Difference between revisions of "Advanced-Cpp/C2/Inheritance/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 | '''Time''' | '''Narration''' |- | 00:01 | '''C++''' માં '''Inheritance''' (ઇનહેરીટન્સ) પરનાં સ્પોકન ટ્યુ...")
 
 
(One intermediate revision by one other user not shown)
Line 13: Line 13:
 
|-
 
|-
 
| 00:09
 
| 00:09
| '''Inheritance''' (ઇનહેરીટન્સ)
+
| '''Inheritance''' (ઇનહેરીટન્સ), ઇનહેરીટન્સનાં પ્રકારો
 
+
|-
+
| 00:10
+
|ઇનહેરીટન્સનાં પ્રકારો
+
  
 
|-
 
|-
Line 49: Line 45:
 
|-
 
|-
 
| 00:44
 
| 00:44
| ઇનહેરીટન્સનાં પ્રકારો
+
| ઇનહેરીટન્સનાં પ્રકારો '''Single level inheritance''' (સિંગલ લેવલ ઇનહેરીટન્સ)
 
+
|-
+
| 00:45
+
|'''Single level inheritance''' (સિંગલ લેવલ ઇનહેરીટન્સ)
+
  
 
|-
 
|-
Line 150: Line 142:
 
| 02:23
 
| 02:23
 
|આપણી ફાઈલનું નામ '''exam_inherit.cpp''' છે તેની નોંધ લો  
 
|આપણી ફાઈલનું નામ '''exam_inherit.cpp''' છે તેની નોંધ લો  
 
  
 
|-
 
|-
Line 179: Line 170:
 
| 02:53
 
| 02:53
 
|  ફંક્શન '''input''' અને ફંક્શન '''display''' આ ક્લાસ '''student''' નાં પબ્લિક ફંક્શનો છે.  
 
|  ફંક્શન '''input''' અને ફંક્શન '''display''' આ ક્લાસ '''student''' નાં પબ્લિક ફંક્શનો છે.  
 
  
 
|-
 
|-
Line 220: Line 210:
 
| 03:44
 
| 03:44
 
| હવે આપણે ત્રણ વિષયનાં ગુણ સ્વીકૃત કરવા માટે '''input_exam''' ફંક્શન વાપરી રહ્યા છીએ.
 
| હવે આપણે ત્રણ વિષયનાં ગુણ સ્વીકૃત કરવા માટે '''input_exam''' ફંક્શન વાપરી રહ્યા છીએ.
 
  
 
|-
 
|-
Line 229: Line 218:
 
| 03:59
 
| 03:59
 
|ત્યારબાદ આપણે કુલ યોગ પ્રીંટ કરીએ છીએ.  
 
|ત્યારબાદ આપણે કુલ યોગ પ્રીંટ કરીએ છીએ.  
 +
 
|-
 
|-
 
| 04:01
 
| 04:01
Line 244: Line 234:
 
| 04:15
 
| 04:15
 
| અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે.
 
| અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે.
 
 
  
 
|-
 
|-
Line 253: Line 241:
 
|-
 
|-
 
| 04:20
 
| 04:20
| તમારા કીબોર્ડ પર, એકંદરે '''Ctrl, Alt''' અને '''T''' કી એકસાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.  
+
| તમારા કીબોર્ડ પર, '''Ctrl, Alt''' અને '''T''' કી એકસાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.  
  
 
|-
 
|-
 
| 04:30
 
| 04:30
|  કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો
+
|  કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો. '''g++ (space)exam_inherit.cpp (space)-o (space) exam'''
 
+
|-
+
| 04:31
+
|'''g++ (space)exam_inherit.cpp (space)-o (space) exam'''
+
  
 
|-
 
|-
 
| 04:41
 
| 04:41
| '''Enter''' દબાવો.
+
| '''Enter''' દબાવો. ટાઈપ કરો
 
+
|-
+
| 04:42
+
| ટાઈપ કરો
+
  
 
|-
 
|-
Line 277: Line 257:
 
|-
 
|-
 
| 04:46
 
| 04:46
|  અહીં તે આપેલ પ્રમાણે દેખાશે,
+
|  અહીં તે આપેલ પ્રમાણે દેખાશે, '''Enter Roll no.:'''
 
+
|-
+
| 04:47
+
|'''Enter Roll no.:'''
+
  
 
|-
 
|-
Line 289: Line 265:
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
|'''Enter Name:'''
+
|'''Enter Name:''' હું '''Arya''' તરીકે દાખલ કરીશ.
 
+
|-
+
| 04:52
+
|હું '''Arya''' તરીકે દાખલ કરીશ.
+
  
 
|-
 
|-
Line 317: Line 289:
 
|-
 
|-
 
| 05:08
 
| 05:08
|'''Roll no is: 1'''
+
|'''Roll no is: 1''', '''Name is: Arya''' અને,,
 
+
|-
+
| 05:09
+
|'''Name is: Arya''' અને,,
+
  
 
|-
 
|-
Line 349: Line 317:
 
|-
 
|-
 
| 05:32
 
| 05:32
|ક્લાસ '''exam_inherit''' નાં પબ્લિક વેરીએબલ તરીકે.  
+
|ક્લાસ '''exam_inherit''' પબ્લિક વેરીએબલ તરીકે.  
  
 
|-
 
|-
Line 361: Line 329:
 
|-
 
|-
 
| 05:49
 
| 05:49
|આ ક્લાસ '''exam_inherit''' ને વારસાઈ આપે છે.   
+
|આ ક્લાસમા '''exam_inherit''' ને વારસાઈ આપે છે.   
  
 
|-
 
|-
Line 413: Line 381:
 
|-
 
|-
 
| 06:44
 
| 06:44
|display
+
|display, display_exam
 
+
|-
+
| 06:45
+
|display_exam
+
  
 
|-
 
|-
Line 453: Line 417:
 
|-
 
|-
 
| 07:17
 
| 07:17
| કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો
+
| કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો. '''g++ (space) multilevel.cpp (space) -o (space) mul'''
 
+
|-
+
| 07:18
+
|'''g++ (space) multilevel.cpp (space) -o (space) mul'''
+
  
 
|-
 
|-
 
| 07:26
 
| 07:26
|'''Enter''' દબાવો.
+
|'''Enter''' દબાવો. ટાઈપ કરો '''./mul'''
 
+
|-
+
| 07:27
+
|ટાઈપ કરો
+
 
+
'''./mul'''
+
  
 
|-
 
|-
Line 475: Line 429:
 
|-
 
|-
 
| 07:32
 
| 07:32
|અહીં આપણને દેખાય છે,
+
|અહીં આપણને દેખાય છે, '''Enter Roll no.:'''
'''Enter Roll no.:'''
+
  
 
|-
 
|-
Line 516: Line 469:
 
|-
 
|-
 
| 07:56
 
| 07:56
|'''Name is: Pratham '''
+
|'''Name is: Pratham ''', '''Total is: 214 ''' અને,  
 
+
|-
+
| 07:57
+
|'''Total is: 214 ''' અને,  
+
  
 
|-
 
|-
Line 536: Line 485:
 
|-
 
|-
 
|  08:07
 
|  08:07
| સારાંશમાં
+
| સારાંશમાં , આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા,  
 
+
|-
+
|  08:08
+
|આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા,  
+
  
 
|-
 
|-
Line 552: Line 497:
 
|-
 
|-
 
| 08:14
 
| 08:14
| એસાઇનમેંટ તરીકે  
+
| એસાઇનમેંટ તરીકે ક્લાસ આકાર બનાવવા માટે એક પ્રોગ્રામ લખો.
 
+
 
+
|-
+
| 08:15
+
| ક્લાસ આકાર બનાવવા માટે એક પ્રોગ્રામ લખો.
+
  
 
|-
 
|-
Line 566: Line 506:
 
| 08:23
 
| 08:23
 
|ત્યારબાદ ચોરસ, ચતુષ્કોણ અને વર્તુળ જેવા વિવિધ આકારોનાં ક્ષેત્રફળ અને પરીમીતી શોધો.  
 
|ત્યારબાદ ચોરસ, ચતુષ્કોણ અને વર્તુળ જેવા વિવિધ આકારોનાં ક્ષેત્રફળ અને પરીમીતી શોધો.  
 
  
 
|-
 
|-
Line 614: Line 553:
 
|-
 
|-
 
| 09:13  
 
| 09:13  
| '''IIT Bombay''' તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું.
+
| '''IIT Bombay''' તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવાબદ્દલ આભાર.
અમને જોડાવાબદ્દલ આભાર.
+
  
 
|}
 
|}

Latest revision as of 10:57, 23 February 2017

Time Narration
00:01 C++ માં Inheritance (ઇનહેરીટન્સ) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું,
00:09 Inheritance (ઇનહેરીટન્સ), ઇનહેરીટન્સનાં પ્રકારો
00:12 આપણે આ બધું ઉદાહરણોનાં મદદથી કરીશું.
00:16 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું
00:19 ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 11.10
00:24 g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1
00:28 ચાલો ઇનહેરીટન્સનાં પરિચયથી શરૂઆત કરીએ
00:32 જ્યારે એક ઓબજેક્ટ બીજાની પ્રોપર્ટી પ્રાપ્ત કરે છે ત્યારે તેને ઇનહેરીટન્સ કહેવાય છે.
00:38 આ એક એવી પ્રક્રિયા છે જેમાં વર્તમાન ક્લાસમાં ફેરબદલ કર્યા વિના તેને ફરીથી વાપરવામાં આવે છે.
00:44 ઇનહેરીટન્સનાં પ્રકારો Single level inheritance (સિંગલ લેવલ ઇનહેરીટન્સ)
00:48 Multiple level inheritance (મલ્ટીપલ લેવલ ઇનહેરીટન્સ)
00:50 Hierarchical inheritance (હાયરાકીકલ ઇનહેરીટન્સ)
00:52 Multilevel inheritance (મલ્ટીલેવલ ઇનહેરીટન્સ)
00:55 Hybrid inheritance (હાયબ્રીડ ઇનહેરીટન્સ)
00:57 ચાલો base (બેઝ) ક્લાસ અને derived (ડીરાઇવ્ડ) ક્લાસ વિશે જાણીએ.
01:02 બેઝ ક્લાસ તેની પોતાની પ્રોપર્ટીઓ અને કાર્યક્ષમતા ધરાવે છે.
01:06 તેને parent (પેરેન્ટ) ક્લાસ પણ કહેવાય છે.
01:09 તે સામાન્ય ગુણો ધરાવે છે જેને તમામ ઓબજેક્ટો વારસાઈમાં લઇ શકે છે.
01:14 ડીરાઇવ્ડ ક્લાસ એ child (ચાઈલ્ડ) ક્લાસ છે.
01:18 ડીરાઇવ્ડ ક્લાસ બેઝ ક્લાસ પાસેથી પ્રોપર્ટીઓ અને કાર્યક્ષમતા વારસાઈમાં લે છે.
01:23 ચાલો જોઈએ કે સિંગલ લેવલ ઇનહેરીટન્સ શું છે.
01:27 સિંગલ લેવલ ઇનહેરીટન્સમાં ફક્ત એક બેઝ ક્લાસ અને ડીરાઇવ્ડ ક્લાસની જરૂર છે.
01:34 મલ્ટીપલ ઇનહેરીટન્સ
01:37 મલ્ટીપલ ઇનહેરીટન્સમાં ડીરાઇવ્ડ ક્લાસ એક કરતા વધુ બેઝ ક્લાસ પાસેથી વારસાઈ લે છે.
01:44 હાયરાકીકલ ઇનહેરીટન્સ
01:47 હાયરાકીકલ ઇનહેરીટન્સમાં બહુવિધ ડીરાઇવ્ડ ક્લાસ એક બેઝ ક્લાસ પાસેથી વારસાઈ લે છે.
01:55 મલ્ટીલેવલ ઇનહેરીટન્સ
01:57 મલ્ટીલેવલ ઇનહેરીટન્સમાં ઉપક્લાસ બીજા બધા ક્લાસો માટે બેઝ ક્લાસ તરીકે વર્તે છે.
02:05 અને હાયબ્રીડ ઇનહેરીટન્સ
02:08 હાયબ્રીડ ઇનહેરીટન્સમાં એક કરતા વધુ પ્રકારનાં ઇનહેરીટન્સનું સંયોજન થાય છે.
02:14 ચાલો હવે સિંગલ લેવલ ઇનહેરીટન્સ પર એક ઉદાહરણ જોઈએ.
02:18 એડિટર પર મેં પહેલાથી જ કોડ ટાઈપ કરી દીધો છે.
02:21 હું તે સમજાવીશ.
02:23 આપણી ફાઈલનું નામ exam_inherit.cpp છે તેની નોંધ લો
02:28 ઉદાહરણમાં સમાવેશ થશે વિદ્યાર્થીનું નામ, રોલ ક્રમાંક અને ગુણ દર્શાવવું.
02:35 iostream તરીકે આ આપણી હેડર ફાઈલ છે
02:38 અહીં આપણે વાપરી રહ્યા છીએ std namespace
02:42 અહીં આપણી પાસે ક્લાસ student છે.
02:44 ત્યારબાદ આપણી પાસે ઇન્ટીજર વેરીએબલ roll_no અને character array name છે.
02:50 ક્લાસ student નાં પ્રાઇવેટ મેમ્બરો તરીકે.
02:53 ફંક્શન input અને ફંક્શન display આ ક્લાસ student નાં પબ્લિક ફંક્શનો છે.
02:59 વિદ્યાર્થીનાં રોલ ક્રમાંક અને નામ સ્વીકારવા માટે અહીં આપણે input ફંક્શનનો ઉપયોગ કરી રહ્યા છીએ.
03:06 ત્યારબાદ રોલ ક્રમાંક અને નામ દર્શાવવા માટે આપણી પાસે display ફંક્શન છે.
03:11 exam_inherit તરીકે અહીં આપણી પાસે બીજો એક ક્લાસ છે.
03:16 આ એક ડીરાઇવ્ડ ક્લાસ છે.
03:18 તે ક્લાસ student નાં ફંક્શન અને ડેટાની વારસાઈ લે છે.
03:23 ત્યારબાદ આપણે જાહેર કર્યું છે sub1, sub2, sub3 અને total.
03:28 ક્લાસ exam_inherit નાં પ્રાઇવેટ વેરીએબલો તરીકે.
03:33 અહીં આપણી પાસે input_exam અને display_exam એ પબ્લિક ફંક્શનો તરીકે છે.
03:41 અહીં આપણે ક્લાસ exam_inherit બંધ કરીએ છીએ.
03:44 હવે આપણે ત્રણ વિષયનાં ગુણ સ્વીકૃત કરવા માટે input_exam ફંક્શન વાપરી રહ્યા છીએ.
03:52 અહીં, આપણે ત્રણ વિષયોનો કુલ યોગ ગણતરી કરવા માટે display_exam ફંક્શન વાપરી રહ્યા છીએ.
03:59 ત્યારબાદ આપણે કુલ યોગ પ્રીંટ કરીએ છીએ.
04:01 આ આપણું મુખ્ય ફંક્શન છે
04:03 અહીં આપણે ક્લાસ exam_inherit નો ઓબજેક્ટ ex તરીકે બનાવીએ છીએ
04:10 ત્યારબાદ આપણે તમામ ફંક્શનોને ઓબજેક્ટ ex ઉપયોગ કરી બોલાવીએ છીએ
04:15 અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે.
04:18 ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ
04:20 તમારા કીબોર્ડ પર, Ctrl, Alt અને T કી એકસાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
04:30 કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો. g++ (space)exam_inherit.cpp (space)-o (space) exam
04:41 Enter દબાવો. ટાઈપ કરો
04:43 ./exam અને Enter દબાવો.
04:46 અહીં તે આપેલ પ્રમાણે દેખાશે, Enter Roll no.:
04:49 હું 1 તરીકે દાખલ કરીશ.
04:51 Enter Name: હું Arya તરીકે દાખલ કરીશ.
04:55 Enter marks of subject1
04:57 હું 60 તરીકે દાખલ કરીશ.
05:00 subject 2 માં 70
05:02 અને subject 3 માં 80
05:06 આઉટપુટ આપેલ રીતે દેખાય છે
05:08 Roll no is: 1, Name is: Arya અને,,
05:11 Total is: 210
05:13 હવે સમાન ઉદાહરણમાં આપણે મલ્ટીલેવલ ઇનહેરીટન્સ જોશું.
05:18 કોડ મેં પહેલાથી જ ટાઈપ કરી દીધો છે.
05:20 ચાલો આપણા એડિટર પર પાછા જઈએ.
05:22 આપણી ફાઈલનું નામ multilevel.cpp છે તેની નોંધ લો
05:28 અહીં આપણે વેરીએબલ total ને જાહેર કર્યું છે.
05:32 ક્લાસ exam_inherit પબ્લિક વેરીએબલ તરીકે.
05:38 આ એટલા માટે કારણ કે ડીરાઇવ્ડ ક્લાસ દ્વારા પ્રાઇવેટ મેમ્બરો એક્સેસ કરાતા નથી.
05:44 grade' તરીકે અહીં આપણી પાસે બીજો એક ક્લાસ છે.
05:49 આ ક્લાસમા exam_inherit ને વારસાઈ આપે છે.
05:53 ક્લાસ grade આ ડીરાઇવ્ડ ક્લાસ છે
05:56 અને ક્લાસ exam_inherit આ ક્લાસ grade માટે બેઝ ક્લાસ છે.
06:02 ક્લાસ exam_inherit નાં તમામ ફંક્શનો અને ડેટા ક્લાસ grade ની વારસાઈ લેશે.
06:11 અહીં આપણે avg ને ક્લાસ grade નાં પ્રાઈવેટ મેમ્બર તરીકે જાહેર કર્યો છે.
06:17 અને ફંક્શન average ને પબ્લિક ફંક્શન તરીકે.
06:21 ત્યારબાદ આપણે ક્લાસ બંધ કરીએ છીએ.
06:23 અહીં આપણે સરાસરી ગણતરી કરવા માટે average ફંક્શન વાપરીએ છીએ.
06:27 ત્યારબાદ આપણે સરાસરીને પ્રીંટ કરીએ છીએ.
06:30 મુખ્ય ફંક્શન અંતર્ગત આપણે ક્લાસ grade નું ઓબજેક્ટ gd તરીકે બનાવીએ છીએ.
06:36 ત્યારબાદ ઓબજેક્ટ gd નો ઉપયોગ કરીને તમામ ફંક્શનો બોલાવીએ છીએ.
06:40 gd.input()
06:42 input_exam
06:44 display, display_exam
06:46 અને average ફંક્શન.
06:49 અને આ આપણુ રીટર્ન સ્ટેટમેંટ છે.
06:52 હવે તમે જોઈ શકો છો કે ક્લાસ grade એ એક ડીરાઈવ્ડ ક્લાસ છે.
06:56 અને exam_inherit એ ક્લાસ grade નું બેઝ ક્લાસ છે.
07:01 અને અહીં ક્લાસ exam_inherit એ ડીરાઈવ્ડ ક્લાસ છે.
07:06 અને ક્લાસ student એ ક્લાસ exam_inherit માટે બેઝ ક્લાસ છે.
07:12 ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
07:14 આપણા ટર્મિનલ પર પાછા આવીએ.
07:17 કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો. g++ (space) multilevel.cpp (space) -o (space) mul
07:26 Enter દબાવો. ટાઈપ કરો ./mul
07:30 Enter દબાવો.
07:32 અહીં આપણને દેખાય છે, Enter Roll no.:
07:34 હું 2 દાખલ કરીશ
07:36 Enter Name:
07:38 હું Pratham દાખલ કરીશ
07:41 Enter marks of subject1
07:43 હું 65 દાખલ કરીશ
07:46 subject2 માં 67 અને,
07:48 subject3 માં 82
07:52 આઉટપુટ આપેલ રીતે દેખાય છે:
07:54 Roll no is: 2
07:56 Name is: Pratham , Total is: 214 અને,
07:59 Average is: 71
08:01 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
08:05 ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ.
08:07 સારાંશમાં , આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા,
08:10 Inheritance (ઇનહેરીટન્સ) અને,
08:11 ઇનહેરીટન્સનાં પ્રકારો.
08:14 એસાઇનમેંટ તરીકે ક્લાસ આકાર બનાવવા માટે એક પ્રોગ્રામ લખો.
08:18 ત્યારબાદ ક્ષેત્રફળ અને પરીમીતી તરીકે ક્લાસનાં બે ફંક્શનો બનાવો.
08:23 ત્યારબાદ ચોરસ, ચતુષ્કોણ અને વર્તુળ જેવા વિવિધ આકારોનાં ક્ષેત્રફળ અને પરીમીતી શોધો.
08:31 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
08:34 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
08:37 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:42 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
08:44 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
08:47 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
08:51 વધુ વિગતો માટે, કૃપા કરી,
08:53 contact@spoken-tutorial.org પર લખો.
08:58 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09:02 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
09:09 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.
09:13 IIT Bombay તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya