Difference between revisions of "Digital-Divide/D0/How-to-manage-the-train-ticket/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
(4 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
|- | |- | ||
− | |00 | + | |00:01 |
− | |'''IRCTC''' પર ખરીદી કરેલ ટ્રેઈન ટીકીટોની | + | |'''IRCTC''' પર ખરીદી કરેલ ટ્રેઈન ટીકીટોની ગોઠવણી પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
− | |00 | + | |00:09 |
|આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે '''irctc''' ની પહેલાના ટ્રાન્ઝેક્શનની ગોઠવણ કરવી. | |આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે '''irctc''' ની પહેલાના ટ્રાન્ઝેક્શનની ગોઠવણ કરવી. | ||
|- | |- | ||
− | |00 | + | |00:16 |
|આપણે જોઈશું કે કેવી રીતે ટીકીટોની સ્થિતિની તપાસ કરવી. | |આપણે જોઈશું કે કેવી રીતે ટીકીટોની સ્થિતિની તપાસ કરવી. | ||
|- | |- | ||
− | |00 | + | |00:22 |
|કેવી રીતે ટીકીટ પ્રીંટ કરવી, | |કેવી રીતે ટીકીટ પ્રીંટ કરવી, | ||
|- | |- | ||
− | |00 | + | |00:25 |
| કેવી રીતે ટીકીટ રદ્દ કરવી, | | કેવી રીતે ટીકીટ રદ્દ કરવી, | ||
|- | |- | ||
− | |00 | + | |00:27 |
− | | કેવી રીતે રદ્દ | + | | કેવી રીતે રદ્દ થયેલી હિસ્ટ્રી અને પરત કરેલી રકમનાં સ્વયંસંચાલિત ઈ-મેઈલને જોવું. |
|- | |- | ||
− | |00 | + | |00:35 |
|ટ્રેઈન ટીકીટ બુકિંગ માટે અહીં ખાનગી વેબસાઈટ છે. | |ટ્રેઈન ટીકીટ બુકિંગ માટે અહીં ખાનગી વેબસાઈટ છે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:39 |
| આપણે કેટલીક લોકપ્રિય વેબસાઈટો જોઈશું. | | આપણે કેટલીક લોકપ્રિય વેબસાઈટો જોઈશું. | ||
|- | |- | ||
− | |00 | + | |00:43 |
|આપણે તેની સરખામણી '''IRCTC''' સાથે કરીશું. | |આપણે તેની સરખામણી '''IRCTC''' સાથે કરીશું. | ||
|- | |- | ||
− | |00 | + | |00:48 |
|આપણે હવે '''IRCTC''' પર પાસ બુકિંગ કરવાનું જોઈશું, ચાલો હું '''IRCTC''' વેબસાઈટમાં લોગીન કરું. | |આપણે હવે '''IRCTC''' પર પાસ બુકિંગ કરવાનું જોઈશું, ચાલો હું '''IRCTC''' વેબસાઈટમાં લોગીન કરું. | ||
|- | |- | ||
− | |01 | + | |01:13 |
|હું નીચે સ્ક્રોલ કરું. | |હું નીચે સ્ક્રોલ કરું. | ||
|- | |- | ||
− | |01 | + | |01:15 |
|ચાલો હું ટ્રાન્ઝેક્શન લીંક અને તમારી બૂક કરેલ હિસ્ટ્રી પર ક્લિક કરું. | |ચાલો હું ટ્રાન્ઝેક્શન લીંક અને તમારી બૂક કરેલ હિસ્ટ્રી પર ક્લિક કરું. | ||
|- | |- | ||
− | |01 | + | |01:21 |
|બૂક કરેલ હિસ્ટ્રી પર જઈએ, તે પાસવર્ડ દાખલ કરવા કહે છે. | |બૂક કરેલ હિસ્ટ્રી પર જઈએ, તે પાસવર્ડ દાખલ કરવા કહે છે. | ||
|- | |- | ||
− | |01 | + | |01:27 |
|ચાલો હું પાસવર્ડ દાખલ કરું. '''Go''' દબાવો. | |ચાલો હું પાસવર્ડ દાખલ કરું. '''Go''' દબાવો. | ||
|- | |- | ||
− | |01 | + | |01:38 |
|તે દર્શાવે છે કે '''PNR''' ક્રમાંક શું છે. | |તે દર્શાવે છે કે '''PNR''' ક્રમાંક શું છે. | ||
|- | |- | ||
− | |01 | + | |01:44 |
|ટીકીટોની યાદી અહીં આપી છે. | |ટીકીટોની યાદી અહીં આપી છે. | ||
|- | |- | ||
− | |01 | + | |01:46 |
| હું આ ક્લિક કરું અને '''PNR''' સ્થિતિ મેળવું. આ દર્શાવે છે '''wait listed 162'''. | | હું આ ક્લિક કરું અને '''PNR''' સ્થિતિ મેળવું. આ દર્શાવે છે '''wait listed 162'''. | ||
|- | |- | ||
− | |01 | + | |01:57 |
|જો તમે આ બંધ કરો છો હું પ્રીંટઆઉટ લઇ શકું છું, આ દબાવો. | |જો તમે આ બંધ કરો છો હું પ્રીંટઆઉટ લઇ શકું છું, આ દબાવો. | ||
|- | |- | ||
− | |02 | + | |02:07 |
− | |આમાં હવે જો હું પ્રીંટ કહીશ તો તે તેને પ્રીંટ કરશે. | + | |આમાં હવે જો હું પ્રીંટ કહીશ તો, તે તેને પ્રીંટ કરશે. |
|- | |- | ||
− | |02 | + | |02:12 |
|હું સ્લાઈડ પર પાછી આવી છું. ચાલો આગળની સ્લાઈડ પર જઈએ. | |હું સ્લાઈડ પર પાછી આવી છું. ચાલો આગળની સ્લાઈડ પર જઈએ. | ||
|- | |- | ||
− | |02 | + | |02:17 |
| આપણે હવે જોઈશું કે કેવી રીતે ટીકીટ રદ્દ કરવી. | | આપણે હવે જોઈશું કે કેવી રીતે ટીકીટ રદ્દ કરવી. | ||
|- | |- | ||
− | |02 | + | |02:21 |
|માનો કે હું આ ટીકીટને રદ્દ કરવા માંગું છું તો હું શું કરું છું. | |માનો કે હું આ ટીકીટને રદ્દ કરવા માંગું છું તો હું શું કરું છું. | ||
|- | |- | ||
− | |02 | + | |02:24 |
| તો ચાલો આ ટીકીટ રદ્દ કરીએ. | | તો ચાલો આ ટીકીટ રદ્દ કરીએ. | ||
|- | |- | ||
− | |02 | + | |02:41 |
| ઠીક છે, તો હું આ રદ્દ કરવા માંગું છું, હું આ પસંદ કરું. | | ઠીક છે, તો હું આ રદ્દ કરવા માંગું છું, હું આ પસંદ કરું. | ||
|- | |- | ||
− | |02 | + | |02:44 |
|મને આ ટીકીટ જોઈતી નથી. | |મને આ ટીકીટ જોઈતી નથી. | ||
|- | |- | ||
− | |02 | + | |02:55 |
|આ દર્શાવે છે, select for cancel, તમારે આ પસંદ કરવું પડે છે આનું કારણ એ છે કે અમુક વખતે મુસાફરી માટે તમે ૧ કરતા વધારે વ્યક્તિઓ માટે ટીકીટ બૂક કરાવી હોય છે. | |આ દર્શાવે છે, select for cancel, તમારે આ પસંદ કરવું પડે છે આનું કારણ એ છે કે અમુક વખતે મુસાફરી માટે તમે ૧ કરતા વધારે વ્યક્તિઓ માટે ટીકીટ બૂક કરાવી હોય છે. | ||
|- | |- | ||
− | |03 | + | |03:07 |
− | |તેને આંશિક રદ્દ કરવું શક્ય છે, ધારો કે ૨ માણસ મુસાફરી કરે છે અને તમે કોઈ એક | + | |તેને આંશિક રદ્દ કરવું શક્ય છે, ધારો કે ૨ માણસ મુસાફરી કરે છે અને તમે કોઈ એક વ્યક્તિ ટીકીટ રદ્દ કરવા માંગો છો. |
|- | |- | ||
− | |03 | + | |03:15 |
|તમે ફક્ત એ જ વ્યક્તિનાં બોક્સને ચેક કરો છો. તો ચાલો આ ક્લિક કરીએ અને ત્યારબાદ ટીકીટ રદ્દ કરીએ. | |તમે ફક્ત એ જ વ્યક્તિનાં બોક્સને ચેક કરો છો. તો ચાલો આ ક્લિક કરીએ અને ત્યારબાદ ટીકીટ રદ્દ કરીએ. | ||
|- | |- | ||
− | |03 | + | |03:22 |
|હવે આ દર્શાવે છે કે Are you sure you want to cancel the E-ticket હું Ok કહીશ. | |હવે આ દર્શાવે છે કે Are you sure you want to cancel the E-ticket હું Ok કહીશ. | ||
|- | |- | ||
− | |03 | + | |03:33 |
|ઠીક છે આ cancellation status details દર્શાવે છે. આ દર્શાવે છે cash deducted 20 rupees. .. | |ઠીક છે આ cancellation status details દર્શાવે છે. આ દર્શાવે છે cash deducted 20 rupees. .. | ||
|- | |- | ||
− | |03 | + | |03:39 |
− | |Cash paid Rs.89. વાસ્તવમાં ઓનલાઈન સેવા માટે | + | |Cash paid Rs.89. વાસ્તવમાં ઓનલાઈન સેવા માટે ૧૦ રૂપિયા ચૂકવ્યા હતા. |
|- | |- | ||
− | |03 | + | |03:45 |
|રોકડ ૨૦ રૂપિયા કપાયા છે. | |રોકડ ૨૦ રૂપિયા કપાયા છે. | ||
|- | |- | ||
− | |03 | + | |03:47 |
| મને રોકડ ૬૯ રૂપિયા મળ્યા છે અને નોંધ લો કે તેને એ ખાતામાં ચુકવવામાં આવશે જેમાંથી વાસ્તવમાં પૈસા ગયા છે. | | મને રોકડ ૬૯ રૂપિયા મળ્યા છે અને નોંધ લો કે તેને એ ખાતામાં ચુકવવામાં આવશે જેમાંથી વાસ્તવમાં પૈસા ગયા છે. | ||
|- | |- | ||
− | |03 | + | |03:57 |
|જો તમે ઈચ્છો છો તો હું પ્રીંટ આઉટ લઇ શકું છું. | |જો તમે ઈચ્છો છો તો હું પ્રીંટ આઉટ લઇ શકું છું. | ||
|- | |- | ||
− | |04 | + | |04:01 |
| હું હિસ્ટ્રી પર પાછી જઈ શકું છું હું સ્લાઈડ પર પાછી આવી છું. | | હું હિસ્ટ્રી પર પાછી જઈ શકું છું હું સ્લાઈડ પર પાછી આવી છું. | ||
− | |||
|- | |- | ||
− | |04 | + | |04:07 |
|ચાલો આગળની સ્લાઈડ પર જઈએ. | |ચાલો આગળની સ્લાઈડ પર જઈએ. | ||
|- | |- | ||
− | |04 | + | |04:10 |
|હું હવે સમજાવીશ કે કેવી રીતે રદ્દ થયેલાની હિસ્ટ્રી જોવી. | |હું હવે સમજાવીશ કે કેવી રીતે રદ્દ થયેલાની હિસ્ટ્રી જોવી. | ||
|- | |- | ||
− | |04 | + | |04:17 |
|તો ફરીથી હું રદ્દ થયેલ હિસ્ટ્રી જોઈ શકું છું. | |તો ફરીથી હું રદ્દ થયેલ હિસ્ટ્રી જોઈ શકું છું. | ||
|- | |- | ||
− | |04 | + | |04:26 |
| તો ચાલો હું મારો પાસવર્ડ દાખલ કરું. | | તો ચાલો હું મારો પાસવર્ડ દાખલ કરું. | ||
+ | |||
|- | |- | ||
− | |04 | + | |04:31 |
| '''Go''' દબાવું. | | '''Go''' દબાવું. | ||
|- | |- | ||
− | |04 | + | |04:35 |
− | | આ દર્શાવે છે | + | | આ દર્શાવે છે the history for the canceled PNR will be available following day of cancellation ,ઠીક છે. |
− | + | ||
|- | |- | ||
− | |04 | + | |04:47 |
|પરંતુ તે તરત બતાવી રહ્યું છે. તો તમામ રદ્દ ટીકીટો અહીં યાદીબદ્ધ થશે. | |પરંતુ તે તરત બતાવી રહ્યું છે. તો તમામ રદ્દ ટીકીટો અહીં યાદીબદ્ધ થશે. | ||
|- | |- | ||
− | |04 | + | |04:54 |
|હું સ્લાઈડ પર પાછી આવી છું. | |હું સ્લાઈડ પર પાછી આવી છું. | ||
|- | |- | ||
− | |04 | + | |04:56 |
|ચાલો આગળની સ્લાઈડ પર જઈએ. | |ચાલો આગળની સ્લાઈડ પર જઈએ. | ||
− | |||
|- | |- | ||
− | |04 | + | |04:59 |
| હું હવે પરત કરેલી રકમનું સ્વયંસંચાલિત ઈ-મેઈલ બતાવીશ. | | હું હવે પરત કરેલી રકમનું સ્વયંસંચાલિત ઈ-મેઈલ બતાવીશ. | ||
|- | |- | ||
− | |05 | + | |05:07 |
|મેં આ ઈ-મેઈલને પહેલાથી ખોલ્યો છે. | |મેં આ ઈ-મેઈલને પહેલાથી ખોલ્યો છે. | ||
|- | |- | ||
− | |05 | + | |05:09 |
|આ દર્શાવે છે કે, અહીં આપેલ '''PNR''' માટે રૂ. ૬૯ પાછા આપવામાં આવશે. | |આ દર્શાવે છે કે, અહીં આપેલ '''PNR''' માટે રૂ. ૬૯ પાછા આપવામાં આવશે. | ||
|- | |- | ||
− | |05 | + | |05:21 |
| હું સ્લાઈડ પર પાછી આવી છું. ચાલો આગળની સ્લાઈડ પર જઈએ. | | હું સ્લાઈડ પર પાછી આવી છું. ચાલો આગળની સ્લાઈડ પર જઈએ. | ||
|- | |- | ||
− | |05 | + | |05:26 |
|ટ્રેઈન બુકિંગ માટે અહીં અમુક ઉપયોગી ખાનગી વેબસાઈટ છે. | |ટ્રેઈન બુકિંગ માટે અહીં અમુક ઉપયોગી ખાનગી વેબસાઈટ છે. | ||
|- | |- | ||
− | |05 | + | |05:30 |
| આપણે તેને હવે જોઈશું. | | આપણે તેને હવે જોઈશું. | ||
|- | |- | ||
− | |05 | + | |05:38 |
| મેં પહેલાથી જ '''Clear trip''' ખોલી છે. | | મેં પહેલાથી જ '''Clear trip''' ખોલી છે. | ||
− | |||
|- | |- | ||
− | |05 | + | |05:41 |
| હું તમને '''Make my trip''' નું પુષ્ઠ બતાવું. | | હું તમને '''Make my trip''' નું પુષ્ઠ બતાવું. | ||
|- | |- | ||
− | |05 | + | |05:48 |
| '''Yatra.com''' નાં વેબ પુષ્ઠને જોઈએ. | | '''Yatra.com''' નાં વેબ પુષ્ઠને જોઈએ. | ||
|- | |- | ||
− | |05 | + | |05:52 |
| સ્લાઈડ પર પાછા જઈએ. ચાલો હું આગળની સ્લાઈડ પર જઉં. | | સ્લાઈડ પર પાછા જઈએ. ચાલો હું આગળની સ્લાઈડ પર જઉં. | ||
|- | |- | ||
− | |05 | + | |05:58 |
| આપણે હવે '''IRCTC''' ની સરખામણી ખાનગી વેબસાઈટથી કરીશું. | | આપણે હવે '''IRCTC''' ની સરખામણી ખાનગી વેબસાઈટથી કરીશું. | ||
|- | |- | ||
− | |06 | + | |06:03 |
| '''IRCTC''' નાં શું ફાયદાઓ છે? | | '''IRCTC''' નાં શું ફાયદાઓ છે? | ||
|- | |- | ||
− | |06 | + | |06:06 |
| ખાનગી વેબસાઈટ પર તમામ ટ્રેઇનો યાદીબદ્ધ નથી. | | ખાનગી વેબસાઈટ પર તમામ ટ્રેઇનો યાદીબદ્ધ નથી. | ||
|- | |- | ||
− | |06 | + | |06:10 |
|ખાનગી વેબસાઈટ ઘણી મોંઘી છે લગભગ ૨૦ રૂપિયા જેટલી. | |ખાનગી વેબસાઈટ ઘણી મોંઘી છે લગભગ ૨૦ રૂપિયા જેટલી. | ||
|- | |- | ||
− | |06 | + | |06:16 |
| ખાનગી વેબસાઈટ સવારે મોડેથી ખુલે છે, | | ખાનગી વેબસાઈટ સવારે મોડેથી ખુલે છે, | ||
|- | |- | ||
− | |06 | + | |06:19 |
| '''irctc''' કરતા ખાનગી વેબ સાઈટ પર ટૂંકો સમય ગાળો મળે છે જ્યાં '''irctc''' સવારે ૮ વાગે ખુલે છે ત્યાં ખાનગી વેબસાઈટ સવારે ૧૦ વાગે ખુલે છે. | | '''irctc''' કરતા ખાનગી વેબ સાઈટ પર ટૂંકો સમય ગાળો મળે છે જ્યાં '''irctc''' સવારે ૮ વાગે ખુલે છે ત્યાં ખાનગી વેબસાઈટ સવારે ૧૦ વાગે ખુલે છે. | ||
|- | |- | ||
− | |06 | + | |06:29 |
|ઉદાહરણ માટે હવે આપણે ખાનગી વેબસાઈટનાં ફાયદાઓ જોઈશું. | |ઉદાહરણ માટે હવે આપણે ખાનગી વેબસાઈટનાં ફાયદાઓ જોઈશું. | ||
|- | |- | ||
− | |06 | + | |06:36 |
|અમુક વખતે ખાનગી વેબસાઈટ '''irctc''' કરતા ઝડપી હોય છે. | |અમુક વખતે ખાનગી વેબસાઈટ '''irctc''' કરતા ઝડપી હોય છે. | ||
|- | |- | ||
− | |06 | + | |06:42 |
| ખાનગી વેબસાઈટ ફ્લાઈટ બુકિંગ અને સાથે જ બસો બુકિંગ કરવામાં પણ મદદ કરે છે. | | ખાનગી વેબસાઈટ ફ્લાઈટ બુકિંગ અને સાથે જ બસો બુકિંગ કરવામાં પણ મદદ કરે છે. | ||
|- | |- | ||
− | |06 | + | |06:47 |
| પરિણામ સ્વરૂપે બધી જ મુસાફરીની માહિતીને એક જગ્યાએ જાળવી શકાય છે. | | પરિણામ સ્વરૂપે બધી જ મુસાફરીની માહિતીને એક જગ્યાએ જાળવી શકાય છે. | ||
|- | |- | ||
− | |06 | + | |06:52 |
| ખાનગી વેબસાઈટ પાછલી શોધની પણ યાદ રાખી શકે છે. | | ખાનગી વેબસાઈટ પાછલી શોધની પણ યાદ રાખી શકે છે. | ||
|- | |- | ||
− | |06 | + | |06:58 |
|વ્યક્તિગત રીતે મારા કિસ્સામાં હું '''irctc''' અને ખાનગી વેબસાઈટ બંને વાપરું છું. | |વ્યક્તિગત રીતે મારા કિસ્સામાં હું '''irctc''' અને ખાનગી વેબસાઈટ બંને વાપરું છું. | ||
|- | |- | ||
− | |07 | + | |07:05 |
|હું સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ પર અમુક શબ્દો કહેવા માંગું છું. | |હું સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ પર અમુક શબ્દો કહેવા માંગું છું. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:09 |
||આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ: '''http://spoken- tutorial.org/what is spoken tutorial'''. | ||આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ: '''http://spoken- tutorial.org/what is spoken tutorial'''. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:17 |
|| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | || તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:20 |
||જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | ||જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | ||
− | |||
|- | |- | ||
− | ||07 | + | ||07:26 |
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:31 |
|| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. | || જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:35 |
||વધુ વિગત માટે, '''contact@spoken-tutorial.org ''' પર સંપર્ક કરો. | ||વધુ વિગત માટે, '''contact@spoken-tutorial.org ''' પર સંપર્ક કરો. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:40 |
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે. | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:43 |
||જે '''આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર''' દ્વારા '''શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે. | ||જે '''આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર''' દ્વારા '''શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:50 |
||આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: '''spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro'''. | ||આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: '''spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro'''. | ||
|- | |- | ||
− | ||08 | + | ||08:00 |
||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. | ||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
Latest revision as of 16:11, 28 July 2014
Time | Narration |
00:01 | IRCTC પર ખરીદી કરેલ ટ્રેઈન ટીકીટોની ગોઠવણી પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:09 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે irctc ની પહેલાના ટ્રાન્ઝેક્શનની ગોઠવણ કરવી. |
00:16 | આપણે જોઈશું કે કેવી રીતે ટીકીટોની સ્થિતિની તપાસ કરવી. |
00:22 | કેવી રીતે ટીકીટ પ્રીંટ કરવી, |
00:25 | કેવી રીતે ટીકીટ રદ્દ કરવી, |
00:27 | કેવી રીતે રદ્દ થયેલી હિસ્ટ્રી અને પરત કરેલી રકમનાં સ્વયંસંચાલિત ઈ-મેઈલને જોવું. |
00:35 | ટ્રેઈન ટીકીટ બુકિંગ માટે અહીં ખાનગી વેબસાઈટ છે. |
00:39 | આપણે કેટલીક લોકપ્રિય વેબસાઈટો જોઈશું. |
00:43 | આપણે તેની સરખામણી IRCTC સાથે કરીશું. |
00:48 | આપણે હવે IRCTC પર પાસ બુકિંગ કરવાનું જોઈશું, ચાલો હું IRCTC વેબસાઈટમાં લોગીન કરું. |
01:13 | હું નીચે સ્ક્રોલ કરું. |
01:15 | ચાલો હું ટ્રાન્ઝેક્શન લીંક અને તમારી બૂક કરેલ હિસ્ટ્રી પર ક્લિક કરું. |
01:21 | બૂક કરેલ હિસ્ટ્રી પર જઈએ, તે પાસવર્ડ દાખલ કરવા કહે છે. |
01:27 | ચાલો હું પાસવર્ડ દાખલ કરું. Go દબાવો. |
01:38 | તે દર્શાવે છે કે PNR ક્રમાંક શું છે. |
01:44 | ટીકીટોની યાદી અહીં આપી છે. |
01:46 | હું આ ક્લિક કરું અને PNR સ્થિતિ મેળવું. આ દર્શાવે છે wait listed 162. |
01:57 | જો તમે આ બંધ કરો છો હું પ્રીંટઆઉટ લઇ શકું છું, આ દબાવો. |
02:07 | આમાં હવે જો હું પ્રીંટ કહીશ તો, તે તેને પ્રીંટ કરશે. |
02:12 | હું સ્લાઈડ પર પાછી આવી છું. ચાલો આગળની સ્લાઈડ પર જઈએ. |
02:17 | આપણે હવે જોઈશું કે કેવી રીતે ટીકીટ રદ્દ કરવી. |
02:21 | માનો કે હું આ ટીકીટને રદ્દ કરવા માંગું છું તો હું શું કરું છું. |
02:24 | તો ચાલો આ ટીકીટ રદ્દ કરીએ. |
02:41 | ઠીક છે, તો હું આ રદ્દ કરવા માંગું છું, હું આ પસંદ કરું. |
02:44 | મને આ ટીકીટ જોઈતી નથી. |
02:55 | આ દર્શાવે છે, select for cancel, તમારે આ પસંદ કરવું પડે છે આનું કારણ એ છે કે અમુક વખતે મુસાફરી માટે તમે ૧ કરતા વધારે વ્યક્તિઓ માટે ટીકીટ બૂક કરાવી હોય છે. |
03:07 | તેને આંશિક રદ્દ કરવું શક્ય છે, ધારો કે ૨ માણસ મુસાફરી કરે છે અને તમે કોઈ એક વ્યક્તિ ટીકીટ રદ્દ કરવા માંગો છો. |
03:15 | તમે ફક્ત એ જ વ્યક્તિનાં બોક્સને ચેક કરો છો. તો ચાલો આ ક્લિક કરીએ અને ત્યારબાદ ટીકીટ રદ્દ કરીએ. |
03:22 | હવે આ દર્શાવે છે કે Are you sure you want to cancel the E-ticket હું Ok કહીશ. |
03:33 | ઠીક છે આ cancellation status details દર્શાવે છે. આ દર્શાવે છે cash deducted 20 rupees. .. |
03:39 | Cash paid Rs.89. વાસ્તવમાં ઓનલાઈન સેવા માટે ૧૦ રૂપિયા ચૂકવ્યા હતા. |
03:45 | રોકડ ૨૦ રૂપિયા કપાયા છે. |
03:47 | મને રોકડ ૬૯ રૂપિયા મળ્યા છે અને નોંધ લો કે તેને એ ખાતામાં ચુકવવામાં આવશે જેમાંથી વાસ્તવમાં પૈસા ગયા છે. |
03:57 | જો તમે ઈચ્છો છો તો હું પ્રીંટ આઉટ લઇ શકું છું. |
04:01 | હું હિસ્ટ્રી પર પાછી જઈ શકું છું હું સ્લાઈડ પર પાછી આવી છું. |
04:07 | ચાલો આગળની સ્લાઈડ પર જઈએ. |
04:10 | હું હવે સમજાવીશ કે કેવી રીતે રદ્દ થયેલાની હિસ્ટ્રી જોવી. |
04:17 | તો ફરીથી હું રદ્દ થયેલ હિસ્ટ્રી જોઈ શકું છું. |
04:26 | તો ચાલો હું મારો પાસવર્ડ દાખલ કરું. |
04:31 | Go દબાવું. |
04:35 | આ દર્શાવે છે the history for the canceled PNR will be available following day of cancellation ,ઠીક છે. |
04:47 | પરંતુ તે તરત બતાવી રહ્યું છે. તો તમામ રદ્દ ટીકીટો અહીં યાદીબદ્ધ થશે. |
04:54 | હું સ્લાઈડ પર પાછી આવી છું. |
04:56 | ચાલો આગળની સ્લાઈડ પર જઈએ. |
04:59 | હું હવે પરત કરેલી રકમનું સ્વયંસંચાલિત ઈ-મેઈલ બતાવીશ. |
05:07 | મેં આ ઈ-મેઈલને પહેલાથી ખોલ્યો છે. |
05:09 | આ દર્શાવે છે કે, અહીં આપેલ PNR માટે રૂ. ૬૯ પાછા આપવામાં આવશે. |
05:21 | હું સ્લાઈડ પર પાછી આવી છું. ચાલો આગળની સ્લાઈડ પર જઈએ. |
05:26 | ટ્રેઈન બુકિંગ માટે અહીં અમુક ઉપયોગી ખાનગી વેબસાઈટ છે. |
05:30 | આપણે તેને હવે જોઈશું. |
05:38 | મેં પહેલાથી જ Clear trip ખોલી છે. |
05:41 | હું તમને Make my trip નું પુષ્ઠ બતાવું. |
05:48 | Yatra.com નાં વેબ પુષ્ઠને જોઈએ. |
05:52 | સ્લાઈડ પર પાછા જઈએ. ચાલો હું આગળની સ્લાઈડ પર જઉં. |
05:58 | આપણે હવે IRCTC ની સરખામણી ખાનગી વેબસાઈટથી કરીશું. |
06:03 | IRCTC નાં શું ફાયદાઓ છે? |
06:06 | ખાનગી વેબસાઈટ પર તમામ ટ્રેઇનો યાદીબદ્ધ નથી. |
06:10 | ખાનગી વેબસાઈટ ઘણી મોંઘી છે લગભગ ૨૦ રૂપિયા જેટલી. |
06:16 | ખાનગી વેબસાઈટ સવારે મોડેથી ખુલે છે, |
06:19 | irctc કરતા ખાનગી વેબ સાઈટ પર ટૂંકો સમય ગાળો મળે છે જ્યાં irctc સવારે ૮ વાગે ખુલે છે ત્યાં ખાનગી વેબસાઈટ સવારે ૧૦ વાગે ખુલે છે. |
06:29 | ઉદાહરણ માટે હવે આપણે ખાનગી વેબસાઈટનાં ફાયદાઓ જોઈશું. |
06:36 | અમુક વખતે ખાનગી વેબસાઈટ irctc કરતા ઝડપી હોય છે. |
06:42 | ખાનગી વેબસાઈટ ફ્લાઈટ બુકિંગ અને સાથે જ બસો બુકિંગ કરવામાં પણ મદદ કરે છે. |
06:47 | પરિણામ સ્વરૂપે બધી જ મુસાફરીની માહિતીને એક જગ્યાએ જાળવી શકાય છે. |
06:52 | ખાનગી વેબસાઈટ પાછલી શોધની પણ યાદ રાખી શકે છે. |
06:58 | વ્યક્તિગત રીતે મારા કિસ્સામાં હું irctc અને ખાનગી વેબસાઈટ બંને વાપરું છું. |
07:05 | હું સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ પર અમુક શબ્દો કહેવા માંગું છું. |
07:09 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ: http://spoken- tutorial.org/what is spoken tutorial. |
07:17 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:20 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
07:26 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:31 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
07:35 | વધુ વિગત માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
07:40 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:43 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
07:50 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
08:00 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |