Difference between revisions of "BASH/C2/Command-Line-arguments-and-Quoting/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 6: Line 6:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|  ''' Command line arguments and Quoting in BASH''' પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.  
+
|  ''' Command line arguments and Quoting in BASH''' પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
  
 
|-
 
|-
Line 14: Line 14:
 
|-
 
|-
 
| 00:11
 
| 00:11
|* '''Command line Arguments ''' અને  
+
| '''Command line Arguments ''' અને  
  
 
|-
 
|-
 
| 00:13
 
| 00:13
|* '''Quoting'''
+
| '''Quoting'''
  
 
|-
 
|-
Line 34: Line 34:
 
|-
 
|-
 
| 00:29
 
| 00:29
|* '''ઉબ્નટુ લીનક્સ 12.04''' OS  
+
| '''ઉબ્નટુ લીનક્સ 12.04''' OS  
  
 
|-
 
|-
 
| 00:33
 
| 00:33
|* '''GNU Bash''' આવૃત્તિ '''4.1.10'''
+
| '''GNU Bash''' આવૃત્તિ '''4.1.10'''
  
 
|-
 
|-
Line 46: Line 46:
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
|* '''Shell script''' આર્ગ્યુમેન્ટસ કમાંડ લાઈન થી સ્વીકારી શકાય છે.
+
| '''Shell script''' આર્ગ્યુમેન્ટસ કમાંડ લાઈન થી સ્વીકારી શકાય છે.
  
 
|-
 
|-
 
| 00:46
 
| 00:46
|પ્રોગ્રામમાં પસાર કરેલ આર્ગ્યુમેન્ટને  કોલ કરાય છે.
+
| પ્રોગ્રામમાં પસાર કરેલ આર્ગ્યુમેન્ટને  કોલ કરાય છે.
  
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
|* એક પ્રોગ્રામમાં કેટલી પણ આર્ગ્યુમેન્ટસ પસાર કરી શકાય છે.  
+
| એક પ્રોગ્રામમાં કેટલી પણ આર્ગ્યુમેન્ટસ પસાર કરી શકાય છે.  
  
 
|-
 
|-
Line 81: Line 81:
  
 
|-
 
|-
| 01:૩૦
+
| 01:30
 
|  ટેક્સ્ટ એડિટર ખુલે છે.
 
|  ટેક્સ્ટ એડિટર ખુલે છે.
  
Line 130: Line 130:
 
|-
 
|-
 
|02:18
 
|02:18
| '''Enter''' દબાઓ.
+
| '''Enter''' દબાઓ. આઉટપુટ આપેલ પ્રમાણે દ્રશ્યમાન થાય છે: '''Zeroth argument is arg.sh'''  
 
+
|-
+
| 02:19
+
| આઉટપુટ આપેલ પ્રમાણે દ્રશ્યમાન થાય છે: '''Zeroth argument is arg.sh'''  
+
  
 
|-
 
|-
Line 154: Line 150:
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
| હવે  '''Save''' પર ક્લિક કરો.
+
| હવે  '''Save''' પર ક્લિક કરો. ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીને જોઈએ.
 
+
|-
+
| 02:49
+
| ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીને જોઈએ.
+
  
 
|-
 
|-
Line 218: Line 210:
 
|-
 
|-
 
| 03:59
 
| 03:59
|Let us execute the program. ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
+
| ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
  
 
|-
 
|-
Line 258: Line 250:
 
|-
 
|-
 
| 04:43
 
| 04:43
| ચાલો એક્ઝીક્યુટ કરીએ.
+
| ચાલો એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર જાવ.
 
+
|-
+
| 04:44
+
| ટર્મિનલ પર જાવ.
+
  
 
|-
 
|-
Line 346: Line 334:
 
|-
 
|-
 
| 06:29
 
| 06:29
| Switch to the terminal.
+
| ટર્મિનલ પર જાઓ.
  
 
|-
 
|-
 
| 06:32
 
| 06:32
|Press the''' uparrow key.'''
+
| ''' uparrow key.''' દબાઓ.
  
 
|-
 
|-
 
| 06:34
 
| 06:34
| Press''' Enter''' You can see the difference now.
+
| ''' Enter''' દબાઓ તમે અત્યારે ફેરફાર જોઈ શકો છો.  
  
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
| These are the '''arguments''' printed by '''$@.'''
+
| આ આર્ગ્યુમેન્ટસ ''$@.''' વડે પ્રિન્ટ થયી છે.
  
 
|-
 
|-
 
| 06:43
 
| 06:43
|'''$@''' prints each '''argument''' on separate line.
+
|'''$@.''' દરેક આર્ગ્યુમેન્ટસ જુદી લાઈન પર પ્રિન્ટ કરે છે.
  
 
|-
 
|-
 
| 06:47
 
| 06:47
|This is the output for the 2nd '''for loop.'''
+
| બીજા ''for લૂપ .''' માટે આ આઉટપુટ છે.
  
 
|-
 
|-
 
| 06:52
 
| 06:52
| Now lets move on to '''quoting''' in '''BASH'''
+
| ચાલો હવે '''BASH''' માં ''quoting''' પર જઈએ.
  
 
|-
 
|-
 
| 06:55
 
| 06:55
|Switch to the slides.
+
| સ્લાઈડ પર જાવ.
  
 
|-
 
|-
 
| 06:57
 
| 06:57
| There are three types of quotes  
+
| '''quotes''' ત્રણ પ્રકારના છે. 
  
 
|-
 
|-
Line 390: Line 378:
 
|-
 
|-
 
| 07:02
 
| 07:02
| '''Backslash'''
+
| '''Backslash''', '''Double quote ''' વેરીએબલો અને કમાંડોની વેલ્યુ સબસીટ્યુટ કરે છે.
  
 
|-
 
|-
| 07:03
+
| 07:09  
|* '''Double quote '''substitutes the value of '''variables''' and '''commands'''
+
| ઉદાહરણ તરીકે '''echo “Username is $USER”'''  
 
+
|-
+
| 07:09
+
|* Example '''echo “Username is $USER”'''
+
  
 
|-
 
|-
 
| 07:13
 
| 07:13
|* It displays your '''username ''' of the system.
+
| આ સીસ્ટમમા આવેલ તમારું  '''username ''' દર્શાવે છે.
  
 
|-
 
|-
 
| 07:17
 
| 07:17
| Switch to the '''Terminal.'''
+
| '''Terminal.''' પર જાવ.
  
 
|-
 
|-
 
| 07:20
 
| 07:20
| Let me clear the prompt.
+
| ચાલો હું  પ્રોમ્પ્ટ સાફ  કરું.
  
 
|-
 
|-
 
|07:23
 
|07:23
|Now type  '''echo''' space within double quotes '''Username''' space ''' is dollar USER ''' in capitals.
+
|હવે ટાઈપ કરો  '''echo''' space બે અવતરણચિહ્નો અંદર '''Username''' space ''' is dollar USER ''' કેપિટલ અક્ષરમાં .  
  
 
|-
 
|-
 
| 07:34
 
| 07:34
| Press '''Enter'''
+
| '''Enter''' દબાઓ. સીસ્ટમનું '''username ''' પ્રિન્ટ થાય છે.
 
+
|-
+
| 07:35
+
| The '''username '''of the system is printed.
+
  
 
|-
 
|-
 
| 07:39
 
| 07:39
| The output will vary according to your system.
+
| તમારી સીસ્ટમ મુજબ આઉટપુટમાં ફેરફાર થશે.  
  
 
|-
 
|-
 
| 07:42
 
| 07:42
| Now move back to slides.
+
| હવે સ્લાઈડ પર પાછા ફરીએ.
  
 
|-
 
|-
 
| 07:46
 
| 07:46
| * '''Single quotes''' preserves the literal meaning of each character of the given string.
+
| '''Single quotes''' આપેલી સ્ટ્રીંગના દરેક  અક્ષરનું શાબ્દિક અર્થ સાચવી રાખે છે.  
  
 
|-
 
|-
 
| 07:53
 
| 07:53
| * It is used to turn off special meaning of all characters.
+
| તેનો ઉપયોગ બધા જ અક્ષરોના વિશેષ અર્થને નિષ્ક્રિય કરવા માટે થાય છે.
  
 
|-
 
|-
 
| 07:58
 
| 07:58
| Switch to the '''Terminal.'''
+
| ટર્મિનલ પર જાવ.
  
 
|-
 
|-
 
| 08:01
 
| 08:01
| Type '''echo''' space within single quote '''Username  is dollar USER''' in capital
+
| ટાઈપ કરો  '''echo''' space એકલ અવતરણચિહ્નો અંદર '''Username  is dollar કેપિટલ અક્ષરમાં USER'''  
  
 
|-
 
|-
 
| 08:10
 
| 08:10
| Press '''Enter'''
+
| '''Enter''' દબાઓ.
  
 
|-
 
|-
 
|08:12
 
|08:12
| The output is '''Username is $USER'''
+
| '''Username is $USER''' આઉટપુટ છે.
  
 
|-
 
|-
 
| 08:16
 
| 08:16
| In this example, it prints all the characters which appear within the single quotes.
+
| આ ઉદાહરણમાં ,આ એકલ અવતરણમાં તમામ અક્ષરોને પ્રિન્ટ કરે છે.
  
 
|-
 
|-
 
| 08:23
 
| 08:23
| It does not substitute the value of''' variable $USER'''
+
| ''' variable $USER''' ની વેલ્યુ  સબસીટ્યુટ કરતું નથી.
  
 
|-
 
|-
 
| 08:28
 
| 08:28
| Switch back to our slides.
+
| આપણી સ્લાઈડ પર પાછા ફરીએ.
  
 
|-
 
|-
 
|08:31
 
|08:31
| * '''Backslash''' removes the special meaning from a single character
+
| '''Backslash''' એકલ અક્ષરમાંથી વિશેષ અર્થ રદ કરે છે.
  
 
|-
 
|-
 
| 08:37
 
| 08:37
|* It is used as an escape character in '''BASH'''
+
| આનો ઉપયોગ  '''BASH''' માં '''escape character''' તરીકે થાય છે.
  
 
|-
 
|-
 
| 08:42
 
| 08:42
| Switch to the '''Terminal. '''
+
| '''Terminal. ''' ટર્મિનલ પર પાછા જાવ.
  
 
|-
 
|-
 
| 08:44
 
| 08:44
|Now Type '''echo''' space within double quote '''Username is backslash dollar USER ''' (in capital)
+
|હવે ટાઈપ કરો  '''echo''' space બે અવતરણચિહ્નો અંદર '''Username is backslash dollar કેપિટલ અક્ષરમાં USER '''
  
 
|-
 
|-
 
| 08:55
 
| 08:55
|Since we have given double quotes, we expect the '''echo''' command to display the '''username'''.
+
|જોકે આપણે બમણું અવતરણ આપ્યું છે તેથી આપણે ઈચ્છીએ છીએ કે  '''echo''' કમાંડ  '''username''' દર્શાવે.
  
 
|-
 
|-
 
| 09:02
 
| 09:02
|Let's try this command so press '''Enter.'''
+
| ચાલો આ કમાંડનો પ્રયાસ કરીએ '''Enter.''' દબાઓ.
  
 
|-
 
|-
 
| 09:06
 
| 09:06
| The output is '''Username is $USER'''
+
| આઉટપુટ છે  '''Username is $USER'''  
  
 
|-
 
|-
 
| 09:10
 
| 09:10
|In this example the''' backslash '''removes the special meaning of ('''Dollar''') '''$ '''symbol.  
+
| આ ઉદાહરણમાં  ''' backslash ''' '''$ '''ચિન્હ નો વિશેષ રદ કરી નાખે છે.
  
 
|-
 
|-
 
| 09:16
 
| 09:16
|'''$USER '''is just treated as a string without any special functionality.
+
|'''$USER ''' ને કોઈ પણ વિશેષ કામગીરી વિના એક સ્ટ્રીંગ તરીકે ગણવામાં આવે છે.  
 
+
 
|-  
 
|-  
 
|09:22
 
|09:22
| This brings us to the end of this tutorial.
+
| અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
  
 
|-
 
|-
 
| 09:25
 
| 09:25
|Switch back to our slides.
+
|ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ .
 
+
 
|-
 
|-
 
| 09:27
 
| 09:27
|Let us summarize.
+
|સારાંશ લઈએ.  
  
 
|-
 
|-
 
| 09:28
 
| 09:28
| In this tutorial we learnt,
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,  
  
 
|-
 
|-
 
| 09:31
 
| 09:31
|* '''Command line arguments'''
+
| '''Command line arguments'''
  
 
|-
 
|-
 
| 09:33
 
| 09:33
|* Functionality of Double quote, Single quote and Backslash
+
'''Double quote, Single quote અને  Backslash''' ની ફ્ન્શનાલીટી.
  
 
|-
 
|-
 
| 09:39
 
| 09:39
| Watch the video available at the link shown below
+
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
  
 
|-
 
|-
 
| 09:42
 
| 09:42
|It summarises the Spoken Tutorial project
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
| 09:45
 
| 09:45
|If you do not have good bandwidth, you can download and watch it
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
| 09:51
 
| 09:51
| The Spoken Tutorial Project Team Conducts workshops using spoken tutorials
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
  
 
|-
 
|-
 
| 09:56
 
| 09:56
|Gives certificates to those who pass an online test
+
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
  
 
|-
 
|-
 
| 10:00
 
| 10:00
|For more details, please write to contact@spoken-tutorial.org
+
|વધુ વિગતો માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર લખો
  
 
|-
 
|-
 
| 10:07
 
| 10:07
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
 
| 10:10
 
| 10:10
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
|જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે.
More information on this Mission is available at: http://spoken-tutorial.org\NMEICT-Intro
+
  
 
|-
 
|-
 
| 10:24
 
| 10:24
| The script has been contributed by FOSSEE and spoken-tutorial Team.
+
| આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે.  
  
 
|-
 
|-
 
| 10:30
 
| 10:30
|And this is Ashwini Patil from IIT Bombay signing off. Thank you for joining.
+
|'''IIT Bombay''' તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.  
 
+
 
|}
 
|}

Latest revision as of 22:44, 3 March 2017

Time Narration
00:01 Command line arguments and Quoting in BASH પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું,
00:11 Command line Arguments અને
00:13 Quoting
00:15 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે Linux Operating System થી પરિચિત હોવા જોઈએ
00:20 જો નથી, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે આપેલ અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:26 આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું,
00:29 ઉબ્નટુ લીનક્સ 12.04 OS
00:33 GNU Bash આવૃત્તિ 4.1.10
00:37 પ્રેક્ટીસ માટે GNU Bash આવૃત્તિ 4 અથવા તેથી વધુનો આગ્રહ કરીએ છીએ.
00:43 Shell script આર્ગ્યુમેન્ટસ કમાંડ લાઈન થી સ્વીકારી શકાય છે.
00:46 પ્રોગ્રામમાં પસાર કરેલ આર્ગ્યુમેન્ટને કોલ કરાય છે.
00:52 એક પ્રોગ્રામમાં કેટલી પણ આર્ગ્યુમેન્ટસ પસાર કરી શકાય છે.
00:57 તમારા કીબોર્ડ પર Ctrl Alt અને T કી એક સાથે દાબીને ટર્મિનલ ખોલો.
01:06 મેં કોડ arg.sh નામની ફાઈલમાં પહેલાથી જ લખી દીધો છે.
01:12 ટર્મિનલ પર, ચાલો હું આ ફાઈલ ખોલું તે માટે ટાઈપ કરો.
01:16 gedit સ્પેસ arg.sh સ્પેસ ampersand ચિન્હ
01:23 આપણે એમ્પરસેન્ડનો ઉપયોગ પ્રોમ્પ્ટને સાફ કરવા માટે કરીએ છીએ.
01:27 હવે Enter. દબાઓ.
01:30 ટેક્સ્ટ એડિટર ખુલે છે.
01:33 ચાલો હું અત્યારે કોડ સમજાઉ.
01:36 shenbang લાઈન છે.
01:39 આ લાઈન Zeroth આર્ગ્યુમેન્ટ પ્રિન્ટ કરશે.
01:43 અહી $0 (Dollar zero) શેલ સ્ક્રિપ્ટીંગનું નામ પ્રિન્ટ કરશે.
01:48 પરિણામ સ્વરૂપે આનો અર્થ એ છે કે, zeroth આર્ગ્યુમેન્ટ એ જાતે જ પ્રોગ્રામનું નામ છે.
01:55 ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીને જોઈએ.
01:59 ટર્મિનલ પર જાવ.
02:01 સૌ પ્રથમ ફાઈલને એક્ઝિક્યુટેબલ બનાવો તે માટે ટાઈપ કરો,
02:05 chmod સ્પેસ plus x સ્પેસ arg.sh
02:12 Enter દબાઓ.
02:14 હવે ટાઈપ કરો dot slash arg.sh
02:18 Enter દબાઓ. આઉટપુટ આપેલ પ્રમાણે દ્રશ્યમાન થાય છે: Zeroth argument is arg.sh
02:26 હવે આપણા એડિટર પર પાછા આવીએ અને અહી બતાવ્યા પ્રમાણે ત્રણ લાઈનો ટાઈપ કરીએ.
02:33 $1 (Dollar one) આ પહેલી આર્ગ્યુમેન્ટ રજુ કરે છે જે કમાંડ લાઈન પરથી પ્રોગ્રામમાં પસાર કરી છે.
02:40 $2 (Dollar two) પ્રોગ્રામમાં પસાર કરેલ બીજી આર્ગ્યુમેન્ટને રજુ કરે છે.
02:44 અને $3 (Dollar three) ત્રીજી આર્ગ્યુમેન્ટ રજુ કરે છે.
02:48 હવે Save પર ક્લિક કરો. ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીને જોઈએ.
02:52 ઉપરનું બાણ દર્શાવતી કીને દબાઓ Enter દબાઓ.
02:57 આપણે જોઈ શકીએ છીએ કે zeroeth આર્ગ્યુમેન્ટ પ્રિન્ટ થઇ છે.
03:00 પરંતુ પહેલી, બીજી અને ત્રીજી આર્ગ્યુમેન્ટસ ખાલી છે.
03:05 આ એટલા માટે કારણકે એક્ઝીક્યુટ પ્રક્રિયા દરમિયાન કમાંડ લાઈન આર્ગ્યુમેન્ટસ આપયી હતી.
03:11 તેથી અપએરો કી દબાઓ અને ટાઈપ કરો : sunday monday અને tuesday.
03:18 Enter દબાઓ
03:21 તમે જોઈ શકો છો કે પહેલી બીજી અને ત્રીજી આર્ગ્યુમેન્ટ આ Sunday Monday અને Tuesday છે.
03:28 હવે આપણા એડિટર પર પાછા જાવ Enter દબાઓ.
03:33 હવે અહી બતાવ્યા પ્રમાણે લાઈન ટાઈપ કરો.
03:37 $12 (Dollar twelve) twelveth આર્ગ્યુમેન્ટ રજુ કરે છે.
03:41 9, કરતા મોટી આર્ગ્યુમેન્ટસ લખવા માટે,આપણે છગડીયા કૌંસ વાપરવા પડે છે.
03:46 નહિતર બેશ ફક્ત દશાંશ સ્થાનના ઇનટીજરની આર્ગ્યુમેન્ટ લે શે.
03:53 અને તમને જોઈતું આઉટપુટ મળશે નહી.
03:57 હવે Save. પર ક્લિક કરો.
03:59 ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
04:01 terminal. ટર્મિનલ પર જાઓ.
04:04 prompt. ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
04:07 હવે આપણને પ્રોગ્રામમા 12 અથવા 13 આર્ગ્યુમેન્ટસ આપવાની જરૂર છે.
04:12 તેથી ટાઈપ કરો dot slash arg.sh space 1 to 13 હવે એન્ટર દબાઓ.
04:23 argument is તમે જોઈ શકો છો કે 12મી આર્ગ્યુમેન્ટ 12. છે.
04:27 આપણા એડિટર પર પાછા આવીએ.
04:30 અને અહી બતાવ્યા પ્રમાણે લાઈન ટાઈપ કરો.
04:34 $# (Dollar hash) આ પ્રોગ્રામમાં પસાર કરેલી કુલ આર્ગ્યુમેન્ટસ ની સંખ્યા આપે છે.
04:40 હવે Save. પર ક્લિક કરો.
04:43 ચાલો એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર જાવ.
04:46 ચાલો એક્ઝીક્યુટ કરીએ.અપ એરો કી દબાઓ અને Enter. દબાઓ.
04:52 આપણે જોઈ શકીએ છીએ કે કુલ આર્ગ્યુમેન્ટસ 13. છે.
04:57 હવે એડિટર પર જાવ.
05:00 હવે Enter દબાઓ અને અહી બતાવ્યા પ્રમાણે લાઈન ટાઈપ કરો.
05:04 $* (Dollar asterix) તમામ આર્ગ્યુમેન્ટને એકલ લાઈન પર પ્રિન્ટ કરશે.
05:10 આપણે આને સાદા for લૂપની મદદથી ચકાશીશું.
05:14 આપણે આને for લૂપને એક્ઝેક્યુશન દર્મ્યાન વિશ્લેષણ કરીશું.
05:18 હવે Save. પર ક્લિક કરો ટર્મિનલ પર જાવ.
05:22 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
05:26 ચાલો હવે ટાઈપ કરો, dot slash arg.sh space sunday monday અને tuesday
05:35 Enter દબાઓ.
05:38 તમે જોઈ શકો છો કે કુલ આર્ગ્યુમેન્ટસ ની સંખ્યા 3 છે કારણકે આપણે આપણા પ્રોગ્રામમાં 3 આર્ગ્યુમેન્ટસ પસાર કરી છે.
05:46 જેવું કે પહેલા બતાવ્યું હતું $* તમામ આર્ગ્યુમેન્ટસને એકલ લાઈન પર પ્રિન્ટ કરે છે.
05:54 અને for loop. માટે આ આઉટપુટ છે.
05:57 આપણે જોઈ શકીએ છીએ તમામ આર્ગ્યુમેન્ટસ એકલ લાઈન પર પ્રિન્ટ થાય છે.
06:02 હવે આપણે પ્રોગ્રામ પર પાછા આવીએ અને અહી બતાવ્યા પ્રમાણે લાઈન ટાઈપ કરીએ.
06:09 $@ (Dollar at) પણ તમામ આર્ગ્યુમેન્ટ પ્રિન્ટ કરશે.
06:13 જયારે કે આ વખતે દરેક આર્ગ્યુમેન્ટ જુદી જુદી લાઓઇન પર પ્રિન્ટ થશે.
06:20 આ બીજું એક for લૂપ છે,જે દરેક આર્ગ્યુમેન્ટને જુદી જુદી લાઈન પર પ્રિન્ટ કરશે.
06:26 ચાલો જોઈએ કેવી રીતે Save પર ક્લિક કરીએ.
06:29 ટર્મિનલ પર જાઓ.
06:32 uparrow key. દબાઓ.
06:34 Enter દબાઓ તમે અત્યારે ફેરફાર જોઈ શકો છો.
06:39 આ આર્ગ્યુમેન્ટસ $@.' વડે પ્રિન્ટ થયી છે.
06:43 $@. દરેક આર્ગ્યુમેન્ટસ જુદી લાઈન પર પ્રિન્ટ કરે છે.
06:47 બીજા for લૂપ .' માટે આ આઉટપુટ છે.
06:52 ચાલો હવે BASH' માં quoting પર જઈએ.
06:55 સ્લાઈડ પર જાવ.
06:57 quotes ત્રણ પ્રકારના છે.
06:59 Double quote
07:00 Single quote
07:02 Backslash, Double quote વેરીએબલો અને કમાંડોની વેલ્યુ સબસીટ્યુટ કરે છે.
07:09 ઉદાહરણ તરીકે echo “Username is $USER”
07:13 આ સીસ્ટમમા આવેલ તમારું username દર્શાવે છે.
07:17 Terminal. પર જાવ.
07:20 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
07:23 હવે ટાઈપ કરો echo space બે અવતરણચિહ્નો અંદર Username space is dollar USER કેપિટલ અક્ષરમાં .
07:34 Enter દબાઓ. સીસ્ટમનું username પ્રિન્ટ થાય છે.
07:39 તમારી સીસ્ટમ મુજબ આઉટપુટમાં ફેરફાર થશે.
07:42 હવે સ્લાઈડ પર પાછા ફરીએ.
07:46 Single quotes આપેલી સ્ટ્રીંગના દરેક અક્ષરનું શાબ્દિક અર્થ સાચવી રાખે છે.
07:53 તેનો ઉપયોગ બધા જ અક્ષરોના વિશેષ અર્થને નિષ્ક્રિય કરવા માટે થાય છે.
07:58 ટર્મિનલ પર જાવ.
08:01 ટાઈપ કરો echo space એકલ અવતરણચિહ્નો અંદર Username is dollar કેપિટલ અક્ષરમાં USER
08:10 Enter દબાઓ.
08:12 Username is $USER આઉટપુટ છે.
08:16 આ ઉદાહરણમાં ,આ એકલ અવતરણમાં તમામ અક્ષરોને પ્રિન્ટ કરે છે.
08:23 variable $USER ની વેલ્યુ સબસીટ્યુટ કરતું નથી.
08:28 આપણી સ્લાઈડ પર પાછા ફરીએ.
08:31 Backslash એકલ અક્ષરમાંથી વિશેષ અર્થ રદ કરે છે.
08:37 આનો ઉપયોગ BASH માં escape character તરીકે થાય છે.
08:42 Terminal. ટર્મિનલ પર પાછા જાવ.
08:44 હવે ટાઈપ કરો echo space બે અવતરણચિહ્નો અંદર Username is backslash dollar કેપિટલ અક્ષરમાં USER
08:55 જોકે આપણે બમણું અવતરણ આપ્યું છે તેથી આપણે ઈચ્છીએ છીએ કે echo કમાંડ username દર્શાવે.
09:02 ચાલો આ કમાંડનો પ્રયાસ કરીએ Enter. દબાઓ.
09:06 આઉટપુટ છે Username is $USER
09:10 આ ઉદાહરણમાં backslash $ ચિન્હ નો વિશેષ રદ કરી નાખે છે.
09:16 $USER ને કોઈ પણ વિશેષ કામગીરી વિના એક સ્ટ્રીંગ તરીકે ગણવામાં આવે છે.
09:22 અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
09:25 ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ .
09:27 સારાંશ લઈએ.
09:28 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
09:31 Command line arguments
09:33 Double quote, Single quote અને Backslash ની ફ્ન્શનાલીટી.
09:39 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
09:42 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:45 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:51 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
09:56 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
10:00 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
10:07 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10:10 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે.
10:24 આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે.
10:30 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya