Difference between revisions of "Java/C2/Default-constructor/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(3 intermediate revisions by one other user not shown)
Line 23: Line 23:
 
|  અહીં આપણે વાપરી રહ્યા છીએ
 
|  અહીં આપણે વાપરી રહ્યા છીએ
  
  '''ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦'''
+
'''ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦''', '''જાવા ડેવલપમેંટ એન્વાયર્નમેંટ જેડીકે ૧.૬''' અને '''એક્લીપ્સ ૩.૭.૦'''
 
+
'''જાવા ડેવલપમેંટ એન્વાયર્નમેંટ જેડીકે ૧.૬''' અને
+
 
+
'''એક્લીપ્સ ૩.૭.૦'''
+
  
 
|-
 
|-
Line 36: Line 32:
 
|  00:29
 
|  00:29
 
|જાવામાં '''એક્લીપ્સની''' મદદથી ક્લાસ અને ક્લાસનો ઓબ્જેક્ટ  કેવી રીતે બનાવવું.   
 
|જાવામાં '''એક્લીપ્સની''' મદદથી ક્લાસ અને ક્લાસનો ઓબ્જેક્ટ  કેવી રીતે બનાવવું.   
 
  
 
|-
 
|-
 
|  00:34
 
|  00:34
| જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે બતાવ્યા મુજબ અમારી વેબસાઈટ જુઓ,
+
| જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે બતાવ્યા મુજબ અમારી વેબસાઈટ જુઓ, (http://www.spoken-tutorial.org)  
 
+
(http://www.spoken-tutorial.org)  
+
 
+
  
 
|-
 
|-
Line 116: Line 108:
 
|  02:56
 
|  02:56
 
| અને '''સ્ટ્રીંગ નામ''' તેની ડીફોલ્ટ વેલ્યુ '''null''' થી ઈનીશ્યલાઈઝ થઇ છે.  
 
| અને '''સ્ટ્રીંગ નામ''' તેની ડીફોલ્ટ વેલ્યુ '''null''' થી ઈનીશ્યલાઈઝ થઇ છે.  
 
  
 
|-
 
|-
Line 148: Line 139:
 
|-
 
|-
 
|  03:44
 
|  03:44
|   પ્રોગ્રામને સંગ્રહીત કરો અને '''રન''' કરો.   
+
| પ્રોગ્રામને સંગ્રહીત કરો અને '''રન''' કરો.   
  
 
|-
 
|-
 
|  03:48
 
|  03:48
|   આપણને સમાન આઉટપુટ મળે છે.  
+
| આપણને સમાન આઉટપુટ મળે છે.  
  
 
|-
 
|-
Line 212: Line 203:
 
|-
 
|-
 
|  05:29
 
|  05:29
|   તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા  
+
| તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા  
  
 
|-
 
|-
 
|  05:32  
 
|  05:32  
| ''default constructor''' વિશે.  
+
| '''default constructor''' વિશે.  
  
 
|-
 
|-
Line 228: Line 219:
 
|-
 
|-
 
|  05:41
 
|  05:41
| સ્વ: આકારણી માટે,
+
| સ્વ: આકારણી માટે, વેરીએબલો સાથે '''Employee''' ક્લાસ બનાઓ અને વેરીએબલોને દર્શાવવા માટે એક '''મેથડ''' બનાવો.  
 
+
|-
+
|  05:42
+
|વેરીએબલો સાથે '''Employee''' ક્લાસ બનાઓ અને વેરીએબલોને દર્શાવવા માટે એક '''મેથડ''' બનાવો.  
+
  
 
|-
 
|-
Line 244: Line 231:
 
|-
 
|-
 
|  05:54
 
|  05:54
|  આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ
+
|  આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ '''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial'''.  
 
+
'''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial'''.  
+
  
 
|-
 
|-
Line 278: Line 263:
 
|-
 
|-
 
|  06:24
 
|  06:24
|   જે '''આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર''' દ્વારા '''શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે.  
+
| જે '''આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર''' દ્વારા '''શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે.  
  
 
|-
 
|-
 
|  06:29
 
|  06:29
| આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે
+
| આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે [http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro]  
 
+
  [http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro]  
+
  
 
|-
 
|-

Latest revision as of 11:52, 28 February 2017

Time Narration
00:02 જાવામાં default constructor પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
00:10 default constructor વિશે.
00:12 અને constructor બનાવવું.
00:15 અહીં આપણે વાપરી રહ્યા છીએ

ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦, જાવા ડેવલપમેંટ એન્વાયર્નમેંટ જેડીકે ૧.૬ અને એક્લીપ્સ ૩.૭.૦

00:26 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જરૂરી છે કે
00:29 જાવામાં એક્લીપ્સની મદદથી ક્લાસ અને ક્લાસનો ઓબ્જેક્ટ કેવી રીતે બનાવવું.
00:34 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે બતાવ્યા મુજબ અમારી વેબસાઈટ જુઓ, (http://www.spoken-tutorial.org)
00:42 Constructor instance વેરીએબલોને ઈનીશ્યલાઈઝ કરવા માટે વપરાય છે.
00:46 તેને નવો ઓબ્જેક્ટ બનાવતી વખતે કોલ કરવામાં આવે છે.
00:50 ચાલો હવે જોઈએ જાવામાં constructor ને કેવી રીતે વ્યાખ્યાયિત કરવું.
00:55 તો એક્લીપ્સમાં, મેં પહેલાથી જ જાવા ફાઈલ, Student.java બનાવી છે.
01:02 Student ક્લાસમાં આપણે બે વેરીએબલો જાહેર કરીશું.
01:07 તો ટાઈપ કરો int roll_number અર્ધવિરામ અને String name અર્ધવિરામ.
01:20 ચાલો હવે મેથડ બનાવીએ.
01:22 તો ટાઈપ કરો void studentDetail()
01:33 છગડીયા કૌંસમાં ટાઈપ કરો System dot out dot println roll_number
01:50 ત્યારબાદ System dot out dot println name
02:03 હવે Main મેથડમાં આપણે આ મેથડને કોલ કરીશું.
02:08 તો ચાલો ઓબ્જેક્ટ બનાવીએ અને મેથડને કોલ કરીએ.
02:14 તો ટાઈપ કરો Student ઓબ્જેક્ટનું નામ stu ઇકવલ ટુ new Student
02:28 ત્યારબાદ stu dot મેથડનું નામ જે studentDetail છે.
02:41 પ્રોગ્રામને સંગ્રહીત કરો અને રન કરો.
02:46 આપણને આઉટપુટ શૂન્ય અને null દેખાય છે.
02:49 આમ, int વેરીએબલ roll_number તેની ડીફોલ્ટ વેલ્યુ શૂન્યથી ઈનીશ્યલાઈઝ થયું છે.
02:56 અને સ્ટ્રીંગ નામ તેની ડીફોલ્ટ વેલ્યુ null થી ઈનીશ્યલાઈઝ થઇ છે.
03:02 જો આપણે કન્સ્ટ્રક્ટરને વ્યાખ્યાયિત કરતા નથી તો ડીફોલ્ટ કન્સ્ટ્રક્ટર બને છે.
03:08 ડીફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોઈપણ પેરામીટર ધરાવતું નથી.
03:11 તે instance વેરીએબલોને તેની ડીફોલ્ટ વેલ્યુ થી ઈનીશ્યલાઈઝ કરે છે.
03:16 ચાલો હવે કન્સ્ટ્રક્ટર ને વ્યાખ્યાયિત કરીએ.
03:18 તો ટાઈપ કરો Student કૌંસ અને છગડીયો કૌંસ.
03:30 યાદ રાખો કન્સ્ટ્રક્ટર એજ નામ ધરાવે છે જે ક્લાસનું નામ છે જે સાથે તે અનુલક્ષે છે.
03:38 કન્સ્ટ્રક્ટર મેથડો સમાન છે પરંતુ અમુક મહત્વપૂર્ણ તફાવતો છે.
03:44 પ્રોગ્રામને સંગ્રહીત કરો અને રન કરો.
03:48 આપણને સમાન આઉટપુટ મળે છે.
03:51 કારણકે કન્સ્ટ્રક્ટર, જે આપણે વ્યાખ્યાયિત કર્યું છે એ કોઈપણ કન્સ્ટ્રક્ટર નથી, એ સમાન છે.
03:58 પરંતુ અહીં કોઈપણ ડીફોલ્ટ કન્સ્ટ્રક્ટર બનેલ નથી કારણ કે આપણે કન્સ્ટ્રક્ટર ને વ્યાખ્યાયિત કર્યું છે.
04:06 ચાલો હવે આપણા વેરીએબલોને વેલ્યુઓ આપીએ.
04:11 તો કન્સ્ટ્રક્ટર માં ટાઈપ કરો roll_number ઇકવલ ટુ ten અર્ધવિરામ.
04:25 અને name ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્નમાં, Raman
04:35 હવે પ્રોગ્રામને સંગ્રહીત કરો અને રન કરો.
04:43 આપણે આઉટપુટમાં જોઈએ છીએ કે roll_number ની વેલ્યુ દસ છે અને નામ Raman છે.
04:50 આમ કન્સ્ટ્રક્ટર instance ફિલ્ડને ઈનીશ્યલાઈઝ કરે છે.
04:55 ચાલો હવે મેથડ અને કન્સ્ટ્રક્ટર વચ્ચે અમુક તફાવત જોઈએ.
05:01 કન્સ્ટ્રક્ટર રીટર્ન ટાઇપ ધરાવતું નથી.
05:05 જયારે કે મેથડ ને રીટર્ન ટાઇપ હોય છે.
05:10 કન્સ્ટ્રક્ટર' ને new ઓપરેટરની મદદથી કોલ કરાય છે.
05:16 જયારે કે મેથડ ને dot ઓપરેટર વડે કોલ કરાય છે.
05:21 તો મેથડ અને કન્સ્ટ્રક્ટર વચ્ચે આ કેટલાક તફાવતો હતા.
05:29 તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા
05:32 default constructor વિશે.
05:34 constructor ને વ્યાખ્યાયિત કરવું.
05:36 અને મેથડ' અને કન્સ્ટ્રક્ટર વચ્ચેનાં તફાવતો.
05:41 સ્વ: આકારણી માટે, વેરીએબલો સાથે Employee ક્લાસ બનાઓ અને વેરીએબલોને દર્શાવવા માટે એક મેથડ બનાવો.
05:47 અને Employee ક્લાસ માટે એક constructor બનાવો.
05:52 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે
05:54 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.
06:00 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
06:03 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
06:06 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
06:08 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
06:11 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
06:14 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
06:20 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
06:24 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
06:29 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
06:38 આ રીતે આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
06:40 જોડાવા બદ્દલ આભાર.
06:42 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble