Difference between revisions of "Spoken-Tutorial-Technology/C2/Editing-using-Audacity/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{|Border=1 |Time |Narration |- ||00:01 ||Hello friends. Welcome to the tutorial on Editing using Audacity. |- ||00:08 ||This tutorial will explain how to edit an audio file. …')
 
 
(7 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{|Border=1
 
{|Border=1
|Time
+
|'''Time'''
|Narration
+
|'''Narration'''
  
 
|-
 
|-
 
||00:01
 
||00:01
||Hello friends. Welcome to the tutorial on Editing using Audacity.  
+
||નમસ્તે મિત્રો. '''Editing using Audacity''' પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે.  
 
   
 
   
 
|-
 
|-
 
||00:08
 
||00:08
||This tutorial will explain how to edit an audio file. We will learn how to
+
||આ ટ્યુટોરીયલ સમજાવશે કે એક ઓડિયો ફાઈલને કેવી રીતે એડીટ કરવી. આપણે શીખીશું કે કેવી રીતે
 
   
 
   
 
|-
 
|-
 
||00:14
 
||00:14
||open an audio file in audacity
+
||ઓડિયો ફાઈલને ઓડેસીટીમાં ખોલવી
 
    
 
    
 
|-
 
|-
 
||00:16
 
||00:16
||convert a stereo file to mono. Attach labels. Cut,delete,move and amplify the audio. Filter background noise.Save and export the audio file.
+
||સ્ટીરીઓને મોનોમાં રૂપાંતરણ કરવું. લેબલો જોડાણ કરવા. ઓડિયોને કટ, ડીલીટ, મુવ અને એમ્પલીફાય કરવું. બેકગ્રાઉન્ડ ઘોંઘાટ ફિલ્ટર કરવું. ઓડિયો ફાઈલને સંગ્રહ્વી અને એક્સપોર્ટ કરવી.
 
    
 
    
 
|-
 
|-
 
||00:27
 
||00:27
||For this tutorial, I am using the Ubuntu Linux 10.04 version operating system and Audacity version 1.3.
+
||આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 10.04 આવૃત્તિ ઓપરેટીંગ સીસ્ટમ અને ઓડેસીટી આવૃત્તિ 1.3.  
 
    
 
    
 
|-
 
|-
 
||00:36
 
||00:36
||Audacity supports many audio formats including:
+
||ઓડેસીટી ઘણા ઓડિયો ફોર્મેટને આધાર આપે છે જેમ કે:  
 
    
 
    
 
|-
 
|-
 
||00:39
 
||00:39
||WAV (Windows Wave format)  
+
||'''WAV (Windows Wave format)'''
 
   
 
   
 
|-
 
|-
 
||00:41
 
||00:41
||AIFF (Audio Interchange File Format)  
+
||'''AIFF (Audio Interchange File Format)'''
 
    
 
    
 
|-
 
|-
 
||00:43
 
||00:43
||Sun Au / NeXT  
+
||'''Sun Au / NeXT'''
 
   
 
   
 
|-
 
|-
 
||00:46
 
||00:46
||RCAM (Institut de Recherce et Coordination Acoustique / Musique)  
+
||'''RCAM (Institut de Recherce et Coordination Acoustique / Musique)'''
  
 
|-
 
|-
 
||00:49
 
||00:49
||MP3 (MPEG I, layer 3) (export requires separate encoder. see Lame Installation) Ogg Vorbis  
+
||'''MP3 (MPEG I, layer 3)''' (એક્સપોર્ટને જુદા એનકોડરની જરૂર પડે છે. લેમ સંસ્થાપન જુઓ) '''Ogg Vorbis'''
 
   
 
   
 
|-
 
|-
 
||00:53
 
||00:53
||Lets access Audacity through the Main menu item Applications >> Sound and Video >> Audacity.
+
||ચાલો મુખ્ય મેનુ વિષયમાંથી ''' Applications >> Sound and Video >> Audacity''' મારફતે ઓડેસીટીને એક્સેસ કરીએ.  
 
   
 
   
 
|-
 
|-
 
||01:04
 
||01:04
||An audacity help box opens. Let’s click OK.  
+
||ઓડેસીટી હેલ્પ (help) બોક્સ ખુલે છે. ચાલો '''OK''' ક્લિક કરીએ.  
 
   
 
   
 
|-
 
|-
 
||01:09
 
||01:09
||To edit an audio file, we need to first import it into Audacity. To do this, go to File >> Import >> Audio.
+
||ઓડિયો ફાઈલ એડિટ કરવા માટે, આપણને પહેલા તેને ઓડેસીટીમાં ઈમ્પોર્ટ કરવું પડશે. આ કરવા માટે, '''File >> Import >> Audio''' પર જાવ.
  
 
|-
 
|-
 
||01:21
 
||01:21
||When the browser window opens, browse for the audio file to be edited and click on Open.
+
||જ્યારે બ્રાઉઝર વિન્ડો ખુલે છે ત્યારે, એડિટ કરવા માટે જોઈતી ઓડિયો ફાઈલને બ્રાઉઝ કરો અને '''Open''' પર ક્લિક કરો.  
 
    
 
    
 
|-
 
|-
 
||01:31
 
||01:31
||The file opens in the Audacity window.
+
||ફાઈલ ઓડેસીટી વિન્ડોમાં ખુલે છે.  
 
    
 
    
 
|-
 
|-
 
||01:36
 
||01:36
||Save this file as an a u p file (i.e. Audacity project file) by clicking on File >> Save Project As.  
+
||'''File >> Save Project As''' પર ક્લિક કરીને આ ફાઈલને '''a u p''' ફાઈલ (એટલે કે ઓડેસીટી પ્રોજેક્ટ ફાઈલ) તરીકે સંગ્રહો.
  
 
|-
 
|-
 
||01:47
 
||01:47
||Click OK in the box that opens.  
+
||ખૂલેલ બોક્સમાં '''OK''' ક્લિક કરો.  
 
   
 
   
 
|-
 
|-
 
||01:51
 
||01:51
||Give your file a name. Here we will type 'Editing in Audacity'..
+
||તમારી ફાઈલને નામ આપો. અહીં આપણે ટાઈપ કરીશું ''''Editing in Audacity'..''' 
 
    
 
    
 
|-
 
|-
 
||01:55
 
||01:55
||Check the folder, and Click on Save.  
+
||ફોલ્ડર ચેક કરો, અને '''Save''' પર ક્લિક કરો.  
 
   
 
   
 
|-
 
|-
 
||02:00
 
||02:00
||Select 'Copy All Audio into Project (safer)' option.  
+
||''''Copy All Audio into Project (safer)'''' વિકલ્પ પસંદ કરો.
 
   
 
   
 
|-
 
|-
 
||02:05
 
||02:05
||This creates a folder that will contain all the audacity project data files.  
+
||આ એક ફોલ્ડર બનાવે છે જે કે તમામ ઓડેસીટી પ્રોજેક્ટ ડેટા ફાઈલો ધરાવશે.
 
   
 
   
 
|-
 
|-
 
||02:11
 
||02:11
||Look at the tracks. If there is only one track, then the audio is in MONO.
+
||ટ્રેકોની તરફે જુઓ. જો અહીં એક ટ્રેક હોય, તો ઓડીયો '''MONO''' માં છે.  
 
   
 
   
 
|-
 
|-
 
||02:16
 
||02:16
||This will also be mentioned in the Label on the left panel.  
+
||આને ડાબા પેનલ પર આવેલ લેબલમાં પણ ઉલ્લેખવામાં આવશે.  
  
 
|-
 
|-
 
||02:21
 
||02:21
||Now, lets open another audio file.  
+
||હવે, ચાલો બીજી ઓડીયો ફાઈલ ખોલીએ.
 
   
 
   
 
|-
 
|-
 
||02:35
 
||02:35
||If there are 2 tracks, then the audio is in STEREO. Again, this will be mentioned in the Label on the left panel.
+
||જો અહીં 2 ટ્રેકો હોય, તો ઓડીયો '''STEREO''' માં છે. ફરીથી, આને ડાબા પેનલ પર આવેલ લેબલમાં ઉલ્લેખવામાં આવશે.    
 
   
 
   
 
|-
 
|-
 
||02:45
 
||02:45
||To remove a track completely, select the track, click on Tracks tab and select Remove Tracks.  
+
||ટ્રેકને સંપૂર્ણરીતે રદ્દ કરવા માટે, ટ્રેકને પસંદ કરો, '''Tracks''' ટેબ પર ક્લિક કરો અને '''Remove Tracks''' પસંદ કરો.
 
   
 
   
 
|-
 
|-
 
||02:59
 
||02:59
||Alternately, delete tracks by clicking on the X at the extreme left.  
+
||એકાંતરે, એકદમ ડાબે આવેલ '''X''' પર ક્લિક કરીને ટ્રેકોને રદ્દ કરો.  
 
   
 
   
 
|-
 
|-
 
||03:04
 
||03:04
||If the audio file is in stereo mode and stereo output is not required, then one can convert the mode to mono.
+
||જો ઓડીયો ફાઈલ સ્ટીરીઓ મોડમાં છે અને સ્ટીરીઓ આઉટપુટની જરૂર નથી, તો આપણે મોડને મોનોમાં રૂપાંતરિત કરી શકીએ છીએ.  
 
    
 
    
 
|-
 
|-
 
||03:12
 
||03:12
||To do so, go to the Tracks tab and select Mix and Render.
+
||આવું કરવા માટે, '''Tracks''' ટેબ પર જાવ અને '''Mix and Render''' પસંદ કરો.  
 
   
 
   
 
|-
 
|-
 
||03:20
 
||03:20
||Now click on the drop-down arrow on the panel to the left of the audio file and select Split stereo to mono.
+
||હવે ઓડીયો ફાઈલની ડાબી બાજુએ આવેલ પેનલ પરનાં ડ્રોપ-ડાઉન બાણ પર ક્લિક કરો અને '''Split stereo to mono''' પસંદ કરો.    
  
 
|-
 
|-
 
||03:30
 
||03:30
||Delete one track.  
+
||એક ટ્રેક રદ્દ કરો.
 
    
 
    
 
|-
 
|-
 
||03:35
 
||03:35
||To zoom into or out of a file click the cursor where you need to zoom on the file and click the zoom in or zoom out button on the Edit panel.  
+
||ફાઈલનું ઝૂમ ઇન અથવા કે  ઝૂમઆઉટ કરવા માટે કર્સરને ફાઈલ પર ત્યાં ક્લિક કરો જ્યાં તમને ઝૂમ કરવું છે અને એડિટ પેનલ પર આવેલ '''zoom in''' અથવા '''zoom out''' બટન ક્લિક કરો.
 
   
 
   
 
|-       
 
|-       
 
||03:52
 
||03:52
||Alternately, place the cursor over the part of the file that you need to zoom into or out of.
+
||એકાંતરે, ફાઈલનાં એ ભાગ ઉપર કર્સર મુકો જ્યાં તમને ઝૂમ ઇન અથવા આઉટ કરવું છે.  
  
 
|-
 
|-
 
||04:03
 
||04:03
||Now press the Ctrl key down and use the scroll wheel on your mouse to zoom in and out.  
+
||હવે '''Ctrl''' કી નીચે દાબી રાખો અને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરવા માટે તમારા માઉસ પરનાં સ્ક્રોલ ચક્રનો ઉપયોગ કરો.  
 
    
 
    
 
|-
 
|-
 
||04:19
 
||04:19
||An audio file can be cut to remove unwanted parts, copied, pasted, deleted and treated with some special effects.
+
||એક ઓડીયો ફાઈલને વણજોઈતા ભાગો રદ્દ કરવા માટે કાપી, કોપી, પેસ્ટ, રદ્દ અને અમુક વિશેષ અસરો સહીત ઉપચાર આપી શકાવાય છે.  
 
    
 
    
 
|-
 
|-
 
||04:29
 
||04:29
||The volume of the file can also be increased or decreased.
+
||ફાઈલનાં માપમાં વધારો કે ઘટાડો પણ કરી શકાવાય છે.  
 
   
 
   
 
|-
 
|-
 
||04:35
 
||04:35
||Before editing, always listen to the whole audio file. You may want to label parts as you listen, for easy reference.  
+
||એડિટ કરવા પહેલા, હમેશા પુરેપુરી ઓડીયો ફાઈલ સાંભળો. સરળ સંદર્ભ માટે, તમે સાંભળતી વખતે ભાગોને લેબલ કરવાનું ઈચ્છી શકો છો.  
 
   
 
   
 
|-
 
|-
 
||04:44
 
||04:44
||To do so, add a label track by clicking on Tracks >> add New and Label Track.  
+
||આવું કરવા માટે, '''Tracks >> add New''' અને '''Label Track''' પર ક્લિક કરીને એક લેબલ ટ્રેક ઉમેરો.  
 
    
 
    
 
|-
 
|-
 
||04:56
 
||04:56
||To add a label at a point, select the point with the cursor, go to the tracks tab,  
+
||લેબલ એક પોઇન્ટે ઉમેરવા, કર્સર વડે પોઈન્ટ પસંદ કરો, '''tracks''' ટેબ પર જાવ,    
 
    
 
    
 
|-
 
|-
||04:54
+
||05:05
||and select Add label at selection.
+
||અને '''Add label at selection''' પસંદ કરો.  
 
    
 
    
 
|-
 
|-
 
||05:08
 
||05:08
||You can type into the label.
+
||તમે લેબલની અંદર ટાઈપ કરી શકો છો.
 
   
 
   
 
|-
 
|-
 
||05:16
 
||05:16
||Alternately, click at the point,  
+
||એકાંતરે, પોઈન્ટ પર ક્લિક કરો,  
 
   
 
   
 
|-
 
|-
 
||05:24
 
||05:24
||press Ctrl +B.  
+
||'''Ctrl +B''' દાબાવો.
 
   
 
   
 
|-
 
|-
 
||05:28
 
||05:28
||This opens a new Label track the first time.
+
||પહેલી વખતે આનાથી એક નવી ટ્રેક ખુલે છે.  
 
   
 
   
 
|-
 
|-
 
||05:32
 
||05:32
||Consecutive Ctrl+B will open new labels on the same track.
+
||સતત '''Ctrl+B''' થી સમાન ટ્રેક પર નવા લેબલ ખુલશે.
 
    
 
    
 
|-
 
|-
 
||05:47
 
||05:47
||A label will open with the cursor at the point on the time line where the cursor is placed.
+
||લેબલ ટાઈમલાઈન પર એક પોઇન્ટે કર્સર સહીત ખુલશે જ્યાં કર્સર મુકાયું છે.  
 
   
 
   
 
|-
 
|-
 
||05:53
 
||05:53
||Place the cursor wherever required and press Ctrl+B for each new label.  
+
||કોઈપણ જોઈતી જગ્યાએ કર્સર મુકો અને દરેક નવા લેબલ માટે '''Ctrl+B''' દાબાવો.  
 
   
 
   
 
|-
 
|-
 
||06:07
 
||06:07
||Labels can also be moved.
+
||લેબલોને ખસેડી પણ શકાવાય છે.  
 
   
 
   
 
|-
 
|-
 
||06:15
 
||06:15
||To delete the labels, click inside the text box and press backspace till the label is deleted.  
+
||લેબલો રદ્દ કરવા માટે, ટેક્સ્ટ બોક્સની અંદર ક્લિક કરો અને ત્યાં સુધી બેકસ્પેસ દબાવતા રહો જ્યાં સુધી લેબલ રદ્દ થતું નથી.  
  
 
|-
 
|-
 
||06:27
 
||06:27
||Another way to do this is to go to Tracks >> Edit Labels.
+
||આ કરવાનો બીજો માર્ગ એ છે કે '''Tracks >> Edit Labels''' પર જાવ.  
 
   
 
   
 
|-
 
|-
 
||06:34
 
||06:34
||A window with all the labels listed will appear and the labels that need to be deleted can be selected and deleted by clicking on Remove button.  
+
||તમામ લેબલોની યાદી દર્શાવતો વિન્ડો દ્રશ્યમાન થશે અને તમામ એ લેબલો જેને રદ્દ કરવા છે તેને પસંદ કરી અને '''Remove''' બટન પર ક્લિક કરીને રદ્દ કરી શકાવાય છે.    
 
   
 
   
 
|-
 
|-
 
||06:46
 
||06:46
||Click Ok.
+
||'''Ok''' ક્લિક કરો.
 
   
 
   
 
|-
 
|-
 
||06:55
 
||06:55
||After listening to the entire audio file once or more than once, the structure of the edit can be decided; parts of the file can be deleted or moved, as required.  
+
||સમગ્ર ઓડીયો ફાઈલને એક કે તેથી વધુ વાર સાંભળ્યા બાદ, એડિટની રચના નિર્ધારિત કરી શકાવાય છે; જોઈએ એ પ્રમાણે, ફાઈલનાં ભાગોને રદ્દ કરી શકાય અથવા ખસેડી શકાવાય છે.
  
 
|-
 
|-
 
||07:07
 
||07:07
||Structure the edit based on what is appropriate for introduction, body and conclusion.
+
||પરિચય, બોડી અને નિષ્કર્ષ માટે શું યોગ્ય છે એના પર આધાર રાખી એડિટની રચના કરો.
 
   
 
   
 
|-
 
|-
 
||07:15
 
||07:15
||Remove repeats and bad sound. Effects can be used to enhance the impact of a message.
+
||ફરી આવેલ અને ખરાબ ધ્વની રદ્દ કરો. અસરોનો ઉપયોગ સંદેશની અસરને વધારવા હેતુ થઇ શકે છે.  
 
   
 
   
 
|-
 
|-
 
||07:21
 
||07:21
||Unwanted sounds such as stammering and coughs that don't overlap the speech, repeats, and long silences can be removed.  
+
||વણજોઈતા અવાજો જેમ કે તોતડાવું અને ઉધરસ ખાવી જે કે સંવાદને ઓવરલેપ કરતી નથી, ફરી આવેલ અવાજો, અને લાંબી ચુપકીને રદ્દ કરી શકાવાય છે.  
  
 
|-
 
|-
 
||07:32
 
||07:32
||To delete, select the Selection tool and select the part of the audio that needs to be deleted by left-click, drag and then release, press delete to delete that part of the audio.
+
||રદ્દ કરવા માટે, સિલેક્શન ટૂલ પસંદ કરો અને ડાબું-ક્લિક કરીને રદ્દ કરવા માટે જોઈતા ઓડીયોનાં ભાગને પસંદ કરો, ડ્રેગ કરો અને ત્યારબાદ મુક્ત કરો, અને ઓડીયોનાં તે ભાગને રદ્દ કરવા માટે '''delete''' દબાવો.  
 
   
 
   
 
|-  
 
|-  
 
||07:50
 
||07:50
||To move one segment of audio to another part, select the part of the audio that needs to be moved by left-click, drag and then release, then cut that part by using the keyboard shortcut Ctrl+X.
+
||ઓડીયોનાં એક અંશને બીજા ભાગમાં ખસેડવા માટે, ડાબું-ક્લિક કરીને ખસેડવા માટે જોઈતા ઓડીયોનાં એ ભાગને પસંદ કરો, ડ્રેગ કરો અને ત્યારબાદ મુક્ત કરો, ત્યારબાદ કીબોર્ડ શોર્ટકટ '''Ctrl+X''' વાપરીને તે ભાગને કટ કરો.  
 
    
 
    
 
|-
 
|-
 
||08:07
 
||08:07
||We can also click on the Cut button in the Edit tools panel OR click on Edit >> Cut option.
+
||આપણે એડિટ ટૂલ્સ પેનલમાં આવેલ '''Cut''' બટન પર પણ ક્લિક કરી શકીએ છીએ અથવા '''Edit >> Cut''' વિકલ્પ પર ક્લિક કરી શકીએ છીએ.
 
    
 
    
 
|-
 
|-
 
||08:22
 
||08:22
||Move the cursor to the place where the audio segment needs to be moved,  
+
||કર્સરને એ જગ્યાએ ખસેડો જ્યાં ઓડીયો અંશને ખસેડવું છે,
 
    
 
    
 
|-
 
|-
 
||08:31
 
||08:31
||click there and paste the audio segment.
+
||ત્યાં ક્લિક કરો અને ઓડીયો અંશને પેસ્ટ કરો.  
 
   
 
   
 
|-
 
|-
 
||08:33
 
||08:33
||This can be done with either the keyboard shortcut Ctrl+V or the Paste button
+
||આવું કા તો કીબોર્ડ શોર્ટકટ '''Ctrl+V''' વાપરીને અથવા તો પેસ્ટ બટન વાપરીને કરી શકાવાય છે
 
   
 
   
 
|-
 
|-
 
||08:40
 
||08:40
||In the Edit tools panel or Edit >>  
+
||જે કે એડિટ ટુલ્સ પેનલમાં છે અથવા કે '''Edit >>'''
 
          
 
          
 
|-
 
|-
 
||08:47
 
||08:47
||Paste option.  
+
||'''Paste''' વિકલ્પ દ્વારા.
 
    
 
    
 
|-
 
|-
 
||08:52
 
||08:52
||To reduce loud breaths, select the breath portion in the audio stream by
+
||મોટા શ્વાસને ઘટાડવા માટે, ઓડીયો સ્ટ્રીમમાં આવેલ બ્રેથ પોર્શનને આ પ્રમાણે પસંદ કરો
  
 
|-
 
|-
 
||09:14
 
||09:14
||left-clicking, dragging and releasing.  
+
||ડાબું-ક્લિક કરીને, ડ્રેગ કરો અને મુક્ત કરો.
 
    
 
    
 
|-
 
|-
 
||09:17
 
||09:17
||Go to Effect >> Amplify. Enter -5 or -7
+
||'''Effect >> Amplify''' પર જાવ. એમ્પલીફીકેશન બોક્સમાં 
 
   
 
   
 
|-
 
|-
 
||09:26
 
||09:26
||or more in the Amplification box, depending on how much you want to reduce the sound, and click Ok
+
||-5 અથવા -7 કે તેથી વધુ દાખલ કરો, એ આધાર રાખીને કે તમને કેટલો અવાજ ઘટાડવો છે, અને '''Ok''' ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||09:43
 
||09:43
||To increase the volume of the parts that have recorded softly, select the audio go to Effect >> Amplify.
+
||એ ભાગ જેકે કોમળતાથી રેકોર્ડ થયો છે તેના અવાજને વધારવા માટે, ઓડીયો પસંદ કરી '''Effect >> Amplify''' પર જાવ.  
 
   
 
   
 
|-
 
|-
 
||09:56
 
||09:56
||You will see a value already there. This value is optimal amplification for this file. You can also enter the amount you want.  
+
||તમને એક વેલ્યુ ત્યાં પહેલાથી જ દેખાશે. આ વેલ્યુ એ આ ફાઈલ માટે ઈષ્ટતમ એમ્પ્લીફિકેશન છે. તમે પોતાને જોઈતી સંખ્યા પણ દાખલ કરી શકો છો.  
 
   
 
   
 
|-
 
|-
 
||10:12
 
||10:12
||Click Ok.  
+
||'''Ok''' ક્લિક કરો.
 
    
 
    
 
|-
 
|-
 
||10:15
 
||10:15
||If the Ok button is not active, check the Allow Clipping option.  
+
||જો '''Ok''' બટન સક્રિય ન હોય તો, '''Allow Clipping''' વિકલ્પ ચેક કરો.  
 
   
 
   
 
|-
 
|-
 
||10:34
 
||10:34
||To filter out disturbing background noises, select a portion on the track with the sample noise.
+
||ખલેલ પહોંચાડનારા બેકગ્રાઉન્ડ ઘોંઘાટને ફિલ્ટર કરી કાઢવા માટે, સેમ્પલ અવાજ સહીત ટ્રેક પરનાં એક ભાગને પસંદ કરો.
 
    
 
    
 
|-
 
|-
 
||10:47
 
||10:47
||Remember to select a portion without voice. Now click on Effect >>  
+
||અવાજ વગરનાં ભાગને પસંદ કરવાનું યાદ રાખો. હવે ક્લિક કરો '''Effect >>'''
 
    
 
    
 
|-
 
|-
 
||10:55
 
||10:55
||Noise Removal.  
+
||'''Noise Removal'''.
 
   
 
   
 
|-
 
|-
 
||10:59
 
||10:59
||Click on Get Noise Profile.  
+
||'''Get Noise Profile''' પર ક્લિક કરો.  
 
   
 
   
 
|-
 
|-
 
||11:02
 
||11:02
||This will identify the noise sample to be filtered.
+
||આ ફિલ્ટર કરવાનાં અવાજ સેમ્પલની ઓળખ પાડશે.  
 
   
 
   
 
|-
 
|-
 
||11:06
 
||11:06
||Now select the whole audio track by clicking anywhere on it.  
+
||હવે સમગ્ર ઓડિયો ટ્રેકને પર તેના પર ક્યાં પણ ક્લિક કરીને પસંદ કરો.
 
   
 
   
 
|-
 
|-
 
||11:11
 
||11:11
||Again, click on Effect >>  
+
||ફરીથી, ક્લિક કરો '''Effect >>''' 
 
   
 
   
 
|-
 
|-
 
||11:16
 
||11:16
||Noise Removal. Choose the Noise Reduction Level.
+
||'''Noise Removal'''. અવાજ ઘટાડાનું સ્તર પસંદ કરો.  
 
   
 
   
 
|-
 
|-
 
||11:26
 
||11:26
||Use the lowest value that reduces the noise to an acceptable level.
+
||નાનામાં નાની વેલ્યુને ઉપયોગમાં લો જે અવાજને સ્વીકૃત સ્તર સુધી ઘટાડે છે.
 
   
 
   
 
|-
 
|-
 
||11:31
 
||11:31
||Higher values will remove the noise completely but will result in distortion of the audio that remains.
+
||ઉચ્ચ વેલ્યુ સંપૂર્ણ રીતે અવાજને રદ્દ કરશે પરંતુ ઓડિયોની વિકૃતિમાં પરિણામ આપશે જે કે રહે છે.  
 
   
 
   
 
|-
 
|-
 
||11:37
 
||11:37
||Lets click OK.  
+
||ચાલો '''OK''' ક્લિક કરીએ.
 
   
 
   
 
|-
 
|-
 
||11:44
 
||11:44
||It is advisable not to amplify the audio too much above the recommended value in the box because amplification also enhances background sounds.
+
||આગ્રહ કરીએ છીએ કે બોક્સની ભલામણ કરેલ વેલ્યુ કરતા ઓડિયોને વધારે એમ્પલીફાય ન કરો કારણ કે એમ્પલીફાય કરવાથી પણ બેકગ્રાઉન્ડ ધ્વનીમાં વધારો થાય છે.
 
   
 
   
 
|-
 
|-
 
||11:54
 
||11:54
||Hisses and hums will become more prominent as well.
+
||એ સાથે જ ફૂફાડાનો અવાજ અને ગણગણાટ વધુ પડતો અગ્રણી બને છે.  
 
    
 
    
 
|-
 
|-
 
||11:57
 
||11:57
||Save the project file regularly.
+
||પ્રોજેક્ટ ફાઈલને એકંદરે સંગ્રહતા રહો.
 
   
 
   
 
|-
 
|-
||12:00:
+
||12:00
||Finally, export the final project to the required audio format i.e. wav, mp3 and others.
+
||છેલ્લે, અંતિમ પ્રોજેક્ટને જોઈતા ઓડિયો ફોર્મેટમાં એક્સપોર્ટ કરો એટલે કે '''wav, mp3''' અને અન્ય.  
 
   
 
   
 
|-
 
|-
 
||12:09
 
||12:09
||We have already covered this part in the earlier tutorial. Kindly refer to it for details.  
+
||અમે આ ભાગને પહેલાથી જ પહેલાનાં ટ્યુટોરીયલમાં આવરી લીધો છે. વિગતવાર જાણકારી માટે કૃપા કરી તેનો સંદર્ભ લો.  
  
 
|-
 
|-
 
||12:17
 
||12:17
||That's all we have in this tutorial. lets just summarize. In this we learned the basics of editing,using audacity
+
||આ ટ્યુટોરીયલમાં બસ આટલું જ. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ઓડેસીટી વાપરીને, એડીટીંગનું બેસિક્સ
 
   
 
   
 
|-
 
|-
 
||12;26
 
||12;26
||how to open an audio file ,convert stereo to mono, zoom in and out ,attach lables
+
||ઓડિયો ફાઈલને કેવી રીતે ખોલવાનું, સ્ટીરીઓને મોનોમાં રૂપાંતરિત કરવાનું, ઝૂમ ઇન અને આઉટ, લેબલો જોડાણ કરવું 
 
   
 
   
 
|-
 
|-
 
||12:35
 
||12:35
|structure and edit. Cut, delete, move audio. Amplify audio. Filter background noise
+
|રચના અને એડીટ. ઓડિયોને કટ, ડીલીટ, મુવ કરવાનું. ઓડિયો એમ્પલીફાય કરવું. બેકગ્રાઉન્ડ ઘોંઘાટને ફિલ્ટર કરવું 
 
   
 
   
 
|-
 
|-
 
||12:50
 
||12:50
||Edit the audio that you recorded in the first tutorial using the tips given above.  
+
||ઉપર આપેલ ટિપ્સ વાપરીને તમે પ્રથમ ટ્યુટોરીયલમાં રેકોર્ડ કરેલ ઓડિયોને એડીટ કરો.  
 
   
 
   
 
|-
 
|-
 
||12:55
 
||12:55
||Use fade out and fade in where necessary.
+
||જરૂર પડતી જગ્યાએ '''fade out''' અને '''fade in''' નો ઉપયોગ કરો.  
 
    
 
    
 
|-
 
|-
 
||13:01
 
||13:01
||Watch the video available at the following link (http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial)
+
||આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો '''(http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial)''' 
 
   
 
   
 
|-
 
|-
 
||13:06
 
||13:06
||It summarises the Spoken Tutorial project
+
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે 
 
    
 
    
 
|-
 
|-
 
||13:10
 
||13:10
||If you do not have good bandwidth, you can download and watch it
+
||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો   
 
    
 
    
 
|-
 
|-
 
||13:15
 
||13:15
||The Spoken Tutorial Team conducts workshops using spoken tutorials
+
||સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપોનું આયોજન કરે છે     
  
 
|-
 
|-
 
||13:20
 
||13:20
||Gives certificates to those who pass an online test
+
||જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ થાય છે તેઓને પ્રમાણપત્રો આપે છે 
 
   
 
   
 
|-
 
|-
 
||13:25
 
||13:25
||For more details contact, contact@spoken-tutorial.org  
+
||વધુ વિગતમાં જાણવા માટે, '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક સાધો 
 
   
 
   
 
|-
 
|-
 
||13:30
 
||13:30
||Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.  
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક-ટુ-અ-ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
  
 
|-
 
|-
 
||13:35
 
||13:35
||supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.  
+
||જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.  
 
    
 
    
 
|-
 
|-
 
||13:42
 
||13:42
||More information on this Mission is available at http://spoken-tutorial.org/NMEICT-intro
+
||આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''http://spoken-tutorial.org/NMEICT-intro'''
 
    
 
    
 
|-
 
|-
 
||13:55
 
||13:55
||This brings us to the end of this tutorial.
+
||અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
 
   
 
   
 
|-
 
|-
 
||13:58
 
||13:58
||Thank you.  
+
||આભાર.
 
   
 
   
 
|-
 
|-
 
||14:01
 
||14:01
||This is Krupa Thimmaiah from ITforChange
+
||'''IIT Bombay''' તરફથી હું જ્યોતી સોલંકી, વિદાય લઉં છું.

Latest revision as of 10:04, 29 March 2017

Time Narration
00:01 નમસ્તે મિત્રો. Editing using Audacity પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલ સમજાવશે કે એક ઓડિયો ફાઈલને કેવી રીતે એડીટ કરવી. આપણે શીખીશું કે કેવી રીતે
00:14 ઓડિયો ફાઈલને ઓડેસીટીમાં ખોલવી
00:16 સ્ટીરીઓને મોનોમાં રૂપાંતરણ કરવું. લેબલો જોડાણ કરવા. ઓડિયોને કટ, ડીલીટ, મુવ અને એમ્પલીફાય કરવું. બેકગ્રાઉન્ડ ઘોંઘાટ ફિલ્ટર કરવું. ઓડિયો ફાઈલને સંગ્રહ્વી અને એક્સપોર્ટ કરવી.
00:27 આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 10.04 આવૃત્તિ ઓપરેટીંગ સીસ્ટમ અને ઓડેસીટી આવૃત્તિ 1.3.
00:36 ઓડેસીટી ઘણા ઓડિયો ફોર્મેટને આધાર આપે છે જેમ કે:
00:39 WAV (Windows Wave format)
00:41 AIFF (Audio Interchange File Format)
00:43 Sun Au / NeXT
00:46 RCAM (Institut de Recherce et Coordination Acoustique / Musique)
00:49 MP3 (MPEG I, layer 3) (એક્સપોર્ટને જુદા એનકોડરની જરૂર પડે છે. લેમ સંસ્થાપન જુઓ) Ogg Vorbis
00:53 ચાલો મુખ્ય મેનુ વિષયમાંથી Applications >> Sound and Video >> Audacity મારફતે ઓડેસીટીને એક્સેસ કરીએ.
01:04 ઓડેસીટી હેલ્પ (help) બોક્સ ખુલે છે. ચાલો OK ક્લિક કરીએ.
01:09 ઓડિયો ફાઈલ એડિટ કરવા માટે, આપણને પહેલા તેને ઓડેસીટીમાં ઈમ્પોર્ટ કરવું પડશે. આ કરવા માટે, File >> Import >> Audio પર જાવ.
01:21 જ્યારે બ્રાઉઝર વિન્ડો ખુલે છે ત્યારે, એડિટ કરવા માટે જોઈતી ઓડિયો ફાઈલને બ્રાઉઝ કરો અને Open પર ક્લિક કરો.
01:31 ફાઈલ ઓડેસીટી વિન્ડોમાં ખુલે છે.
01:36 File >> Save Project As પર ક્લિક કરીને આ ફાઈલને a u p ફાઈલ (એટલે કે ઓડેસીટી પ્રોજેક્ટ ફાઈલ) તરીકે સંગ્રહો.
01:47 ખૂલેલ બોક્સમાં OK ક્લિક કરો.
01:51 તમારી ફાઈલને નામ આપો. અહીં આપણે ટાઈપ કરીશું 'Editing in Audacity'..
01:55 ફોલ્ડર ચેક કરો, અને Save પર ક્લિક કરો.
02:00 'Copy All Audio into Project (safer)' વિકલ્પ પસંદ કરો.
02:05 આ એક ફોલ્ડર બનાવે છે જે કે તમામ ઓડેસીટી પ્રોજેક્ટ ડેટા ફાઈલો ધરાવશે.
02:11 ટ્રેકોની તરફે જુઓ. જો અહીં એક ટ્રેક હોય, તો ઓડીયો MONO માં છે.
02:16 આને ડાબા પેનલ પર આવેલ લેબલમાં પણ ઉલ્લેખવામાં આવશે.
02:21 હવે, ચાલો બીજી ઓડીયો ફાઈલ ખોલીએ.
02:35 જો અહીં 2 ટ્રેકો હોય, તો ઓડીયો STEREO માં છે. ફરીથી, આને ડાબા પેનલ પર આવેલ લેબલમાં ઉલ્લેખવામાં આવશે.
02:45 ટ્રેકને સંપૂર્ણરીતે રદ્દ કરવા માટે, ટ્રેકને પસંદ કરો, Tracks ટેબ પર ક્લિક કરો અને Remove Tracks પસંદ કરો.
02:59 એકાંતરે, એકદમ ડાબે આવેલ X પર ક્લિક કરીને ટ્રેકોને રદ્દ કરો.
03:04 જો ઓડીયો ફાઈલ સ્ટીરીઓ મોડમાં છે અને સ્ટીરીઓ આઉટપુટની જરૂર નથી, તો આપણે મોડને મોનોમાં રૂપાંતરિત કરી શકીએ છીએ.
03:12 આવું કરવા માટે, Tracks ટેબ પર જાવ અને Mix and Render પસંદ કરો.
03:20 હવે ઓડીયો ફાઈલની ડાબી બાજુએ આવેલ પેનલ પરનાં ડ્રોપ-ડાઉન બાણ પર ક્લિક કરો અને Split stereo to mono પસંદ કરો.
03:30 એક ટ્રેક રદ્દ કરો.
03:35 ફાઈલનું ઝૂમ ઇન અથવા કે ઝૂમઆઉટ કરવા માટે કર્સરને ફાઈલ પર ત્યાં ક્લિક કરો જ્યાં તમને ઝૂમ કરવું છે અને એડિટ પેનલ પર આવેલ zoom in અથવા zoom out બટન ક્લિક કરો.
03:52 એકાંતરે, ફાઈલનાં એ ભાગ ઉપર કર્સર મુકો જ્યાં તમને ઝૂમ ઇન અથવા આઉટ કરવું છે.
04:03 હવે Ctrl કી નીચે દાબી રાખો અને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરવા માટે તમારા માઉસ પરનાં સ્ક્રોલ ચક્રનો ઉપયોગ કરો.
04:19 એક ઓડીયો ફાઈલને વણજોઈતા ભાગો રદ્દ કરવા માટે કાપી, કોપી, પેસ્ટ, રદ્દ અને અમુક વિશેષ અસરો સહીત ઉપચાર આપી શકાવાય છે.
04:29 ફાઈલનાં માપમાં વધારો કે ઘટાડો પણ કરી શકાવાય છે.
04:35 એડિટ કરવા પહેલા, હમેશા પુરેપુરી ઓડીયો ફાઈલ સાંભળો. સરળ સંદર્ભ માટે, તમે સાંભળતી વખતે ભાગોને લેબલ કરવાનું ઈચ્છી શકો છો.
04:44 આવું કરવા માટે, Tracks >> add New અને Label Track પર ક્લિક કરીને એક લેબલ ટ્રેક ઉમેરો.
04:56 લેબલ એક પોઇન્ટે ઉમેરવા, કર્સર વડે પોઈન્ટ પસંદ કરો, tracks ટેબ પર જાવ,
05:05 અને Add label at selection પસંદ કરો.
05:08 તમે લેબલની અંદર ટાઈપ કરી શકો છો.
05:16 એકાંતરે, પોઈન્ટ પર ક્લિક કરો,
05:24 Ctrl +B દાબાવો.
05:28 પહેલી વખતે આનાથી એક નવી ટ્રેક ખુલે છે.
05:32 સતત Ctrl+B થી સમાન ટ્રેક પર નવા લેબલ ખુલશે.
05:47 લેબલ ટાઈમલાઈન પર એક પોઇન્ટે કર્સર સહીત ખુલશે જ્યાં કર્સર મુકાયું છે.
05:53 કોઈપણ જોઈતી જગ્યાએ કર્સર મુકો અને દરેક નવા લેબલ માટે Ctrl+B દાબાવો.
06:07 લેબલોને ખસેડી પણ શકાવાય છે.
06:15 લેબલો રદ્દ કરવા માટે, ટેક્સ્ટ બોક્સની અંદર ક્લિક કરો અને ત્યાં સુધી બેકસ્પેસ દબાવતા રહો જ્યાં સુધી લેબલ રદ્દ થતું નથી.
06:27 આ કરવાનો બીજો માર્ગ એ છે કે Tracks >> Edit Labels પર જાવ.
06:34 તમામ લેબલોની યાદી દર્શાવતો વિન્ડો દ્રશ્યમાન થશે અને તમામ એ લેબલો જેને રદ્દ કરવા છે તેને પસંદ કરી અને Remove બટન પર ક્લિક કરીને રદ્દ કરી શકાવાય છે.
06:46 Ok ક્લિક કરો.
06:55 સમગ્ર ઓડીયો ફાઈલને એક કે તેથી વધુ વાર સાંભળ્યા બાદ, એડિટની રચના નિર્ધારિત કરી શકાવાય છે; જોઈએ એ પ્રમાણે, ફાઈલનાં ભાગોને રદ્દ કરી શકાય અથવા ખસેડી શકાવાય છે.
07:07 પરિચય, બોડી અને નિષ્કર્ષ માટે શું યોગ્ય છે એના પર આધાર રાખી એડિટની રચના કરો.
07:15 ફરી આવેલ અને ખરાબ ધ્વની રદ્દ કરો. અસરોનો ઉપયોગ સંદેશની અસરને વધારવા હેતુ થઇ શકે છે.
07:21 વણજોઈતા અવાજો જેમ કે તોતડાવું અને ઉધરસ ખાવી જે કે સંવાદને ઓવરલેપ કરતી નથી, ફરી આવેલ અવાજો, અને લાંબી ચુપકીને રદ્દ કરી શકાવાય છે.
07:32 રદ્દ કરવા માટે, સિલેક્શન ટૂલ પસંદ કરો અને ડાબું-ક્લિક કરીને રદ્દ કરવા માટે જોઈતા ઓડીયોનાં ભાગને પસંદ કરો, ડ્રેગ કરો અને ત્યારબાદ મુક્ત કરો, અને ઓડીયોનાં તે ભાગને રદ્દ કરવા માટે delete દબાવો.
07:50 ઓડીયોનાં એક અંશને બીજા ભાગમાં ખસેડવા માટે, ડાબું-ક્લિક કરીને ખસેડવા માટે જોઈતા ઓડીયોનાં એ ભાગને પસંદ કરો, ડ્રેગ કરો અને ત્યારબાદ મુક્ત કરો, ત્યારબાદ કીબોર્ડ શોર્ટકટ Ctrl+X વાપરીને તે ભાગને કટ કરો.
08:07 આપણે એડિટ ટૂલ્સ પેનલમાં આવેલ Cut બટન પર પણ ક્લિક કરી શકીએ છીએ અથવા Edit >> Cut વિકલ્પ પર ક્લિક કરી શકીએ છીએ.
08:22 કર્સરને એ જગ્યાએ ખસેડો જ્યાં ઓડીયો અંશને ખસેડવું છે,
08:31 ત્યાં ક્લિક કરો અને ઓડીયો અંશને પેસ્ટ કરો.
08:33 આવું કા તો કીબોર્ડ શોર્ટકટ Ctrl+V વાપરીને અથવા તો પેસ્ટ બટન વાપરીને કરી શકાવાય છે
08:40 જે કે એડિટ ટુલ્સ પેનલમાં છે અથવા કે Edit >>
08:47 Paste વિકલ્પ દ્વારા.
08:52 મોટા શ્વાસને ઘટાડવા માટે, ઓડીયો સ્ટ્રીમમાં આવેલ બ્રેથ પોર્શનને આ પ્રમાણે પસંદ કરો
09:14 ડાબું-ક્લિક કરીને, ડ્રેગ કરો અને મુક્ત કરો.
09:17 Effect >> Amplify પર જાવ. એમ્પલીફીકેશન બોક્સમાં
09:26 -5 અથવા -7 કે તેથી વધુ દાખલ કરો, એ આધાર રાખીને કે તમને કેટલો અવાજ ઘટાડવો છે, અને Ok ક્લિક કરો.
09:43 એ ભાગ જેકે કોમળતાથી રેકોર્ડ થયો છે તેના અવાજને વધારવા માટે, ઓડીયો પસંદ કરી Effect >> Amplify પર જાવ.
09:56 તમને એક વેલ્યુ ત્યાં પહેલાથી જ દેખાશે. આ વેલ્યુ એ આ ફાઈલ માટે ઈષ્ટતમ એમ્પ્લીફિકેશન છે. તમે પોતાને જોઈતી સંખ્યા પણ દાખલ કરી શકો છો.
10:12 Ok ક્લિક કરો.
10:15 જો Ok બટન સક્રિય ન હોય તો, Allow Clipping વિકલ્પ ચેક કરો.
10:34 ખલેલ પહોંચાડનારા બેકગ્રાઉન્ડ ઘોંઘાટને ફિલ્ટર કરી કાઢવા માટે, સેમ્પલ અવાજ સહીત ટ્રેક પરનાં એક ભાગને પસંદ કરો.
10:47 અવાજ વગરનાં ભાગને પસંદ કરવાનું યાદ રાખો. હવે ક્લિક કરો Effect >>
10:55 Noise Removal.
10:59 Get Noise Profile પર ક્લિક કરો.
11:02 આ ફિલ્ટર કરવાનાં અવાજ સેમ્પલની ઓળખ પાડશે.
11:06 હવે સમગ્ર ઓડિયો ટ્રેકને પર તેના પર ક્યાં પણ ક્લિક કરીને પસંદ કરો.
11:11 ફરીથી, ક્લિક કરો Effect >>
11:16 Noise Removal. અવાજ ઘટાડાનું સ્તર પસંદ કરો.
11:26 નાનામાં નાની વેલ્યુને ઉપયોગમાં લો જે અવાજને સ્વીકૃત સ્તર સુધી ઘટાડે છે.
11:31 ઉચ્ચ વેલ્યુ સંપૂર્ણ રીતે અવાજને રદ્દ કરશે પરંતુ ઓડિયોની વિકૃતિમાં પરિણામ આપશે જે કે રહે છે.
11:37 ચાલો OK ક્લિક કરીએ.
11:44 આગ્રહ કરીએ છીએ કે બોક્સની ભલામણ કરેલ વેલ્યુ કરતા ઓડિયોને વધારે એમ્પલીફાય ન કરો કારણ કે એમ્પલીફાય કરવાથી પણ બેકગ્રાઉન્ડ ધ્વનીમાં વધારો થાય છે.
11:54 એ સાથે જ ફૂફાડાનો અવાજ અને ગણગણાટ વધુ પડતો અગ્રણી બને છે.
11:57 પ્રોજેક્ટ ફાઈલને એકંદરે સંગ્રહતા રહો.
12:00 છેલ્લે, અંતિમ પ્રોજેક્ટને જોઈતા ઓડિયો ફોર્મેટમાં એક્સપોર્ટ કરો એટલે કે wav, mp3 અને અન્ય.
12:09 અમે આ ભાગને પહેલાથી જ પહેલાનાં ટ્યુટોરીયલમાં આવરી લીધો છે. વિગતવાર જાણકારી માટે કૃપા કરી તેનો સંદર્ભ લો.
12:17 આ ટ્યુટોરીયલમાં બસ આટલું જ. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ઓડેસીટી વાપરીને, એડીટીંગનું બેસિક્સ
12;26 ઓડિયો ફાઈલને કેવી રીતે ખોલવાનું, સ્ટીરીઓને મોનોમાં રૂપાંતરિત કરવાનું, ઝૂમ ઇન અને આઉટ, લેબલો જોડાણ કરવું
12:35 રચના અને એડીટ. ઓડિયોને કટ, ડીલીટ, મુવ કરવાનું. ઓડિયો એમ્પલીફાય કરવું. બેકગ્રાઉન્ડ ઘોંઘાટને ફિલ્ટર કરવું
12:50 ઉપર આપેલ ટિપ્સ વાપરીને તમે પ્રથમ ટ્યુટોરીયલમાં રેકોર્ડ કરેલ ઓડિયોને એડીટ કરો.
12:55 જરૂર પડતી જગ્યાએ fade out અને fade in નો ઉપયોગ કરો.
13:01 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો (http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial)
13:06 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
13:10 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો
13:15 સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપોનું આયોજન કરે છે
13:20 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ થાય છે તેઓને પ્રમાણપત્રો આપે છે
13:25 વધુ વિગતમાં જાણવા માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક સાધો
13:30 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક-ટુ-અ-ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
13:35 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
13:42 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-intro
13:55 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
13:58 આભાર.
14:01 IIT Bombay તરફથી હું જ્યોતી સોલંકી, વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Pratik kamble