
| જોડાવાબદ્દલ આભાર.  
 
| જોડાવાબદ્દલ આભાર.  
  
 
|}
 
|}

Latest revision as of 17:27, 27 February 2017

Time Narration
00:01 Inkscape માં “Create a 3-fold brochure” પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં,આપણે શીખીશું-
00:08 guidelines વાપરવાની અને તેને સુયોજિત કરવું.
00:10 3-fold brochure માટે સેટિંગો.
00:12 3-fold brochure ડીઝાઈન કરવું.
00:15 આપણે layers વાપરવાનું મ્હ્ત્વ પણ શીખીશું.
00:18 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છુ -
00:21 Ubuntu Linux 12.04 OS
00:24 Inkscape આવૃત્તિ 0.48.4
00:28 આ એક 3 fold brochureછે . આપણે જેમ તેને ખોલીએ છીએ આપણને ત્રણ ઘડીઓ દેખાય છે.
00:34 આમ કુલ મળીને છ વિભાગો છે.
00:37 બાહર નો ભાગ 1, 5 અને 6 આ વિભાગો ધરાવે છે.
00:42 brochure ના અંદરનો ભાગ 2, 3 અને 4 આ વિભાગો ધરાવે છે.
00:46 ચાલો આના જેવું brochure બનાવતા શીખીએ.
00:51 Inkscape. ખોલો.
00:53 File પર ક્લિક કરો અને Document Properties. પર જાવ.
00:56 ચાલો પહેલા અમુક સદી સેટિંગ કરીએ.
00:59 આપલે બદલો: Default units ને mm
01:03 Page Size ને A4
01:05 Orientation ને Landscape
01:07 Custom Size Units ને mm.
01:11 આપણે કેનવાસ 3 ઘડીઓમાં વિભાજીત કરવું પડશે.
01:14 આ માટે કેનવાસની પહોળાઈ 297 છે. તેનું અવલોકન કરો.
01:18 આમ આપણે 297 ને 3 ભાગમાં વહેચવું પડશે.જે કે દરેક વિભાગો માટે 99 છે.
01:27 Document Properties ડાઈલોગ બોક્સ હવે બંદ કરો.
01:30 ડાબી બાજુથી guideline પર ક્લિક કરો અને ડ્રેગ કરીને કેનવાસ પર લાવો.
01:35 guideline પર ડબલ ક્લિક કરો.
01:37 ડાઈલોગ બોક્સ ખુલે છે.
01:41 X ની વેલ્યુ ને 99 થી બદલો અને OK. પર ક્લિક કરો.
01:45 ડાબી બાજુથી બીજી એક guideline ક્લિક અને ડ્રેગ કરીને કેનવાસ પર લાવો.
01:50 ડાઈલોગ બોક્સ ખોલવા માટે તે પર ડબલ ક્લિક કરો.
01:53 અહી X ની વેલ્યુ 198 કરો.
01:56 હવે આપણું કેનવાસ ત્રણ સરખા વિભાગમાં વિભાજીત થી ગયું છે.
02:01 આ ગાઈડલાઈનો આપણને દરેક ફોલ્ડ ક્યાંથી શરુ થશે અને જ્યાં અંત થશે એ દર્શાવે છે.
02:06 ચાલો આ ફાઈલને બે વખત સંગ્રહીએ :
02:08 એક brochure ના અંદરના ભાગ માટે
02:11 અને બીજું બહારના ભાગ માટે
02:13 File પર જાવ અને Save as. પર ક્લિક કરો.
02:16 હું ફાઈલને Brochure-OUT.svg. નામથી મારા ડેસ્કટોપ ફોલ્ડર પર સંગ્રહીશ
02:22 ફરીથી File પર જાવ અને Save as. પર ક્લિક કરો.
02:26 આ વખતે હુંBrochure-IN.svg નામ આપીશ અને a Save. પર ક્લિક કરીશ.
02:33 તો અત્યારે આપણી પાસે ૨ ફાઈલો છે,એક અંદર ના વિભાગ માટે અને એક બહારના વિભાગ માટે
02:39 ચાલો Brochure-IN.svg. થી શરૂઆત કરીએ.
02:43 જયારે આપણે આ brochure બનાવવા માટે જઈ રહ્યા છે તો વિભાજનો લેયરો માટે વિભીન્ન્ન એલિમેન્ટ વાપરવું આ ઇચ્છનીય છે.
02:50 આ ટ્યુટોરીયલના અંતમાં આપણે આવું કરવાના ફાયદા જોઈશું.
02:54 ચાલો પહેલા brochure ના અંદર ના વિભાગો ડીઝાઈન કરીએ એટલેકે વિભાગ 2, 3 અને 4.
03:00 Using the bezier tool વાપરીને , કેનવાસની મધ્યમ્ક એક ગ્રાફિક ઇલુસટ્રેશન દોરો તેને ભૂરા રંગે રંગો.
03:09 stroke રદ્દ કરો.
03:14 એક નવો લેયર બનાવો અને તેને તમારા પસંદ નું નામ આપો
03:19 150X150 pixelsનું વર્તુળ બનાવો.
03:26 તેને લીલા રંગે રંગો.
03:28 વર્તુળની નકલ બનાવો અને દર્શાવ્યા પ્રમાણે જુદા જુદા માપો ધરાવતા પાંચ વધુ વર્તુળ બનાવો.
03:36 ડેમોસ્ટ્રેશન કર્યા પ્રમાણે તેમને ગ્રાફિક ઇલુસ્ટ્રેશન ફરતે મુકો.
03:40 આ વર્તુળની અંદર આપણે અમુક ઈમેજો મુકીશું.
03:44 મેં પહેલાથી જ ઈમેજો વર્તુળ આકારમાં એડિટ કરી છે અને તેમને my Documents ફોલ્ડરમાં સંગ્રહી છે.
03:50 તમારી સુવિધા માટે આ ઈમેજો તમને Code filesલીંકમાં પ્રદાન કરવામાં આવી છે.
03:56 ટ્યુટોરીયલ અટકાવો લીંક પર ક્લિક કરો અને આ ઈમેજો તમારા પસંદના સ્થને સંગ્રહો.
04:02 આ પછી ટ્યુટોરીયલને ચાલુ કરો.
04:04 File, પર જાવ અને ત્યારબાદ Image1. પર ક્લિક કરો.
04:09 તેને પહેલા વર્તુળની ઉપર રાખો.
04:12 એજ પ્રમાણે બીજી પાંચ ઈમેજો માટે પગલાઓ દોહરાવો.
04:17 Align and Distribute વિકલ્પ વાપરીને તમને અલાઈન કરો.
04:20 હવે તમારું કેનવાસ આ પ્રકારે દેખાવું જોઈએ.
04:25 વાગડ નવું લેયર બનાવો.
04:28 Select the bezier tool પસંદ કરો અને એક એરો બનવો.
04:34 તેને ભૂખરા રંગે રંગો.
04:38 stroke રદ્દ કરો .
04:41 Filters menu. માં જાવ Shadows and Glows પસંદ કરો અને ત્યારબાદ Drop Shadow. પર ક્લિક કરો.
04:47 અસરોની નોંધ લેવા માટે પ્રિવ્યુ બોક્સ પર ક્લિક કરો.
04:50 હવે Apply. પર ક્લિક કરો.ડાઈલોગ બોક્સ બંદ કરો.
04:55 દર્શાવ્યા પ્રમાણે તેને ઓવરલેપ થાય એ પ્રમાણે પહેલા વર્તુળની ઉપર રાખો.
05:01 આ એરોને બે વાર નકલ કરો જેથી બે વધુ એરો બને.
05:05 દર્શાવ્યા પ્રમાણે એકંદરે તેને બીજા અને ત્રીજા વર્તુળ પર રાખો.
05:10 હવે તમામ ગ્રાફિક એલિમેન્ટસ પૂર્ણ થઇ ગયા છે.
05:13 આપણે હવે સંબંધિત ટેક્સ્ટ દાખલ કરીશું.
05:15 નવા લેયર પર પ્રથમ એરો પર “Introduction” ટાઈપ કરો.
05:20 બીજા એરો પર “'Features” ટાઈપ કરો.
05:24 ત્રીજા એરો પર “Usage” ટાઈપ કરો.
05:28 હવે આપણે અ દરેક વિભાગો અંતર્ગત ટેક્સ્ટ દાખલ કરવી પડશે.
05:33 હું LibreOffice Writer ફાઈલ જે મેં પહેલાથી જ સંગ્રહી છે તેમાંથી ટેક્સ્ટને કોપી અને પેસ્ટ કરીશ.
05:40 આ ફાઈલ તમને તમારા સંગ્રહી ફોલ્ડરમાં મળશે.
05:43 તેને શોધી કાઢો અને તેમાંથી ટેક્સ્ટ કોપી કરો.
05:47 ત્યારબાદ તેને દર્શાવ્યા પ્રમાણે નવા લેયર પર પેસ્ટ કરો.
05:50 ફોન્ટ માપ 15' જેટલું ઘટાડો અને તેમને Text and Font વિકલ્પ વાપરીને ગોઠવો.
05:55 ellipse ટૂલ વાપરીને ઝાંખા લીલા રંગની બુલેટ બનાવો.
05:59 તેને પહેલા વાક્યની જમણી બાજુએ મુકો.
06:02 સામન પ્રક્રિયાને તમામ વાક્યો માટે દોહરાવો.
06:05 હવે બ્રાઉઝર નો અંદરનો ભાગ તૈયાર છે.
06:08 આપણીSVG ફાઈલને સંગ્રહવા માટે ચાલો CTRL + S દબાવો.
06:12 તેમને પૂર્ણ થયેલ brochure. જોઈતા લેયરોને તમે હવે છુપાવી કે દર્શાવી શકો છો.
06:18 ચાલો હવે સામન ફાઈલને PDF. માં સંગ્રહીએ.
06:21 File પર જાવ અને Save As. પર ક્લિક કરો.
06:24 ફાઈલ એક્સટેન્શન PDF. માં બદલો.
06:29 Save. પર ક્લિક કરો.
06:31 નવો ડાઈલોગ બોક્સ ખુલે છે.
06:34 પ્રિન્ટ કરવાના હેતુસર રીઝોલ્યુશન 300. હોવું જોઈએ.
06:37 વેબ મતે તે 72 હોઈ શકે છે.
06:40 ચાલો હું તેને 300 તરીકે રાખું.
06:42 હવે Ok. પર ક્લિક કરો.
06:44 ચાલો હવે એરોની ઓપેસીટી બદલીએ.
06:47 arrows layer પર જાવ અને લેયરની ઓપેસીટી 70 કરો.
06:52 મેં ink-blots સાથે એક નવું લેયર પણ ઉમેર્યું છે.
06:58 ફાઈલને SVG અને PDF ફોરમેટમાં સંગ્રહો.
07:04 Compare the તફાવતને સજાવવા માટે '2 pdfs ફોરમેટમાં સંગ્રહો.
07:08 આગળ ચાલો brochureના બહારનો ભાગ બનાવીએ.
07:12 File પર જાવ અને Open પર ક્લિક કરો,
07:14 Brochure-OUT.svg. પસંદ કરો.
07:18 હવે આપણને પહેલો ચોથો અને પાંચમો વિભાગ ડીઝાઈન કરવો પડશે.
07:22 ફરી એક વાર વિભિન્ન એલિમેન્ટ માટે વિભિન્ન લેયર વાપરવાનું યાદ રાખો.
07:28 દર્શાવ્યા પ્રમાણે Bezier tool વાપરીને ટોંચે ડાબી બાજુએ એક ગ્રાફિક ઇલુસ્ટ્રેશન દોરો.
07:33 તેને ભૂરા રંગે રંગો stroke ને રદ્દ કરો.
07:36 Spoken Tutorial લોગોને આયાત કરો જે તમારા સંગ્રહીત ફોલ્ડરમાં છે.
07:40 માપ ઘટાડો અને તેને પહેલા વિભાગના ટોંચે ડાબે ખૂણે મુકો.
07:46 ટાઈપ કરો “Spoken Tutorial” અને તેને લોગોની જમણી બાજુએ ગોઠવો.
07:51 ફોન્ટ માપ 25 કરો.
07:54 ટેક્સ્ટની નીચે એક વર્તુળ દોરો અને તેને પીળા રંગથી રંગો.
07:58 Inkscape logo. આયાત કરો.
08:00 તેને પીળા વર્તુળના ઉપર મુકો.
08:03 લોગોની નીચે “Inkscape” ટાઈપ કરો ફોન્ટ માપ 45 કરો.
08:09 મેં Spoken Tutorial project વિષે વિગતો ઉમેરી દીધી છે અને તેને સંબંધિત લોગો દાખલ કરી દીધા છે.
08:15 અજ પ્રકારે કરો.
08:17 મેં આપેલ વાપરીને તમામ એલિમેન્ટસ ગોઠવી દીધા છે.
08:19 Text and font
08:21 અને Align and Distribute વિકલ્પો.
08:24 હવે brochure ના બહારનો ભાગ તૈયાર છે.
08:28 File. પર જાવ. Save As. પર ક્લિક કરો.
08:31 to ફોરમેટ SVG કરો અને Save પર ક્લિક કરો.
08:37 સમાન પ્રક્રિયાને દોહરાવો.
08:39 એક્સ્ટેંશન PDF. કરો.
08:41 Save. પર ક્લિક કરો.
08:43 આ આપણું પૂર્ણ થયેલ brochure છે.
08:46 જો તમે વિવિધ એલિમેન્ટસ માટે લેયરસ નો ઉપયોગ કર્યો છે તો તમે સરળતાથી રંગો અને ઓપેસીટી બદલી શકો છો.
08:54 મેં સમાન brochure ની હજી બે રંગ યોજનાઓ બનાવી છે જે આ છે.
09:00 ચાલો સારાંશ લઈએ.
09:02 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
09:04 guidelines વાપરવી અને તેમને સુયોજિત કરવી.
09:07 3-ફોલ્ડ brochure માટે સેટિંગસ.
09:09 3-ફોલ્ડ brochure ડીઝાઈન કરો.
09:11 સાથે જ આપણે શીખ્યા. layers વાપરવાનું મ્હ્ત્વ.
09:14 અને સામન brochure ને વિવિધ સ્કીમોમાં મેળવવું.
09:18 અહી તમારા માટે એક અસાઇનમેન્ટ છે.
09:20 Spoken Tutorial Project માટે એક 3-fold brochure બનાવો.
09:24 તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ.
09:29 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરીને તેને જુઓ.
09:35 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
09:42 વધુ વિગતો માટે, અમને પર લખો.
09:45 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
09:50 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
09:54 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
09:57 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya