Difference between revisions of "Ruby/C2/Variables-in-Ruby/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 || ''Time''' || '''Narration''' |- | 00.02 | Welcome to the Spoken Tutorial on Variables in '''Ruby''' |- | 00.06 | In this tutorial we will learn |- | 00.09…')
 
 
(5 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
  
 
|-
 
|-
| 00.02
+
|00:02
|   Welcome to the Spoken Tutorial on Variables in '''Ruby'''  
+
| '''Ruby''' માં વેરીએબલ્સ પર સ્પોકન ટ્યુટોરીયલમા તમારું  સ્વાગત છે.
  
 
|-
 
|-
| 00.06
+
|00:06
| In this tutorial we will learn
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું.
  
 
|-
 
|-
| 00.09
+
|00:09
| What is a variable?
+
| '''''variable ''''''' શું છે? '''Ruby''' માં ગતિશીલ ટાઇપિંગ.
  
 
|-
 
|-
| 00.10
+
|00:13
Dynamic typing in '''Ruby'''
+
|  '''''variable ''''' ડિક્લેર કરવું.
  
 
|-
 
|-
| 00.13
+
|00:15
Declaring a variable
+
'''''variable ''''' ના પ્રકારને  બદલવું.
  
 
|-
 
|-
| 00.15
+
|00:18 
Converting variable types
+
'''''variable ''''' ના સ્કોપ શું છે?
  
 
|-
 
|-
| 00.18 
+
|00:20
What is variable's scope?
+
વરીઅબ્લેસ '''''variable ''''' ના પ્રકાર.
  
 
|-
 
|-
| 00.20
+
|00:23
Types of variables
+
અહી આપણે વાપરી રહ્યા છે  '''Ubuntu Linux version 12.04'''    '''Ruby''' 1.9.3
  
 
|-
 
|-
| 00.23
+
|00:32
Here we are using  '''Ubuntu Linux version 12.04'''   '''Ruby''' 1.9.3
+
આ ટ્યુટોરીયલ અનુસરવા તમને ''''Linux ''' માં  '''' '''' Terminal'''' વાપરવાનો જ્ઞાન હોવું જ જોઈએ.  
  
 
|-
 
|-
| 00.32
+
|00:38
| To follow this tutorial you must have the knowledge of using''' Terminal''' in '''Linux.'''
+
| તમે ''' IRB''' પરિચિત હોવા જોઇએ
 
+
  
 
|-
 
|-
| 00.38
+
|00:41
| You must also be familiar with '''irb'''
+
| Iજો નથી , તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી  વેબસાઇટ જુઓ
 
+
  
 
|-
 
|-
| 00.41
+
|00:47
| If not, for relevant tutorials, please visit our website
+
| હવે હું સમજાવીશ  '''''variable '''''' શું છે.
 
+
  
 
|-
 
|-
| 00.47
+
|00:50
|   Now I will explain what a variable is.
+
| '''''variable '''''' વેલ્યુ સંગ્રહવા માટે ઉપયોગી છે.
  
 
|-
 
|-
| 00.50
+
|00:54
Variable is used to store a value.
+
વેરિયેબલ સંદર્ભ છે જેની  સોંપણી કરી શકાય છે.
  
 
|-
 
|-
| 00.54
+
|00:58
Variable is a reference that can be assigned.
+
નોંધ લો કે  '''Ruby ''' વેરીએબલ એ ''' case sensitive.''' છે.
  
 
|-
 
|-
| 00.58
+
|01:04
| Please note that '''Ruby '''variables are''' case sensitive.'''
+
|   '''Variable''' નામો અર્થપૂર્ણ હોવું જોઈએ.
 
+
 
|-
 
|-
| 01.04
+
|01:07
|   Variable names should be meaningful.  
+
| ''' Variable''' નામ ફક્ત ધરાવે છે.  '''lowercase letters''', '''numbers, underscores'''. Ex : '''first_name'''
  
 
|-
 
|-
|01.07
+
|01:20
Variable name may only contain lowercase letters, numbers, underscores. Ex : first_name
+
| ચાલોજોઈએ '''dynamic typing''' શું છે.
  
 
|-
 
|-
| 01.20
+
|01:23
|   Now let us see what is dynamic typing
+
|'''Ruby''' એ  '''dynamic typed''' ભાષા છે.
  
 
|-
 
|-
| 01.23
+
|01:27
|  '''Ruby''' is a dynamic typed language.
+
એનો અથ એ છે કે વેરીએબલ બનાવતી વખતે તમને '''datatype''' ડીકલેર કરવાની જરૂરત નથી.
|-
+
01.27
+
It means that you don't need to declare '''datatype''' while creating a variable.
+
  
 
|-
 
|-
| 01.34
+
|01:34
| '''Ruby interpreter '''determines the data type at the time of assignment.
+
| '''Ruby interpreter ''' અસાઇનમેન્ટ કરતી વખતે ડેટા ટાઈપ નક્કી કરે છે.
 
+
 
+
  
 
|-
 
|-
| 01.39
+
|01:39
Now let us see how to declare a variable in '''Ruby.'''
+
ચાલો હવે જોઈએ  '''Ruby.''' મા વેરીએબલ કેવી રીતે ડીકલેર કરવું.
  
 
|-
 
|-
| 01.45
+
|01:45
| Open the terminal by pressing '''Ctrl, Alt''' and''' T '''keys simultaneously.
+
|   '''Ctrl, Alt''' અને ''' T ''' કીઓ એક સાથે દાબીને  ટર્મિનલ ખોલો.
 
+
  
 
|-
 
|-
| 01.51  
+
|01:51  
| A terminal window appears on your screen.
+
| ટર્મિનલ વિન્ડો તમારી સ્ક્રીન પર દેખાય છે.
  
 
|-
 
|-
| 01.55
+
|01:55
Now, type '''irb'''
+
હવે ટીપ કરો '''irb'''
  
 
|-
 
|-
| 01.57
+
|01:57
| Press '''Enter '''to launch '''Interactive Ruby'''
+
| '''Interactive Ruby''' શરૂ કરવા માટે  '''Enter ''' દબાઓ.
  
 
|-
 
|-
| 02.02
+
|02:02
| Now type '''var1''' equal to 10  and Press '''Enter'''
+
| હવે ટાઈપ કરો ''' '''var1''' equal to 10'''  અને '''Enter''' દબાઓ.
  
 
|-
 
|-
| 02.09
+
|02:09
Here we have declared a variable '''var1''' and assigned a value '''10 ''' to it.
+
અહી આપણે વેરીએબલ '''var1''' ડીકલેર કર્યું અને તેને વેલ્યુ '''10 ''' અસાઇન કર્યું છે.
  
 
|-
 
|-
| 02.15
+
|02:15
| Let's check whether the datatype allotted by the interpreter is  integer or not.
+
| હવે તપાસીએ કે ડેટાટાઇપ દ્વારા અપાયેલ ઇન્ટરપીટર એ ઇનટીજર છે કે નહી.
 
+
  
 
|-
 
|-
| 02.21
+
|02:21
So, type '''var1'''  dot  '''kind'''_(underscore)'''of '''(?)question mark '''Integer''' and press '''Enter'''
+
| તો ટાઈપ કરો '''var1'''  dot  '''kind'''_(underscore)'''of '''(?)question mark '''Integer''' અને '''Enter''' દબાઓ.
  
 
|-
 
|-
| 02.37
+
|02:37
| We will get the output as '''true.'''
+
| આપણને આઉટપુટ '''true.''' તરીકે મળે છે.
  
 
|-
 
|-
| 02.39
+
|02:39
| In''' Ruby''' you can dynamically change the variable type.
+
| In''' Ruby''' ''  મા વેરિયેબલ ટાઈપને તમે ગતિશીલ રીતે બદલી શકો છો.
  
 
|-
 
|-
| 02.44
+
|02:44
| To do so, just assign a new value to it.
+
| આ કરવા માટે ફક્ત તેને નવી વેલ્યુ અસાઇન કરો.
  
 
|-
 
|-
| 02.47
+
|02:47
| Let's do this by assigning a '''string''' value to variable '''var1.'''
+
| ચાલો આ વેરીએબ '''var1.''' ને  '''string''' વેલ્યુ  અસાઇન કરીને કરીએ.
  
 
|-
 
|-
|   02.53
+
|02:53
|   Type '''var1''' equal to within double quote '''hello'''and  press Enter
+
| ટાઇપ કરો '''var1''' equal to બે અવતરણચિહ્નો અંદર '''hello''' અને  '''Enter''' દબાઓ.
  
 
|-
 
|-
| 03.02   
+
|03:02   
| Let's verify the variable type assigned
+
| ચાલો અસાઇન કરેલ વેરીએબલ ટાઈપની ચકાસણી કરો.
  
 
|-
 
|-
| 03.06
+
|03:06
| Type '''var1''' dot '''class '''
+
| ટાઈપ કરો '''var1''' dot '''class '''
 
+
  
 
|-
 
|-
| 03.12
+
|03:12
| Class method tells us what class of variable it is. Now Press''' Enter'''
+
| '''Class method'''  બતાવે છે કે આ વેરીએબલ ક્યાં  '''class''' નો છે. હવે ''' Enter''' દબાઓ.
  
 
|-
 
|-
| 03.20
+
|03:20
We get the output as '''string'''
+
આપણને આઉટપુટ  '''string''' તરીકે મળે છે.
  
 
|-
 
|-
| 03.23
+
|03:23
|  '''Ruby '''has automatically changed the variable type from '''integer''' to '''string'''
+
|  '''Ruby ''' આપ મેળે વેરીએબલોને  '''integer''' થી  '''string''' મા બદલ્યું છે.
  
 
|-
 
|-
|   03.29
+
|03:29
| We will now learn how to convert a variable value to different type
+
| હવે આપણે શીખીશું કેવી રીતે વેરીએબલ વેલ્યુ ને જુદા ટાઈપમાં બદલવું.
  
 
|-
 
|-
| 03.35
+
|03:35
| Lets switch back to slides
+
| ચાલો સ્લાઇડ્ પર પાછા જઈએ.
 
+
 
+
 
|-
 
|-
| 03.38  
+
|03:38  
| '''Ruby''' variable classes have methods to convert their value to a different type
+
| વેરીએબલ કલાસીસમા તેની  વેલ્યુને જુદા પ્રકારમાં બદલવાના  પદ્ધતિઓ છે.
  
 
|-
 
|-
| 03.45
+
|03:45
|  '''to_i '''method is used to convert a variable to '''integer'''
+
|  '''to_i ''' મેથડ વેરીએબલ ને '''integer'''  મા બદલવા માટે ઉપયોગી છે.
|-
+
| 03.51
+
|  '''to_f '''method is used to convert a variable to '''floating point value'''
+
|-
+
|  03.57
+
|  '''to_s''' method is used to convert a variable to''' string'''
+
 
+
  
 
|-
 
|-
| 04.03
+
|03:51
|  '''to _s''' method takes number base as an argument.
+
|  '''to_f ''' મેથડ વેરીએબલ ને '''floating point value''' મા બદલવા માટે ઉપયોગી છે.
  
 
|-
 
|-
| 04.08
+
|03:57
| The conversion depends on this number base.  
+
| '''to_s''' મેથડ વેરીએબલ ને ''' string''' મા બદલવા માટે ઉપયોગી છે.
  
 
|-
 
|-
| 04.12
+
|04:03
Now let us try out these methods.
+
| '''to _s''' મેથડ બેઝ ને આર્ગ્યુમેન્ટ ના તરીકે લેછે.
  
 
|-
 
|-
| 04.15
+
|04:08
| Go to the''' terminal'''  Lets clear the terminal first
+
| રૂપાંતરણ આ નંબર બેઝ પર આધાર રાખે છે.
  
 
|-
 
|-
| 04.21
+
|04:12
| Press Ctrl L to clear the '''irb '''console
+
| ચાલો હવે  આ ''' methods ''' નો પ્રયાસ કરો.
 
+
  
 
|-
 
|-
| 04.25
+
|04:15
| Now  Type '''y '''equal to '''20'''  and Press '''Enter'''
+
| ''' terminal''' પર જાઓ ચાલો પહેલા ટર્મિનલ સાફ કરો.
  
 
|-
 
|-
| 04.32
+
|04:21
| Here we have declared a variable called''' y''' and assigned a value '''20''' to it.
+
| ''''''irb ''' કંસોલને  સાફ કરવા માટે '''Ctrl L''' દબાઓ.
  
 
|-
 
|-
| 04.39
+
|04:25
| We will now convert '''y''' to a floating point value using '''to '''underscore''' f''' method
+
| હવે ટાઈપ કરો '''y '''equal to '''20''' અને '''Enter''' દબાઓ.
  
 
|-
 
|-
| 04.47
+
|04:32
Type '''y '''dot '''to '''underscore '''f''' and  Press '''Enter'''
+
અહી આપણે વેરીએબલ '' y''' ડીકલેર કર્યું અને તેને વેલ્યુ '''20'' અસાઇન કરી.
  
 
|-
 
|-
| 04.55
+
|04:39
| We will get the value as float'''.'''
+
| '''to '''underscore''' f'''  મેથડ વાપરીને આપણે હવે  '''y'''  ને ''' floating point''' વેલ્યુમા  બદીલીશું.
  
 
|-
 
|-
| 04.57
+
|04:47
| Now Type  '''y dot '''to '''underscore s''' and Press '''Enter'''
+
| ટાઇપ કરો '''y '''dot '''to '''underscore '''f''' અને  '''Enter''' દબાઓ.
  
 
|-
 
|-
| 05.06
+
|04:55
We will get output '''20 '''within double quotes
+
| ''' આપણને વેલ્યુ '''float''''' તરીકે મળે છે.
  
 
|-
 
|-
| 05.10
+
|04:57
| To convert variable '''y''' in binary form give number base as '''2''' in '''to_s''' method
+
| હવે ટાઇપ કરો  '''y dot '''to '''underscore s''' અને  '''Enter''' દબાઓ.
  
 
|-
 
|-
|   05.18
+
|05:06
| Press up arrow key to get the previous command
+
| આપણે બે અવતરણચિહ્નો અંદર આઉટ પુટ '''20 ''' મળે છે.
  
 
|-
 
|-
|   05.22
+
|05:10
Type opening bracket 2 closing bracket and press '''Enter'''
+
| વેરીએબલ '''y''' ને બાઈનરી ફોર્મ મા બદલવા માટે '''to_s''' મેથડમા નંબર બેઝ '''2'''  આપો.
  
 
|-
 
|-
| 05.29
+
|05:18
| We  get the output in the binary form
+
| અગાઉના આદેશ મેળવવા માટે અપ એરો કી દબાવો.
  
 
|-
 
|-
| 05.33
+
|05:22
|   Similarly you can convert variable '''y''' to '''octal''' or '''hexadecimal''' form
+
|ટાઈપ કરો ખુલો કૌંસ '''2''' બંદ કૌંસ અને  '''Enter''' દબાઓ.
  
 
|-
 
|-
| 05.39
+
|05:29
| By changing the number base to 8 or 16.
+
| આપણે આઉટપુટ બાઈનરી ફોર્મમા મળે છે.
  
 
|-
 
|-
| 05.44
+
|05:33
Let us switch back to our slide
+
|તેજ રીતે તમે વેરીએબલ  '''y''' ને '''octal''' અથવા  '''hexadecimal''' ફોર્મ મા બદલી શકો છો.
  
 
|-
 
|-
| 05.47
+
|05:39
|   We will now learn what is a '''variable scope'''.
+
| નંબર બેઝને ''' 8''' અથવા '''16''' થી બદલીને.
 
+
  
 
|-
 
|-
| 05.51
+
|05:44
| '''Scope''' defines where in a program a variable is accessible.
+
|ચાલો આપણી  સ્લાઇડ પર પાછા જઈએ.
 
+
  
 
|-
 
|-
| 05.56
+
|05:47
| '''Ruby''' has four types of variable scope:
+
|હવે આપણે શીખીશું '''variable scope''' શું છે.
  
 
|-
 
|-
| 06.00
+
|05:51
| Local
+
|'''Scope''' બતાવે છે કે વેરીએબલને પ્રોગ્રામમાં ક્યાં એક્સેસ કરવાય.
  
 
|-
 
|-
| 06.01
+
|05:56
|Global
+
| '''Ruby''' ચાર પ્રકારના '''variable scope''' ધરાવે છે:
  
 
|-
 
|-
| 06.02
+
|06:00
| Instance and
+
| '''Local''', '''Global''' , ''' Instance''' અને
  
 
|-
 
|-
| 06.04
+
|06:04
| Class
+
| '''Class'''
  
 
|-
 
|-
| 06.06
+
|06:06
Each variable type is declared by using a special character at the beginning of the variable name
+
| દરેક વેરિયેબલના પ્રકાર વેરિયેબલ નામના શરૂઆતમાં ચોક્કસ અક્ષરો  ઉપયોગ કરીને ડીકલેર કરવામાં આવે છે.
 
+
   
+
  
 
|-
 
|-
|   06.14
+
|06:14
| '''$ '''represents ''' global''' variable
+
| '''$ ''' રજૂ કરે છે ''' global''' વેરિયેબલ.
  
 
|-
 
|-
| 06.18  
+
|06:18  
| Lower case letters and underscore represents a '''local''' variable
+
| '''Lower case letters''' અને '''underscore'''  રજૂ કરે છે '''local''' વેરિયેબલ.
  
 
|-
 
|-
| 06.25
+
|06:25
| '''@''' represents an '''instance''' variable
+
| '''@''' રજૂ કરે છે '''instance''' વેરિયેબલ.
  
 
|-
 
|-
| 06.29
+
|06:29
| Two''' @@''' symbols represents a '''class''' variable
+
| બે ''' @@''' ચિહ્નો રજૂ કરે છે '''class''' વેરિયેબલ.
 +
 +
|-
 +
|06:33
 +
| '''Upper case letters''' રજૂ કરે છે '''constant'''.
  
 
|-
 
|-
| 06.33
+
|06:37
| Upper case letters represents a '''constant'''
+
| આપણે  અન્ય ટ્યુટોરીયલ માં આ વિશે વિગતવાર શીખીશું.
 
+
  
 
|-
 
|-
| 06.37
+
|06:42
| We will learn in detail about this in another tutorial.
+
| આ આપણને સ્પોકન ટ્યુટોરીયલના અંતમા લઇ જશે. સારાંશ માટે,
  
 
|-
 
|-
| 06.42
+
|06:48
| This brings us to the end of this Spoken Tutorial. Let us summarises
+
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
  
 
|-
 
|-
| 06.48
+
|06:51
| In this tutorial we have learnt
+
|વેરીએબલ ડીકલેર કરતા '''eg var1=10'''
  
 
|-
 
|-
| 06.51
+
|06:56
| To declare a variable  eg var1=10
+
| '''to_f, to_s methods''' ઉપયોગ કરીને વેરેબલ ટાઈપ બદલવું.
 
|-
 
|-
| 06.56
+
|07:04
|  Changing variable type using to_f, to_s methods
+
| વિવિધ વેરિયેબલ સ્કોપ.
|-
+
07.04
+
| Different Variable '''scope'''
+
 
+
 
+
  
 
|-
 
|-
| 07.06
+
|07:06
| As an assignment
+
| અસાઇનમેન્ટ તરીકે
  
 
|-
 
|-
| 07.08
+
|07:08
| Declare a variable and convert it to '''octal''' and '''hexadecimal''' form
+
| વેરીએબલ ડીકલેર કરો અને તેને '''octal''' અને  '''hexadecimal''' ફોર્મ મા બદલો.
 
+
 
+
 
+
  
 
|-
 
|-
| 07.14
+
|07:14
Watch the video available at the following link.
+
સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.  
 
+
  
 
|-
 
|-
| 07.17
+
|07:17
| It summarises the Spoken Tutorial project.
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
  
 
|-
 
|-
| 07.20
+
|07:20
| If you do not have good bandwidth, you can download and watch it.  
+
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.  
  
 
|-
 
|-
| 07.24
+
|07:24
The Spoken Tutorial Project Team :
+
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :  
 
+
  
 
|-
 
|-
| 07.27
+
|07:27
| Conducts workshops using spoken tutorials
+
| સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
  
 
|-
 
|-
| 07.30
+
|07:30
| Gives certificates to those who pass an online test
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
  
 
|-
 
|-
| 07.34
+
|07:34
| For more details, please write to contact at spoken hyphen tutorial dot org
+
| વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો.
  
 
|-
 
|-
| 07.41
+
|07:41
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
| 07.45
+
|07:45
| It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
+
| જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
  
 
|-
 
|-
| 07.51
+
|07:51
| More information on this Mission is available at the below link
+
| આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે.
  
 
|-
 
|-
| 07.57
+
|07:57
| This is Afrin Pinjari from IIT Bombay, signing off.
+
| આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ અભાર.  
 
+
Thank you for watching.
+
 
+
 
|}
 
|}

Latest revision as of 11:13, 1 March 2017

Time Narration
00:02 Ruby માં વેરીએબલ્સ પર સ્પોકન ટ્યુટોરીયલમા તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું.
00:09 variable '' શું છે? Ruby માં ગતિશીલ ટાઇપિંગ.
00:13 variable ડિક્લેર કરવું.
00:15 variable ના પ્રકારને બદલવું.
00:18 variable ના સ્કોપ શું છે?
00:20 વરીઅબ્લેસ variable ના પ્રકાર.
00:23 અહી આપણે વાપરી રહ્યા છે Ubuntu Linux version 12.04 Ruby 1.9.3
00:32 આ ટ્યુટોરીયલ અનુસરવા તમને 'Linux માં ' ' Terminal' વાપરવાનો જ્ઞાન હોવું જ જોઈએ.
00:38 તમે IRB પરિચિત હોવા જોઇએ
00:41 Iજો નથી , તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ જુઓ
00:47 હવે હું સમજાવીશ variable ' શું છે.
00:50 variable ' વેલ્યુ સંગ્રહવા માટે ઉપયોગી છે.
00:54 વેરિયેબલ સંદર્ભ છે જેની સોંપણી કરી શકાય છે.
00:58 નોંધ લો કે Ruby વેરીએબલ એ case sensitive. છે.
01:04 Variable નામો અર્થપૂર્ણ હોવું જોઈએ.
01:07 Variable નામ ફક્ત ધરાવે છે. lowercase letters, numbers, underscores. Ex : first_name
01:20 ચાલોજોઈએ dynamic typing શું છે.
01:23 Rubydynamic typed ભાષા છે.
01:27 એનો અથ એ છે કે વેરીએબલ બનાવતી વખતે તમને datatype ડીકલેર કરવાની જરૂરત નથી.
01:34 Ruby interpreter અસાઇનમેન્ટ કરતી વખતે ડેટા ટાઈપ નક્કી કરે છે.
01:39 ચાલો હવે જોઈએ Ruby. મા વેરીએબલ કેવી રીતે ડીકલેર કરવું.
01:45 Ctrl, Alt અને T કીઓ એક સાથે દાબીને ટર્મિનલ ખોલો.
01:51 ટર્મિનલ વિન્ડો તમારી સ્ક્રીન પર દેખાય છે.
01:55 હવે ટીપ કરો irb
01:57 Interactive Ruby શરૂ કરવા માટે Enter દબાઓ.
02:02 હવે ટાઈપ કરો var1 equal to 10 અને Enter દબાઓ.
02:09 અહી આપણે વેરીએબલ var1 ડીકલેર કર્યું અને તેને વેલ્યુ 10 અસાઇન કર્યું છે.
02:15 હવે તપાસીએ કે ડેટાટાઇપ દ્વારા અપાયેલ ઇન્ટરપીટર એ ઇનટીજર છે કે નહી.
02:21 તો ટાઈપ કરો var1 dot kind_(underscore)of (?)question mark Integer અને Enter દબાઓ.
02:37 આપણને આઉટપુટ true. તરીકે મળે છે.
02:39 In Ruby મા વેરિયેબલ ટાઈપને તમે ગતિશીલ રીતે બદલી શકો છો.
02:44 આ કરવા માટે ફક્ત તેને નવી વેલ્યુ અસાઇન કરો.
02:47 ચાલો આ વેરીએબ var1. ને string વેલ્યુ અસાઇન કરીને કરીએ.
02:53 ટાઇપ કરો var1 equal to બે અવતરણચિહ્નો અંદર hello અને Enter દબાઓ.
03:02 ચાલો અસાઇન કરેલ વેરીએબલ ટાઈપની ચકાસણી કરો.
03:06 ટાઈપ કરો var1 dot class
03:12 Class method બતાવે છે કે આ વેરીએબલ ક્યાં class નો છે. હવે Enter દબાઓ.
03:20 આપણને આઉટપુટ string તરીકે મળે છે.
03:23 Ruby આપ મેળે વેરીએબલોને integer થી string મા બદલ્યું છે.
03:29 હવે આપણે શીખીશું કેવી રીતે વેરીએબલ વેલ્યુ ને જુદા ટાઈપમાં બદલવું.
03:35 ચાલો સ્લાઇડ્ પર પાછા જઈએ.
03:38 વેરીએબલ કલાસીસમા તેની વેલ્યુને જુદા પ્રકારમાં બદલવાના પદ્ધતિઓ છે.
03:45 to_i મેથડ વેરીએબલ ને integer મા બદલવા માટે ઉપયોગી છે.
03:51 to_f મેથડ વેરીએબલ ને floating point value મા બદલવા માટે ઉપયોગી છે.
03:57 to_s મેથડ વેરીએબલ ને string મા બદલવા માટે ઉપયોગી છે.
04:03 to _s મેથડ બેઝ ને આર્ગ્યુમેન્ટ ના તરીકે લેછે.
04:08 રૂપાંતરણ આ નંબર બેઝ પર આધાર રાખે છે.
04:12 ચાલો હવે આ methods નો પ્રયાસ કરો.
04:15 terminal પર જાઓ ચાલો પહેલા ટર્મિનલ સાફ કરો.
04:21 'irb કંસોલને સાફ કરવા માટે Ctrl L દબાઓ.
04:25 હવે ટાઈપ કરો y equal to 20 અને Enter દબાઓ.
04:32 અહી આપણે વેરીએબલ y ડીકલેર કર્યું અને તેને વેલ્યુ 20 અસાઇન કરી.
04:39 to underscore f મેથડ વાપરીને આપણે હવે y ને floating point વેલ્યુમા બદીલીશું.
04:47 ટાઇપ કરો y dot to underscore f અને Enter દબાઓ.
04:55 ' આપણને વેલ્યુ float તરીકે મળે છે.
04:57 હવે ટાઇપ કરો y dot to underscore s અને Enter દબાઓ.
05:06 આપણે બે અવતરણચિહ્નો અંદર આઉટ પુટ 20 મળે છે.
05:10 વેરીએબલ y ને બાઈનરી ફોર્મ મા બદલવા માટે to_s મેથડમા નંબર બેઝ 2 આપો.
05:18 અગાઉના આદેશ મેળવવા માટે અપ એરો કી દબાવો.
05:22 ટાઈપ કરો ખુલો કૌંસ 2 બંદ કૌંસ અને Enter દબાઓ.
05:29 આપણે આઉટપુટ બાઈનરી ફોર્મમા મળે છે.
05:33 તેજ રીતે તમે વેરીએબલ y ને octal અથવા hexadecimal ફોર્મ મા બદલી શકો છો.
05:39 નંબર બેઝને 8 અથવા 16 થી બદલીને.
05:44 ચાલો આપણી સ્લાઇડ પર પાછા જઈએ.
05:47 હવે આપણે શીખીશું variable scope શું છે.
05:51 Scope બતાવે છે કે વેરીએબલને પ્રોગ્રામમાં ક્યાં એક્સેસ કરવાય.
05:56 Ruby ચાર પ્રકારના variable scope ધરાવે છે:
06:00 Local, Global , Instance અને
06:04 Class
06:06 દરેક વેરિયેબલના પ્રકાર વેરિયેબલ નામના શરૂઆતમાં ચોક્કસ અક્ષરો ઉપયોગ કરીને ડીકલેર કરવામાં આવે છે.
06:14 $ રજૂ કરે છે global વેરિયેબલ.
06:18 Lower case letters અને underscore રજૂ કરે છે local વેરિયેબલ.
06:25 @ રજૂ કરે છે instance વેરિયેબલ.
06:29 બે @@ ચિહ્નો રજૂ કરે છે class વેરિયેબલ.
06:33 Upper case letters રજૂ કરે છે constant.
06:37 આપણે અન્ય ટ્યુટોરીયલ માં આ વિશે વિગતવાર શીખીશું.
06:42 આ આપણને સ્પોકન ટ્યુટોરીયલના અંતમા લઇ જશે. સારાંશ માટે,
06:48 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
06:51 વેરીએબલ ડીકલેર કરતા eg var1=10
06:56 to_f, to_s methods ઉપયોગ કરીને વેરેબલ ટાઈપ બદલવું.
07:04 વિવિધ વેરિયેબલ સ્કોપ.
07:06 અસાઇનમેન્ટ તરીકે
07:08 વેરીએબલ ડીકલેર કરો અને તેને octal અને hexadecimal ફોર્મ મા બદલો.
07:14 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
07:17 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:20 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
07:24 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
07:27 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
07:30 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
07:34 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો.
07:41 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07:45 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
07:51 આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે.
07:57 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ અભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya