Difference between revisions of "Digital-Divide/D0/First-Aid-on-Fever/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 53: | Line 53: | ||
|- | |- | ||
|01:06 | |01:06 | ||
− | | | + | |માતાએ સંતાનને ધુજતી સ્થિતિમાં જોઈ ગરમી આપવા માટે કામળામા લપટી લે છે. |
|- | |- | ||
| 01:14 | | 01:14 | ||
− | | | + | |ચાલો જોઈએ તાવ બાબતમાં શું કરવું અને શું ટાળવું. |
|- | |- | ||
| 01:19 | | 01:19 | ||
− | | | + | | ગરમ પાણી થી દર્દીનું શરીર નુચી કાઢો. |
|- | |- | ||
| 01:24 | | 01:24 | ||
− | | | + | |દર્દી ને વદારે પ્રમાણમા પાણી પીવા માટે આપો. |
|- | |- | ||
|01:27 | |01:27 | ||
− | | | + | |ધાબળો અથવા જાડા કપડાં વ્યક્તિ લપેટો નહી. |
|- | |- | ||
|01:32 | |01:32 | ||
− | | | + | |તમારી જાતે દવાઓ આપશો નહીં. |
|- | |- | ||
|01:35 | |01:35 | ||
− | | | + | |હંમેશા ડૉક્ટર સાથે ચર્ચા કર્યા બાદ દવાઓ આપો |
|- | |- | ||
| 01:40 | | 01:40 | ||
− | | | + | | શુદ્ધ હવાનું અવરોધ ન કરો. |
|- | |- | ||
| 01:43 | | 01:43 | ||
− | | | + | |હકીકતમાં, તાજા પવનની લહેર તાવ ઓછો કરવામાં મદદ કરે. |
|- | |- | ||
| 01:47 | | 01:47 | ||
− | | | + | |દર્દીના લક્ષણો નીચે પ્રમાણે હોય તો તુરંત વૈદ્યકીય મદદ લો. |
|- | |- | ||
| 01:53 | | 01:53 | ||
− | | | + | | અનિયમિત શ્વાસોચ્છવાસ |
Line 100: | Line 100: | ||
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
− | | | + | | ગરદન કડક થવી |
|- | |- | ||
| 01.57 | | 01.57 | ||
− | | | + | | સતત ગળામા દુખાવો. |
− | + | ||
|- | |- | ||
| 01.59 | | 01.59 | ||
− | | | + | | અળાઈ |
|- | |- | ||
| 02:02 | | 02:02 | ||
− | | | + | | ઉલટી |
|- | |- | ||
| 02:03 | | 02:03 | ||
− | | | + | | પીશાબમાં તીવ્ર વેદના અને ઝાડા |
Line 122: | Line 121: | ||
|- | |- | ||
| 02:07 | | 02:07 | ||
− | | | + | | અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
− | + | ||
|- | |- | ||
| 02:11 | | 02:11 | ||
− | | | + | | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, |
|- | |- | ||
| 02:14 | | 02:14 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
| 02:17 | | 02:17 | ||
− | | | + | | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
|- | |- | ||
| 02:22 | | 02:22 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
|- | |- | ||
| 02:27 | | 02:27 | ||
− | | | + | | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
|- | |- | ||
| 02:31 | | 02:31 | ||
− | | | + | | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
|- | |- | ||
| 02:37 | | 02:37 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
| 02:42 | | 02:42 | ||
− | | | + | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
|- | |- | ||
| 02:49 | | 02:49 | ||
− | | | + | | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, http://spoken-tutorial.org/NMEICT-Intro |
|- | |- | ||
| 02.59 | | 02.59 | ||
− | | | + | | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર |
|- | |- | ||
| 03:05 | | 03:05 | ||
− | | | + | | અને રેકોડીંગ હું, જ્યોતી સોલંકી |
− | + | ||
|- | |- | ||
| 03:07 | | 03:07 | ||
− | | | + | | વિદાય લઉં છુ. |
|- | |- | ||
| 03:11 | | 03:11 | ||
− | | | + | | જોડાવા બદલ અભાર. |
|} | |} |
Revision as of 15:51, 21 April 2014
Time' | Narration |
00:05 | ગામડામાં રહેનારી મીના જયારે શાળામા થી પાછી આવી ત્યારે તે અસ્થિર અને ઘ્રૂજતી અને થાકેલી હતી. |
00:13 | તેમ જ તે શરીર અને માથું દુખાવાની ફરિયાદ કરી રહી હતી. |
00:17 | ચિંતિત માતા જયારે તેના પાસે આવી ત્યારે તેમને ખબર પડી કે તેને ખુબ તાવ છે. |
00:24 | તાવ પર પ્રાથમિક ઉપચાર પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:30 | અહી આપણે તાવના લક્ષણો,પ્રાથમિક સારવાર અને ડોક્ટર સાથે પરામર્શ વિષે ચર્ચા કરીશું. |
00:37 | કોઈ પણ વ્યક્તિનું તાપમાન 96.8 થી 100.4º શુધી જો પહોચી જાય તો સમજી લો તેને તાવ છે. |
00:51 | ચાલો જોઈએ તાવના શું લક્ષણો છે |
00:54 | તાપમાનમાં વધારો |
00:57 | વેદના અને દુખાવો |
01.00 | ધુ્રજારી અને ટાઢ |
01:02 | ગંભીર માથાનો દુખાવો અને |
01:04 | ગળાનો દુખાવો |
01:06 | માતાએ સંતાનને ધુજતી સ્થિતિમાં જોઈ ગરમી આપવા માટે કામળામા લપટી લે છે. |
01:14 | ચાલો જોઈએ તાવ બાબતમાં શું કરવું અને શું ટાળવું. |
01:19 | ગરમ પાણી થી દર્દીનું શરીર નુચી કાઢો.
|
01:24 | દર્દી ને વદારે પ્રમાણમા પાણી પીવા માટે આપો. |
01:27 | ધાબળો અથવા જાડા કપડાં વ્યક્તિ લપેટો નહી. |
01:32 | તમારી જાતે દવાઓ આપશો નહીં. |
01:35 | હંમેશા ડૉક્ટર સાથે ચર્ચા કર્યા બાદ દવાઓ આપો |
01:40 | શુદ્ધ હવાનું અવરોધ ન કરો. |
01:43 | હકીકતમાં, તાજા પવનની લહેર તાવ ઓછો કરવામાં મદદ કરે. |
01:47 | દર્દીના લક્ષણો નીચે પ્રમાણે હોય તો તુરંત વૈદ્યકીય મદદ લો. |
01:53 | અનિયમિત શ્વાસોચ્છવાસ
|
01:55 | ગરદન કડક થવી |
01.57 | સતત ગળામા દુખાવો. |
01.59 | અળાઈ |
02:02 | ઉલટી |
02:03 | પીશાબમાં તીવ્ર વેદના અને ઝાડા
|
02:07 | અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
02:11 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, |
02:14 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
02:17 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
02:22 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
02:27 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
02:31 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
02:37 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
02:42 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
02:49 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, http://spoken-tutorial.org/NMEICT-Intro |
02.59 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર |
03:05 | અને રેકોડીંગ હું, જ્યોતી સોલંકી |
03:07 | વિદાય લઉં છુ. |
03:11 | જોડાવા બદલ અભાર. |