Difference between revisions of "BOSS-Linux/C2/Working-with-Regular-Files/Gujarati"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
!Time | !Time | ||
!Narration | !Narration | ||
+ | |||
|- | |- | ||
− | | | + | | 00:00 |
|Linux માં રેગ્યુલર ફાઈલો સાથે કામ કરવા માટેના મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | |Linux માં રેગ્યુલર ફાઈલો સાથે કામ કરવા માટેના મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||
|- | |- | ||
− | | | + | |00:07 |
|ફાઈલો અને ડિરેક્ટરીઓ સાથે મળી Linux ફાઈલ સિસ્ટમ બનાવે છે. | |ફાઈલો અને ડિરેક્ટરીઓ સાથે મળી Linux ફાઈલ સિસ્ટમ બનાવે છે. | ||
|- | |- | ||
− | | | + | | 00:13 |
|પહેલાંના ટ્યુટોરીયલમાં આપણે પહેલેથી જ જોયું છે કે ડિરેક્ટરીઓ સાથે કેવી રીતે કામ કરવું. તમે આ વેબસાઈટ પર ટ્યુટોરીયલ શોધી શકો છો. | |પહેલાંના ટ્યુટોરીયલમાં આપણે પહેલેથી જ જોયું છે કે ડિરેક્ટરીઓ સાથે કેવી રીતે કામ કરવું. તમે આ વેબસાઈટ પર ટ્યુટોરીયલ શોધી શકો છો. | ||
|- | |- | ||
− | | | + | | 00:25 |
|આ ટ્યુટોરીયલ માં આપણે જોશું કે રેગ્યુલર ફાઈલો કેવી રીતે નિયંત્રિત કરવું. | |આ ટ્યુટોરીયલ માં આપણે જોશું કે રેગ્યુલર ફાઈલો કેવી રીતે નિયંત્રિત કરવું. | ||
|- | |- | ||
− | | | + | | 00:32 |
|આપણે પહેલાથી જ બીજા ટ્યુટોરીયલ માં જોયું હતું કે Cat આદેશની મદદ થી ફાઈલ કેવી રીતે બનાવી શકાય છે. વિગતો માટે આ વેબસાઇટ જુઓ. | |આપણે પહેલાથી જ બીજા ટ્યુટોરીયલ માં જોયું હતું કે Cat આદેશની મદદ થી ફાઈલ કેવી રીતે બનાવી શકાય છે. વિગતો માટે આ વેબસાઇટ જુઓ. | ||
|- | |- | ||
− | | | + | | 00:46 |
|ચાલો જોઈએ કે કેવી રીતે ફાઈલ ને એક સ્થળ થી બીજા સ્થળ ઉપર કોપી કરવું. તે માટે આપણી પાસે cp આદેશ છે. | |ચાલો જોઈએ કે કેવી રીતે ફાઈલ ને એક સ્થળ થી બીજા સ્થળ ઉપર કોપી કરવું. તે માટે આપણી પાસે cp આદેશ છે. | ||
|- | |- | ||
− | | | + | | 00:56 |
|ચાલો જોઈએ કે કેવી રીતે આદેશ વાપરવામાં આવે છે. | |ચાલો જોઈએ કે કેવી રીતે આદેશ વાપરવામાં આવે છે. | ||
|- | |- | ||
− | | | + | | 01:00 |
− | |એક ફાઈલ કોપી કરવા માટે લખો | + | |એક ફાઈલ કોપી કરવા માટે લખો cp space એક અથવા વધુ [વિકલ્પ] ...space SOURCE ફાઈલનું નામ space DEST ફાઈલનું નામ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 01:15 |
− | |એક જ સમયે ઘણી ફાઈલો ને કોપી કરવા માટે. | + | |એક જ સમયે ઘણી ફાઈલો ને કોપી કરવા માટે. આપણે લખીશું cp space એક અથવા વધુ [વિકલ્પ]... SOURCE ફાઈલો કે જે આપણે કોપી કરવા ઈચ્છીએ છીએ તેના નામ...અને અંતિમ ડિરેક્ટરી કે જેમાં આ ફાઈલો કોપી કરવામાં આવશે. |
− | આપણે લખીશું cp space એક અથવા વધુ [વિકલ્પ]... SOURCE ફાઈલો કે જે આપણે કોપી કરવા ઈચ્છીએ છીએ તેના નામ...અને અંતિમ ડિરેક્ટરી કે જેમાં આ ફાઈલો કોપી કરવામાં આવશે. | + | |
|- | |- | ||
− | | | + | | 01:34 |
|ચાલો હવે આપણે ઉદાહરણ જોઈએ. પ્રથમ આપણે ટર્મિનલ ખોલીશું. | |ચાલો હવે આપણે ઉદાહરણ જોઈએ. પ્રથમ આપણે ટર્મિનલ ખોલીશું. | ||
|- | |- | ||
− | | | + | | 01:42 |
− | |આપણી પાસે પહેલેથી test1 નામની ફાઈલ | + | |આપણી પાસે પહેલેથી test1 નામની ફાઈલ home directory માં છે |
|- | |- | ||
− | | | + | | 01:49 |
− | |test1 માં શું છે તે જોવા માટે આપણે લખીશું | + | |test1 માં શું છે તે જોવા માટે આપણે લખીશું $ cat test1 અને Enter દબાવો. |
− | $ cat test1 અને Enter દબાવો. | + | |
|- | |- | ||
− | | | + | | 02:00 |
− | |આપણે જોઈ શકીએ છીએ test1 ના કન્ટેન્ટ બતાવવામાં આવેલ છે, હવે જો આપણે તેને બીજી ફાઇલ માં કોપી કરવું છે જેનું નામ છે test2 તો આપણે લખીશું | + | |આપણે જોઈ શકીએ છીએ test1 ના કન્ટેન્ટ બતાવવામાં આવેલ છે, હવે જો આપણે તેને બીજી ફાઇલ માં કોપી કરવું છે જેનું નામ છે test2 તો આપણે લખીશું $ Cp test1 test2 અને Enter દબાવો. |
− | + | ||
− | $ Cp test1 test2 અને Enter દબાવો. | + | |
|- | |- | ||
− | | | + | | 02:22 |
| હવે ફાઈલ કોપી કરવામાં આવી છે. | | હવે ફાઈલ કોપી કરવામાં આવી છે. | ||
|- | |- | ||
− | | | + | | 02:25 |
|જો test2 અસ્તિત્વમાં ન હોય તો પ્રથમ તે બનાવશે અને પછી test1 ના સમાવિષ્ટો તેમાં કોપી કરશે. | |જો test2 અસ્તિત્વમાં ન હોય તો પ્રથમ તે બનાવશે અને પછી test1 ના સમાવિષ્ટો તેમાં કોપી કરશે. | ||
|- | |- | ||
− | | | + | | 02:35 |
|જો તે પહેલાથી જ અસ્તિત્વમાં હોય તો પછી તે ફરીથી લખશે એટલે કે ઓવર રાઇત થશે. કોપી થયેલું જોવા માટે લખો | |જો તે પહેલાથી જ અસ્તિત્વમાં હોય તો પછી તે ફરીથી લખશે એટલે કે ઓવર રાઇત થશે. કોપી થયેલું જોવા માટે લખો | ||
− | |||
$ cat test2 અને Enter દબાવો. | $ cat test2 અને Enter દબાવો. | ||
|- | |- | ||
− | | | + | | 02:52 |
|તમે વિવિધ directories માં અથવા વિવિધ directories થી ફાઈલો કોપી કરી શકો છો.ઉદહરણ તરીકે | |તમે વિવિધ directories માં અથવા વિવિધ directories થી ફાઈલો કોપી કરી શકો છો.ઉદહરણ તરીકે | ||
− | + | લખો $ cp /home/anirban/arc/demo1 /home/anirban/demo2 અને Enter ડબાઓ. | |
− | + | ||
− | લખો | + | |
− | + | ||
− | $ cp /home/anirban/arc/demo1 /home/anirban/demo2 અને Enter ડબાઓ. | + | |
|- | |- | ||
− | | | + | | 03:32 |
|આ શું કરશે, તે સ્ત્રોત ડીરેકટરી /home/anirban/arc/ માં આવેલ ફાઈલ demo1 ને અંતિમ ડિરેક્ટરી /home/anirban માં કોપી કરશે. તે ફાઈલ નામ demo1 થી કોપી કરશે. | |આ શું કરશે, તે સ્ત્રોત ડીરેકટરી /home/anirban/arc/ માં આવેલ ફાઈલ demo1 ને અંતિમ ડિરેક્ટરી /home/anirban માં કોપી કરશે. તે ફાઈલ નામ demo1 થી કોપી કરશે. | ||
|- | |- | ||
− | | | + | | 03:51 |
− | |demo2 ત્યાં છે એ જોવા માટે, લખો | + | |demo2 ત્યાં છે એ જોવા માટે, લખો ls space /home/anirban અને Enter ડબાઓ. |
− | ls space /home/anirban અને Enter ડબાઓ. | + | |
|- | |- | ||
− | | | + | | 04:07 |
|તમે અહીં જોઈ શકશો demo2 છે. | |તમે અહીં જોઈ શકશો demo2 છે. | ||
|- | |- | ||
− | | | + | | 04:12 |
|હેડ ખસેડતા પહેલાં ચાલો સ્ક્રીન સાફ કરીએ. | |હેડ ખસેડતા પહેલાં ચાલો સ્ક્રીન સાફ કરીએ. | ||
|- | |- | ||
− | | | + | | 04:17 |
|જો તમે ઈચ્છતા હોઉં કે અંતિમ ડિરેક્ટરીમાં ફાઇલ નું નામ સમાન હોય, તમે કદાચ ફાઈલ નામ ઉલ્લેખ ન કર્યો હોય. ઉદાહરણ તરીકે | |જો તમે ઈચ્છતા હોઉં કે અંતિમ ડિરેક્ટરીમાં ફાઇલ નું નામ સમાન હોય, તમે કદાચ ફાઈલ નામ ઉલ્લેખ ન કર્યો હોય. ઉદાહરણ તરીકે | ||
|- | |- | ||
− | | | + | | 04:27 |
|લખો $ cp /home/anirban/arc/demo1 /home/anirban/ અને Enter ડબાઓ. | |લખો $ cp /home/anirban/arc/demo1 /home/anirban/ અને Enter ડબાઓ. | ||
|- | |- | ||
− | | | + | | 04:55 |
|આ ફરીથી ફાઈલ demo1 જે /home/anirban/arc/ ડિરેક્ટરી થી /home/anirban ડિરેક્ટરી માં ફાઈલ નામ demo1 સાથે કોપી થશે. | |આ ફરીથી ફાઈલ demo1 જે /home/anirban/arc/ ડિરેક્ટરી થી /home/anirban ડિરેક્ટરી માં ફાઈલ નામ demo1 સાથે કોપી થશે. | ||
|- | |- | ||
| 05:11 | | 05:11 | ||
− | |પહેલાંની જેમ demo1 જોવા માટે, લખો | + | |પહેલાંની જેમ demo1 જોવા માટે, લખો ls/home/anirban અને Enter ડબાઓ. |
− | ls/home/anirban અને Enter ડબાઓ. | + | |
|- | |- | ||
− | | | + | | 05:25 |
| તમે જોઈ શકો છો demo1 ફાઈલ અહીં છે. | | તમે જોઈ શકો છો demo1 ફાઈલ અહીં છે. | ||
|- | |- | ||
− | | | + | | 05:30 |
|ફરીથી હેડ ખસેડતા પેહલા ચાલો સ્ક્રીન સાફ કરીએ. | |ફરીથી હેડ ખસેડતા પેહલા ચાલો સ્ક્રીન સાફ કરીએ. | ||
|- | |- | ||
− | | | + | | 05:37 |
|અન્ય ઉદાહરણ જેમાં આપણે ડેસ્ટીનેશન ફાઈલ નામ આપવાની જરૂર નથી જ્યારે આપણે ઘણી ફાઈલોની કોપી કરવા ઈચ્છતા હોઈએ. | |અન્ય ઉદાહરણ જેમાં આપણે ડેસ્ટીનેશન ફાઈલ નામ આપવાની જરૂર નથી જ્યારે આપણે ઘણી ફાઈલોની કોપી કરવા ઈચ્છતા હોઈએ. | ||
|- | |- | ||
− | | | + | | 05:44 |
|આપણે ધારીશું કે આપણી પાસે હોમ ડિરેક્ટરીમાં ત્રણ ફાઈલો છે જેના નામ છે test1 test2 test3. | |આપણે ધારીશું કે આપણી પાસે હોમ ડિરેક્ટરીમાં ત્રણ ફાઈલો છે જેના નામ છે test1 test2 test3. | ||
|- | |- | ||
− | | | + | | 05:53 |
|હવે આપણે લખીશું $ cp test1 test2 test3 /home/anirban/testdir અને Enter દબાવો. | |હવે આપણે લખીશું $ cp test1 test2 test3 /home/anirban/testdir અને Enter દબાવો. | ||
|- | |- | ||
− | | | + | | 06:16 |
|આ બધી ત્રણ ફાઈલો test1,test2 and test3 ને /home/anirban/testdir ડિરેક્ટરીમાં તેમના નામ બદલ્યા વિના કોપી કરશે. | |આ બધી ત્રણ ફાઈલો test1,test2 and test3 ને /home/anirban/testdir ડિરેક્ટરીમાં તેમના નામ બદલ્યા વિના કોપી કરશે. | ||
|- | |- | ||
− | | | + | | 06:30 |
|તમે જોશો કે આ ફાઈલો વાસ્તવમાં કોપી થયેલ છે. આપણે ls /home/anirban/testdir લખીશું અને Enter દબાવીશું. | |તમે જોશો કે આ ફાઈલો વાસ્તવમાં કોપી થયેલ છે. આપણે ls /home/anirban/testdir લખીશું અને Enter દબાવીશું. | ||
|- | |- | ||
− | | | + | | 06:52 |
|જેમ તમે જોઈ શકો છો test1, test2 અને test3 આ ડિરેક્ટરી માં હાજર છે. | |જેમ તમે જોઈ શકો છો test1, test2 અને test3 આ ડિરેક્ટરી માં હાજર છે. | ||
|- | |- | ||
− | | | + | |06:58 |
|ઘણા વિકલ્પો છે કે cp સાથે આવે છે. અહીં આપણે માત્ર સૌથી મહત્વપૂર્ણ જોઈશું. | |ઘણા વિકલ્પો છે કે cp સાથે આવે છે. અહીં આપણે માત્ર સૌથી મહત્વપૂર્ણ જોઈશું. | ||
|- | |- | ||
− | | | + | | 07:07 |
|ચાલો પ્રથમ પાછા સ્લાઇડ્સ ઉપર જઈએ. | |ચાલો પ્રથમ પાછા સ્લાઇડ્સ ઉપર જઈએ. | ||
|- | |- | ||
− | | | + | | 07:12 |
|બધા વિકલ્પોમાં -R એક વધુ મહત્વનું છે. તે સમગ્ર ડિરેક્ટરી સંરચનાને રીકરસીવ કોપી કરે છે. | |બધા વિકલ્પોમાં -R એક વધુ મહત્વનું છે. તે સમગ્ર ડિરેક્ટરી સંરચનાને રીકરસીવ કોપી કરે છે. | ||
|- | |- | ||
− | | | + | | 07:23 |
|ચાલો એક ઉદાહરણ જોઈએ | |ચાલો એક ઉદાહરણ જોઈએ | ||
|- | |- | ||
− | | | + | | 07:27 |
|ચાલો testdir ડિરેક્ટરીના તમામ સમાવિષ્ટોને test કહેવાતી ડિરેક્ટરીમાં કોપી કરવાનો પ્રયાસ કરીએ. | |ચાલો testdir ડિરેક્ટરીના તમામ સમાવિષ્ટોને test કહેવાતી ડિરેક્ટરીમાં કોપી કરવાનો પ્રયાસ કરીએ. | ||
|- | |- | ||
− | | | + | | 07:36 |
|તે માટે આપણે cp testdir/ test લખીશું અને Enter દબાવીશું. | |તે માટે આપણે cp testdir/ test લખીશું અને Enter દબાવીશું. | ||
Line 181: | Line 170: | ||
|- | |- | ||
− | | | + | | 08:02 |
|પરંતુ-R વિકલ્પ ની મદદથી આપણે આ કરી શકીએ છીએ. | |પરંતુ-R વિકલ્પ ની મદદથી આપણે આ કરી શકીએ છીએ. | ||
|- | |- | ||
− | | | + | | 08:07 |
|હવે આપણે લખીશું cp -R testdir/ test અને Enter દબાવો. | |હવે આપણે લખીશું cp -R testdir/ test અને Enter દબાવો. | ||
|- | |- | ||
− | | | + | | 08:25 |
|આ ફાઈલો હવે એ જોવા માટે કોપી થઇ ગઈ છે કે શ્રેષ્ઠ ડિરેક્ટરી વાસ્તવમાં અસ્તિત્વમાં છે. તે માટે લખો, ls અને Enter ડબાઓ. | |આ ફાઈલો હવે એ જોવા માટે કોપી થઇ ગઈ છે કે શ્રેષ્ઠ ડિરેક્ટરી વાસ્તવમાં અસ્તિત્વમાં છે. તે માટે લખો, ls અને Enter ડબાઓ. | ||
|- | |- | ||
− | | | + | | 08:37 |
|તમે જોઈ શકો છો ટેસ્ટ ડિરેક્ટરી અસ્તિત્વમાં છે. ચાલો સ્ક્રીન સાફ કરીએ. | |તમે જોઈ શકો છો ટેસ્ટ ડિરેક્ટરી અસ્તિત્વમાં છે. ચાલો સ્ક્રીન સાફ કરીએ. | ||
|- | |- | ||
− | | | + | | 08:45 |
|test અંદરના સમાવિષ્ટો જોવા માટે લખો ls test અને Enter દબાવો. | |test અંદરના સમાવિષ્ટો જોવા માટે લખો ls test અને Enter દબાવો. | ||
Line 205: | Line 194: | ||
|- | |- | ||
− | | | + | | 09:01 |
|હવે આપણે સ્લાઇડ્સ પર પાછા જઈએ. | |હવે આપણે સ્લાઇડ્સ પર પાછા જઈએ. | ||
|- | |- | ||
− | | | + | | 09:05 |
|આપણે જોયું કે જો ફાઈલ પહેલાથી જ હાજર બીજી ફાઇલ માં કોપી થાય તો પેહલા થી હાજર ફાઈલ ઓવરરાઈત થાય છે. | |આપણે જોયું કે જો ફાઈલ પહેલાથી જ હાજર બીજી ફાઇલ માં કોપી થાય તો પેહલા થી હાજર ફાઈલ ઓવરરાઈત થાય છે. | ||
|- | |- | ||
− | | | + | | 09:14 |
|હવે શું થાય જો આપણે અજાણતામાં મહત્વપૂર્ણ ફાઈલ ઓવરરાઈત કરીએ? | |હવે શું થાય જો આપણે અજાણતામાં મહત્વપૂર્ણ ફાઈલ ઓવરરાઈત કરીએ? | ||
|- | |- | ||
− | | | + | | 09:19 |
|આવું થતું અટકાવવા માટે, આપણી પાસે -b વિકલ્પ છે. | |આવું થતું અટકાવવા માટે, આપણી પાસે -b વિકલ્પ છે. | ||
|- | |- | ||
− | | | + | | 09:25 |
|આ દરેક પેહલા થી હાજર ડેસ્ટીનેશન ફાઇલ નું બેકઅપ બનાવે છે. | |આ દરેક પેહલા થી હાજર ડેસ્ટીનેશન ફાઇલ નું બેકઅપ બનાવે છે. | ||
|- | |- | ||
− | | | + | | 09:32 |
|આપણે -i (ઇન્ટરેક્ટિવ) વિકલ્પ નો પણ ઉપયોગ કરી શકીએ છીએ, આ આપણને દરેક ડેસ્ટીનેશન ફાઈલ ને ઓવરરાઇટ કરતા પેહલા હંમેશા ચેતવે છે. | |આપણે -i (ઇન્ટરેક્ટિવ) વિકલ્પ નો પણ ઉપયોગ કરી શકીએ છીએ, આ આપણને દરેક ડેસ્ટીનેશન ફાઈલ ને ઓવરરાઇટ કરતા પેહલા હંમેશા ચેતવે છે. | ||
|- | |- | ||
− | | | + | | 09:43 |
|હવે ચાલો જોઈએ mv આદેશ કેવી રીતે કામ કરે છે. | |હવે ચાલો જોઈએ mv આદેશ કેવી રીતે કામ કરે છે. | ||
|- | |- | ||
− | | | + | | 09:47 |
|આ ફાઈલો નું સ્થાન બદલવા માટે વપરાય છે. હવે આ કેવી રીતે ઉપયોગી છે? | |આ ફાઈલો નું સ્થાન બદલવા માટે વપરાય છે. હવે આ કેવી રીતે ઉપયોગી છે? | ||
Line 334: | Line 323: | ||
|- | |- | ||
| 13:34 | | 13:34 | ||
− | |-i વિકલ્પ જે આપણે પહેલેથી જ જોયું છે કે તે કોઈ પણ ડેસ્ટીનેશન ફાઈલ ઓવરરાઇટ કરવા પેહલા આપણને ચેતવે છે. | + | | -i વિકલ્પ જે આપણે પહેલેથી જ જોયું છે કે તે કોઈ પણ ડેસ્ટીનેશન ફાઈલ ઓવરરાઇટ કરવા પેહલા આપણને ચેતવે છે. |
|- | |- | ||
Line 350: | Line 339: | ||
|- | |- | ||
| 14:09 | | 14:09 | ||
− | |તે માટે આપણે લખીશું | + | |તે માટે આપણે લખીશું $ Rm testdir / faq.txt અને Enter દબાવો. |
− | $ Rm testdir / faq.txt અને Enter દબાવો. | + | |
|- | |- | ||
Line 511: | Line 499: | ||
|- | |- | ||
| 19:22 | | 19:22 | ||
− | |લખો cat sampe1 અને Enter કળ દબાવો. તે | + | |લખો cat sampe1 અને Enter કળ દબાવો. તે “This is a Linux file to test the cmp command” ટેક્સ્ટ સમાવે છે. |
− | “This is a Linux file to test the cmp command” ટેક્સ્ટ સમાવે છે. | + | |
|- | |- |
Latest revision as of 14:34, 23 February 2017
Time | Narration |
---|---|
00:00 | Linux માં રેગ્યુલર ફાઈલો સાથે કામ કરવા માટેના મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | ફાઈલો અને ડિરેક્ટરીઓ સાથે મળી Linux ફાઈલ સિસ્ટમ બનાવે છે. |
00:13 | પહેલાંના ટ્યુટોરીયલમાં આપણે પહેલેથી જ જોયું છે કે ડિરેક્ટરીઓ સાથે કેવી રીતે કામ કરવું. તમે આ વેબસાઈટ પર ટ્યુટોરીયલ શોધી શકો છો. |
00:25 | આ ટ્યુટોરીયલ માં આપણે જોશું કે રેગ્યુલર ફાઈલો કેવી રીતે નિયંત્રિત કરવું. |
00:32 | આપણે પહેલાથી જ બીજા ટ્યુટોરીયલ માં જોયું હતું કે Cat આદેશની મદદ થી ફાઈલ કેવી રીતે બનાવી શકાય છે. વિગતો માટે આ વેબસાઇટ જુઓ. |
00:46 | ચાલો જોઈએ કે કેવી રીતે ફાઈલ ને એક સ્થળ થી બીજા સ્થળ ઉપર કોપી કરવું. તે માટે આપણી પાસે cp આદેશ છે. |
00:56 | ચાલો જોઈએ કે કેવી રીતે આદેશ વાપરવામાં આવે છે. |
01:00 | એક ફાઈલ કોપી કરવા માટે લખો cp space એક અથવા વધુ [વિકલ્પ] ...space SOURCE ફાઈલનું નામ space DEST ફાઈલનું નામ. |
01:15 | એક જ સમયે ઘણી ફાઈલો ને કોપી કરવા માટે. આપણે લખીશું cp space એક અથવા વધુ [વિકલ્પ]... SOURCE ફાઈલો કે જે આપણે કોપી કરવા ઈચ્છીએ છીએ તેના નામ...અને અંતિમ ડિરેક્ટરી કે જેમાં આ ફાઈલો કોપી કરવામાં આવશે. |
01:34 | ચાલો હવે આપણે ઉદાહરણ જોઈએ. પ્રથમ આપણે ટર્મિનલ ખોલીશું. |
01:42 | આપણી પાસે પહેલેથી test1 નામની ફાઈલ home directory માં છે |
01:49 | test1 માં શું છે તે જોવા માટે આપણે લખીશું $ cat test1 અને Enter દબાવો. |
02:00 | આપણે જોઈ શકીએ છીએ test1 ના કન્ટેન્ટ બતાવવામાં આવેલ છે, હવે જો આપણે તેને બીજી ફાઇલ માં કોપી કરવું છે જેનું નામ છે test2 તો આપણે લખીશું $ Cp test1 test2 અને Enter દબાવો. |
02:22 | હવે ફાઈલ કોપી કરવામાં આવી છે. |
02:25 | જો test2 અસ્તિત્વમાં ન હોય તો પ્રથમ તે બનાવશે અને પછી test1 ના સમાવિષ્ટો તેમાં કોપી કરશે. |
02:35 | જો તે પહેલાથી જ અસ્તિત્વમાં હોય તો પછી તે ફરીથી લખશે એટલે કે ઓવર રાઇત થશે. કોપી થયેલું જોવા માટે લખો
$ cat test2 અને Enter દબાવો. |
02:52 | તમે વિવિધ directories માં અથવા વિવિધ directories થી ફાઈલો કોપી કરી શકો છો.ઉદહરણ તરીકે
લખો $ cp /home/anirban/arc/demo1 /home/anirban/demo2 અને Enter ડબાઓ. |
03:32 | આ શું કરશે, તે સ્ત્રોત ડીરેકટરી /home/anirban/arc/ માં આવેલ ફાઈલ demo1 ને અંતિમ ડિરેક્ટરી /home/anirban માં કોપી કરશે. તે ફાઈલ નામ demo1 થી કોપી કરશે. |
03:51 | demo2 ત્યાં છે એ જોવા માટે, લખો ls space /home/anirban અને Enter ડબાઓ. |
04:07 | તમે અહીં જોઈ શકશો demo2 છે. |
04:12 | હેડ ખસેડતા પહેલાં ચાલો સ્ક્રીન સાફ કરીએ. |
04:17 | જો તમે ઈચ્છતા હોઉં કે અંતિમ ડિરેક્ટરીમાં ફાઇલ નું નામ સમાન હોય, તમે કદાચ ફાઈલ નામ ઉલ્લેખ ન કર્યો હોય. ઉદાહરણ તરીકે |
04:27 | લખો $ cp /home/anirban/arc/demo1 /home/anirban/ અને Enter ડબાઓ. |
04:55 | આ ફરીથી ફાઈલ demo1 જે /home/anirban/arc/ ડિરેક્ટરી થી /home/anirban ડિરેક્ટરી માં ફાઈલ નામ demo1 સાથે કોપી થશે. |
05:11 | પહેલાંની જેમ demo1 જોવા માટે, લખો ls/home/anirban અને Enter ડબાઓ. |
05:25 | તમે જોઈ શકો છો demo1 ફાઈલ અહીં છે. |
05:30 | ફરીથી હેડ ખસેડતા પેહલા ચાલો સ્ક્રીન સાફ કરીએ. |
05:37 | અન્ય ઉદાહરણ જેમાં આપણે ડેસ્ટીનેશન ફાઈલ નામ આપવાની જરૂર નથી જ્યારે આપણે ઘણી ફાઈલોની કોપી કરવા ઈચ્છતા હોઈએ. |
05:44 | આપણે ધારીશું કે આપણી પાસે હોમ ડિરેક્ટરીમાં ત્રણ ફાઈલો છે જેના નામ છે test1 test2 test3. |
05:53 | હવે આપણે લખીશું $ cp test1 test2 test3 /home/anirban/testdir અને Enter દબાવો. |
06:16 | આ બધી ત્રણ ફાઈલો test1,test2 and test3 ને /home/anirban/testdir ડિરેક્ટરીમાં તેમના નામ બદલ્યા વિના કોપી કરશે. |
06:30 | તમે જોશો કે આ ફાઈલો વાસ્તવમાં કોપી થયેલ છે. આપણે ls /home/anirban/testdir લખીશું અને Enter દબાવીશું. |
06:52 | જેમ તમે જોઈ શકો છો test1, test2 અને test3 આ ડિરેક્ટરી માં હાજર છે. |
06:58 | ઘણા વિકલ્પો છે કે cp સાથે આવે છે. અહીં આપણે માત્ર સૌથી મહત્વપૂર્ણ જોઈશું. |
07:07 | ચાલો પ્રથમ પાછા સ્લાઇડ્સ ઉપર જઈએ. |
07:12 | બધા વિકલ્પોમાં -R એક વધુ મહત્વનું છે. તે સમગ્ર ડિરેક્ટરી સંરચનાને રીકરસીવ કોપી કરે છે. |
07:23 | ચાલો એક ઉદાહરણ જોઈએ |
07:27 | ચાલો testdir ડિરેક્ટરીના તમામ સમાવિષ્ટોને test કહેવાતી ડિરેક્ટરીમાં કોપી કરવાનો પ્રયાસ કરીએ. |
07:36 | તે માટે આપણે cp testdir/ test લખીશું અને Enter દબાવીશું. |
07:51 | જેમ તમે આઉટપુટ સંદેશ દ્વારા જોઈ શકો છો. |
07:54 | સામાન્ય રીતે આપણે cp આદેશ દ્વારા કેટલાક સમાવિષ્ટો સીધા કોપી ન કરી શકીએ. |
08:02 | પરંતુ-R વિકલ્પ ની મદદથી આપણે આ કરી શકીએ છીએ. |
08:07 | હવે આપણે લખીશું cp -R testdir/ test અને Enter દબાવો. |
08:25 | આ ફાઈલો હવે એ જોવા માટે કોપી થઇ ગઈ છે કે શ્રેષ્ઠ ડિરેક્ટરી વાસ્તવમાં અસ્તિત્વમાં છે. તે માટે લખો, ls અને Enter ડબાઓ. |
08:37 | તમે જોઈ શકો છો ટેસ્ટ ડિરેક્ટરી અસ્તિત્વમાં છે. ચાલો સ્ક્રીન સાફ કરીએ. |
08:45 | test અંદરના સમાવિષ્ટો જોવા માટે લખો ls test અને Enter દબાવો. |
08:57 | તમે test ડિરેક્ટરીના સમાવિષ્ટો જોઈ શકો છો. |
09:01 | હવે આપણે સ્લાઇડ્સ પર પાછા જઈએ. |
09:05 | આપણે જોયું કે જો ફાઈલ પહેલાથી જ હાજર બીજી ફાઇલ માં કોપી થાય તો પેહલા થી હાજર ફાઈલ ઓવરરાઈત થાય છે. |
09:14 | હવે શું થાય જો આપણે અજાણતામાં મહત્વપૂર્ણ ફાઈલ ઓવરરાઈત કરીએ? |
09:19 | આવું થતું અટકાવવા માટે, આપણી પાસે -b વિકલ્પ છે. |
09:25 | આ દરેક પેહલા થી હાજર ડેસ્ટીનેશન ફાઇલ નું બેકઅપ બનાવે છે. |
09:32 | આપણે -i (ઇન્ટરેક્ટિવ) વિકલ્પ નો પણ ઉપયોગ કરી શકીએ છીએ, આ આપણને દરેક ડેસ્ટીનેશન ફાઈલ ને ઓવરરાઇટ કરતા પેહલા હંમેશા ચેતવે છે. |
09:43 | હવે ચાલો જોઈએ mv આદેશ કેવી રીતે કામ કરે છે. |
09:47 | આ ફાઈલો નું સ્થાન બદલવા માટે વપરાય છે. હવે આ કેવી રીતે ઉપયોગી છે? |
09:53 | તે બે મુખ્ય ઉપયોગો છે. |
09:57 | તે ફાઈલ અથવા ડિરેક્ટરી નું નામ બદલવા માટે વપરાય છે. |
10:00 | તે એક અલગ ડિરેક્ટરીમાં ફાઈલોના જૂથને પણ ખસેડી શકે છે. |
10:05 | mv cp સમાન જ છે જે આપણે પહેલેથી જ જોયું છે. તેથી ચાલો જોઈએ mv કેવી રીતે વાપરી શકાય. |
10:17 | આપણે ટર્મિનલ ખોલીશું અને લખો $ mv test1 test2 અને Enter દબાવો. |
10:32 | આ test1 નામવાળી ફાઈલ જે પહેલાથી જ હોમ ડિરેક્ટરી માં હાજર છે તેને test2 નામ સાથે બદલશે. |
10:40 | જો test2 પહેલાથી જ અસ્તિત્વમાં છે તો તે ઓવરરાઈટ થઇ જશે. |
10:49 | જો ફાઈલ ઓવરરાઇટ કરતા પેહલા આપણે ચેતવણી ઈચ્છીએ છીએ . |
10:54 | તો આપણે mv આદેશ સાથે-i વિકલ્પ વાપરી શકીએ છીએ. |
10:59 | ધારો કે આપણી પાસે બીજી ફાઇલ છે જેનું નામ છે anirban. આ ફાઈલને આપણે test2 ના નામે રીન્યુ કરવા ઈચ્છીએ છીએ |
11:08 | આપણે લખીશું mv -i anirban test2 અને Enter ડબાઓ. |
11:21 | જેમ તમે જોઈ શકો છો કે ચેતવણી આપવામાં આવેલ છે જે પૂછે છે test2 ઓવરરાઇટ કરવું છે કે નહિ. |
11:30 | જો આપણે y દબાવીએ અને પછી Enter દબાવીએ, તો ફાઈલ ખરેખર ઓવરરાઇટ થઇ જશે. |
11:37 | Cp ની જેમ આપણે mv સાથે પણ ઘણી ફાઈલો ઉપયોગમાં લઇ શકીએ છીએ પરંતુ તે કિસ્સામાં ડેસ્ટીનેશન ડિરેક્ટરી હોવી જોઈએ. |
11:47 | આગળ વધવા પેહલા ચાલો સ્ક્રીન સાફ કરીએ. |
11:52 | ધારો કે આપણી પાસે ૩ ફાઈલો આપણી હોમ ડિરેક્ટરીમાં છે abc.txt , pop.txt, અને push.txt. |
12:03 | તેની હાજરી જોવા માટે ls લખો અને Enter કળ દબાવો. |
12:09 | અહીં ફાઈલો છે pop.txt, push.txt અને abc.txt . ચાલો સ્ક્રીન સાફ કરીએ. |
12:24 | હવે આપણે આ ત્રણ ફાઈલોને testdir કહેવાતી ડિરેક્ટરીમાં ખસેડવા ઇચ્છીએ છીએ. |
12:32 | આપણે શું કરવાની જરૂર છે mv abc.txt pop.txt push.txt અને પછી ડેસ્ટીનેશન ફોલ્ડર નું નામ જે testdir છે અને Enter દબાવો. |
12:58 | તેમને જોવા માટે ls testdir લખો અને Enter દબાવો. |
13:06 | તમે ફાઈલો abc, pop અને push.txt જોઈ શકો છો. |
13:14 | હવે ચાલો અમુક વિકલ્પો કે જે mv સાથે આવે છે તે જોઈએ. ચાલો પ્રથમ સ્લાઇડ્સ પર પાછા જઈએ. |
13:22 | પછી mv આદેશ સાથે -b અથવા -backup વિકલ્પ આવશે. તે ઓવરરાઇટ કરવા પેહલા બધી ફાઈલો નું ડેસ્ટીનેશન માં બેકઅપ લેશે. |
13:34 | -i વિકલ્પ જે આપણે પહેલેથી જ જોયું છે કે તે કોઈ પણ ડેસ્ટીનેશન ફાઈલ ઓવરરાઇટ કરવા પેહલા આપણને ચેતવે છે. |
13:44 | આગળ આપણે rm આદેશ જોઈશું. આ આદેશ નો ઉપયોગ ફાઈલો રદ કરવા માટે થાય છે. |
13:52 | ટર્મિનલ ઉપર ફરીથી જાઓ અને ls testdir લખો. |
14:00 | આપણે જોઈ શકીએ છીએ ફાઈલ નામ faq.txt હાજર છે. આપણે આ રદ કરવા ઈચ્છીએ છીએ. |
14:09 | તે માટે આપણે લખીશું $ Rm testdir / faq.txt અને Enter દબાવો. |
14:23 | આ આદેશ / testdir ડિરેક્ટરી માંથી ફાઈલ faq.txt ને રદ કરશે. |
14:32 | ફાઈલ વાસ્તવમાં ફાઈલ રદ થઈ છે કે નહિ તે જોવા માટે ચાલો ફરીથી ls testdir લખીએ અને Enter દબાવીએ. |
14:47 | આપણે ફાઈલ faq.txt જોઈ નથી શકતા. |
14:51 | આપણે ઘણી ફાઈલો સાથે rm આદેશ વાપરી શકીએ છીએ. |
14:57 | testdir ડિરેક્ટરી બે ફાઈલો abc1 અને abc2 સમાવે છે. |
15:03 | ધારોકે આપણેઆ ફાઈલો abc1 અને abc2 રદ્દ કરવા ઈચ્છીએ છીએ. |
15:09 | તે માટે આપણે લખીશું rm testdir/abc1 testdir/abc2 અને Enter કળ દબાવો. |
15:31 | આ testdir ડિરેક્ટરીમાંથી abc1 અને abc2 ફાઈલો રદ કરે છે. |
15:39 | તેઓ રદ થઇ ગયા છે તે જોવા માટે ફરીથી લખો ls testdir. તમે abc1 abc2 જોઈ નથી શકતા. |
15:53 | ચાલો આગળ જતાં પહેલાં સ્ક્રીન સાફ કરીએ. |
15:58 | હવે ચાલો પાછા સ્લાઇડ્સ પર જઈએ. |
16:02 | ચાલો જોઈએ આપણે શું કહ્યું? |
16:04 | એક ફાઈલ રદ કરવા માટે આપણે લખ્યું, rm અને પછી ફાઈલનું નામ. |
16:11 | ઘણી ફાઈલો રદ કરવા માટે આપણે લખીશું rm અને ઘણી ફાઈલો ના નામ જેને આપણે રદ કરવા ઈચ્છીએ છીએ. |
16:19 | હવે ચાલો rm આદેશ ના કેટલાક વિકલ્પો જોઈએ. |
16:24 | ક્યારેક ફાઈલ રાઇટ પ્રોટેક્ટેડ હોય છે, તો પછી rm આદેશની મદદથી ફાઈલ રદ ન થઇ શકે. આ કિસ્સામાં આપણી પાસે -f વિકલ્પ છે જે ફાઈલને દબાણપૂર્વક રદ કરે છે. |
16:41 | અન્ય સામાન્ય વિકલ્પ -r વિકલ્પ છે. ચાલો જોઈએ આ વિકલ્પો ક્યાં ઉપયોગી છે? |
16:52 | ચાલો ટર્મિનલ પર જઈએ. |
16:57 | rm આદેશ સામાન્ય રીતે ડિરેક્ટરીઓ રદ કરવા માટે ઉપયોગમાં નથી આવતું, જે માટે આપણી પાસે rmdir આદેશ છે. |
17:05 | પરંતુ સામાન્ય રીતે rmdir આદેશ ડિરેક્ટરી ખાલી હોય ત્યારે જ તે રદ કરે છે. |
17:12 | જો આપણે એ ડિરેક્ટરી રદ કરવા ઈચ્છતા હોય કે જેની અંદર ઘણી સંખ્યા માં ફાઈલો અને સબડિરેક્ટરીઓ છે, તો શું? |
17:19 | ચાલો આ કરવા માટે rm આદેશ નો પ્રયાસ કરીએ. |
17:23 | ચાલો લખીએ rm અને ડિરેક્ટરી જે આપણે રદ કરવા ઈચ્છીએ છીએ, જે છે testdir અને Enter દબાવો. |
17:31 | આઉટપુટ સંદેશ પરથી આપણે જોઇ શકીએ કે આપણે testdir રદ કરવા માટે rm નો ઉપયોગ ન કરી શકીએ. |
17:39 | પરંતુ જો આપણે-r અને-f વિકલ્પ ભેગા કરીએ તો આપણે આ કરી શકીએ છીએ. |
17:47 | rm-rf testdir લખો અને પછી Enter દબાવો. |
18:00 | હવે testdir ડિરેક્ટરી સફળતાપૂર્વક રદ થઇ છે. |
18:06 | ચાલો હવે સ્લાઇડ્સ પર આગામી આદેશ શીખવા માટે પાછા જઈએ. |
18:11 | cmp આદેશ. |
18:13 | ક્યારેક આપણે એ ચકાસવું જરૂરી હોય છે કે બે ફાઈલો સમાન છે. જો તેઓ સમાન હોય તો આપણે તેમાંથી એક ને રદ કરી શકીએ છીએ. |
18:22 | આપણે એ પણ જોવા ઈચ્છતા હોઈએ કે શું ફાઈલ છેલ્લી આવૃત્તિ પછી બદયાલેય છે કે નહી. |
18:28 | આ અને બીજા ઘણા હેતુઓ માટે આપણે cmp આદેશ વાપરી શકીએ છીએ. |
18:33 | તે બે ફાઈલો ને બાઈટ દ્વારા બાઇટ સરખાવે છે. |
18:38 | file1 અને file2 સરખાવવા માટે આપણે cmp file1 file2 લખીશું. |
18:47 | જો બે ફાઈલો સમાન સમાવિષ્ટ ધરાવતા હોય તો પછી કોઈ સંદેશો પ્રદર્શિત ન થશે. |
18:55 | માત્ર પ્રોમ્પ્ટ છાપવામાં આવશે. |
18:58 | જો તેમના સમાવિષ્ટો માં તફાવતો હશે તો પછી પ્રથમ મિસમેચનું સ્થાન ટર્મિનલ પર છાપવામાં આવશે. |
19:10 | ચાલો જોઈએ કેવી રીતે cmp કાર્ય કરે છે. આપણી પાસે આપણી હોમ ડિરેક્ટરીમાં બે ફાઈલો છે જેના નામ છે sample1 અને sample2. |
19:19 | ચાલો જોઈએ તેઓ શું સમાવે છે? |
19:22 | લખો cat sampe1 અને Enter કળ દબાવો. તે “This is a Linux file to test the cmp command” ટેક્સ્ટ સમાવે છે. |
19:34 | અન્ય ફાઈલ sample2 ટેક્સ્ટ સમાવે છે અને તે જોવા માટે આપણે લખીશું cat sample2 અને Enter દબાવો. |
19:44 | તે “This is a Unix file to test the cmp command.” લખાણ સમાવે છે. |
19:50 | હવે આપણે આ બે ફાઈલો પર cmp આદેશ લાગુ પાડી શકીએ છીએ. |
19:55 | આપણે લખીશું cmp sample1 sample2 અને Enter કળ દબાવો. |
20:08 | આપણે જોઈ શકીએ છીએ કે બે ફાઈલો sample1 અને sample2 વચ્ચે પ્રથમ તફાવત બતાવ્યો છે. |
20:16 | ચાલો આગામી આદેશ ઉપર જતાં પહેલાં સ્ક્રીન સાફ કરીએ. |
20:22 | આગામી આદેશ આપણે wc આદેશ જોઈશું. |
20:26 | આ આદેશ ફાઈલ માં અક્ષરો, શબ્દો, અને લીટીઓની સંખ્યા ગણતરી કરવા માટે ઉપયોગી છે. |
20:34 | આપણી હોમ ડિરેક્ટરીમાં sample3 નામવાળી ફાઈલ છે. |
20:39 | ચાલો તેના કન્ટેન્ટ જોઈએ, તે માટે આપણે લખીશું cat sample3 અને Enter દબાવો. |
21:50 | આ sample3 ના કન્ટેન્ટ છે. |
21:54 | હવે ચાલો આ ફાઈલ પર wc આદેશ વાપરીએ. |
21:59 | તે માટે આપણે લખીશું wc sample3 અને Enter કળ દબાવો. |
21:10 | આદેશ નિર્દેશ કરે છે કે ફાઇલને 6 લીટીઓ, 67 શબ્દો અને 385 અક્ષરો છે. |
21:22 | આ અમુક આદેશો હતા જે આપણને ફાઈલો સાથે કામ કરવા માટે મદદ કરે છે. |
21:27 | બીજા ઘણા આદેશો છે. વધુમાં દરેક આદેશ જે આપણે જોયા તેના અન્ય ઘણા વિકલ્પો છે. |
21:36 | તેમના વિશે વધુ જાણવા man આદેશની મદદ લો. |
22:44 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
22:48 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટ નો એક ભાગ છે, જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
22:02 | આ વિશે વધુ માહિતી "http://spoken-tutorial.org/NMEICT-Intro" લીંક ઉપર ઉપલબ્ધ છે. |
22:18 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર. |