Difference between revisions of "Java/C2/Constructor-overloading/Gujarati"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
|||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
− | |||
− | |||
{| border=1 | {| border=1 | ||
|| '''Time''' | || '''Time''' | ||
Line 6: | Line 4: | ||
|- | |- | ||
− | | | + | |00:03 |
| જાવામાં '''constructor overloading''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | | જાવામાં '''constructor overloading''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | ||
|- | |- | ||
− | | | + | |00:08 |
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, | ||
|- | |- | ||
− | | | + | |00:10 |
| '''constructor overloading''' શું છે? | | '''constructor overloading''' શું છે? | ||
|- | |- | ||
− | | | + | |00:13 |
| અને '''કન્સ્ટ્રક્ટર''' ઓવરલોડ કેવી રીતે કરવું | | અને '''કન્સ્ટ્રક્ટર''' ઓવરલોડ કેવી રીતે કરવું | ||
|- | |- | ||
− | | | + | |00:16 |
| અહીં આપણે વાપરી રહ્યા છીએ | | અહીં આપણે વાપરી રહ્યા છીએ | ||
− | + | ઉબુન્ટુ આવૃત્તિ 11.10 OS, જાવા ડેવલપમેન્ટ કિટ 1.6, એક્લિપ્સ 3.7.0 | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | |00:27 |
| આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને ખબર હોવી જોઈએ કે, | | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને ખબર હોવી જોઈએ કે, | ||
|- | |- | ||
− | | | + | |00:30 |
| એક્લીપ્સની મદદથી જાવામાં કન્સ્ટ્રકટર કેવી રીતે બનાવવું. | | એક્લીપ્સની મદદથી જાવામાં કન્સ્ટ્રકટર કેવી રીતે બનાવવું. | ||
|- | |- | ||
− | | | + | |00:34 |
− | |જો નહી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે દર્શાવેલ અમારી વેબસાઈટ જુઓ, | + | |જો નહી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે દર્શાવેલ અમારી વેબસાઈટ જુઓ, ('''http'''://'''www.spoken'''-'''tutorial.org''') |
− | + | ||
− | ('''http'''://'''www.spoken'''-'''tutorial.org''') | + | |
|- | |- | ||
− | | | + | |00:40 |
| '''કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ''' શું છે? | | '''કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ''' શું છે? | ||
|- | |- | ||
− | | | + | |00:43 |
| ક્લાસ માટે બહુવિધ '''કન્સ્ટ્રકટર્સ''' વ્યાખ્યાયિત કરો. | | ક્લાસ માટે બહુવિધ '''કન્સ્ટ્રકટર્સ''' વ્યાખ્યાયિત કરો. | ||
|- | |- | ||
− | | | + | |00:46 |
| તેઓ પરિમાણો નંબર અથવા ટાઇપથી અલગ હોવા જોઈએ. | | તેઓ પરિમાણો નંબર અથવા ટાઇપથી અલગ હોવા જોઈએ. | ||
|- | |- | ||
− | | 00:50 | + | |00:50 |
| ચાલો હવે જોઈએ '''કન્સ્ટ્રક્ટર''' કેવી રીતે ઓવરલોડ કરવું. | | ચાલો હવે જોઈએ '''કન્સ્ટ્રક્ટર''' કેવી રીતે ઓવરલોડ કરવું. | ||
|- | |- | ||
− | | | + | |00:54 |
| '''એક્લીપ્સ''' માં, મારી પાસે બે વેરિયેબલ અને એક મેથડ સાથે ક્લાસ '''Student''' છે. | | '''એક્લીપ્સ''' માં, મારી પાસે બે વેરિયેબલ અને એક મેથડ સાથે ક્લાસ '''Student''' છે. | ||
|- | |- | ||
− | | | + | |01:03 |
| ચાલો પ્રથમ '''પેરામીટરાઈઝ્ડ કન્સ્ટ્રક્ટર''' બનાવીએ. | | ચાલો પ્રથમ '''પેરામીટરાઈઝ્ડ કન્સ્ટ્રક્ટર''' બનાવીએ. | ||
|- | |- | ||
− | | | + | |01:07 |
| તો ટાઇપ કરો, '''''Student ''' કૌંસ અંદર '''int number '''અલ્પવિરામ''' String the_name.''''' | | તો ટાઇપ કરો, '''''Student ''' કૌંસ અંદર '''int number '''અલ્પવિરામ''' String the_name.''''' | ||
|- | |- | ||
− | | | + | |01:26 |
| કર્લી કૌંસ અંદર, ટાઇપ કરો, roll_number '''is''' '''ઇકવલ''' '''ટુ''' number.''''' | | કર્લી કૌંસ અંદર, ટાઇપ કરો, roll_number '''is''' '''ઇકવલ''' '''ટુ''' number.''''' | ||
|- | |- | ||
− | | | + | |01:38 |
| And''''' name '''is ઇકવલ ટુ '''the_name''''' | | And''''' name '''is ઇકવલ ટુ '''the_name''''' | ||
|- | |- | ||
− | | | + | |01:46 |
|તો આપણી પાસે કોઈ પણ પેરામીટર વગરનું કન્સ્ટ્રક્ટર છે. | |તો આપણી પાસે કોઈ પણ પેરામીટર વગરનું કન્સ્ટ્રક્ટર છે. | ||
|- | |- | ||
− | | | + | |01:51 |
|ચાલો આ '''કન્સ્ટ્રક્ટર''' કોલ કરીએ. | |ચાલો આ '''કન્સ્ટ્રક્ટર''' કોલ કરીએ. | ||
|- | |- | ||
− | | | + | |01:53 |
|તો '''name''' મેથડમાં, ટાઇપ કરો, '''''new Student ''' કૌસ, અર્ધવિરામ'' | |તો '''name''' મેથડમાં, ટાઇપ કરો, '''''new Student ''' કૌસ, અર્ધવિરામ'' | ||
|- | |- | ||
− | | | + | |02:03 |
|આપણે એરર જોઈએ છીએ, તે કહે છે, '''constructor''' '''Student''' is undefined. | |આપણે એરર જોઈએ છીએ, તે કહે છે, '''constructor''' '''Student''' is undefined. | ||
|- | |- | ||
− | | | + | |02:10 |
| કારણ માત્ર એ છે કે આપણે '''કન્સ્ટ્રક્ટર''' બે પેરામીટર સાથે બનાવ્યું છે. | | કારણ માત્ર એ છે કે આપણે '''કન્સ્ટ્રક્ટર''' બે પેરામીટર સાથે બનાવ્યું છે. | ||
|- | |- | ||
− | | | + | |02:16 |
|અને આપણે પેરામીટર વગરનું '''કન્સ્ટ્રક્ટર''' કોલ કરી રહ્યા છીએ. | |અને આપણે પેરામીટર વગરનું '''કન્સ્ટ્રક્ટર''' કોલ કરી રહ્યા છીએ. | ||
|- | |- | ||
− | | | + | |02:22 |
|તો આપણે '''આરગ્યુમેન્ટ''' પાસ કરવું પડશે. | |તો આપણે '''આરગ્યુમેન્ટ''' પાસ કરવું પડશે. | ||
|- | |- | ||
− | | | + | |02:25 |
| તો કૌસ અંદર, ટાઇપ કરો '''''22''''' ''અલ્પવિરામ'' ''ડબલ અવતરણ ચિહ્ન અંદર '' '''''Ram'''''. | | તો કૌસ અંદર, ટાઇપ કરો '''''22''''' ''અલ્પવિરામ'' ''ડબલ અવતરણ ચિહ્ન અંદર '' '''''Ram'''''. | ||
|- | |- | ||
− | | | + | |02:33 |
| આપણે જોશું કે એરર ઉકેલવામાં આવેલ છે. | | આપણે જોશું કે એરર ઉકેલવામાં આવેલ છે. | ||
|- | |- | ||
− | | | + | |02:36 |
| ચાલો મેથડ કોલ કરીએ. | | ચાલો મેથડ કોલ કરીએ. | ||
|- | |- | ||
− | | | + | |02:38 |
| તો '''new ''' આગળ, ટાઇપ કરો,''' Student s ''''ઇકવલ ટુ''' new student'''. | | તો '''new ''' આગળ, ટાઇપ કરો,''' Student s ''''ઇકવલ ટુ''' new student'''. | ||
|- | |- | ||
− | | | + | |02:45 |
| હવે ઓબ્જેક્ટ '''s''' નો ઉપયોગ કરીને '''studentDetail()''' મેથડ ફરી કોલ કરો. | | હવે ઓબ્જેક્ટ '''s''' નો ઉપયોગ કરીને '''studentDetail()''' મેથડ ફરી કોલ કરો. | ||
|- | |- | ||
− | | | + | |02:53 |
| પ્રોગ્રામ '''Save''' અને '''Run''' કરો. | | પ્રોગ્રામ '''Save''' અને '''Run''' કરો. | ||
|- | |- | ||
− | | | + | |02:58 |
| આપણે આઉટપુટ '''22''' અને '''Ram''' જોઈ શકીએ છીએ. | | આપણે આઉટપુટ '''22''' અને '''Ram''' જોઈ શકીએ છીએ. | ||
Line 140: | Line 134: | ||
|- | |- | ||
− | | | + | |03:07 |
|તો ટાઇપ કરો, '''''Student ''' કૌસ, | |તો ટાઇપ કરો, '''''Student ''' કૌસ, | ||
|- | |- | ||
− | | | + | |03:12 |
| કર્લી કૌસ અંદર ''' roll_number ''' ઇકવલ ટુ ''' 0.''''' | | કર્લી કૌસ અંદર ''' roll_number ''' ઇકવલ ટુ ''' 0.''''' | ||
|- | |- | ||
− | | | + | |03:21 |
| અને ''''' name ''' ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્ન અંદર '''હાયફ્ન''', એટલે કે કોઈ નામ નહી. | | અને ''''' name ''' ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્ન અંદર '''હાયફ્ન''', એટલે કે કોઈ નામ નહી. | ||
|- | |- | ||
− | | | + | |03:30 |
| તેથી હવે આપણે કોઈ પણ પેરામીટર વગરનું '''કન્સ્ટ્રક્ટર''' કોલ કરી શકીએ છીએ. | | તેથી હવે આપણે કોઈ પણ પેરામીટર વગરનું '''કન્સ્ટ્રક્ટર''' કોલ કરી શકીએ છીએ. | ||
|- | |- | ||
− | | | + | |03:35 |
| તો ટાઇપ કરો, '''Student''' '''s1''' ઇકવલ ટુ '''new''' '''Student''' કૌસ'' અર્ધવિરામ. | | તો ટાઇપ કરો, '''Student''' '''s1''' ઇકવલ ટુ '''new''' '''Student''' કૌસ'' અર્ધવિરામ. | ||
|- | |- | ||
− | | | + | |03:47 |
| આ સમયે આપણને કોઈ એરર મળી નથી, કારણ કે આપણે કોઈ પણ પેરામીટર વગરનું '''કન્સ્ટ્રક્ટર''' વ્યાખ્યાયિત કર્યું છે. | | આ સમયે આપણને કોઈ એરર મળી નથી, કારણ કે આપણે કોઈ પણ પેરામીટર વગરનું '''કન્સ્ટ્રક્ટર''' વ્યાખ્યાયિત કર્યું છે. | ||
|- | |- | ||
− | | | + | |03:55 |
− | | | + | | પછી ''''' s1 '''ડોટ''' studentDetail'''''. |
|- | |- | ||
− | | 04:01 | + | |04:01 |
| પ્રોગ્રામ સેવ અને રન કરો. | | પ્રોગ્રામ સેવ અને રન કરો. | ||
|- | |- | ||
− | | 04:04 | + | |04:04 |
| તો આઉટપુટમાં આપણે શૂન્ય અને ડેશ જોઈએ છીએ અને પછી '''ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર''' કોલ થાય છે. | | તો આઉટપુટમાં આપણે શૂન્ય અને ડેશ જોઈએ છીએ અને પછી '''ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર''' કોલ થાય છે. | ||
|- | |- | ||
− | | | + | |04:11 |
| આ '''કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ''' છે. | | આ '''કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ''' છે. | ||
|- | |- | ||
− | | | + | |04:13 |
| આપણી પાસે અલગ પેરામીટર સાથે બે કન્સ્ટ્રક્ટર છે. | | આપણી પાસે અલગ પેરામીટર સાથે બે કન્સ્ટ્રક્ટર છે. | ||
|- | |- | ||
− | | | + | |04:17 |
| બંને કન્સ્ટ્રક્ટરને ચોક્કસપણે સમાન નામ હશે. | | બંને કન્સ્ટ્રક્ટરને ચોક્કસપણે સમાન નામ હશે. | ||
|- | |- | ||
− | | | + | |04:20 |
| તો પેરામીટરની ટાઇપ અને સંખ્યા પર આધાર રાખી,'' 'કન્સ્ટ્રક્ટર''' કોલ થાય છે. | | તો પેરામીટરની ટાઇપ અને સંખ્યા પર આધાર રાખી,'' 'કન્સ્ટ્રક્ટર''' કોલ થાય છે. | ||
|- | |- | ||
− | | 04:26 | + | |04:26 |
| ચાલો '''કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ''' ના ફાયદાઓ જોઈએ. | | ચાલો '''કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ''' ના ફાયદાઓ જોઈએ. | ||
|- | |- | ||
− | | | + | |04:30 |
| ધારો કે બે પેરામીટર સાથે કન્સ્ટ્રક્ટર કૉલ કરીએ. | | ધારો કે બે પેરામીટર સાથે કન્સ્ટ્રક્ટર કૉલ કરીએ. | ||
|- | |- | ||
− | | | + | |04:35 |
|તો ટાઇપ કરો, '''''Student s3= new Student();''''' | |તો ટાઇપ કરો, '''''Student s3= new Student();''''' | ||
|- | |- | ||
− | | | + | |04:51 |
| હવે કૌસ અંદર, ધારો કે મેં પ્રથમ '''name''' આરગ્યુમેન્ટ અને પછી '''roll''' '''number''' આપ્યું છે. | | હવે કૌસ અંદર, ધારો કે મેં પ્રથમ '''name''' આરગ્યુમેન્ટ અને પછી '''roll''' '''number''' આપ્યું છે. | ||
|- | |- | ||
− | | | + | |04:58 |
− | | ચાલો જોઈએ શું થાય છે. | + | | ચાલો જોઈએ શું થાય છે.તો ડબલ અવતરણ ચિહ્ન અંદર '''Raju''', અલ્પવિરામ,'''45''' |
|- | |- | ||
− | | | + | |05:08 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
| આપણે એક એરર જોઈએ છીએ જે કહે છે, '''constructor student with the parameter String comma int is undefined.''' | | આપણે એક એરર જોઈએ છીએ જે કહે છે, '''constructor student with the parameter String comma int is undefined.''' | ||
|- | |- | ||
− | | 05:18 | + | |05:18 |
|તો ચાલો કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કરીએ. | |તો ચાલો કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કરીએ. | ||
|- | |- | ||
− | | 05:22 | + | |05:22 |
| તો ટાઇપ કરો, '''''Student''' કૌસ અંદર '''String''' '''the_name''' અલ્પવિરામ '''int''' '''r_no''''' | | તો ટાઇપ કરો, '''''Student''' કૌસ અંદર '''String''' '''the_name''' અલ્પવિરામ '''int''' '''r_no''''' | ||
|- | |- | ||
− | | 05:42 | + | |05:42 |
|તો અહીં પ્રથમ પેરામીટર '''string''' છે અને બીજું પેરામીટર '''int''' છે. | |તો અહીં પ્રથમ પેરામીટર '''string''' છે અને બીજું પેરામીટર '''int''' છે. | ||
|- | |- | ||
− | | 05:52 | + | |05:52 |
|પછી કર્લી કૌસમાં, '''roll_number''' ઇકવલ ટુ '''r_no''' લખો. | |પછી કર્લી કૌસમાં, '''roll_number''' ઇકવલ ટુ '''r_no''' લખો. | ||
|- | |- | ||
− | | 06:05 | + | |06:05 |
| અને'' '''name''' ઇકવલ ટુ '''the_name.''''' | | અને'' '''name''' ઇકવલ ટુ '''the_name.''''' | ||
|- | |- | ||
− | | 06:15 | + | |06:15 |
| પ્રોગ્રામ સેવ કરો. | | પ્રોગ્રામ સેવ કરો. | ||
|- | |- | ||
− | | 06:18 | + | |06:18 |
|હવે આપણે જોઈએ છીએ કે એરર ઉકેલાઈ છે. | |હવે આપણે જોઈએ છીએ કે એરર ઉકેલાઈ છે. | ||
|- | |- | ||
− | | | + | |06:22 |
| ચાલો મેથડ કોલ કરીએ. | | ચાલો મેથડ કોલ કરીએ. | ||
|- | |- | ||
− | | 06:24 | + | |06:24 |
| તો, '''''s3''''' ''ડોટ '' '''''studentDetail.''''' | | તો, '''''s3''''' ''ડોટ '' '''''studentDetail.''''' | ||
|- | |- | ||
− | | | + | |06:29 |
− | | | + | | પ્રોગ્રામ સેવ અને રન કરો. |
|- | |- | ||
− | | | + | |06:35 |
|તો આપણે આઉટપુટ જોઈ શકીએ છીએ, '''45''' અને '''Raju''' | |તો આપણે આઉટપુટ જોઈ શકીએ છીએ, '''45''' અને '''Raju''' | ||
|- | |- | ||
− | | 06:40 | + | |06:40 |
| તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જયારે આપણે '''કન્સ્ટ્રક્ટર''' કોલ કરીએ છીએ, | | તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જયારે આપણે '''કન્સ્ટ્રક્ટર''' કોલ કરીએ છીએ, | ||
|- | |- | ||
− | | 06:43 | + | |06:43 |
| આપણે પેરામીટર જે પાસ કરીએ છીએ તે વિશે ચિંતા કરવાની જરૂર નથી. | | આપણે પેરામીટર જે પાસ કરીએ છીએ તે વિશે ચિંતા કરવાની જરૂર નથી. | ||
|- | |- | ||
− | | 06:47 | + | |06:47 |
|કારણ કે, આપણે વિવિધ પેરામીટર સાથે બહુવિધ'' 'કન્સ્ટ્રક્ટર''' વ્યાખ્યાયિત કર્યું છે. | |કારણ કે, આપણે વિવિધ પેરામીટર સાથે બહુવિધ'' 'કન્સ્ટ્રક્ટર''' વ્યાખ્યાયિત કર્યું છે. | ||
|- | |- | ||
− | | 06:54 | + | |06:54 |
| તેથી યોગ્ય '''કન્સ્ટ્રક્ટર''' ઓવરલોડ થાય છે. | | તેથી યોગ્ય '''કન્સ્ટ્રક્ટર''' ઓવરલોડ થાય છે. | ||
|- | |- | ||
− | | 06:57 | + | |06:57 |
|તેથી આપણે હવે માત્ર એક પેરામીટર લેતું '''કન્સ્ટ્રક્ટર''' વ્યાખ્યાયિત કરીશું. | |તેથી આપણે હવે માત્ર એક પેરામીટર લેતું '''કન્સ્ટ્રક્ટર''' વ્યાખ્યાયિત કરીશું. | ||
|- | |- | ||
− | | 07:02 | + | |07:02 |
| જે '''roll number''' છે. | | જે '''roll number''' છે. | ||
|- | |- | ||
− | | 07:05 | + | |07:05 |
|તો ટાઇપ કરો, '''''Student''' કૌસ અંદર ''' int num'''.'' | |તો ટાઇપ કરો, '''''Student''' કૌસ અંદર ''' int num'''.'' | ||
|- | |- | ||
− | | 07:16 | + | |07:16 |
| ''કર્લી કૌસ અંદર '''roll_number ''' ઇકવલ ટુ '''num'''.'' | | ''કર્લી કૌસ અંદર '''roll_number ''' ઇકવલ ટુ '''num'''.'' | ||
|- | |- | ||
− | | 07:25 | + | |07:25 |
| ''અને '''name''' ઇકવલ ટુ '''no''' '''name'''.'' | | ''અને '''name''' ઇકવલ ટુ '''no''' '''name'''.'' | ||
|- | |- | ||
− | | 07:33 | + | |07:33 |
|હવે ચાલો આ '''કન્સ્ટ્રક્ટર''' કોલ કરીએ. | |હવે ચાલો આ '''કન્સ્ટ્રક્ટર''' કોલ કરીએ. | ||
|- | |- | ||
− | | 07:43 | + | |07:43 |
| તો ટાઇપ કરો, '''''Student''''' '''''s4''''' ' ઇકવલ ટુ'' '''''new''''' '''''Student''''' આ વખતે આપણે માત્ર એક આરગ્યુમેન્ટ પાસ કરીશું. તો ચાલો ''''61''''' પાસ કરીએ. | | તો ટાઇપ કરો, '''''Student''''' '''''s4''''' ' ઇકવલ ટુ'' '''''new''''' '''''Student''''' આ વખતે આપણે માત્ર એક આરગ્યુમેન્ટ પાસ કરીશું. તો ચાલો ''''61''''' પાસ કરીએ. | ||
|- | |- | ||
− | | 08:04 | + | |08:04 |
| પછી '''''s4 '''ડોટ ''' studentDetail ''''' | | પછી '''''s4 '''ડોટ ''' studentDetail ''''' | ||
|- | |- | ||
− | | 08:10 | + | |08:10 |
| પ્રોગ્રામ સેવ અને રન કરો. | | પ્રોગ્રામ સેવ અને રન કરો. | ||
|- | |- | ||
− | | | + | |08:14 |
| તો આઉટપુટમાં આપણે '''roll''' '''number''' તરીકે '''61''' અને '''name''' તરીકે '''no''' '''name''' જોઈએ છીએ. | | તો આઉટપુટમાં આપણે '''roll''' '''number''' તરીકે '''61''' અને '''name''' તરીકે '''no''' '''name''' જોઈએ છીએ. | ||
|- | |- | ||
− | | 08:21 | + | |08:21 |
| આપણે જોઈ શકીએ છીએ, જયારે new એક્ઝીક્યુટ થાય છે ત્યારે, યોગ્ય ઓવરલોડ'' 'કન્સ્ટ્રક્ટર''' કોલ થાય છે. | | આપણે જોઈ શકીએ છીએ, જયારે new એક્ઝીક્યુટ થાય છે ત્યારે, યોગ્ય ઓવરલોડ'' 'કન્સ્ટ્રક્ટર''' કોલ થાય છે. | ||
|- | |- | ||
− | | 08:27 | + | |08:27 |
| સ્પષ્ટ કરેલ પેરામીટર પર આધાર રાખી યોગ્ય '''કન્સ્ટ્રક્ટર''' ઓવરલોડ થાય છે. | | સ્પષ્ટ કરેલ પેરામીટર પર આધાર રાખી યોગ્ય '''કન્સ્ટ્રક્ટર''' ઓવરલોડ થાય છે. | ||
|- | |- | ||
− | | 08:33 | + | |08:33 |
| આ રીતે '''કન્સ્ટ્રક્ટર ઓવરલોડીંગ ''' થાય છે. | | આ રીતે '''કન્સ્ટ્રક્ટર ઓવરલોડીંગ ''' થાય છે. | ||
|- | |- | ||
− | | | + | |08:40 |
| તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, | | તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, | ||
|- | |- | ||
− | | 08:42 | + | |08:42 |
| '''કન્સ્ટ્રક્ટર ઓવરલોડીંગ''' વિષે, | | '''કન્સ્ટ્રક્ટર ઓવરલોડીંગ''' વિષે, | ||
|- | |- | ||
− | | 08:45 | + | |08:45 |
| '''કન્સ્ટ્રક્ટર''' ઓવરલોડ કરવું અને કન્સ્ટ્રક્ટર ઓવરલોડીંગનો ઉપયોગ. | | '''કન્સ્ટ્રક્ટર''' ઓવરલોડ કરવું અને કન્સ્ટ્રક્ટર ઓવરલોડીંગનો ઉપયોગ. | ||
Line 348: | Line 338: | ||
|- | |- | ||
− | | 08:58 | + | |08:58 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, | ||
|- | |- | ||
− | | 09:00 | + | |09:00 |
| નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ [http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial http://spoken-][http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial tutorial.org/What_is_a_Spoken_Tutorial] | | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ [http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial http://spoken-][http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial tutorial.org/What_is_a_Spoken_Tutorial] | ||
|- | |- | ||
− | | 09:06 | + | |09:06 |
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. | ||
|- | |- | ||
− | | 09:09 | + | |09:09 |
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો | | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો | ||
|- | |- | ||
− | | | + | |09:12 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, | ||
|- | |- | ||
− | | 09:15 | + | |09:15 |
| સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. | | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. | ||
|- | |- | ||
− | | 09:17 | + | |09:17 |
| જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. | | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. | ||
|- | |- | ||
− | | 09:20 | + | |09:20 |
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. | |વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. | ||
|- | |- | ||
− | | | + | |09:26 |
|સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | |સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | ||
|- | |- | ||
− | | 09:30 | + | |09:30 |
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | ||
|- | |- | ||
− | | 09:35 | + | |09:35 |
− | | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે | + | | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે [http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro] |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | |09:43 |
|અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | |અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | ||
|- | |- | ||
− | | 09:46 | + | |09:46 |
− | | જોડાવા બદ્દલ આભાર. | + | | જોડાવા બદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|} | |} |
Latest revision as of 12:10, 28 February 2017
Time | Narration |
00:03 | જાવામાં constructor overloading પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
00:10 | constructor overloading શું છે? |
00:13 | અને કન્સ્ટ્રક્ટર ઓવરલોડ કેવી રીતે કરવું |
00:16 | અહીં આપણે વાપરી રહ્યા છીએ
ઉબુન્ટુ આવૃત્તિ 11.10 OS, જાવા ડેવલપમેન્ટ કિટ 1.6, એક્લિપ્સ 3.7.0 |
00:27 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને ખબર હોવી જોઈએ કે, |
00:30 | એક્લીપ્સની મદદથી જાવામાં કન્સ્ટ્રકટર કેવી રીતે બનાવવું. |
00:34 | જો નહી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે દર્શાવેલ અમારી વેબસાઈટ જુઓ, (http://www.spoken-tutorial.org) |
00:40 | કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ શું છે? |
00:43 | ક્લાસ માટે બહુવિધ કન્સ્ટ્રકટર્સ વ્યાખ્યાયિત કરો. |
00:46 | તેઓ પરિમાણો નંબર અથવા ટાઇપથી અલગ હોવા જોઈએ. |
00:50 | ચાલો હવે જોઈએ કન્સ્ટ્રક્ટર કેવી રીતે ઓવરલોડ કરવું. |
00:54 | એક્લીપ્સ માં, મારી પાસે બે વેરિયેબલ અને એક મેથડ સાથે ક્લાસ Student છે. |
01:03 | ચાલો પ્રથમ પેરામીટરાઈઝ્ડ કન્સ્ટ્રક્ટર બનાવીએ. |
01:07 | તો ટાઇપ કરો, Student કૌંસ અંદર int number અલ્પવિરામ String the_name. |
01:26 | કર્લી કૌંસ અંદર, ટાઇપ કરો, roll_number is' ઇકવલ ટુ number. |
01:38 | And name is ઇકવલ ટુ the_name |
01:46 | તો આપણી પાસે કોઈ પણ પેરામીટર વગરનું કન્સ્ટ્રક્ટર છે. |
01:51 | ચાલો આ કન્સ્ટ્રક્ટર કોલ કરીએ. |
01:53 | તો name મેથડમાં, ટાઇપ કરો, new Student કૌસ, અર્ધવિરામ |
02:03 | આપણે એરર જોઈએ છીએ, તે કહે છે, constructor Student is undefined. |
02:10 | કારણ માત્ર એ છે કે આપણે કન્સ્ટ્રક્ટર બે પેરામીટર સાથે બનાવ્યું છે. |
02:16 | અને આપણે પેરામીટર વગરનું કન્સ્ટ્રક્ટર કોલ કરી રહ્યા છીએ. |
02:22 | તો આપણે આરગ્યુમેન્ટ પાસ કરવું પડશે. |
02:25 | તો કૌસ અંદર, ટાઇપ કરો 22 અલ્પવિરામ ડબલ અવતરણ ચિહ્ન અંદર Ram. |
02:33 | આપણે જોશું કે એરર ઉકેલવામાં આવેલ છે. |
02:36 | ચાલો મેથડ કોલ કરીએ. |
02:38 | તો new આગળ, ટાઇપ કરો, Student s 'ઇકવલ ટુ new student. |
02:45 | હવે ઓબ્જેક્ટ s નો ઉપયોગ કરીને studentDetail() મેથડ ફરી કોલ કરો. |
02:53 | પ્રોગ્રામ Save અને Run કરો. |
02:58 | આપણે આઉટપુટ 22 અને Ram જોઈ શકીએ છીએ. |
03:03 | હવે કોઈ પણ પેરામીટર વગર કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કરીએ. |
03:07 | તો ટાઇપ કરો, Student કૌસ, |
03:12 | કર્લી કૌસ અંદર roll_number ઇકવલ ટુ 0. |
03:21 | અને name ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્ન અંદર હાયફ્ન, એટલે કે કોઈ નામ નહી. |
03:30 | તેથી હવે આપણે કોઈ પણ પેરામીટર વગરનું કન્સ્ટ્રક્ટર કોલ કરી શકીએ છીએ. |
03:35 | તો ટાઇપ કરો, Student s1 ઇકવલ ટુ new Student કૌસ અર્ધવિરામ. |
03:47 | આ સમયે આપણને કોઈ એરર મળી નથી, કારણ કે આપણે કોઈ પણ પેરામીટર વગરનું કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કર્યું છે. |
03:55 | પછી s1 ડોટ studentDetail. |
04:01 | પ્રોગ્રામ સેવ અને રન કરો. |
04:04 | તો આઉટપુટમાં આપણે શૂન્ય અને ડેશ જોઈએ છીએ અને પછી ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોલ થાય છે. |
04:11 | આ કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ છે. |
04:13 | આપણી પાસે અલગ પેરામીટર સાથે બે કન્સ્ટ્રક્ટર છે. |
04:17 | બંને કન્સ્ટ્રક્ટરને ચોક્કસપણે સમાન નામ હશે. |
04:20 | તો પેરામીટરની ટાઇપ અને સંખ્યા પર આધાર રાખી, 'કન્સ્ટ્રક્ટર' કોલ થાય છે. |
04:26 | ચાલો કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ ના ફાયદાઓ જોઈએ. |
04:30 | ધારો કે બે પેરામીટર સાથે કન્સ્ટ્રક્ટર કૉલ કરીએ. |
04:35 | તો ટાઇપ કરો, Student s3= new Student(); |
04:51 | હવે કૌસ અંદર, ધારો કે મેં પ્રથમ name આરગ્યુમેન્ટ અને પછી roll number આપ્યું છે. |
04:58 | ચાલો જોઈએ શું થાય છે.તો ડબલ અવતરણ ચિહ્ન અંદર Raju, અલ્પવિરામ,45 |
05:08 | આપણે એક એરર જોઈએ છીએ જે કહે છે, constructor student with the parameter String comma int is undefined. |
05:18 | તો ચાલો કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કરીએ. |
05:22 | તો ટાઇપ કરો, Student કૌસ અંદર String the_name અલ્પવિરામ int r_no |
05:42 | તો અહીં પ્રથમ પેરામીટર string છે અને બીજું પેરામીટર int છે. |
05:52 | પછી કર્લી કૌસમાં, roll_number ઇકવલ ટુ r_no લખો. |
06:05 | અને name ઇકવલ ટુ the_name. |
06:15 | પ્રોગ્રામ સેવ કરો. |
06:18 | હવે આપણે જોઈએ છીએ કે એરર ઉકેલાઈ છે. |
06:22 | ચાલો મેથડ કોલ કરીએ. |
06:24 | તો, s3 ડોટ studentDetail. |
06:29 | પ્રોગ્રામ સેવ અને રન કરો. |
06:35 | તો આપણે આઉટપુટ જોઈ શકીએ છીએ, 45 અને Raju |
06:40 | તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જયારે આપણે કન્સ્ટ્રક્ટર કોલ કરીએ છીએ, |
06:43 | આપણે પેરામીટર જે પાસ કરીએ છીએ તે વિશે ચિંતા કરવાની જરૂર નથી. |
06:47 | કારણ કે, આપણે વિવિધ પેરામીટર સાથે બહુવિધ 'કન્સ્ટ્રક્ટર' વ્યાખ્યાયિત કર્યું છે. |
06:54 | તેથી યોગ્ય કન્સ્ટ્રક્ટર ઓવરલોડ થાય છે. |
06:57 | તેથી આપણે હવે માત્ર એક પેરામીટર લેતું કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કરીશું. |
07:02 | જે roll number છે. |
07:05 | તો ટાઇપ કરો, Student કૌસ અંદર int num. |
07:16 | કર્લી કૌસ અંદર roll_number ઇકવલ ટુ num. |
07:25 | અને name ઇકવલ ટુ no name. |
07:33 | હવે ચાલો આ કન્સ્ટ્રક્ટર કોલ કરીએ. |
07:43 | તો ટાઇપ કરો, Student s4 ' ઇકવલ ટુ new Student આ વખતે આપણે માત્ર એક આરગ્યુમેન્ટ પાસ કરીશું. તો ચાલો '61 પાસ કરીએ. |
08:04 | પછી s4 ડોટ studentDetail |
08:10 | પ્રોગ્રામ સેવ અને રન કરો. |
08:14 | તો આઉટપુટમાં આપણે roll number તરીકે 61 અને name તરીકે no name જોઈએ છીએ. |
08:21 | આપણે જોઈ શકીએ છીએ, જયારે new એક્ઝીક્યુટ થાય છે ત્યારે, યોગ્ય ઓવરલોડ 'કન્સ્ટ્રક્ટર' કોલ થાય છે. |
08:27 | સ્પષ્ટ કરેલ પેરામીટર પર આધાર રાખી યોગ્ય કન્સ્ટ્રક્ટર ઓવરલોડ થાય છે. |
08:33 | આ રીતે કન્સ્ટ્રક્ટર ઓવરલોડીંગ થાય છે. |
08:40 | તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
08:42 | કન્સ્ટ્રક્ટર ઓવરલોડીંગ વિષે, |
08:45 | કન્સ્ટ્રક્ટર ઓવરલોડ કરવું અને કન્સ્ટ્રક્ટર ઓવરલોડીંગનો ઉપયોગ. |
08:50 | સેલ્ફ એસેસમેન્ટ માટે, Employee ક્લાસ માટે બહુવિધ કન્સ્ટ્રકટર્સ બનાવો અને કન્સ્ટ્રક્ટર ઓવરલોડ કરો. |
08:58 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, |
09:00 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
09:06 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
09:09 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
09:12 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
09:15 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
09:17 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
09:20 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
09:26 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09:30 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
09:35 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
09:43 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
09:46 | જોડાવા બદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |