Difference between revisions of "GChemPaint/C2/Basic-operations/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with 'Title of the tutorial: Basic-operations Author: Madhuri Ganapathi Key words: Add and Edit text, Select, Move, Flip and Rotate objects, Group and Align Objects, Cut, copy, paste…') |
PoojaMoolya (Talk | contribs) |
||
(9 intermediate revisions by 2 users not shown) | |||
Line 5: | Line 5: | ||
Key words: Add and Edit text, Select, Move, Flip and Rotate objects, Group and Align Objects, Cut, copy, paste and delete objects, video tutorial. | Key words: Add and Edit text, Select, Move, Flip and Rotate objects, Group and Align Objects, Cut, copy, paste and delete objects, video tutorial. | ||
− | + | {| border = 1 | |
− | {|border =1 | + | |'''Time''' |
− | + | |'''Narration''' | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | | નમસ્તે મિત્રો, '''GChemPaint''' માં '''Basic Operations''' પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું - |
|- | |- | ||
| 00:11 | | 00:11 | ||
− | | | + | | મોજૂદ ફાઈલ ને ખોલવી, |
|- | |- | ||
| 00:14 | | 00:14 | ||
− | | | + | | ટેક્સ્ટમાં ઉમેરો અને ફેરફાર કરતા |
|- | |- | ||
| 00:17 | | 00:17 | ||
− | | | + | | મુવ, ફ્લીપ, અને રોટેટ ઓબ્જેક્ટ પસંદ કરતા. |
|- | |- | ||
| 00:21 | | 00:21 | ||
− | | | + | | ઓબ્જેક્ટને ગ્રુપ અને અલાઈન કરતા. |
|- | |- | ||
| 00:25 | | 00:25 | ||
− | | | + | | ઓબ્જેક્ટને કટ, કોપી , અને પેસ્ટ કરતા. |
|- | |- | ||
| 00:30 | | 00:30 | ||
− | | | + | | અહી હું વાપરી રહ્યી છું, |
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
− | |'''Ubuntu Linux''' OS | + | |'''Ubuntu Linux''' OS આવૃત્તિ 12.04. |
|- | |- | ||
| 00:36 | | 00:36 | ||
− | | '''GChemPaint''' | + | | '''GChemPaint''' આવૃત્તિ 0.12.10. |
|- | |- | ||
| 00:42 | | 00:42 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ, |
|- | |- | ||
| 00:48 | | 00:48 | ||
− | | '''GChemPaint''' | + | | '''GChemPaint''' ના કેમિકલ સ્ટ્રક્ચર એડિટર . |
|- | |- | ||
| 00:52 | | 00:52 | ||
− | | | + | | જો નથી,તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબ સાઈટ પર જાઓ. |
|- | |- | ||
| 00:58 | | 00:58 | ||
− | | | + | | નવી '''GChemPaint''' એપ્લીકેશન ખોલવા માટે, |
|- | |- | ||
| 01:01 | | 01:01 | ||
− | | | + | | '''Dash home.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 01:04 | | 01:04 | ||
− | | | + | |''' Search bar''' દેખાય છે તેમાં ટાઈપ કરો '''GChemPaint'''. |
|- | |- | ||
| 01:08 | | 01:08 | ||
− | | | + | | '''GChemPaint''' આઇકોન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 01:12 | | 01:12 | ||
− | | | + | | ચાલો મોજૂદ ફાઈલ ને ખોલવા સાથે શરૂઆત કરીએ. |
|- | |- | ||
| 01:16 | | 01:16 | ||
− | | | + | | '''File''' મેનુ પર ક્લિક કરો , |
|- | |- | ||
| 01:20 | | 01:20 | ||
− | | | + | | '''Open''' પસંદ કરો અને તેના પર ક્લિક કરો. |
|- | |- | ||
| 01:24 | | 01:24 | ||
− | | | + | | ફાઈલસ અને ફોલ્ડરસ ધરાવતું વિન્ડો ખુલે છે. |
|- | |- | ||
| 01:29 | | 01:29 | ||
− | | | + | | અહી થી “propane”. નામની ફાઈલ પસંદ કરો. |
+ | |||
|- | |- | ||
| 01:32 | | 01:32 | ||
− | | | + | | ફાઈલ ખોલવા માટે '''Open''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 01:36 | | 01:36 | ||
− | | | + | | ચાલો '''propane''' સ્ટ્રક્ચર ના નીચે અમુક ટેક્સ્ટ ઉમેરો. |
|- | |- | ||
| 01:42 | | 01:42 | ||
− | | | + | | “'''Add or modify a text'''” ટૂલ ને ટૂલબોક્ક્ષ માંથી પસંદ કરો. |
|- | |- | ||
| 01:47 | | 01:47 | ||
− | | | + | | ટેક્સ્ટ ટૂલ '''Property page''' ખુલે છે. |
|- | |- | ||
| 01:50 | | 01:50 | ||
− | | | + | | '''Property page''' આપેલ વિકલ્પ ધરાવે છે - '''Family''', '''Style''', '''Size,''' '''Underline''', અને થોડા અન્ય. |
|- | |- | ||
| 02:02 | | 02:02 | ||
− | | '''Family''' | + | | '''Family''' ફોન્ટ નામની યાદી ધરાવે છે. |
|- | |- | ||
| 02:06 | | 02:06 | ||
− | | | + | | ચાલો યાદીને સ્ક્રોલ કરીએ. |
|- | |- | ||
| 02:11 | | 02:11 | ||
− | | | + | | હું ફેમીલી માંથી '''Arial Black''' પસંદ કરીશ. |
|- | |- | ||
| 02:15 | | 02:15 | ||
− | | | + | | ડીસ્લ્પે એરિયા પર '''Propane''' સ્ટ્રક્ચર નીચે કિલક કરો. |
|- | |- | ||
| 02:20 | | 02:20 | ||
− | | | + | | તમે જોઈ શકો છો કે લીલા બોક્ક્ષમાં કર્સર બ્લીંક કરી રહ્યું છે. |
|- | |- | ||
| 02:25 | | 02:25 | ||
− | | | + | | ચાલો સંયોજન નું નામ ''' ''Propane”''' તરીકે ટાઈપ કરીએ. |
|- | |- | ||
| 02:32 | | 02:32 | ||
− | | | + | | ચાલો હવે સ્ટાઈલને '''Bold Italic'''. માં બદલીએ. |
|- | |- | ||
| 02:35 | | 02:35 | ||
− | | | + | | '''“Propane”''' ને પસંદ કરો '''Bold Italic''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 02:42 | | 02:42 | ||
− | | | + | | હું ફોન્ટસાઈઝ ને વધાવી '''16''' કરીશ. |
|- | |- | ||
| 02:46 | | 02:46 | ||
− | | | + | | ચાલો '''16''' માટે સ્ક્રોલ કરો. |
|- | |- | ||
| 02:48 | | 02:48 | ||
− | | | + | | અને તે પર ક્લિક કરો. |
− | + | ||
|- | |- | ||
| 02:50 | | 02:50 | ||
− | | | + | |ટેક્સ્ટના ફેરફાર ની નોંધ લો. |
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
− | | | + | | આગળ ચાલો '''Underline''' ફીચર ને વાપરીએ. |
|- | |- | ||
| 02:57 | | 02:57 | ||
− | | | + | | તે વિકલ્પો સાથે ડ્રોપડાઉન યાદી ધરાવે છે- |
|- | |- | ||
| 03:00 | | 03:00 | ||
− | | '''None''', | + | | '''None''', (નન) '''Single''' (સિંગલ)'''Double''' (ડબલ) |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 03:03 | | 03:03 | ||
− | | | + | |અને '''Low.''' (લો) |
|- | |- | ||
| 03:05 | | 03:05 | ||
− | | | + | | ચાલો '''Single''' પસંદ કરીએ. |
|- | |- | ||
| 03:09 | | 03:09 | ||
− | | | + | | ચાલો ટેક્સ્ટ નો રંગ બદલીએ. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 03:12 | | 03:12 | ||
− | | | + | | ટેક્સ્ટનો મૂળભૂત રંગ કાળો છે. |
|- | |- | ||
| 03:16 | | 03:16 | ||
− | | | + | | '''color''' ના ડ્રોપ ડાઉન એરો પર ક્લિક કરો . |
|- | |- | ||
| 03:20 | | 03:20 | ||
− | | | + | | તમેં વિભિન્ન રંગો અહી જોઈ શકો છો. |
|- | |- | ||
| 03:24 | | 03:24 | ||
− | | | + | | હું જાંબુડિ પસંદ કરીશ. |
|- | |- | ||
| 03:28 | | 03:28 | ||
− | | | + | | આપણે ટેક્સ્ટની સ્થિતિ પણ બદલી શકીએ છીએ. |
|- | |- | ||
| 03:32 | | 03:32 | ||
− | | | + | | પોઝિશન '''-100 to 100''' રેંજ ધરાવે છે. |
|- | |- | ||
| 03:37 | | 03:37 | ||
− | | | + | | ચાલો જોઈએ ટેક્સ્ટ કેવી રીતે બદલાય છે. |
|- | |- | ||
| 03:40 | | 03:40 | ||
− | | | + | | ટેક્સ્ટ પસંદ કરો. |
|- | |- | ||
| 03:44 | | 03:44 | ||
− | | | + | | અપ એરો ત્રિકોણને માઉસ વડે પસંદ કરો. |
|- | |- | ||
| 03:48 | | 03:48 | ||
− | | | + | | ટેક્સ્ટ ઉપરની તરફ ખસે છે. |
|- | |- | ||
| 03:50 | | 03:50 | ||
− | | | + | | તેજ રીતે ડાઉન એરો ત્રિકોણને ક્લિક કરવાથી ટેક્સ્ટ નીચેની તરફ ખસે છે. |
|- | |- | ||
| 03:59 | | 03:59 | ||
− | | | + | | ચાલો ટેક્સ્ટને સામાન્ય સ્થાન પર લાવીયે. |
|- | |- | ||
| 04:02 | | 04:02 | ||
− | | | + | | '''position''' માં "0" ટાઈપ કરો. |
|- | |- | ||
| 04:05 | | 04:05 | ||
− | | | + | | અને ડિસ્પ્લે એરિયા પર ક્લિક કરો. |
|- | |- | ||
| 04:09 | | 04:09 | ||
− | | | + | | અહી તમારી માટે એક અસાઇનમેન્ટ છે. |
|- | |- | ||
| 04:12 | | 04:12 | ||
− | | | + | | પ્રથમ ટ્યુટોરીયલના અસાઇનમેન્ટને ખોલો. |
|- | |- | ||
| 04:15 | | 04:15 | ||
− | | | + | | સ્ટ્રક્ચરને ''' n-hexane અને n-octane''' તરીકે લેબલ કરો. |
|- | |- | ||
| 04:19 | | 04:19 | ||
− | | | + | | '''font name, font size, underline''' અને ટેક્સ્ટનો કલર બદલો. |
|- | |- | ||
| 04:26 | | 04:26 | ||
− | | | + | |તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આવું દેખાવું જોઈએ. |
|- | |- | ||
| 04:31 | | 04:31 | ||
− | | | + | | ચાલો હવે ઓબ્જેક્ટને પસંદ અને ખસેડતા શીખીએ. |
|- | |- | ||
| 04:35 | | 04:35 | ||
− | | | + | | “Tool box” માંથી “'''Select one or more objects'''” ટૂલ પસંદ કરો. |
|- | |- | ||
| 04:42 | | 04:42 | ||
− | | | + | | “pentane”. પર ક્લિક કરો. |
|- | |- | ||
| 04:44 | | 04:44 | ||
− | | | + | | માઉસના બટન ને છોડ્યા વગર તેને બીજા સ્થાન પર ખસેડો. |
|- | |- | ||
| 04:49 | | 04:49 | ||
− | | | + | | હવે માઉસ છોડો. |
|- | |- | ||
| 04:52 | | 04:52 | ||
− | | | + | | આગળ હવે ઓબ્જેક્ટને ફેરવીએ. |
|- | |- | ||
| 04:55 | | 04:55 | ||
− | | | + | | ઓબ્જેક્ટને ફેરવવા માટે “'''Select one or more objects'''” ટૂલ પર ક્લિક કરો. |
|- | |- | ||
| 05:01 | | 05:01 | ||
− | | | + | | પ્રોપર્ટી પેજ ટૂલ્સ ધરાવે છે. |
|- | |- | ||
Line 327: | Line 311: | ||
|- | |- | ||
| 05:13 | | 05:13 | ||
− | | | + | | આ ટૂલ વાપરવા માટે,'''Pentane''' પર ક્લિક કરો. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 05:17 | | 05:17 | ||
− | | | + | | '''Rotate the selection''' વિકલ્પ પસંદ કરો. |
|- | |- | ||
| 05:22 | | 05:22 | ||
− | | | + | | ડીસ્લ્પે એરિયા પર જાઓ અને માઉસ ને ઓબ્જેક્ટ પાસે મુકો. |
|- | |- | ||
| 05:28 | | 05:28 | ||
− | | | + | | માઉસને 'ઘડિયાળ ' '' અને '' 'વિરોધી ઘડિયાળ દિશામાં ફેરવો. |
|- | |- | ||
| 05:34 | | 05:34 | ||
− | | | + | | ઓબ્જેક્ટના પરિભ્રમણની નોંધ લો. |
|- | |- | ||
| 05:39 | | 05:39 | ||
− | | | + | | ચાલો ઓબ્જેક્ટને ફ્લીપ કરતા શીખીએ. |
|- | |- | ||
| 05:42 | | 05:42 | ||
− | | | + | | ચાલો '''Pentane''' આડી રીતે ફ્લિપ કરીએ. |
|- | |- | ||
| 05:47 | | 05:47 | ||
− | | | + | | સ્ટ્રક્ચરને આડી રીતે ફ્લિપ કવા માટે '''Flip the selection horizontally''' ટૂલ પર ક્લિક કરો. |
|- | |- | ||
| 05:55 | | 05:55 | ||
− | | | + | | ટ્યુટોરીયલ અહી અટકાવો અને '''Flip the selection vertically''' તમારી જાતે કરો. |
|- | |- | ||
| 06:03 | | 06:03 | ||
− | | | + | | ચાલો હવે ઓબ્જેક્ટને ગ્રુપ અને અલાઈન કરીએ. |
|- | |- | ||
| 06:06 | | 06:06 | ||
− | | | + | | ઓબ્જેક્ટને ગ્રુપ કરવા માટે બધા ઓબ્જેક્ટો પસંદ કરો. |
|- | |- | ||
| 06:09 | | 06:09 | ||
− | | | + | | આ માટે '''Edit''' મેનુ પર જાઓ ,'''Select All''' પર ક્લિક કરો . |
|- | |- | ||
| 06:15 | | 06:15 | ||
− | | | + | | અથવા તમે '''CTRL''' અને '''A''' કી ને એક સાથે દાબી શકો છો. |
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
− | | | + | | કોઈપણ એક ઓબ્જેક્ટને જમણું ક્લિક કરો. |
|- | |- | ||
| 06:24 | | 06:24 | ||
− | | | + | | '''context''' મેનુ ખુલે છે . |
|- | |- | ||
| 06:26 | | 06:26 | ||
− | | | + | | '''Group and/or align objects .''' વિકલ્પને પસંદ કરો. |
|- | |- | ||
| 06:31 | | 06:31 | ||
− | | | + | | ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે. |
|- | |- | ||
| 06:33 | | 06:33 | ||
− | | | + | | ''''''Group''' check-box''' પર ક્લીક કરો. |
|- | |- | ||
| 06:36 | | 06:36 | ||
− | | | + | | '''Align''' અને '''Space evenly''' વિકલ્પ જો પહેલા થી જ પસંદ હોય તો તેને અનચેક કરો. |
|- | |- | ||
| 06:42 | | 06:42 | ||
− | | | + | | '''OK''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 06:45 | | 06:45 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ કે ઓબ્જેક્ટો એક સાથે ગ્રુપ થયા છે. |
|- | |- | ||
| 06:51 | | 06:51 | ||
− | | | + | | . ચાલો હવે ઓબ્જેક્ટને અલાઈન કરીએ. |
|- | |- | ||
| 06:54 | | 06:54 | ||
− | | | + | | બધા ઓબ્જેક્ટને પસંદ કરવા માટે '''CTRL+A''' દબાઓ. |
|- | |- | ||
| 06:58 | | 06:58 | ||
− | | | + | | કોઈ પણ એક ઓબ્જેક્ટપર જમણું ક્લિક કરો. |
|- | |- | ||
| 07:01 | | 07:01 | ||
− | | | + | | '''context''' મેનુ ખુલે છે . |
|- | |- | ||
| 07:04 | | 07:04 | ||
− | | | + | | '''Group properties''' વિકલ્પને પસંદ કરો. |
|- | |- | ||
| 07:09 | | 07:09 | ||
− | | | + | | ''' '''Align''' check-box''' ને ક્લિક કરો. |
|- | |- | ||
| 07:12 | | 07:12 | ||
− | | '''Align''' | + | | '''Align''' વિકલ્પ ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે. |
|- | |- | ||
| 07:17 | | 07:17 | ||
− | | | + | | તે ઓબ્જેક્ટને અલાઈન કરવા માટે અમુક વિકલ્પ ધરાવે છે. |
|- | |- | ||
| 07:22 | | 07:22 | ||
− | | | + | | હું '''“Left”''' પસંદ કરીશ. |
|- | |- | ||
| 07:25 | | 07:25 | ||
− | | | + | | '''OK''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 07:29 | | 07:29 | ||
− | | | + | | ફેરફારો ની નોધ લો. |
|- | |- | ||
| 07:32 | | 07:32 | ||
− | | | + | | ટ્યુટોરીયલ અહી અટકાવો અને બીજા અલાઈન વિકલ્પો સાથે ઓબ્જેક્ટને તમારી જાતે અલાઈન કરો. |
+ | |||
|- | |- | ||
| 07:41 | | 07:41 | ||
− | | | + | | ચાલો હવે '''cut''', '''copy''' અને '''paste''' વિકલ્પો ને વાપરવાનું શીખીએ. |
|- | |- | ||
| 07:47 | | 07:47 | ||
− | | | + | | '''Edit''' મેનુ પર જાઓ. |
|- | |- | ||
| 07:49 | | 07:49 | ||
− | | | + | | તે મૂળભૂત વિલ્ક્પો જેવા કે '''Cut''', '''Copy''', '''Paste''' અને '''Clear.''' ધરાવે છે. |
|- | |- | ||
| 07:57 | | 07:57 | ||
− | | | + | | આ વિલ્ક્પો માટે સામાન્ય '''short-cut keys''' છે. |
|- | |- | ||
| 08:00 | | 08:00 | ||
− | |'''CTRL+X''' | + | | કટ માટે '''CTRL+X''' |
|- | |- | ||
| 08:02 | | 08:02 | ||
− | |'''CTRL+C''' | + | | કોપી માટે '''CTRL+C''' |
|- | |- | ||
| 08:05 | | 08:05 | ||
− | | '''CTRL+V''' | + | |પેસ્ટ માટે '''CTRL+V''' '''GChemPaint''' માં પણ કામ કરે છે. |
|- | |- | ||
| 08:10 | | 08:10 | ||
− | | | + | | '''“Select one or more objects”''' ટૂલ વાપરીને એક કરતા વધારે ઓબ્જેક્ટો પસંદ કરો. |
|- | |- | ||
| 08:16 | | 08:16 | ||
− | | | + | | ઓબ્જેક્ટ પર ક્લિક કરો. |
|- | |- | ||
| 08:18 | | 08:18 | ||
− | | | + | | '''cut''' કરવા માટે ચાલો '''CTRL+X''' દબાઓ. |
|- | |- | ||
| 08:22 | | 08:22 | ||
− | | | + | |''' Display area''' પર વિવિધ સ્થાન પર ઓબ્જેક્ટને પેસ્ટ કરવા માટે ''' CTRL+V''' દબાઓ. |
|- | |- | ||
| 08:29 | | 08:29 | ||
− | | | + | | નોંધ લો કે જયારે આપણે ઓબ્જેક્ટને કટ કરીએ છીએ તે તેના મૂળ જગ્યા થી ડીટલી થાય છે. |
|- | |- | ||
| 08:35 | | 08:35 | ||
− | | | + | | આગળ ચાલો ડિસ્પ્લે એરિયા પર વિવિધ જગ્યાએ ઓબેજ્ક્ટ ને કોપી અને પેસ્ટ કરીએ. |
|- | |- | ||
| 08:42 | | 08:42 | ||
− | | | + | | ઓબેજ્ક્ટ પર ક્લિક કરો, કોપી કરવા માટે ''' CTRL+C''' અને પેસ્ટ કરવા માટે '''CTRL+V''' દબાઓ. |
|- | |- | ||
| 08:50 | | 08:50 | ||
− | | | + | | નોંધલો કે જયારે આપને ઓબ્જેક્ટને કોપી કરીએ છીએ ત્યારે તે તેની મૂળ જગ્યાથી ડીલીટ થતું નથી. |
|- | |- | ||
| 08:58 | | 08:58 | ||
− | | | + | | ડીસ્લ્પે એરિયા ને સાફ કરવા માટે બધા ઓબ્જેક્ટને પસંદ કરો. |
|- | |- | ||
| 09:02 | | 09:02 | ||
− | | | + | | બધા ઓબ્જેક્ટને પસંદ કરવા માટે '''CTRL+A''' દબાઓ. |
|- | |- | ||
| 09:06 | | 09:06 | ||
− | | | + | | '''Edit''' મેનુ પર જાઓ, |
|- | |- | ||
| 09:08 | | 09:08 | ||
− | | | + | | '''Clear''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 09:11 | | 09:11 | ||
− | | | + | | આપણું મૂળ સ્ટ્રક્ચર પાછુ મેળવવા માટે '''Edit''' મેનુ પર જાઓ. |
|- | |- | ||
| 09:16 | | 09:16 | ||
− | | | + | | '''Undo''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 09:19 | | 09:19 | ||
− | | | + | | અથવા '''CTRL+Z''' દબાઓ. |
|- | |- | ||
| 09:23 | | 09:23 | ||
− | | | + | | ઓબ્જેક્ટને ડીલીટ કરવા માટે કીબોર્ડ પર થી '''Delete''' કી વાપરો, ઓબ્જેક્ટ પસંદ કરો. |
|- | |- | ||
| 09:29 | | 09:29 | ||
− | | | + | | કીબોર્ડ થી '''Delete''' કી દબાઓ. |
|- | |- | ||
| 09:33 | | 09:33 | ||
− | | | + | | ચાલો હવે સ્ટ્રક્ચરના અમુક ભાગ ને ડીલીટ કરવા માટે '''Eraser''' ટૂલનો ઉપયોગ કરીએ. |
|- | |- | ||
| 09:39 | | 09:39 | ||
− | | | + | | ટૂલબોક્ક્ષ માંથી '''Eraser''' ટૂલ પસંદ કરો. |
|- | |- | ||
| 09:43 | | 09:43 | ||
− | | | + | | કોઈ પણ એક સ્ટ્રક્ચર પાસે માઉસ મુકો. |
|- | |- | ||
| 09:48 | | 09:48 | ||
− | | | + | | સ્ટ્રક્ચરનો અમુક ભાગ લાલ રંગ નો થાય છે. |
|- | |- | ||
| 09:53 | | 09:53 | ||
− | | | + | | તે ભાગ ને ડીલીટ કરવા માટે સ્ટ્રક્ચર નો લાલ થયેલ ભાગ પર ક્લિક કરો. |
|- | |- | ||
| 09:59 | | 09:59 | ||
− | | | + | | આપણું મૂળ સ્ટ્રક્ચર પાછુ મેળવવા માટે ચાલો '''Undo''' કરો. |
|- | |- | ||
| 10:08 | | 10:08 | ||
− | | | + | | ચાલો હવે ફાઈલ ને સેવ કરીએ. |
|- | |- | ||
| 10:11 | | 10:11 | ||
− | | | + | | ટૂલબાર પરથી '''Save the current file''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 10:16 | | 10:16 | ||
− | | | + | | આ આપણને ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે. |
|- | |- | ||
| 10:22 | | 10:22 | ||
− | | | + | | સારાંશ માટે , |
|- | |- | ||
| 10:24 | | 10:24 | ||
− | | | + | | તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કેવી રીતે |
|- | |- | ||
| 10:27 | | 10:27 | ||
− | | | + | | મોજૂદ ફાઈલ ને ખોલતા. |
|- | |- | ||
| 10:29 | | 10:29 | ||
− | | | + | | ડિસ્પ્લે એરિયા પર ટેક્સ્ટને ઉમેરો અને ફેરફાર કરતા. |
|- | |- | ||
| 10:33 | | 10:33 | ||
− | | | + | | '''Move, Flip અને Rotate''' ઓબ્જેક્ટને પસંદ કરતા. |
|- | |- | ||
| 10:36 | | 10:36 | ||
− | | | + | | ગ્રુપ અને અલાઈન |
|- | |- | ||
| 10:39 | | 10:39 | ||
− | | | + | | ઓબ્જેક્ટને કટ, કોપી, પેસ્ટ અને ડીલીટ કરતા. |
|- | |- | ||
| 10:44 | | 10:44 | ||
− | | | + | | અસાઇનમેન્ટ તરીકે, '''Eraser''' ટૂલને વાપરો અને |
|- | |- | ||
| 10:48 | | 10:48 | ||
− | | '''n-octane''' | + | | '''n-octane''' સ્ટ્રક્ચરને '''n-pentane''' |
|- | |- | ||
| 10:52 | | 10:52 | ||
− | | '''n-hexane''' | + | | '''n-hexane''' સ્ટ્રક્ચરને '''Ethane''' થી બદલો. |
|- | |- | ||
| 10:56 | | 10:56 | ||
− | | | + | | અસાઇનમેન્ટ નું આઉટપુટ આવું દેખાવું જોઈએ. |
|- | |- | ||
| 11:00 | | 11:00 | ||
− | | | + | | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
|- | |- | ||
| 11:04 | | 11:04 | ||
− | | | + | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
| 11:08 | | 11:08 | ||
− | | | + | | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
| 11:13 | | 11:13 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
|- | |- | ||
| 11:15 | | 11:15 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
|- | |- | ||
| 11:18 | | 11:18 | ||
− | | | + | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
| 11:21 | | 11:21 | ||
− | | | + | | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો . |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 11:28 | | 11:28 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે . |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 11:32 | | 11:32 | ||
− | | | + | | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . |
− | + | ||
|- | |- | ||
| 11:39 | | 11:39 | ||
− | | | + | | આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. |
|- | |- | ||
| 11:46 | | 11:46 | ||
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર. |
|} | |} |
Latest revision as of 19:22, 18 April 2017
Title of the tutorial: Basic-operations
Author: Madhuri Ganapathi
Key words: Add and Edit text, Select, Move, Flip and Rotate objects, Group and Align Objects, Cut, copy, paste and delete objects, video tutorial.
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો, GChemPaint માં Basic Operations પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું - |
00:11 | મોજૂદ ફાઈલ ને ખોલવી, |
00:14 | ટેક્સ્ટમાં ઉમેરો અને ફેરફાર કરતા |
00:17 | મુવ, ફ્લીપ, અને રોટેટ ઓબ્જેક્ટ પસંદ કરતા. |
00:21 | ઓબ્જેક્ટને ગ્રુપ અને અલાઈન કરતા. |
00:25 | ઓબ્જેક્ટને કટ, કોપી , અને પેસ્ટ કરતા. |
00:30 | અહી હું વાપરી રહ્યી છું, |
00:32 | Ubuntu Linux OS આવૃત્તિ 12.04. |
00:36 | GChemPaint આવૃત્તિ 0.12.10. |
00:42 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ, |
00:48 | GChemPaint ના કેમિકલ સ્ટ્રક્ચર એડિટર . |
00:52 | જો નથી,તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબ સાઈટ પર જાઓ. |
00:58 | નવી GChemPaint એપ્લીકેશન ખોલવા માટે, |
01:01 | Dash home. પર ક્લિક કરો. |
01:04 | Search bar દેખાય છે તેમાં ટાઈપ કરો GChemPaint. |
01:08 | GChemPaint આઇકોન પર ક્લિક કરો. |
01:12 | ચાલો મોજૂદ ફાઈલ ને ખોલવા સાથે શરૂઆત કરીએ. |
01:16 | File મેનુ પર ક્લિક કરો , |
01:20 | Open પસંદ કરો અને તેના પર ક્લિક કરો. |
01:24 | ફાઈલસ અને ફોલ્ડરસ ધરાવતું વિન્ડો ખુલે છે. |
01:29 | અહી થી “propane”. નામની ફાઈલ પસંદ કરો. |
01:32 | ફાઈલ ખોલવા માટે Open પર ક્લિક કરો. |
01:36 | ચાલો propane સ્ટ્રક્ચર ના નીચે અમુક ટેક્સ્ટ ઉમેરો. |
01:42 | “Add or modify a text” ટૂલ ને ટૂલબોક્ક્ષ માંથી પસંદ કરો. |
01:47 | ટેક્સ્ટ ટૂલ Property page ખુલે છે. |
01:50 | Property page આપેલ વિકલ્પ ધરાવે છે - Family, Style, Size, Underline, અને થોડા અન્ય. |
02:02 | Family ફોન્ટ નામની યાદી ધરાવે છે. |
02:06 | ચાલો યાદીને સ્ક્રોલ કરીએ. |
02:11 | હું ફેમીલી માંથી Arial Black પસંદ કરીશ. |
02:15 | ડીસ્લ્પે એરિયા પર Propane સ્ટ્રક્ચર નીચે કિલક કરો. |
02:20 | તમે જોઈ શકો છો કે લીલા બોક્ક્ષમાં કર્સર બ્લીંક કરી રહ્યું છે. |
02:25 | ચાલો સંયોજન નું નામ Propane” તરીકે ટાઈપ કરીએ. |
02:32 | ચાલો હવે સ્ટાઈલને Bold Italic. માં બદલીએ. |
02:35 | “Propane” ને પસંદ કરો Bold Italic પર ક્લિક કરો. |
02:42 | હું ફોન્ટસાઈઝ ને વધાવી 16 કરીશ. |
02:46 | ચાલો 16 માટે સ્ક્રોલ કરો. |
02:48 | અને તે પર ક્લિક કરો. |
02:50 | ટેક્સ્ટના ફેરફાર ની નોંધ લો. |
02:53 | આગળ ચાલો Underline ફીચર ને વાપરીએ. |
02:57 | તે વિકલ્પો સાથે ડ્રોપડાઉન યાદી ધરાવે છે- |
03:00 | None, (નન) Single (સિંગલ)Double (ડબલ) |
03:03 | અને Low. (લો) |
03:05 | ચાલો Single પસંદ કરીએ. |
03:09 | ચાલો ટેક્સ્ટ નો રંગ બદલીએ. |
03:12 | ટેક્સ્ટનો મૂળભૂત રંગ કાળો છે. |
03:16 | color ના ડ્રોપ ડાઉન એરો પર ક્લિક કરો . |
03:20 | તમેં વિભિન્ન રંગો અહી જોઈ શકો છો. |
03:24 | હું જાંબુડિ પસંદ કરીશ. |
03:28 | આપણે ટેક્સ્ટની સ્થિતિ પણ બદલી શકીએ છીએ. |
03:32 | પોઝિશન -100 to 100 રેંજ ધરાવે છે. |
03:37 | ચાલો જોઈએ ટેક્સ્ટ કેવી રીતે બદલાય છે. |
03:40 | ટેક્સ્ટ પસંદ કરો. |
03:44 | અપ એરો ત્રિકોણને માઉસ વડે પસંદ કરો. |
03:48 | ટેક્સ્ટ ઉપરની તરફ ખસે છે. |
03:50 | તેજ રીતે ડાઉન એરો ત્રિકોણને ક્લિક કરવાથી ટેક્સ્ટ નીચેની તરફ ખસે છે. |
03:59 | ચાલો ટેક્સ્ટને સામાન્ય સ્થાન પર લાવીયે. |
04:02 | position માં "0" ટાઈપ કરો. |
04:05 | અને ડિસ્પ્લે એરિયા પર ક્લિક કરો. |
04:09 | અહી તમારી માટે એક અસાઇનમેન્ટ છે. |
04:12 | પ્રથમ ટ્યુટોરીયલના અસાઇનમેન્ટને ખોલો. |
04:15 | સ્ટ્રક્ચરને n-hexane અને n-octane તરીકે લેબલ કરો. |
04:19 | font name, font size, underline અને ટેક્સ્ટનો કલર બદલો. |
04:26 | તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આવું દેખાવું જોઈએ. |
04:31 | ચાલો હવે ઓબ્જેક્ટને પસંદ અને ખસેડતા શીખીએ. |
04:35 | “Tool box” માંથી “Select one or more objects” ટૂલ પસંદ કરો. |
04:42 | “pentane”. પર ક્લિક કરો. |
04:44 | માઉસના બટન ને છોડ્યા વગર તેને બીજા સ્થાન પર ખસેડો. |
04:49 | હવે માઉસ છોડો. |
04:52 | આગળ હવે ઓબ્જેક્ટને ફેરવીએ. |
04:55 | ઓબ્જેક્ટને ફેરવવા માટે “Select one or more objects” ટૂલ પર ક્લિક કરો. |
05:01 | પ્રોપર્ટી પેજ ટૂલ્સ ધરાવે છે. |
05:05 | Flip the selection horizontally, |
05:08 | Flip the selection vertically |
05:10 | Rotate the selection. |
05:13 | આ ટૂલ વાપરવા માટે,Pentane પર ક્લિક કરો. |
05:17 | Rotate the selection વિકલ્પ પસંદ કરો. |
05:22 | ડીસ્લ્પે એરિયા પર જાઓ અને માઉસ ને ઓબ્જેક્ટ પાસે મુકો. |
05:28 | માઉસને 'ઘડિયાળ ' અને 'વિરોધી ઘડિયાળ દિશામાં ફેરવો. |
05:34 | ઓબ્જેક્ટના પરિભ્રમણની નોંધ લો. |
05:39 | ચાલો ઓબ્જેક્ટને ફ્લીપ કરતા શીખીએ. |
05:42 | ચાલો Pentane આડી રીતે ફ્લિપ કરીએ. |
05:47 | સ્ટ્રક્ચરને આડી રીતે ફ્લિપ કવા માટે Flip the selection horizontally ટૂલ પર ક્લિક કરો. |
05:55 | ટ્યુટોરીયલ અહી અટકાવો અને Flip the selection vertically તમારી જાતે કરો. |
06:03 | ચાલો હવે ઓબ્જેક્ટને ગ્રુપ અને અલાઈન કરીએ. |
06:06 | ઓબ્જેક્ટને ગ્રુપ કરવા માટે બધા ઓબ્જેક્ટો પસંદ કરો. |
06:09 | આ માટે Edit મેનુ પર જાઓ ,Select All પર ક્લિક કરો . |
06:15 | અથવા તમે CTRL અને A કી ને એક સાથે દાબી શકો છો. |
06:20 | કોઈપણ એક ઓબ્જેક્ટને જમણું ક્લિક કરો. |
06:24 | context મેનુ ખુલે છે . |
06:26 | Group and/or align objects . વિકલ્પને પસંદ કરો. |
06:31 | ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે. |
06:33 | 'Group' check-box પર ક્લીક કરો. |
06:36 | Align અને Space evenly વિકલ્પ જો પહેલા થી જ પસંદ હોય તો તેને અનચેક કરો. |
06:42 | OK બટન પર ક્લિક કરો. |
06:45 | આપણે જોઈ શકીએ છીએ કે ઓબ્જેક્ટો એક સાથે ગ્રુપ થયા છે. |
06:51 | . ચાલો હવે ઓબ્જેક્ટને અલાઈન કરીએ. |
06:54 | બધા ઓબ્જેક્ટને પસંદ કરવા માટે CTRL+A દબાઓ. |
06:58 | કોઈ પણ એક ઓબ્જેક્ટપર જમણું ક્લિક કરો. |
07:01 | context મેનુ ખુલે છે . |
07:04 | Group properties વિકલ્પને પસંદ કરો. |
07:09 | Align check-box ને ક્લિક કરો. |
07:12 | Align વિકલ્પ ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે. |
07:17 | તે ઓબ્જેક્ટને અલાઈન કરવા માટે અમુક વિકલ્પ ધરાવે છે. |
07:22 | હું “Left” પસંદ કરીશ. |
07:25 | OK બટન પર ક્લિક કરો. |
07:29 | ફેરફારો ની નોધ લો. |
07:32 | ટ્યુટોરીયલ અહી અટકાવો અને બીજા અલાઈન વિકલ્પો સાથે ઓબ્જેક્ટને તમારી જાતે અલાઈન કરો.
|
07:41 | ચાલો હવે cut, copy અને paste વિકલ્પો ને વાપરવાનું શીખીએ. |
07:47 | Edit મેનુ પર જાઓ. |
07:49 | તે મૂળભૂત વિલ્ક્પો જેવા કે Cut, Copy, Paste અને Clear. ધરાવે છે. |
07:57 | આ વિલ્ક્પો માટે સામાન્ય short-cut keys છે. |
08:00 | કટ માટે CTRL+X |
08:02 | કોપી માટે CTRL+C |
08:05 | પેસ્ટ માટે CTRL+V GChemPaint માં પણ કામ કરે છે. |
08:10 | “Select one or more objects” ટૂલ વાપરીને એક કરતા વધારે ઓબ્જેક્ટો પસંદ કરો. |
08:16 | ઓબ્જેક્ટ પર ક્લિક કરો. |
08:18 | cut કરવા માટે ચાલો CTRL+X દબાઓ. |
08:22 | Display area પર વિવિધ સ્થાન પર ઓબ્જેક્ટને પેસ્ટ કરવા માટે CTRL+V દબાઓ. |
08:29 | નોંધ લો કે જયારે આપણે ઓબ્જેક્ટને કટ કરીએ છીએ તે તેના મૂળ જગ્યા થી ડીટલી થાય છે. |
08:35 | આગળ ચાલો ડિસ્પ્લે એરિયા પર વિવિધ જગ્યાએ ઓબેજ્ક્ટ ને કોપી અને પેસ્ટ કરીએ. |
08:42 | ઓબેજ્ક્ટ પર ક્લિક કરો, કોપી કરવા માટે CTRL+C અને પેસ્ટ કરવા માટે CTRL+V દબાઓ. |
08:50 | નોંધલો કે જયારે આપને ઓબ્જેક્ટને કોપી કરીએ છીએ ત્યારે તે તેની મૂળ જગ્યાથી ડીલીટ થતું નથી. |
08:58 | ડીસ્લ્પે એરિયા ને સાફ કરવા માટે બધા ઓબ્જેક્ટને પસંદ કરો. |
09:02 | બધા ઓબ્જેક્ટને પસંદ કરવા માટે CTRL+A દબાઓ. |
09:06 | Edit મેનુ પર જાઓ, |
09:08 | Clear પર ક્લિક કરો. |
09:11 | આપણું મૂળ સ્ટ્રક્ચર પાછુ મેળવવા માટે Edit મેનુ પર જાઓ. |
09:16 | Undo પર ક્લિક કરો. |
09:19 | અથવા CTRL+Z દબાઓ. |
09:23 | ઓબ્જેક્ટને ડીલીટ કરવા માટે કીબોર્ડ પર થી Delete કી વાપરો, ઓબ્જેક્ટ પસંદ કરો. |
09:29 | કીબોર્ડ થી Delete કી દબાઓ. |
09:33 | ચાલો હવે સ્ટ્રક્ચરના અમુક ભાગ ને ડીલીટ કરવા માટે Eraser ટૂલનો ઉપયોગ કરીએ. |
09:39 | ટૂલબોક્ક્ષ માંથી Eraser ટૂલ પસંદ કરો. |
09:43 | કોઈ પણ એક સ્ટ્રક્ચર પાસે માઉસ મુકો. |
09:48 | સ્ટ્રક્ચરનો અમુક ભાગ લાલ રંગ નો થાય છે. |
09:53 | તે ભાગ ને ડીલીટ કરવા માટે સ્ટ્રક્ચર નો લાલ થયેલ ભાગ પર ક્લિક કરો. |
09:59 | આપણું મૂળ સ્ટ્રક્ચર પાછુ મેળવવા માટે ચાલો Undo કરો. |
10:08 | ચાલો હવે ફાઈલ ને સેવ કરીએ. |
10:11 | ટૂલબાર પરથી Save the current file બટન પર ક્લિક કરો. |
10:16 | આ આપણને ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે. |
10:22 | સારાંશ માટે , |
10:24 | તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કેવી રીતે |
10:27 | મોજૂદ ફાઈલ ને ખોલતા. |
10:29 | ડિસ્પ્લે એરિયા પર ટેક્સ્ટને ઉમેરો અને ફેરફાર કરતા. |
10:33 | Move, Flip અને Rotate ઓબ્જેક્ટને પસંદ કરતા. |
10:36 | ગ્રુપ અને અલાઈન |
10:39 | ઓબ્જેક્ટને કટ, કોપી, પેસ્ટ અને ડીલીટ કરતા. |
10:44 | અસાઇનમેન્ટ તરીકે, Eraser ટૂલને વાપરો અને |
10:48 | n-octane સ્ટ્રક્ચરને n-pentane |
10:52 | n-hexane સ્ટ્રક્ચરને Ethane થી બદલો. |
10:56 | અસાઇનમેન્ટ નું આઉટપુટ આવું દેખાવું જોઈએ. |
11:00 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
11:04 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
11:08 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
11:13 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
11:15 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
11:18 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
11:21 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો . |
11:28 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે . |
11:32 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . |
11:39 | આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. |
11:46 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર. |