Difference between revisions of "What-is-Spoken-Tutorial/C2/What-is-Spoken-Tutorial-12min/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{| border = 1 |'''Time''' |'''Narration''' |- | 00:01 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રૌધોગિક પરિચય પરનાં પ...") |
PoojaMoolya (Talk | contribs) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 7: | Line 7: | ||
| 00:01 | | 00:01 | ||
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રૌધોગિક પરિચય પરનાં પ્રેઝેન્ટેશનમાં તમારું સ્વાગત છે જેમાં ભારત આઇટી સાક્ષર બનાવવાનું સામર્થ્ય છે. | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રૌધોગિક પરિચય પરનાં પ્રેઝેન્ટેશનમાં તમારું સ્વાગત છે જેમાં ભારત આઇટી સાક્ષર બનાવવાનું સામર્થ્ય છે. | ||
− | |||
|- | |- | ||
Line 20: | Line 19: | ||
| 00:17 | | 00:17 | ||
| તે કમ્પ્યુટર સત્રનું એક રેકોર્ડીંગ છે . | | તે કમ્પ્યુટર સત્રનું એક રેકોર્ડીંગ છે . | ||
− | |||
|- | |- | ||
| 00:19 | | 00:19 | ||
| ચાલુ વિવરણ સાથે અમુક સોફ્ટવેરને સમજાવવું છુ. | | ચાલુ વિવરણ સાથે અમુક સોફ્ટવેરને સમજાવવું છુ. | ||
− | |||
|- | |- | ||
| 00:24 | | 00:24 | ||
| પરિણામી ફિલ્મ એ સ્પોકન ટ્યુટોરીયલ છે. | | પરિણામી ફિલ્મ એ સ્પોકન ટ્યુટોરીયલ છે. | ||
− | |||
|- | |- | ||
Line 38: | Line 34: | ||
|- | |- | ||
| 00:30 | | 00:30 | ||
− | | | + | | સ્કન ટ્યુટોરીયલો બનાવવાનાં પગલાઓ છે. |
− | + | ||
|- | |- | ||
| 00:33 | | 00:33 | ||
− | | આઉટલાઈન | + | | આઉટલાઈન , સ્ક્રીપ્ટ |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:35 | | 00:35 | ||
− | | રેકોર્ડીંગ | + | | રેકોર્ડીંગ, સ્ક્રીપ્ટને બીજી અન્ય ભાષાઓમાં ભાષાંતરિત કરવી અને, |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:38 | | 00:38 | ||
− | | ડબિંગ | + | | ડબિંગ, ચાલો હું તમને આ દરેક પગલાઓ સમજાવું. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:42 | | 00:42 | ||
| આપણે બે સોફ્ટવેર સિસ્ટમોની આઉટલાઈન દર્શાવીશું: | | આપણે બે સોફ્ટવેર સિસ્ટમોની આઉટલાઈન દર્શાવીશું: | ||
− | |||
|- | |- | ||
| 00:47 | | 00:47 | ||
| Xfig અને PHP/MySQL | | Xfig અને PHP/MySQL | ||
− | |||
|- | |- | ||
Line 87: | Line 63: | ||
| 01:03 | | 01:03 | ||
| ચાલો Xfig માટે આઉટલાઈન જોઈએ. | | ચાલો Xfig માટે આઉટલાઈન જોઈએ. | ||
− | |||
|- | |- | ||
| 01:09 | | 01:09 | ||
| ચાલો PHP માટે આઉટલાઈન જોઈએ. | | ચાલો PHP માટે આઉટલાઈન જોઈએ. | ||
− | |||
|- | |- | ||
Line 101: | Line 75: | ||
| 01:19 | | 01:19 | ||
| સ્પોકન ટ્યુટોરીયલ બનાવવાનું 2જું પગલું છે સ્ક્રીપ્ટ, | | સ્પોકન ટ્યુટોરીયલ બનાવવાનું 2જું પગલું છે સ્ક્રીપ્ટ, | ||
− | |||
|- | |- | ||
| 01:24 | | 01:24 | ||
| જેમ ફિલ્મને સારી સ્ક્રીપ્ટની જરૂર રહે છે. | | જેમ ફિલ્મને સારી સ્ક્રીપ્ટની જરૂર રહે છે. | ||
− | |||
|- | |- | ||
| 01:26 | | 01:26 | ||
| તેમ સ્પોકન ટ્યુટોરીયલને પણ સારી સ્ક્રીપ્ટની જરૂર રહે છે. | | તેમ સ્પોકન ટ્યુટોરીયલને પણ સારી સ્ક્રીપ્ટની જરૂર રહે છે. | ||
− | |||
|- | |- | ||
| 01:29 | | 01:29 | ||
| વર્તમાન ટ્યુટોરીયલની સ્ક્રીપ્ટ અહીં છે. | | વર્તમાન ટ્યુટોરીયલની સ્ક્રીપ્ટ અહીં છે. | ||
− | |||
|- | |- | ||
| 01:38 | | 01:38 | ||
| સ્ક્રીપ્ટ લખવાની માર્ગદર્શિકા અહીં છે. | | સ્ક્રીપ્ટ લખવાની માર્ગદર્શિકા અહીં છે. | ||
− | |||
|- | |- | ||
| 01:45 | | 01:45 | ||
| માર્ગદર્શિકા સમજુતી આપતું ટ્યુટોરીયલ પણ જલ્દી જ ઉપલબ્ધ થશે. | | માર્ગદર્શિકા સમજુતી આપતું ટ્યુટોરીયલ પણ જલ્દી જ ઉપલબ્ધ થશે. | ||
− | |||
|- | |- | ||
Line 135: | Line 103: | ||
| 02:00 | | 02:00 | ||
| ચાલો હું iShowU ને અહવાન કરું, જેકે એક સ્ક્રીન રેકોર્ડીંગ સોફ્ટવેર છે. | | ચાલો હું iShowU ને અહવાન કરું, જેકે એક સ્ક્રીન રેકોર્ડીંગ સોફ્ટવેર છે. | ||
− | |||
|- | |- | ||
| 02:06 | | 02:06 | ||
| સ્ક્રીન પરનાં ચતુષ્કોણને અવલોકન કરો. | | સ્ક્રીન પરનાં ચતુષ્કોણને અવલોકન કરો. | ||
− | |||
|- | |- | ||
Line 149: | Line 115: | ||
| 02:15 | | 02:15 | ||
| મેં નેટસ્કેપ ખોલ્યું છે. | | મેં નેટસ્કેપ ખોલ્યું છે. | ||
− | |||
|- | |- | ||
| 02:17 | | 02:17 | ||
| મેં તેને બરોબર આ ચતુષ્કોણમાં મુક્યું છે . | | મેં તેને બરોબર આ ચતુષ્કોણમાં મુક્યું છે . | ||
− | |||
|- | |- | ||
| 02:22 | | 02:22 | ||
| તે જીમેઈલ તરફે પોઈન્ટ કરે છે . | | તે જીમેઈલ તરફે પોઈન્ટ કરે છે . | ||
− | |||
|- | |- | ||
| 02:25 | | 02:25 | ||
| હું તમિળમાં બોલીશ. | | હું તમિળમાં બોલીશ. | ||
− | |||
|- | |- | ||
Line 173: | Line 135: | ||
| 02:30 | | 02:30 | ||
| ગેસ્ટ.સ્પોકન આગા લોગીન સીગીરેન જીમેઈલ અઇ થીરંડગી વિટ્ટડુ. | | ગેસ્ટ.સ્પોકન આગા લોગીન સીગીરેન જીમેઈલ અઇ થીરંડગી વિટ્ટડુ. | ||
− | |||
|- | |- | ||
| 02:40 | | 02:40 | ||
| કમ્પોઝ બટન મૂલમ અરંબીકપ પોગીરેન kannan@iitb.ac.in . | | કમ્પોઝ બટન મૂલમ અરંબીકપ પોગીરેન kannan@iitb.ac.in . | ||
− | |||
|- | |- | ||
Line 187: | Line 147: | ||
| 03:03 | | 03:03 | ||
| ઇન્ગું વરુવોમ | | ઇન્ગું વરુવોમ | ||
− | |||
|- | |- | ||
| 03:06 | | 03:06 | ||
| ધીસ ઇસ અ ટેસ્ટ મેઈલ | | ધીસ ઇસ અ ટેસ્ટ મેઈલ | ||
− | |||
|- | |- | ||
| 03:11 | | 03:11 | ||
| સેન્ડ બટન મૂલમ ઈમેઈલ અઇ અનુપ્પુગીરેન . | | સેન્ડ બટન મૂલમ ઈમેઈલ અઇ અનુપ્પુગીરેન . | ||
− | |||
|- | |- | ||
Line 206: | Line 163: | ||
| 03:26 | | 03:26 | ||
| મેં હમણાં જ રેકોર્ડીંગ પૂર્ણ કર્યું છે. | | મેં હમણાં જ રેકોર્ડીંગ પૂર્ણ કર્યું છે. | ||
− | |||
|- | |- | ||
Line 219: | Line 175: | ||
| 03:43 | | 03:43 | ||
| ચાલો હું હવે રેકોર્ડ કરેલ ફિલ્મને પ્લે કરું. | | ચાલો હું હવે રેકોર્ડ કરેલ ફિલ્મને પ્લે કરું. | ||
− | |||
|- | |- | ||
| 03:47 | | 03:47 | ||
| રેકોર્ડીંગ શરુ થાય છે. | | રેકોર્ડીંગ શરુ થાય છે. | ||
− | |||
|- | |- | ||
| 03:53 | | 03:53 | ||
| ચાલો તેને આગળ ધપાવીએ . | | ચાલો તેને આગળ ધપાવીએ . | ||
− | |||
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
| રેકોર્ડીંગ શરુ થાય છે. | | રેકોર્ડીંગ શરુ થાય છે. | ||
− | |||
|- | |- | ||
Line 247: | Line 199: | ||
| 04:11 | | 04:11 | ||
| તો આજ છે જેને હું સ્પોકન ટ્યુટોરીયલ તરીકે સંબોધું છું . | | તો આજ છે જેને હું સ્પોકન ટ્યુટોરીયલ તરીકે સંબોધું છું . | ||
− | |||
|- | |- | ||
Line 260: | Line 211: | ||
| 04:24 | | 04:24 | ||
| recordMyDesktop, લીનક્સ પર. | | recordMyDesktop, લીનક્સ પર. | ||
− | |||
|- | |- | ||
Line 281: | Line 231: | ||
| 04:52 | | 04:52 | ||
| બંને ''''FOSS''' છે . | | બંને ''''FOSS''' છે . | ||
− | |||
|- | |- | ||
Line 290: | Line 239: | ||
| 05:03 | | 05:03 | ||
| ચાલો હું તે પ્લે કરું. | | ચાલો હું તે પ્લે કરું. | ||
− | |||
|- | |- | ||
Line 307: | Line 255: | ||
| 05:26 | | 05:26 | ||
| એવા લોકો માટે તેને સુલભ કરવી જેઓ અંગ્રેજીમાં નબળા છે. | | એવા લોકો માટે તેને સુલભ કરવી જેઓ અંગ્રેજીમાં નબળા છે. | ||
− | |||
|- | |- | ||
| 05:31 | | 05:31 | ||
| હું તમને ''''getting started on Scilab''''' સ્ક્રીપ્ટ . | | હું તમને ''''getting started on Scilab''''' સ્ક્રીપ્ટ . | ||
− | |||
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
| હિન્દી, મરાઠી અને બંગાળીમાં બતાવીશ. | | હિન્દી, મરાઠી અને બંગાળીમાં બતાવીશ. | ||
− | |||
|- | |- | ||
Line 326: | Line 271: | ||
| 05:46 | | 05:46 | ||
| ચાલો બ્રાઉઝર પર પાછા જઈએ. | | ચાલો બ્રાઉઝર પર પાછા જઈએ. | ||
− | |||
− | |||
|- | |- | ||
| 05:49 | | 05:49 | ||
| સ્ક્રીપ્ટ વાપરીને, આપણે ફક્ત બોલચાલનો ભાગ જ બદલીએ છીએ. | | સ્ક્રીપ્ટ વાપરીને, આપણે ફક્ત બોલચાલનો ભાગ જ બદલીએ છીએ. | ||
− | |||
|- | |- | ||
| 05:53 | | 05:53 | ||
| વિડીઓ સમાન રહે છે. | | વિડીઓ સમાન રહે છે. | ||
− | |||
|- | |- | ||
| 05:56 | | 05:56 | ||
| લિનક્સ, પર આપને Audacity(ઓડાસીટી ) અને ffmpeg વાપરી શકીએ છે. | | લિનક્સ, પર આપને Audacity(ઓડાસીટી ) અને ffmpeg વાપરી શકીએ છે. | ||
− | |||
|- | |- | ||
Line 351: | Line 291: | ||
| 06:06 | | 06:06 | ||
| ચાલો હું બ્રાઉઝર નાનું કરું. | | ચાલો હું બ્રાઉઝર નાનું કરું. | ||
− | |||
|- | |- | ||
| 06:09 | | 06:09 | ||
| આ નીચે, મારી પાસે ઘણી ટેબો સાથે અન્ય બ્રાઉઝર છે. | | આ નીચે, મારી પાસે ઘણી ટેબો સાથે અન્ય બ્રાઉઝર છે. | ||
− | |||
|- | |- | ||
Line 365: | Line 303: | ||
| 06:31 | | 06:31 | ||
| Windows(વિન્ડોઝ) પર, આપણે Movie Maker(મૂવી મેકર) વાપરી શકીએ છે. | | Windows(વિન્ડોઝ) પર, આપણે Movie Maker(મૂવી મેકર) વાપરી શકીએ છે. | ||
− | |||
|- | |- | ||
Line 380: | Line 317: | ||
|- | |- | ||
− | |07 06 | + | |07:06 |
| રેકોર્ડીંગ શરુ થાય છે” ચલો હું મલયાલમ પ્લે કરું“રેકોર્ડીંગ શરુ થાય છે” ચાલો હું બંગાલીમાં પ્લે કરું “રેકોર્ડીંગ શરુ થાય છે” | | રેકોર્ડીંગ શરુ થાય છે” ચલો હું મલયાલમ પ્લે કરું“રેકોર્ડીંગ શરુ થાય છે” ચાલો હું બંગાલીમાં પ્લે કરું “રેકોર્ડીંગ શરુ થાય છે” | ||
− | |||
|- | |- | ||
Line 399: | Line 335: | ||
| 07:59 | | 07:59 | ||
| સ્પોકન ટ્યુટોરિયલ્સ સંયુક્ત રીતે, આધુનિક વિષયો પણ શીખવી શકાય છે. | | સ્પોકન ટ્યુટોરિયલ્સ સંયુક્ત રીતે, આધુનિક વિષયો પણ શીખવી શકાય છે. | ||
− | |||
|- | |- | ||
| 08:03 | | 08:03 | ||
| જો પૂરતા નાના પગલાંઓ ઉપલબ્ધ હોય, | | જો પૂરતા નાના પગલાંઓ ઉપલબ્ધ હોય, | ||
− | |||
|- | |- | ||
Line 417: | Line 351: | ||
| 08:20 | | 08:20 | ||
| '''LaTeX'''' (લેટેક)અભ્યાસ યોજના. | | '''LaTeX'''' (લેટેક)અભ્યાસ યોજના. | ||
− | |||
|- | |- | ||
Line 434: | Line 367: | ||
| 08:36 | | 08:36 | ||
| ઉદાહરણ તરીકે, કોઈ '''''IRCTC''' દ્વારા ટ્રેન ટિકિટ ખરીદી કેવી રીતે કરી શકે છે. | | ઉદાહરણ તરીકે, કોઈ '''''IRCTC''' દ્વારા ટ્રેન ટિકિટ ખરીદી કેવી રીતે કરી શકે છે. | ||
− | |||
|- | |- | ||
Line 447: | Line 379: | ||
| 08:47 | | 08:47 | ||
| પ્રાથમિક ઉપચાર પર જાણકારી મેળવવી. | | પ્રાથમિક ઉપચાર પર જાણકારી મેળવવી. | ||
− | |||
|- | |- | ||
| 08:51 | | 08:51 | ||
| સૌથી નીચા ભાવે વેચાતી ટીવીની દુકાન માટે વેબ શોધ કેવી રીતે કરવું. | | સૌથી નીચા ભાવે વેચાતી ટીવીની દુકાન માટે વેબ શોધ કેવી રીતે કરવું. | ||
− | |||
|- | |- | ||
Line 473: | Line 403: | ||
| 09:13 | | 09:13 | ||
| આપણે દસ મિનિટ સ્પોકનના ટ્યુટોરીયલ બનાવવા માટે ઉપલબ્ધ માનવ વેતન ચર્ચા કરીએ. | | આપણે દસ મિનિટ સ્પોકનના ટ્યુટોરીયલ બનાવવા માટે ઉપલબ્ધ માનવ વેતન ચર્ચા કરીએ. | ||
− | |||
|- | |- | ||
| 09:19 | | 09:19 | ||
| રૂ. 3,500 સ્ક્રિપ્ટ અને સ્લાઇડ્સ બનાવવા માટે છે. | | રૂ. 3,500 સ્ક્રિપ્ટ અને સ્લાઇડ્સ બનાવવા માટે છે. | ||
− | |||
|- | |- | ||
| 09:23 | | 09:23 | ||
| રૂ. 500 શિખાઉ અથવા શિખાઉ માણસ દ્વારા રીવ્યુ માટે છે. | | રૂ. 500 શિખાઉ અથવા શિખાઉ માણસ દ્વારા રીવ્યુ માટે છે. | ||
− | |||
|- | |- | ||
| 09:28 | | 09:28 | ||
| રૂ.1,000 સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ માટે -તેમ જ આ શરુ કરવા વાળા સાથે પણ કરી શકાય. | | રૂ.1,000 સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ માટે -તેમ જ આ શરુ કરવા વાળા સાથે પણ કરી શકાય. | ||
− | |||
|- | |- | ||
| 09:34 | | 09:34 | ||
| રૂ.1,000 સ્થાનિક ભાષામાં ભાષાંતર માટે. | | રૂ.1,000 સ્થાનિક ભાષામાં ભાષાંતર માટે. | ||
− | |||
|- | |- | ||
Line 502: | Line 427: | ||
| 09:40 | | 09:40 | ||
| તે પૈસા રીવ્યુ અને સ્વીકૃતિ પછી ચૂકવવામાં આવશે. | | તે પૈસા રીવ્યુ અને સ્વીકૃતિ પછી ચૂકવવામાં આવશે. | ||
− | |||
|- | |- | ||
| 09:43 | | 09:43 | ||
| ઉપરોક્ત રકમ દસ મિનિટ સ્પોકન ટ્યુટોરીયલ માટે છે. ખરેખર માનદ્ વેતન મિનિટ સંખ્યાના પ્રમાણમાં હશે. | | ઉપરોક્ત રકમ દસ મિનિટ સ્પોકન ટ્યુટોરીયલ માટે છે. ખરેખર માનદ્ વેતન મિનિટ સંખ્યાના પ્રમાણમાં હશે. | ||
− | |||
|- | |- | ||
Line 514: | Line 437: | ||
|- | |- | ||
− | | | + | | 09:54 |
| મોટા ભાગના અમારા પ્રેક્ષકો દૂરસ્થ બાળક છે, | | મોટા ભાગના અમારા પ્રેક્ષકો દૂરસ્થ બાળક છે, | ||
− | |||
|- | |- | ||
| 09:57 | | 09:57 | ||
− | | મધ્યરાત્રિએ એકલા કામ કરતા, | + | | મધ્યરાત્રિએ એકલા કામ કરતા, કોઈની પણ મદદ વિના. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 534: | Line 451: | ||
| 10:05 | | 10:05 | ||
| અમે ઓપન સોર્સ સોફ્ટવેરને પ્રોત્સાહન આપીએ છીએ. | | અમે ઓપન સોર્સ સોફ્ટવેરને પ્રોત્સાહન આપીએ છીએ. | ||
− | |||
|- | |- | ||
Line 543: | Line 459: | ||
| 10:13 | | 10:13 | ||
| અમે કેમ્પસ એમ્બેસેડર્સ પણ શોધી રહ્યા છે. | | અમે કેમ્પસ એમ્બેસેડર્સ પણ શોધી રહ્યા છે. | ||
− | |||
|- | |- | ||
Line 558: | Line 473: | ||
|- | |- | ||
− | | | + | | 10:45 |
− | | | + | | વર્તમાન ટ્યુટોરીયલ અહીં ઉપલબ્ધ છે. |
− | + | ||
|- | |- | ||
| 10:48 | | 10:48 | ||
| અમારો સંપર્ક અહીં કરવો. | | અમારો સંપર્ક અહીં કરવો. | ||
− | |||
|- | |- | ||
| 10:50 | | 10:50 | ||
| ફોસ્સ સિસ્ટમોની યાદી વિકિ દ્વારા ઉપલબ્ધ છે– ચાલો આ ક્લિક કરો. | | ફોસ્સ સિસ્ટમોની યાદી વિકિ દ્વારા ઉપલબ્ધ છે– ચાલો આ ક્લિક કરો. | ||
− | |||
|- | |- | ||
| 10:59 | | 10:59 | ||
| તમે આ કોઈપણ પ્રયાસમાં જોડાઈ શકો છો. | | તમે આ કોઈપણ પ્રયાસમાં જોડાઈ શકો છો. | ||
− | |||
|- | |- | ||
| 11:03 | | 11:03 | ||
| તમે પણ નવી સિસ્ટમો પર કામ પ્રસ્તાવ કરી શકો છો. | | તમે પણ નવી સિસ્ટમો પર કામ પ્રસ્તાવ કરી શકો છો. | ||
− | |||
|- | |- | ||
Line 589: | Line 499: | ||
| 11:10 | | 11:10 | ||
| આગામી સ્લાઇડ પર જઈએ. અમે તમારી ભાગીદારીનો સ્વાગત કરીએ છે. | | આગામી સ્લાઇડ પર જઈએ. અમે તમારી ભાગીદારીનો સ્વાગત કરીએ છે. | ||
− | |||
|- | |- | ||
| 11:14 | | 11:14 | ||
| સ્પોકન ટ્યુટોરિયલ્સ બનાવવા રીવ્યુ કરો અને વાપરવા માટે, | | સ્પોકન ટ્યુટોરિયલ્સ બનાવવા રીવ્યુ કરો અને વાપરવા માટે, | ||
− | |||
|- | |- | ||
Line 601: | Line 509: | ||
|- | |- | ||
− | | | + | | 11:20 |
| અમારી પાસે ઘણી નોકરીઓ પણ છે. | | અમારી પાસે ઘણી નોકરીઓ પણ છે. | ||
− | |||
|- | |- | ||
Line 612: | Line 519: | ||
| 11:25 | | 11:25 | ||
| તમે અમી સાથે કેમ કામ કરવું જોઈએ ? | | તમે અમી સાથે કેમ કામ કરવું જોઈએ ? | ||
− | |||
|- | |- | ||
| 11:27 | | 11:27 | ||
| ડિજિટલ વિભાજન દૂર કરવા માટે, | | ડિજિટલ વિભાજન દૂર કરવા માટે, | ||
− | |||
|- | |- | ||
Line 626: | Line 531: | ||
| 11:31 | | 11:31 | ||
| ''''' FOSS '''' પ્રોત્સાહન આપવા માટે. | | ''''' FOSS '''' પ્રોત્સાહન આપવા માટે. | ||
− | |||
|- | |- | ||
Line 643: | Line 547: | ||
| 11:40 | | 11:40 | ||
| આપણે આગામી સ્લાઇડ પર જઈએ. મારારી પાસે એક નાનું અસાઈનમેંટ તમારી માટે છે. | | આપણે આગામી સ્લાઇડ પર જઈએ. મારારી પાસે એક નાનું અસાઈનમેંટ તમારી માટે છે. | ||
− | |||
|- | |- | ||
Line 651: | Line 554: | ||
|- | |- | ||
| 11:49 | | 11:49 | ||
− | | | + | | હું હવે ભંડોળ સહાય પ્રત્યુત્તર આપવા માંગું છુ. |
− | + | ||
|- | |- | ||
| 11:52 | | 11:52 | ||
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | ||
− | |||
|- | |- | ||
| 11:56 | | 11:56 | ||
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | ||
− | |||
− | |||
|- | |- | ||
Line 675: | Line 574: | ||
|- | |- | ||
|12:14 | |12:14 | ||
− | | IIT તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર, | + | | IIT તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર, હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + |
Latest revision as of 16:14, 1 March 2017
Time | Narration |
00:01 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રૌધોગિક પરિચય પરનાં પ્રેઝેન્ટેશનમાં તમારું સ્વાગત છે જેમાં ભારત આઇટી સાક્ષર બનાવવાનું સામર્થ્ય છે. |
00:09 | આ કન્નન મોઉદગલ્યા દ્વારા રચિત છે. જે આઈઆઈટી બોમ્બેથી છે. જે આ પ્રોજેક્ટનું નેતુત્વ કરે છે. |
00:15 | સ્પોકન ટ્યુટોરીયલ શું છે? |
00:17 | તે કમ્પ્યુટર સત્રનું એક રેકોર્ડીંગ છે . |
00:19 | ચાલુ વિવરણ સાથે અમુક સોફ્ટવેરને સમજાવવું છુ. |
00:24 | પરિણામી ફિલ્મ એ સ્પોકન ટ્યુટોરીયલ છે. |
00:27 | સામાન્યત: 10 મિનીટ સમયગાળાની , |
00:30 | સ્કન ટ્યુટોરીયલો બનાવવાનાં પગલાઓ છે. |
00:33 | આઉટલાઈન , સ્ક્રીપ્ટ |
00:35 | રેકોર્ડીંગ, સ્ક્રીપ્ટને બીજી અન્ય ભાષાઓમાં ભાષાંતરિત કરવી અને, |
00:38 | ડબિંગ, ચાલો હું તમને આ દરેક પગલાઓ સમજાવું. |
00:42 | આપણે બે સોફ્ટવેર સિસ્ટમોની આઉટલાઈન દર્શાવીશું: |
00:47 | Xfig અને PHP/MySQL |
00:52 | http://spoken-tutorial.org' પરથી મેં પહેલાથી જ આ ટ્યુટોરીયલ માટે જોઈતા લીંકો ડાઉનલોડ કરી લીધા છે. |
01:03 | ચાલો Xfig માટે આઉટલાઈન જોઈએ. |
01:09 | ચાલો PHP માટે આઉટલાઈન જોઈએ. |
01:15 | ચાલો આગળની સ્લાઈડ પર જઈએ. |
01:19 | સ્પોકન ટ્યુટોરીયલ બનાવવાનું 2જું પગલું છે સ્ક્રીપ્ટ, |
01:24 | જેમ ફિલ્મને સારી સ્ક્રીપ્ટની જરૂર રહે છે. |
01:26 | તેમ સ્પોકન ટ્યુટોરીયલને પણ સારી સ્ક્રીપ્ટની જરૂર રહે છે. |
01:29 | વર્તમાન ટ્યુટોરીયલની સ્ક્રીપ્ટ અહીં છે. |
01:38 | સ્ક્રીપ્ટ લખવાની માર્ગદર્શિકા અહીં છે. |
01:45 | માર્ગદર્શિકા સમજુતી આપતું ટ્યુટોરીયલ પણ જલ્દી જ ઉપલબ્ધ થશે. |
01:52 | હું હવે એક એવું ટૂંકું સ્પોકન ટ્યુટોરીયલ બનાવીશ જે જીમેઈલ ખાતાથી કેવી રીતે ઈમેઈલ મોકલવું એ સમજાવશે. |
02:00 | ચાલો હું iShowU ને અહવાન કરું, જેકે એક સ્ક્રીન રેકોર્ડીંગ સોફ્ટવેર છે. |
02:06 | સ્ક્રીન પરનાં ચતુષ્કોણને અવલોકન કરો. |
02:09 | જે કઈપણ આ ચતુષ્કોણ અંતર્ગત આવે છે તે રેકોર્ડ થશે. |
02:15 | મેં નેટસ્કેપ ખોલ્યું છે. |
02:17 | મેં તેને બરોબર આ ચતુષ્કોણમાં મુક્યું છે . |
02:22 | તે જીમેઈલ તરફે પોઈન્ટ કરે છે . |
02:25 | હું તમિળમાં બોલીશ. |
02:27 | ચાલો હું રેકોર્ડીંગ ચાલુ કરું. |
02:30 | ગેસ્ટ.સ્પોકન આગા લોગીન સીગીરેન જીમેઈલ અઇ થીરંડગી વિટ્ટડુ. |
02:40 | કમ્પોઝ બટન મૂલમ અરંબીકપ પોગીરેન kannan@iitb.ac.in . |
02:56 | સબ્જેક્ટ : ટેસ્ટ |
03:03 | ઇન્ગું વરુવોમ |
03:06 | ધીસ ઇસ અ ટેસ્ટ મેઈલ |
03:11 | સેન્ડ બટન મૂલમ ઈમેઈલ અઇ અનુપ્પુગીરેન . |
03:16 | ઇપ્પોડું સાઇન આઉટ સીગીરેન નાનરી, વન્ક્કમ. |
03:26 | મેં હમણાં જ રેકોર્ડીંગ પૂર્ણ કર્યું છે. |
03:28 | તરત જ, રેકોર્ડીંગ સોફ્ટવેર એક ફિલ્મ બનાવે છે. |
03:32 | ચાલો હું પહેલા નેટસ્કેપ અને iShowU બંધ કરું. |
03:43 | ચાલો હું હવે રેકોર્ડ કરેલ ફિલ્મને પ્લે કરું. |
03:47 | રેકોર્ડીંગ શરુ થાય છે. |
03:53 | ચાલો તેને આગળ ધપાવીએ . |
03:57 | રેકોર્ડીંગ શરુ થાય છે. |
04:04 | ચાલો હું આને બંધ કરું. |
04:09 | ચાલો હવે આગળની સ્લાઈડ પર જઈએ. |
04:11 | તો આજ છે જેને હું સ્પોકન ટ્યુટોરીયલ તરીકે સંબોધું છું . |
04:14 | શાળા જતા વિદ્યાર્થી પણ સ્પોકન ટ્યુટોરીયલો બનાવી શકે છે - તે અત્યંત સરળ છે. |
04:20 | ચાલો હવે હું રેકોર્ડીંગ માટેનાં ટૂલ સમજાવું જે આપણી પાસે છે. |
04:24 | recordMyDesktop, લીનક્સ પર. |
04:27 | સ્પોકન ટ્યુટોરીયલ સમજાવે છે કે આ કેવી રીતે કરવું . |
04:37 | રેકોર્ડીંગ શરુ થાય છે. |
04:43 | વિન્ડોવ્ઝ પર આપણી પાસે કેમસ્ટુડીઓ છે . |
04:47 | આ સ્પોકન ટ્યુટોરીયલ સમજાવે છે કે આ કેવી રીતે કરવું. |
04:52 | બંને 'FOSS છે . |
04:59 | ટ્યુટોરીયલ નેરેશન માટે માર્ગદર્શિકા પ્રદાન કરે છે. |
05:03 | ચાલો હું તે પ્લે કરું. |
05:08 | રેકોર્ડીંગ શરુ થાય છે. |
05:16 | ચાલો હું સ્લાઈડ પર પાછી આવું. |
05:19 | સ્પોકન ટ્યુટોરીયલ બનાવવાનું 4થું પગલું છે સ્ક્રીપ્ટને સ્થાનિક ભાષાઓમાં ભાષાંતરીત કરવી . |
05:26 | એવા લોકો માટે તેને સુલભ કરવી જેઓ અંગ્રેજીમાં નબળા છે. |
05:31 | હું તમને 'getting started on Scilab સ્ક્રીપ્ટ . |
05:35 | હિન્દી, મરાઠી અને બંગાળીમાં બતાવીશ. |
05:40 | હિન્દી, મરાઠી અને બંગાળી. |
05:46 | ચાલો બ્રાઉઝર પર પાછા જઈએ. |
05:49 | સ્ક્રીપ્ટ વાપરીને, આપણે ફક્ત બોલચાલનો ભાગ જ બદલીએ છીએ. |
05:53 | વિડીઓ સમાન રહે છે. |
05:56 | લિનક્સ, પર આપને Audacity(ઓડાસીટી ) અને ffmpeg વાપરી શકીએ છે. |
06:00 | સ્પોકન ટ્યુટોરીયલ સમજાવશે આ કેવી રીતે કરવું. |
06:06 | ચાલો હું બ્રાઉઝર નાનું કરું. |
06:09 | આ નીચે, મારી પાસે ઘણી ટેબો સાથે અન્ય બ્રાઉઝર છે. |
06:13 | ચાલો હું આં વગાડું: “રેકોર્ડીંગ શરુ થાય છે”. |
06:31 | Windows(વિન્ડોઝ) પર, આપણે Movie Maker(મૂવી મેકર) વાપરી શકીએ છે. |
06:38 | સ્પોકન ટ્યુટોરીયલ સમજાવશે આ કેવી રીતે કરવું. |
06:42 | આપણે આગામી સ્લાઇડ પર જઈએ. |
06:50 | હવે આપણે હિન્દી, મલયાલમ અને બંગાલી Scilab (સાઈલેબ)ના સ્પોકન ટ્યુટોરિયલ્સ જોશું. |
07:06 | રેકોર્ડીંગ શરુ થાય છે” ચલો હું મલયાલમ પ્લે કરું“રેકોર્ડીંગ શરુ થાય છે” ચાલો હું બંગાલીમાં પ્લે કરું “રેકોર્ડીંગ શરુ થાય છે” |
07:46 | ચાલો અહીં આપણે સ્લાઇડ્સ પર પાછા જઈએ. |
07:50 | આપણે સ્પોકન ટ્યુટોરિયલોની દ્વારા જટિલ વિષયો પ્રસ્તુત કેવી રીતેકરવા તે વિષે ચર્ચા કરીએ. |
07:54 | છેવટે, સ્પોકન ટ્યુટોરીયલ માત્ર દસ મિનિટ લાંબુ છે. |
07:59 | સ્પોકન ટ્યુટોરિયલ્સ સંયુક્ત રીતે, આધુનિક વિષયો પણ શીખવી શકાય છે. |
08:03 | જો પૂરતા નાના પગલાંઓ ઉપલબ્ધ હોય, |
08:06 | હિમાલય પણ ચઢી શકાય. |
08:09 | ચાલો હવે LaTeX (લેટેક)અને Scilab(સાઈલેબ) ની અભ્યાસ યોજના જોઈએ. |
08:20 | LaTeX' (લેટેક)અભ્યાસ યોજના. |
08:26 | 'Scilab' (સાઈલેબ)અભ્યાસ યોજના. |
08:29 | ચાલો આગામી સ્લાઇડ પર. |
08:32 | સ્પોકન ટ્યુટોરિયલોની દ્વારા ડિજીટલ વિભાજનનો સંબંધ બાંધવા છે. |
08:36 | ઉદાહરણ તરીકે, કોઈ IRCTC દ્વારા ટ્રેન ટિકિટ ખરીદી કેવી રીતે કરી શકે છે. |
08:41 | કેવી રીતે ઓછા ખર્ચે કૃષિ લોન મળે. |
08:44 | પ્રાથમિક આરોગ્ય સંભાળ માહિતી મેળવવી. |
08:47 | પ્રાથમિક ઉપચાર પર જાણકારી મેળવવી. |
08:51 | સૌથી નીચા ભાવે વેચાતી ટીવીની દુકાન માટે વેબ શોધ કેવી રીતે કરવું. |
08:56 | ખરેખર, આ યાદી અનંત છે. |
08:58 | ખરેખર, આ અભિગમ ડિજીટલ વિભાજનનો સંબંધ બાંધવા માટે વાપરી શકાય છે. |
09:04 | સ્પોકન ટ્યુટોરિયલોની ક્રિએટીવ કોમન્સ લાયસન્સ હેઠળ પ્રકાશિત થાય છે. |
09:08 | સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઇટ પર આ નિઃશુલ્ક ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. |
09:13 | આપણે દસ મિનિટ સ્પોકનના ટ્યુટોરીયલ બનાવવા માટે ઉપલબ્ધ માનવ વેતન ચર્ચા કરીએ. |
09:19 | રૂ. 3,500 સ્ક્રિપ્ટ અને સ્લાઇડ્સ બનાવવા માટે છે. |
09:23 | રૂ. 500 શિખાઉ અથવા શિખાઉ માણસ દ્વારા રીવ્યુ માટે છે. |
09:28 | રૂ.1,000 સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ માટે -તેમ જ આ શરુ કરવા વાળા સાથે પણ કરી શકાય. |
09:34 | રૂ.1,000 સ્થાનિક ભાષામાં ભાષાંતર માટે. |
09:37 | રૂ.500 સ્થાનિક ભાષામાં ડબ કરવા માટે . |
09:40 | તે પૈસા રીવ્યુ અને સ્વીકૃતિ પછી ચૂકવવામાં આવશે. |
09:43 | ઉપરોક્ત રકમ દસ મિનિટ સ્પોકન ટ્યુટોરીયલ માટે છે. ખરેખર માનદ્ વેતન મિનિટ સંખ્યાના પ્રમાણમાં હશે. |
09:50 | એકાદી વખતે રૂ5000 બોનસ પણ મળી આવે છે. |
09:54 | મોટા ભાગના અમારા પ્રેક્ષકો દૂરસ્થ બાળક છે, |
09:57 | મધ્યરાત્રિએ એકલા કામ કરતા, કોઈની પણ મદદ વિના. |
10:00 | બીજા શબ્દોમાં કહીએ તો, સ્પોકન ટ્યુટોરિયલ્સ સ્વ શિક્ષણ માટે બનાવવા જરૂરી છે. |
10:05 | અમે ઓપન સોર્સ સોફ્ટવેરને પ્રોત્સાહન આપીએ છીએ. |
10:08 | વિદ્યાર્થી ક્લબ દ્વારા વર્કશોપ આયોજિત કરીએ છે , સ્પોકન ટ્યુટોરિયલ્સ અને નાણાકીય મદદથી. |
10:13 | અમે કેમ્પસ એમ્બેસેડર્સ પણ શોધી રહ્યા છે. |
10:16 | અમારી પાસે કેમ્પસ એમ્બેસેડર કાર્યક્રમ પર સ્પોકન ટ્યુટોરીયલ છે. |
10:21 | ચાલો તે વગાડીએ “રેકોર્ડીંગ વાગી રહ્યું છે.” |
10:35 | અમારા પ્રોજેક્ટની વેબ સાઇટ બતાવું, http://spoken-tutorial.org |
10:45 | વર્તમાન ટ્યુટોરીયલ અહીં ઉપલબ્ધ છે. |
10:48 | અમારો સંપર્ક અહીં કરવો. |
10:50 | ફોસ્સ સિસ્ટમોની યાદી વિકિ દ્વારા ઉપલબ્ધ છે– ચાલો આ ક્લિક કરો. |
10:59 | તમે આ કોઈપણ પ્રયાસમાં જોડાઈ શકો છો. |
11:03 | તમે પણ નવી સિસ્ટમો પર કામ પ્રસ્તાવ કરી શકો છો. |
11:06 | અમને નિઃસંકોચ સંપર્ક કરો. |
11:10 | આગામી સ્લાઇડ પર જઈએ. અમે તમારી ભાગીદારીનો સ્વાગત કરીએ છે. |
11:14 | સ્પોકન ટ્યુટોરિયલ્સ બનાવવા રીવ્યુ કરો અને વાપરવા માટે, |
11:17 | અમને ટેકનોલોજી આધારની પણ જરૂર છે. |
11:20 | અમારી પાસે ઘણી નોકરીઓ પણ છે. |
11:22 | અમારી સાથે પૂર્ણ સમય અથવા ભાગ સમયમાં કામ કરો. |
11:25 | તમે અમી સાથે કેમ કામ કરવું જોઈએ ? |
11:27 | ડિજિટલ વિભાજન દૂર કરવા માટે, |
11:29 | આપણા બાળકોને આઇટી શિક્ષિત કરવા માટે |
11:31 | FOSS ' પ્રોત્સાહન આપવા માટે. |
11:33 | આપણા બાળકો રોજગારક્ષમ બનાવવા માટે |
11:35 | આપણા દેશને વિકસિત બનાવવા માટે |
11:37 | ડો. અબ્દુલ કલામ ના સ્વપ્ન સાકાર કરવા. |
11:40 | આપણે આગામી સ્લાઇડ પર જઈએ. મારારી પાસે એક નાનું અસાઈનમેંટ તમારી માટે છે. |
11:44 | કૃપા કરી આ ટ્યુટોરીયલ માં બતાવ્યા પ્રમાણે બધા વેબ પાનાંઓ જોઈ શકાય છે તે જોવા વિનંતી છે. |
11:49 | હું હવે ભંડોળ સહાય પ્રત્યુત્તર આપવા માંગું છુ. |
11:52 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
11:56 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
12:01 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: 'spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
12:11 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
12:14 | IIT તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર, હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |