Difference between revisions of "C-and-C++/C3/String-Library-Functions/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(5 intermediate revisions by one other user not shown)
Line 101: Line 101:
 
|-
 
|-
 
| 02:11
 
| 02:11
| હું તેને ખોલીશ
+
| હું તેને ખોલીશ અહીં આપણી પાસે string length ફંકશન છે
 
+
|-
+
| 02:12
+
| અહીં આપણી પાસે string length ફંકશન છે
+
  
 
|-
 
|-
Line 114: Line 110:
 
| 02:20
 
| 02:20
 
| આ અંદર આપણે સ્ટ્રીંગની લંબાઈ શોધીશું  
 
| આ અંદર આપણે સ્ટ્રીંગની લંબાઈ શોધીશું  
 
  
 
|-
 
|-
Line 182: Line 177:
 
|-
 
|-
 
| 03:23
 
| 03:23
|'''Enter''' દબાવો
+
|'''Enter''' દબાવો. આઉટપુટ આ રીતે દેખાય છે
 
+
|-
+
| 03:24
+
આઉટપુટ આ રીતે દેખાય છે
+
  
 
|-
 
|-
Line 297: Line 288:
  
 
|-
 
|-
|05: 09
+
|05:09
 
|અહીં આપણે '''str1''' ''''Ice'''' છે તેની સરખામણી ''''Hello'''' સાથે કરીએ છીએ.
 
|અહીં આપણે '''str1''' ''''Ice'''' છે તેની સરખામણી ''''Hello'''' સાથે કરીએ છીએ.
  
Line 327: Line 318:
 
| 05:33
 
| 05:33
 
|ટર્મિનલ પર પાછા આવીએ.
 
|ટર્મિનલ પર પાછા આવીએ.
 
  
 
|-
 
|-
Line 340: Line 330:
 
| 05:46
 
| 05:46
 
|'''Enter''' દબાવો
 
|'''Enter''' દબાવો
 
  
 
|-
 
|-
Line 357: Line 346:
 
| 05:57
 
| 05:57
 
|અહીં આપણને '''1''' મળે છે  
 
|અહીં આપણને '''1''' મળે છે  
 
  
 
|-
 
|-
Line 390: Line 378:
 
|  06:13
 
|  06:13
 
| strcmp()
 
| strcmp()
 +
 
|-
 
|-
 
|  06:15
 
|  06:15
Line 400: Line 389:
 
|-
 
|-
 
|  06:20
 
|  06:20
|  એસાઇનમેંટ તરીકે,
+
|  એસાઇનમેંટ તરીકે, સ્ટ્રીંગ '''best''' અને સ્ટ્રીંગ '''bus''' ને શ્રેણીબદ્ધ કરવાં માટે એક '''C''' પ્રોગ્રામ લખો.   
 
+
|-
+
| 06:21
+
|સ્ટ્રીંગ '''best''' અને સ્ટ્રીંગ '''bus''' ને શ્રેણીબદ્ધ કરવાં માટે એક '''C''' પ્રોગ્રામ લખો.   
+
 
+
  
 
|-
 
|-
Line 431: Line 415:
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
 
   
 
   
 
 
|-
 
|-
 
| 06:49
 
| 06:49
Line 455: Line 438:
 
| 07:16
 
| 07:16
 
| આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: '''http://spoken-tutorial.org\NMEICT-Intro'''
 
| આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: '''http://spoken-tutorial.org\NMEICT-Intro'''
 +
 
|-
 
|-
 
|  07:21
 
|  07:21
Line 462: Line 446:
 
| 07:24
 
| 07:24
 
|જોડાવા બદ્દલ આભાર.
 
|જોડાવા બદ્દલ આભાર.
 
  
 
|}
 
|}

Latest revision as of 16:13, 23 February 2017

Time Narration
00:02 C માં String Library Functions પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું,
00:10 સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો
00:12 આ આપણે કેટલાક ઉદાહરણોની મદદથી કરીશું
00:15 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું
00:18 ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ ૧૧.૧૦,
00:23 gcc કમ્પાઈલર આવૃત્તિ ૪.૬.૧
00:27 ચાલો સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો નાં પરિચય સાથે શરૂઆત કરીએ.
00:31 આ ફંકશનોનું સમૂહ છે જે સ્ટ્રીંગ પર ઓપરેશન કરે છે.
00:37 વિવિધ ઓપરેશન જેવા કે કોપી કરવું, શ્રેણીબદ્ધ કરવું, શોધવું વગેરે આધારભૂત છે.
00:45 ચાલો અમુક સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો જોઈએ
00:49 અહીં આપણી પાસે strncpy ફંકશન છે
00:52 આ માટે સીન્ટેક્ષ છે strncpy(char str1, char str2, int n )
01:02 આ સ્ટ્રીંગ str2 નાં પ્રથમ n અક્ષરોને સ્ટ્રીંગ str1 માં કોપી કરે છે.
01:10 .દા.ત. char strncpy(char hello, char world, 2);
01:17 આઉટપુટ આવું રહેશે; Wollo
01:21 અહીં આપણી પાસે Wo સ્ટ્રીંગ 2 માંથી છે અને બચેલ અક્ષરો સ્ટ્રીંગ 1 માંથી છે
01:29 હવે આપણે strcmp ફંકશન જોશું, આની સીન્ટેક્ષ છે strncmp (char str1, char str2 , int n)
01:43 આ સ્ટ્રીંગ 2 નાં પ્રથમ n અક્ષરોની સરખામણી સ્ટ્રીંગ 1 થી કરશે.
01:49 ઉ.દા. int strncmp(char ice, char icecream, 2);
01:56 આઉટપુટ 0 રહેશે
01:58 હવે આપણે જોઈશું કે સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો કેવી રીતે વાપરવું.
02:03 હું તમને કેટલાક સામાન્ય રીતે ઉપયોગમાં આવનારા સ્ટ્રીંગ ફંકશનો બતાવીશ.
02:08 મેં એડીટર પર પહેલાંથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યો છે,
02:11 હું તેને ખોલીશ અહીં આપણી પાસે string length ફંકશન છે
02:15 નોંધ લો કે આપણી ફાઈલનું નામ strlen.c છે.
02:20 આ અંદર આપણે સ્ટ્રીંગની લંબાઈ શોધીશું
02:24 stdio.h અને string.h તરીકે આ હેડર ફાઈલો છે
02:29 આ આપણું main ફંક્શન છે
02:32 અહીં આપણી પાસે કેરેક્ટર વેરીએબલ 'arr' છે,
02:36 તે 'Ashwini' વેલ્યું સંગ્રહે છે
02:39 ત્યારબાદ આપણી પાસે ઇન્ટીજર વેરીએબલ len1 છે
02:43 અહીં આપણે strlen ફંક્શનની મદદથી સ્ટ્રીંગની લંબાઈ શોધીશું
02:49 પરિણામ len1 માં સંગ્રહીત થશે
02:53 ત્યારબાદ આપણે સ્ટ્રીંગ અને સ્ટ્રીંગની લંબાઈ પ્રીંટ કરીશું.
02:57 અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે
02:59 હવે ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ
03:02 ટર્મિનલ વિન્ડોને
03:04 તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દબાવી ખોલો
03:10 કમ્પાઈલ કરવાં માટે
03:11 ટાઈપ કરો "gcc" સ્પેસ "strlen.c" સ્પેસ “-o” સ્પેસ “str1”.
03:19 Enter દબાવો
03:20 ટાઈપ કરો: ./str1
03:23 Enter દબાવો. આઉટપુટ આ રીતે દેખાય છે
03:26 string = Ashwini, Length = 7
03:30 તમે અહીં ગણી શકો છો. 1,2,3,4,5,6, અને 7
03:38 ચાલો બીજું એક સ્ટ્રીંગ ફંક્શન જોઈએ
03:41 અહીં આપણી પાસે સ્ટ્રીંગ કોપી ફંક્શન છે
03:43 નોંધ લો કે આપણી ફાઈલનું નામ strcpy.c છે.
03:49 આમાં આપણે સોર્સ સ્ટ્રીંગને ટાર્ગેટ સ્ટ્રીંગમાં કોપી કરીશું
03:54 અહીં આપણી પાસે સોર્સ સ્ટ્રીંગમાં Ice છે, તે ટાર્ગેટ સ્ટ્રીંગમાં કોપી થશે.
04:00 આ આપણું strcpy ફંક્શન છે
04:03 અહીં આપણે સોર્સ સ્ટ્રીંગ અને ટાર્ગેટ સ્ટ્રીંગ પ્રીંટ કરીએ છીએ
04:07 ચાલો એક્ઝીક્યુટ કરીએ અને જોઈએ
04:09 આપણા ટર્મિનલ પર પાછા આવો
04:11 કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો
04:12 gcc સ્પેસ strcpy.c સ્પેસ -o સ્પેસ str2
04:19 Enter દબાવો
04:21 ./str2 ટાઈપ કરો
04:23 Enter દબાવો
04:25 આઉટપુટ આ રીતે દેખાય છે
04:27 source string = Ice
04:30 target string = Ice
04:32 હવે ચાલો બીજું એક સ્ટ્રીંગ ફંક્શન જોઈએ
04:35 હવે આપણે string compare ફંક્શન જોઈશું
04:38 નોંધ લો કે આપણી ફાઈલનું નામ strcmp.c છે
04:43 જેમાં આપણે બે સ્ટ્રીંગોની સરખામણી કરીશું
04:47 અહીં આપણી પાસે str1 અને str2 તરીકે કેરેક્ટર વેરીએબલો છે
04:53 str 1 'Ice' તરીકે વેલ્યું સંગ્રહે છે અને str2 'Cream' તરીકે વેલ્યું સંગ્રહે છે
04:59 અહીં આપણી પાસે i અને j તરીકે ઇન્ટીજર વેરીએબલો છે
05:04 આમાં આપણે strcmp ફંક્શનની મદદથી સ્ટ્રીંગની સરખામણી કરીશું
05:09 અહીં આપણે str1 'Ice' છે તેની સરખામણી 'Hello' સાથે કરીએ છીએ.
05:14 પરિણામ i માં સંગ્રહીત થાય છે
05:17 આમાં આપણે સ્ટ્રીંગ 2 જે 'Cream' છે તેની સરખામણી 'Cream' સાથે કરીશું.
05:23 પરિણામ j માં સંગ્રહીત થાય છે
05:25 ત્યારબાદ આપણે બંને પરિણામોને પ્રીંટ કરીશું.
05:28 અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે
05:31 ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ.
05:33 ટર્મિનલ પર પાછા આવીએ.
05:35 કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો
05:37 gcc સ્પેસ strcmp.c સ્પેસ -o સ્પેસ str3
05:46 Enter દબાવો
05:48 ./str3 ટાઈપ કરો
05:51 આઉટપુટ 1,0 આ રીતે દેખાય છે
05:55 પ્રોગ્રામ પર પાછા આવીએ
05:57 અહીં આપણને 1 મળે છે
05:59 અને અહીં આપણને 0 મળે છે
06:02 આપણી સ્લાઈડો પર પાછા જઈએ
06:04 સારાંશમાં,
06:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
06:08 સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો
06:09 strlen()
06:11 strcpy()
06:13 strcmp()
06:15 strncpy()
06:17 and strncmp()
06:20 એસાઇનમેંટ તરીકે, સ્ટ્રીંગ best અને સ્ટ્રીંગ bus ને શ્રેણીબદ્ધ કરવાં માટે એક C પ્રોગ્રામ લખો.
06:25 સંકેત: strcat(char str1, char str2);
06:33 સાથે જ સ્ટ્રીંગ લાઈબ્રેરીમાંનાં બીજા ફંકશનોનું સંશોધન કરો.
06:37 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ: http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial
06:40 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
06:43 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
06:47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
06:49 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
06:52 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
06:56 વધુ વિગત માટે, કૃપા કરી contact [at] spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો.
07:04 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
07:08 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
07:16 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org\NMEICT-Intro
07:21 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
07:24 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble