Difference between revisions of "C-and-C++/C3/Working-With-2D-Arrays/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 118: | Line 118: | ||
| 01:59 | | 01:59 | ||
| અને 3 પંક્તિઓ અને 4 કૉલમ સાથે ફરીથી num2 | | અને 3 પંક્તિઓ અને 4 કૉલમ સાથે ફરીથી num2 | ||
− | |||
|- | |- |
Latest revision as of 17:18, 15 July 2014
Time | Narration |
00:02 | C અને C++ માં 2 ડાયમેન્શનલ એરે પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
00:11 | 2 ડાયમેન્શનલ એરે શું છે? |
00:13 | આપણે ઉદાહરણ મારફતે આ કરીશું. |
00:16 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, |
00:19 | હું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ આવૃત્તિ 11.10 |
00:23 | ઉબુન્ટુમાં gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું. |
00:30 | ચાલો '2 ડાયમેન્શનલ અરે ના પરિચય સાથે શરૂ કરીએ. |
00:34 | 2-D એરે રો કૉલમ મેટ્રિક્સ માં સંગ્રહિત થાય છે. |
00:38 | ડાબી ઈન્ડેક્સ રો સૂચવે છે. |
00:42 | જમણી ઈન્ડેક્સ કોલમ સૂચવે છે |
00:45 | C અને C++ માં મેટ્રીક્સ અથવા એરેની શરૂઆતનું ઇન્ડેક્સ હંમેશા 0 હોય છે. |
00:52 | અહીં આપણે 2 ડાયમેન્શનલ એરે જોઈ શકીએ છીએ. |
00:55 | રો કોલમ મેટ્રીક્સમાં શરૂઆતની ઇન્ડેક્સ 0 છે. |
01:01 | હવે 2 ડાયમેન્શનલ અરે કેવી રીતે જાહેર કરવું તે જોઈએ. |
01:05 | આ માટે સીન્ટેક્ષ છે: |
01:07 | data-type arr_name[row] [col]; |
01:13 | દા.ત.અહીં આપણે 2 ડાયમેન્શનલ એરે જાહેર કર્યું છે, num [2] [3];. |
01:22 | હવે ચાલો ઉદાહરણ જોઈએ. |
01:24 | મેં પહેલેથી પ્રોગ્રામ લખ્યો છે |
01:26 | ચાલો તે ખોલીએ. |
01:28 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ 2d-array.c છે. |
01:34 | આ પ્રોગ્રામમાં આપણે 2 ડાયમેન્શનલ એરેના એલીમેન્ટોના સરવાળાની ગણતરી કરીશું. |
01:41 | ચાલો હું કોડ સમજાવું. |
01:44 | આ આપણીheader file છે. |
01:47 | આ આપણું main function છે. |
01:49 | અહીં આપણે વેરિયેબલ i અને j જાહેર કર્યું છે. |
01:53 | પછી આપણે 3 પંક્તિઓ અને 4 કૉલમ સાથે num1 જાહેર કર્યુ છે |
01:59 | અને 3 પંક્તિઓ અને 4 કૉલમ સાથે ફરીથી num2 |
02:04 | num1 અને num2 2 ડાયમેન્શનલ એરે છે. |
02:08 | અહીં આપણે num1 મેટ્રિક્સના એલીમેન્ટો યુઝર ઇનપુટ તરીકે લઈએ છીએ. |
02:14 | આ એલીમેન્ટો રો મુજબ સંગ્રહિત થાય છે. |
02:17 | આપણે માનીએ છીએ કે,i રો માટે અને j કૉલમ માટે છે. |
02:23 | આ for લૂપ i 0 થી 2 સુધી ચાલે છે એ કન્ડીશન તપાસ કરે છે. |
02:28 | આ for લૂપ j 0 થી 3 સુધી ચાલે છે એ કન્ડીશન તપાસ કરે છે. |
02:34 | એ જ રીતે, અહીં આપણે મેટ્રિક્સ num2 ના એલીમેન્ટો યુઝર દ્વારા ઇનપુટ તરીકે લઈશું. |
02:41 | અહીં આપણે મેટ્રિક્સ num1 પ્રદર્શિત કરીશું. |
02:44 | અહીં ટર્મિનલ પર મેટ્રિક્સ ગોઠવવા માટે %3d વપરાય છે. |
02:50 | હવે અહીં અમે 'num2' મેટ્રિક્સ પ્રદર્શિત કરીશું. |
02:53 | પછી આપણે num1 મેટ્રિક્સ અને num2 મેટ્રિક્સ ઉમેરીશું. |
02:57 | અને પરિણામ પ્રદર્શિત કરીશું. |
03:00 | આ આપણું રીટર્ન સ્ટેટમેન્ટ છે. |
03:02 | હવે, Save ઉપર ક્લિક કરો. |
03:05 | ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરીએ. |
03:08 | તમારા કીબોર્ડ ઉપર Ctrl, Alt અને T કીઝ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. |
03:15 | કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો, |
03:17 | gcc 2d-array.c -o arr અને enter ડબાઓ. |
03:29 | એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./ arr હવે enter ડબાઓ. |
03:34 | અહીં આપણે જોઈ શકીએ છીએ, enter the element of 3 into 4 array num1. |
03:40 | આપણે હવે વેલ્યુઝ દાખલ કરીશું. |
03:52 | હવે આપણે જોઈશું, enter the element of 3 into 4 array num2 |
03:58 | હું વેલ્યુઝ દાખલ કરીશ, |
04:11 | આઉટપુટ પ્રદર્શિત થાય છે, |
04:13 | આપણે જોઈ શકીએ છીએ, num1 matrix. |
04:17 | અહીં આપણે જોઈ શકીએ છીએ, num2 matrix. |
04:20 | અને આ num1 અને num2 નો સરવાળો છે. |
04:24 | હવે આપણે સમાન પ્રોગ્રામ C++ માં કેવી રીતે એકઝીક્યુટ કરીશું તે જોઈશું. |
04:30 | મેં પહેલેથી જ પ્રોગ્રામને નામ આપેલ છે. હું તે ખોલીશ અને સમજાવિશ. |
04:34 | આ C++ માં 2 ડાયમેન્શનલ એરે માટેનો પ્રોગ્રામ છે. |
04:39 | નોંધ લો કે આપણી ફાઈલ નું નામ 2d-array.cpp' છે. એક્સટેશન .cpp છે. |
04:48 | ચાલો હું કોડ સમજાવું. આ આપણી હેડર ફાઈલ iostream તરીકે છે. |
04:53 | આ આપણું using સ્ટેટ મેન્ટ છે. |
04:56 | આ આપણું main function છે. |
04:58 | અહીં આપણી પાસે cout ફન્કશન છે. કારણ કે C++ માં આઉટપુટ પ્રિન્ટ કરવા માટે આપણે cout નો ઉપયોગ કરીએ છીએ. |
05:06 | પછી આપણી પાસે cin ફન્કશન છે, આપણે C++ માં લાઈન વાચવા માટે cin' નો ઉપયોગ કરીએ છીએ. |
05:14 | અહીં આપણે \t નો ઉપયોગ કર્યો છે, જેનો અર્થ આડી ટેબ થાય છે, જે 4 સ્પેસ સમાન છે. |
05:21 | બાકીનો કોડ આપણા C કોડ સમાન છે. હવે Save' પર ક્લિક કરો. |
05:27 | ચાલો એકઝીક્યુટ કરીએ. |
05:29 | આપણા ટર્મિનલ ઉપર પાછા આવો. |
05:31 | ચાલો હું પ્રોમ્પ્ટ ક્લીયર કરું. |
05:34 | કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો, g++ 2d- array.cpp -o arr1 અને એન્ટર દબાવો. |
05:47 | એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./arr1. અને એન્ટર દબાવો. |
05:53 | અહીં આપણે જોશું, enter the element of 3 into 4 array num1. |
05:58 | હું વેલ્યુઝ એન્ટર કરીશ. |
06:08 | પછી આપણે જોશું, enter the elements of 3 into 4 array num2. |
06:14 | હું વેલ્યુઝ એન્ટર કરીશ. |
06:24 | આઉટપુટ પ્રદર્શિત થાય છે , આપણે num1 matrx, num2 matrix જોઈશું. |
06:32 | અને આ num1 અને num2 નો સરવાળો છે. |
06:36 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06:39 | આપણી સ્લીદ્સ પર પાછા આવો. સારાંશ માટે, |
06:43 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
06:45 | 2D અરેમાં એલીમેન્ટો ઉમેરવું. |
06:49 | 2D અરે પ્રિન્ટ કરવું. |
06:51 | અને 2D અરેનો સરવાળા ની ગણતરી કરવી. |
06:55 | અસાઇનમેન્ટ તરીકે, |
06:56 | યુઝર પાસેથી બે 2D અરે ઈનપુટ લેતો પ્રોગ્રામ લખો. |
07:02 | તેમની બાદબાકી કરો અને પરિણામ શોધો. |
07:05 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
07:08 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
07:11 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
07:16 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
07:18 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
07:21 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
07:26 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
07:33 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:37 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
07:44 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે |
07:49 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |