Difference between revisions of "Jmol-Application/C3/Proteins-and-Macromolecules/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
|00:09 | |00:09 | ||
− | | | + | | '''Protein Data Bank (PDB).''' થી પ્રોટીનસ સ્ટ્રક્ચર લોડ કરતા. |
|- | |- | ||
|00:13 | |00:13 | ||
− | | | + | | '''.pdb ''' ડેટાબેસ થી '''PDB''' ફાઈલ્સ ડાઉનલોડ કરતા. |
|- | |- | ||
|00:18 | |00:18 | ||
− | | | + | | પ્રોટીન્સના સેકેન્ડરી સ્ટ્રક્ચર વિવિધ ફોર્મેટ્સમાં બતાવવા. |
|- | |- | ||
|00:24 | |00:24 | ||
− | | | + | | હાઇડ્રોજન બોન્ડસ અને ડાઈસલ્ફાઇડ બોન્ડને હાઈલાઈટ કરતા. |
Line 43: | Line 43: | ||
|- | |- | ||
| 00:46 | | 00:46 | ||
− | | | + | | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 12.04 |
|- | |- | ||
|00:50 | |00:50 | ||
− | | | + | | '''Jmol''' આવૃત્તિ 12.2.2 |
|- | |- | ||
|00:54 | |00:54 | ||
− | | | + | | '''Java''' આવૃત્તિ 7 |
|- | |- | ||
|00:57 | |00:57 | ||
− | | | + | | '''Mozilla Firefox ''' બ્રાઉઝર 22.0 |
|- | |- | ||
Line 63: | Line 63: | ||
|- | |- | ||
|01:06 | |01:06 | ||
− | | | + | | '''Proteins''' (પ્રોટીન્સ)અને '''Macromolecules''' (મેક્રોમોલેક્યુલ્સ) |
|- | |- | ||
|01:10 | |01:10 | ||
− | | | + | | '''Nucleic acids, (ન્યુક્લીક એસીડ) DNA''' અને '''RNA''' |
|- | |- | ||
|01:13 | |01:13 | ||
− | | | + | | '''ક્રિસ્ટલ સ્ટ્રક્ચર અને પોલીમર્સ ''' જેમોલ એપ્લીકેશન નો ઉપયોગ કરીને કરી શકાય છે. |
|- | |- | ||
Line 123: | Line 123: | ||
|- | |- | ||
| 02:36 | | 02:36 | ||
− | | ઉદાહરણ તરીકે, | + | | ઉદાહરણ તરીકે, '''4EX1.''' કોડ સાથે '''Human''' ''' ઇન્સ્યુલીન ને પસંદ કરો. |
|- | |- | ||
Line 139: | Line 139: | ||
|- | |- | ||
| 02:54 | | 02:54 | ||
− | | | + | | '''Primary Citation''' (પ્રાયમરી સાઇટેશન) |
|- | |- | ||
| 02:56 | | 02:56 | ||
− | | | + | | '''Molecular Description '''અને (મોલેક્યૂલર ડીસ્કરીપશન) |
|- | |- | ||
|02:58 | |02:58 | ||
− | | | + | | '''Structure Validation''' (સ્ટ્રક્ચર વેલિડેશન) આ પુષ્ઠ પર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
Line 211: | Line 211: | ||
|- | |- | ||
| 04:52 | | 04:52 | ||
− | | '''4EX1.pdb.gz''' | + | | '''4EX1.pdb.gz''' પસંદ કરો અને '''open''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 231: | Line 231: | ||
|- | |- | ||
| 05:23 | | 05:23 | ||
− | | સ્ક્રોલ ડાઉન કરીને '''add hydrogens''' વિકલ્પ | + | | સ્ક્રોલ ડાઉન કરીને '''add hydrogens''' વિકલ્પ પસંદ ક્લિક કરો. |
|- | |- | ||
Line 251: | Line 251: | ||
|- | |- | ||
| 05:48 | | 05:48 | ||
− | | સબ મેનુમાંથી '''Hetero''' (હેટરો) પસંદ કરો '''“All Water''' વિકલ્પ | + | | સબ મેનુમાંથી '''Hetero''' (હેટરો) પસંદ કરો '''“All Water''' વિકલ્પ પસંદ કરો. |
|- | |- | ||
| 05:55 | | 05:55 | ||
− | | ફરીથી પોપ અપ ને ખોલો '''Style''', '''Scheme ''' પર જાઓ અને '''CPK spacefill ''' વિકલ્પ | + | | ફરીથી પોપ અપ મેનુ ને ખોલો '''Style''', '''Scheme ''' પર જાઓ અને '''CPK spacefill ''' વિકલ્પ પસંદ કરો. |
|- | |- | ||
Line 263: | Line 263: | ||
|- | |- | ||
| 06:11 | | 06:11 | ||
− | | | + | | પોપ અપ મેનુ ને ફરીથી ખોલો અને '''Style''' પર જાઓ '''Atoms ''' માટે સ્ક્રોલ કરો અને '''Off ''' વિકલ્પ પસંદ કરો. |
|- | |- | ||
| 06:22 | | 06:22 | ||
− | | | + | | હવે પેનલ પર આપણી પાસે પાણીના અનુ વગર ઇન્સ્યુલીન સ્ટ્રક્ચર છે. |
|- | |- | ||
| 06:27 | | 06:27 | ||
− | | | + | | આગળ આપણે વિવિધ ફોરમેટસ મા પ્રોટીનના સેકેન્ડરી સ્ટ્રક્ચર દેખાડવાનું શીખીશું. |
|- | |- | ||
| 06:35 | | 06:35 | ||
− | | | + | | પોપ-અપ મેનુ ખોલો. |
|- | |- | ||
| 06:37 | | 06:37 | ||
− | | | + | | '''Select '''વિકલ્પ પસંદ કરો. |
|- | |- | ||
| 06:39 | | 06:39 | ||
− | | | + | | પ્રોટીન માટે સ્ક્રોલ કરો અને ''' All ''' વિકલ્પ પસંદ કરો. |
|- | |- | ||
| 06:44 | | 06:44 | ||
− | | | + | | પોપ અપ મેનુ ને ફરીથી ખોલો અને '''Style, ''' માટે સ્ક્રોલ કરો અને '' Scheme. ''' પર જાઓ. |
|- | |- | ||
| 06:50 | | 06:50 | ||
− | | | + | |સબ મેનુ આપેલ વિકલ્પો સાથે ખુલે છે જેમકે '''CPK Spacefill''', '''Ball and Stick, Sticks, Wireframe, cartoon, trace, વગેરે. ''' |
|- | |- | ||
|07:02 | |07:02 | ||
− | | | + | | સબ મેનુ માંથી ''' Cartoon ''' વિકલ્પ પસંદ કરો. |
|- | |- | ||
|07:07 | |07:07 | ||
− | | | + | | આ ડિસ્પ્લે પ્રોટીન ના સ્ટ્રક્ચર જેમકે '''helices, random coils, strands, sheets ''' વગેરે દેખાડે છે. |
|- | |- | ||
| 07:17 | | 07:17 | ||
− | | | + | | વધુ ડિસ્પ્લેના વિકલ્પો માટે, |
|- | |- | ||
| 07:19 | | 07:19 | ||
− | | | + | | પોપ અપ મેનુ ને ખોલો અને '''Style,''' માટે સ્ક્રોલ કરી ''' Structures''' પસંદ કરો. |
|- | |- | ||
| 07:25 | | 07:25 | ||
− | | | + | | અહી આપણે પ્રોટીનના સેકેન્ડરી સ્ટ્રક્ચરને ડિસ્પ્લે કરવા માટે બીજા ઘણા વિકલ્પો દેખાય છે. |
|- | |- | ||
| 07:31 | | 07:31 | ||
− | | | + | | ઉદાહરણ તરીકે '''Strands''' વિકલ્પ પર ક્લિક કરો. |
|- | |- | ||
| 07:35 | | 07:35 | ||
− | | | + | | હવે પેનલ પ્રોટીન '''Strands''' ના જેમ દેખાય છે. |
|- | |- | ||
| 07:40 | | 07:40 | ||
− | | | + | | ડિસ્પ્લે નો રંગ બદલવા માટે પોપ -અપ મેનુ ખોલો '''Color''' માટે સ્કોલ કરી '''Atoms''' પસંદ કરો અને '''Blue'''વિકલ્પ પર ક્લિક કરો. |
|- | |- | ||
| 07:52 | | 07:52 | ||
− | | | + | | પેનલ પર થતા રંગના ફેરફાર નું અવલોકન કરો. |
|- | |- | ||
| 07:56 | | 07:56 | ||
− | | | + | | સ્ટ્રક્ચરને ફરી '''Ball-and-stick''' મા પાછુ રૂપાંતર કરવા માટે, |
|- | |- | ||
| 07:59 | | 07:59 | ||
− | | | + | | પોપ -અપ મેનુ ખોલો '''Style''' પસંદ કરો,અને પછી '''Scheme''' અને '''Ball and stick ''' વિકલ્પ પર ક્લિક કરો. |
|- | |- | ||
| 08:08 | | 08:08 | ||
− | | | + | | આપણે પ્રોટીન મોડેલમા '''hydrogen bonds '''અને ''' di-sulpfide bonds ''' હાઈલાઈટ પણ કરી શકીએ છીએ. |
|- | |- | ||
| 08:14 | | 08:14 | ||
− | | | + | | '''hydrogen bonds''' ને ડીસ્લ્પે કરવા માટે પોપ -અપ મેનુ ખોલો '''Style'' માટે સ્ક્રોલ કરો અને પછી ''Hydrogen Bonds''' વિકલ્પ પસંદ કરો. |
|- | |- | ||
|08:25 | |08:25 | ||
− | | ''' | + | | પોપ -અપ મેનુમા ''' Hydrogen Bonds''' વિકલ્પ ઘણા ફીચર ધરાવે છે જેમકે |
|- | |- | ||
Line 355: | Line 355: | ||
|- | |- | ||
|08:35 | |08:35 | ||
− | |'''Set Hydrogen Bonds in the Backbone.''' | + | |'''Set Hydrogen Bonds in the Backbone.'''અને બોન્ડ્સની જડાઈ બદલવા માટે પણ વિકલ્પ ધરાવે છે. |
− | + | ||
|- | |- | ||
| 08:42 | | 08:42 | ||
− | | | + | | મોડેલ મા '''hydrogen bonds''' દેખાડવા માટે '''Calculate''' વિકલ્પ પર ક્લિક કરો. |
|- | |- | ||
| 08:47 | | 08:47 | ||
− | | | + | | '''hydrogen bonds''' સફેદ અને લાલ લાંબા ડેશેસ ના જેવું દેખાય છે. |
|- | |- | ||
| 08:53 | | 08:53 | ||
− | | | + | | '''hydrogen bonds''' ની જડાઈ બદલવા માટે , પોપ -અપ મેનુ માંથી ''' 0.10 A ''' વિકલ્પ પર ક્લિક કરો. |
|- | |- | ||
| 09:02 | | 09:02 | ||
− | | | + | | હવે પેનલ પર આપણે જાળા ''' hydrogen bonds'''. ફરી જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
|09:06 | |09:06 | ||
− | | | + | | આપણે ''' hydrogen bonds''' ના રંગો પણ બદલી શકીએ છીએ. |
|- | |- | ||
| 09:11 | | 09:11 | ||
− | | | + | | પોપ -અપ મેનુમા સ્ક્રોલ કરી '''Color''' અને '''Hydrogen Bonds''' પસંદ કરીને '''orange''' વિકલ્પ પસંદ કરો. |
|- | |- | ||
| 09:20 | | 09:20 | ||
− | | | + | | પેનલ પર આપણી પાસે બધા '''hydrogen bonds''' નારંગી રંગ મા છે. |
|- | |- | ||
| 09:25 | | 09:25 | ||
− | | | + | | ડાઈસલ્ફાઇડ બોન્ડ્સ અને સલ્ફર પરમાણુ મોડેલમાં પીડા રંગમા દેખાય છે. |
|- | |- | ||
|09:31 | |09:31 | ||
− | | | + | | ડાઈસલ્ફાઇડ બોન્ડમા સુધારા કરવા માટે પોપ-અપ મેનુમાં '''disulfide bonds''' વિકલ્પને ખોલો |
|- | |- | ||
| 09:38 | | 09:38 | ||
− | | | + | | એવા ફીચર પર ક્લિક કરો જેને તમે બદલવા ઇચ્છતા હોય જેમકે માપ અને રંગ વગેરે. |
|- | |- | ||
| 09:44 | | 09:44 | ||
− | | | + | | તેજ પ્રકારે વિવિધ ''enzymes '''ની ફાઈલોને '''.pdb ''' ફોરમેટમા ખોલવાનો પ્રયત્ન કરો અને 3D સ્ટ્રક્ચર મા તેને જુઓ. |
|- | |- | ||
|09:51 | |09:51 | ||
− | | | + | | ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા: |
|- | |- | ||
|09:57 | |09:57 | ||
− | | | + | | '''Protein Data Bank (PDB).''' થી પ્રોટીનસ સ્ટ્રક્ચર લોડ કરતા |
|- | |- | ||
|10:00 | |10:00 | ||
− | | | + | | '''.pdb ''' ડેટાબેસ થી '''PDB''' ફાઈલ્સ ડાઉનલોડ કરતા. |
|- | |- | ||
|10:05 | |10:05 | ||
− | | | + | | '''PDB code.''' વાપરીને ઇન્સ્યુલીનના 3D સ્ટ્રક્ચર ને જોતા. |
|- | |- | ||
|10:10 | |10:10 | ||
− | | | + | | પાણીના પરમાણુ વગર પ્રોટીન સ્ટ્રક્ચરને જોતા |
|- | |- | ||
|10:14 | |10:14 | ||
− | | | + | | સેકેન્ડરી સ્ટ્રક્ચર વિવિધ ફોર્મેટ્સમાં બતાવવા. |
|- | |- | ||
|10:17 | |10:17 | ||
− | | | + | | '''hydrogen bonds '''અને '''disulfide bonds.''' ને હાઈલાઈટ કરતા. |
|- | |- | ||
|10:22 | |10:22 | ||
− | | | + | | અહીં તમારા માટે અસાઇનમેન્ટ છે. |
|- | |- | ||
|10:24 | |10:24 | ||
− | | | + | | '''PDB '''ડેટાબેસ પરથી '''Human Hemoglobin''' ની '''.pdb'''ફાઈલ ડાઉન લોડ કરો . |
|- | |- | ||
|10:31 | |10:31 | ||
− | | | + | | '''cartoon '''ડિસ્પ્લેમા સેકેન્ડરી સ્ટ્રક્ચર બતાઓ. |
|- | |- | ||
|10:35 | |10:35 | ||
− | | | + | | પ્રોટીનના “'''porphyrin'''” યુનિટને હાઈલાઈટ કરો. |
|- | |- | ||
|10:39 | |10:39 | ||
− | | | + | | ''PDB code.''' માટે આપેલ લીનક નો સંદર્ભ લો |
|- | |- | ||
| 10:42 | | 10:42 | ||
− | | | + | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
[http://spoken-tutorial.org/What http://spoken-tutorial.org/What]_is_a_Spoken_ Tutorial | [http://spoken-tutorial.org/What http://spoken-tutorial.org/What]_is_a_Spoken_ Tutorial | ||
|- | |- | ||
|10:46 | |10:46 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
|10:50 | |10:50 | ||
− | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
| 10:55 | | 10:55 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
|- | |- | ||
|10:57 | |10:57 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
|- | |- | ||
|11:01 | |11:01 | ||
− | | | + | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
|11:06 | |11:06 | ||
− | | | + | |વધુ વિગતો માટે, કૃપા કરી, '''contact@spoken-tutorial.org''' પર લખો. |
|- | |- | ||
| 11:13 | | 11:13 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
|11:18 | |11:18 | ||
− | | | + | |જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
|- | |- | ||
|11:25 | |11:25 | ||
− | | | + | |આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' |
− | + | ||
|- | |- | ||
|11:31 | |11:31 | ||
− | | | + | |IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |
|} | |} |
Latest revision as of 17:01, 24 March 2017
Time | Narration |
00:01 | Proteins and Macromolecules. પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, હું આપેલ વિશે સમજાવીશ: |
00:09 | Protein Data Bank (PDB). થી પ્રોટીનસ સ્ટ્રક્ચર લોડ કરતા. |
00:13 | .pdb ડેટાબેસ થી PDB ફાઈલ્સ ડાઉનલોડ કરતા.
|
00:18 | પ્રોટીન્સના સેકેન્ડરી સ્ટ્રક્ચર વિવિધ ફોર્મેટ્સમાં બતાવવા. |
00:24 | હાઇડ્રોજન બોન્ડસ અને ડાઈસલ્ફાઇડ બોન્ડને હાઈલાઈટ કરતા.
|
00:29 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમે Jmol Application window. બેસિક ઓપરેશન શાથે પરિચિત હોવા જોઈએ. |
00:37 | જો નથી તો અમારી વેબ સાઈટ પર ઉપલબ્ધ ટ્યુટોરીયલનો સંદર્ભ લો. |
00:42 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું, |
00:46 | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 12.04 |
00:50 | Jmol આવૃત્તિ 12.2.2 |
00:54 | Java આવૃત્તિ 7 |
00:57 | Mozilla Firefox બ્રાઉઝર 22.0 |
01:02 | મોટા જૈવિકઅણુઓ ના સ્ટ્રક્ચરના વિશ્લેષણ જેવા |
01:06 | Proteins (પ્રોટીન્સ)અને Macromolecules (મેક્રોમોલેક્યુલ્સ) |
01:10 | Nucleic acids, (ન્યુક્લીક એસીડ) DNA અને RNA |
01:13 | ક્રિસ્ટલ સ્ટ્રક્ચર અને પોલીમર્સ જેમોલ એપ્લીકેશન નો ઉપયોગ કરીને કરી શકાય છે. |
01:19 | મેં નવી Jmol વિન્ડો ખોલી છે. |
01:24 | જૈવિકઅણુઓના 3D સ્ટ્રક્ચરસ ને ડેટાબેસ થી ડાયરેક્ટ ડાઉનલોડ કરીને જોઈ શકાય છે. |
01:29 | આ કરવા માટે File મેનુ પર ક્લોઈક કરો Get PDB. મેળવવા માટે સ્ક્રોલડાઉન કરો. |
01:36 | ઈનપુટ ડાઈલોગ બોક્સ સ્ક્રીન પર દેખાય છે. |
01:40 | ચોક્કસ પ્રોટીન માટે આપણે ઈનપુટ બોક્સમાં ચાર અક્ષર ના PDB code કરવા પડશે. |
01:48 | ' આ કોડ 'Protein Data Bank (PDB) વેબસાઈટ થી મેળવી શકીએ છીએ. |
01:53 | આ Protein Data Bank. નું વેબ પુષ્ઠ છે. |
01:57 | આ જૈવિકઅણુઓ વિષે માહિતી ધરવે છે જેમ કે proteins (પ્રોટીન્સ) અને nucleic acids. (ન્યુક્લીક એસીડ) |
02:04 | દાહરણ તરીકે:હવેPDB વેબસાઈટ થી Pancreatic Enzyme Insulin (પેનક્રીએટીક એન્ઝાઈમ ઇન્સ્યુઇન) માટે PDB code મેળવવાની કોશિશ કરે છે. |
02:13 | સર્ચ બોક્સમાં પ્રોટીનનું નામ Human ઇન્સ્યુલીન ટાઈપ કરો.કીબોર્ડ પર એન્ટર દબાઓ. |
02:24 | હવે,પ્રદશિત વેબ પુષ્ઠ પર નીચે સ્ક્રોલ કરો. |
02:28 | 'PDB' કોડસના સાથે Human ઇન્સ્યુલીન જાણીતા સ્ટ્રક્ચરની યાદી સ્ક્રીન પર દેખાય છે. |
02:36 | ઉદાહરણ તરીકે, 4EX1. કોડ સાથે Human ઇન્સ્યુલીન ને પસંદ કરો. |
02:44 | પ્રોટીનના નામ પર ક્લિક કરો. |
02:47 | સ્ટ્રક્ચરની બધી વિગતો સાથે વિન્ડો ખુલે છે. |
02:52 | માહિતીઓ જેવી કે |
02:54 | Primary Citation (પ્રાયમરી સાઇટેશન) |
02:56 | Molecular Description અને (મોલેક્યૂલર ડીસ્કરીપશન) |
02:58 | Structure Validation (સ્ટ્રક્ચર વેલિડેશન) આ પુષ્ઠ પર ઉપલબ્ધ છે. |
03:02 | આપણે પ્રોટીનના સ્ટ્રક્ચરને .pdb ફાઈલમાં સેવ કરીને તેને જેમોલમાં 3D મોડમાં જોઈ શકીએ છીએ. |
03:12 | પુષ્ઠના ટોચે જમણીબાજુમા Download Files લીંક પર ક્લિક કરો. |
03:20 | ડ્રોપ ડાઉન મેનુ માંથી PDB ફાઈલ (gz) વિકલ્પ પસંદ કરો. |
03:28 | સ્ક્રીન પર ડાઈલોગ બોક્સ ખુલે છે. |
03:32 | Save file વિકલ્પ પસંદ કરો. |
03:35 | OK બટન પર ક્લિક કરો. |
03:39 | Downloads ફોલ્ડરમા પ્રોટીન સ્ટ્રક્ચર 4EX1.pdb.gz, તરીકે સંગ્રહિત થશે. |
03:51 | તેજ રીતે તમે જોઈતી વિવિધ પ્રોટીન્સની .pdb ફાઈલો ડાઉનલોડ કરીને તેને અલગ ફાઈલમાં સેવ કરી શકો છો. |
04:02 | હવે ઇન્સ્યુલીનના 3D સ્ટ્રક્ચરને જોવા માટે ચાલો જેમોલ વિન્ડો પર જઈએ. |
04:09 | જો તમે ઈન્ટરનેટ સાથે જોડાયેલ હોય તો તમે જેમોલ પેનલ પર સીધુ પ્રોટીન સ્ટ્રક્ચર ડાઉનલોડ કરી શકો છો. |
04:15 | ટેક્સ્ટ બોક્સમાં ચાર અક્ષર PDB code “4EX1” ટાઈપ કરો અને OK બટન પર ક્લિક કરો. |
04:25 | જો તમે ઈન્ટરનેટ થી જોડાયેલા નથી તો ટૂલ બાર પર Open a File આઇકન પર ક્લિક કરો. |
04:34 | પેનલ પર ડાઈલોગ બોક્સ ખુલે છે. |
04:38 | 4EX1.pdb.gz નું સ્થાન એટલેકે Downloads ફોલ્ડર પર જાઓ. |
04:47 | Downloads ફોલ્ડર પસંદ કરો અને open બટન પર ક્લિક કરો. |
04:52 | 4EX1.pdb.gz પસંદ કરો અને open બટન પર ક્લિક કરો. |
05:00 | ઇન્સ્યુલીનનું 3D સ્ટ્રક્ચર સ્ક્રીન પર ખુલે છે. |
05:05 | પેનલ પર પ્રોટીન નું મૂળભૂત દેખવ ball and stick. છે. |
05:12 | પેનલ પર પ્રોટીનના મોડલ હાઇડ્રોજન પરમાણુ વગર દેખાડ્યું છે. |
05:17 | હાઇડ્રોજન પરમાણુ સાથે મોડેલ દેખાડવા માટે modelkit મેનુ ખોલો. |
05:23 | સ્ક્રોલ ડાઉન કરીને add hydrogens વિકલ્પ પસંદ ક્લિક કરો. |
05:28 | હવે પેનલના મોડેલ હાઇડ્રોજન પરમાણુ સાથે દેખાય છે. |
05:33 | પ્રોટીન સ્ટ્રક્ચરને પણ પાણીના અણુ સાથે બતાડ્યું છે. |
05:38 | પાણીના અણુ ને સંતાડવા માટે આપેલ પગલા અનુસરો. |
05:43 | પ્રથમ પોપ અપ ને ખોલો અને Select. પર જાઓ. |
05:48 | સબ મેનુમાંથી Hetero (હેટરો) પસંદ કરો “All Water વિકલ્પ પસંદ કરો. |
05:55 | ફરીથી પોપ અપ મેનુ ને ખોલો Style, Scheme પર જાઓ અને CPK spacefill વિકલ્પ પસંદ કરો. |
06:05 | આ બધા પાણીના અણુઓને CPK Spacefill ડિસ્પ્લે માં રૂપાંતર કરશે. |
06:11 | પોપ અપ મેનુ ને ફરીથી ખોલો અને Style પર જાઓ Atoms માટે સ્ક્રોલ કરો અને Off વિકલ્પ પસંદ કરો. |
06:22 | હવે પેનલ પર આપણી પાસે પાણીના અનુ વગર ઇન્સ્યુલીન સ્ટ્રક્ચર છે. |
06:27 | આગળ આપણે વિવિધ ફોરમેટસ મા પ્રોટીનના સેકેન્ડરી સ્ટ્રક્ચર દેખાડવાનું શીખીશું. |
06:35 | પોપ-અપ મેનુ ખોલો. |
06:37 | Select વિકલ્પ પસંદ કરો. |
06:39 | પ્રોટીન માટે સ્ક્રોલ કરો અને All વિકલ્પ પસંદ કરો. |
06:44 | પોપ અપ મેનુ ને ફરીથી ખોલો અને 'Style, માટે સ્ક્રોલ કરો અને Scheme. પર જાઓ. |
06:50 | સબ મેનુ આપેલ વિકલ્પો સાથે ખુલે છે જેમકે CPK Spacefill, Ball and Stick, Sticks, Wireframe, cartoon, trace, વગેરે. |
07:02 | સબ મેનુ માંથી Cartoon વિકલ્પ પસંદ કરો. |
07:07 | આ ડિસ્પ્લે પ્રોટીન ના સ્ટ્રક્ચર જેમકે helices, random coils, strands, sheets વગેરે દેખાડે છે. |
07:17 | વધુ ડિસ્પ્લેના વિકલ્પો માટે, |
07:19 | પોપ અપ મેનુ ને ખોલો અને Style, માટે સ્ક્રોલ કરી Structures પસંદ કરો. |
07:25 | અહી આપણે પ્રોટીનના સેકેન્ડરી સ્ટ્રક્ચરને ડિસ્પ્લે કરવા માટે બીજા ઘણા વિકલ્પો દેખાય છે. |
07:31 | ઉદાહરણ તરીકે Strands વિકલ્પ પર ક્લિક કરો. |
07:35 | હવે પેનલ પ્રોટીન Strands ના જેમ દેખાય છે. |
07:40 | ડિસ્પ્લે નો રંગ બદલવા માટે પોપ -અપ મેનુ ખોલો Color માટે સ્કોલ કરી Atoms પસંદ કરો અને Blueવિકલ્પ પર ક્લિક કરો. |
07:52 | પેનલ પર થતા રંગના ફેરફાર નું અવલોકન કરો. |
07:56 | સ્ટ્રક્ચરને ફરી Ball-and-stick મા પાછુ રૂપાંતર કરવા માટે, |
07:59 | પોપ -અપ મેનુ ખોલો Style પસંદ કરો,અને પછી Scheme અને Ball and stick વિકલ્પ પર ક્લિક કરો. |
08:08 | આપણે પ્રોટીન મોડેલમા hydrogen bonds અને di-sulpfide bonds હાઈલાઈટ પણ કરી શકીએ છીએ. |
08:14 | hydrogen bonds ને ડીસ્લ્પે કરવા માટે પોપ -અપ મેનુ ખોલો Style માટે સ્ક્રોલ કરો અને પછી Hydrogen Bonds વિકલ્પ પસંદ કરો. |
08:25 | પોપ -અપ મેનુમા Hydrogen Bonds વિકલ્પ ઘણા ફીચર ધરાવે છે જેમકે |
08:30 | Calculate, Set Hydrogen Bonds Side Chain. |
08:35 | Set Hydrogen Bonds in the Backbone.અને બોન્ડ્સની જડાઈ બદલવા માટે પણ વિકલ્પ ધરાવે છે. |
08:42 | મોડેલ મા hydrogen bonds દેખાડવા માટે Calculate વિકલ્પ પર ક્લિક કરો. |
08:47 | hydrogen bonds સફેદ અને લાલ લાંબા ડેશેસ ના જેવું દેખાય છે. |
08:53 | hydrogen bonds ની જડાઈ બદલવા માટે , પોપ -અપ મેનુ માંથી 0.10 A વિકલ્પ પર ક્લિક કરો. |
09:02 | હવે પેનલ પર આપણે જાળા hydrogen bonds. ફરી જોઈ શકીએ છીએ. |
09:06 | આપણે hydrogen bonds ના રંગો પણ બદલી શકીએ છીએ. |
09:11 | પોપ -અપ મેનુમા સ્ક્રોલ કરી Color અને Hydrogen Bonds પસંદ કરીને orange વિકલ્પ પસંદ કરો. |
09:20 | પેનલ પર આપણી પાસે બધા hydrogen bonds નારંગી રંગ મા છે. |
09:25 | ડાઈસલ્ફાઇડ બોન્ડ્સ અને સલ્ફર પરમાણુ મોડેલમાં પીડા રંગમા દેખાય છે. |
09:31 | ડાઈસલ્ફાઇડ બોન્ડમા સુધારા કરવા માટે પોપ-અપ મેનુમાં disulfide bonds વિકલ્પને ખોલો |
09:38 | એવા ફીચર પર ક્લિક કરો જેને તમે બદલવા ઇચ્છતા હોય જેમકે માપ અને રંગ વગેરે. |
09:44 | તેજ પ્રકારે વિવિધ enzymes 'ની ફાઈલોને .pdb ફોરમેટમા ખોલવાનો પ્રયત્ન કરો અને 3D સ્ટ્રક્ચર મા તેને જુઓ. |
09:51 | ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા: |
09:57 | Protein Data Bank (PDB). થી પ્રોટીનસ સ્ટ્રક્ચર લોડ કરતા |
10:00 | .pdb ડેટાબેસ થી PDB ફાઈલ્સ ડાઉનલોડ કરતા. |
10:05 | PDB code. વાપરીને ઇન્સ્યુલીનના 3D સ્ટ્રક્ચર ને જોતા. |
10:10 | પાણીના પરમાણુ વગર પ્રોટીન સ્ટ્રક્ચરને જોતા |
10:14 | સેકેન્ડરી સ્ટ્રક્ચર વિવિધ ફોર્મેટ્સમાં બતાવવા. |
10:17 | hydrogen bonds અને disulfide bonds. ને હાઈલાઈટ કરતા. |
10:22 | અહીં તમારા માટે અસાઇનમેન્ટ છે. |
10:24 | PDB ડેટાબેસ પરથી Human Hemoglobin ની .pdbફાઈલ ડાઉન લોડ કરો . |
10:31 | cartoon ડિસ્પ્લેમા સેકેન્ડરી સ્ટ્રક્ચર બતાઓ. |
10:35 | પ્રોટીનના “porphyrin” યુનિટને હાઈલાઈટ કરો. |
10:39 | PDB code.' માટે આપેલ લીનક નો સંદર્ભ લો |
10:42 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
http://spoken-tutorial.org/What_is_a_Spoken_ Tutorial |
10:46 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
10:50 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
10:55 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
10:57 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
11:01 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
11:06 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
11:13 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
11:18 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
11:25 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
11:31 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |