Difference between revisions of "BASH/C2/Logical-Operators/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "'''Title of script''': Logical Operators in Bash '''Author:''' Jyoti Solanki '''Keywords: Video tutorial, Bash Shell, Logical AND, Logical OR, Logical NOT''' {| border=1 !Ti...") |
PoojaMoolya (Talk | contribs) |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
− | |||
− | |||
− | |||
− | |||
{| border=1 | {| border=1 | ||
!Time | !Time | ||
Line 16: | Line 12: | ||
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
− | | | + | | '''Logical AND''' (લોજીકલ એન્ડ), |
− | + | '''Logical OR''' (લોજીકલ ઓર), | |
− | + | '''Logical NOT''' (લોજીકલ નોટ), | |
નો ઉપયોગ કરવાનું શીખીશું. | નો ઉપયોગ કરવાનું શીખીશું. | ||
Line 27: | Line 23: | ||
|- | |- | ||
| 00:22 | | 00:22 | ||
− | | | + | | '''if-else statement''' (ઈફ-એલ્સ સ્ટેટમેંટ) |
− | + | '''command line arguments''' (કમાંડ લાઈન આર્ગ્યુંમેંટો) અને | |
− | + | '''quoting''' (ક્વોટીંગ) નું જ્ઞાન હોવું અનિવાર્ય છે. | |
|- | |- | ||
Line 41: | Line 37: | ||
|- | |- | ||
| 00:38 | | 00:38 | ||
− | | | + | | ઉબુન્ટુ લીનક્સ '''12.04''' ઓએસ |
|- | |- | ||
| 00:43 | | 00:43 | ||
− | | | + | | '''GNU Bash''' આવૃત્તિ '''4.1.10''' |
|- | |- | ||
Line 57: | Line 53: | ||
|- | |- | ||
| 00:57 | | 00:57 | ||
− | | | + | | લોજીકલ ઓપરેટરોનો ઉપયોગ મુખ્યત્વે પ્રોગ્રામનાં પ્રવાહને નિયંત્રિત કરવા માટે થાય છે |
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
− | | | + | | લોજીકલ ઓપરેટરો બે સમીકરણોનાં અથવા કંડીશનોનાં જોડાણમાં મદદ કરે છે. |
|- | |- | ||
| 01:09 | | 01:09 | ||
− | | | + | | આ '''if, while''', અથવા બીજા કેટલાક '''control statements''' (નિયંત્રણ સ્ટેટમેંટો) નો ભાગ હોઈ શકે છે. |
|- | |- | ||
Line 73: | Line 69: | ||
|- | |- | ||
| 01:19 | | 01:19 | ||
− | | | + | | ખુલ્લો ચોરસ કૌંસ સ્પેસ ડોલર ચિન્હ '''condition1''' સ્પેસ ચોરસ કૌંસ બંધ સ્પેસ એમ્પરસંડ એમ્પરસંડ સ્પેસ ખુલ્લો ચોરસ કૌંસ સ્પેસ ડોલર ચિન્હ '''condition2''' સ્પેસ ચોરસ કૌંસ બંધ. |
|- | |- | ||
| 01:38 | | 01:38 | ||
− | | | + | | અથવા તો આપણે આ સિન્ટેક્સ વાપરી શકીએ છીએ. |
|- | |- | ||
| 01:41 | | 01:41 | ||
− | | | + | | ખુલ્લો ચોરસ કૌંસ સ્પેસ ડોલર ચિન્હ '''condition1''' સ્પેસ હાઈફન '''a''' સ્પેસ ડોલર ચિન્હ '''condition2''' સ્પેસ ચોરસ કૌંસ બંધ. |
|- | |- | ||
| 01:53 | | 01:53 | ||
− | | | + | | '''condition1''' અને '''condition2''' આ બંને '''true''' (ટ્રુ) હોવા પર '''Logical AND''' આ '''true''' પાછું આપે છે. |
|- | |- | ||
Line 93: | Line 89: | ||
|- | |- | ||
| 02:04 | | 02:04 | ||
− | | | + | | ખુલ્લો ચોરસ કૌંસ સ્પેસ ડોલર ચિન્હ '''condition1''' સ્પેસ ચોરસ કૌંસ બંધ સ્પેસ ઊભી પટ્ટી ફરીથી ઊભી પટ્ટી સ્પેસ ખુલ્લો ચોરસ કૌંસ સ્પેસ ડોલર ચિન્હ '''condition2''' સ્પેસ ચોરસ કૌંસ બંધ. |
|- | |- | ||
| 02:22 | | 02:22 | ||
− | | | + | | અથવા તો આપણે આ સિન્ટેક્સ વાપરી શકીએ છીએ. |
|- | |- | ||
| 02:24 | | 02:24 | ||
− | | | + | | ખુલ્લો ચોરસ કૌંસ સ્પેસ ડોલર ચિન્હ '''condition1''' સ્પેસ હાઈફન '''o''' સ્પેસ ડોલર ચિન્હ '''condition2''' સ્પેસ ચોરસ કૌંસ બંધ. |
|- | |- | ||
| 02:36 | | 02:36 | ||
− | | | + | | '''condition1''' અને '''condition2''' આ બંનેમાની કોઈપણ એક કંડીશન '''true''' (ટ્રુ) હોવા પર '''Logical OR''' આ '''true''' પાછું આપે છે. |
|- | |- | ||
Line 177: | Line 173: | ||
|- | |- | ||
| 04:20 | | 04:20 | ||
− | | | + | | નોંધ લો અહીં '''logical AND''' (લોજીકલ એન્ડ) વપરાયું છે. |
|- | |- | ||
Line 197: | Line 193: | ||
|- | |- | ||
| 04:47 | | 04:47 | ||
− | | | + | | નોંધ લો અહીં '''logical OR''' (લોજીકલ ઓર) વપરાયું છે. |
|- | |- | ||
Line 289: | Line 285: | ||
|- | |- | ||
| 06:31 | | 06:31 | ||
− | | | + | | તે પદાવલીની '''boolean'' (બૂલીયન) વેલ્યુ ઉલટાવે છે. |
|- | |- | ||
| 06:35 | | 06:35 | ||
− | | | + | | જેનો અર્થ એ છે કે, પદાવલી જો '''false''' (ફોલ્સ) હોય, તો તે '''true''' (ટ્રુ) પર્તાવે છે. |
|- | |- | ||
| 06:40 | | 06:40 | ||
− | | | + | | અને પદાવલી જો '''true''' (ટ્રુ) હોય, તો તે '''false''' (ફોલ્સ) પર્તાવે છે. |
|- | |- | ||
Line 305: | Line 301: | ||
|- | |- | ||
| 06:48 | | 06:48 | ||
− | | | + | | '''Exclamation mark''' (ઉદ્દગાર ચિન્હ) સ્પેસ '''expression''' (પદાવલી) |
|- | |- | ||
| 06:52 | | 06:52 | ||
− | | અથવા કે ખુલ્લું ચોરસ કૌંસ સ્પેસ | + | | અથવા કે ખુલ્લું ચોરસ કૌંસ સ્પેસ '''Exclamation mark''' સ્પેસ '''expression''' સ્પેસ ચોરસ કૌંસ બંધ. |
|- | |- | ||
Line 385: | Line 381: | ||
|- | |- | ||
| 08:32 | | 08:32 | ||
− | | આગળ, આપેલ ટાઈપ કરીને સ્ક્રીપ્ટને એક્ઝીક્યુટ કરવા યોગ્ય બનાવો: | + | | આગળ, આપેલ ટાઈપ કરીને સ્ક્રીપ્ટને એક્ઝીક્યુટ કરવા યોગ્ય બનાવો:'''chmod''' સ્પેસ પ્લસ '''x''' સ્પેસ લોજીકલ નોટ ડોટ '''sh''' અને '''Enter''' દબાવો. |
− | '''chmod''' સ્પેસ પ્લસ '''x''' સ્પેસ લોજીકલ નોટ ડોટ '''sh''' અને '''Enter''' દબાવો. | + | |
|- | |- | ||
Line 427: | Line 422: | ||
| 09:37 | | 09:37 | ||
| આ ટ્યુટોરીયલમાં આપણે આપેલનો ઉપયોગ કરતા શીખ્યા, | | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલનો ઉપયોગ કરતા શીખ્યા, | ||
− | + | '''logical AND''' (લોજીકલ એન્ડ), | |
− | + | '''logical OR''' (લોજીકલ ઓર) અને, | |
− | + | '''logical NOT''' (લોજીકલ નોટ) | |
|- | |- | ||
Line 445: | Line 440: | ||
|- | |- | ||
| 09:51 | | 09:51 | ||
− | | | + | | તે આ ટ્યુટોરીયલમાં સમજાવ્યા પ્રમાણે '''logical operators''' (લોજીકલ ઓપરેટરો) નાં ઉપયોગ વડે તપાસો. |
|- | |- | ||
| 09:56 | | 09:56 | ||
− | | | + | | (મદત તરીકે: '''man''' સ્પેસ '''test''') |
|- | |- | ||
Line 489: | Line 484: | ||
|- | |- | ||
| 10:37 | | 10:37 | ||
− | | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. | + | | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' |
− | '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' | + | |
|- | |- |
Latest revision as of 12:11, 23 February 2017
Time | Narration |
---|---|
00:01 | નમસ્તે મિત્રો, Bash (બેશ) માં Logical Operators (લોજીકલ ઓપરેટરો) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે અમુક ઉદાહરણોનાં ઉપયોગથી |
00:10 | Logical AND (લોજીકલ એન્ડ),
Logical OR (લોજીકલ ઓર), Logical NOT (લોજીકલ નોટ), નો ઉપયોગ કરવાનું શીખીશું. |
00:19 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને BASH માનાં |
00:22 | if-else statement (ઈફ-એલ્સ સ્ટેટમેંટ)
command line arguments (કમાંડ લાઈન આર્ગ્યુંમેંટો) અને quoting (ક્વોટીંગ) નું જ્ઞાન હોવું અનિવાર્ય છે. |
00:30 | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો. |
00:36 | આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહ્યી છું |
00:38 | ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓએસ |
00:43 | GNU Bash આવૃત્તિ 4.1.10 |
00:47 | અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ. |
00:53 | ચાલો Logical operators (લોજીકલ ઓપરેટરો) નો ઉપયોગ સમજીએ. |
00:57 | લોજીકલ ઓપરેટરોનો ઉપયોગ મુખ્યત્વે પ્રોગ્રામનાં પ્રવાહને નિયંત્રિત કરવા માટે થાય છે |
01:02 | લોજીકલ ઓપરેટરો બે સમીકરણોનાં અથવા કંડીશનોનાં જોડાણમાં મદદ કરે છે. |
01:09 | આ if, while, અથવા બીજા કેટલાક control statements (નિયંત્રણ સ્ટેટમેંટો) નો ભાગ હોઈ શકે છે. |
01:15 | ચાલો logical AND (લોજીકલ એન્ડ) નું સિન્ટેક્સ જોઈએ. |
01:19 | ખુલ્લો ચોરસ કૌંસ સ્પેસ ડોલર ચિન્હ condition1 સ્પેસ ચોરસ કૌંસ બંધ સ્પેસ એમ્પરસંડ એમ્પરસંડ સ્પેસ ખુલ્લો ચોરસ કૌંસ સ્પેસ ડોલર ચિન્હ condition2 સ્પેસ ચોરસ કૌંસ બંધ. |
01:38 | અથવા તો આપણે આ સિન્ટેક્સ વાપરી શકીએ છીએ. |
01:41 | ખુલ્લો ચોરસ કૌંસ સ્પેસ ડોલર ચિન્હ condition1 સ્પેસ હાઈફન a સ્પેસ ડોલર ચિન્હ condition2 સ્પેસ ચોરસ કૌંસ બંધ. |
01:53 | condition1 અને condition2 આ બંને true (ટ્રુ) હોવા પર Logical AND આ true પાછું આપે છે. |
02:00 | ચાલો Logical OR (લોજીકલ ઓર) નું સિન્ટેક્સ જોઈએ. |
02:04 | ખુલ્લો ચોરસ કૌંસ સ્પેસ ડોલર ચિન્હ condition1 સ્પેસ ચોરસ કૌંસ બંધ સ્પેસ ઊભી પટ્ટી ફરીથી ઊભી પટ્ટી સ્પેસ ખુલ્લો ચોરસ કૌંસ સ્પેસ ડોલર ચિન્હ condition2 સ્પેસ ચોરસ કૌંસ બંધ. |
02:22 | અથવા તો આપણે આ સિન્ટેક્સ વાપરી શકીએ છીએ. |
02:24 | ખુલ્લો ચોરસ કૌંસ સ્પેસ ડોલર ચિન્હ condition1 સ્પેસ હાઈફન o સ્પેસ ડોલર ચિન્હ condition2 સ્પેસ ચોરસ કૌંસ બંધ. |
02:36 | condition1 અને condition2 આ બંનેમાની કોઈપણ એક કંડીશન true (ટ્રુ) હોવા પર Logical OR આ true પાછું આપે છે. |
02:43 | ચાલો ઉદાહરણનાં મદદથી Logical OR અને Logical AND નો ઉપયોગ કરતા શીખીએ. |
02:50 | logical.sh નામની ફાઈલમાં મેં કોડ પહેલાથી જ ટાઈપ કરી દીધો છે. |
02:55 | તમારા કીબોર્ડ પર ctrl+alt અને t કી એકસાથે દાબીને ટર્મિનલ ખોલો. |
03:04 | ટાઈપ કરો: gedit' સ્પેસ logical.sh સ્પેસ & ચિન્હ અને Enter દબાવો. |
03:12 | હવે અહીં દર્શાવેલ કોડ તમારી logical.sh ફાઈલમાં ટાઈપ કરો. |
03:18 | ચાલો અત્યારે હું કોડ સમજાઉં. |
03:21 | આ shebang line (શીબેંગ લાઈન) છે. |
03:25 | read કમાંડ standard input (સ્ટેનડર્ડ ઈનપુટ) માંથી ડેટાની એક લાઈન વાંચે છે. |
03:29 | - (hyphen) p (- (હાઈફન) P) પ્રોમ્પ્ટ દર્શાવે છે. |
03:33 | string (સ્ટ્રીંગ) એક વેરીએબલ છે, જે એક્ઝીક્યુટ પ્રક્રીયા દરમ્યાન યુઝર દ્વારા દાખલ કરેલ ટેક્સ્ટને સંગ્રહે છે. |
03:39 | if સ્ટેટમેંટ તપાસ કરે છે કે દાખલ કરેલ સ્ટ્રીંગ empty (ખાલી) છે કે નહી. |
03:45 | - (hyphen) z (- (હાઈફન) z) તપાસ કરે છે કે સ્ટ્રીંગની લંબાઈ zero (શૂન્ય) છે કે નહી. |
03:50 | બીજી વિભિન્ન string comparisons (સ્ટ્રીંગ સરખામણીઓ) નું અન્વેષણ કરવા માટે ટર્મિનલ પર man સ્પેસ test ટાઈપ કરો. |
03:57 | જો કંઈપણ દાખલ ન કરાયું તો echo સ્ટેટમેંટ એક મેસેજ પ્રીંટ કરશે. |
04:02 | જો string ખાલી ન હોય તો, પ્રોગ્રામ પહેલા elif સ્ટેટમેંટ પર જતું રહેશે. |
04:08 | અહીં તે તપાસ કરે છે કે દાખલ કરેલ સ્ટ્રીંગ raj અને jit આ બંને શબ્દો ધરાવે છે કે નહી. |
04:16 | જો હોય, તો તે એક મેસેજ echo (એકો) કરશે. |
04:20 | નોંધ લો અહીં logical AND (લોજીકલ એન્ડ) વપરાયું છે. |
04:24 | તેથી, મેસેજ ફક્ત ત્યારે જ દેખાશે જ્યારે બંને કંડીશનો પૂર્ણ થાય છે. |
04:31 | અને જો તેવું ન થાય, તો પ્રોગ્રામ બીજા elif સ્ટેટમેંટ પર ખસી જશે. |
04:37 | અહીં તે તપાસ કરે છે કે દાખલ કરેલી સ્ટ્રીંગ raj અથવા jit આમાંનું કોઈ એક શબ્દ ધરાવે છે કે નહી. |
04:43 | જો હા, તો તે મેસેજ દર્શાવશે. |
04:47 | નોંધ લો અહીં logical OR (લોજીકલ ઓર) વપરાયું છે. |
04:52 | મેસેજ ફક્ત ત્યારે જ દેખાશે જ્યારે કંડીશનોમાંની કોઈપણ એક કંડીશન પૂર્ણ થાય છે. |
04:59 | છેલ્લે, આપણી પાસે મૂળ else સ્ટેટમેંટ છે. |
05:02 | જ્યારે ઉપરનાં તમામ સ્ટેટમેંટો false (ફોલ્સ) થાય, ત્યારે આ સ્ટેટમેંટ એક્ઝીક્યુટ થશે. |
05:08 | multilevel if-else લૂપનું અંત fi છે. |
05:12 | ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
05:15 | ટર્મિનલ પર પાછા આવીએ. |
05:17 | પહેલા ફાઈલને એક્ઝીક્યુટ કરવા યોગ્ય બનાવીએ તે માટે ટાઈપ કરો - chmod સ્પેસ પ્લસ x સ્પેસ logical ડોટ sh અને Enter દબાવો. |
05:30 | હવે ટાઈપ કરો ડોટ સ્લેશ logical.sh અને Enter દબાવો. |
05:36 | પ્રોમ્પ્ટ દર્શાવે છે Enter a word: |
05:38 | હું દાખલ કરીશ jitinraj |
05:42 | આઉટપૂટ છે: jitinraj contains both the words raj and jit |
05:48 | આનો અર્થ એ છે કે નિયંત્રણ બીજા સ્ટેટમેંટને જતું રહ્યું હતું. |
05:52 | અને જો કે બંને કંડીશનો પૂર્ણ થાય છે, તો તે મેસેજ દર્શાવે છે. |
05:57 | હવે ચાલો ફરીથી સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીએ. |
06:00 | up arrow (અપ એરો) કી દબાવો. |
06:02 | ./logical.sh પર જાવ અને Enter દબાવો. |
06:07 | પ્રોમ્પ્ટ દર્શાવે છે Enter a word: |
06:09 | આ વખતે હું abhijit દાખલ કરીશ. |
06:13 | આઉટપૂટ આ પ્રમાણે દ્રશ્યમાન થાય છે: abhijit contains word 'raj' or 'jit'. |
06:19 | વિભિન્ન ઈનપુટો સાથે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરવાનો પ્રયાસ કરો અને આઉટપૂટનું અવલોકન કરો. |
06:25 | ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ. |
06:27 | ચાલો logical NOT (લોજીકલ નોટ) ઓપરેટર પર એક નજર ફેરવીએ. |
06:31 | તે પદાવલીની 'boolean (બૂલીયન) વેલ્યુ ઉલટાવે છે. |
06:35 | જેનો અર્થ એ છે કે, પદાવલી જો false (ફોલ્સ) હોય, તો તે true (ટ્રુ) પર્તાવે છે. |
06:40 | અને પદાવલી જો true (ટ્રુ) હોય, તો તે false (ફોલ્સ) પર્તાવે છે. |
06:44 | logical NOT (લોજીકલ નોટ) ઓપરેટરનું સિન્ટેક્સ આ પ્રમાણે છે. |
06:48 | Exclamation mark (ઉદ્દગાર ચિન્હ) સ્પેસ expression (પદાવલી) |
06:52 | અથવા કે ખુલ્લું ચોરસ કૌંસ સ્પેસ Exclamation mark સ્પેસ expression સ્પેસ ચોરસ કૌંસ બંધ. |
07:00 | ચાલો એક ઉદાહરણ જોઈએ. |
07:03 | ફાઈલમાં મેં પહેલાથી જ કોડ ટાઈપ કરી દીધો છે. |
07:05 | તો, હું ટર્મિનલ પર જઈશ અને ટાઈપ કરીશ gedit સ્પેસ લોજીકલ નોટ ડોટ sh સ્પેસ એમ્પરસંડ ચિન્હ અને Enter દબાવો. |
07:18 | હવે તમારી logicalNOT ડોટ sh ફાઈલમાં અહીં દર્શાવ્યા પ્રમાણે કોડ ટાઈપ કરો. |
07:24 | જેવું કે આપણે પહેલાથી જ જાણીએ છીએ આ shebang line (શીબેંગ લાઈન) છે. |
07:28 | $1 આ સ્ક્રીપ્ટમાં પસાર કરેલ પહેલી command line argument (કમાંડ લાઈન આર્ગ્યુંમેંટ) છે. |
07:33 | - (hyphen) f (- (હાઈફન) f) તપાસ કરે છે કે ફાઈલ આર્ગ્યુંમેંટ તરીકે પસાર કરેલ સમાન નામથી ઉપલબ્ધ છે કે નહી. |
07:41 | આમ, ફાઈલનાં ઉપલબ્ધ હોવા પર તે true (ટ્રુ) પર્તાવશે અને ઉપલબ્ધ ન હોવા પર false (ફોલ્સ) પર્તાવશે. |
07:48 | અહીં આ NOT operator (નોટ ઓપરેટર) પાછી મળેલી વેલ્યુને ઉલટાવે છે. |
07:52 | એટલે કે, જો એ નામની ફાઈલ ઉપલબ્ધ હોય તો, કંડીશન true (ટ્રુ) રહેશે. |
07:58 | પરંતુ NOT operator (નોટ ઓપરેટર) તેની વેલ્યુને false (ફોલ્સ) માં ઉલટાવશે. |
08:02 | અને તે આવું મેસેજ દર્શાવશે FILE does not exist. |
08:07 | અહીં else સ્ટેટમેંટમાં, તે આવું મેસેજ દર્શાવે છે FILE exists. |
08:13 | fi આ if લૂપનો અંત દર્શાવે છે. |
08:16 | હવે, ટર્મિનલ પર જાવ. |
08:18 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
08:20 | ચાલો test.txt નામથી એક ખાલી ફાઈલ બનાવીએ. |
08:25 | ટાઈપ કરો : touch સ્પેસ test ડોટ txt અને Enter દબાવો. |
08:32 | આગળ, આપેલ ટાઈપ કરીને સ્ક્રીપ્ટને એક્ઝીક્યુટ કરવા યોગ્ય બનાવો:chmod સ્પેસ પ્લસ x સ્પેસ લોજીકલ નોટ ડોટ sh અને Enter દબાવો. |
08:45 | હવે ટાઈપ કરો ડોટ સ્લેશ logicalNOT ડોટ sh સ્પેસ test ડોટ txt અને Enter દબાવો. |
08:55 | આપણી શેલ સ્ક્રીપ્ટ તપાસ કરશે કે ફાઈલ ઉપલબ્ધ છે કે નહી. |
09:00 | આપણી ફાઈલ test ડોટ txt ઉપલબ્ધ છે એટલા માટે વેલ્યુ true રહેશે. |
09:07 | ત્યારબાદ logical NOT (લોજીકલ નોટ) તે વેલ્યુને ઉલટાવશે અને false (ફોલ્સ) પર્તાવશે. |
09:12 | ઉકેલ false (ફોલ્સ) છે એ કારણે, else સ્ટેટમેંટ ઉકેલાય છે. |
09:18 | અને આ પ્રમાણે મેસેજ દ્રશ્યમાન થાય છે - File 'test.txt' exists |
09:23 | test1.txt આર્ગ્યુંમેંટ સાથે પ્રોગ્રામને ફરીથી એક્ઝીક્યુટ કરવાનો પ્રયાસ કરો. |
09:29 | અને પહેલા સમજાવ્યા અનુસાર, નિયંત્રણ પ્રવાહનું અવલોકન કરો. |
09:33 | આપણી સ્લાઈડ પર પાછા આવીએ. ચાલો સારાંશ લઈએ. |
09:37 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલનો ઉપયોગ કરતા શીખ્યા,
logical AND (લોજીકલ એન્ડ), logical OR (લોજીકલ ઓર) અને, logical NOT (લોજીકલ નોટ) |
09:45 | એસાઈનમેંટ તરીકે, |
09:47 | ફાઈલ ઉપલબ્ધ છે કે |
09:49 | અને એક્ઝીક્યુટ કરવા યોગ્ય છે કે નહી. |
09:51 | તે આ ટ્યુટોરીયલમાં સમજાવ્યા પ્રમાણે logical operators (લોજીકલ ઓપરેટરો) નાં ઉપયોગ વડે તપાસો. |
09:56 | (મદત તરીકે: man સ્પેસ test) |
09:59 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
10:02 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
10:05 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
10:09 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
10:12 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
10:15 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
10:19 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
10:26 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10:30 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
10:37 | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
10:42 | આ સ્ક્રીપ્ટ માટે ફાળો FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ દ્વારા અપાયેલ છે. |
10:47 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
10:51 | જોડાવાબદ્દલ આભાર. |