Difference between revisions of "PHP-and-MySQL/C4/User-Registration-Part-5/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |યુઝર (વપરાશકર્તા) રજીસ્ટ્રેશન (નોંધણી) ટ્યુટોરીયલના…') |
|||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
|0:00 | |0:00 | ||
− | |યુઝર | + | |યુઝર રજીસ્ટ્રેશન ટ્યુટોરીયલનાં પાંચમાં ભાગમાં તમારું સ્વાગત છે. આપણે રજીસ્ટ્રેશન લોગીન પ્રક્રિયામાં અમુક અંશો અને ટુકડાઓને એકસાથે વ્યવસ્થિત કરીશું. |
|- | |- | ||
|0:11 | |0:11 | ||
− | |ત્યારબાદ | + | |ત્યારબાદ પૂર્ણ ચકાસણી કરીશું એ જોવા માટે કે આ ખરેખર કામ કરે છે. |
|- | |- | ||
|0:14 | |0:14 | ||
− | |છેલ્લા ભાગમાં, તમે જોયું કે મેં પોતાને આ ડેટાબેઝમાં | + | |છેલ્લા ભાગમાં, તમે જોયું કે મેં પોતાને આ ડેટાબેઝમાં રજીસ્ટર કર્યું. બધુજ બરાબર કર્યું છે અને હું અહીં લોગીન સ્ક્રીન પર છું. |
|- | |- | ||
|0:24 | |0:24 | ||
− | |ચાલો જોઈએ હું લોગીન કરી શકું છું | + | |ચાલો જોઈએ હું લોગીન કરી શકું છું. માનીએ કે યુઝરનેમ "alex" છે અને પાસવર્ડ એ પાસવર્ડ છે જે વાપર્યો હતો. |
|- | |- | ||
|0:33 | |0:33 | ||
− | | | + | |જયારે હું લોગીનમાં ક્લિક કરું છું, ફરીથી, "Incorrect password". |
|- | |- | ||
|0:37 | |0:37 | ||
− | |આનો અર્થ એ નથી કે | + | |આનો અર્થ એ નથી કે યુઝરનેમ મળ્યું નથી. |
|- | |- | ||
|0:40 | |0:40 | ||
− | | | + | |હું યુઝરનેમ અને પાસવર્ડ ટાઈપ કરીશ. આ "That user doesn't exists!" બતાવશે. |
|- | |- | ||
|0:50 | |0:50 | ||
− | |પરંતુ અહીં, આ | + | |પરંતુ અહીં, આ કહે છે યુઝરનેમ અસ્તિત્વમાં છે પણ પાસવર્ડ ખોટો છે. |
|- | |- | ||
|0:55 | |0:55 | ||
− | |હવે, | + | |હવે, પાસવર્ડ ખોટો થવાનું કારણ એ છે કે અહીં ડેટાબેઝ અંદર સાદા લખાણના પાસવર્ડની "md5-encrypted" પાસવર્ડ સાથે તુલના થઇ રહ્યી છે. |
|- | |- | ||
|1:07 | |1:07 | ||
− | |આપણે આ રીતે | + | |આપણે આ, આ રીતે કરી શકીએ, લોગીન પેજ પર પાછા જઈ, જે પહેલાનાં ટ્યુટોરીયલ - યુઝર લોગીન ટ્યુટોરીયલમાં આવરી લીધું હતું. |
|- | |- | ||
|1:18 | |1:18 | ||
− | |એ ભાગમાં જ્યાં | + | |એ ભાગમાં જ્યાં પાસવર્ડો મેચ થાય છે કે નહી એ તપાસવા માટે તુલના કરીએ છીએ. તે યુઝરનેમને ત્યાં તપાસશે અને આ પાસવર્ડને તપાસશે. |
|- | |- | ||
|1:34 | |1:34 | ||
− | | | + | |પાસવર્ડ તપાસ કરવાની જરૂર છે. આ સમયે, માનીએ કે પાસવર્ડ "slicer u k 1" છે. |
|- | |- | ||
|1:47 | |1:47 | ||
Line 43: | Line 43: | ||
|- | |- | ||
|1:56 | |1:56 | ||
− | |"slicer u k 1". ઠીક છે અને આ આને તપાસ | + | |"slicer u k 1". ઠીક છે અને આ આને તપાસ કરશે અને આ પાસવર્ડ sliceruk1 સમાન છે. |
|- | |- | ||
|2:06 | |2:06 | ||
− | |પણ આ "password" "dbpassword" | + | |પણ આ "password" "dbpassword" સમાન છે. તેથી સરખામણી મળી નથી રહ્યી. |
|- | |- | ||
|2:12 | |2:12 | ||
− | | | + | |આ ત્યારે પસંદ કરવું પડે છે જયારે પાસવર્ડને એનક્રિપ્ટ કરીએ છીએ. |
|- | |- | ||
|2:19 | |2:19 | ||
− | |તો હવે આ વાસ્તવમાં | + | |તો હવે આ વાસ્તવમાં આ સમાન બનશે, તો આ એનક્રિપ્ટ થયેલ "slicer u k 1" છે, જે આ "slicer u k 1" સમાન છે. |
|- | |- | ||
|2:30 | |2:30 | ||
− | |તો | + | |તો md5 એનક્રિપ્ટ થયેલ પાસવર્ડને ડેટાબેઝમાં md5 એનક્રિપ્ટ થયેલ પાસવર્ડ સાથે તુલના કરી રહ્યા છીએ. |
|- | |- | ||
|2:37 | |2:37 | ||
− | | | + | |હું આ ફોર્મ ફરીથી સબમિટ કરી લોગીન કરીશ. ફરીથી એરર! |
|- | |- | ||
|2:42 | |2:42 | ||
− | | | + | |હું ફરી પ્રયાસ કરું. લોગીન પર ક્લિક કરો. ના, આ કામ નથી કરી રહ્યું. |
|- | |- | ||
|2:47 | |2:47 | ||
− | | | + | |આને તપાસીએ. "password" "POST password" સમાન છે તો md5 પાસવર્ડ છે. હું પાછળ જઈ રીફ્રેશ કરું. |
|- | |- | ||
|3:01 | |3:01 | ||
− | | | + | |પાસવર્ડ ટાઈપ કરીશ. ઠીક છે, હું જાણું છું કે અહીં શું સમસ્યા છે. |
|- | |- | ||
|3:10 | |3:10 | ||
− | |અહીં સમસ્યા છે કે આપણો md5 પાસવર્ડ સંપૂર્ણપણે સાચો છે પરંતુ તેની સરખામણી | + | |અહીં સમસ્યા છે કે આપણો md5 પાસવર્ડ સંપૂર્ણપણે સાચો છે પરંતુ તેની સરખામણી એ પાસવર્ડથી થઇ રહ્યી છે જે ડેટાબેઝમાં કપાઈને ટૂંકો થયો છે. |
|- | |- | ||
|3:22 | |3:22 | ||
− | |આવું એટલા માટે કારણ કે જો આપણે | + | |આવું એટલા માટે કારણ કે જો આપણે સંરચનામાં જઈ પાસવર્ડ ફીલ્ડમાં અહીં નીચે જઈ એડીટ કરીએ, તો હમણાં આની મર્યાદા 25 ની લંબાઈ તરીકે મળી છે. |
|- | |- | ||
|3:37 | |3:37 | ||
− | |તો | + | |તો આ માટે મર્યાદા વધારીશું, માની લો, 100. |
|- | |- | ||
|3:43 | |3:43 | ||
− | |મને પૂર્ણરીતે ખાતરી નથી કે | + | |મને પૂર્ણરીતે ખાતરી નથી કે md5 સ્ટ્રીંગ કેટલી લાંબી હોય છે, પણ length value = 100 લખીશ. આને સંગ્રહીત કરો. |
|- | |- | ||
|3:50 | |3:50 | ||
− | | | + | |કોષ્ટકને બ્રાઉઝ કરી આ વેલ્યુ રદ્દ કરીશ. ત્યારબાદ પાછળ જઈ ફરીથી રજીસ્ટર કરીશ. |
|- | |- | ||
|4.00 | |4.00 | ||
− | |તો, રજીસ્ટર. | + | |તો, રજીસ્ટર. યુઝરનેમ પસંદ કરો. ધારો કે "alex", જેવું પહેલા કહ્યું હતું. પાસવર્ડ પસંદ કરો, ધારો કે "slicer u k 1". અને "Register" પર ક્લિક કરો. |
|- | |- | ||
|4:14 | |4:14 | ||
Line 91: | Line 91: | ||
|- | |- | ||
|4:17 | |4:17 | ||
− | |હવે, | + | |હવે, ડેટાબેઝ ફરીથી તપાસીએ. આ પહેલાથી જ લાંબુ દેખાઈ રહ્યું છે, આ કપાઈને ટૂંકું થયું નથી કારણ કે મેં આની લંબાઈને બદલી છે. |
|- | |- | ||
|4:27 | |4:27 | ||
− | | | + | |તો હવે જયારે હું પાછું લોગીન કરવાનો પ્રયાસ કરું છું અને આ બરાબર ટાઈપ કરું છું. |
|- | |- | ||
|4:33 | |4:33 | ||
− | |આપણે લોગીન કરી શકીએ છીએ અને | + | |આપણે લોગીન કરી શકીએ છીએ અને અંદર છીએ. ઠીક છે તો સ્ટ્રીંગ લંબાઈ જેવી વસ્તુઓની તપાસ કરો. |
|- | |- | ||
|4.43 | |4.43 | ||
− | |આશા રાખું છું તમને આ સમજાયું | + | |આશા રાખું છું તમને આ સમજાયું છે. |
|- | |- | ||
|4.45 | |4.45 | ||
− | |જો તમે ઈચ્છો છો કે હું આ ટ્યુટોરીયલને વિસ્તૃત કરું તો કૃપા કરી | + | |જો તમે ઈચ્છો છો કે હું આ ટ્યુટોરીયલને વિસ્તૃત કરું તો કૃપા કરી મને જણાવો. |
|- | |- | ||
|4:52 | |4:52 | ||
Line 109: | Line 109: | ||
|- | |- | ||
|4:55 | |4:55 | ||
− | |આ | + | |આ યુઝર લોગીન ટ્યુટોરીયલથી આગળનું છે. તો આ એકસાથે રાખી, એક સંપૂર્ણપણે કાર્ય કરતું યુઝર રજીસ્ટર અને લોગીન પ્રક્રિયા મળે છે. |
|- | |- | ||
|5:04 | |5:04 | ||
− | |હું | + | |હું આ મારા ઘણાં પ્રોજેક્ટ કાર્યોમાં વાપરીશ. ઉદાહરણ તરીકે. |
|- | |- | ||
|5:12 | |5:12 | ||
Line 118: | Line 118: | ||
|- | |- | ||
|5:19 | |5:19 | ||
− | |તો વધુ માહિતી માટે યુઝર લોગીન અને રજીસ્ટ્રેશન પરનાં | + | |તો વધુ માહિતી માટે યુઝર લોગીન અને રજીસ્ટ્રેશન પરનાં પ્રોજેક્ટો તપાસો. |
|- | |- | ||
|5:28 | |5:28 | ||
− | |જો તમારી પાસે કોઈ પ્રશ્નો છે અથવા મારાથી કોઈપણ વસ્તુ પર વિસ્તારમાં જાણવા | + | |જો તમારી પાસે કોઈ પ્રશ્નો છે અથવા મારાથી કોઈપણ વસ્તુ પર વિસ્તારમાં જાણવા ઈચ્છો છો, તો મને જણાવો. |
|- | |- | ||
|5:35 | |5:35 | ||
− | |ભવિષ્યમાં સુધારાઓ માટે કૃપા કરી ઉમેદવારી નોંધાવો. | + | |ભવિષ્યમાં સુધારાઓ માટે કૃપા કરી ઉમેદવારી નોંધાવો. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
Latest revision as of 12:50, 4 April 2013
Time | Narration |
---|---|
0:00 | યુઝર રજીસ્ટ્રેશન ટ્યુટોરીયલનાં પાંચમાં ભાગમાં તમારું સ્વાગત છે. આપણે રજીસ્ટ્રેશન લોગીન પ્રક્રિયામાં અમુક અંશો અને ટુકડાઓને એકસાથે વ્યવસ્થિત કરીશું. |
0:11 | ત્યારબાદ પૂર્ણ ચકાસણી કરીશું એ જોવા માટે કે આ ખરેખર કામ કરે છે. |
0:14 | છેલ્લા ભાગમાં, તમે જોયું કે મેં પોતાને આ ડેટાબેઝમાં રજીસ્ટર કર્યું. બધુજ બરાબર કર્યું છે અને હું અહીં લોગીન સ્ક્રીન પર છું. |
0:24 | ચાલો જોઈએ હું લોગીન કરી શકું છું. માનીએ કે યુઝરનેમ "alex" છે અને પાસવર્ડ એ પાસવર્ડ છે જે વાપર્યો હતો. |
0:33 | જયારે હું લોગીનમાં ક્લિક કરું છું, ફરીથી, "Incorrect password". |
0:37 | આનો અર્થ એ નથી કે યુઝરનેમ મળ્યું નથી. |
0:40 | હું યુઝરનેમ અને પાસવર્ડ ટાઈપ કરીશ. આ "That user doesn't exists!" બતાવશે. |
0:50 | પરંતુ અહીં, આ કહે છે યુઝરનેમ અસ્તિત્વમાં છે પણ પાસવર્ડ ખોટો છે. |
0:55 | હવે, પાસવર્ડ ખોટો થવાનું કારણ એ છે કે અહીં ડેટાબેઝ અંદર સાદા લખાણના પાસવર્ડની "md5-encrypted" પાસવર્ડ સાથે તુલના થઇ રહ્યી છે. |
1:07 | આપણે આ, આ રીતે કરી શકીએ, લોગીન પેજ પર પાછા જઈ, જે પહેલાનાં ટ્યુટોરીયલ - યુઝર લોગીન ટ્યુટોરીયલમાં આવરી લીધું હતું. |
1:18 | એ ભાગમાં જ્યાં પાસવર્ડો મેચ થાય છે કે નહી એ તપાસવા માટે તુલના કરીએ છીએ. તે યુઝરનેમને ત્યાં તપાસશે અને આ પાસવર્ડને તપાસશે. |
1:34 | પાસવર્ડ તપાસ કરવાની જરૂર છે. આ સમયે, માનીએ કે પાસવર્ડ "slicer u k 1" છે. |
1:47 | તો, આ પાસવર્ડ છે જે હું અહીં ટાઈપ કરી રહ્યી છું. આ ખુબ જુનો છે. |
1:56 | "slicer u k 1". ઠીક છે અને આ આને તપાસ કરશે અને આ પાસવર્ડ sliceruk1 સમાન છે. |
2:06 | પણ આ "password" "dbpassword" સમાન છે. તેથી સરખામણી મળી નથી રહ્યી. |
2:12 | આ ત્યારે પસંદ કરવું પડે છે જયારે પાસવર્ડને એનક્રિપ્ટ કરીએ છીએ. |
2:19 | તો હવે આ વાસ્તવમાં આ સમાન બનશે, તો આ એનક્રિપ્ટ થયેલ "slicer u k 1" છે, જે આ "slicer u k 1" સમાન છે. |
2:30 | તો md5 એનક્રિપ્ટ થયેલ પાસવર્ડને ડેટાબેઝમાં md5 એનક્રિપ્ટ થયેલ પાસવર્ડ સાથે તુલના કરી રહ્યા છીએ. |
2:37 | હું આ ફોર્મ ફરીથી સબમિટ કરી લોગીન કરીશ. ફરીથી એરર! |
2:42 | હું ફરી પ્રયાસ કરું. લોગીન પર ક્લિક કરો. ના, આ કામ નથી કરી રહ્યું. |
2:47 | આને તપાસીએ. "password" "POST password" સમાન છે તો md5 પાસવર્ડ છે. હું પાછળ જઈ રીફ્રેશ કરું. |
3:01 | પાસવર્ડ ટાઈપ કરીશ. ઠીક છે, હું જાણું છું કે અહીં શું સમસ્યા છે. |
3:10 | અહીં સમસ્યા છે કે આપણો md5 પાસવર્ડ સંપૂર્ણપણે સાચો છે પરંતુ તેની સરખામણી એ પાસવર્ડથી થઇ રહ્યી છે જે ડેટાબેઝમાં કપાઈને ટૂંકો થયો છે. |
3:22 | આવું એટલા માટે કારણ કે જો આપણે સંરચનામાં જઈ પાસવર્ડ ફીલ્ડમાં અહીં નીચે જઈ એડીટ કરીએ, તો હમણાં આની મર્યાદા 25 ની લંબાઈ તરીકે મળી છે. |
3:37 | તો આ માટે મર્યાદા વધારીશું, માની લો, 100. |
3:43 | મને પૂર્ણરીતે ખાતરી નથી કે md5 સ્ટ્રીંગ કેટલી લાંબી હોય છે, પણ length value = 100 લખીશ. આને સંગ્રહીત કરો. |
3:50 | કોષ્ટકને બ્રાઉઝ કરી આ વેલ્યુ રદ્દ કરીશ. ત્યારબાદ પાછળ જઈ ફરીથી રજીસ્ટર કરીશ. |
4.00 | તો, રજીસ્ટર. યુઝરનેમ પસંદ કરો. ધારો કે "alex", જેવું પહેલા કહ્યું હતું. પાસવર્ડ પસંદ કરો, ધારો કે "slicer u k 1". અને "Register" પર ક્લિક કરો. |
4:14 | "You have been registered. Return to login page". |
4:17 | હવે, ડેટાબેઝ ફરીથી તપાસીએ. આ પહેલાથી જ લાંબુ દેખાઈ રહ્યું છે, આ કપાઈને ટૂંકું થયું નથી કારણ કે મેં આની લંબાઈને બદલી છે. |
4:27 | તો હવે જયારે હું પાછું લોગીન કરવાનો પ્રયાસ કરું છું અને આ બરાબર ટાઈપ કરું છું. |
4:33 | આપણે લોગીન કરી શકીએ છીએ અને અંદર છીએ. ઠીક છે તો સ્ટ્રીંગ લંબાઈ જેવી વસ્તુઓની તપાસ કરો. |
4.43 | આશા રાખું છું તમને આ સમજાયું છે. |
4.45 | જો તમે ઈચ્છો છો કે હું આ ટ્યુટોરીયલને વિસ્તૃત કરું તો કૃપા કરી મને જણાવો. |
4:52 | અને આ યુઝર રજીસ્ટ્રેશન છે. |
4:55 | આ યુઝર લોગીન ટ્યુટોરીયલથી આગળનું છે. તો આ એકસાથે રાખી, એક સંપૂર્ણપણે કાર્ય કરતું યુઝર રજીસ્ટર અને લોગીન પ્રક્રિયા મળે છે. |
5:04 | હું આ મારા ઘણાં પ્રોજેક્ટ કાર્યોમાં વાપરીશ. ઉદાહરણ તરીકે. |
5:12 | હું કંઈક પર એક પ્રોજેક્ટ બનાવી શકું છું જે કે યુઝર લોગીન અને યુઝર રજીસ્ટ્રેશનનો ઉપયોગ કરે છે. તો હું આને ખુબ વાપરીશ. |
5:19 | તો વધુ માહિતી માટે યુઝર લોગીન અને રજીસ્ટ્રેશન પરનાં પ્રોજેક્ટો તપાસો. |
5:28 | જો તમારી પાસે કોઈ પ્રશ્નો છે અથવા મારાથી કોઈપણ વસ્તુ પર વિસ્તારમાં જાણવા ઈચ્છો છો, તો મને જણાવો. |
5:35 | ભવિષ્યમાં સુધારાઓ માટે કૃપા કરી ઉમેદવારી નોંધાવો. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |