Difference between revisions of "GChemPaint/C2/View-Print-and-Export-structures/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with ''''Title of the tutorial''': View-Print-and-Export-structures '''Author''': Madhuri Ganapathi '''Key words''': View options, Zoom factor, Page setup, Portrait, Landscape, Rever…') |
PoojaMoolya (Talk | contribs) |
||
(4 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
{|border =1 | {|border =1 | ||
!'''Time''' | !'''Time''' | ||
!'''Narration''' | !'''Narration''' | ||
− | |||
|- | |- | ||
| 00:00 | | 00:00 | ||
− | | | + | | નમસ્તે મિત્રો. |
|- | |- | ||
| 00:02 | | 00:02 | ||
− | | | + | | '''GChemPaint''' માં '''View, Print અને Export structures''' ના પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
| 00:09 | | 00:09 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
|- | |- | ||
| 00:11 | | 00:11 | ||
− | | View | + | | '''View''' વિકલ્પ |
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
− | | Zoom | + | | '''Zoom''' બાબત, '''Page setup''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:15 | | 00:15 | ||
− | | Print Preview | + | | '''Print Preview''' |
|- | |- | ||
| 00:17 | | 00:17 | ||
− | | | + | | ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરતા |
|- | |- | ||
| 00:19 | | 00:19 | ||
− | | | + | | SVG અને PDF ફોરમેટસ માં ઈમેજ ને એક્સ્પોર્ટ કરતા. |
|- | |- | ||
| 00:24 | | 00:24 | ||
− | | | + | | અહી હું વાપરી રહ્યી છું, |
|- | |- | ||
| 00:26 | | 00:26 | ||
− | | '''Ubuntu Linux''' OS | + | | '''Ubuntu Linux''' OS આવૃત્તિ 12.04 |
|- | |- | ||
| 00:30 | | 00:30 | ||
− | | '''GChemPaint''' | + | | '''GChemPaint''' આવૃત્તિ 0.12.10 |
|- | |- | ||
| 00:35 | | 00:35 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, |
|- | |- | ||
| 00:40 | | 00:40 | ||
− | | '''GChemPaint''' | + | | તમે '''GChemPaint''' કેમિકલ સ્ટ્રક્ચર એડિટર સાથે પરિચિત હોવા જોઈએ. |
|- | |- | ||
| 00:43 | | 00:43 | ||
− | | | + | | જો નથી તો, સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટની મુલાકાત લો. |
|- | |- | ||
| 00:48 | | 00:48 | ||
− | | | + | | '''GChemPaint''' ની નવી એપ્લીકેશન ખોલવા માટે, |
|- | |- | ||
| 00:52 | | 00:52 | ||
− | | | + | | '''Dash home''' પર ક્લિક કરો '''Search bar''' દેખાય છે >> '''Search bar''' માં ટાઈપ કરો ''' GChemPaint'''''. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:58 | | 00:58 | ||
− | | | + | | '''GChemPaint''' આઇકોન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 01:01 | | 01:01 | ||
− | | | + | | ચાલો મોજૂદ ફાઈલ ખોલો. |
|- | |- | ||
| 01:05 | | 01:05 | ||
− | | | + | | ટૂલબાર પરથી '''Open a file''' આઇકોન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 01:09 | | 01:09 | ||
− | | | + | | ફાઈલસ અને ફોલ્ડરસ ધરાવતું વિન્ડો ખુલે છે. |
|- | |- | ||
| 01:12 | | 01:12 | ||
− | | | + | | યાદીમાંથી “'''pentane-ethane'''” નામની ફાઈલ પસંદ કરો. |
|- | |- | ||
| 01:16 | | 01:16 | ||
− | | | + | | '''Open''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 01:19 | | 01:19 | ||
− | | | + | | ચાલો હવે '''View''' વિકલ્પ વિષે શીખીએ. |
|- | |- | ||
| 01:23 | | 01:23 | ||
− | | | + | | '''View''' મેનુ પર જાઓ. |
|- | |- | ||
| 01:25 | | 01:25 | ||
− | | | + | | મેનુ માં , આપણી પાસે બે વિકલ્પો છે '''Full Screen''' અને '''Zoom'''. |
|- | |- | ||
| 01:31 | | 01:31 | ||
− | | | + | | ચાલો '''Zoom''' વિકલ્પ પસંદ કરો. |
|- | |- | ||
| 01:33 | | 01:33 | ||
− | | | + | | સબમેનુ '''zoom factors''' ની યાદી સાથે ખુલે છે. |
|- | |- | ||
| 01:38 | | 01:38 | ||
− | | | + | | યાદીને સ્ક્રોલ કરો અને '''Zoom to %.''' પસંદ કરો. |
|- | |- | ||
| 01:43 | | 01:43 | ||
− | | | + | | '''zoom factor (%)''' સાથે ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે. |
|- | |- | ||
| 01:47 | | 01:47 | ||
− | | | + | | '''zoom factor(%)''' ની મૂળભૂત વેલ્યુ દેખાય છે. |
|- | |- | ||
| 01:51 | | 01:51 | ||
− | | | + | |અહી આપણને જોઈતા અનુસાર '''Zoom factor''' ને વધાવી ઘટાવી શકીએ છીએ. |
|- | |- | ||
| 01:57 | | 01:57 | ||
− | | | + | | અપએરો અથવા ડાઉનએરો ના ત્રિકોણ પર ક્લિક કરો અને ઝૂમીંગની અવલોકન કરો. |
|- | |- | ||
| 02:03 | | 02:03 | ||
− | | | + | | '''Apply''' પર ક્લિક કરો અને પછી '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 02:07 | | 02:07 | ||
− | | | + | | સ્ટ્રક્ચર લાગુ કરેલ '''zoom factor''' સાથે દેખાય છે. |
+ | |||
|- | |- | ||
| 02:11 | | 02:11 | ||
− | | | + | | આગળ ચાલો જોઈએ પેજ સેટઅપ કેવી રીતે કરવું. |
|- | |- | ||
| 02:15 | | 02:15 | ||
− | | | + | | '''File''' મેનુ પર જાઓ , '''Page Setup''' પર જાઓ અને તેના પર ક્લિક કરો. |
|- | |- | ||
| 02:20 | | 02:20 | ||
− | | | + | | '''Page Setup''' વિન્ડો ખુલે છે. |
|- | |- | ||
| 02:23 | | 02:23 | ||
− | | | + | | આ વિન્ડો બે ટેબો ધરાવે છે - '''Page''' અને '''Scale'''. |
|- | |- | ||
| 02:29 | | 02:29 | ||
− | | Page | + | | '''Page''' ટેબ વિકલ્પો ધરાવે છે જેવા કે e '''Paper, '''Center on Page''' અને '''Orientation'''. |
|- | |- | ||
| 02:36 | | 02:36 | ||
− | | | + | | '''Paper''' વિકલ્પ માં આપણે મૂળભૂત પેપરની સાઈઝ બદલી શકીએ છીએ. |
|- | |- | ||
| 02:41 | | 02:41 | ||
− | | | + | | ચાલો '''Change Paper Type''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 02:44 | | 02:44 | ||
− | | | + | | '''Page Setup''' ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે. |
|- | |- | ||
| 02:48 | | 02:48 | ||
− | | | + | | અહી ત્રણ વિકલ્પો છે - '''Format for''', Paper size''' અને '''Orientation.''' |
|- | |- | ||
| 02:55 | | 02:55 | ||
− | | | + | | '''Format for''' વિકલ્પ મા તમારું મૂળભૂત પ્રિન્ટર પસંદ કરો. |
|- | |- | ||
| 03:00 | | 03:00 | ||
− | | | + | | હું મારું મૂળભૂત પ્રિન્ટર પસંદ કરીશ. |
|- | |- | ||
| 03:03 | | 03:03 | ||
− | | '''Paper size''' | + | | '''Paper size''' વિકલ્પ જુદા જુદા સાઈઝના પેપર સાથે ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે. |
|- | |- | ||
| 03:09 | | 03:09 | ||
− | | | + | | હું '''A4.''' પસંદ કરીશ. |
|- | |- | ||
| 03:11 | | 03:11 | ||
− | | | + | | આ વિકલ્પ નીચે '''A4 size''' નું ડાઈમેન્શન દેખાય છે. |
|- | |- | ||
| 03:17 | | 03:17 | ||
− | | | + | | નોંધ લો કે ડાઈમેન્શન પ્રત્યેક પસંદ કરેલ પેપર સાઈઝ માટે દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
| 03:24 | | 03:24 | ||
− | | | + | | '''orientation''' વિકલ્પમા આપણી પાસે ''' 4''' રેડીઓ બટન છે - |
|- | |- | ||
| 03:29 | | 03:29 | ||
− | | '''Portrait''', | + | | '''Portrait''', '''Landscape''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 03:31 | | 03:31 | ||
− | | '''Reverse portrait''', | + | | '''Reverse portrait''', અને '''Reverse landscape'''. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 03:35 | | 03:35 | ||
− | | | + | | મૂળભૂત રીતે '''Portrait''' પસંદ થયેલ હોય છે. |
|- | |- | ||
| 03:39 | | 03:39 | ||
− | | | + | | જેમ છે તેમ જ રહેવા દો અને '''Apply''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 03:43 | | 03:43 | ||
− | | | + | | આગળ, આપણી પાસે માર્જિન સાઈઝ છે. |
|- | |- | ||
| 03:46 | | 03:46 | ||
− | | '''Top margin, Left margin, Right margin''' | + | | '''Top margin, Left margin, Right margin''' અને '''Bottom margin'''. |
|- | |- | ||
| 03:52 | | 03:52 | ||
− | | | + | | અહી આપણે આપણી જરૂરિયાત અનુસાર માર્જિન રાખી શકીએ છીએ. |
|- | |- | ||
| 03:56 | | 03:56 | ||
− | | | + | |આગળનું વિકલ્પ '''Unit''' છે. |
|- | |- | ||
| 03:59 | | 03:59 | ||
− | | '''Unit''' | + | | '''Unit''' વિકલ્પને '''inches, millimetres''' અને '''points''' મા સેટ કરી શકીએ છીએ. |
|- | |- | ||
| 04:05 | | 04:05 | ||
− | | | + | | નોંધ લો કે જયારે આપણે''Unit''' બદલીએ છીએ માર્જિન સાઈઝ આપમેળે '''Unit''' અનુસાર બદલાઈ જાય છે. |
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
− | | | + | | ચાલો '''Center on page''' વિષે શીખીએ. |
|- | |- | ||
| 04:17 | | 04:17 | ||
− | | | + | | અહી આપણી પાસે બે ચેક બોક્ક્ષ છે '''Horizontally''' અને '''Vertically'''. |
|- | |- | ||
| 04:22 | | 04:22 | ||
− | | | + | | ચાલો '''Horizontally''' ચેક બોક્ક્ષ પર ક્લિક કરો. |
|- | |- | ||
| 04:26 | | 04:26 | ||
− | | | + | | આપણે '''Preview''' બટન પર ક્લિક કરીને આપણા સ્ટ્રક્ચરનું પ્રિવ્યુ જોઈ શકીએ છે. |
|- | |- | ||
| 04:33 | | 04:33 | ||
− | | | + | | અહી આપણે પ્રિવ્યુ જોઈ શકીએ છે |
|- | |- | ||
| 04:35 | | 04:35 | ||
− | | | + | | ચાલો પ્રિવ્યુ વિન્ડો બંધ કરો. |
|- | |- | ||
| 04:38 | | 04:38 | ||
− | | | + | | '''Orientation''' વિકલ્પમાં આપણી પાસે રેડીઓ બટન છે . |
|- | |- | ||
| 04:43 | | 04:43 | ||
− | | '''Portrait''', | + | | '''Portrait''', '''Landscape''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 04:45 | | 04:45 | ||
− | | '''Reverse portrait''' | + | | '''Reverse portrait''' અને '''Reverse landscape''' |
|- | |- | ||
| 04:49 | | 04:49 | ||
− | | | + | | મૂળભૂત રીતે '''Portrait''' પસંદ થયેલ હોય છે. |
|- | |- | ||
| 04:53 | | 04:53 | ||
− | | | + | | ચાલો હવે '''Landscape''' રેડીઓ બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 04:57 | | 04:57 | ||
− | | | + | | અને પછી '''Preview''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 05:01 | | 05:01 | ||
− | | | + | | અહી આપણે ''' '''Landscape''' Orientation''' નું પ્રિવ્યુ જોઈ શકીએ છે . |
|- | |- | ||
| 05:06 | | 05:06 | ||
− | | | + | | તમે તમારા અન્ય '''Orientation''' વિકલ્પનું અન્વેષણ કરી શકો છો. |
|- | |- | ||
| 05:11 | | 05:11 | ||
− | | | + | | જો તમે '''Print''' બટન પર ક્લિક કરો છો તો ફાઈલ બદ્લાવ સાથે પ્રિન્ટ થાય છે. |
|- | |- | ||
| 05:17 | | 05:17 | ||
− | | | + | | પ્રિન્ટ કરવા ફેલ્ક તમે તમારી જુરીયાત અનુસાર સ્ટ્રક્ચર ને સ્કેલ કરી શકો છો. |
|- | |- | ||
| 05:23 | | 05:23 | ||
− | | | + | | આ માટે તમે '''Scale''' ટેબમા વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો. |
− | + | ||
|- | |- | ||
| 05:28 | | 05:28 | ||
− | | | + | | '''Scale''' ટેબ નું તમારી જાતે અન્વેષણ કરો. |
|- | |- | ||
| 05:32 | | 05:32 | ||
− | | | + | | '''Page Setup''' વિન્ડો ને બંદ કરવા માટે ચાલો '''Close''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 05:37 | | 05:37 | ||
− | | | + | | ચાલો આગળ ઈમેજને કેવી રીતે '''export''' કરવી તે શીખીએ. |
|- | |- | ||
| 05:41 | | 05:41 | ||
− | | | + | | '''File''' મેનુ પર જાઓ , select “Save as image” પસંદ કરો. |
|- | |- | ||
| 05:44 | | 05:44 | ||
− | | “Save as image” | + | | “Save as image” ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે. |
|- | |- | ||
| 05:48 | | 05:48 | ||
− | | '''File Type''' | + | | '''File Type''' વિકલ્પ પાસે ઈમેજ વિકલ્પો ની યાદી છે. |
|- | |- | ||
| 05:52 | | 05:52 | ||
− | | | + | | તમે ઈમેજને '''SVG, EPS, PDF, PNG, JPEG ''' અને અન્ય કેટલાકમા એક્સપોર્ટ કરી શકો છો. |
|- | |- | ||
| 06:04 | | 06:04 | ||
− | | | + | | ચાલો '''SVG''' ઈમેજ ને પસંદ કરો. |
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
− | | | + | | ફાઈલ નેમ “Pentane-ethane” તરીકે દાખલ કરો. |
|- | |- | ||
| 06:11 | | 06:11 | ||
− | | | + | | '''Save''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 06:13 | | 06:13 | ||
− | | | + | | અહી આપણે જોઈ શકીએ છીએ ફાઈલ '''SVG''' ઈમેજ તરીકે સેવ થયી છે. |
|- | |- | ||
| 06:18 | | 06:18 | ||
− | | | + | | ચાલો આગળ ઈમેજ ને '''PDF''' ડોક્યુમેન્ટ તરીકે એક્સપોર્ટ કરીએ. |
|- | |- | ||
| 06:23 | | 06:23 | ||
− | | | + | | '''File''' મેનુ પર જાઓ , '''“Save as image”''' પસંદ કરો. |
|- | |- | ||
| 06:27 | | 06:27 | ||
− | | ''' “Save as image”''' | + | | ''' “Save as image”'''ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે. |
|- | |- | ||
| 06:31 | | 06:31 | ||
− | | | + | | ફાઈલ ટાઈપ માંથી '''PDF''' ડોક્યુમેન્ટ પસંદ કરો. |
|- | |- | ||
| 06:35 | | 06:35 | ||
− | | | + | | ફાઈલ નામ ''' “Pentane-ethane” ''' તરીકે દાખલ કરો. |
|- | |- | ||
| 06:39 | | 06:39 | ||
− | | | + | | '''Save''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 06:41 | | 06:41 | ||
− | | | + | | અહી આપણે જોઈએ છીએ કે ફાઈલ ''PDF''' ડોક્યુમેન્ટ તરીકે સેવ થયેલ છે. |
|- | |- | ||
| 06:46 | | 06:46 | ||
− | | | + | | આ શાથે આ ટ્યુટોરીયલનો અંત થયા છે. |
|- | |- | ||
| 06:50 | | 06:50 | ||
− | | | + | | સારાંશ માટે. આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા, |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 06:54 | | 06:54 | ||
− | | View | + | |''' View''' વિકલ્પ, |
|- | |- | ||
| 06:56 | | 06:56 | ||
− | | Zoom factor | + | | '''Zoom factor''', ''' Page setup''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 06:58 | | 06:58 | ||
− | | Print Preview | + | | '''Print Preview''' |
|- | |- | ||
| 07:00 | | 07:00 | ||
− | | | + | | ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરતા અને, |
|- | |- | ||
| 07:03 | | 07:03 | ||
− | | | + | | ઈમેજને એક્સપોર્ટ કરતા. |
|- | |- | ||
| 07:05 | | 07:05 | ||
− | | | + | | અસાઇનમેન્ટ તરીકે, સ્ટ્રક્ચરને '''A5, B5 અને JB5''' ફોરમેટમાં પ્રિન્ટ કરો. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 07:12 | | 07:12 | ||
− | | | + | | ઈમેજને '''EPS અને PNG''' ફોરમેટમાં એક્સપોર્ટ કરો. |
|- | |- | ||
| 07:18 | | 07:18 | ||
− | | | + | | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
|- | |- | ||
| 07:22 | | 07:22 | ||
− | | | + | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
| 07:25 | | 07:25 | ||
− | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
| 07:30 | | 07:30 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
|- | |- | ||
| 07:32 | | 07:32 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
|- | |- | ||
| 07:35 | | 07:35 | ||
− | | | + | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
− | + | ||
|- | |- | ||
| 07:39 | | 07:39 | ||
− | | | + | | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો . |
|- | |- | ||
| 07:46 | | 07:46 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે . |
|- | |- | ||
| 07:51 | | 07:51 | ||
− | | | + | | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . |
− | + | ||
|- | |- | ||
| 07:59 | | 07:59 | ||
− | | | + | | આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. |
|- | |- | ||
| 08:04 | | 08:04 | ||
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર. |
− | + | ||
|} | |} |
Latest revision as of 15:16, 27 February 2017
Time | Narration |
---|---|
00:00 | નમસ્તે મિત્રો. |
00:02 | GChemPaint માં View, Print અને Export structures ના પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:09 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
00:11 | View વિકલ્પ |
00:13 | Zoom બાબત, Page setup |
00:15 | Print Preview |
00:17 | ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરતા |
00:19 | SVG અને PDF ફોરમેટસ માં ઈમેજ ને એક્સ્પોર્ટ કરતા. |
00:24 | અહી હું વાપરી રહ્યી છું, |
00:26 | Ubuntu Linux OS આવૃત્તિ 12.04 |
00:30 | GChemPaint આવૃત્તિ 0.12.10 |
00:35 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, |
00:40 | તમે GChemPaint કેમિકલ સ્ટ્રક્ચર એડિટર સાથે પરિચિત હોવા જોઈએ. |
00:43 | જો નથી તો, સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:48 | GChemPaint ની નવી એપ્લીકેશન ખોલવા માટે, |
00:52 | Dash home પર ક્લિક કરો Search bar દેખાય છે >> Search bar માં ટાઈપ કરો GChemPaint. |
00:58 | GChemPaint આઇકોન પર ક્લિક કરો. |
01:01 | ચાલો મોજૂદ ફાઈલ ખોલો. |
01:05 | ટૂલબાર પરથી Open a file આઇકોન પર ક્લિક કરો. |
01:09 | ફાઈલસ અને ફોલ્ડરસ ધરાવતું વિન્ડો ખુલે છે. |
01:12 | યાદીમાંથી “pentane-ethane” નામની ફાઈલ પસંદ કરો. |
01:16 | Open બટન પર ક્લિક કરો. |
01:19 | ચાલો હવે View વિકલ્પ વિષે શીખીએ. |
01:23 | View મેનુ પર જાઓ. |
01:25 | મેનુ માં , આપણી પાસે બે વિકલ્પો છે Full Screen અને Zoom. |
01:31 | ચાલો Zoom વિકલ્પ પસંદ કરો. |
01:33 | સબમેનુ zoom factors ની યાદી સાથે ખુલે છે. |
01:38 | યાદીને સ્ક્રોલ કરો અને Zoom to %. પસંદ કરો. |
01:43 | zoom factor (%) સાથે ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે. |
01:47 | zoom factor(%) ની મૂળભૂત વેલ્યુ દેખાય છે. |
01:51 | અહી આપણને જોઈતા અનુસાર Zoom factor ને વધાવી ઘટાવી શકીએ છીએ. |
01:57 | અપએરો અથવા ડાઉનએરો ના ત્રિકોણ પર ક્લિક કરો અને ઝૂમીંગની અવલોકન કરો. |
02:03 | Apply પર ક્લિક કરો અને પછી OK પર ક્લિક કરો. |
02:07 | સ્ટ્રક્ચર લાગુ કરેલ zoom factor સાથે દેખાય છે. |
02:11 | આગળ ચાલો જોઈએ પેજ સેટઅપ કેવી રીતે કરવું. |
02:15 | File મેનુ પર જાઓ , Page Setup પર જાઓ અને તેના પર ક્લિક કરો. |
02:20 | Page Setup વિન્ડો ખુલે છે. |
02:23 | આ વિન્ડો બે ટેબો ધરાવે છે - Page અને Scale. |
02:29 | Page ટેબ વિકલ્પો ધરાવે છે જેવા કે e Paper, Center on Page અને Orientation. |
02:36 | Paper વિકલ્પ માં આપણે મૂળભૂત પેપરની સાઈઝ બદલી શકીએ છીએ. |
02:41 | ચાલો Change Paper Type બટન પર ક્લિક કરો. |
02:44 | Page Setup ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે. |
02:48 | અહી ત્રણ વિકલ્પો છે - Format for, Paper size અને Orientation. |
02:55 | Format for વિકલ્પ મા તમારું મૂળભૂત પ્રિન્ટર પસંદ કરો. |
03:00 | હું મારું મૂળભૂત પ્રિન્ટર પસંદ કરીશ. |
03:03 | Paper size વિકલ્પ જુદા જુદા સાઈઝના પેપર સાથે ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે. |
03:09 | હું A4. પસંદ કરીશ. |
03:11 | આ વિકલ્પ નીચે A4 size નું ડાઈમેન્શન દેખાય છે. |
03:17 | નોંધ લો કે ડાઈમેન્શન પ્રત્યેક પસંદ કરેલ પેપર સાઈઝ માટે દ્રશ્યમાન થાય છે. |
03:24 | orientation વિકલ્પમા આપણી પાસે 4 રેડીઓ બટન છે - |
03:29 | Portrait, Landscape |
03:31 | Reverse portrait, અને Reverse landscape. |
03:35 | મૂળભૂત રીતે Portrait પસંદ થયેલ હોય છે. |
03:39 | જેમ છે તેમ જ રહેવા દો અને Apply પર ક્લિક કરો. |
03:43 | આગળ, આપણી પાસે માર્જિન સાઈઝ છે. |
03:46 | Top margin, Left margin, Right margin અને Bottom margin. |
03:52 | અહી આપણે આપણી જરૂરિયાત અનુસાર માર્જિન રાખી શકીએ છીએ. |
03:56 | આગળનું વિકલ્પ Unit છે. |
03:59 | Unit વિકલ્પને inches, millimetres અને points મા સેટ કરી શકીએ છીએ. |
04:05 | નોંધ લો કે જયારે આપણેUnit' બદલીએ છીએ માર્જિન સાઈઝ આપમેળે Unit અનુસાર બદલાઈ જાય છે. |
04:14 | ચાલો Center on page વિષે શીખીએ. |
04:17 | અહી આપણી પાસે બે ચેક બોક્ક્ષ છે Horizontally અને Vertically. |
04:22 | ચાલો Horizontally ચેક બોક્ક્ષ પર ક્લિક કરો. |
04:26 | આપણે Preview બટન પર ક્લિક કરીને આપણા સ્ટ્રક્ચરનું પ્રિવ્યુ જોઈ શકીએ છે. |
04:33 | અહી આપણે પ્રિવ્યુ જોઈ શકીએ છે |
04:35 | ચાલો પ્રિવ્યુ વિન્ડો બંધ કરો. |
04:38 | Orientation વિકલ્પમાં આપણી પાસે રેડીઓ બટન છે . |
04:43 | Portrait, Landscape |
04:45 | Reverse portrait અને Reverse landscape |
04:49 | મૂળભૂત રીતે Portrait પસંદ થયેલ હોય છે. |
04:53 | ચાલો હવે Landscape રેડીઓ બટન પર ક્લિક કરો. |
04:57 | અને પછી Preview બટન પર ક્લિક કરો. |
05:01 | અહી આપણે Landscape Orientation નું પ્રિવ્યુ જોઈ શકીએ છે . |
05:06 | તમે તમારા અન્ય Orientation વિકલ્પનું અન્વેષણ કરી શકો છો. |
05:11 | જો તમે Print બટન પર ક્લિક કરો છો તો ફાઈલ બદ્લાવ સાથે પ્રિન્ટ થાય છે. |
05:17 | પ્રિન્ટ કરવા ફેલ્ક તમે તમારી જુરીયાત અનુસાર સ્ટ્રક્ચર ને સ્કેલ કરી શકો છો. |
05:23 | આ માટે તમે Scale ટેબમા વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો. |
05:28 | Scale ટેબ નું તમારી જાતે અન્વેષણ કરો. |
05:32 | Page Setup વિન્ડો ને બંદ કરવા માટે ચાલો Close બટન પર ક્લિક કરો. |
05:37 | ચાલો આગળ ઈમેજને કેવી રીતે export કરવી તે શીખીએ. |
05:41 | File મેનુ પર જાઓ , select “Save as image” પસંદ કરો. |
05:44 | “Save as image” ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે. |
05:48 | File Type વિકલ્પ પાસે ઈમેજ વિકલ્પો ની યાદી છે. |
05:52 | તમે ઈમેજને SVG, EPS, PDF, PNG, JPEG અને અન્ય કેટલાકમા એક્સપોર્ટ કરી શકો છો. |
06:04 | ચાલો SVG ઈમેજ ને પસંદ કરો. |
06:07 | ફાઈલ નેમ “Pentane-ethane” તરીકે દાખલ કરો. |
06:11 | Save બટન પર ક્લિક કરો. |
06:13 | અહી આપણે જોઈ શકીએ છીએ ફાઈલ SVG ઈમેજ તરીકે સેવ થયી છે. |
06:18 | ચાલો આગળ ઈમેજ ને PDF ડોક્યુમેન્ટ તરીકે એક્સપોર્ટ કરીએ. |
06:23 | File મેનુ પર જાઓ , “Save as image” પસંદ કરો. |
06:27 | “Save as image”ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે. |
06:31 | ફાઈલ ટાઈપ માંથી PDF ડોક્યુમેન્ટ પસંદ કરો. |
06:35 | ફાઈલ નામ “Pentane-ethane” તરીકે દાખલ કરો. |
06:39 | Save બટન પર ક્લિક કરો. |
06:41 | અહી આપણે જોઈએ છીએ કે ફાઈલ PDF' ડોક્યુમેન્ટ તરીકે સેવ થયેલ છે. |
06:46 | આ શાથે આ ટ્યુટોરીયલનો અંત થયા છે. |
06:50 | સારાંશ માટે. આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા, |
06:54 | View વિકલ્પ, |
06:56 | Zoom factor, Page setup |
06:58 | Print Preview |
07:00 | ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરતા અને, |
07:03 | ઈમેજને એક્સપોર્ટ કરતા. |
07:05 | અસાઇનમેન્ટ તરીકે, સ્ટ્રક્ચરને A5, B5 અને JB5 ફોરમેટમાં પ્રિન્ટ કરો. |
07:12 | ઈમેજને EPS અને PNG ફોરમેટમાં એક્સપોર્ટ કરો. |
07:18 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
07:22 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:25 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07:30 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
07:32 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:35 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07:39 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો . |
07:46 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે . |
07:51 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . |
07:59 | આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. |
08:04 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર. |