Difference between revisions of "Advanced-Cpp/C2/More-On-Inheritance/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| Border=1 |'''Time''' | '''Narration''' |- | 00:01 | '''C++''' માં '''Multiple''' (મલ્ટીપલ) અને '''Hierarchical Inheritance''' (હાયરાક...")
 
 
(One intermediate revision by one other user not shown)
Line 30: Line 30:
 
| 00:20
 
| 00:20
 
| ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 11.10 અને
 
| ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 11.10 અને
 
  
 
|-
 
|-
Line 71: Line 70:
 
| 01:01
 
| 01:01
 
|  '''std namespace'''
 
|  '''std namespace'''
 
  
 
|-  
 
|-  
Line 104: Line 102:
 
| 01:32
 
| 01:32
 
|આમાં આપણી પાસે 3 વેરીએબલો છે - પ્રોટેક્ટેડ તરીકે '''sub1, sub2, sub3'''.
 
|આમાં આપણી પાસે 3 વેરીએબલો છે - પ્રોટેક્ટેડ તરીકે '''sub1, sub2, sub3'''.
 
  
 
|-
 
|-
 
| 01:38
 
| 01:38
 
|આ એટલા માટે કારણ કે પ્રોટેક્ટેડ વેરીએબલો ડીરાઇવ્ડ ક્લાસ દ્વારા એક્સેસ કરી શકાવાય છે.
 
|આ એટલા માટે કારણ કે પ્રોટેક્ટેડ વેરીએબલો ડીરાઇવ્ડ ક્લાસ દ્વારા એક્સેસ કરી શકાવાય છે.
 
  
 
|-
 
|-
Line 118: Line 114:
 
| 01:50
 
| 01:50
 
|આ બેઝ ક્લાસો - ક્લાસ '''student''' અને ક્લાસ '''"exam_inherit"''' થી વારસાઈ લે છે.
 
|આ બેઝ ક્લાસો - ક્લાસ '''student''' અને ક્લાસ '''"exam_inherit"''' થી વારસાઈ લે છે.
 
  
 
|-
 
|-
Line 130: Line 125:
 
|-
 
|-
 
| 02:04
 
| 02:04
|'''input()'''
+
|'''input()''', '''display()'''
 
+
|-
+
| 02:05
+
|'''display()'''
+
  
 
|-
 
|-
 
| 02:06
 
| 02:06
|'''average()'''
+
|'''average()''', '''input_exam()'''
 
+
|-
+
| 02:07
+
|'''input_exam()'''
+
  
 
|-
 
|-
Line 170: Line 157:
 
|-
 
|-
 
| 02:37
 
| 02:37
| ત્યારબાદ '''display_exam''' ફંક્શનમાં, આપણે ત્રણ વિષયોનાં કુલ ગુણ ગણતરી કરીએ છીએ. અને તેને પ્રીંટ કરીએ છીએ.  
+
| ત્યારબાદ '''display_exam''' ફંક્શનમાં, આપણે કુલ ગુણ ગણતરી કરીએ છીએ. અને તેને પ્રીંટ કરીએ છીએ.  
  
 
|-
 
|-
Line 211: Line 198:
 
| 03:29
 
| 03:29
 
|અહીં આપણને દેખાય છે, '''Enter Roll no.''':  
 
|અહીં આપણને દેખાય છે, '''Enter Roll no.''':  
 
  
 
|-
 
|-
Line 247: Line 233:
 
|-
 
|-
 
| 03:51
 
| 03:51
|'''Roll no is: 3'''
+
|'''Roll no is: 3''', '''Name is: Pratham'''
 
+
|-
+
| 03:52
+
|'''Name is: Pratham'''
+
  
 
|-
 
|-
Line 280: Line 262:
 
| 04:12
 
| 04:12
 
| આપણી ફાઈલનું નામ '''hierarchical dot cpp''' છે તેની નોંધ લો.
 
| આપણી ફાઈલનું નામ '''hierarchical dot cpp''' છે તેની નોંધ લો.
 
  
 
|-
 
|-
 
| 04:16
 
| 04:16
 
|હું હવે કોડ સમજાવીશ.
 
|હું હવે કોડ સમજાવીશ.
 
  
 
|-
 
|-
Line 297: Line 277:
 
|-
 
|-
 
| 04:25
 
| 04:25
| ત્યારબાદ આપણી પાસે ક્લાસ '''student''' છે જે કે એક બેઝ ક્લાસ છે.
+
| આપણી પાસે ક્લાસ '''student''' છે જે કે એક બેઝ ક્લાસ છે.
 
+
  
 
|-
 
|-
Line 307: Line 286:
 
| 04:34
 
| 04:34
 
|'''Sub1, sub2, sub3''' અને '''total''' આ ઇન્ટીજર વેરીએબલો છે.
 
|'''Sub1, sub2, sub3''' અને '''total''' આ ઇન્ટીજર વેરીએબલો છે.
 
  
 
|-
 
|-
Line 332: Line 310:
 
| 04:54
 
| 04:54
 
| આમાં આપણી પાસે બે ફંક્શનો છે: '''"input"''' અને '''"display"'''.
 
| આમાં આપણી પાસે બે ફંક્શનો છે: '''"input"''' અને '''"display"'''.
 
  
 
|-
 
|-
Line 348: Line 325:
 
|-
 
|-
 
| 05:11
 
| 05:11
| ત્યારબાદ આપણી પાસે '''class exam''' તરીકે બીજો એક ડીરાઇવ્ડ ક્લાસ છે.
+
| આપણી પાસે '''class exam''' તરીકે બીજો એક ડીરાઇવ્ડ ક્લાસ છે.
 
+
  
 
|-
 
|-
 
| 05:15
 
| 05:15
 
|આ પણ ક્લાસ '''student''' થી વારસાઈ લે છે.
 
|આ પણ ક્લાસ '''student''' થી વારસાઈ લે છે.
 
  
 
|-
 
|-
Line 379: Line 354:
 
| 05:46
 
| 05:46
 
| ત્યારબાદ આપણી પાસે છે '''"total_marks"''' ફંક્શન.
 
| ત્યારબાદ આપણી પાસે છે '''"total_marks"''' ફંક્શન.
 
  
 
|-
 
|-
 
| 05:49
 
| 05:49
|આ ત્રણ વિષયોનાં કુલ ગુણ ગણતરી કરે છે અને તેને પ્રીંટ કરે છે.
+
|આ ત્રણ વિષયોનાં કુલ ગણતરી કરે છે અને તેને પ્રીંટ કરે છે.
  
 
|-
 
|-
Line 423: Line 397:
 
|-
 
|-
 
| 06:36
 
| 06:36
|'''Enter''' દબાવો.
+
|'''Enter''' દબાવો. ટાઈપ કરો '''./hier'''
 
+
|-
+
| 06:37
+
|ટાઈપ કરો '''./hier'''
+
  
 
|-
 
|-
Line 435: Line 405:
 
|-
 
|-
 
| 06:43
 
| 06:43
|'''Enter Roll no.:'''
+
|'''Enter Roll no.:'''હું '''4''' આપીશ.
 
+
|-
+
| 06:44
+
|હું '''4''' આપીશ.
+
  
 
|-
 
|-
 
| 06:46
 
| 06:46
|'''Enter Name:'''
+
|'''Enter Name:'''. હું '''Ashwini''' તરીકે દાખલ કરીશ.
 
+
|-
+
| 06:47
+
|હું '''Ashwini''' તરીકે દાખલ કરીશ.
+
  
 
|-
 
|-
Line 460: Line 422:
 
| 06:54
 
| 06:54
 
|'''subject2''' માં '''67''' અને '''subject3''' માં '''97'''.
 
|'''subject2''' માં '''67''' અને '''subject3''' માં '''97'''.
 
  
 
|-
 
|-
Line 476: Line 437:
 
|-
 
|-
 
| 07:06
 
| 07:06
|'''Total is : 251'''
+
|'''Total is : 251'''. અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
 
+
|-
+
| 07:07
+
| અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
+
  
 
|-
 
|-
 
| 07:10
 
| 07:10
 
|આપણી સ્લાઈડ પર પાછા ફરીએ.
 
|આપણી સ્લાઈડ પર પાછા ફરીએ.
 
  
 
|-
 
|-
 
| 07:13
 
| 07:13
| સારાંશમાં
+
| સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા,
 
+
|-
+
| 07:14
+
|આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા,
+
  
 
|-
 
|-
Line 505: Line 457:
 
|-
 
|-
 
| 07:20
 
| 07:20
|એસાઇનમેંટ તરીકે
+
|એસાઇનમેંટ તરીકે ક્લાસ '''area''' (એરિયા) અને '''perimeter''' (પેરીમીટર) બનાવો.
 
+
|-
+
| 07:21
+
|ક્લાસ '''area''' (એરિયા) અને '''perimeter''' (પેરીમીટર) બનાવો.
+
  
 
|-
 
|-
Line 522: Line 470:
 
| 07:32
 
| 07:32
 
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
 
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
 
  
 
|-
 
|-
Line 536: Line 483:
 
|સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
 
|સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
 
   
 
   
 
 
|-
 
|-
 
| 07:45
 
| 07:45
Line 559: Line 505:
 
|-
 
|-
 
|08:07
 
|08:07
|આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.
+
|આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. '''http://spoken-tutorial.org/NMEICT-Intro'''
'''http://spoken-tutorial.org/NMEICT-Intro'''
+
 
|-
 
|-
 
|08:11
 
|08:11

Latest revision as of 11:04, 23 February 2017

Time Narration
00:01 C++ માં Multiple (મલ્ટીપલ) અને Hierarchical Inheritance (હાયરાકીકલ ઇનહેરીટન્સ) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું,
00:09 Multiple Inheritance (મલ્ટીપલ ઇનહેરીટન્સ)
00:11 Hierarchical inheritance (હાયરાકીકલ ઇનહેરીટન્સ)
00:13 આપણે આ બધુ ઉદાહરણોનાં મદદથી કરીશું.
00:17 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું,
00:20 ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 11.10 અને
00:24 g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1
00:29 મલ્ટીપલ ઇનહેરીટન્સમાં, derived class (ડીરાઇવ્ડ ક્લાસ) એક કરતા વધારે base class (બેઝ ક્લાસ) માંથી વારસાઈ લે છે.
00:36 હવે, આપણે મલ્ટીપલ ઇનહેરીટન્સ પર ઉદાહરણ જોઈશું.
00:40 એડિટર પર મેં પહેલાથી જ કોડ ટાઈપ કરી દીધો છે.
00:42 હું તે ખોલીશ.
00:45 આપણી ફાઈલનું નામ multiple.cpp છે તેની નોંધ લો.
00:49 આ પ્રોગ્રામમાં આપણે વિદ્યાર્થીનું નામ, રોલ ક્રમાંક, ગુણ અને સરેરાશ દર્શાવીશું.
00:56 ચાલો હું કોડ સમજાવું.
00:59 iostream તરીકે આ આપણી હેડર ફાઈલ છે.
01:01 std namespace
01:05 ત્યારબાદ આપણી પાસે છે ક્લાસ "student".
01:07 આ આપણું base class (બેઝ ક્લાસ) છે.
01:09 આમાં આપણી પાસે integer variable (ઇન્ટીજર વેરીએબલ) તરીકે roll_no અને character variable (કેરેક્ટર વેરીએબલ) તરીકે name છે.
01:16 આને protected (પ્રોટેક્ટેડ) તરીકે જાહેર કરાયા છે.
01:19 ત્યારબાદ આપણી પાસે બીજો એક ક્લાસ "exam_inherit" છે.
01:24 આ પણ એક બેઝ ક્લાસ છે.
01:26 આમ આપણી પાસે અહીં બે ક્લાસ છે - student અને exam_inherit.
01:32 આમાં આપણી પાસે 3 વેરીએબલો છે - પ્રોટેક્ટેડ તરીકે sub1, sub2, sub3.
01:38 આ એટલા માટે કારણ કે પ્રોટેક્ટેડ વેરીએબલો ડીરાઇવ્ડ ક્લાસ દ્વારા એક્સેસ કરી શકાવાય છે.
01:44 હવે અહીં આપણી પાસે ક્લાસ "grade" છે જે કે એક ડીરાઇવ્ડ ક્લાસ છે.
01:50 આ બેઝ ક્લાસો - ક્લાસ student અને ક્લાસ "exam_inherit" થી વારસાઈ લે છે.
01:56 આમાં આપણી પાસે પ્રાઈવેટ તરીકે જાહેર કરેલ ઇન્ટીજર વેરીએબલ avg છે.
02:02 ત્યારબાદ આપણી પાસે આપેલ ફંક્શન છે
02:04 input(), display()
02:06 average(), input_exam()
02:08 અને display_exam() પબ્લિક ફંક્શનો તરીકે.
02:11 આમાં આપણી પાસે પબ્લિક તરીકે જાહેર કરેલ ઇન્ટીજર વેરીએબલ "total" છે.
02:17 ત્યારબાદ આપણે વિદ્યાર્થીનાં રોલ ક્રમાંક અને નામ સ્વીકૃત કરવા માટે input (ઈનપુટ) ફંક્શન વાપરીએ છીએ.
02:24 display (ડિસપ્લે) ફંક્શનમાં, આપણે વિદ્યાર્થીનાં રોલ ક્રમાંક અને નામ દર્શાવીએ છીએ.
02:28 અહીં આપણી પાસે input_exam ફંક્શન છે.
02:31 આમાં આપણે sub1, sub2 અને sub3 તરીકે ત્રણ વિષયોનાં ગુણ સ્વીકારીએ કરીએ છીએ.
02:37 ત્યારબાદ display_exam ફંક્શનમાં, આપણે કુલ ગુણ ગણતરી કરીએ છીએ. અને તેને પ્રીંટ કરીએ છીએ.
02:44 અને average (એવરેજ) ફંક્શનમાં આપણે સરાસરી ગણતરી કરીએ છીએ.
02:48 આ આપણું main (મેઈન) ફંક્શન છે.
02:51 આમાં આપણે ક્લાસ grade નો ઓબજેક્ટ બનાવીએ છીએ જે કે gd તરીકે ડીરાઇવ્ડ ક્લાસ છે.
02:57 ત્યારબાદ આપણે ઉપરનાં તમામ ફંક્શનોને બોલાવીએ છીએ
03:01 return statement (રીટર્ન સ્ટેટમેંટ) છે.
03:03 હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
03:05 તમારા કીબોર્ડ પર, Ctrl, Alt અને T કી એકસાથે દબાવીને ટર્મિનલ વિન્ડો ખોલો.
03:14 કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો g++ space multiple dot cpp space hyphen o space mult. Enter દબાવો.
03:24 ટાઈપ કરો dot slash mult. Enter દબાવો.
03:29 અહીં આપણને દેખાય છે, Enter Roll no.:
03:32 હું 3 દાખલ કરીશ
03:34 Enter Name:
03:36 હું Pratham દાખલ કરીશ
03:39 Enter marks of subject1
03:41 હું 67 દાખલ કરીશ
03:43 subject2 માં 78 અને
03:46 subject3 માં 84
03:48 આઉટપુટ આપેલ રીતે દેખાય છે
03:51 Roll no is: 3, Name is: Pratham
03:53 Total is: 229
03:55 Average is: 76
03:58 multiple inheritance (મલ્ટીપલ ઇનહેરીટન્સ) હતા.
04:00 હવે આપણે Hierarchical Inheritance (હાયરાકીકલ ઇનહેરીટન્સ) જોશું.
04:03 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
04:05 Hierarchical Inheritance (હાયરાકીકલ ઇનહેરીટન્સ) માં, એક બેઝ ક્લાસથી વારસાઈ બહુવિધ ડીરાઇવ્ડ ક્લાસોને મળે છે.
04:12 આપણી ફાઈલનું નામ hierarchical dot cpp છે તેની નોંધ લો.
04:16 હું હવે કોડ સમજાવીશ.
04:19 iostream તરીકે આ આપણી હેડર ફાઈલ છે.
04:22 અહીં આપણે std namespace વાપર્યું છે
04:25 આપણી પાસે ક્લાસ student છે જે કે એક બેઝ ક્લાસ છે.
04:29 આમાં, આપણી પાસે ઇન્ટીજર વેરીએબલ તરીકે roll_no છે.
04:34 Sub1, sub2, sub3 અને total આ ઇન્ટીજર વેરીએબલો છે.
04:40 name (નેમ) આ કેરેક્ટર વેરીએબલ છે.
04:43 આ બધા પ્રોટેક્ટેડ જાહેર કરાયા છે.
04:46 અહીં આપણી પાસે બીજો એક ક્લાસ 'show' છે.
04:49 આ એક ડીરાઇવ્ડ ક્લાસ છે.
04:51 તે ક્લાસ student ની પ્રોપર્ટીને વારસાઈમાં લે છે.
04:54 આમાં આપણી પાસે બે ફંક્શનો છે: "input" અને "display".
04:59 આને પબ્લિક ફંક્શનો તરીકે જાહેર કરાયા છે.
05:02 ફંક્શન input માં આપણે વિદ્યાર્થીનાં રોલ ક્રમાંક અને નામ સ્વીકારીએ છીએ.
05:07 ફંક્શન display માં આપણે વિદ્યાર્થીનાં રોલ ક્રમાંક અને નામ દર્શાવીએ છીએ.
05:11 આપણી પાસે class exam તરીકે બીજો એક ડીરાઇવ્ડ ક્લાસ છે.
05:15 આ પણ ક્લાસ student થી વારસાઈ લે છે.
05:19 તમે જોઈ શકો છો કે અહીં બે ડીરાઇવ્ડ ક્લાસ છે- class exam અને class show.
05:26 બંને ક્લાસો ક્લાસ student થી વારસાઈ લે છે.
05:30 ક્લાસ exam માં આપણી પાસે પબ્લિક તરીકે જાહેર કરાયેલા બે ફંક્શનો "input_exam" અને "total marks" છે.
05:38 અહીં આપણે ફંક્શન "input_exam" એક્સેસ કરીએ છીએ.
05:41 sub1, sub2 અને sub3 - આ ત્રણ વિષયોનાં ગુણ સ્વીકારે છે.
05:46 ત્યારબાદ આપણી પાસે છે "total_marks" ફંક્શન.
05:49 આ ત્રણ વિષયોનાં કુલ ગણતરી કરે છે અને તેને પ્રીંટ કરે છે.
05:53 આ આપણું main (મેઈન) ફંક્શન છે.
05:56 આમાં આપણે st, sw અને em તરીકે ત્રણ ક્લાસોનાં ઓબજેક્ટો બનાવીએ છીએ.
06:03 ત્યારબાદ આ ઓબજેક્ટ વાપરીને, આપણે આપેલ ફંક્શનો બોલાવીએ છીએ.

sw.input(); em.input_exam(); sw.display(); em.total_marks();

06:15 અને આ આપણું return statement (રીટર્ન સ્ટેટમેંટ) છે.
06:17 હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
06:19 ટર્મિનલ પર પાછા આવીએ.
06:21 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
06:24 ચાલો કમ્પાઈલ કરીએ, ટાઈપ કરો g++ space hierarchical dot cpp space hyphen o hier.
06:36 Enter દબાવો. ટાઈપ કરો ./hier
06:41 Enter દબાવો.
06:43 Enter Roll no.:હું 4 આપીશ.
06:46 Enter Name:. હું Ashwini તરીકે દાખલ કરીશ.
06:50 Enter marks of subject1
06:52 હું 87 દાખલ કરીશ.
06:54 subject2 માં 67 અને subject3 માં 97.
07:00 આઉટપુટ આપેલ રીતે દેખાશે
07:02 Roll no is: 4
07:04 Name is: Ashwini અને
07:06 Total is : 251. અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
07:10 આપણી સ્લાઈડ પર પાછા ફરીએ.
07:13 સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા,
07:16 Multiple Inheritance (મલ્ટીપલ ઇનહેરીટન્સ).
07:18 Hierarchical Inheritance (હાયરાકીકલ ઇનહેરીટન્સ).
07:20 એસાઇનમેંટ તરીકે ક્લાસ area (એરિયા) અને perimeter (પેરીમીટર) બનાવો.
07:25 ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો.
07:29 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
07:32 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:35 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
07:40 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
07:42 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
07:45 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
07:49 વધુ વિગતો માટે, કૃપા કરી,
07:51 contact@spoken-tutorial.org પર લખો.
07:56 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:01 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
08:07 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
08:11 IIT Bombay તરફથી હું, ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya