Difference between revisions of "Java/C2/User-Input/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
 
{| border=1
 
{| border=1
 
|| '''Time'''
 
|| '''Time'''
Line 5: Line 4:
 
   
 
   
 
|-
 
|-
| 00:02
+
|00:02
 
| '''BufferedReader''' ની મદદથી યુઝર ઈનપુટ લેવા પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
 
| '''BufferedReader''' ની મદદથી યુઝર ઈનપુટ લેવા પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
  
 
|-
 
|-
| 00:09
+
|00:09
 
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું:
 
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું:
  
 
|-
 
|-
| 00:11
+
|00:11
 
| જાવામાં યુઝર ઈનપુટ લેવું  
 
| જાવામાં યુઝર ઈનપુટ લેવું  
  
 
|-
 
|-
| 00:13
+
|00:13
 
| '''InputStreamReader''' અને '''BufferedReader''' વિશે
 
| '''InputStreamReader''' અને '''BufferedReader''' વિશે
  
 
|-
 
|-
| 00:17
+
|00:17
| આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે:   
+
| આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે:   
  
 
|-
 
|-
| 00:19
+
|00:19
 
|''એક્લીપ્સ''' માં સરળ જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું, કમ્પાઈલ કરવું અને રન કરવું   
 
|''એક્લીપ્સ''' માં સરળ જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું, કમ્પાઈલ કરવું અને રન કરવું   
  
 
|-
 
|-
| 00:24
+
|00:24
 
| તમને જાવામા '''ડેટા ટાઈપ''' વિશે પણ માહિતી હોવી જરૂરી છે  
 
| તમને જાવામા '''ડેટા ટાઈપ''' વિશે પણ માહિતી હોવી જરૂરી છે  
  
 
|-
 
|-
| 00:27
+
|00:27
 
| જો નથી, તો '''spoken hyphen tutorial dot org''' પર ઉપલબ્ધ આ વિષયો પરનાં સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો.
 
| જો નથી, તો '''spoken hyphen tutorial dot org''' પર ઉપલબ્ધ આ વિષયો પરનાં સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો.
  
 
|-
 
|-
| 00:35
+
|00:35
| અહીં, હું વાપરી રહ્યી છું,
+
| અહીં, હું વાપરી રહ્યી છું, '''ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦''', '''જેડીકે ૧.૬''' અને '''એક્લીપ્સ IDE ૩.૭.૦'''
 
+
  '''ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦'''
+
 
+
'''જેડીકે ૧.૬''' અને
+
 
+
'''એક્લીપ્સ IDE ૩.૭.૦'''
+
  
 
|-
 
|-
| 00:44
+
|00:44
 
| હવે, આપણે શીખીશું કે '''BufferedReader''' શું છે!  
 
| હવે, આપણે શીખીશું કે '''BufferedReader''' શું છે!  
  
 
|-
 
|-
| 00:48
+
|00:48
 
|આ એક ક્લાસ છે જેનો ઉપયોગ ઈનપુટ સ્ટ્રીમમાંથી ટેક્સ્ટ વાંચવા માટે થાય છે.  
 
|આ એક ક્લાસ છે જેનો ઉપયોગ ઈનપુટ સ્ટ્રીમમાંથી ટેક્સ્ટ વાંચવા માટે થાય છે.  
  
 
|-
 
|-
| 00:53
+
|00:53
 
|અક્ષરોનાં અને લાઈનનાં એરેને વાંચવા માટે આ એક અસરકારક માર્ગ પૂરો પાડે છે.
 
|અક્ષરોનાં અને લાઈનનાં એરેને વાંચવા માટે આ એક અસરકારક માર્ગ પૂરો પાડે છે.
 
  
 
|-
 
|-
Line 64: Line 56:
  
 
|-
 
|-
| 01:05
+
|01:05
|આ ત્રણ ક્લાસો છે:
+
|આ ત્રણ ક્લાસો છે: '''IOException''', '''InputStreamReader''' અને '''BufferedReader'''
 
+
* '''IOException'''
+
* '''InputStreamReader''' અને  
+
* '''BufferedReader'''
+
  
 
|-
 
|-
| 01:12
+
|01:12
 
|આપણે '''પેકેજો''' વિશે અને '''ક્લાસો''' ને કેવી રીતે ઈમ્પોર્ટ કરવું એ વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું.
 
|આપણે '''પેકેજો''' વિશે અને '''ક્લાસો''' ને કેવી રીતે ઈમ્પોર્ટ કરવું એ વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું.
  
 
|-
 
|-
| 01:18
+
|01:18
 
| હવે ઈનપુટને કેવી રીતે લેવાય છે?  
 
| હવે ઈનપુટને કેવી રીતે લેવાય છે?  
  
 
|-
 
|-
| 01:21
+
|01:21
 
| બધા ઈનપુટ જે આપણે યુઝર પાસેથી લઈએ છીએ તે બધા સ્ટ્રીંગ સ્વરૂપમાં રહેશે.   
 
| બધા ઈનપુટ જે આપણે યુઝર પાસેથી લઈએ છીએ તે બધા સ્ટ્રીંગ સ્વરૂપમાં રહેશે.   
  
 
|-
 
|-
| 01:26
+
|01:26
 
|ત્યાર પછીથી તેમને ટાઇપકાસ્ટ અથવા અમુક ચોક્કસ ડેટા ટાઇપમાં બદલવું પડે છે.   
 
|ત્યાર પછીથી તેમને ટાઇપકાસ્ટ અથવા અમુક ચોક્કસ ડેટા ટાઇપમાં બદલવું પડે છે.   
  
 
|-
 
|-
| 01:31
+
|01:31
 
|આપણે તે ત્યારે જોઈશું જયારે આપણે યુઝર ઈનપુટ લેવા માટે પ્રોગ્રામ લખીશું.   
 
|આપણે તે ત્યારે જોઈશું જયારે આપણે યુઝર ઈનપુટ લેવા માટે પ્રોગ્રામ લખીશું.   
  
 
|-
 
|-
| 01:35
+
|01:35
 
| હવે, ચાલો આપણે '''BufferedReader''' ને અમલમાં મુકવા માટેની સીન્ટેક્ષ જોઈએ.
 
| હવે, ચાલો આપણે '''BufferedReader''' ને અમલમાં મુકવા માટેની સીન્ટેક્ષ જોઈએ.
  
 
|-
 
|-
| 01:39
+
|01:39
 
|જેમ તમે ત્રણ ક્લાસોને ઈમ્પોર્ટ કરશો, તમને '''InputStreamReader''' ના ઓબ્જેક્ટને બનાવવાની જરૂર છે.  
 
|જેમ તમે ત્રણ ક્લાસોને ઈમ્પોર્ટ કરશો, તમને '''InputStreamReader''' ના ઓબ્જેક્ટને બનાવવાની જરૂર છે.  
  
 
|-
 
|-
| 01:45
+
|01:45
 
|એ સાથે જ તમને '''BufferedReader''' નું '''ઓબ્જેક્ટ''' પણ બનાવવાની જરૂર છે.
 
|એ સાથે જ તમને '''BufferedReader''' નું '''ઓબ્જેક્ટ''' પણ બનાવવાની જરૂર છે.
  
 
|-
 
|-
| 01:49
+
|01:49
 
|આપણે આ વિશે વિગતમાં જાણીશું, જયારે પ્રોગ્રામ લખીશું.
 
|આપણે આ વિશે વિગતમાં જાણીશું, જયારે પ્રોગ્રામ લખીશું.
  
 
|-
 
|-
| 01:54
+
|01:54
 
| તો, ચાલો '''એક્લીપ્સ''' પર જઈએ.  
 
| તો, ચાલો '''એક્લીપ્સ''' પર જઈએ.  
  
 
|-
 
|-
| 01:56
+
|01:56
 
|મેં પહેલાથી જ '''InputBufferedReader''' નામનો ક્લાસ ખોલ્યો છે.
 
|મેં પહેલાથી જ '''InputBufferedReader''' નામનો ક્લાસ ખોલ્યો છે.
  
 
|-
 
|-
| 02:00  
+
|02:00  
 
|'''java.io''' પેકેજને ઈમ્પોર્ટ કરવાની સાથે આપણે શરૂઆત કરીશું.  
 
|'''java.io''' પેકેજને ઈમ્પોર્ટ કરવાની સાથે આપણે શરૂઆત કરીશું.  
  
 
|-
 
|-
| 02:04
+
|02:04
 
|તો ટાઈપ કરો, ક્લાસની પહેલા, '''import''' સ્પેસ '''java dot io dot star''' અર્ધવિરામ.   
 
|તો ટાઈપ કરો, ક્લાસની પહેલા, '''import''' સ્પેસ '''java dot io dot star''' અર્ધવિરામ.   
  
 
|-
 
|-
| 02:14
+
|02:14
 
|આ '''InputStreamReader, BufferedReader અને IOException''' ક્લાસોને ઈમ્પોર્ટ કરશે.  
 
|આ '''InputStreamReader, BufferedReader અને IOException''' ક્લાસોને ઈમ્પોર્ટ કરશે.  
  
 
|-
 
|-
| 02:20
+
|02:20
 
|હવે આપણે મેઇન મેથડ અંદર BufferedReader ઉપયોગ કરીશું.  
 
|હવે આપણે મેઇન મેથડ અંદર BufferedReader ઉપયોગ કરીશું.  
  
 
|-
 
|-
| 02:25
+
|02:25
 
|જે કંઈપણ મેથડ આપણે '''BufferedReader''' માં વાપરીએ છીએ તેમાં આપણને '''IOException''' નાખવાની જરૂર છે.  
 
|જે કંઈપણ મેથડ આપણે '''BufferedReader''' માં વાપરીએ છીએ તેમાં આપણને '''IOException''' નાખવાની જરૂર છે.  
  
 
|-
 
|-
| 02:31
+
|02:31
 
|તેથી '''main''' મેથડની તુરંત બાદ ટાઈપ કરો '''throws IOException'''.  
 
|તેથી '''main''' મેથડની તુરંત બાદ ટાઈપ કરો '''throws IOException'''.  
  
 
|-
 
|-
| 02:42
+
|02:42
 
|હવે, આનો શું અર્થ થાય છે?   
 
|હવે, આનો શું અર્થ થાય છે?   
  
 
|-
 
|-
| 02:45
+
|02:45
 
|'''Exceptions''' એ એરરો છે જે જાવામાં ત્યારે આવે છે જયારે અનપેક્ષિત સંજોગો બને છે.   
 
|'''Exceptions''' એ એરરો છે જે જાવામાં ત્યારે આવે છે જયારે અનપેક્ષિત સંજોગો બને છે.   
  
 
|-
 
|-
| 02:52
+
|02:52
 
|'''Exceptions''' એરરોને અટકાવવા માટે આપણે '''throws''' કીવર્ડનો ઉપયોગ કરીએ છીએ.   
 
|'''Exceptions''' એરરોને અટકાવવા માટે આપણે '''throws''' કીવર્ડનો ઉપયોગ કરીએ છીએ.   
 
   
 
   
 
|-
 
|-
| 02:57
+
|02:57
 
|'''Throws''' એ એક કીવર્ડ છે જે '''Exception handling''' ના સમયે વપરાય છે.''
 
|'''Throws''' એ એક કીવર્ડ છે જે '''Exception handling''' ના સમયે વપરાય છે.''
  
 
|-
 
|-
| 03:00  
+
|03:00  
 
|આ ત્યારે વપરાય છે જયારે આપણે જાણીએ છીએ કે '''Exceptions''' એરર ચોક્કસ આવશે.   
 
|આ ત્યારે વપરાય છે જયારે આપણે જાણીએ છીએ કે '''Exceptions''' એરર ચોક્કસ આવશે.   
  
 
|-
 
|-
| 03:05
+
|03:05
 
|જયારે આપણે '''BufferedReader''' વાપરીએ છીએ, '''Exceptions''' એરર હંમેશા આવે છે.   
 
|જયારે આપણે '''BufferedReader''' વાપરીએ છીએ, '''Exceptions''' એરર હંમેશા આવે છે.   
  
 
|-
 
|-
| 03:10
+
|03:10
 
|'''Exceptions''' એરરોને આવતા અટકાવવા માટે આપણે '''throws IOException''' નો ઉપયોગ કરીએ છીએ.
 
|'''Exceptions''' એરરોને આવતા અટકાવવા માટે આપણે '''throws IOException''' નો ઉપયોગ કરીએ છીએ.
  
 
|-
 
|-
| 03:16
+
|03:16
 
|આપણે '''Exception Handling''' વિશે આવનારા ટ્યુટોરીયાલોમાં શીખીશું.   
 
|આપણે '''Exception Handling''' વિશે આવનારા ટ્યુટોરીયાલોમાં શીખીશું.   
  
 
|-
 
|-
|   03:20
+
|03:20
 
| હવે, '''InputStreamReader''' નો ઓબ્જેક્ટ બનાવીશું.   
 
| હવે, '''InputStreamReader''' નો ઓબ્જેક્ટ બનાવીશું.   
  
 
|-
 
|-
| 03:24
+
|03:24
 
|આ માટે, '''main''' મેથડની અંદર ટાઈપ કરો, '''InputStreamReader સ્પેસ isr ઇકવલ ટુ new સ્પેસ InputStreamReader''' કૌંસ
 
|આ માટે, '''main''' મેથડની અંદર ટાઈપ કરો, '''InputStreamReader સ્પેસ isr ઇકવલ ટુ new સ્પેસ InputStreamReader''' કૌંસ
  
 
|-
 
|-
| 03:44
+
|03:44
 
| કૌંસમાં, ટાઈપ કરો '''System dot in''' અને ત્યારબાદ અર્ધવિરામ.   
 
| કૌંસમાં, ટાઈપ કરો '''System dot in''' અને ત્યારબાદ અર્ધવિરામ.   
  
 
|-
 
|-
| 03:52
+
|03:52
 
|'''InputStreamReader''' એ જાવામાં એક ક્લાસ છે જે યુઝર ઈનપુટ લેવા માટેની પરવાનગી આપે છે.  
 
|'''InputStreamReader''' એ જાવામાં એક ક્લાસ છે જે યુઝર ઈનપુટ લેવા માટેની પરવાનગી આપે છે.  
 
   
 
   
 
|-
 
|-
| 04:01
+
|04:01
 
|'''System dot in''' એ જાવા કમ્પાઈલરને કીબોર્ડની મદદથી યુઝર પાસેથી ઈનપુટ લેવા માટે કહે છે.   
 
|'''System dot in''' એ જાવા કમ્પાઈલરને કીબોર્ડની મદદથી યુઝર પાસેથી ઈનપુટ લેવા માટે કહે છે.   
  
 
|-
 
|-
| 04:10
+
|04:10
 
|''System dot in''' જે ઈનપુટ લે છે તે થોડાક સમય માટે '''InputStreamReader''' માં સંગ્રહિત થાય છે.  
 
|''System dot in''' જે ઈનપુટ લે છે તે થોડાક સમય માટે '''InputStreamReader''' માં સંગ્રહિત થાય છે.  
  
 
|-
 
|-
| 04:17
+
|04:17
 
|આ પછી આપણે '''BufferedReader''' નો ઓબ્જેક્ટ બનાવીએ છીએ.   
 
|આ પછી આપણે '''BufferedReader''' નો ઓબ્જેક્ટ બનાવીએ છીએ.   
  
 
|-
 
|-
| 04:22  
+
|04:22  
 
|તો ટાઈપ કરો, '''BufferedReader br ઇકવલ ટુ new સ્પેસ BufferedReader અને ત્યારબાદ કૌંસ'''   
 
|તો ટાઈપ કરો, '''BufferedReader br ઇકવલ ટુ new સ્પેસ BufferedReader અને ત્યારબાદ કૌંસ'''   
  
 
|-
 
|-
| 04:36
+
|04:36
 
|કૌંસમાં, '''InputStreamReader''' નો ઓબ્જેક્ટ ટાઈપ કરો જે '''isr''' છે.   
 
|કૌંસમાં, '''InputStreamReader''' નો ઓબ્જેક્ટ ટાઈપ કરો જે '''isr''' છે.   
  
 
|-
 
|-
| 04:43
+
|04:43
 
|હવે, '''isr''' ફક્ત યુઝરથી ઈનપુટ લેવા માટે મદદ કરે છે.   
 
|હવે, '''isr''' ફક્ત યુઝરથી ઈનપુટ લેવા માટે મદદ કરે છે.   
  
 
|-
 
|-
| 04:48
+
|04:48
 
|''''BufferedReader''' એ '''BufferedReader''' ઓબ્જેક્ટમાં વેલ્યુ સંગ્રહિત કરવા માટે મદદ કરે છે.         
 
|''''BufferedReader''' એ '''BufferedReader''' ઓબ્જેક્ટમાં વેલ્યુ સંગ્રહિત કરવા માટે મદદ કરે છે.         
  
 
|-
 
|-
| 04:54
+
|04:54
 
|'''Isr''' આ વેલ્યુને '''BufferedReader''' ઓબ્જેક્ટમાં તેને સંગ્રહિત કરવા માટે પાસ કરે છે.   
 
|'''Isr''' આ વેલ્યુને '''BufferedReader''' ઓબ્જેક્ટમાં તેને સંગ્રહિત કરવા માટે પાસ કરે છે.   
  
 
|-
 
|-
|   05:01
+
|05:01
| હવે, ચાલો યુઝરથી ઈનપુટ લેવાનું ચાલુ કરીએ.   
+
| હવે, ચાલો યુઝરથી ઈનપુટ લેવાનું ચાલુ કરીએ.   
  
 
|-
 
|-
| 05:06
+
|05:06
 
|આપણે સૌ પ્રથમ યુઝરને સ્ટ્રીંગ નાખવા માટે કહીશું. આમ '''String type''' નું વેરીએબલ બનાવવા માટે   
 
|આપણે સૌ પ્રથમ યુઝરને સ્ટ્રીંગ નાખવા માટે કહીશું. આમ '''String type''' નું વેરીએબલ બનાવવા માટે   
  
 
|-
 
|-
| 05:14
+
|05:14
 
|ટાઈપ કરો, '''String space str અર્ધવિરામ'''
 
|ટાઈપ કરો, '''String space str અર્ધવિરામ'''
  
 
|-
 
|-
| 05:19
+
|05:19
 
| હવે યુઝરને તેમનું નામ દાખલ કરવા માટે પૂછો.   
 
| હવે યુઝરને તેમનું નામ દાખલ કરવા માટે પૂછો.   
  
 
|-
 
|-
| 05:23
+
|05:23
 
|તો ટાઈપ કરો, '''System dot out dot println''' કૌંસમાં બે અવતરણમાં '''Enter your name''' અને ત્યારબાદ અર્ધવિરામ.     
 
|તો ટાઈપ કરો, '''System dot out dot println''' કૌંસમાં બે અવતરણમાં '''Enter your name''' અને ત્યારબાદ અર્ધવિરામ.     
  
 
|-
 
|-
| 05:33
+
|05:33
 
| ઈનપુટને '''સ્ટ્રીંગ''' ની જેમ લેવા માટે આપણે ટાઈપ કરીશું.   
 
| ઈનપુટને '''સ્ટ્રીંગ''' ની જેમ લેવા માટે આપણે ટાઈપ કરીશું.   
  
 
|-
 
|-
| 05:37
+
|05:37
| '''str ઇકવલ ટુ br dot readLine કૌંસ''' અને ત્યારબાદ અર્ધવિરામ..
+
| '''str ઇકવલ ટુ br dot readLine કૌંસ''' અને ત્યારબાદ અર્ધવિરામ..
  
 
|-
 
|-
| 05:45
+
|05:45
 
|'''readLine''' મેથડ યુઝર પાસેથી ઈનપુટ વાંચશે.  
 
|'''readLine''' મેથડ યુઝર પાસેથી ઈનપુટ વાંચશે.  
  
 
|-
 
|-
| 05:51  
+
|05:51  
 
|હવે, ચાલો ઈનપુટને ઇન્ટીજર તરીકે લઈએ. '''int''' ટાઈપનું વેરીએબલ બનાવો.  
 
|હવે, ચાલો ઈનપુટને ઇન્ટીજર તરીકે લઈએ. '''int''' ટાઈપનું વેરીએબલ બનાવો.  
  
 
|-
 
|-
| 06:01
+
|06:01
 
|તો ટાઈપ કરો '''int n''' અર્ધવિરામ.  
 
|તો ટાઈપ કરો '''int n''' અર્ધવિરામ.  
  
 
|-
 
|-
| 06:05
+
|06:05
 
|યુઝરને તેમની ઉંમર દાખલ કરવા માટે પૂછો.  
 
|યુઝરને તેમની ઉંમર દાખલ કરવા માટે પૂછો.  
  
 
|-
 
|-
| 06:08
+
|06:08
 
| તો ટાઈપ કરો, '''System dot out dot println''' કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં '''Enter your age''' અર્ધવિરામ.   
 
| તો ટાઈપ કરો, '''System dot out dot println''' કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં '''Enter your age''' અર્ધવિરામ.   
  
 
|-
 
|-
| 06:21
+
|06:21
 
|સાથે જ, ઈનપુટ લેવા માટે '''String''' ટાઇપનું '''str1''' નામનું બીજું એક વેરીએબલ બનાવો.     
 
|સાથે જ, ઈનપુટ લેવા માટે '''String''' ટાઇપનું '''str1''' નામનું બીજું એક વેરીએબલ બનાવો.     
  
 
|-
 
|-
| 06:31
+
|06:31
 
|હવે ઈનપુટને સ્ટ્રીંગ તરીકે લેવા માટે, ટાઈપ કરો '''str1 ઇકવલ ટુ br dot readLine કૌંસ અને ત્યારબાદ અર્ધવિરામ'''.   
 
|હવે ઈનપુટને સ્ટ્રીંગ તરીકે લેવા માટે, ટાઈપ કરો '''str1 ઇકવલ ટુ br dot readLine કૌંસ અને ત્યારબાદ અર્ધવિરામ'''.   
  
 
|-
 
|-
| 06:45
+
|06:45
 
|તેને ઇન્ટીજર ડેટા ટાઇપમાં બદલવા માટે, ટાઈપ કરો '''n ઇકવલ ટુ Integer dot parseInt કૌંસમાં str1 અર્ધવિરામ'''  
 
|તેને ઇન્ટીજર ડેટા ટાઇપમાં બદલવા માટે, ટાઈપ કરો '''n ઇકવલ ટુ Integer dot parseInt કૌંસમાં str1 અર્ધવિરામ'''  
  
 
|-
 
|-
| 07:05
+
|07:05
 
|'''ઇન્ટીજર''' એક ક્લાસ છે અને '''parseInt''' તેની મેથડ છે.  
 
|'''ઇન્ટીજર''' એક ક્લાસ છે અને '''parseInt''' તેની મેથડ છે.  
  
 
|-
 
|-
| 07:11
+
|07:11
 
|આ મેથડ કૌંસમાં પસાર થયેલ આર્ગ્યુંમેંટને ઇન્ટીજરમાં બદલે છે.   
 
|આ મેથડ કૌંસમાં પસાર થયેલ આર્ગ્યુંમેંટને ઇન્ટીજરમાં બદલે છે.   
  
 
|-
 
|-
| 07:18
+
|07:18
 
|હવે, ચાલો '''નામ''' અને '''ઉંમર''' માટે આઉટપુટ દર્શાવીએ.   
 
|હવે, ચાલો '''નામ''' અને '''ઉંમર''' માટે આઉટપુટ દર્શાવીએ.   
  
 
|-
 
|-
| 07:22
+
|07:22
 
|તો, ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં '''The name is પ્લસ str''' અર્ધવિરામ.  
 
|તો, ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં '''The name is પ્લસ str''' અર્ધવિરામ.  
  
 
|-
 
|-
| 07:38
+
|07:38
 
|આગળની લાઈનમાં, '''System dot out dot println''' '''The ages પ્લસ n''' અને ત્યારબાદ અર્ધવિરામ
 
|આગળની લાઈનમાં, '''System dot out dot println''' '''The ages પ્લસ n''' અને ત્યારબાદ અર્ધવિરામ
  
 
|-
 
|-
| 07:50
+
|07:50
 
| હવે, ફાઈલને સંગ્રહિત કરો, '''Ctrl, S''' કી દબાવો. હવે પ્રોગ્રામને રન કરીએ   
 
| હવે, ફાઈલને સંગ્રહિત કરો, '''Ctrl, S''' કી દબાવો. હવે પ્રોગ્રામને રન કરીએ   
  
 
|-
 
|-
|   07:55
+
|07:55
 
|તો '''Control અને F11''' કી દબાવો.
 
|તો '''Control અને F11''' કી દબાવો.
  
 
|-
 
|-
|   08:00
+
|08:00
 
| આઉટપુટમાં, તમને તમારું નામ દાખલ કરવા માટે પૂછવામાં આવશે.  
 
| આઉટપુટમાં, તમને તમારું નામ દાખલ કરવા માટે પૂછવામાં આવશે.  
  
 
|-
 
|-
| 08:03
+
|08:03
 
|તો તમારું નામ ટાઈપ કરો. હું અહીં '''Ramu''' ટાઈપ કરીશ '''Enter''' દબાવીશ.
 
|તો તમારું નામ ટાઈપ કરો. હું અહીં '''Ramu''' ટાઈપ કરીશ '''Enter''' દબાવીશ.
  
 
|-
 
|-
| 08:08
+
|08:08
 
|તમને તમારી ઉંમર દાખલ કરવા માટે પૂછવામાં આવશે.
 
|તમને તમારી ઉંમર દાખલ કરવા માટે પૂછવામાં આવશે.
  
 
|-
 
|-
| 08:11
+
|08:11
 
| હું અહીં '''૨૦''' ટાઈપ કરીશ અને ત્યારબાદ '''Enter''' દબાવીશ.  
 
| હું અહીં '''૨૦''' ટાઈપ કરીશ અને ત્યારબાદ '''Enter''' દબાવીશ.  
  
 
|-
 
|-
| 08:13
+
|08:13
 
|આપણને આઉટપુટ આ રીતે મળે છે :
 
|આપણને આઉટપુટ આ રીતે મળે છે :
  
 
|-
 
|-
| 08:15
+
|08:15
|'''The name is  Ramu'''
+
|'''The name is  Ramu'''. અને '''The age is 20'''.
 
+
|-
+
|  08:16
+
|અને '''The age is 20'''.
+
  
 
|-
 
|-
| 08:18
+
|08:18
 
|આ રીતે આપણે જાણીએ છીએ કે યુઝરથી ઈનપુટ કેવી રીતે લેવું.  
 
|આ રીતે આપણે જાણીએ છીએ કે યુઝરથી ઈનપુટ કેવી રીતે લેવું.  
  
 
|-
 
|-
| 08:24
+
|08:24
 
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા :  
 
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા :  
  
 
|-
 
|-
| 08:26
+
|08:26
 
|'''InputStreamReader''' વિશે
 
|'''InputStreamReader''' વિશે
  
 
|-
 
|-
| 08:28
+
|08:28
|'''BufferedReader''' વિશે
+
|'''BufferedReader''' વિશે અને '''સ્ટ્રીંગ''' માંથી જોઈતા ડેટા ટાઇપમાં બદલવું
  
 
|-
 
|-
|  08:29
+
|08:33
|અને '''સ્ટ્રીંગ''' માંથી જોઈતા ડેટા ટાઇપમાં બદલવું
+
 
+
|-
+
| 08:33
+
 
|સ્વ: આકારણી માટે, યુઝરથી ફ્લોટ, બાઇટ અને કેરેક્ટર ઈનપુટ લો અને ત્યારબાદ આઉટપુટ દર્શાવો       
 
|સ્વ: આકારણી માટે, યુઝરથી ફ્લોટ, બાઇટ અને કેરેક્ટર ઈનપુટ લો અને ત્યારબાદ આઉટપુટ દર્શાવો       
  
 
|-
 
|-
| 08:42
+
|08:42
 
|એ સાથે જ એક નમ્બર પણ ઈનપુટ તરીકે લો અને તેને '''૩''' થી ભાગાકાર કરો ત્યારબાદ આઉટપુટને કંસોલ પર દર્શાવો.
 
|એ સાથે જ એક નમ્બર પણ ઈનપુટ તરીકે લો અને તેને '''૩''' થી ભાગાકાર કરો ત્યારબાદ આઉટપુટને કંસોલ પર દર્શાવો.
  
 
|-
 
|-
| 08:49
+
|08:49
|  સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ
+
|  સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ '''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial'''.     
 
+
'''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial'''.     
+
  
 
|-
 
|-
| 08:54
+
|08:54
 
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.  
 
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.  
  
 
|-
 
|-
| 08:57
+
|08:57
 
|જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.  
 
|જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.  
  
 
|-
 
|-
| 09:02
+
|09:02
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
| 09:04
+
|09:04
 
|સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે   
 
|સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે   
  
 
|-
 
|-
| 09:07
+
|09:07
 
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે  
 
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે  
  
 
|-
 
|-
| 09:11
+
|09:11
 
|વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો.
 
|વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
|   09:18
+
|09:18
 
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે
 
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે
  
 
|-
 
|-
| 09:21
+
|09:21
 
|જે '''આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર''' દ્વારા '''શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે.  
 
|જે '''આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર''' દ્વારા '''શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે.  
  
 
|-
 
|-
| 09:27
+
|09:27
 
|આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છેt: http://spoken-tutorial.org\NMEICT-Intro
 
|આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છેt: http://spoken-tutorial.org\NMEICT-Intro
  
 
|-
 
|-
| 09:36
+
|09:36
| ''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
+
| ''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.   
 
+
જોડાવા બદ્દલ આભાર.   
+
 
|}
 
|}

Latest revision as of 12:27, 28 February 2017

Time Narration
00:02 BufferedReader ની મદદથી યુઝર ઈનપુટ લેવા પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:09 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું:
00:11 જાવામાં યુઝર ઈનપુટ લેવું
00:13 InputStreamReader અને BufferedReader વિશે
00:17 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે:
00:19 એક્લીપ્સ' માં સરળ જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું, કમ્પાઈલ કરવું અને રન કરવું
00:24 તમને જાવામા ડેટા ટાઈપ વિશે પણ માહિતી હોવી જરૂરી છે
00:27 જો નથી, તો spoken hyphen tutorial dot org પર ઉપલબ્ધ આ વિષયો પરનાં સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો.
00:35 અહીં, હું વાપરી રહ્યી છું, ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦, જેડીકે ૧.૬ અને એક્લીપ્સ IDE ૩.૭.૦
00:44 હવે, આપણે શીખીશું કે BufferedReader શું છે!
00:48 આ એક ક્લાસ છે જેનો ઉપયોગ ઈનપુટ સ્ટ્રીમમાંથી ટેક્સ્ટ વાંચવા માટે થાય છે.
00:53 અક્ષરોનાં અને લાઈનનાં એરેને વાંચવા માટે આ એક અસરકારક માર્ગ પૂરો પાડે છે.
00:59 BufferedReader ને ઉપયોગમાં લેવા માટે, આપણને java dot io પેકેજ માંથી ત્રણ ક્લાસોને ઈમ્પોર્ટ કરવાની જરૂર છે.
01:05 આ ત્રણ ક્લાસો છે: IOException, InputStreamReader અને BufferedReader
01:12 આપણે પેકેજો વિશે અને ક્લાસો ને કેવી રીતે ઈમ્પોર્ટ કરવું એ વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું.
01:18 હવે ઈનપુટને કેવી રીતે લેવાય છે?
01:21 બધા ઈનપુટ જે આપણે યુઝર પાસેથી લઈએ છીએ તે બધા સ્ટ્રીંગ સ્વરૂપમાં રહેશે.
01:26 ત્યાર પછીથી તેમને ટાઇપકાસ્ટ અથવા અમુક ચોક્કસ ડેટા ટાઇપમાં બદલવું પડે છે.
01:31 આપણે તે ત્યારે જોઈશું જયારે આપણે યુઝર ઈનપુટ લેવા માટે પ્રોગ્રામ લખીશું.
01:35 હવે, ચાલો આપણે BufferedReader ને અમલમાં મુકવા માટેની સીન્ટેક્ષ જોઈએ.
01:39 જેમ તમે ત્રણ ક્લાસોને ઈમ્પોર્ટ કરશો, તમને InputStreamReader ના ઓબ્જેક્ટને બનાવવાની જરૂર છે.
01:45 એ સાથે જ તમને BufferedReader નું ઓબ્જેક્ટ પણ બનાવવાની જરૂર છે.
01:49 આપણે આ વિશે વિગતમાં જાણીશું, જયારે પ્રોગ્રામ લખીશું.
01:54 તો, ચાલો એક્લીપ્સ પર જઈએ.
01:56 મેં પહેલાથી જ InputBufferedReader નામનો ક્લાસ ખોલ્યો છે.
02:00 java.io પેકેજને ઈમ્પોર્ટ કરવાની સાથે આપણે શરૂઆત કરીશું.
02:04 તો ટાઈપ કરો, ક્લાસની પહેલા, import સ્પેસ java dot io dot star અર્ધવિરામ.
02:14 InputStreamReader, BufferedReader અને IOException ક્લાસોને ઈમ્પોર્ટ કરશે.
02:20 હવે આપણે મેઇન મેથડ અંદર BufferedReader ઉપયોગ કરીશું.
02:25 જે કંઈપણ મેથડ આપણે BufferedReader માં વાપરીએ છીએ તેમાં આપણને IOException નાખવાની જરૂર છે.
02:31 તેથી main મેથડની તુરંત બાદ ટાઈપ કરો throws IOException.
02:42 હવે, આનો શું અર્થ થાય છે?
02:45 Exceptions એ એરરો છે જે જાવામાં ત્યારે આવે છે જયારે અનપેક્ષિત સંજોગો બને છે.
02:52 Exceptions એરરોને અટકાવવા માટે આપણે throws કીવર્ડનો ઉપયોગ કરીએ છીએ.
02:57 Throws એ એક કીવર્ડ છે જે Exception handling ના સમયે વપરાય છે.
03:00 આ ત્યારે વપરાય છે જયારે આપણે જાણીએ છીએ કે Exceptions એરર ચોક્કસ આવશે.
03:05 જયારે આપણે BufferedReader વાપરીએ છીએ, Exceptions એરર હંમેશા આવે છે.
03:10 Exceptions એરરોને આવતા અટકાવવા માટે આપણે throws IOException નો ઉપયોગ કરીએ છીએ.
03:16 આપણે Exception Handling વિશે આવનારા ટ્યુટોરીયાલોમાં શીખીશું.
03:20 હવે, InputStreamReader નો ઓબ્જેક્ટ બનાવીશું.
03:24 આ માટે, main મેથડની અંદર ટાઈપ કરો, InputStreamReader સ્પેસ isr ઇકવલ ટુ new સ્પેસ InputStreamReader કૌંસ
03:44 કૌંસમાં, ટાઈપ કરો System dot in અને ત્યારબાદ અર્ધવિરામ.
03:52 InputStreamReader એ જાવામાં એક ક્લાસ છે જે યુઝર ઈનપુટ લેવા માટેની પરવાનગી આપે છે.
04:01 System dot in એ જાવા કમ્પાઈલરને કીબોર્ડની મદદથી યુઝર પાસેથી ઈનપુટ લેવા માટે કહે છે.
04:10 System dot in' જે ઈનપુટ લે છે તે થોડાક સમય માટે InputStreamReader માં સંગ્રહિત થાય છે.
04:17 આ પછી આપણે BufferedReader નો ઓબ્જેક્ટ બનાવીએ છીએ.
04:22 તો ટાઈપ કરો, BufferedReader br ઇકવલ ટુ new સ્પેસ BufferedReader અને ત્યારબાદ કૌંસ
04:36 કૌંસમાં, InputStreamReader નો ઓબ્જેક્ટ ટાઈપ કરો જે isr છે.
04:43 હવે, isr ફક્ત યુઝરથી ઈનપુટ લેવા માટે મદદ કરે છે.
04:48 'BufferedReaderBufferedReader ઓબ્જેક્ટમાં વેલ્યુ સંગ્રહિત કરવા માટે મદદ કરે છે.
04:54 Isr આ વેલ્યુને BufferedReader ઓબ્જેક્ટમાં તેને સંગ્રહિત કરવા માટે પાસ કરે છે.
05:01 હવે, ચાલો યુઝરથી ઈનપુટ લેવાનું ચાલુ કરીએ.
05:06 આપણે સૌ પ્રથમ યુઝરને સ્ટ્રીંગ નાખવા માટે કહીશું. આમ String type નું વેરીએબલ બનાવવા માટે
05:14 ટાઈપ કરો, String space str અર્ધવિરામ
05:19 હવે યુઝરને તેમનું નામ દાખલ કરવા માટે પૂછો.
05:23 તો ટાઈપ કરો, System dot out dot println કૌંસમાં બે અવતરણમાં Enter your name અને ત્યારબાદ અર્ધવિરામ.
05:33 ઈનપુટને સ્ટ્રીંગ ની જેમ લેવા માટે આપણે ટાઈપ કરીશું.
05:37 str ઇકવલ ટુ br dot readLine કૌંસ અને ત્યારબાદ અર્ધવિરામ..
05:45 readLine મેથડ યુઝર પાસેથી ઈનપુટ વાંચશે.
05:51 હવે, ચાલો ઈનપુટને ઇન્ટીજર તરીકે લઈએ. int ટાઈપનું વેરીએબલ બનાવો.
06:01 તો ટાઈપ કરો int n અર્ધવિરામ.
06:05 યુઝરને તેમની ઉંમર દાખલ કરવા માટે પૂછો.
06:08 તો ટાઈપ કરો, System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં Enter your age અર્ધવિરામ.
06:21 સાથે જ, ઈનપુટ લેવા માટે String ટાઇપનું str1 નામનું બીજું એક વેરીએબલ બનાવો.
06:31 હવે ઈનપુટને સ્ટ્રીંગ તરીકે લેવા માટે, ટાઈપ કરો str1 ઇકવલ ટુ br dot readLine કૌંસ અને ત્યારબાદ અર્ધવિરામ.
06:45 તેને ઇન્ટીજર ડેટા ટાઇપમાં બદલવા માટે, ટાઈપ કરો n ઇકવલ ટુ Integer dot parseInt કૌંસમાં str1 અર્ધવિરામ
07:05 ઇન્ટીજર એક ક્લાસ છે અને parseInt તેની મેથડ છે.
07:11 આ મેથડ કૌંસમાં પસાર થયેલ આર્ગ્યુંમેંટને ઇન્ટીજરમાં બદલે છે.
07:18 હવે, ચાલો નામ અને ઉંમર માટે આઉટપુટ દર્શાવીએ.
07:22 તો, ટાઈપ કરો System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં The name is પ્લસ str અર્ધવિરામ.
07:38 આગળની લાઈનમાં, System dot out dot println The ages પ્લસ n અને ત્યારબાદ અર્ધવિરામ
07:50 હવે, ફાઈલને સંગ્રહિત કરો, Ctrl, S કી દબાવો. હવે પ્રોગ્રામને રન કરીએ
07:55 તો Control અને F11 કી દબાવો.
08:00 આઉટપુટમાં, તમને તમારું નામ દાખલ કરવા માટે પૂછવામાં આવશે.
08:03 તો તમારું નામ ટાઈપ કરો. હું અહીં Ramu ટાઈપ કરીશ Enter દબાવીશ.
08:08 તમને તમારી ઉંમર દાખલ કરવા માટે પૂછવામાં આવશે.
08:11 હું અહીં ૨૦ ટાઈપ કરીશ અને ત્યારબાદ Enter દબાવીશ.
08:13 આપણને આઉટપુટ આ રીતે મળે છે :
08:15 The name is Ramu. અને The age is 20.
08:18 આ રીતે આપણે જાણીએ છીએ કે યુઝરથી ઈનપુટ કેવી રીતે લેવું.
08:24 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા :
08:26 InputStreamReader વિશે
08:28 BufferedReader વિશે અને સ્ટ્રીંગ માંથી જોઈતા ડેટા ટાઇપમાં બદલવું
08:33 સ્વ: આકારણી માટે, યુઝરથી ફ્લોટ, બાઇટ અને કેરેક્ટર ઈનપુટ લો અને ત્યારબાદ આઉટપુટ દર્શાવો
08:42 એ સાથે જ એક નમ્બર પણ ઈનપુટ તરીકે લો અને તેને થી ભાગાકાર કરો ત્યારબાદ આઉટપુટને કંસોલ પર દર્શાવો.
08:49 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.
08:54 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
08:57 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
09:02 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
09:04 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
09:07 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
09:11 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
09:18 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
09:21 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09:27 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છેt: http://spoken-tutorial.org\NMEICT-Intro
09:36 IIT-Bombay' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble