Difference between revisions of "KTurtle/C3/Common-Errors-in-KTurtle/Gujarati"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
|||
Line 68: | Line 68: | ||
|- | |- | ||
|| 01:22 | || 01:22 | ||
− | |ઉદાહરણ તરીકે : | + | |ઉદાહરણ તરીકે : '' 'મેળ ન ખાતી કૌંસ''','' 'ચોરસ''' અને'' 'કર્લી કૌંસ'''. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 531: | Line 527: | ||
|| '''Logical errors''' | || '''Logical errors''' | ||
|- | |- | ||
− | || 10: | + | || 10:32 |
||એસાઈનમેંટ તરીકે હું ઈચ્છીશ કે તમે આપેલ પ્રોગ્રામમાંથી '''errors''' શોધો. | ||એસાઈનમેંટ તરીકે હું ઈચ્છીશ કે તમે આપેલ પ્રોગ્રામમાંથી '''errors''' શોધો. | ||
Line 580: | Line 576: | ||
||11:41 | ||11:41 | ||
||જોડાવાબદ્દલ આભાર. | ||જોડાવાબદ્દલ આભાર. | ||
− |
Latest revision as of 15:13, 28 February 2017
Time | Narration |
00:01 | KTurtle માં Common Errors પરનાં આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું. |
00:10 | Syntax errors |
00:12 | Runtime errorsઅને |
00:14 | Logical errors |
00:17 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે હું, |
00:20 | ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને |
00:25 | KTurtle આવૃત્તિ 0.8.1 બીટાનો ઉપયોગ રહ્યી છું. |
00:31 | હું માનું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે. |
00:36 | જો નથી, તો સંબંધીત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઈટ http://spoken-tutorial.org જુઓ. |
00:42 | ચાલો પહેલા વ્યાખ્યાયિત કરીએ, કે Error શું છે? |
00:46 | Error પ્રોગ્રામમાં કરેલ એક ભૂલ છે જે એક incorrect' અથવા 'unexpected' પરિણામ ઉત્પન્ન કરે છે. |
00:55 | પ્રથમ હું Types of errors વિશે સમજાવીશ. |
01:00 | Syntax error' એ પ્રોગ્રામીંગ ભાષા નાં વ્યાકરણનાં નિયમોનું ઉલ્લંઘન છે. |
01:09 | જયારે પ્રોગ્રામ syntax errors ધરાવે છે ત્યારે Compilation નિષ્ફળ જાય છે. |
01:15 | Syntax errors શોધવું અને સુધારવું સરળ છે. |
01:22 | ઉદાહરણ તરીકે : 'મેળ ન ખાતી કૌંસ', 'ચોરસ અને 'કર્લી કૌંસ. |
01:29 | એવાં variable નો ઉપયોગ જેને જાહેર કરાયા નથી |
01:34 | 'સ્ટ્રીંગમાં છુટી ગયેલા 'અવતરણચિહ્નો |
01:38 | ચાલો નવી KTurtle એપ્લીકેશન ખોલીએ. |
01:42 | Dash home' પર ક્લિક કરો. સર્ચ બારમાં, KTurtle ટાઈપ કરો. |
01:48 | 'KTurtle આઇકોન પર ક્લિક કરો. |
01:51 | અમુક પ્રકારની syntax errors સાથે ટ્યુટોરીયલની શરૂઆત કરીએ. |
01:58 | મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. |
02:02 | પ્રોગ્રામમાં error ને સમજાવવાં માટે , હું કોડનાં ભાગને કમેન્ટ કરીશ.. |
02:09 | અહીં, હું લાઈનને કમેન્ટ કરીશ. |
02:11 | $a=ask ડબલ અવતરણચિહ્ન અંદર "enter any number and click Ok" |
02:19 | લાઈનને કમેન્ટ કરવાં માટે હું hash(#) ચિન્હ વાપરીશ. |
02:23 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ. |
02:31 | ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો. |
02:37 | પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો. |
02:42 | પ્રોગ્રામ રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ. |
02:47 | Complier આ error દર્શાવે છે, |
02:50 | variable "$a" was used without first being assigned to a value. |
02:57 | error અહીં લાઈન નંબર 4 પર છે. |
03:02 | આ એક syntax error છે. તે આવી છે, કારણ કે વેરીએબલ a જાહેર કર્યું ન હતું. |
03:10 | તો હું લાઈન નંબર 2 પર જઈશ, કમેન્ટ રદ્દ કરો. |
03:14 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ. |
03:23 | પ્રોગ્રામને રન કરવાં માટે Run બટન પર ક્લિક કરીએ |
03:27 | a વેલ્યુ માટે 6 દાખલ કરો અને OK પર ક્લિક કરો |
03:31 | પ્રોગ્રામ errors વિના રન થાય છે. |
03:35 | હું KTurtle એડીટરમાંથી વર્તમાન પ્રોગ્રામને સાફ કરીશ. |
03:38 | clear કમાંડ ટાઈપ કરો અને કેનવાસને સાફ કરવાં માટે Run કરો. |
03:43 | ચાલો બીજી error જોઈએ. |
03:46 | મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. |
03:50 | અહીં KTurtle માં "pi" ની વેલ્યુ પૂર્વનિર્ધારિત છે. |
03:54 | પ્રોગ્રામમાં ચાલો "$" ચિન્હને રદ્દ કરીએ. |
03:58 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ. |
04:05 | ટ્યુટોરીયલ અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો. |
04:11 | પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો. |
04:16 | પ્રોગ્રામને રન કરવાં માટે Run બટન પર ક્લિક કરો. |
04:19 | Complier આ error દર્શાવે છે, |
04:22 | you cannot put “=” here |
04:26 | આ error લાઈન નંબર 2 માં છે. |
04:30 | આ એક syntax error છે. તે આવી છે, કારણ કે અહીં container of variable નથી. |
04:37 | ચાલો પ્રોગ્રામ પર પાછા જઈએ, $ ચિન્હને બદલીએ. |
04:41 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ. |
04:49 | પ્રોગ્રામને રન કરવાં માટે Run બટન પર ક્લિક કરીએ. |
04:53 | ખૂણા વેલ્યુ માટે 45 દાખલ કરો અને OK પર ક્લિક કરો |
04:57 | પ્રોગ્રામ errors વિના રન થાય છે. |
05:00 | ચાલો સ્ટ્રીંગમાંથી કોઈ એક 'અવતરણ ચિહ્ન' ને રદ્દ કરીએ. |
05:05 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ. |
05:12 | પ્રોગ્રામને રન કરવાં માટે Run બટન પર ક્લિક કરીએ |
05:15 | Complier આ error દર્શાવે છે, |
05:18 | Text string was not properly closed, expected a double quote “ ” to close the string. |
05:25 | અહીં error લાઈન નંબર 2 માં છે. |
05:29 | હું લાઈન નંબર 2 પર પાછી જઈશ અને quotes ને ફરીથી બદલીશ. |
05:34 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ. |
05:41 | પ્રોગ્રામને રન કરવાં માટે Run બટન પર ક્લિક કરીએ |
05:44 | ખૂણા વેલ્યુ માટે 45 દાખલ કરો અને OK પર ક્લિક કરો. |
05:49 | પ્રોગ્રામ કોઈપણ errors વિના રન થાય છે. |
05:52 | આ રીતે તમે એ લાઈનને શોધી શકો છો જ્યાં error આવી છે, અને તેને સુધારી પણ શકો છો. |
05:59 | હવે ચાલો runtime errors વિશે શીખીએ. |
06:04 | Run-time error પ્રોગ્રામનાં execution દરમ્યાન આવે છે. |
06:10 | તે પ્રોગ્રામને crash કરી શકે છે જયારે તમે તેને રન કરો છો. |
06:15 | Runtime errors સામાન્ય રીતે યુઝર દ્વારા અપાયેલ ખોટા ઈનપુટનાં લીધે થાય છે. |
06:23 | Compiler આ errors ને શોધી શકતા નથી. |
06:27 | ઉદાહરણ તરીકે : |
06:29 | એવા વેરિયેબલ દ્વારા ભાગાકાર કરવું જે કોઈપણ વેલ્યુ ધરાવતું નથી. |
06:3 | terminating condition અથવા increment value વગર લૂપને રન કરવું. |
06:43 | હું એડીટરમાંથી વર્તમાન પ્રોગ્રામને સાફ કરીશ. |
06:47 | clear કમાંડ ટાઈપ કરો અને કેનવાસને સાફ કરવાં માટે Run કરો. |
06:52 | મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. |
06:56 | આ પ્રોગ્રામ બે નંબરોને divide કરે છે. |
07:00 | 'a' એ ભાજ્ય છે અને 'r' એ ભાજક છે. |
07:04 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ. |
07:11 | ટ્યુટોરીયલને અટકાવો અને પ્રોગ્રામને KTurtle એડીટરમાં ટાઈપ કરો. |
07:16 | પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો. |
07:20 | પ્રોગ્રામને રન કરવાં માટે Run બટન પર ક્લિક કરીએ. |
07:24 | ચાલો 'a' માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો .
|
07:29 | 'r' માટે 0 દાખલ કરો અને OK પર ક્લિક કરો |
07:33 | અહીં આપણને runtime error મળે છે, |
07:36 | “you tried to divide by zero” |
07:39 | આ error લાઈન નંબર 4 માં છે. |
07:43 | આ error' આવે છે કારણ કે આપણે નંબરને શૂન્ય દ્વારા divide કરી શકતા નથી. |
07:49 | ફરીથી રન કરીએ. |
07:51 | a માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો. |
07:54 | 'r' માટે 2 દાખલ કરો અને OK પર ક્લિક કરો. |
07:58 | પ્રોગ્રામ કોઈપણ errors વિના રન થાય છે.
. |
08:01 | હું વર્તમાન પ્રોગ્રામને KTurtle એડીટરમાંથી સાફ કરીશ. |
08:05 | clear કમાંડ ટાઈપ કરો અને કેનવાસને સાફ કરવાં માટે Run કરો. |
08:10 | આગળ આપણે logical errors વિશે શીખીશું. |
08:14 | Logical error એ પ્રોગ્રામનાં source code માંની એક ભૂલ છે જે ખોટાં અથવા અનપેક્ષિત વર્તનમાં પરિણમે છે. |
08:26 | ઉદાહરણ તરીકે, |
08:28 | ખોટાં વેરીએબલને વેલ્યુ અસાઇન કરવું.. |
08:32 | બે નંબરોને ઉમેરવા ને બદલે ગુણાકાર કરવું. |
08:36 | મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. |
08:39 | પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ |
08:47 | ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો. |
08:52 | પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો. |
08:57 | પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ. |
09:01 | એક ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, OK પર ક્લિક કરો. |
09:05 | લૂપ infinite loop માં જાય છે. |
09:08 | આપણે જોઈએ છીએ કે “while” લૂપ 31 થી નંબરોને પ્રિન્ટ કરે છે અને હજુ સુધી કરી રહ્યું છે. |
09:15 | આ logical error છે. |
09:18 | “while” કંડીશનમાં x એ 20 કરતા મોટો છે, |
09:23 | પરંતુ variable x એ 20 કરતા હંમેશા મોટો હોય છે |
09:28 | તો, લૂપ ક્યારે પણ બંધ ન થશે. |
09:31 | પ્રોસેસ અટકાવવાં માટે હું Abort બટન પર ક્લિક કરીશ. |
09:36 | ચાલો $x=$x+1 ને $x=$x-1 માં બદલિયે . |
09:44 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ. |
09:51 | પ્રોગ્રામને રન કરવાં માટે Run બટન પર ક્લિક કરીએ. |
09:55 | ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો OK પર ક્લિક કરીએ. |
09:59 | 29 થી 20 વેલ્યુ પ્રિન્ટ કર્યા બાદ લૂપ બંધ થાય છે. |
10:05 | આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
10:10 | સારાંશમાં |
10:12 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં, errors અને errors નાં પ્રકારો, જેમ કે |
10:18 | એવાં variable નો વપરાશ કરવો જે જાહેર થયું નથી. |
10:23 | સ્ટ્રીંગમાં છૂટી ગયેલ 'અવતરણો' |
10:27 | Runtime errors અને |
10:30 | Logical errors |
10:32 | એસાઈનમેંટ તરીકે હું ઈચ્છીશ કે તમે આપેલ પ્રોગ્રામમાંથી errors શોધો. |
10:46 | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial |
10:50 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
10:54 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
10:59 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
11:01 | મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
11:05 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
11:09 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
11: 17 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
11:23 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
11:31 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro". |
11:37 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
11:41 | જોડાવાબદ્દલ આભાર. |