Difference between revisions of "C-and-C++/C4/File-Handling-In-C/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(9 intermediate revisions by 2 users not shown)
Line 5: Line 5:
  
 
|-
 
|-
| 00.01
+
| 00:01
 
| C માં '''files'''(ફાઈલ્સ) પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
 
| C માં '''files'''(ફાઈલ્સ) પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
  
 
|-
 
|-
| 00.05
+
| 00:05
 
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કેવી રીતે,  
 
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કેવી રીતે,  
  
 
|-
 
|-
| 00.08
+
| 00:08
 
|ફાઈલ ખોલવું.  
 
|ફાઈલ ખોલવું.  
 
   
 
   
 
 
|-
 
|-
| 00.10
+
| 00:10
 
|ફાઈલમાંથી ડેટા કેવી રીતે વાંચવા .  
 
|ફાઈલમાંથી ડેટા કેવી રીતે વાંચવા .  
 
  
 
|-
 
|-
| 00.12
+
| 00:12
 
|ફાઈલમાં ડેટા કેવી રીતે લખવા.  
 
|ફાઈલમાં ડેટા કેવી રીતે લખવા.  
 
  
 
|-
 
|-
| 00.15
+
| 00:15
 
|કેટલાક ઉદાહરણો.  
 
|કેટલાક ઉદાહરણો.  
  
 
|-
 
|-
| 00.17
+
| 00:17
 
|આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું
 
|આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું
  
 
|-
 
|-
| 00.20
+
| 00:20
 
| ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ ૧૧.૧૦,  
 
| ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ ૧૧.૧૦,  
 
  
 
|-
 
|-
| 00.24
+
| 00:24
 
| gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ ૪.૬.૧.  
 
| gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ ૪.૬.૧.  
 
  
 
|-
 
|-
| 00.28
+
| 00:28
 
| ચાલો ફાઈલો ના પરિચય સાથે શરૂઆત કરીએ.  
 
| ચાલો ફાઈલો ના પરિચય સાથે શરૂઆત કરીએ.  
  
 
|-
 
|-
| 00.31
+
| 00:31
 
|ફાઈલએ  ડેટાનો  સંગ્રહ છે.  
 
|ફાઈલએ  ડેટાનો  સંગ્રહ છે.  
 
  
 
|-
 
|-
|00.34
+
|00:34
|It can be a database, a program, a letter or anything. તે એક ડેટાબેસ,પ્રોગ્રામ ,લેટર અથવા કઈપણ હોઈ શકે છે.
+
|તે એક ડેટાબેસ,પ્રોગ્રામ ,અક્ક્ષ્રર  અથવા કઈપણ હોઈ શકે છે.
  
 
|-
 
|-
|00.39
+
|00:39
|આપણે C વાપરીને  ફાઈલ બનાવી  અને ઍક્સેસ કરી શકિયે છે.
+
|આપણે C વાપરીને  ફાઈલ બનાવી, અને ઍક્સેસ કરી શકિયે છે.
 
+
  
 
|-
 
|-
|00.44
+
|00:44
 
|  હવે આપણે '''C''' માં  '''file handling''' પર એક ઉદાહરણ જોઈએ.
 
|  હવે આપણે '''C''' માં  '''file handling''' પર એક ઉદાહરણ જોઈએ.
 
  
 
|-
 
|-
| 00.48
+
| 00:48
 
|મેં એક પ્રોગ્રામ લખ્યો છે.   
 
|મેં એક પ્રોગ્રામ લખ્યો છે.   
  
 
|-
 
|-
| 00.50
+
| 00:50
 
| ચાલો તે જોઈએ.  
 
| ચાલો તે જોઈએ.  
 
  
 
|-
 
|-
| 00.51
+
| 00:51
 
|નોંધ લો કે ફાઈલનું નામ  '''file.c '''છે.
 
|નોંધ લો કે ફાઈલનું નામ  '''file.c '''છે.
  
 
|-
 
|-
| 00.55
+
| 00:55
 
|આ પ્રોગ્રામ માં આપણે એક ફાઈલ બનાવીશું અને તેમાં ડેટા લખીશું.  
 
|આ પ્રોગ્રામ માં આપણે એક ફાઈલ બનાવીશું અને તેમાં ડેટા લખીશું.  
 
  
 
|-
 
|-
| 01.01
+
| 01:01
 
|ચાલો હું કોડ સમજાઉ.  
 
|ચાલો હું કોડ સમજાઉ.  
  
 
|-
 
|-
| 01.03
+
| 01:03
 
|આ આપણી હેડર ફાઈલ છે.  
 
|આ આપણી હેડર ફાઈલ છે.  
  
 
|-
 
|-
| 01.05
+
| 01:05
|આ આપણું main ફંક્શન છે.  
+
|આ આપણું '''main''' ફંક્શન છે.  
  
 
|-
 
|-
|01.07
+
|01:07
 
| ફાઈલ વેરીએબલ વ્યાખ્યાયિત કરવા માટે આપણે  '''FILE  '''type વાપરીશું.
 
| ફાઈલ વેરીએબલ વ્યાખ્યાયિત કરવા માટે આપણે  '''FILE  '''type વાપરીશું.
  
 
|-
 
|-
| 01.12
+
| 01:12
 
| '''FILE variable'''(ફાઈલ વેરીએબલ) '''header stdio.h''' અંદર વ્યાખ્યાયિત કર્યું છે.   
 
| '''FILE variable'''(ફાઈલ વેરીએબલ) '''header stdio.h''' અંદર વ્યાખ્યાયિત કર્યું છે.   
 
  
 
|-
 
|-
| 01.19
+
| 01:19
|'''FILE variable'''ફાઈલ વેરીએબલ)'*fp'''તે પોઈન્ટર છે.
+
|'''FILE variable'''(ફાઈલ વેરીએબલ)'*fp'''તે પોઈન્ટર છે.
 
+
  
 
|-
 
|-
| 01.22
+
| 01:22
 
| તે '''file '''ની બધી માહિતીને  સંગ્રહ કરશે.
 
| તે '''file '''ની બધી માહિતીને  સંગ્રહ કરશે.
 
  
 
|-
 
|-
| 01.26
+
| 01:26
 
|જેમ કે તેનું નામ, સ્થિતિ અને વર્તમાન માહિતી.
 
|જેમ કે તેનું નામ, સ્થિતિ અને વર્તમાન માહિતી.
 
  
 
|-
 
|-
|01.31
+
|01:31
 
|ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ .  
 
|ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ .  
  
 
|-
 
|-
|01.33
+
|01:33
 
|હવે આપણે ફાઈલ ખોલવા માટે સિન્ટેક્ષ જોઈશું.  
 
|હવે આપણે ફાઈલ ખોલવા માટે સિન્ટેક્ષ જોઈશું.  
  
 
|-
 
|-
|01.37
+
|01:37
 
|અહી  '''fopen function''' સ્ટ્રીમ ખોલે છે.  
 
|અહી  '''fopen function''' સ્ટ્રીમ ખોલે છે.  
 
  
 
|-
 
|-
|01.42
+
|01:42
 
|પછી તે સ્ટ્રીમ સાથે'' 'ફાઇલ''' જોડશે.  
 
|પછી તે સ્ટ્રીમ સાથે'' 'ફાઇલ''' જોડશે.  
 
  
 
|-
 
|-
|01.44
+
|01:44
 
|'''filename'''તે ફાઇલ નામ છે જે  આપણે ખોલવા કે બનાવવા માંગો છો .
 
|'''filename'''તે ફાઇલ નામ છે જે  આપણે ખોલવા કે બનાવવા માંગો છો .
  
 
|-
 
|-
|01.49
+
|01:49
 
|આપણે ફાઈલ નામ સાથે પાથ આપી શકીએ છે.
 
|આપણે ફાઈલ નામ સાથે પાથ આપી શકીએ છે.
 
  
 
|-
 
|-
| 01.53
+
| 01:53
 
|અને આપણે એક્સટેન્શન પણ આપી શકીએ છે.  
 
|અને આપણે એક્સટેન્શન પણ આપી શકીએ છે.  
 
  
 
|-
 
|-
| 01.56
+
| 01:56
 
|અહીં આપણે ફાઈલની મોડ આપી શકીએ છે.
 
|અહીં આપણે ફાઈલની મોડ આપી શકીએ છે.
  
 
|-
 
|-
|01.59
+
|01:59
| ચાલોમોડ્સ ના પ્રકારો જોઈએ :  
+
| ચાલો મોડ્સ ના પ્રકારો જોઈએ :  
  
 
|-
 
|-
| 02.02
+
| 02:02
 
| W -વાંચવા અને લખવા  માટે '''ફાઇલ''' બનાવે છે.   
 
| W -વાંચવા અને લખવા  માટે '''ફાઇલ''' બનાવે છે.   
 
  
 
|-
 
|-
| 02.06
+
| 02:06
 
|r – ફાઈલ વાંચવા ખોલે છે .  
 
|r – ફાઈલ વાંચવા ખોલે છે .  
 
  
 
|-
 
|-
| 02.09
+
| 02:09
 
|a – ફાઈલના અંત માં લખવા માટે છે.'
 
|a – ફાઈલના અંત માં લખવા માટે છે.'
 
  
 
|-
 
|-
| 02.12
+
| 02:12
 
|હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો.  
 
|હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો.  
  
 
|-
 
|-
| 02.15
+
| 02:15
 
|અહી આપણે '''write''' મોડ માં  '''Sample.txt file''' બનાવીશું.   
 
|અહી આપણે '''write''' મોડ માં  '''Sample.txt file''' બનાવીશું.   
 
  
 
|-
 
|-
| 02.20
+
| 02:20
 
|આપણે જોઈ શકે છે પાથ આપવામાં આવ્યો છે .  
 
|આપણે જોઈ શકે છે પાથ આપવામાં આવ્યો છે .  
 
  
 
|-
 
|-
| 02.23
+
| 02:23
 
|આપણી ફાઈલ''ડેસ્કટૉપ''' પર બનાવાશે '
 
|આપણી ફાઈલ''ડેસ્કટૉપ''' પર બનાવાશે '
 
  
 
|-
 
|-
| 02.27
+
| 02:27
 
|પછી આપણે '' ફાઇલ'''માં સ્ટેટમેન્ટો લખીશું.
 
|પછી આપણે '' ફાઇલ'''માં સ્ટેટમેન્ટો લખીશું.
  
 
|-
 
|-
| 02.30
+
| 02:30
 
|''' "Welcome to the spoken-tutorial" ''' અને  
 
|''' "Welcome to the spoken-tutorial" ''' અને  
 
  
 
|-
 
|-
| 02.32
+
| 02:32
 
|''' "This is an test example" '''
 
|''' "This is an test example" '''
 
  
 
|-
 
|-
| 02.34
+
| 02:34
 
| '''fprintf''' આપેલ આઉટપુટ સ્ટ્રીમ પર આઉટપુટ લખે છે.
 
| '''fprintf''' આપેલ આઉટપુટ સ્ટ્રીમ પર આઉટપુટ લખે છે.
  
 
|-
 
|-
| 02.39
+
| 02:39
 
| ''' fclose'' 'સ્ટ્રીમ સાથે સંકળાયેલ ફાઈલ બંધ કરે છે.
 
| ''' fclose'' 'સ્ટ્રીમ સાથે સંકળાયેલ ફાઈલ બંધ કરે છે.
  
 
|-
 
|-
| 02.43
+
| 02:43
 
|અને આ આપણું' 'રીટર્ન સ્ટેટમેન્ટ છે.
 
|અને આ આપણું' 'રીટર્ન સ્ટેટમેન્ટ છે.
  
 
|-
 
|-
| 02.46
+
| 02:46
 
|હવે '''Save'''(સેવ)પર ક્લિક કરો.
 
|હવે '''Save'''(સેવ)પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 02.48
+
| 02:48
 
|હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ
 
|હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ
  
 
|-
 
|-
| 02.50
+
| 02:50
|તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.  
+
|તમારા કીબોર્ડ પર Ctrl, Alt , T કી એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.  
  
 
|-
 
|-
| 02.59
+
| 02:59
|કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો  
+
|કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો '''gcc space file dot c space hyphen o space file '''
  
 
|-
 
|-
| 03.00
+
| 03:06
|'''gcc space file dot c space hyphen o space file '''
+
| '''Enter '''(એન્ટર) દબાવો. એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો '''dot slash'file''' (./file)
 
+
 
+
|-
+
| 03.06
+
| '''Enter '''(એન્ટર) દબાવો.
+
 
+
 
+
|-
+
| 03.07
+
|એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો '''dot slash'file''' (./file)
+
 
+
  
 
|-
 
|-
| 03.11
+
| 03:11
 
| ''Enter '''(એન્ટર) દબાવો.
 
| ''Enter '''(એન્ટર) દબાવો.
 
  
 
|-
 
|-
| 03.13
+
| 03:13
 
|આપણે જોઈ શકીએ છે કે ફાઈલ એક્ઝીક્યુટ થઇ છે.
 
|આપણે જોઈ શકીએ છે કે ફાઈલ એક્ઝીક્યુટ થઇ છે.
  
 
|-
 
|-
| 03.15
+
| 03:15
 
|હવે આપણે તે તપાસીશું.  
 
|હવે આપણે તે તપાસીશું.  
 
  
 
|-
 
|-
| 03.17
+
| 03:17
 
|ચાલો  '''home folder.'''ખોલીએ.
 
|ચાલો  '''home folder.'''ખોલીએ.
  
 
|-
 
|-
| 03.20
+
| 03:20
 
| '''home folder''વિકલ્પ પર ક્લિક કરો.  
 
| '''home folder''વિકલ્પ પર ક્લિક કરો.  
 
  
 
|-
 
|-
| 03.22
+
| 03:22
|હવે '''Desktop''' વિકલ્પ પર ક્લિક કરો.  
+
| '''Desktop''' વિકલ્પ પર ક્લિક કરો.  
 
+
  
 
|-
 
|-
| 03.25
+
| 03:25
 
|અહી આપણી '''sample.txt''' ફાઈલ છે.  
 
|અહી આપણી '''sample.txt''' ફાઈલ છે.  
  
 
|-
 
|-
| 03.29
+
| 03:29
 
|આ બતાવે છે કે આપણી ફાઈલ સફળતાપૂર્વક બની ગયી છે.
 
|આ બતાવે છે કે આપણી ફાઈલ સફળતાપૂર્વક બની ગયી છે.
 
  
 
|-
 
|-
| 03.32
+
| 03:32
 
|ચાલો તે ખોલીએ.  
 
|ચાલો તે ખોલીએ.  
  
 
|-
 
|-
| 03.34
+
| 03:34
 
|ફાઈલ પર બે વાર ક્લિક કરો.  
 
|ફાઈલ પર બે વાર ક્લિક કરો.  
 
  
 
|-
 
|-
| 03.36
+
| 03:36
 
|આપણે મેસેજ જોઈ શકીએ છે.  
 
|આપણે મેસેજ જોઈ શકીએ છે.  
 
   
 
   
 
 
|-
 
|-
| 03.39
+
| 03:39
 
|'''Welcome to the Spoken Tutorial. '''
 
|'''Welcome to the Spoken Tutorial. '''
 
  
 
|-
 
|-
| 03.41
+
| 03:41
 
|'''This is an test example. '''
 
|'''This is an test example. '''
 
  
 
|-
 
|-
| 03.44
+
| 03:44
 
|આ રીતે આપણે એક ફાઈલ બનાવી અને તેમાં ડેટા લખ્યો
 
|આ રીતે આપણે એક ફાઈલ બનાવી અને તેમાં ડેટા લખ્યો
 
  
 
|-
 
|-
| 03.48
+
| 03:48
 
| હવે આપણે જોશું કેવી રીતે ફાઈલ માથી ડેટા  વાંચવા.
 
| હવે આપણે જોશું કેવી રીતે ફાઈલ માથી ડેટા  વાંચવા.
  
 
|-
 
|-
| 03.52
+
| 03:52
 
| મેં પહેલાહી જ પ્રોગ્રામ લખ્યો છે.  
 
| મેં પહેલાહી જ પ્રોગ્રામ લખ્યો છે.  
  
 
|-
 
|-
| 03.54
+
| 03:54
 
|હું તે ખોલીશ.  
 
|હું તે ખોલીશ.  
  
   
+
|-
 +
| 03:56
 +
|આ પ્રોગ્રામ આપણે  '''sample.txt''' ફાઈલમાથી ડેટા વાંચીશું અને કન્સોલ પર ડેટા પ્રિન્ટ કરીશું.
  
 
|-
 
|-
| 03.56
+
| 04:03
|In this program we will read data from our '''sample.txt''' file and print the data on the console.  
+
|ચાલો હું કોડ સમજાઉ.  
  
 +
|-
 +
| 04:05
 +
|આ આપણી હેડર ફાઈલ છે.
  
 
|-
 
|-
| 04.03
+
| 04:08
|Let me explain the code now.  
+
|આ આપણું main ફંક્શન છે.  
  
 
|-
 
|-
| 04.05
+
| 04:10
|This is our '''header file. '''
+
|અહી ફાઈલ વેરીએબલ અને ફાઈલ વેરીએબલ ના પોઈન્ટર ને વ્યાખ્યાયિત કર્યું છે.
|-
+
| 04.08
+
|This is our '''main function. '''
+
|-
+
| 04.10
+
|Here, a '''file variable''' and a '''pointer''' to the '''file variable''' is defined.  
+
  
 
|-
 
|-
| 04.15
+
| 04:15
|Then we have declared a '''character variable c.'''
+
|પછી આપણે '''character variable c.'''(કેરેક્ટર વેરીએબ C)વ્યાખ્યાયિત કર્યું છે.
  
 
|-
 
|-
| 04.19
+
| 04:19
|Here, we open the '''file Sample.txt''' in '''read''' mode.  
+
|અહી આપણે''file Sample.txt''' ને '''read''' મોડમાં ખોલીશું.  
  
 
|-
 
|-
| 04.24
+
| 04:24
|The output is stored in '''fp.'''  
+
|આઉટપુટ '''fp.'''માં સંગ્રહિત થાય છે.
 
+
  
 
|-
 
|-
| 04.27
+
| 04:27
|Then we check the condition.  
+
|પછી આપણે કન્ડીશન તપાસીશું.
  
 
|-
 
|-
| 04.29
+
| 04:29
|If '''fp''' is equals to '''NULL. '''
+
|જો  '''fp''' is equals to '''NULL. '''હોય
 
+
  
 
|-
 
|-
| 04.32
+
| 04:32
|If the condition is '''true,''' then we print the message:  
+
|જો કન્ડીશન '''true,'''(ટ્રૂ)હોય તો આપણે મેસેજ પ્રિન્ટ કરીશું:  
 
+
  
 
|-
 
|-
| 04.36
+
| 04:36
 
|''' "File doesn't exist." '''
 
|''' "File doesn't exist." '''
 
  
 
|-
 
|-
| 04.38
+
| 04:38
|Else it will check for another condition.  
+
|અન્યથા તે બીજી કન્ડીશન માટે તપાસે છે..  
  
 
|-
 
|-
| 04.41
+
| 04:41
 
|'''While c is not equal to EOF. '''
 
|'''While c is not equal to EOF. '''
 
  
 
|-
 
|-
| 04.46
+
| 04:46
|Here, '''EOF''' is the '''end of file. '''
+
|અહી , '''EOF'''એટલે કે  '''end of file. '''
 
+
  
 
|-
 
|-
| 04.49
+
| 04:49
|It denotes the end of input.  
+
|તે ઇનપુટ ના અંતને  સૂચવે છે.
 
+
  
 
|-
 
|-
| 04.52
+
| 04:52
|It is a condition where no more data can be read from a data source.  
+
| આ એવી કન્ડીશન છે,જ્યાં ડેટા સોર્સ (source)માંથી વધારે ડેટા વાંચી શકાવાય છે.  
 
+
  
 
|-
 
|-
| 04.57
+
| 04:57
|If the condition is true, then it will display the characters from '''Sample.txt''' file, on the console.  
+
| જો કન્ડીશન '''true,'''(ટ્રૂ) હોય,તો કન્સોલ પર '''Sample.txt''' ફાઈલ માંથી કેરેક્ટર દ્રશ્યમાન કરશે.
  
 
|-
 
|-
| 05.06
+
| 05:06
|Here, '''getc''' returns a '''character''' from a specified file or stream.  
+
|અહીં,'' 'getc''' એ વિશિષ્ઠ  ફાઈલ અથવા સ્ટ્રીમ માંથી 'કેરેક્ટર પાછુ આપે છે.
  
 
|-
 
|-
| 05.12
+
| 05:12
|Now, it will return a '''character''' from our '''Sample.txt''' file.  
+
| હવે આ આપણા '''Sample.txt'''માંથી કેરેક્ટર પાછુ આપશે.
 
+
  
 
|-
 
|-
| 05.17
+
| 05:17
|'''putchar''' is used to display a '''character''' on the '''console. '''
+
|'' 'putchar'''' 'કન્સોલ પર કેરેક્ટર પ્રદર્શિત કરવા માટે ઉપયોગ થાય છે.
  
 
|-
 
|-
| 05.22
+
| 05:22
|Then it will store the '''characters''' in variable c.  
+
|પછી તે કેરેક્ટરને વેરીએબલ C મા સંગ્રહિત કરશે.
 
+
  
 
|-
 
|-
| 05.25
+
| 05:25
|Here we close the file.  
+
|અહીં  ફાઈલ બંધ કરો.
  
 
|-
 
|-
| 05.28
+
| 05:28
|And this is our '''return statement. '''
+
|અને આ આપણું  રીટર્ન સ્ટેટમેંટ છે.
  
 
|-
 
|-
| 05.30
+
| 05:30
|Now click on '''Save. '''
+
|હવે  '''Save. '''(સેવ)પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 05.32
+
| 05:32
|Let us execute the program.  
+
|હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
  
 
|-
 
|-
| 05.35
+
| 05:35
|Come back to the '''terminal. '''
+
|ટર્મિનલ પર પાછા આવો.
  
 
|-
 
|-
| 05.37
+
| 05:37
|To compile, type
+
|કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો
  
 
|-
 
|-
| 05.38
+
| 05:38
 
|'''gcc space readfile dot c space hyphen o space read '''
 
|'''gcc space readfile dot c space hyphen o space read '''
 
  
 
|-
 
|-
| 05.45
+
| 05:45
|Now press '''Enter '''
+
|હવે  '''Enter '''(એન્ટર) દબાવો.
 
+
  
 
|-
 
|-
| 05.47
+
| 05:47
|To execute, type '''./read '''
+
|એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો  '''./read '''
  
 
|-
 
|-
| 05.52
+
| 05:52
|The output is displayed as:  
+
|આઉટપુટ આ રીતે દેખાય છે:  
  
 
|-
 
|-
| 05.54
+
| 05:54
 
|'''Welcome to the Spoken-Tutorial. '''
 
|'''Welcome to the Spoken-Tutorial. '''
 
  
 
|-
 
|-
| 05.56
+
| 05:56
 
|'''This is an test example. '''
 
|'''This is an test example. '''
 
  
 
|-
 
|-
| 05.59
+
| 05:59
|This brings us to the end of this tutorial.  
+
|અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
| 06.01
+
| 06:01
|Come back to our slides.  
+
|આપણી સ્લાઈડો પર પાછા આવો.  
  
 
|-
 
|-
| 06.03
+
| 06:03
|Let us summarize.  
+
|સારાંશ માટે.  
  
 
|-
 
|-
| 06.04
+
| 06:04
|In this tutorial we learnt,  
+
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
 
+
  
 
|-
 
|-
| 06.06
+
| 06:06
|File handling.  
+
|ફાઈલનું નિયંત્રણ.  
 
+
  
 
|-
 
|-
| 06.08
+
| 06:08
|To write data into a file.  
+
|ફાઈલ માટે ડેટા લખતા.  
  
 
|-
 
|-
| 06.10
+
| 06:10
|eg.''' fp = fopen(“Sample.txt”, “w”); '''
+
|ઉદાહરણ ''' fp = fopen(“Sample.txt”, “w”); '''
 
+
  
 
|-
 
|-
| 06.17
+
| 06:17
|To read data from a file.  
+
|ફાઈલમાંથી ડેટા વાંચતા.  
 
+
  
 
|-
 
|-
| 06.18
+
| 06:18
|eg.''' fp = fopen(“Sample.txt”, “r”); '''
+
|ઉદાહરણ.''' fp = fopen(“Sample.txt”, “r”); '''
 
+
  
 
|-
 
|-
| 06.25
+
| 06:25
|As an assignment,  
+
|એસાઇનમેંટ તરીકે, '''TEST. '''(ટેસ્ટ)ફાઈલ તૈયાર કરવા માટે પ્રોગ્રામ લખો.
 
+
|-
+
| 06.26
+
|Write a program to create a file '''TEST. '''
+
 
+
  
 
|-
 
|-
| 06.30
+
| 06:30
|Write your name and address in the file '''TEST. '''
+
| '''TEST. ''' ફાઇલમાં તમારું નામ અને સરનામું લખો
  
 
|-
 
|-
| 06.33
+
| 06:33
|Then display it on the console using C Program
+
|પછી C પ્રોગ્રામ વાપરીને કન્સોલ પર પ્રદર્શિત કરો.
  
 
|-
 
|-
| 06.37
+
| 06:37
|Watch the video available at the link shown below
+
|નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
  
 
|-
 
|-
| 06.40
+
| 06:40
|It summarizes the Spoken Tutorial project
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
  
 
|-
 
|-
| 06.43
+
| 06:43
|If you do not have good bandwidth, you can download and watch it
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
|-
 
|-
| 06.47
+
| 06:47
|The Spoken Tutorial Project Team
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ 
  
 
|-
 
|-
| 06.50
+
| 06:50
|Conducts workshops using spoken tutorials
+
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
  
 
|-
 
|-
|06.53
+
|06:53
|Gives certificates to those who pass an online test
+
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
  
 
|-
 
|-
| 06.57
+
| 06:57
|For more details, please write to, contact@spoken-tutorial.org  
+
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
| 07.03
+
| 07:03
|Spoken Tutorial Project is a part of  Talk to a Teacher project
+
|સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
| 07.07
+
| 07:07
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
| 07.14
+
| 07:14
|More information on this Mission is available at the link shown below
+
|આ મિશન વિશે વધુ માહીતી નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ છે :
  
 
|-
 
|-
| 07.18
+
| 07:18
| This is Ashwini Patil from IIT Bombay signing off
+
| IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
  
 
|-
 
|-
| 07.22
+
| 07:22
|Thank You for joining.
+
|જોડાવા બદ્દલ આભાર.

Latest revision as of 16:16, 23 February 2017

Time Narration
00:01 C માં files(ફાઈલ્સ) પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કેવી રીતે,
00:08 ફાઈલ ખોલવું.
00:10 ફાઈલમાંથી ડેટા કેવી રીતે વાંચવા .
00:12 ફાઈલમાં ડેટા કેવી રીતે લખવા.
00:15 કેટલાક ઉદાહરણો.
00:17 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું
00:20 ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ ૧૧.૧૦,
00:24 gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ ૪.૬.૧.
00:28 ચાલો ફાઈલો ના પરિચય સાથે શરૂઆત કરીએ.
00:31 ફાઈલએ ડેટાનો સંગ્રહ છે.
00:34 તે એક ડેટાબેસ,પ્રોગ્રામ ,અક્ક્ષ્રર અથવા કઈપણ હોઈ શકે છે.
00:39 આપણે C વાપરીને ફાઈલ બનાવી, અને ઍક્સેસ કરી શકિયે છે.
00:44 હવે આપણે C માં file handling પર એક ઉદાહરણ જોઈએ.
00:48 મેં એક પ્રોગ્રામ લખ્યો છે.
00:50 ચાલો તે જોઈએ.
00:51 નોંધ લો કે ફાઈલનું નામ file.c છે.
00:55 આ પ્રોગ્રામ માં આપણે એક ફાઈલ બનાવીશું અને તેમાં ડેટા લખીશું.
01:01 ચાલો હું કોડ સમજાઉ.
01:03 આ આપણી હેડર ફાઈલ છે.
01:05 આ આપણું main ફંક્શન છે.
01:07 ફાઈલ વેરીએબલ વ્યાખ્યાયિત કરવા માટે આપણે FILE type વાપરીશું.
01:12 FILE variable(ફાઈલ વેરીએબલ) header stdio.h અંદર વ્યાખ્યાયિત કર્યું છે.
01:19 FILE variable(ફાઈલ વેરીએબલ)'*fpતે પોઈન્ટર છે.
01:22 તે file ની બધી માહિતીને સંગ્રહ કરશે.
01:26 જેમ કે તેનું નામ, સ્થિતિ અને વર્તમાન માહિતી.
01:31 ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ .
01:33 હવે આપણે ફાઈલ ખોલવા માટે સિન્ટેક્ષ જોઈશું.
01:37 અહી fopen function સ્ટ્રીમ ખોલે છે.
01:42 પછી તે સ્ટ્રીમ સાથે 'ફાઇલ' જોડશે.
01:44 filenameતે ફાઇલ નામ છે જે આપણે ખોલવા કે બનાવવા માંગો છો .
01:49 આપણે ફાઈલ નામ સાથે પાથ આપી શકીએ છે.
01:53 અને આપણે એક્સટેન્શન પણ આપી શકીએ છે.
01:56 અહીં આપણે ફાઈલની મોડ આપી શકીએ છે.
01:59 ચાલો મોડ્સ ના પ્રકારો જોઈએ :
02:02 W -વાંચવા અને લખવા માટે ફાઇલ બનાવે છે.
02:06 r – ફાઈલ વાંચવા ખોલે છે .
02:09 a – ફાઈલના અંત માં લખવા માટે છે.'
02:12 હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો.
02:15 અહી આપણે write મોડ માં Sample.txt file બનાવીશું.
02:20 આપણે જોઈ શકે છે પાથ આપવામાં આવ્યો છે .
02:23 આપણી ફાઈલડેસ્કટૉપ' પર બનાવાશે '
02:27 પછી આપણે ફાઇલ'માં સ્ટેટમેન્ટો લખીશું.
02:30 "Welcome to the spoken-tutorial" અને
02:32 "This is an test example"
02:34 fprintf આપેલ આઉટપુટ સ્ટ્રીમ પર આઉટપુટ લખે છે.
02:39 ' fclose 'સ્ટ્રીમ સાથે સંકળાયેલ ફાઈલ બંધ કરે છે.
02:43 અને આ આપણું' 'રીટર્ન સ્ટેટમેન્ટ છે.
02:46 હવે Save(સેવ)પર ક્લિક કરો.
02:48 હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ
02:50 તમારા કીબોર્ડ પર Ctrl, Alt , T કી એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
02:59 કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો gcc space file dot c space hyphen o space file
03:06 Enter (એન્ટર) દબાવો. એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો dot slash'file (./file)
03:11 Enter '(એન્ટર) દબાવો.
03:13 આપણે જોઈ શકીએ છે કે ફાઈલ એક્ઝીક્યુટ થઇ છે.
03:15 હવે આપણે તે તપાસીશું.
03:17 ચાલો home folder.ખોલીએ.
03:20 'home folderવિકલ્પ પર ક્લિક કરો.
03:22 Desktop વિકલ્પ પર ક્લિક કરો.
03:25 અહી આપણી sample.txt ફાઈલ છે.
03:29 આ બતાવે છે કે આપણી ફાઈલ સફળતાપૂર્વક બની ગયી છે.
03:32 ચાલો તે ખોલીએ.
03:34 ફાઈલ પર બે વાર ક્લિક કરો.
03:36 આપણે મેસેજ જોઈ શકીએ છે.
03:39 Welcome to the Spoken Tutorial.
03:41 This is an test example.
03:44 આ રીતે આપણે એક ફાઈલ બનાવી અને તેમાં ડેટા લખ્યો
03:48 હવે આપણે જોશું કેવી રીતે ફાઈલ માથી ડેટા વાંચવા.
03:52 મેં પહેલાહી જ પ્રોગ્રામ લખ્યો છે.
03:54 હું તે ખોલીશ.
03:56 આ પ્રોગ્રામ આપણે sample.txt ફાઈલમાથી ડેટા વાંચીશું અને કન્સોલ પર ડેટા પ્રિન્ટ કરીશું.
04:03 ચાલો હું કોડ સમજાઉ.
04:05 આ આપણી હેડર ફાઈલ છે.
04:08 આ આપણું main ફંક્શન છે.
04:10 અહી ફાઈલ વેરીએબલ અને ફાઈલ વેરીએબલ ના પોઈન્ટર ને વ્યાખ્યાયિત કર્યું છે.
04:15 પછી આપણે character variable c.(કેરેક્ટર વેરીએબ C)વ્યાખ્યાયિત કર્યું છે.
04:19 અહી આપણેfile Sample.txt' ને read મોડમાં ખોલીશું.
04:24 આઉટપુટ fp.માં સંગ્રહિત થાય છે.
04:27 પછી આપણે કન્ડીશન તપાસીશું.
04:29 જો fp is equals to NULL. હોય
04:32 જો કન્ડીશન true,(ટ્રૂ)હોય તો આપણે મેસેજ પ્રિન્ટ કરીશું:
04:36 "File doesn't exist."
04:38 અન્યથા તે બીજી કન્ડીશન માટે તપાસે છે..
04:41 While c is not equal to EOF.
04:46 અહી , EOFએટલે કે end of file.
04:49 તે ઇનપુટ ના અંતને સૂચવે છે.
04:52 આ એવી કન્ડીશન છે,જ્યાં ડેટા સોર્સ (source)માંથી વધારે ડેટા વાંચી શકાવાય છે.
04:57 જો કન્ડીશન true,(ટ્રૂ) હોય,તો કન્સોલ પર Sample.txt ફાઈલ માંથી કેરેક્ટર દ્રશ્યમાન કરશે.
05:06 અહીં, 'getc' એ વિશિષ્ઠ ફાઈલ અથવા સ્ટ્રીમ માંથી 'કેરેક્ટર પાછુ આપે છે.
05:12 હવે આ આપણા Sample.txtમાંથી કેરેક્ટર પાછુ આપશે.
05:17 'putchar'' 'કન્સોલ પર કેરેક્ટર પ્રદર્શિત કરવા માટે ઉપયોગ થાય છે.
05:22 પછી તે કેરેક્ટરને વેરીએબલ C મા સંગ્રહિત કરશે.
05:25 અહીં ફાઈલ બંધ કરો.
05:28 અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે.
05:30 હવે Save. (સેવ)પર ક્લિક કરો.
05:32 હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
05:35 ટર્મિનલ પર પાછા આવો.
05:37 કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો
05:38 gcc space readfile dot c space hyphen o space read
05:45 હવે Enter (એન્ટર) દબાવો.
05:47 એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો ./read
05:52 આઉટપુટ આ રીતે દેખાય છે:
05:54 Welcome to the Spoken-Tutorial.
05:56 This is an test example.
05:59 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
06:01 આપણી સ્લાઈડો પર પાછા આવો.
06:03 સારાંશ માટે.
06:04 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
06:06 ફાઈલનું નિયંત્રણ.
06:08 ફાઈલ માટે ડેટા લખતા.
06:10 ઉદાહરણ fp = fopen(“Sample.txt”, “w”);
06:17 ફાઈલમાંથી ડેટા વાંચતા.
06:18 ઉદાહરણ. fp = fopen(“Sample.txt”, “r”);
06:25 એસાઇનમેંટ તરીકે, TEST. (ટેસ્ટ)ફાઈલ તૈયાર કરવા માટે પ્રોગ્રામ લખો.
06:30 TEST. ફાઇલમાં તમારું નામ અને સરનામું લખો
06:33 પછી C પ્રોગ્રામ વાપરીને કન્સોલ પર પ્રદર્શિત કરો.
06:37 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
06:40 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
06:43 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
06:47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
06:50 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
06:53 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
06:57 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
07:03 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07:07 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
07:14 આ મિશન વિશે વધુ માહીતી નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ છે :
07:18 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
07:22 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya, Pratik kamble