Difference between revisions of "Ruby/C2/Arithmetic-and-Relational-Operators/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(5 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
 
 
 
{| border=1
 
{| border=1
 
|| '''Time'''
 
|| '''Time'''
Line 27: Line 25:
 
|-
 
|-
 
| 00:14
 
| 00:14
| અહીં આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 12.04 રૂબી 1.9.3 વાપરી રહ્યા છીએ
+
| અહીં આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 12.04 રૂબી 1.9.3 વાપરી રહ્યા છીએ.
  
 
|-
 
|-
Line 35: Line 33:
 
|-
 
|-
 
| 00:28
 
| 00:28
| તમે '''irb''' થી પણ પરિચિત હોવા જોઈએ   
+
| તમે '''irb''' થી પણ પરિચિત હોવા જોઈએ.    
  
 
|-
 
|-
 
| 00:31
 
| 00:31
| જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટનો સંદર્ભ લો  
+
| જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટનો સંદર્ભ લો .
  
 
|-
 
|-
Line 119: Line 117:
 
|-
 
|-
 
| 01:47
 
| 01:47
| વધુ ચોક્કસ જવાબ મેળવવા માટે, આપણને એક ક્રમાંક '''float''' ફ્લોટ તરીકે વ્યક્ત કરવાની જરૂર છે.  
+
| વધુ ચોક્કસ જવાબ મેળવવા માટે, આપણને એક ક્રમાંક '''float''' તરીકે વ્યક્ત કરવાની જરૂર છે.  
  
 
|-
 
|-
Line 192: Line 190:
 
| 03:07
 
| 03:07
 
| આ સ્લાઇડ ઉચ્ચ પ્રેસીડન્સથી નિમ્ન પ્રેસીડન્સ ધરાવતા તમામ ઓપરેટરોની યાદી આપે છે.  
 
| આ સ્લાઇડ ઉચ્ચ પ્રેસીડન્સથી નિમ્ન પ્રેસીડન્સ ધરાવતા તમામ ઓપરેટરોની યાદી આપે છે.  
 
  
 
|-
 
|-
| 03:13
+
| 03:13
| ઉદાહરણ તરીકે ''' 3 + 4 * 5 ''' '''23''' આવે છે ''' 35''' નહી.  
+
| ઉદાહરણ તરીકે '''3 + 4 * 5''' થી '''23''' આવે છે '''35''' નહી.  
  
 
|-
 
|-
 
| 03:23
 
| 03:23
|'''addition operator''' (+) (એડીશનલ ઓપરેટર) ની અપેક્ષા '''multiplication operator''' (*) (મલ્ટીપ્લીકેશન ઓપરેટર) ને ઉચ્ચ પ્રાધાન્ય પ્રેસિડેન્સ આપવામા આવે છે.
+
| '''addition operator (+)''' (એડીશન ઓપરેટર) ની અપેક્ષા '''multiplication operator (*)''' (મલ્ટીપ્લીકેશન ઓપરેટર) ઉચ્ચ પ્રેસીડન્સ ધરાવે છે.
  
 
|-
 
|-
 
| 03:29
 
| 03:29
| અને આમ પ્રથમ મૂલ્યાંકન કરવામાં આવશે.
+
| અને તેથી તે પ્રથમ ઉકેલાશે.  
 
+
  
 
|-
 
|-
 
| 03:32
 
| 03:32
| એટલા માટે પાચ વખત ચાર,વીસ આવે છે,અને પછી ત્રણ 20 મા ઉમેરાય છે.તો આઉટપુટ 23 મળે છે.
+
| આમ ચાર પંચા વીસ આવે છે, અને પછી ત્રણને '''20''' માં ઉમેરવાથી આઉટપુટ '''23''' મળે છે.
  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
|ચાલો ઓપરેટર્સ પ્રેસિડેન્સ પર આધારિત થોડા ઉદાહરણ જોઈએ.
+
| ચાલો ઓપરેટર્સ પ્રેસીડન્સ પર આધારિત બીજા કેટલાક ઉદાહરણો જોઈએ.  
  
 
|-
 
|-
 
| 03:47
 
| 03:47
| ચાલો ટર્મિનલ પર પાછા જાઓ.
+
| ચાલો ટર્મિનલ પર પાછા જઈએ.  
  
 
|-
 
|-
 
| 03:50
 
| 03:50
| '''irb console''' ને સાફ કરવા માટે ''' Crtl અને L'''કીઓ ને એક સાથે દાબો.  
+
| '''irb''' કંસોલને સાફ કરવા માટે '''Crtl''' અને '''L''' કી એકસાથે દબાવો.  
  
 
|-
 
|-
| 03:56
+
| 03:56
|   હવે ટાઈપ કરો '''7 minus 2 multiply by 3 '''  
+
| હવે ટાઈપ કરો '''7 minus 2 multiply by 3'''
  
 
|-
 
|-
| 04:03
+
| 04:03
| અને '''Enter ''' દબાઓ.  
+
| અને '''Enter''' દબાવો.  
  
 
|-
 
|-
| 04:05
+
| 04:05
| આપણને જબાબ '''1''' મળે છે.
+
| આપણને જબાબ '''1''' મળે છે.  
  
 
|-
 
|-
| 04:08
+
| 04:08
| અહી '''minus''' સાઈનકી અપેક્ષા ''' asterisk'''  સિમ્બોલ ઉચ્ચ પ્રાધાન્ય રાખે છે.
+
| અહી એસ્ટેરિસ્ક ચિન્હની અપેક્ષા એ માઈનસ ચિન્હને ઉચ્ચ પ્રાધાન્ય છે.  
 
+
  
 
|-
 
|-
 
| 04:13
 
| 04:13
| એટલા માટે '''multiplication opertion ''' પહેલા કરવામા આવે છે અને પછી '''subtraction'''.
+
| એટલા માટે મલ્ટીપ્લીકેશન ઓપરેશન પહેલા ભજવવામાં આવશે અને ત્યારબાદ સબટ્રેક્શન ભજવાશે.  
  
 
|-
 
|-
| 04:20
+
| 04:20
|   ચાલો આપણે  અન્ય ઉદાહરણ જોઈએ.  
+
| ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ.  
  
 
|-
 
|-
| 04:22
+
| 04:22
| કૌંસ અંદર ટાઇપ કરો '''10 plus 2 slash 4 '''
+
| કૌંસમાં ટાઈપ કરો '''10 plus 2 slash 4'''
  
 
|-
 
|-
 
| 04:29
 
| 04:29
|અને '''Enter ''' દબાઓ.
+
| અને '''Enter''' દબાવો. આપણને જવાબ '''3''' મળે છે.  
 
+
|-
+
|  04:30
+
આપણને જવાબ '''3''' મળે છે.
+
  
 
|-
 
|-
 
| 04:33
 
| 04:33
| આ કિસ્સામાં'''division (slash)''' ના  અપેક્ષામાં () કૌંસના ઉચ્ચ પ્રાધાન્ય છે.  
+
| આ કિસ્સામાં ડીવીઝન ની અપેક્ષા એ () કૌંસને ઉચ્ચ પ્રાધાન્ય છે.  
  
 
|-
 
|-
| 04:39
+
| 04:39
So the operation inside the bracket that is ''' addition''' is performed first.
+
| તેથી કૌંસમાં આવેલ ઓપરેશન જે કે એડીશન છે તે પહેલા ભજવાશે.  
  
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
| Then ''' division''' is performed.  
+
| ત્યારબાદ ડીવીઝન ભજવાશે.
  
 
|-
 
|-
|   04:47
+
| 04:47
| Now, let us learn about Relational Operators.  
+
| હવે, ચાલો રીલેશનલ ઓપરેટરો વિશે શીખીએ.
  
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
|Let's switch back to slides.  
+
| ચાલો સ્લાઈડ પર પાછા ફરીએ.
  
 
|-
 
|-
| 04:54
+
| 04:54
| Relational operators are also known as '''comparison''' operators.  
+
| રીલેશનલ ઓપરેટરો કંપેરીઝન ઓપરેટરો તરીકે પણ ઓળખાવાય છે.
  
 
|-
 
|-
| 04:59
+
| 04:59
| Expressions using relational operators return '''boolean''' values.  
+
| રીલેશનલ ઓપરેટરો વાપરીને બનાવેલ પદાવલીઓ '''boolean''' (બુલિઅન) વેલ્યુઓ પાછી આપે છે.
  
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
|Relation Operators in '''Ruby''' are
+
| રૂબીમાં આપેલ રીલેશનલ ઓપરેટરો છે
  
 
|-
 
|-
 
| 05:07
 
| 05:07
|''' == Equals to''' Eg. '''a==b '''
+
| '''== Equals to''' (ઈક્વલ્સ ટુ) ઉ.દા. '''a==b'''
  
 
|-
 
|-
| 05:14
+
| 05:14
| ''' dot eql question mark''' Eg. '''a.eql?b '''
+
| '''dot eql question mark''' (ડોટ ઈક્વલ્સ ક્વેશ્ચન માર્ક) ઉ.દા. '''a.eql?b'''
  
 
|-
 
|-
 
| 05:21
 
| 05:21
|!= ''' Not equals to''' Eg. ''' a exclamation equal b'''  
+
| '''!= Not equals to''' (નોટ ઈક્વલ્સ ટુ) ઉ.દા. '''a''' ઉદ્દગાર ચિન્હ બરાબર '''b'''
  
 
|-
 
|-
| 05:28
+
| 05:28
| ''' Less than Eg. a < b'''  
+
| '''Less than''' (લેસ ધેન) ઉ.દા. '''a < b'''
  
 
|-
 
|-
| 05:32
+
| 05:32
|'''Greater than Eg. a > b'''  
+
| '''Greater than''' (ગ્રેટર ધેન) ઉ.દા. '''a > b'''
  
 
|-
 
|-
 
| 05:37
 
| 05:37
| ''' <= Lesser than or equal to   Eg.a less than arrow equal b'''  
+
| '''<= Lesser than or equal to''' (લેસર ધેન ઓર ઈક્વલ ટુ) ઉ.દા.a થી નાનાનું ચિન્હ બરાબર '''b'''
  
 
|-
 
|-
 
| 05:44
 
| 05:44
|''' >= Greater than or equal to Eg.a greater than arrow equal b'''  
+
| '''>= Greater than or equal to''' (ગ્રેટર ધેન ઓર ઈક્વલ ટુ) ઉ.દા.a થી મોટાનું ચિન્હ બરાબર '''b'''  
  
 
|-
 
|-
 
| 05:49
 
| 05:49
|''' <=> Combined comparison Eg.a less than arrow equal greater than arrow b'''  
+
| '''<=> Combined comparison''' (કમ્બાઇન્ડ કંપેરીઝન) ઉ.દા.a થી નાનાનું ચિન્હ બરાબર થી મોટાનું ચિન્હ '''b'''  
  
 
|-
 
|-
 
| 05:56
 
| 05:56
| Now let us try some of these operators.  
+
| હવે ચાલો આમાંના અમુક ઓપેરેટરોને પ્રયાસ કરીએ.
  
 
|-
 
|-
 
| 06:00
 
| 06:00
|Go to the terminal.  
+
| ટર્મિનલ પર જાવ.
  
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
| Press ''' ctrl,  L''' keys simultaneously to clear the '''irb''' console.  
+
| '''irb''' કંસોલને સાફ કરવા માટે '''Crtl''' અને '''L''' કી એકસાથે દબાવો.  
  
 
|-
 
|-
 
| 06:09
 
| 06:09
| Lets us try ''' equals to''' operator.  
+
| ચાલો ઈક્વલ્સ ટુ ઓપેરેટર અજમાવીએ.
  
 
|-
 
|-
 
| 06:11
 
| 06:11
|So type ''' 10 equals equals 10 '''
+
| '''10 equals equals 10'''  
 
+
 
+
  
 
|-
 
|-
 
| 06:16
 
| 06:16
|and Press ''' Enter'''  
+
| અને '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 06:17
 
| 06:17
|We get the output as ''' true.'''
+
| આપણને આઉટપુટ '''true''' (ટ્રૂ) મળે છે.
  
 
|-
 
|-
 
| 06:20
 
| 06:20
|''' .eql?''' opeartor is same as ''' equals to''' operator.  
+
| '''.eql?''' ઓપરેટર ઈક્વલ્સ ટુ ઓપરેટરનાં જેવું જ છે.
  
 
|-
 
|-
 
| 06:24
 
| 06:24
|Lets try it out
+
| ચાલો તે પ્રયાસ કરીએ
  
 
|-
 
|-
 
| 06:25
 
| 06:25
| Now type ''' 10 .eql?10''' and Press Enter
+
| હવે '''10 .eql?10''' ટાઈપ કરો અને '''Enter''' દબાવો 
  
 
|-
 
|-
|06:33
+
| 06:33
|We get the output as ''' true'''
+
| આપણને આઉટપુટ '''true''' (ટ્રૂ) મળે છે.
  
 
|-
 
|-
 
| 06:35
 
| 06:35
|Now lets try ''' not equal to''' operator.  
+
| હવે ચાલો નોટ ઈક્વલ ટુ ઓપરેટર પ્રયાસ કરીએ.  
  
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
| Type ''' 10 not equal 10'''  
+
| ટાઈપ કરો '''10 not equal 10'''
  
 
|-
 
|-
|06:44
+
| 06:44
| And Press ''' Enter'''  
+
| અને '''Enter''' દબાવો
  
 
|-
 
|-
 
| 06:46
 
| 06:46
|We get the output as ''' false.'''
+
| આપણને '''false''' (ફોલ્સ) આઉટપુટ મળે છે. 
  
 
|-
 
|-
 
| 06:48
 
| 06:48
|This is because the two numbers are equal.  
+
| આ એટલા માટે કારણ કે બે ક્રમાંકો એકસરખા છે.
 
+
  
 
|-
 
|-
 
| 06:51
 
| 06:51
|Clear the ''' irb''' console by pressing '''Ctrl, L''' simultaneously.  
+
| '''Ctrl, L''' એકસાથે દાબીને '''irb''' કંસોલને સાફ કરો.  
  
 
|-
 
|-
| 06:56
+
| 06:56
| Let us now try ''' less than''' operator.  
+
| ચાલો હવે લેસ ધેન ઓપરેટર પ્રયાસ કરીએ.
  
 
|-
 
|-
 
| 07:00
 
| 07:00
|Type ''' 10 less than 5''' and Press Enter
+
| '''10 less than 5''' ટાઈપ કરો અને '''Enter''' દબાવો .
 
+
  
 
|-
 
|-
| 07:05
+
| 07:05
| Here if first operand is less than second then it will return ''' true'''
+
| અહીં જો પહેલું '''operand''' (ઓપરેન્ડ) બીજાથી નાનું હોય તો તે '''true''' (ટ્રૂ) દેખાડશે.
  
 
|-
 
|-
 
| 07:10
 
| 07:10
|otherwise it will return ''' false'''
+
| નહી તો '''false''' (ફોલ્સ) દેખાડશે .
 
+
  
 
|-
 
|-
 
| 07:14
 
| 07:14
|We get the output as ''' false''' because 10 is not less than 5
+
| આપણને '''false''' (ફોલ્સ) આઉટપુટ મળે છે કારણ કે '''10''' એ '''5''' કરતા નાનો નથી .
  
 
|-
 
|-
 
| 07:19
 
| 07:19
| We will now try '''greater than''' operator
+
| આપણે હવે ગ્રેટર ધેન ઓપરેટર પ્રયાસ કરીશું
 +
 
 
|-
 
|-
 
| 07:22
 
| 07:22
| Type '''5 greater than 2'''
+
| ટાઈપ કરો '''5 greater than 2'''
  
 
|-
 
|-
 
| 07:26
 
| 07:26
|Here if first operand is greater than second then it will return '''true '''
+
| અહીં જો પહેલું '''operand''' (ઓપરેન્ડ) બીજાથી મોટું હોય તો તે '''true''' (ટ્રૂ) દેખાડશે
  
 
|-
 
|-
 
| 07:31
 
| 07:31
|otherwise it will return '''false '''
+
| નહી તો તે '''false''' (ફોલ્સ) દેખાડશે 
  
 
|-
 
|-
 
| 07:34
 
| 07:34
|Press ''' Enter'''
+
| '''Enter''' દબાવો
  
 
|-
 
|-
 
| 07:36
 
| 07:36
| In this case, we get the output as True because 5 is indeed greater than 2
+
| આ કિસ્સામાં, આપણને આઉટપુટ '''True''' (ટ્રૂ) મળે છે કારણ કે '''5''' એ વાસ્તવમાં '''2''' કરતા મોટો છે 
  
 
|-
 
|-
 
| 07:42
 
| 07:42
|Clear the '''irb''' console by pressing ''' Ctrl, L''' simultaneously
+
| '''Ctrl, L''' એકસાથે દાબીને '''irb''' કંસોલને સાફ કરો.
  
 
|-
 
|-
 
| 07:47
 
| 07:47
| We will now try the '''less than equal to''' operator
+
| આપણે હવે લેસ ધેન ઇક્વલ ટુ ઓપરેટર પ્રયાસ કરીશું
  
 
|-
 
|-
| 07:51
+
| 07:51
| Type '''12 less than equal 12 '''
+
| ટાઈપ કરો '''12 less than equal 12'''
 
+
  
 
|-
 
|-
 
| 07:56
 
| 07:56
|and Press '''Enter '''
+
| અને '''Enter''' દબાવો
 
+
 
   
 
   
 
|-
 
|-
 
| 07:59
 
| 07:59
| Here if first operand is less than or equal to second then it returns '''true'''
+
| અહીં જો પહેલું ઓપરેન્ડ બીજાથી નાનું હોય અથવા તેની બરાબર હોય તો તે '''true''' (ટ્રૂ) દર્શાવશે 
  
 
|-
 
|-
 
| 08:04
 
| 08:04
| otherwise it returns '''false '''
+
| નહીતર તે '''false''' (ફોલ્સ) દર્શાવશે 
  
 
|-
 
|-
 
| 08:07
 
| 08:07
|We get the output as '''True''' because 12 is equal to 12
+
| આપણને આઉટપુટ '''True''' (ટ્રૂ) મળે છે કારણ કે '''12''' એ '''12''' ની બરાબર છે
  
 
|-
 
|-
 
| 08:11
 
| 08:11
|You can try out the ''' greater than or equal to''' operator likewise.  
+
| આવી જ રીતે તમે ગ્રેટર ધેન અથવા ઇક્વલ ટુ ઓપરેટરને પ્રયાસ કરી શકો છો.  
  
 
|-
 
|-
 
| 08:15
 
| 08:15
|Now let's try the '''combined comparision''' operator.  
+
| હવે ચાલો કમ્બાઇન્ડ કંપેરીઝન ઓપરેટર અજમાવીએ.
  
 
|-
 
|-
 
| 08:19
 
| 08:19
|The ''' combined comparision''' operator
+
| કમ્બાઇન્ડ કંપેરીઝન ઓપરેટર
  
 
|-
 
|-
 
| 08:21
 
| 08:21
|Returns '''0''' if first operand equals second
+
| '''0''' પાછું આપશે જો પહેલું ઓપરેન્ડ બીજાની બરાબર હોય છે 
 
+
  
 
|-
 
|-
 
| 08:24
 
| 08:24
|Returns 1 if first operand is greater than the second and
+
| તેમજ '''1''' પાછું આપશે  બીજાથી મોટું હોય છે અને
 
+
 
+
  
 
|-
 
|-
 
| 08:29
 
| 08:29
|Returns -1 if first operand is less than the second operand
+
| જો પહેલું ઓપરેન્ડ બીજા કરતા નાનું હોય તો '''-1''' પાછું આપશે
 
+
  
 
|-
 
|-
 
| 08:34
 
| 08:34
|Let's see how it works with an example
+
| ચાલો ઉદાહરણ સાથે જોઈએ કે તે કેવી રીતે કામ કરે છે
  
 
|-
 
|-
 
| 08:36
 
| 08:36
|Type '''3 less than equals greater than 3 '''
+
| ટાઈપ કરો '''3 less than equals greater than 3'''
  
 
|-
 
|-
 
| 08:41
 
| 08:41
|And Press '''Enter '''
+
| અને '''Enter''' દબાવો
 
+
  
 
|-
 
|-
 
| 08:43
 
| 08:43
|We get the output as 0
+
| આપણને આઉટપુટ '''0''' મળે છે
  
 
|-
 
|-
 
| 08:45
 
| 08:45
|because both the operands are equal i.e. both are three
+
| કારણ કે બંને ઓપરેન્ડ બરાબર છે એટલે કે બંને ત્રણ છે
  
 
|-
 
|-
 
| 08:50
 
| 08:50
|Now, let's change one of the operands to 4
+
| એમાંના એક ઓપરેન્ડને '''4''' માં બદલી કરીએ   
  
 
|-
 
|-
 
| 08:53
 
| 08:53
|Type '''4 less than equals greater than 3 '''
+
| ટાઈપ કરો '''4 less than equals greater than 3'''  
 
+
 
   
 
   
 
|-
 
|-
 
| 08:58
 
| 08:58
|And Press '''Enter '''
+
| અને '''Enter''' દબાવો  આપણને આઉટપુટ '''1''' મળે છે
 
+
|-
+
| 08:59
+
|We get the output as 1  
+
  
 
|-
 
|-
 
| 09:01
 
| 09:01
|Since 4 is greater than 3  
+
| કારણ કે '''4''' એ '''3''' કરતા મોટો છે
 
+
  
 
|-
 
|-
 
| 09:04
 
| 09:04
|Now, let's change this example again
+
| હવે, ચાલો આ ઉદાહરણને ફરીથી બદલીએ
  
 
|-
 
|-
 
| 09:07
 
| 09:07
|Type '''4 less than equals greater than 7 '''
+
| ટાઈપ કરો '''4 less than equals greater than 7'''  
 
+
  
 
|-
 
|-
 
| 09:11
 
| 09:11
|And Press '''Enter '''
+
| અને '''Enter''' દબાવો
  
 
|-
 
|-
 
| 09:13
 
| 09:13
|We get the output as -1
+
| આઉટપુટ '''-1''' મળે છે. કારણ કે '''4''' એ '''7''' કરતા નાનો છે
 
+
|-
+
| 09:14
+
|Since 4 is less than 7  
+
 
+
  
 
|-
 
|-
 
| 09:17
 
| 09:17
|As an assignment
+
| એસાઈનમેંટ તરીકે 
  
 
|-
 
|-
 
| 09:19
 
| 09:19
|Solve the following examples using irb and check the output
+
| આપેલ ઉદાહરણોને '''irb''' વાપરીને ઉકેલો અને આઉટપુટ તપાસો 
  
 
|-
 
|-
 
| 09:24
 
| 09:24
|''' 10 + bracket 2 astreisk 5 bracket 8 slash 2'''
+
| '''10 + bracket 2 astreisk 5 bracket 8 slash 2''' (10 પ્લસ કૌંસ 2 એસ્ટેરિસ્ક 5 કૌંસ 8 સ્લેશ 2)
  
 
|-
 
|-
 
| 09:32
 
| 09:32
|'''4 astreisk 5 slash 2 plus 7'''
+
| '''4 astreisk 5 slash 2 plus 7''' (4 એસ્ટેરિસ્ક 5 સ્લેશ 2 પ્લસ 7)
  
 
|-
 
|-
 
| 09:37
 
| 09:37
|Also, try arithmetic operators using methods
+
| સાથે જ, મેથડોનો ઉપયોગ કરીને એર્થમેટીક ઓપરેટરો પ્રયાસ કરો 
  
 
|-
 
|-
 
| 09:42
 
| 09:42
|This brings us to the end of this Spoken Tutorial.  
+
| અહીં આ સ્પોકન ટ્યુટોરીયલનો અંત થાય છે.  
 
+
  
 
|-
 
|-
 
| 09:45
 
| 09:45
|Let's summarize
+
| ચાલો સારાંશ લઈએ 
 
+
  
 
|-
 
|-
 
| 09:47
 
| 09:47
|In this tutorial we have learnt about
+
| આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા
  
 
|-
 
|-
 
| 09:49
 
| 09:49
|Arithmetic Operators plus minus astreisk slash standing for addition, subtraction, multiplication, division.  
+
| '''Arithmetic Operators''' (એર્થમેટીક ઓપરેટરો) પ્લસ, માઈનસ, એસ્ટેરિસ્ક, સ્લેશ જે કે એડીશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લીકેશન, ડીવીઝન માટે વપરાય છે.  
  
 
|-
 
|-
 
| 09:59
 
| 09:59
|Operator Precedence
+
| ઓપરેટર પ્રેસીડન્સ
  
 
|-
 
|-
 
| 10:01
 
| 10:01
|Relational Operators
+
| રીલેશનલ ઓપરેટરો
  
 
|-
 
|-
 
| 10:04
 
| 10:04
|using many examples
+
| જે માટે ઘણા ઉદાહરણોનો ઉપયોગ કરીશું
  
 
|-
 
|-
| 10:06
+
| 10:06
| Watch the video available at the following link.
+
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.  
  
 
|-
 
|-
 
| 10:10
 
| 10:10
|It summarises the Spoken Tutorial project.
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.  
  
 
|-
 
|-
 
| 10:14
 
| 10:14
|If you do not have good bandwidth, you can download and  watch it.  
+
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.  
  
 
|-
 
|-
| 10:18
+
| 10:18
| The Spoken Tutorial Project Team :
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
  
 
|-   
 
|-   
 
| 10:20
 
| 10:20
|Conducts workshops using spoken tutorials
+
| સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
  
 
|-
 
|-
|10:23
+
| 10:23
|Gives certificates to those who pass an online test
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
  
 
|-
 
|-
 
| 10:26
 
| 10:26
|For more details, please write to contact@spoken-tutorial.org
+
| વધુ વિગતો માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર લખો
  
 
|-
 
|-
| 10:32
+
| 10:32
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
 
| 10:36
 
| 10:36
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
+
| જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
  
 
|-
 
|-
 
| 10:43
 
| 10:43
|More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
+
| આ મિશન પર વધુ માહિતી '''spoken-tutorial.org/NMEICT-Intro''' પર ઉપલબ્ધ છે.
  
 
|-
 
|-
 
| 10:51
 
| 10:51
|This script has been contributed by the spoken tutorial team IIT Bombay
+
| આ ટ્યુટોરીયલ માટે યોગદાન સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈઆઈટી બોમ્બે દ્વારા અપાયું છે
  
 
|-
 
|-
 
| 10:57
 
| 10:57
|And this is Anjana Nair signing off  Thank you
+
| અને આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.
 
+
  
 
|}
 
|}

Latest revision as of 11:20, 1 March 2017

Time Narration
00:01 Ruby માં Arithmetic & Relational Operators પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું
00:08 Arithmetic Operators (એર્થમેટીક ઓપરેટર્સ)
00:10 Operator Precedence (ઓપરેટર પ્રેસીડન્સ)
00:12 Relational Operators (રીલેશનલ ઓપરેટર્સ)
00:14 અહીં આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 12.04 રૂબી 1.9.3 વાપરી રહ્યા છીએ.
00:23 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને લીનક્સમાં ટર્મિનલ તથા ટેક્સ્ટ એડીટર કેવી રીતે વાપરવું તે વિશે જાણકારી હોવી જરૂરી છે.
00:28 તમે irb થી પણ પરિચિત હોવા જોઈએ.
00:31 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટનો સંદર્ભ લો .
00:34 હવે ચાલો એર્થમેટીક ઓપરેટરો વિશે શીખીએ.
00:38 રૂબીમાં આપેલ એર્થમેટીક ઓપરેટરો છે.
00:42 +Addition: (+ એડીશન) ઉ.દા. a+b.
00:45 - Subtraction: (- સબટ્રેક્શન) ઉ.દા. a-b.
00:48 / Division: (/ ડીવીઝન) ઉ.દા. a/b.
00:51 * Multiplication: (* મલ્ટીપ્લીકેશન) ઉ.દા. a*b.
00:55 % Modulus: (% મોડ્યુલસ) ઉ.દા. a%b.
00:59 ** Exponent: ઉ.દા. a**b
01:04 ચાલો irb વાપરીને આ એર્થમેટીક ઓપરેટરોને ચકાસીશું.
01:08 Ctrl, Alt અને T કી એક સાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
01:14 આપણી સ્ક્રીન પર એક ટર્મિનલ વિન્ડો દ્રશ્યમાન થાય છે.
01:17 interactive Ruby (ઈંટરેક્ટીવ રૂબી) ને શરુ કરવા માટે ટાઈપ કરો irb અને Enter (એન્ટર) દબાવો.
01:21 10 plus 20 ટાઈપ કરો અને Enter દબાવો.
01:25 એડીશન ઓપરેશન થાય છે અને પરિણામ સ્વરૂપે 30 દ્રશ્યમાન થાય છે.
01:31 આજ પ્રમાણે સબટ્રેક્શન અને મલ્ટીપ્લીકેશન ઓપરેશનો ભજવી શકાય છે.
01:35 ચાલો ડીવીઝન ઓપરેટર પ્રયાસ કરીએ.
01:38 10 slash 4 ટાઈપ કરો
01:40 અને Enter દબાવો.
01:42 અહીં તમે જોઈ શકો છો, કે પરિણામ નજીકનાં પૂર્ણ ક્રમાંકમાં વિચ્છીત થાય છે જે કે ૨ છે.
01:47 વધુ ચોક્કસ જવાબ મેળવવા માટે, આપણને એક ક્રમાંક float તરીકે વ્યક્ત કરવાની જરૂર છે.
01:52 10.0 slash 4 ટાઇપ કરો
01:56 અને Enter દબાવો.
01:58 આપણને પરિણામ 2.5 તરીકે મળે છે.
02:01 ચાલો હવે મોડ્યુલસ ઓપરેટર પ્રયાસ કરીએ.
02:05 મોડ્યુલસ ઓપરેટર શેષને આઉટપુટ તરીકે પાછું આપે છે.
02:09 ટાઈપ કરો 12 percentage sign 5 અને Enter દબાવો.
02:15 અહીં 12 , એ 5 દ્વારા વિભાજીત થાય છે અને શેષ 2 ને પાછું અપાવાય છે.
02:21 હવે ચાલો exponent (એક્સપોનંટ) ઓપરેટર પ્રયાસ કરીએ
02.24 ટાઈપ કરો 2 પછી બે વાર અસ્ટેરિસ્ક ચિન્હ અને ત્યારબાદ 5 અને Enter દબાવો.
02:32 આનો અર્થ એ છે કે 2 ને ઘાતાંક 5 છે.
02:36 તેથી આપણને આઉટપુટ 32 મળે છે.
02:39 આગળ, ચાલો ઓપરેટર પ્રેસીડન્સ વિશે શીખીએ.
02:44 જ્યારે ગાણિતિક પદાવલીમાં અનેક ઓપરેશનો થાય છે ત્યારે,
02:47 દરેક ભાગનું મૂલ્યાંકન
02:50 અને ઉકેલ એક પૂર્વનિર્ધારિત અનુક્રમનાં આધારે કરવામાં આવે છે જેને ઓપરેટર પ્રેસીડન્સ કહેવાય છે.
02:56 આનો અર્થ એ છે કે ઉચ્ચ પ્રાધાન્ય ધરાવતા ઓપરેટરો સૌપ્રથમ એક્ઝીક્યુટ થશે.
03:01 ત્યાર પછીથી પ્રાધાન્ય ક્રમનાં આધારે આગળ આવતા ઓપરેટરો રહેશે અને એજ પ્રમાણે આગળ.
03:07 આ સ્લાઇડ ઉચ્ચ પ્રેસીડન્સથી નિમ્ન પ્રેસીડન્સ ધરાવતા તમામ ઓપરેટરોની યાદી આપે છે.
03:13 ઉદાહરણ તરીકે 3 + 4 * 5 થી 23 આવે છે 35 નહી.
03:23 addition operator (+) (એડીશન ઓપરેટર) ની અપેક્ષા multiplication operator (*) (મલ્ટીપ્લીકેશન ઓપરેટર) ઉચ્ચ પ્રેસીડન્સ ધરાવે છે.
03:29 અને તેથી તે પ્રથમ ઉકેલાશે.
03:32 આમ ચાર પંચા વીસ આવે છે, અને પછી ત્રણને 20 માં ઉમેરવાથી આઉટપુટ 23 મળે છે.
03:42 ચાલો ઓપરેટર્સ પ્રેસીડન્સ પર આધારિત બીજા કેટલાક ઉદાહરણો જોઈએ.
03:47 ચાલો ટર્મિનલ પર પાછા જઈએ.
03:50 irb કંસોલને સાફ કરવા માટે Crtl અને L કી એકસાથે દબાવો.
03:56 હવે ટાઈપ કરો 7 minus 2 multiply by 3
04:03 અને Enter દબાવો.
04:05 આપણને જબાબ 1 મળે છે.
04:08 અહી એસ્ટેરિસ્ક ચિન્હની અપેક્ષા એ માઈનસ ચિન્હને ઉચ્ચ પ્રાધાન્ય છે.
04:13 એટલા માટે મલ્ટીપ્લીકેશન ઓપરેશન પહેલા ભજવવામાં આવશે અને ત્યારબાદ સબટ્રેક્શન ભજવાશે.
04:20 ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ.
04:22 કૌંસમાં ટાઈપ કરો 10 plus 2 slash 4
04:29 અને Enter દબાવો. આપણને જવાબ 3 મળે છે.
04:33 આ કિસ્સામાં ડીવીઝન ની અપેક્ષા એ () કૌંસને ઉચ્ચ પ્રાધાન્ય છે.
04:39 તેથી કૌંસમાં આવેલ ઓપરેશન જે કે એડીશન છે તે પહેલા ભજવાશે.
04:44 ત્યારબાદ ડીવીઝન ભજવાશે.
04:47 હવે, ચાલો રીલેશનલ ઓપરેટરો વિશે શીખીએ.
04:51 ચાલો સ્લાઈડ પર પાછા ફરીએ.
04:54 રીલેશનલ ઓપરેટરો કંપેરીઝન ઓપરેટરો તરીકે પણ ઓળખાવાય છે.
04:59 રીલેશનલ ઓપરેટરો વાપરીને બનાવેલ પદાવલીઓ boolean (બુલિઅન) વેલ્યુઓ પાછી આપે છે.
05:04 રૂબીમાં આપેલ રીલેશનલ ઓપરેટરો છે
05:07 == Equals to (ઈક્વલ્સ ટુ) ઉ.દા. a==b
05:14 dot eql question mark (ડોટ ઈક્વલ્સ ક્વેશ્ચન માર્ક) ઉ.દા. a.eql?b
05:21 != Not equals to (નોટ ઈક્વલ્સ ટુ) ઉ.દા. a ઉદ્દગાર ચિન્હ બરાબર b
05:28 Less than (લેસ ધેન) ઉ.દા. a < b
05:32 Greater than (ગ્રેટર ધેન) ઉ.દા. a > b
05:37 <= Lesser than or equal to (લેસર ધેન ઓર ઈક્વલ ટુ) ઉ.દા.a થી નાનાનું ચિન્હ બરાબર b
05:44 >= Greater than or equal to (ગ્રેટર ધેન ઓર ઈક્વલ ટુ) ઉ.દા.a થી મોટાનું ચિન્હ બરાબર b
05:49 <=> Combined comparison (કમ્બાઇન્ડ કંપેરીઝન) ઉ.દા.a થી નાનાનું ચિન્હ બરાબર થી મોટાનું ચિન્હ b
05:56 હવે ચાલો આમાંના અમુક ઓપેરેટરોને પ્રયાસ કરીએ.
06:00 ટર્મિનલ પર જાવ.
06:02 irb કંસોલને સાફ કરવા માટે Crtl અને L કી એકસાથે દબાવો.
06:09 ચાલો ઈક્વલ્સ ટુ ઓપેરેટર અજમાવીએ.
06:11 10 equals equals 10
06:16 અને Enter દબાવો.
06:17 આપણને આઉટપુટ true (ટ્રૂ) મળે છે.
06:20 .eql? ઓપરેટર ઈક્વલ્સ ટુ ઓપરેટરનાં જેવું જ છે.
06:24 ચાલો તે પ્રયાસ કરીએ
06:25 હવે 10 .eql?10 ટાઈપ કરો અને Enter દબાવો
06:33 આપણને આઉટપુટ true (ટ્રૂ) મળે છે.
06:35 હવે ચાલો નોટ ઈક્વલ ટુ ઓપરેટર પ્રયાસ કરીએ.
06:39 ટાઈપ કરો 10 not equal 10
06:44 અને Enter દબાવો
06:46 આપણને false (ફોલ્સ) આઉટપુટ મળે છે.
06:48 આ એટલા માટે કારણ કે બે ક્રમાંકો એકસરખા છે.
06:51 Ctrl, L એકસાથે દાબીને irb કંસોલને સાફ કરો.
06:56 ચાલો હવે લેસ ધેન ઓપરેટર પ્રયાસ કરીએ.
07:00 10 less than 5 ટાઈપ કરો અને Enter દબાવો .
07:05 અહીં જો પહેલું operand (ઓપરેન્ડ) બીજાથી નાનું હોય તો તે true (ટ્રૂ) દેખાડશે.
07:10 નહી તો false (ફોલ્સ) દેખાડશે .
07:14 આપણને false (ફોલ્સ) આઉટપુટ મળે છે કારણ કે 105 કરતા નાનો નથી .
07:19 આપણે હવે ગ્રેટર ધેન ઓપરેટર પ્રયાસ કરીશું
07:22 ટાઈપ કરો 5 greater than 2
07:26 અહીં જો પહેલું operand (ઓપરેન્ડ) બીજાથી મોટું હોય તો તે true (ટ્રૂ) દેખાડશે
07:31 નહી તો તે false (ફોલ્સ) દેખાડશે
07:34 Enter દબાવો
07:36 આ કિસ્સામાં, આપણને આઉટપુટ True (ટ્રૂ) મળે છે કારણ કે 5 એ વાસ્તવમાં 2 કરતા મોટો છે
07:42 Ctrl, L એકસાથે દાબીને irb કંસોલને સાફ કરો.
07:47 આપણે હવે લેસ ધેન ઇક્વલ ટુ ઓપરેટર પ્રયાસ કરીશું
07:51 ટાઈપ કરો 12 less than equal 12
07:56 અને Enter દબાવો
07:59 અહીં જો પહેલું ઓપરેન્ડ બીજાથી નાનું હોય અથવા તેની બરાબર હોય તો તે true (ટ્રૂ) દર્શાવશે
08:04 નહીતર તે false (ફોલ્સ) દર્શાવશે
08:07 આપણને આઉટપુટ True (ટ્રૂ) મળે છે કારણ કે 1212 ની બરાબર છે
08:11 આવી જ રીતે તમે ગ્રેટર ધેન અથવા ઇક્વલ ટુ ઓપરેટરને પ્રયાસ કરી શકો છો.
08:15 હવે ચાલો કમ્બાઇન્ડ કંપેરીઝન ઓપરેટર અજમાવીએ.
08:19 કમ્બાઇન્ડ કંપેરીઝન ઓપરેટર
08:21 0 પાછું આપશે જો પહેલું ઓપરેન્ડ બીજાની બરાબર હોય છે
08:24 તેમજ 1 પાછું આપશે બીજાથી મોટું હોય છે અને
08:29 જો પહેલું ઓપરેન્ડ બીજા કરતા નાનું હોય તો -1 પાછું આપશે
08:34 ચાલો ઉદાહરણ સાથે જોઈએ કે તે કેવી રીતે કામ કરે છે
08:36 ટાઈપ કરો 3 less than equals greater than 3
08:41 અને Enter દબાવો
08:43 આપણને આઉટપુટ 0 મળે છે
08:45 કારણ કે બંને ઓપરેન્ડ બરાબર છે એટલે કે બંને ત્રણ છે
08:50 એમાંના એક ઓપરેન્ડને 4 માં બદલી કરીએ
08:53 ટાઈપ કરો 4 less than equals greater than 3
08:58 અને Enter દબાવો આપણને આઉટપુટ 1 મળે છે
09:01 કારણ કે 43 કરતા મોટો છે
09:04 હવે, ચાલો આ ઉદાહરણને ફરીથી બદલીએ
09:07 ટાઈપ કરો 4 less than equals greater than 7
09:11 અને Enter દબાવો
09:13 આઉટપુટ -1 મળે છે. કારણ કે 47 કરતા નાનો છે
09:17 એસાઈનમેંટ તરીકે
09:19 આપેલ ઉદાહરણોને irb વાપરીને ઉકેલો અને આઉટપુટ તપાસો
09:24 10 + bracket 2 astreisk 5 bracket 8 slash 2 (10 પ્લસ કૌંસ 2 એસ્ટેરિસ્ક 5 કૌંસ 8 સ્લેશ 2)
09:32 4 astreisk 5 slash 2 plus 7 (4 એસ્ટેરિસ્ક 5 સ્લેશ 2 પ્લસ 7)
09:37 સાથે જ, મેથડોનો ઉપયોગ કરીને એર્થમેટીક ઓપરેટરો પ્રયાસ કરો
09:42 અહીં આ સ્પોકન ટ્યુટોરીયલનો અંત થાય છે.
09:45 ચાલો સારાંશ લઈએ
09:47 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા
09:49 Arithmetic Operators (એર્થમેટીક ઓપરેટરો) પ્લસ, માઈનસ, એસ્ટેરિસ્ક, સ્લેશ જે કે એડીશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લીકેશન, ડીવીઝન માટે વપરાય છે.
09:59 ઓપરેટર પ્રેસીડન્સ
10:01 રીલેશનલ ઓપરેટરો
10:04 જે માટે ઘણા ઉદાહરણોનો ઉપયોગ કરીશું
10:06 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
10:10 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
10:14 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:18 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
10:20 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
10:23 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
10:26 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
10:32 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10:36 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
10:43 આ મિશન પર વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે.
10:51 આ ટ્યુટોરીયલ માટે યોગદાન સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈઆઈટી બોમ્બે દ્વારા અપાયું છે
10:57 અને આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya