Difference between revisions of "Advanced-Cpp/C2/Friend-Function/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with " {| border=1 | '''Time''' | '''Narration''' |- | 00:01 | '''C++''' માં '''friend''' (ફ્રેન્ડ) ફંક્શન પરનાં સ્પોકન ટ...") |
PoojaMoolya (Talk | contribs) |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 19: | Line 19: | ||
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
− | | આપણે આ | + | | આપણે આ બધુ ઉદાહરણનાં મદદથી કરીશું. |
|- | |- | ||
Line 203: | Line 203: | ||
|- | |- | ||
| 03:20 | | 03:20 | ||
− | | હવે ટાઈપ કરો: | + | | હવે ટાઈપ કરો: '''g++ space frnd dot cpp space hyphen o space frnd'''. અને '''Enter''' દબાવો. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 03:32 | | 03:32 | ||
− | | ટાઈપ કરો: | + | | ટાઈપ કરો: '''dot slash frnd''' |
− | '''dot slash frnd''' | + | |
|- | |- | ||
Line 220: | Line 215: | ||
|- | |- | ||
| 03:38 | | 03:38 | ||
− | | તે આપેલ રીતે દેખાય છે: | + | | તે આપેલ રીતે દેખાય છે: '''Enter the value of a and b''' |
− | '''Enter the value of a and b''' | + | |
|- | |- | ||
Line 241: | Line 235: | ||
|- | |- | ||
| 03:54 | | 03:54 | ||
− | | ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ. | + | | ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ.ચાલો સારાંશ લઈએ: |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
− | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા '''Friend function''' (ફ્રેન્ડ ફંક્શન) ઉ.દા. '''friend int''' compute class name '''frnd''' and object '''f1'''. |
− | '''Friend function''' (ફ્રેન્ડ ફંક્શન) ઉ.દા. '''friend int''' compute class name '''frnd''' and object '''f1'''. | + | |
|- | |- | ||
| 04:08 | | 04:08 | ||
− | | એસાઇનમેંટ તરીકે, | + | | એસાઇનમેંટ તરીકે, એક ક્રમાંકનાં વર્ગ અને ઘનને શોધનારુ એક પ્રોગ્રામ લખો. |
− | + | ||
|- | |- | ||
Line 291: | Line 279: | ||
|- | |- | ||
| 04:51 | | 04:51 | ||
− | | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. | + | | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.'''http://spoken-tutorial.org/NMEICT-Intro''' |
− | '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' | + | |
|- | |- | ||
| 04:56 | | 04:56 | ||
− | | '''IIT Bombay''' તરફથી હું, ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું. | + | | '''IIT Bombay''' તરફથી હું, ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું.જોડાવાબદ્દલ આભાર. |
− | + | ||
− | જોડાવાબદ્દલ આભાર. | + | |
|} | |} |
Latest revision as of 11:24, 23 February 2017
Time | Narration |
00:01 | C++ માં friend (ફ્રેન્ડ) ફંક્શન પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું, |
00:08 | Friend function (ફ્રેન્ડ ફંક્શન) |
00:10 | આપણે આ બધુ ઉદાહરણનાં મદદથી કરીશું. |
00:13 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું |
00:15 | ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 11.10 |
00:19 | g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 |
00:24 | ચાલો friend function (ફ્રેન્ડ ફંક્શન) નાં પરિચયથી શરૂઆત કરીએ. |
00:27 | આપણે જાણીએ છીએ કે, પ્રાઇવેટ ડેટા ક્લાસની બહાર એક્સેસ કરી શકતો નથી. |
00:33 | પ્રાઇવેટ ડેટાને એક્સેસ કરવા માટે આપણે friend function (ફ્રેન્ડ ફંક્શન) વાપરીએ છીએ. |
00:37 | ફ્રેન્ડ ફંક્શન એ ક્લાસનો મેમ્બર ફંક્શન નથી. |
00:42 | ફ્રેન્ડ ફંક્શનને ઓબજેક્ટ વાપર્યા વિના આવ્હાન કરી શકાય છે. |
00:46 | ફ્રેન્ડ ફંક્શનમાં પસાર થયેલ આર્ગ્યુંમેંટ તેના ઓબજેક્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે. |
00:51 | ચાલો ફ્રેન્ડ ફંક્શનનું ડીકલેરેશન જોઈએ. |
00:55 | ફ્રેન્ડ ફંક્શનને ડીકલેર કરવા માટે friend કીવર્ડનો ઉપયોગ થાય છે. |
00:59 | ત્યારબાદ આપણે return_type (રીટર્ન_ટાઈપ) આપીએ છીએ. |
01:02 | function_name (ફંક્શન_નેમ) આ ફંક્શનનું નામ છે. |
01:05 | ત્યારબાદ આપણે પસાર કરીએ છીએ class_name (ક્લાસ_નેમ) તરીકે આર્ગ્યુંમેંટ અને ક્લાસનો ઓબજેક્ટ. |
01:11 | ચાલો ઉદાહરણ જોઈએ. |
01:13 | એડિટર પર મેં પહેલાથી જ કોડ ટાઈપ કરી દીધો છે. |
01:16 | હું તે ખોલીશ. |
01:18 | આ પ્રોગ્રામમાં આપણે યોગક્રિયા ઓપરેશન ભજવીશુ. |
01:22 | આપણી ફાઈલનું નામ frnd.cpp છે તેની નોંધ લો. |
01:27 | ચાલો હું હમણાં કોડ સમજાઉં. |
01:30 | iostream તરીકે આ આપણી હેડર ફાઈલ છે. |
01:34 | અહીં આપણે std namespace વાપરી રહ્યા છીએ. |
01:37 | ત્યારબાદ આપણે ક્લાસ frnd ડીકલેર કર્યું છે. |
01:41 | આમાં આપણે વેરીએબલો a અને b પ્રાઇવેટ તરીકે ડીકલેર કર્યા છે. |
01:46 | અહીં આપણે ફંક્શન input (ઈનપુટ) પબ્લિક તરીકે ડીકલેર કર્યું છે. |
01:52 | આમાં આપણે ઈનપુટ વપરાશકર્તાથી લઈએ છીએ. |
01:55 | compute (કોમપ્યુટ) તરીકે આ આપણું ફ્રેન્ડ ફંક્શન છે. |
01:58 | અહીં, આપણે class_name તરીકે frnd આર્ગ્યુંમેંટ અને class f1 નો ઓબજેક્ટ પસાર કર્યો છે. |
02:06 | ત્યારબાદ આપણે ક્લાસ બંધ કરીએ છીએ. |
02:08 | હવે આપણે ફ્રેન્ડ ફંક્શન વાપરીને ક્લાસ frnd નાં પ્રાઇવેટ મેમ્બરો એક્સેસ કરી શકીએ છીએ. |
02:16 | અહીં આપણે કોમપ્યુટ મેથડ વાપર્યો છે. |
02:19 | આમાં આપણે યોગક્રિયા ઓપેરેશન ભજવીશું. |
02:23 | આપણે a અને b વેરીએબલોનો સરવાળો કરીએ છીએ |
02:26 | અને ત્યારબાદ વેલ્યુ પાછી આપીએ છીએ. |
02:28 | અહીં આપણે ઓબજેક્ટ f1 નો ઉપયોગ કરીને બિન-મેમ્બર ફંક્શનમાં પ્રાઇવેટ વેરીએબલો એક્સેસ કરીએ છીએ. |
02:35 | આ આપણું main (મેઈન) ફંક્શન છે. |
02:38 | આમાં આપણે f તરીકે ક્લાસ frnd નો એક ઓબજેક્ટ બનાવીએ છીએ. |
02:44 | ત્યારબાદ આપણે ઓબજેક્ટ f વાપરીને ફંક્શન ઈનપુટ બોલાવીએ છીએ. |
02:48 | અને અહીં આપણે ફંક્શન કોમપ્યુટ બોલાવીએ છીએ અને f તરીકે આર્ગ્યુંમેંટ પસાર કરીએ છીએ. |
02:54 | તમે જોઈ શકો છો કે આપણે ફંક્શન કોમપ્યુટમાં f તરીકે આર્ગ્યુંમેંટ પસાર કરી છે. |
02:58 | આને pass by value (પાસ બાય વેલ્યુ) આ મેથડ વાપરીને કરાવાય છે. |
03:03 | f એ f1 ની વેલ્યુમાં પસાર થાય છે. |
03:06 | અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે. |
03:09 | હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
03:11 | તમારા કીબોર્ડ પર, Ctrl, Alt અને T કી એકસાથે દબાવીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
03:20 | હવે ટાઈપ કરો: g++ space frnd dot cpp space hyphen o space frnd. અને Enter દબાવો. |
03:32 | ટાઈપ કરો: dot slash frnd |
03:36 | Enter દબાવો. |
03:38 | તે આપેલ રીતે દેખાય છે: Enter the value of a and b |
03:41 | હું દાખલ કરીશ: 8 અને 4 |
03:46 | આઉટપુટ આપેલ પ્રમાણે દેખાય છે: |
03:48 | The result is: 12 |
03:51 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
03:54 | ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ.ચાલો સારાંશ લઈએ: |
03:57 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા Friend function (ફ્રેન્ડ ફંક્શન) ઉ.દા. friend int compute class name frnd and object f1. |
04:08 | એસાઇનમેંટ તરીકે, એક ક્રમાંકનાં વર્ગ અને ઘનને શોધનારુ એક પ્રોગ્રામ લખો. |
04:14 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
04:17 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
04:20 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
04:24 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
04:30 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
04:33 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
04:40 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
04:43 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
04:51 | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.http://spoken-tutorial.org/NMEICT-Intro |
04:56 | IIT Bombay તરફથી હું, ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું.જોડાવાબદ્દલ આભાર. |